અ્ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વિજ ય. વિજયને પોતાને અતોાખે માગ છે. મે એ માર્ગ કોઈ દિવસ નિહ્ધાબ્યો નયો. અને વિ જયની આંગળીએ રખડનારી પેલી છોકરી-કીર્તિ-ચ્એે પષુ સારી રીતે ન્નણે છે કે, એણે કષાં જનુ, ને કર્યાન જવું સકળાં જીવનની આ ખે સિવાય ત્રીજી મે!ઘી વસ્તુ તો લછ્દમી રહી, કચન, એ મે ન્નેયું નથી એ ખર, પષ એ ન્નેવાની મને ઈચ્છા નથી એ પષુ એટલુ જ પરુ છે. ક'ચનને જ ન્નેઈ રહેનારા ધષ્યાં માથણૂસો।નાં જવન મે' નિહદાન્યાં છે. તદન અકિચન. એટલા માટે હું સ્વપ્ને પષ્મુ કચન કે કચનનું જીવન બત્તેમાંયી એકે ઈચ્છતો નથી.
અટલે આમ જેની પાસે સંસારી જીવનનો વિજય નચી, ૪તિ પષ્તુ નથી, કચન પથુ નથી, અને છેવટે સુવાસ-પેલી ખોટા સુકત પોલા હાસ્યની પેદાશ, એ પષ્ુ જેની ગાંઠમાં નથી, નિષ્ફળ જીવનનો આના કરતાં વધારે પુરાવા શુ? અને છર્તા હું નનણં છુ કે હુન્નર સફળતાઆ નિષ્ફળતાની અદેખાઈ કરતી ઊભી રહી છે !
હું પોતે કખૂલ કરું છું કે મારું જવન નિષ્ફળ છે. પુ સફળતા જેમને વરી હોય, એમને ઘણા થાય એવો એક પદાર્થ મારી પાસે છે. મતે એક ભબ્ય નિરય'ક પદ્દાર્ય સન્યા છે. બીજુ કાંઈ નદિ. જવનના અ'“તિમ શ્વાસ સુધી *તે ગમે મારે રહે, અથવા તો ડું એનો રહું એટલે બસ. એથી વિરેર્ષ કાંઈ પણુ જવનમાંથો મને મળે એમ રં ઈસચ્છતે! પણુ નથી. મને મળેલાં ભબ્ય, નિરર્થક, ખોટા અને ઘેલાં સ્વપ્નાં કાં એ મારાં રહે અયવા તે! હું એમને રહુ. બસ. તમને તમારા સંસારમાં જેટલો રસ છે એનાથી એક હ”નર મણેા વણુ રસ મતે મારાં સ્વપ્તાર્મા છે. અ મારો રાગ હોય કે જીવનની ભેટ હોય ક વારસો હોય કે સ્ાનત'તુતેા સડે! હોય કે ગાંડપષુની નિશ્માની હોય, ઈશ્વરની મહેરખાની હોય, સરરવતીની કૃપા ફય કે લોહીનો ચુષ્યૂ હોય, વિચિત્ર ધૂન હોય,' વ્યસન હોય કે જે હોય તે ભલે હોય, કે કાંઈ ન હોય, મારે એનું પૃથફકરષ્ું કરવું નથી; મારે માટે તો એ છે એટલુ જ બસ છે, એ ભ્રામક “નચી' હોય તા પષ્ુ એ “નચી' નું “છે એ જ બસ છે.
મને મળેલાં સ્વષ્નાના વારસાનો એક ૬વનન્્ત #ઈતિહ્વઢાસ છે. જે વસ્તુ કયાંય હતી જ નઉ-નામમશિ, એની શોધમાં, મારી સાતમી પેઢીએ થયેલા કાઈ સ્વપ્નધેલાએ જવનન્યોછાવરીની રમ્મત માંડી હતી! એમાં પરાજય ૪ત્યો., પષુ એની એ રમ્મતનો રગ સહઅ સુ'દરીએ।ના કસુ'બલ ર'ગે દિપી નીકળ્યો ! આ કસુ'મલ ર મદશ્ચિતાએ સ્ચાપમેલી મનેોરાન્યની ધેલી સ્દિમાં જે જે રમ પછીગમાજ્યા, એ બધા € જ ની સહેકથી મહેકતા 2૯. ત્યાર પછી થયેલા બીંક્ન કાઈ સ્વપ્નદણાને કે બ્રમમાં રમનારાને, એક એવું નામા્જુની રસાયન શોધવું હેતું, જે પૃથ્વીમાંથી કાં %દ્ધત્બ લઈ લે કાં મત્ય'ત્વ લઈ લે ! એ બભેમાંચી કારણ જ ન બન્યું; કારણુ કે બનવાનું જ ન હતું; એતે એને રચ જેટલે! શેક ન હતે; પષું પોતાના મહાન સ્વપ્નની પાછળ "ખુવાર થ# ગયાને એને નશો, નનેનારા કહે છે % એ નશો તો મહાન વિજયોત્સવની પળને પણુ ઝાખી ખાડે એવા ભદ્ણૃત હતો |
ચ'્લોકયાં ફરવાની ધેલછા-કાઈ માને કે આવો ફોઈ બેલે હોય :--- પરુ ખરેખર એવી ધેલછાની પાછળ જ પોતાનુ સર્વસ્વ સુમાવનારનુ' ગોર્વનામ અમારે ત્યાંના તભ્રાતાવરણ્માં હજી પણુ ગુંજતું ફરે છે ! હલકી ધાતુને સેનામાં ફ્રેરવી નાખવાની ધેલી મહેશ્કાથી અમારામાંનો કઈ ને કોઈ ઠીબકાં ભેગો થયે! છે. પષ્યુ તેથી શુ? એ ટીબકુ' એનું, એનું મૂલ્યાંકન સોનારૂપાથી પષ્યુ ન જોમ. ગારખ મત્સ્યેન્દ્રના કેનળ હવાઈ નામની હવાઈ સહિતનો સાક્ષાત્કાર કરવાની એવી જ મકેચ્છા, એ વારસો પશુ કોઈ મગજગેપને મજેલે | નેની સામે વારસો જ ચાવો છે એ માણુસને તમે સસારના ડહાપયુતુ' ઝેરપ્યાલું આપી આપી--આમાપીને, કેટલુંક આપી સકો ? અને એ કેટલુંક લઈ સકે? તમે કાઈ દિવસ તમારી કલ્પનામાં પશ્ચિનીને નજરે નજર્ નિહ્માળવાનો પળ ખે પળનો મહામેોલો અનુભવ માણ્યો છે*- પેલી રજપૂતી જમાનાની ચિતાઠન$ કોઢ કાભરે અષ્ુનમ ખડક સમ ઊભેજી પશ્ચિતીને; એ ગતુગ્રવ“લાવી નાખે વે લાગતો! નથી? એવો ગમનુશવ લેનારા ન્યારે ર'ગદઢ્ી” ધેલષાનું પ્યાલુ નથી પીતો ત્યારે ગાંડી 'ચૂરખાઈનું પ્યાલુ' પીએ છે. જુકતી ભૂમિમાં ખીલી રહેલી મ'દારની પૃષ્પવાઢટિકા ન્નેવા મળ એવા માચ્યુસને આ પૃચ્વીમાં પછી ન્નેવા જેવુ' કાંઈપષુ ન લાગે તો એ દોષ એના સ્તપ્નાવાર્સાનો ! એ ન્નેયું ન નનેયુ' થામ ત્યારે જ એનામાં આપણી આ ડાહી પૃથ્વીનું ડહાોપધું આવે. પૃથ્વીનું ડ૯ાપણુ અને સ્વ્મ'ની ધેલકા એ બન્નેની વગ્ચે જ નને પસ'દગી કરવાની હોય તો તે માચુસ ડહાપણ કરતાં ધેલઃને જ વધુ પસ'૬ ન ડરે?
કલ્પના ન હોવી, એના જેવી કોઈ જ સુખખદ સ્થિતિ ખા સસારમાં સુખેથી રછેવા મારે નચી. પષ્ઠુ ઝ૯પના હોવો ને ડાલો સસાર પષ્યુ હોવો, એના જેવી બોજ કોઈ યાતના પચુ નથી, એટલે તે। સોને સૌનો સસાર મુબારક છ્ોય એવી સ્થિતિ જ આન'દજનક છે. મતે આ મારી પેલો જણનો હવાઈ ગુ'બજ સુબારક હે. તમને તમારી સૃષ્ટિની લીજ્ના મુબારક ફે.
મારી પાસે લાખો ર્પયા હોય તો ફું શું કરું ખબર છે? યું કરી ગ્રકુ? ખીજું કાંઈ નહિ. આટલું જ. દુનિયાલ્રની નિરર્ચક કલ્પનાઓને મારે આંગણું ભેગી કરજે ફેલ્પના સફળ થામ છે, એ તે ફકહપના જ રહેતી નથી. ગમેમાંથી કલ્પનાની સુંદરતા ઉડી ન્નય છે. અને જીવનને રસ પષ્ા ચાલ્યો “મય છે. એને તો ગધ્યુતરી કહેવામ છે. ગખુતરીમાજ થઇને આગળ વધી જવાનો કે વિજય મેળ"વષાનો, નામના કાઢવાને, નામના મૂજી જવાને, કે એવેવાર્શેદપ્ર્નજ રોગ મને લાગે છે મારો થયો નવીને થવાને! પચષ્સુ નથી. મારા માટે તો મોટામાં મેટા સસાર જ આ છે: સુંદર, ભબ્ય, નિરર્થક કલ્પનાએ ભેગી કરવી એ. મે' એક માશુસને ન્નેયો હતો. એને બાપને વારસો! મળ્યો હતે. કલ્પનાને બષ્યા ઈચ્છતા નથી; પષ્યુ કલ્પનાના નથી હોતા, ગવા બીન્ન તમામ વારસા, માષ્યુસને માટે શાપ રૂપ થઇ રહે છે. કીતિંનો પણ. મહાન પિતાન! નાના પુત્રો, દુનિયાને ધણો ખર્ા મસ્કરે વિતોદ, એમની પાસેયષી મળી રહે છે. પણુ સધળા વારસામાં, લટ્ટમાનો વારસો હોવો, એ જવનની અધસત! સર્જવા મારે, ભય કરમાં ભય'કર વસ્તુ છે. એ માયુસે પાતાને મળેલ તમામ લદ્ટમી શ્રામાં વાપરી ખબર છે-? ન્તૃના “ વેનીસ્યન કટ ગ્લાસ ' એવા તો મધુર રકા હવે ભાગ્યે જ કોઈ કાચમાંથી મળે છે, એવા ' વ વેનીશ્યન ગ્લાસ' “નના વખતના, ભેગા કરવામાં, એણે તમામ લદ્ટમી વાપરી. એને સધળા મૂરખ મણુતા હતા, મે એન સાબાશી આપી હતી કે તે નિરર્થક જષુાતી વસ્તુઓને તારી ડુહ્પનાથી મહાન બનાવા. બીન્ને એને કોઇ ડાજ્યો વાપરનારા પણુ--એ સિવાય બીજું સું કરવાતે! હતો ? જેતુ' ખરી રીતે કાંઇ જ ગમૃલ્યાંકન નથી, એને કાલ્પનિક મૂલ્યમાં કન આપવા સિવાય, અય*જશ્ઞા્ીઓ પણુ ખીજ કઇ રીતે સ'સાર ચલાવી શકે તેમ છે? એટલે તો મે પેલાને સાબાશી' ખપી 'કે દોસ્ત ! તે' નિર્થક જષયુાતી વસ્તુઓને મહત્તા આપીને તારી ન્નતને મહાન તો બનાવી.મારું ચાલે તો પોતાના સ્વષ્ન પાછળ ખુવાર થઈગયેલા અકિ'ચન મનુબ્યાની ક જુદી જ વસાહત । વસાનુ.
એમાં જૂના શ્ચલ્પના નમૂનાએ ભેગા કરવામાં પોતાને ધધો ખોઈ ખેઠેલે કોઈક રડષો ખડયો શ્રીમંત હોય; ૨મપીછીની રાત-દિવસ ઉપાસના કરતાં કરતાં કાલ્પનિક સુ'દરીની પાછળ, પોતાની પત્ની, પુછ, પ્રાતષ્ઠા અને મ્રાણુ ખોઈ ખેઠેલે! કોઈ ઘેલો ચિતાર! હોય; દેશ્જનોને નવગ્રાણુ આપવાના ભગીરથ પ્રયત્નમાં ક્ષીણ યઈ ખેઢેલે કાઈ અભિનવ નુવાન આત્મા જોય; સાહિત્યસેવા માટે ભીખનાં હાંડલા ભેગાં કરી કરીને બરમાં ગેનો પખડકલે માંડતો ગાંડો ગષ્મ્ાતા ક વિ જ ન હોય; ધરખાર, વસ્તુ, રાચરચીલાં, બાપદાદાની [મલ્કત, તમામ હોમીને કોઇ નિષ્ફળ પ્રયોગના ભ્રયકર્ ખડક ઉપર ઊભેલો ચકમ્ વિજ્ઞાની પણ હોય; અતે પોતાની માની લીધેલી એકાદ વિચારસરણી મારે ફાંસીને લાકડૅ લટકતો ભગવતસિદટ પણુ હોય |! સ'સારતી આજની જષ્યુઃતી તમામ શોભા આવા ધેલા માષ્યુસોના' જીવનખ'ડૅર ના કટકામાંથી ઊભી થયેલી છે, એમ કાઈ કહે તા કાઈ માને ખરું? પણ્ ફ્લિસફ ડોસો! ઇતિહાસ આની સાક્ષી પૂરે છે ! નને થોડાંક માણુસો પોતાની ધેલછા પાછળ ફૅનાફાતિયા થઈ મર્યા ન ઠોત તો આડાલ્રો સસાર અત્યારે કાં જ'મલી હોત અને કાં ગાંડા હે!ત : એે ચાર રાખ્દોનાં મૂળ શૈધવા માટે ટિખેટ અને ગોખીના રષ્યુમાં મૃત્યુના આહનાનને હસતે માએ ઝીકનારા, શખ્દધેલા નીકળ્યા ન હોત તો સંસારનું શું ખાટ મોળું યઈ જવાનુ' હેતું ? 'ને બરફના રષ્યુમાં સુઈ જનારાને કઈ બારશ્ચાહી મળી જવાની હતી ? પશુ ફોંટાબાજ કુદરતને મન જેટલે! મહિમાં.ડાણ , સમતાથી * મગજના, વ્યવહારે, , વિવેક માખુસોને! જે, માથી લેરા પણુ આછા મહિમા, પોતાનાં આવાં રખડુ, સ્વચ્છરી, રગીભગી, અગડમ્ બગડમ્, અડબગી એવાં અલગારી બાળકાને! નધી, એટલે તે જુગે જુગે કઈ ને કાઈ આવા ફૂનાફાતિયા પ'ચને! મૃસાફર નીકળી આવે છે અતે સ'સારતે નવી રોભા, નવે! પ્રાણ, નવો પથ, નવે ગ્કાશ્ર, નવો રસ આપતો, જીવનન્યો૭ાવરીનો રાહ દેખાડે છે | એક (દવસની વાત ન બની જોત તે! રું પષ્યુ તમારામાંને એક હેત. પણુ એ બન્યા પછી હવે સ્વપ્નના વારશાને, વારસા તમાસથી શ્રેષ્દતમ માનીને, એની પા૭ળ ખુવાર 'શનારા માટે પ્રેમભરી માનાંજલિ અપ'તા રહ્યો છું ! [૩]
એક દિવસતી વાત છે. હું એક પહાડી રસ્તે દૂર દૂર
ફરવા નીકળ્યો હતે. આના પદાડી રસ્તા ઉપર ફરનારા-
ગએોર્માં જેમતે રસ્તાનું ભાન નથી રહેતું એમતે એક લાભ મળે છે. કાઈ ને કાઈ અદ્ભુત દશ્ય નેવાનો. ધણા દૂર નીકળી ગયો છું, સાંજ પહવા આવી છે ને ઝોંખી બનતી વનજાટ, પછી ભૂલભૂલામણીતનુ રૂપ ધારી લેવાની, એમ ધારીને હું પાછે ફરી જનતાને વિચાર કરી રલો હતો, ત્યાં સામેના એકે ડમરી ખડક ઉપર એક તદન નાનું પથું નાજુક મમને સુ'દર પુષ્પ સસુ', ખેઠાધાઢનુ એક મકાન મારી નજર પડયુ, જારે તરફના ડુગરસાએ વચ્ચે એ એકલું ઊભુ હતું. મે ગબેક દણ્િ આસપાસનાં સર્જ દશ્યો ઉપર ફેરવી. પોતાની ગવી અટ્દલી એકલતાને લીધે વધારે રમણીય જાતું -એ, કુદરતના ખોળામાં આરામ લેતા કોઈ શિરા જેવું જૂનુંહતું. રી એકલતા અને હમેશાં ૨ સ્હસ્યમય ય લાગી, છે, ગમેતલે મે' ષકાન તરફ મારા પગ વાળ્યા.
એક નાનકડો ઝાંપલો ઉધાડીને દું અદર પેઠે. મે' એક સુ'દર ચતુરેખ પુષ્પવાટિકા ન્નેવાની ત્માં આશ્નાં રાખ્મી. હેતી. પણુ ખએેને બદલે અહી તે! કુદરતી રીતે ઉગેલા થોડાં આડાં અવળાં ૬હ્ધો સિવાય અતે એની મેભે ઉગીને ઊભેલા પુષ્પષદ્ધેડો સિવાય કાંઇ જ ન હતું. એક તર્ક ૭ જાત, રૂપેરી પાંદર્ડા વાળાં “ એક' નાં ઝાડ ઊભાં જતાં; છેટે દૂર ખૂણા ઉપર બે ચાર ' વુકેલિષ્ટીસ' કપૂરઝાડ ' હતં; વચ્ચે વચ્ચે કોઈ કોઈ પદ્દાડી ₹ક્ષ આમ તેમ ઊભાં રહી ગયાં હતાં. અને હતાં આનું પસ્મુ એક પ્રકારનુ અને!ખુ આડર્ષથુ જષ્યાતું હતું.
મેક નાની પગદ ડો પગદ કોએ મકાનના મુખ્ય પ્રવેગ્રદ્દાર તરફ હું આગળ વધ્યો.
પ્રવેશ્દ્દાર પાસે પહોંચ્યો, તો ત્યાં ક્રોઈ જ ન હતું. આસપાસ નજર કરી, કાઈ દણિએ ચડયું નહિ, અ'દ૨ જનું કે ન જતું એની ખે બડી મનમાં ગડમયલ થઈ. એટલામાં સીડી ઉપરથી જરાક અવાજ આવતે સ જભળાયેો. ઉપરથી કાઈક નીચે આવા રહ્યું હતું. મતે લાગ્યૂ' કે ઘરને! માલિક હેવેો! ભજેઇખે. એટલામાં તો એ દેખાયો. એના ઉપર દણિ પડી.
સામાન્ય રીતે મને માંષુસાના ચહેરા ઉપર ગમની ઈતિદ્માસકયાવલિ શેંધવાની ટેવ પડો છે, અને ઘણી વખખત એવી જબૌતિહ્માસક નવલકયાવલિ ત્યાં હોય છે પષ્યુ ખરી. પરંતુ આ જે માણુસ આવી રહ્યો દતો, એના યહેરા ઉપરમારી દદિ પડતાં તો હું' ૭કક ચઇ મચે. ત્યાં કેવલ ઇતિહાસ કયાવલિ ન દંતી, વર્ષો જૂની નનણે પ્રયત્નોની, પ ર1 જયે નૌ, અને વળી યાતનાઓની, રેખાવલિ દેખાતી હતી. જાઇ એફ જ ચહેરાને આટલી ખધી લિષિવાળા મે' કચારે ય નતેયો ન હતો. એટલું જ નહિ, આવી સ્પષ્ટ લિપિવાળા પષુ નેયો નહોતો. એની દષ્ટિ મારા ઉપર પડી અને એ રહી મયો. ખોલ્યા વિના જ એણે મને પોતાની પાસે આવવાની નિશાની કરી, દું આંશ્રય' પામતો! હિમતથી મળ વધ્યે.
પષુ મારે માટરે વધુ આશ્રચર્યો હવે આવવાનાં હતા. ગમમે એેક ખ'ડમાં પેઠા. મે' ન્નેયું તો ત્યાં ચારે તરફ ”્નૂની અસંખ્ય રિલ્પાકૃતિએા વેરણુ છેર્ણુ આમ તેમ પડી હતી. પણુ એક વધુ આશ્ચર્ય! તમામ શાલ્પાકૃતિઓ સઆએોને લગતી હતી ! દેશ્વ નિદદેશાની, નનવા, સુમાત્રા, ચીન, તિખેટ, નેપાલ, કમ્મોજ, અમરાવતી, ગાંધાર, ઈરાન, ખેબીલાન પણુ તમામ આકૃતિઆર્માનારી એક રૂપે કે બીજે રૂપે દેખાતી હતી ! કોઈ સ્ત્રીધેલો માણુસ આંહી" એકલે! આવીને વસી રલ છે કે શું ( એ વિચારથી હં ભડષી ઊઠવાની તૈયારીમાં હતે, ત્યાં એ માણુસ પોતે જ, માંરી વાત સમજ ગયે! હેય તેમ મારી સામે પણુ ન્તેયા વિના, ચાર તરફ પડેલી આકૃતિઓ ને હાયથી દેખાડતો હેય તેમ હાથ ફેરવતાં ફેરવતાં ખેલ્યે.
“ આ બધી સાયા મે' દુનિયાભરમાંથી શોધી શોધીને આંહી" બેગી. કરી છે. એનૌ પાઠળ જેમ એક રાતેડાસછે તેમ એક રહસ્ય પણુ છે. પરતુ રહે, પહેલાં હું તમને ઢાંઇક પ્રુછી લઉં. દુનિયામાં તમને એવે કે!ઇ પદા્ય જષ્યાયો છે જેનો તાગ લેતાં જીવનનો તાગ મળી ન્નય ? ટેકામાં જે પદદાર્ય ને લીધે પદાર્થોમાં પદ્ાર્થત્વ આવે છે | આવું તમને કોઇ દિવસ યયુ' છે ? એવું થયું હરે તો જ આ વાત મારી સમન્નશે.' વલેદવારાના નના જમાનાની આવી વાણી સાંભળવાની મે આંહી આશ્ચા રાખી ન હતી. ચારે તરફ એક ૨ કરી તે ત્યાં આ વાણી સાથે સુસ'મત એવા કદમૂળ, પાંદડાં કે ફળ ફળાદિ કાંઈ દેખાતાં ન હતાં. મતે આ માષયુસ માયાવી લાગ્યો, પણુ એટલામાં એ હસી પડયે. એટલે તે હું ભડકી ગયો. ત્યાં એ જ ખોલ્યે:: “આ વાત જૂના જમાના જેવી લાગે છે એ ખરૂં, પણુ આ એક જ વાત એવા છે ક જેને કોઈ જમાનો નથી. બાકી તમામ વાતોને જમાનાનો રગ ચડે છે તે ઊતરે છે. મારી પાસે ખે વસ્તુ હતી. લાખા કરોડોનો લદ્ટમી વારસો હતો, અને કાણુ “ણે કેટલાય જુમથી ચાલતી આવેલી સોન્દય'ની સામરછેળ હતી ! જ્યાં તમતે કેવળ સામાન્યતા નજરે પડે, ત્યાં કોશ જણે શું હતું, દું સોન્દ"ને। સાગર રેલાતે જેઈ સરકતો. મતે મળેલે। ન્નણે કે, એ સ્વપ્ન વારસો હતો.” એના આ ગ્રબ્દ વપરાશથી હુ' ચોંકી ઊઠયો. પણુ “ત્યાં તે સએેણું જ આગળ ચલાવ્યું. “ માષ્યુસને મળેલું સન એ એનો શવ્યમાં શબ્ય, સાંચામાં સાચે!, અને ભય કરમાં ભય'કર વારસો છે. આ મનનો જે «તાગ મેળવે તે જીવન, મૃત્યુ તમામતોા તાગ મેળવે. મેએટલા માટે શોધ ગાંડી. સુ'દરમાં સુદર ર જયા *માનાની, કયે કૈકાણે, કઈ પ્રતિમામાં વસી રહી હતી--એ મારે! શોધનો વિષય બન્યો. મતે મળલે! સ્વપ્નનો વારસે!-એને દબાવવા જતાં છું, દું જ ન રહેત. એટલે ગે ખીન્ને જ મામ લીધેઃ.' તે થોડીવાર અટકી ગયો, “ પેલી પડો છે--શિલ્પાકૃતિ-એ નેનીવાહતી રમણી છે. એના તરફ જુઓ તો 1 કેટલી અદ્ભુત એ નારી છે | લાગે છે દૃ હેમષાં કાઈક બોલશે પેલી કમ્બોજની. પેલી માંધારની. પેલી છે એ કાસ્મીરની સુ'રી-એની વાથી, 4નણે કોઈ દિવસ નહિ સમળ્નય શ્મેવું નહિ બને; એટલી બધી નિત્ય યૌવનની રસકુ'પી એની પાસે છે. વાણીર્મા મહત્ત્વ રાખ્દતું નહ, સ્સનું છે. અતે રસની મોન સિવાય કાઈ ભાષા નયી. '
“પશ્નુ તમામમાં...,મે' કહ્યું. '
“સુદરમાં સુદર મને કોથુ જષ્નાઈ એ તમારે ન્નખુવું જે નાં?' એણે વચ્ચે જ મને રોકીને ઉતાવળે જવા દીધો! “ કહં, કડું, ૬ એ વસ્તુ ઉપર જ આવી રહ્યો હતે!. પષ્યુ જીવનન સત્યોને તમે જેટલી ધીરજ ને શ્રાંતિથી ગેળની શ્રકા છે, એ સત્યતે ઉચ્ચારવા માટે પયુ એટલી જ ગ્રાન્તિ ને ધીરજ જેઈએ. જે વારવાર સત્યનુ' ઉચ્ચારષ્યુ ઝુર્વાનો વેષ જાજવે છે તે બનતાં સુધી અસત્ય જ ખોલે છે. ગે' સુ'દર્માં સુદર આ, યુગોના યુગો કય પષ્ુ જેના ઉપર જાણે એક દવસનો સમય પષું મમા નથી એવી જે રહેવાની છે, જેને ન્નણે કે નિત્યયોવન ક્િવાય કોઈ વય જ નથી. .. જે માનવરૂળની સાથે સાથે ૦ સચરનારી છે. '
ગમા સોંગ શાધનારા વિચિત્ર માળુસતો છેલ્લે નિષુ'ય સાંલળવા દું તલપાપડ ચઈ ૨જ્રો હતો. પણુ એને પોતાનો નિર્ણય સ'જળાવવાની ઉતાવળ લાગી નહિ. તેણે તો વાતને જરાક આડી ફઢાવી.
“ દુનિયામાં જે માયુસ ફૂનાગીરી સિવાય, પોપટ પટા પ્રવચનોની માફક પોતાના સત્યની શોધ કરવા માંડે છે, તે માયુસના જેવી કરૃષુ મખ તા કુદરતમાં ખીજી કોઈ જ નથી. દૃ' તમને પણુ આ ડહું છું. જેમ વન, મરવા માટે છે, તેમ જુવાની ફના થવા માટે છે. મે, મને મળેલો લાખેદ રૃપિયાનો વારસો, આ ભૂના. અને કેટલાક તો! ૮'ગધડા [વનાના લાગતા પચરાએ।ની પાઠળ મુમાવ્યો જ હોત, જે એક સત્ય મને મળ્યું ન હાત તો. પશુ માત્ર એ એક જ સત્ય મનૅ મળ્યું અને તમામ. વસ્તુએ। ખોયાનો સારા શોક જતો રહ્યો. જૂની વાતે!માં કથાક નથી આવતું, એક એક સત્ય લાખોના! દ્રમ્મ વડે કાઈ માષ્ુસ ખરીદે છે. તે પહેલાં, મને એ કાવની કલ્પના લાગતી. દવે એ સત્ય લાગે છે.
“ પષ્ુ તમને.. .
“કહુ કહુ,” તેણે હાથથી નિગ્નાની કરી. ' નાનકડા શિશુને પણુ વાર્તાની પગદડી નહિ, વાર્તાનો અત નનષ્યુવાની તાલાવેલી લાગેલી હાય છે. મતે ને નારી સુ'દરમાં સુ'દર લાગી, જેના જેવી સુ'દર કોઈ નનેવાનું નથી, એ નારી, નહિ કમ્બાજની, નહિ ગાંધારની, નહિ કાક્મીરની, નહિ લ'કગ્રદેશની, પરુ કેવળ . . . વિચારો તો ખરા, ૭ક થઈ જરો, આપણી કેટલી નિકટયળની છે.હુ અધીરા થઈ ગયા“ .. પણુ કેવળ મારી મનોભૂમિની હતી. સૌથી સુ'દ૨માં સુદર વચ્તુ કાઈ સ્થળે હોતી નથી. એ તો કેવળી માણસના સતોાસય આકાર! ડલ્પનાનુ' ગઅમત્ય મુસુમ છે.
“પધ ,.. તે થે!ડોવાર ધોાભ્યો. પછી મારી સામે નનેઈ રજ્યો. ધીમેયી, શાંતિથી, દહતાથી એણે એક વાકય ઉુચ્ચાયું અને હું' ભડકી ગયે,
“ પણુ જેમ સુદરમાં સ્ુ૬૨ વસ્તુ માષ્યૃસતી મનેોશૂમમાં છે, તેમ સત્યમાં સત્ય વસ્તુ પષુ ત્વાં જ છે, અને ન્ને ગએ ખે ત્યાં હેય તો ૬₹શ્રરત્વ અમત્યત્વ-પષણ્ ત્યાં જ જોવુ' જેઈ એ. લાખા ર્પિયા ફના કરીને મે' આ એક જ વસ્તુ મેળવી છે. ઈશર પણુ કષાય નથી. એ છાય તો માખુસની મતે।નૂ(મિમાં છે. પાતાના મનને! અભ્યાસ કરવાને બદલે, જે માણુમ ઈશ્વર પ્રાર્થનામાં વખત કાઢે છે, મતે લાગે છે, એ મૂખમાં મૃખમ" છે. મને આ વરતુ મળો છે, ત્યાર્થો મારામાં નવુ' બળ આવ્યું હાય તેમ મને લાગે છે.”
“તમતે એ લાગે છે-એ પણુ અસત્ય નદિ હોય ?' મે' એતે તરત ઉપાલ'ભી અવાજે પૂષ્યું-
'તેો પણુ વાંધો નથી; તેણે તરત દઢ રીતે જવાખ વાળ્યો, 'કોછકનાં ઉચ્ચારેલાં સત્યોને પોતાનાં હોય તેમ મરછપ્મુ કરીને, બ્યવકાર ચલાવવે। એ શતરૅલાં કપડાં પહેરવા જેનું છે. જ્યારે મે' મેળવેલું અસત્ય, એ મારી ફનાગીરીસાંધી મને જડયું છે, માટે મને તારવા જેટલી શક્તિ ગેનામાં હોવી નજ્નેઈ ગએ. . .બસ. ..' .
તેણે હાથની જરાક નિશાની મને જવા માટે કરી.જમ કોઈ એકાઇી સિ પોતાતી ગુફામાં પેસી જાય તેમ એે અ'દરના ખ'ડમાં ચાલ્વે! ગયો. એ જતાં હું એકલે ચઈ ગયો. મારી આસપાસ જમાનાજૂની સુદર નારીએ! માત્ર રહી !
આ ત્તિચિત્ર જણાતા એકા#ી નાસ્તિકની આ શક્તિ હતી કે અર્શક્ત હતી, અશ્રદ્ધા હતી કે અસત્યની દઢતા હતી, ૨] હતું એતે! કાંઘ્ત નિર્ગયાત્મક ઉકેલ હું શોધું તે પહેલાં એશ જ મતે અ'દરથી ધીમા અવાજે કહ્યું : “મુસાકર | હવે તમારે જવુ ન્નેઈએ. આંહી બડુ થોભનારા કાં દિવાના થઇ નનય છે કાં પગદ'ડીતી જ્ટાજૂથમાં નત ખાઇ બેસે છે, એટલે અધાર થાય તે પહેલાં તમે રવાના થઇ ન્તએ।, પણુ આટલું નોંધજ્ને, સોંથી મોટી અપ ગતા આા છેં, સત્યની બાબતમાં બીક્નની શોધને અનુસરવું તે.”
અને તણે મને એકલે! જ રહેવા દઇને પાતાન॥ ખૂ'ડુનું બારણ પણુ બંધ કરી દીધુ.
અ'ધામ્ધેરા માગે, સ્વપ્નના વારસાને વરિંચત્ર રીતે શોધી રહેલ, આ વિચિત્ર વ્યક્તિ વિષે વિચાર કરતો છુ ત્યાંથી એ વખતે તો પાછો ફરી ગયે. પષ્યુ ત્યાર પછી એ સ્થાન શોધવાના ધણી વખત મે ફફાં માયા" --- પુ મારા ખધા પ્રયત્ન નિષ્કૂળ ગયા, એ બધાં ફાંફાં જ ૨ર. એ સ્થાન મને ન મળ્યું તે ન જ મળ્યું. કેવળ એણે પ્રમઢ કરેલુ' સ્વષ્તવારસાતું ચરેષ્ઠતમ મહત્ત્વ, મને દોરવા માટે હોય તેમ, મારું થઇતે રહી ગયું એટલું જ.