ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ.
આ “ચીજ' એટલે કાંઈ હીરા, માણેક, મોતી, સોનુ, રૂપું નહિ, એ મારે તો ઈશ્વરે ચોર, લૂ ટક, શ્રીમ'ત રોડિયા અને રાજ્દ્દારી પુસ્ષે!-એમને નિર્માગુ કર્યા જ છે, મારા જેવાના નશીખમાં તો “ચીજ' એટલે ખીજુ' શું ! કોઇ “ચીજ.”
છુ નીકન્યો નાટકધર પાસે, યારે હજ ત્યાં રોશની પમરી ન હતી. પણુ કેટલીક લટકાળી ચીની સ્રોએ ત્યાં મગફળીનાં પડીકાં વંચતી ઊભી રહી ગઈ હતી, એક તરક શેડાક ભૂતિયા રાળે બેસીને કાંકરીદાવમાં તલોન હતા, ખાજ્ડ તરફ '“રિક્ષાવાલા' ખેડા બેઠા [સમારેૅટ ફૂ'ક્તા હતા. એડ ગજખતી ખૂને ગુલાબ જેવી કેઈ આ કોઈકના આવવાની જાણે રાહે જોતી ત્યાં ઊભી દતી. એના ર ગીન હોઠ ઉપરઅજ મ જેવી લાલાશ ખેઠી હતી; જાણે કે કાઈ લાલ લાલ અરેલું.* નાટકબરની પછવાડે હું ગયો અને ત્યાંથી એક
પગદ'હીનતેો! લાંબે! માર્ગ નીચેનાં હરિયાળાં મેદાનમાં થઈ ને સાંમેતી રેકરીઓમાં ચાલ્યો! જતે દેખાયો. પહાડીએની આઆવી “ચેોરવાટ *માં જે અનોખું આકર્ષષુ છૂપાયલુ' છે એ આરઈષણુથી ખેચાઈને મે નીચે જવા માંટે ય'તરવત્ પમ ઉપાડયો.
નીચેની પગદહડીએથી કોઈ ગુરખા જેવો માણુસ ઉપર આવી રલ્લો હતો. મને *નેઈ ને એ ઊભે! રહો મને. એને મારી હિલચાલતી કાંઈ રકા પડી હોય કે કાણુ 'ણું કમ, એણે અઝ્ેજમાં પૂછ્યુ: “ક્યાં નનએ। છે ? જેગ'દરને જયો! :”
“નન્મેગદર? ગ કાણુ ? અમે આંડીના નથી. સે જ્વાખ વાળ્યો. “ હું તો આ પગદ ડીએ પમદ'ડીએ સામેની ૩કરીઓમાં જવા માગુ ૪ું !”
“ફશુ' કરવા?”
“ અસસ્તો રખડવા ! ખીજુ શુ'? હજી 'નાટકધર ના પડદા ઊપડયા નથી !”*
સારા જવાબ ઉપર છેસતેો હેસતો એ ચાલ્યો ગયે. શા મારે એ હસ્યો એની સમજષણુ મને તે વખતે પડી નદિ. પષ્ુ મેદાનમાંથી પસાર યતી પગમદ'ડીને માગે છું આગળ વષ્યો તો રસ્તાતી એક ખાજુ ઉપર નાની નાની અનેક કાટડીએ દેખાણી. ત્યાં દરેક કમરાના ઉમરા ઉપર જાઈ ને કોઈ ઓ ખએઠેલી હતી. કોઈ વળી ઉભી રહેલી જાઈ તો કયાંક ર્મ્મતમાં ને રમ્મતમાં લહેર કરતી પણુપચ કૅ!ઈક દેખાતી હતી ! ! ને હવે મનું કે પેલે માખુસ મારા જવાબ ઉપર કેમ હસ્યો! હતો. એટલામાં મે' પેલી ખૂતે ગુલાબ જેવી રૂપાળી આતે અચાનક આંહી બેડેલી દીઠી. દેખીતી રીતે એ પાછળના કોઈ માગે"શી આવી ગઈ લાગી. મતે ન્નેઈને એણે પોતાના હાથમાં એક દારૂતી પ્યાલી હતી તે ઊચી કરી. પ્રેમભર્યા વેણે, જાણે એ પાવા[પિવરાવવા માટેનું આમ'ઝણૃ હતું | પણુ પાણીમાં “ટાઇકોડ” ના જ તથી ધ્રજનારા આ મનના નખળાપોચા આદમીને અપાઈ ગયેલુ ખોટું આમ'તજયુ અસ્થાને છે, એમ તરત જ તેતે ખ્યાલ આગ્યો ફેય ઝે ગમે તેમ, તેના મતમાં એક જ પળર્માં ઘણાયુકત ઉપેક્ષા આવી ગઈ ! આટલી ત્વરિત ગતિથી, ફરતી નેત્રની ભાષ! વષે, હુ માનસ આક્ચર્% માંથી ખેઠો થાઉ' તે પહેલાં તે ગમેતે આખો ચહેરો ન્નણે હાસ્યલહરીના તરગથી છવાઈ ગયેલે! હોય તેમ શોભી ઊઠયો. તે ઊભી થઈ ને ઉતાવળે કોઈકને ખોલાવી રહી હતી.
“ એ જેગદર ! ઠેર તો સહી | સીધે સીધે કયું' ઈતને જલ્દી ચલે ન્નતે હો ? આજ કયા બ!ઃત હય ?ઠંહરના નહિ?”
“ અઈ રાણી, તૂમેરા કસમ, મે' તૂમકા હુ'હતા ફરતા ચા..'
“હાં હાં, તુમ તો! બનાએ।. મે' જેટી લડકી દૂ' કયુ :?
આમ ખીજ વખત ન્નેગ'દરનુ' નામ સે' સાંભળ્યુ એટલે સહજ જ પમદડી ઉપર પા૭ળ ૨૪ કરી. જૃદ્ધ જણાતો કોઈ એક માણુસ ત્યાં આડી રહેશે! નજરે પડચા.રૂપાળા કહેવાય એવો ની હેરો! હતો. પણુ એની આંખ, એ આંખમાં અજખબતી સંકટ સહન ફરવાતી નનણે કે શક્તિ બેડી હોય એમ પહેલી દષ્િએ ર ખબર પડો જાય, એેવી સપણ લિપિ વ'ચાતી હતી. બાળી આખો ચહેરા ઝાઈ થાકેલા, ખવાઈ ગયેલા, મરવા વાંકે જીવન ખે'ચતા એવા આદમીનો જષાતો હતો. પણુ એની આ લયડતી રહ એક વખત સીવી સશ્નક્ત અને ચપળ હશે એ અનુમાન સહેજે જ ચાય તેવું હતું. હુ એના વિચિત્ર પહેરવેશ તરફ ન્નેઈ રહ્યો. રીંછના વાળવાળી ચામડાની રોપી એણે માથે પહેરી હતી. હરણાનું એક ચામ કેડે વીટવયું હતું. હાથમાં મણુકા માળા ને ખેરખા લગાવ્યાં હતા. ડોકમાં અસ ખ્ય ધરણાં કશેતાય ને ન કહેવાય એવી માળાઓ લટકતી હતી. એની કેડ ઉપર શસ પણુ હતાં. એની કરડી, તીદદ્ત્, ભય કર ડરામણી આંખમાં બીષણુ કહેવાય તેવા કાઈ વિષાદ જ્ષ્ાાતાો હતો. પેલી સ્ત્રીના જવાબમાં ઝને યાં ઊભે રહી જતો મે ન્નેચો. હુ' મારે માગે' આગળ વધ્યો. પષ્યુ આ ન્નેગદર કોષ અને એ આટલામાં શુ' કેરે છે એ ન્નણુતાની તાલાવેલીમાં માર્' મન પડી ગયું. સામેની ઝેક્રીગેમાં હુ' પહોંચ્યો ત્યારે તો લાખે! ૨ગીન વાદળાંથી આકાશની શોભા અલૌકિક બતી ગઈ હતી. દાર્છ લિંગના એ સૃરિસો'દર્યમાં હુ' પળભર ન્નેગ'દરને ને એણે કહેલી રાણીને ભૂલી ગયે !
ચાડીવાર એ પ્રમાણે એક ટેકરીના ઝૂલતા ખડકક“
ઉપર છુ' ખેઠો હછહ્ા ત્યાં નીચેની પગવાટે કોઈના આવવાનો સ'ચાર થતો જયુાયો. કેમ હશે એ નવા કુતૂહલથી મે ડોક ખેંચી ત્યાં વા, “ સા'બ ! આજ ત તો તુમ ભી ઈધર. આખા ગયે-? કૃષ્યુમતી રાનીકુ દેખને કે લીચે.' એમ કહેતો ને મ'મળ પોતે જ દૈખાયે!.
મ'ગળ અમારે] દરવષનોાો પરિચિત સાથીદાર બની મયા હતો. તે પહેલાં એ ગુજરાત સુબઈમાં રહી આવ્યો હતો, એટલે એને અમે આવતાંવેત શોધી કાઢવાતું રાખ્યું હતું; અથવા કહે કે એ જ અમને શોધી કાઢતો. મંગળને આવેલે! ન્નેઈને મે પૃછ્યું? 'મગળ! આ નાટકઘધરના પાઠળના આ ભાગમાં કાંઈ નદુ છે કે શું?”
“દમ એમ પૃછવું પડપું સા'બ? ન્નદુ તો કાંઈ નથી. પધુ તમારા જેવા ભદ્ડલોક્તે આવવાની આ જગ્યા નથી. તચન રસ્તામાં કાષુ, જોગ દર મળ્યો હતો ?'
“ હા, એવુ નામ મે' સાંભળ્યું ખરુ; પણુ એ શ્નેમ'દર. છે કાણુ ? શી વાત છે એના ₹ આજ ત્તીજી વખત એનુ' નામ મે' સાંલળ્યુ !"
“તસનતે એની પિછઠાન નથી લાગતી ત્યારે ?: એની વાત કોઈએ કહી નહિ હોય !'
“ એવાની પિછાનને તે મારે શુ' કરવી છે મગળ ? તું પશુ ઠીક, સારા માષ્યુસોનો પરિચય કરાવતો! લાગે છે ! '
મ'મળ ખે પળ બોલ્યો નાહ. સામેના એક ધોળા ફૂલથી લગી પડતા ચીમલાના ધાસ* તરફ એ ન્નેઈ રહલો ક# ધાસ એટલે ઝાડ. ઝાડને ઘાસ કફેવાનેો, અને ઘાસને ઝાડ કહેવાનો. ભાષાપ્રયાગ આખ પહાડીએ માં પ્રચલિત છે.
હતો. થોડીવાર ર્ પછી સણે સારી સામે ન્નેયું | સાહેબ ! ખાટું ન માનતા. પથુ આ ન્નેગ'દરસિ'હ જેવે! બહાદુર માયુસ આખા હિ'દમાં તમતે શોખ્યો નહિ મળે. એ સાષણુસ ખહાદુરમાં બહાદુર છે. એણુ જે કરી બતાવ્યું છે, એેક વખત એ કરી ખતાવ્યા પછી, આંટલી ક્રિગિસલા અને પેલી ખૂને ગુલાબ જેવી કૃષ્ણુમતી ૨।ની--ત મે ન્નેઈનાં ₹એ બત્તે ભજે એને મન્યાં ન હોત, તો આ ન્ેગ'દરનેો કૌ તો કાળે ક્યારનો થે કાળિયો કરી નાખ્યો હોત, અથવા તે! એ નરાતાળ ગાંડો થઈને રખડતે! હોત ! ગણે ગેક વખત જે કરી અતાવ્યું' ઠેતું-વીરત્વની એ પરાકાષણા હતી | તમારામાં તે! કવિતા ભરી છે નાં? એક કલ્પના કરે; લાંખી સુખી જવનની આશ્ચાકેડો તમારી નજર સમક્ષ રૃખાતી હોય, તમારા ખુરશી ટેતલને છેલ્લી સલામ ડરીને તમે શાંત એકધારું કોટુ'બિક છીવન જીવવાનુ મધુર સ્વપ્ન લઈને, નેો।કરીના છેલ્રા દિવસે આરામમાં ગાળતા હે!, અને અચાનક જ. તમને કોઈ ખબર આપે. . .' મગળતે! અવાજ ધીરો થઈ ગયો. એમાં શોકને! ભાર હતો. એની અંખમાં જર્ાક ભીનાશ દેખાતી હતી. તેણું જરાક ગળું ખ'ખેછું “સાહેબ | તમને કોઈ અચાનક જ ખખર આપે, કે તમારા એક્તા એક જુવાન છોકરો, ફાંસીને લાકડે લગ્કે એવા જાઈ ગોરખધ'ધાર્માં સપડાયો છે અને તમારે કત્ત વ્ય બનનવનું હોય તે! તમારે જ એને રજુ કરવો ધરે, એ વખતે તમારું રું થાય! તમે કોઈ નોકરના છેહ્યા નોકરી દિવસોની આ કલ્પના કરે, તમને પોતાને અરેરાટી થઈ નનશે ! મે એમ સાંભળ્યુ 'તું કે એક વખત એક લુહ્ધાર આફ્રિકાયી કમાઈ નેશેર આવતો હતો. અચાનક એને ભઈ: બદર બારે ઉતર્યો, ત્યારે ખબર પડી કે, એની જીવનભરની કમાણી જેમાં હતી એ ટ્રક જ ગુમ થયો હતો ! એ જ જગ્યાએ લુહ્ઠારને હળી પડતે! મે સગી આંખે ન્નેયો હતો. આ જોગ'દરનૅ બરાબર એડું થયું હેતું. આ ન્નેગ'દ૨ અત્યત 'હૉરિયાર મ્રમાણયિક અને વિશ્વાસપાત્ર એવે! સી. આઈ. ડી. ને માણુસ ગષ્યાતે! હતે. એની જીવનભરની નેોકરી [નષ્કલ ક. કર્ત્તભ્યનિટઠા તો એની જ મણાતી એને માટે થયેલી ભલામણે! નમુનેદાર હતી. ગણે કલકત્તાના ગુતેમારોને ૨ગુનમાંથી ને રગુનના ગુતેમારાને મદ્રાસમાંયી યોધી કાઢયા હતા. બીત્ન ગુનારોધકાં આંખ વડે નનેતા. ન્નેગ'દ2૨ નાક વડે નતેતે. એનાર્મા ન્નણે કે-ગુનાતે સુધવાની રાકિત હતી. ભલભલા અઠ'ગ ઉઠાવગીરોને એણે ગ્મેક નહિ જેવ સાધનયી પકડી પાડયાના દાપખખલા હતા ! ગક વખત જે બ'દુકંથી ખૂન થયેલું તે બ'દુક ને તેમાંથી નીકળેલો ગાળો એ એવી રીતે પોલોસે રજુ કરેલાં કે ઠપકો કોર્ટ, થાડોક પે!ઈલીસતે આપે, પણુ ગુતેમાર તો આબાદ બચી ન્નય | ધષ્યા બધા પેસાની ચસમપોશી માટે થઈ ને, પોલીસે પોતાનીહતો કે જેમાં ગુનેગાર હછી પકડાયો ન હતે. પષ્યુ હવે છેલ્લા દિવસે।માં એ શ્ઞાંત-સુખ્ખી જીવનનાં સ્વપ્નાં માણી. રહ્યો હતો | '
“કોગ'દરે દાર્જીલિ'મમાંથી પોતાના નાનકડા મામ ડુ'ગમાં પોતાનો સુકામ પષ્ટુ ફેરવી નાખ્યે! હતો. તે ત્યાં જવ!" મારે એડ દિવિસ સ્ટેશન જતો હૃતે!. ત્યાં રસ્તામાં આવતી હોટેલમાં એ ચા પીવા ગયે.
“ પ્ોતાના ભ્રવિષ્યના અનરાંતી જવનનાં સ્વપ્નાં ઘડતે! ખે ત્યાં બેઠી હતો. એની સામે ટેબલ ઉપર કેટલાક ખીન્ન' માણુસા પષ્યુ ખેડા હતા. એ લોકા જેગ'દરને ઓળખતાં જોય તેમ લાગ્યું, એ આવ્યા કે તરત સો વાતો કરતા અધ ચઈ ગયા.
“ ઝગ'દરને શકા પડી; એણે ડુમ જવાનું માંડી વાળ્યું. આ ટોળાની તપાસમાં ને તપાસમાં એ આખી જત એણે ત્યાં ગાળી.
“ અચાનક એ ઢોળામાંના કેટલાક માચુસોની હીલચાલ ઉપરથી જ ન્નેમ'દરને ખાત્રી થઈ ગઇ કે આ ડૃષ્ણુમતી રાણીના થરમાં જે ખૂન થયું કહેવાતું હતું, અને જેને ચુનેમાર મળતા ન હતો, એ ગુનેગાર આ ઢોળામાં હતે. એ એની પાછળ ખાઈપીને મ'ડથયો. પણુ એક દિવસ આને! સગડ લેતાં લેતાં એના હાયમાં આ ડોાળાએ વાપરૂલી એક કુકરી આવી ચડો ને ગની છાતી જાણે ખએેસ્રી ગર્છ !
“ખીજે દિવસે એ વધુ તપાસ માટે પોતાને ધેર ગયે! પણુ ખેના પગ લયડડિયાં લેતા હતા. કામગીરીની કામગીરી ને નામોથીની નામોશી બન્તને આવે હૉંશ્ચિયારી ભરેલો મેળ મેળવેલે: | ધસાઇ ગયેલા કાગળના કટકાને આધારે ન્નેગદરે સાચા ગુનેગારને એ વખતે સપડાવ્યો હતો |
““ આ ન્નેગ દર્ એક દિવસ સાંજે પોતાને ધેર્ જઈ રલો “તો. થોડા વખતમાં હવે એ પેન્શ્રન ઉપર ઊતરવાનો “તો, એક અટપરા “કેસ ' એના કામમાં બાકી રહેને“સસશે પોતાના જુવાન છોકરા ખત મરે જે જે મુકી શેટ આપી હતી, બરાબર એ જ આ ફકુકરી હતી.
“ઝણે ધેર જઈને તપાશ કરી. ગુકરી એના ધરમાં ન હતી. ૭ત'ગને પૂદ્યુ' : એનો જવાબ હે' ફે...ફે...ફે હતો. પોતે પામી ગયે, આ પોતાતો જુવાન છોકરા ચોક્કસ ગુતેમાર હતે.
“ખીજ રાત્રે એને ઊ' આવી નહિ. એના હદયમાં એક મહા તુમુલ તોફાન મચી મયુ'. પોતાનો એકનો એક જુવાન છોકર ગુનેગાર હતો. એ પોતે બરાબર નણી ગયો હતે. હવે તો એ તે!કરી ઉપરથી ઉતરવાને। હેતો, જેનું ખૂન થયું તે માયુસ એવે મહત્ત્વતા ન હતે, ”ને ક એમાં કાઈક નિર્દોષને પોલીસે સ'ડાોવ્યો હતો. પળ-ખે પળ તે આ વાતને ર્ત્યાં ને ર્ત્યાં દાટી દેવાનું એને મન થઈ આવ્યુ. પણુ લાંબા વખતના જીવનરગે અતે એને રગ રાખા દીધે !
“ એક દિવસ વહેલી સવારે, આ જેગ દરને મે દાઈકિ'ગના મધ્ય ભાગમાં આવેલી જનરલ જસ્સાં સરદારની કચેરી તરફ જતો ન્નેચો-અતે ફં માની શ્રકયે! નહિ કે ગ નનેગદ2 હતો | એને ચરેરશા એવો વિકળ અને વત્ર હતે અને વેદનાથી શન્ય બની ગયો હતેદ, પગ એવા લચડિયાં શેતા હતા, અતે એના વાળે વાળ ન્મણે રાતે પાઇ “ડયુ '* ગણે નનેયું હોય તેમ, ધોળા યઈ ગયા હતા પૃ લડીશર તો હ એતે ઓળખી શ્રકષયો નદ.“ તમામ જુહ કરતાં ચડી ન્નય એવુ જુદ્ધ આ ન્નેગ દર ખેલી ગયે! હેય તેમ જણાતું હતું | કલ્પના કરો એ રાતની, જે ર્ાતર્માં એણે પોતાના મનમાં ચયેલા મહાજુદ્ધમાં આખોરાત એકલાએ જે ઘા સહન કર્યા ઠરી, એતી એના વિના કોને ખખર હતી ? એ બિચારા પોતાની જૈરીને વાત કરે તેવું પયુ રહ્યું ન હતું. એ તો. પહેર્લા ગઈ હતી ! અને એ મા વિનાના પોતાના જુવાનન્નેહ છોકરાને, જીવનઆરામની છેક છેલ્લી પળે હેોમતા હતો !
“ એટલા માટે મે' તમને કહ્યું સાહેબ | કે બદ્ાદુરમાં બઠાદુર નર તો આ ન્નેગ'૬ર હતો | ”
એની વાતે નાણે કોઈના જવનપવ'તનું સોનેરી મહાશ્ઞિખર્ બતાવ્યું હોવ તેમ પળ-ખે પળ હુ' અવાફ જેવો ખેડે જ રહ્યો ! કાંઈ ખોલી શ્ઞાક્યો નહિ.
સામેનાં અસ'ખ્ય વાદળાંએોાએ ઘેરા આસમાની વાદળાંને મીટાવીને સોનેરી રૃપેરી ર ગનાં ૭ાંટપ્માંથી આકાશનં લી'પવા માંડયું હતું ]
“ આ ન્નેગદરે જે ક્યું' અચાનક મગળે પોરે ખાઈને વાતનો દોર પાછો ઉપાડયો હતા. “ એ સાહેબ : ૬ાઈનાથી થાય નહિ. રણુરીમડાં ફૂ'કાતાં હોય તે સેકડો માષ્યુસે। મરવા માટે ઊર્ભા હોય ત્યારે તો અમારા જેવાને પષ્યુ મરવા મારવાનુ' જરાતન ચડ્ડી નનય છે, પણ ધર આંગણે ઝેકલા એકાંતમાં આવી વાતને! નિશ્ચય કરવો, એ ખહાદૂરી તો ન્નણુનારા જ જાણે. નેગ'દરના છેઇકરાની વહુ ફુલરાની એ કયાંથી ન્નષૂવાની હતી ? એણે તા આ વાતનો બરાખર કિન્નો લીધો. અને ખાવામાં કાઇક એવું ભેળવી દીધું કેએ અરધધેલે! માશ્યુસ, શાણો અર્પે ચકમ્ પણુ થળ ન ગયો, પાતાના જુવાન છોકરાને પોતે પોતાની, ફરજ ઉપર હોમી દીધો, પછી ન્નેગ'દરે કોઈ દિ સુખને! શેટલે ખાધા નહિ | એણે પેન્શ્રન પણુ ન લીધુ'. એ લોહીના પેસા મારે ન નઈ એ એમ ખોલીને એણે એ નકારી દીધું ! “આ ચક્મને સાહેબ ! પેલી કૃષ્યુમતી રાણી જ હવે જાળવે છે. ન્નેગ દર તો આવી કોઈ “સીઝન હેય ત્યારે આંહી આવી ચડે ને કુકરીના ખેલ કરીને પે!તાનું પેટિયું કાઢે. પષ્યુ પેલી ઝુષ્યુમતી રાણી, એણે કે કને રમાડયા છે, પચ એણે શનેગ'દરને માટે પોતાન પ્રેમનું સાચ્સું પ્યાલું અનામત રાખ્યુ' છે ! અનેકને રમાડનારી આવા નારી પાસે, જે ન્નમ હોય છે, એમાં કાઇક વખત, માત્ર કાઈક જ વખત, આવેો રસ છલકાય છે, ત્યારે પછી એના રગની કાઈ સીમા હોતી નથી. આ રાણી કૃષ્યુમતી પાસે, બોન્ન કોઈ સારું નહિ, પચ્યુ આ જેગ'૬૨ સારુ, એના રસને। “નમ છલોછલ ભર્યા છે ! ન્નેગ દરને આ જવન ટકાવવાનો કોઈ આધાર રલો હોય તો આટલે જ !' મગળ પોતાની વાત પૂરી કરીને ઊભા થયે; “ચાલે સાહેબ | આપણે હવે મે!ડા પડીશુ'. નાટકની શરૂઆત થવાની લાગે છે. સાંલળા, એની શર્ષયાઈના સૂર તે આવી રલ છે | ' કાંઈ પણુ બોલ્યા વિના અમે પષમદ'ડીએ પાછા ફર્યા; પણુ મારા મનમાંથી જેગ'દરના નિશ્રયની એ એકાંત રાત કાઈ રીતે નીકળતી જ ન હતી ! મતે એમ થયા ડરતું હેતું કે જીવન, જીવન વિષે કેટલુ' ઉપલક ને કહગુ' ને ખોટું અને વળી અધર આપણી પાસે આંવે છે અનેઅપુને કેટલા લધુ ને ક્ષુદ્ર ખનાવે જે !
કૃષ્ણુમતી રાણીના ઘર પષાસેથો નીકળતાં હું એ તરફ ન્તેયા વિના રહી શ્રક્ષયો નદિ. ત્યાં રાણી ખુશમિન્નજમાં એઠી બેઠી નેમ'દર સાથે કાણુ નણુ કેવી અલકમલકની વાતો કરી રહી હતી અને ખુલા મૃક્તહાસ્યના પડવાથી વાતાવરણુને ભરી રહી હતી |
નગ'દર ને રાણી બેમાંથી એકે મારા મતમાંથો કોઈ દિવસ પછી ગયાં જ નહિ. મારી અણમોલી “ ચીજ ' ખનીને આજ દિવસ સુધી એ સાથે ને સાથે રહ્યાં છે | “આત્માઓનાં ઊડાણુ તો સાગર જેવાં અમાધ છે' એમ કવિવાણીમાં બોલાય છે તે આ હરે ? ન જાને ।