shabd-logo

જડભરત

23 October 2023

2 જોયું 2

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે!

ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું.

એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદેૅવતી આકરી કસોટી થવા માંડી. પ્રશ્નો આવવા માંડયા: “ તમે હેતુ વિનાતું કાઈ સજન કરતા નથી, તો આ પેલો, આખો દિ લબાચા ફેરવ્યા કરે છે, ગેના સર્જનમાં શે હેતુ છે? '

“અના વડે લીમડાને રશેભા મળતી ફરી |' કાઈ રૃવે કટાક્ષ કર્યો.

“સમ્‌ નથી, સજ'નમાત્રના હૅતુરૂપ દેવને કોઈ કોઈ વખત, આવી વિચિત્રતાએ સાથે જરા વિનોદ કરવાતુ' ફાવે 1”

“ભે ! સલાદેવના સજનનુ' ઊંડાણુ એ તો સમજવાવાળા સમજે ! જ્યાં તણુ ખલું નકામું નથી, ત્યાં કાંઈ આવો માષુસ જેવે! માણુસ નકામો હરો ! એને પણુ ઉપયોગ હશે !” વરૂખુદેવે કહું.

છુપ્ગોગ છે તે ! એના વિના સર્જ નારષુ'ને આવાગાભા દેખાડે કોષ ?' કાઈ એ શ્ાાંત કટાક્ષ માર્યેદ.

દેવતાએ! તમામ મોટેથી હસી પડયા.પષ્યુ તે રાતે બ્રહાદેવને નિદ્રા આવી નહિ. એશે મનુષ્યના માનસનુ માનસ અને ગ્ેતું માનસ એમ અતળ છ'ડાણુનાં પાણી માપવા માંડયાં. કયાં ય-આ જડભજરતને ઉપયોગ ?

અ'ે એમને એક ફુચો જડી ગઇ, સાચુ' કે આ માણસની પાસે કાંઈ કહેતાં કાઈ મૂડી રહી ન હતી. ખુદ્ધિ, અકલ, શ્રમ, ઉધ્યોગ પેમ બધી જ મૂડી એણે ખાઈ નાખી જતી. પષ્યુ એને ખે હાથ હતા. ખે પગ દતા. ચાલવાની રક્ત હતી. આટલી મૂડી ઉપર પણુ એ ધારે તો સાત સાત લવસાગરનોા વેપાર ખેડી શકે !

મ!ષુસની અકલ એ જ કાઈ થોઈડો એનો છેવટને અધાર છે?

કદાચ અકકલતી વધારે પડતી પ્રશસ્તિ માઈ ને જ અકલાળાઓગે દૂંનિયાને અકકલહીન અથડામણુ આપી નથી ?

અતે અઉાદેવે આ ભિ'ખારને એક જ વિચાર બિ'દુ આપ્યું! ભીખ માગવાનું |

એ ભિખારી હવે નવરો ન હતે. એને એવું સૂનન્યું ક એ ભીખ સાગવા માંડયો |

અત્યાર સુધી તો એ ઢટેફાતી જેમ પડયો રહેતેઃ. “લખાયા આગથી તેમ રેરવતેો. હળતા છાયા પ્રમાણે લબાચાગાઠવતે!. પણુ એને હવે એ ફૂલકામાં હલકુ' કામ મળી ગયુ. ભીખ મામવાનુ

દેવસશભામાં બ્રહાદેવની મસ્કરી કરનારાએ એએ મશ્કરી કરી: “શે | આ તો અભદ્દેવ | બાખરાને વાંસદા આપે ને »ીડીને દર આપે. એમતી સૃષ્ટિમાં કાઈ નવર નહિ. કોઇ નેજેંતુ નદિ. આ જડભરતને પણુ જુએ! કામ ને આપ્યુ? ભી'"મનુ !

પષ્મુ દેવતા તમાંમ એક દિવસ સસ્કરી ભૂલી ગયા. પેલો જડભરત ભિખારી, જે રેટલાના ટૂકડા, બટકા કટકા, માગી ભીખીને જેમાં કરી લાવ્યો હતો તે, પોતાની આસપાસ રહેતા અપ ગ ન્માંધળાં તદન રોગીયલ, એવ! એવાઓ ને એમને થાનક એ પહોંચાડી રહ્યો હતો ! કાષ્ટ જનણે શું થયુ. ગ્મેને રાતોરાત ન્નણે એનું મહાભારત કામ મળી ગયું હતું : પોતાના કરતાં વધારે અશકતને કાંઈક પછેંચાડવાનુ ! ત્યારથી એને ભીખ ઓઈઇી પડવા માંડો. દિવસ નાતે! લાગવા માંડયો. રાત નકામી લાંખી જષ્યાઈ. એને લબાચઃ આમથી તેમ ફેરવવાની ઉપાધિ દેખાવા માંડી.

અને અરદાદેવે હસીને દેવતાએ ને પુછયુ? “ મહાનુભાવો | હવે તમને આ જડલારત કેમ લાગે છે ? આંહી થી, તમે જેનું ધણું સન્માન કરે છો એ ગ્રક્તિ, કોપતે થોડી ને. ઇને વધુ મળે છે.

પણુ "ખર્‌ા સડૂભાગી તો એ છે કે જે, એમને મળેલી અદ્યાકિતમાંથી પણુ કાંઈ ન કાંઈ જીવનની મહાન થકિતનુ'જ્હસ્ય ઝાટૅ છે !

' સહાનુભાવોા | સ્વર્ગ માત્ર સશ્નકતેો માટે નહિ, વિજયી પુરૂષો માટે જ નહિ, એક પળ પષુ, પોતાની ગ્મશ્ઞફિતર્મા શકિત તો રહી જ છે એમ નણુનાર મારે પક્ષ છે. મે ક્યાય કેવળ અગ્નક્ત મૂકી જ નથી !”

---અને તે દિવસે દેવલોકમાં સૃણ્િ રહસ્યનાં જે ગાન થયાં તેમાં જેટલે શક્તિનો એટલે! જ અરાકિતનો, જેટલે સટૃગુચુનો એટલે જ દુગુખનો, જેટલો વિન્યતેો તેટલે! જ પરા જયને, જેટલો પુણ્યતો તેટલે જ પાપતેો, પષું મહિમા ગાવામાં આવ્યે.

“--અને ત્યારે જ સોને ખખર પડી કે દુનિયામાં એક વસ્તુ કયાંય નથી. નિરાશા.

20
લેખ
અનામિકા
0.0
"અનામિકા" એક આકર્ષક નવલકથા છે જે જટિલ પાત્ર વિકાસ દ્વારા આકર્ષક કથા વણાટ કરે છે. વાર્તા પ્રેમ, ઓળખ અને સ્વ-શોધની થીમ્સ અન્વેષણ કરતી લાગણીઓનું એક રોલરકોસ્ટર છે. નાયક, અનામિકા, એક બહુપક્ષીય પાત્ર છે જેની સફર સંબંધિત અને પ્રેરણાદાયક બંને છે. લેખકની આબેહૂબ વાર્તા કહેવાની અને સમૃદ્ધ વર્ણનો વિશ્વની એક આબેહૂબ ટેપેસ્ટ્રી બનાવે છે જેમાં અનામિકા નેવિગેટ કરે છે. પુસ્તક વાચકોને માનવ સ્વભાવ અને સંબંધોના તેના કર્કશ સંશોધન સાથે સફળતાપૂર્વક જોડે છે. તેના સુવ્યવસ્થિત કાવતરા અને સંબંધિત પાત્રો સાથે, "અનામિકા" એ સાહિત્યિક ઊંડાણ અને વિચારપ્રેરક વાર્તા કહેવાની પ્રશંસા કરનારાઓ માટે વાંચવી આવશ્યક છે.
1

ત્રિપાદ

21 October 2023
2
0
0

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ

2

એક કાગળ

21 October 2023
1
0
0

હ તમને આ લખુ છું, કારણુ કે તમારા શસિવાયકાોને લખતું એ મને ખબર પડતી નથી. જ્યારે મારા પિતા કૃત્યુશચ્યા ઉપર પડવા, ત્યારે તમે ત્યાં હાજર હતા. તમે એક વખત અમારા પ્રેમધર્મને દવ્ય ગણ્યો હતો. ગએ પ્રેમધર્મતી કેટ

3

કનકલતા

21 October 2023
0
0
0

““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | ' જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬

4

અંજની

21 October 2023
0
0
0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની

5

અનામી ! અનામી!

21 October 2023
0
0
0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક ન

6

બહાદુરમાં બહાદુર

21 October 2023
0
0
0

ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ. આ “ચીજ

7

એક વખત

23 October 2023
0
0
0

ખમે એવે રવાડે ચરી ગયા કે રાતના આઠે વાગે ગેટલે નરહરિની એરડીમાં ભેગા થષનિ સો અલકમલમરનાં ગપ્પાં મારીએ. જેનું ગપ્પુ' સરસમાં સરસ નીકળે અને  ગપ્પાં જેવુ' લાગે નહિ, એતે અકે પાંચ રૃપિયા આપતા. અલબત્ત, એ રૂપિયા

8

શાંતિની શોધ

23 October 2023
0
0
0

એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગ

9

ત્રિરગ

23 October 2023
0
0
0

અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી

10

જડભરત

23 October 2023
0
0
0

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે! ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું. એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદ

11

સ્વપ્ના વારસ

23 October 2023
0
0
0

અ્‌ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વ

12

લાલજીભાઈ

23 October 2023
0
0
0

મ। કોઈ વ્યક્તિ વિષેતી વાત નથી હો ' પષ્ટુ જેવ! રીતે ભારતકાલનાો અશ્વત્થામા ચિરજવ છે, જેવી રીતે દરેક પશ્ચરમાં, સાધુ મળ તે સિંદુર મળે, એટલે હનુમાનજી ખેઠા જ છે, જેવી રીતે દરેક ધરમાં નુકસાનનો કત! “જાણુ ન્નણ

13

રમ અને ખાખ

25 October 2023
0
0
0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્

14

એક જ શબ્દ

25 October 2023
0
0
0

કેવળ કલ્પનાને આધારે જીવન વિતાવનારતે કુદરત કયારેક તો, એવી નવાજે છે કે ન પૂછ્ધો વાત | એમ એણે રાખ્યું ન હોત તો માષખુસ નનતને! અમૂલ્ય વારસો સેકડો ને હ”નરે વર્ષો સુધી શી રીતે ચાલી શ્રકો હોત ? કયારેક તો એક જ

15

જીવનદ્રોહ

25 October 2023
0
0
0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હા

16

ખરી ગયેલાં પાન !

26 October 2023
0
0
0

ખૂરી ગયેલાં પાન ! અને વીતેલા દિવસે! ! માખુસે। તમને સ ભારે છે, પણુ તમે કોઈ દવસ ગેમને સભારા છો ખરા? જે દિવસ, એમતેદ પોતાને, ગઈ કાલે ગયાતે!, અને હતે।, અને જે આજે નથા, એ દિમસ પોતે એમનુ પરાઈ સંભારણું રખી મૂ

17

તિદ્યાષીતિ

26 October 2023
0
0
0

ખ્‌રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરક

18

એને મરવું હતુ!

25 October 2023
0
0
0

સ્મિત પણ કહવાય. તે કાંઈક મન આર્ષ જવા વસ્તુ હાઈ રાક્ે રુમ માનવાનું મન પષ્યુ થાય. એવો રીતે એક વાત ખતી ગઈ. હું નારણુપરામાં માસ્તર હતે. નિશ્નાળ માંમને છેવાડૅ હતી. પડખે જ નારષખુપરાને! કાંટાનો ઝાંપા હતે।-સા

19

પ્રભાત અને સંધ્યા

26 October 2023
0
0
0

ઉગતી આશ્ઞાખએાનાં કેવાં કેવાં ઈન્દ્રધતુરગી જલ મેાન્ન-ઉપઃ મારી નૌકા મે ઉપાડી હતી | એ સમય મને બરાબર ર્સાલરે છે. ઈઆઓબધ કાટ મે' પહો હતો. સાથે નવી ટાપા હતી. બગલાની પાંખ નવુ પાટલુન કનું. હાયમાં સોટી હતી. નહં

20

એક દ્રશ્ય

26 October 2023
0
0
0

પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું

---

એક પુસ્તક વાંચો