shabd-logo

ત્રિપાદ

21 October 2023

5 જોયું 5

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ આવી ગવે।. પોતે આ ઘરમાં કામ કરતાં કરતાં, આંહોં ને આંહીં ચાલાસ વરસ ગાળી કાઢયાં હતાં, કરાઈ દિવસ એક પાઈ વધારા માગ્યો ન હતો, શેઠે એની મેળ આપ્યો ન હતો, પણ્‌ વનોજન એક સતોષ હતો કે, એનું કામ કોઈ દિવસ અટકયું નહોતું રહ્યુ”. વિવાહની વાત હોય કે વેવાઈ વેલા આવ્યાની વાત હય, કે વરા'પરાની વાત હોય, કાણુ જાણે શી રીતે શેઠ એ ન્નણી લેતા, ને પોતે માથે હાથ દઈને શુ કરવું એ [ચારમાં બેઠે હોય, ત્યાં ખરખર ટાંકણે, પોતાની નાનકડી-શેડના કમ્પાઉન્ડમાં જ આવેલી -એરડી ઉપર, મુતીમ કે કારકુન, “ લ્યો વને।જી ! આમાં સહી કરે તો, ' કરતો'કને એક હાથમાં નામાનું ચોાપડુ' ને બીન્ન હાથમાં નોટનું થાકડુ' લઈ ને ઊભો! હોય !

અતે એમ એ નામે મડાયલા રૂપિયા પણુ કોખુ ન્નણુ કેમ, પ!૭ા ત્યાં એની મેળે જમા થતા રહેતા !વતોજીને જવનમાં સ તોાષમાં સતોષ આ જ હતો. શેઠ નવી પરણે નહિ તો તો પોતે ધરઆંગણે પણુ ખેસે નહિ. પરતુ શેડેની નવી વહુ આવ્યાં. હવે પોતાનુ સ્તમાન રહેતું નથી, એમ માનીને પછી પોતે ધરઆંગણું ખેસી ગયો હતેા.

અત્યારે તા પોતાના છોરા અભેસ મનો હાય શેઠને સોૉપવાતી એક જ તમત્તાથી, હવે જીવનની થોડીક પળોને તે ખેચી રહ્યો હતે.

ગેટલામાં શેઠ આવ્યા. વહી જતા જમાનાના એ છેલ્લા અવશેષ જેવા હતા. એમને એ ખબર હતી ક્રે એમને જમાનો હવે પસાર થઈ ગયે છે, છતાં પોતે પોતાની જૂની હમછબ ન્નળવીતે, એ વહી જતા પાણીમાંયો જેટલું બચાવાય તેટલુ બચાવવાને પ્રયત્ન કરી રલ્રા હતા. પૈ પગારમાં વધે નહિ, એ જૂના જમાનાનું લક્ષણુ હતું. વરેખરે પે।તે જ પોતાના ને।કરની આબર્‌ નનળવે એ પષ્ણુ એ જ નૂના જમાનાનું લક્ષણુ હતું. શેઠ તદન સાદા વેષમાં આવેલા. સાથે એમનો એકને એક છોકરો પણુ હતો. તે નવી હમહબનેો જરાક શોખીન કિશોર હતે.

રહે આવીને વનાોજના માથા ઉપર દાય સૂકયો, “વનેોજ પરમ છે? કેમ મને સ ભાયે ? '

વનતાોજ્એ જરાક આંખ ઉધાડી ખે હાથ ન્નેડયા. ખો।!લી શકષ્રો નહિ, એની આંખમાં ઝળઝળિર્યા હતાં. એણે પ્‌ાતાની સામે ઉભેલા અભેસ'ગ તરફ ન્નેયુ, ને એને આ બાજા આવવાની ઇશાર્ત કરી.

અભેસ ગ પાસે આવ્યો. વનોાજએ એનો હાથ લઈને 'રેઠેના હાથમાં મૂકયો. ને ખે પળ શેઠેની સામે ન્નેઈ રહ્રો.ઠું વાત સમ? ગયા.

“રાખવાવાળા સોને માથે ખેઠો છે, વતેોજ ! પણુ જેવા આ, એવો અભેસ'ગ. મનમાં જરાય ઉચાટ રાખતા નહિ. ' રશેકે પોતાના છોકરાના માયા ઉપર હાથ મૂઝીને વતોજને ખાત્રી આપતાં કહ્યુ.

વનોજએ શેઠના કિશોર છોકરા સામે નેચું. એને વિશ્ચાસ ન ખેઠે-શેદના વેણુમાં એમ નહિ, પથણુ આ નવો આવનાર્‌ે અભેસ'મને ન્નળવે એમાં ! શેઠ એ ફળી ગયા.

“વતોજ! હું છું ત્યાં સુધી અભેસગ ભગવાનને ખાળે ખેઠો છે. તમે હવે ભગવાનમાં મન ન્નેડા. '

પણુ વનોજને કાંઈક કહેવું હોય તેમ લાગ્યુ, એણે કહ્યુ, “ કાકી આવ્યાં નહિ નાં ?'

કાકી એટલે શેઠનાં નવાં વહુ. વતોજને ખોટુ લાગતું હતું કે રોડ તો વેણુ આપે છે, પણુ પોતે શૈેડની વહુને નનળવી શકયે। નથી, એટલે એ હવે અભેસ ગને નહિ નનળવે તા: અભેસ'મતી મા તો વહેલાં ઉપડી મઈ હતી, અને પોતે પણુ આજ નનવા ખેડે હતે.

પણુ એટલામાં શેઠનાં નવાં વહુ આવ્યાં. વતોજએ એ હાથ ન્નેડી ૨% લીધી $ “ કાકી ! ખોલ્યું ચાલ્યું...' માફ કરને, એમ વનોજી ખોલી શ્રક્યો નહિ. એને સાદ ગળગળા થઈ મયો હતો.

શેડાણીએ પણુ પોતાને! જૂને નોકર છે એમ માનીને ખે વેણુ આશ્વાસનનાં કલ્ાં. પછો સૌ જવાનો તૈયારી ફરતાં હતાં, પષ્યુ હ જણે વતે।જને કાંઇક કહેવાનુ ' હોય એમ રેડતે લાગ્યુ એણે બધાને જવાતું કહ્યુ.ફાજી ગયાં?” વતોજએ પૂખ્યુ.

“હા, બહાર ઊભાં છે !' રોઠે જવાબ વાન્ચે.

“સારે તમતે એક પેટછૂટી વાત કરવી છે,' કાકા ! તમે મતે નાનાભાઈની પેઠે ન્નળવ્યો છે, પણુ મારામાં એક કુટેવ હતી. હું ન હોઉ ત્યારે બીજુ કોક તમને સ'ભળાવે, ને મારા અભેસગને ડુડું પડે, એના કરતાં હું જ મન માયલે મેલ આજ તમને ખતાવા દઉ. તમારું કાંઈ કહેતાં કાઈ કોઈ દી ખોવાણુ છે?”

“ના, વને!જ ! તમે કોઈ દી, એક રાતી પાઈ પષ્યુ આધીપાછી કરી નથી !'

“થયું ત્યારે. તમે મતે ન્નણા તો છો. પણુ મે' એક કામે! નતનત ડર્ષો છે, વખતે કાકીને ખબર પડી હોય તો પરણું ન્નણુ !'

“રૈની વાત છે વતાજ ? '

“ વાત ખીજ કાંઈ નથી, પષ્યુ પંખીને ચણુ નાખવા સાટુ ચઈને મે એક રેર દાણ્‌। હમેશાં તમારે ત્યાંથી ચોર્યા છે ! ”

“ચોયો છેઃ”

“ચોરીને જ તે!. હ'મેશાં એક ગૈર દાણા કાટી લેતે સૌ આડાઅવળા હય ત્યારે પખીને નાખી દેતો. આંટલેા ક મારે ગતા બન્યો છે !'

“અરે ! ન્નવ રૅ વનાજ ! આ તે વળી ગને! ડહેવાતો હશે: અન ધરની સળીએ સળીનુ “યાન રાખનારે

હં, તમે કેમ ન્નણ્યું આ વાતની મતે ખખર નો'તી?

મને ખબર હતી વનેજ ! તમારે એક શેર દાણુ! પારેવાંની ચણુ માટે હમેશા લેવો પડે છે એની મને ખખર૨્‌ હતી..તમારી કાજીતે પણુ મે' કહ્યુ'તું કે વતાજ લાખને! હાર પડયો હરો તો નહિ લ્યે, પણુ ચણુ તો લેશે જ. એને “લેવા દેન્ને, બોલતાં નહિ !”

વતે તો સાંભળીને આભો જ ચઈ ગયે. પણુ એના મન ઉપરથી નનણે એક મોટા પહાડ જેવા ભાર પડી ગયો! હોય તેમ, એ ધીમે ધીમે આંખો મીચી ગયો. તેણે ખે હાથ ન્નેડયા, એના અભેસ ગને આ શેઠ પાળશે જ એમ તેતે ખાત્રી થઈ ગઈ હેય તેમ એ શ્વાંત પડયે! રશ્રો.

“વતોજ...એ તો, મફતના કાચવાતા'તા, મે' તમને કશયું'તું નાં, એની ચણ વિષે... '

શેઠાણીને એમ વાત કહેવા જતા હોય તેમ, શેઠ રોમે પગલે પછી બહાર નીકળી ગયા.

વનાજ ગયા. અતે એ રોઇ પણુ સમો આવતાં ચાવ્યા ગયા. ત્યાં નવી દુનિયા આવી ગઈ.

“ અભેસગ અહી કાલ તે! પડી'તી. ત્યાર પછો કોઈ આવ્યુ' નયો. તમે નને નન તો ખર્‌ા, વખતે ભૂલમાં આવી હાય તો?”

“નહિ જ! કાલે હું તો આવ્યો જ નથી ! ' એ જ મકાનમાં પેલે ગઈ કાલનો કિશોર આજે નવો શેઠે થયો હતો. અતે વતોાજનો અભેસગ એને કામકાજ કરવાવાળો હતે. “કાકા 'ને એવી જુનવાણી ભાષા, શેડ ને!ફર વચ્ચે અદશ્ય થઈ હતી. તેને બદલે ત્યાં વધારે સફાઈ, વધારે ચાલાકી, વધારે ઝડપ આર્વ્યા હતાં.એક સોનાની કાંડા ધાડયાળ ઉપડી મઈ હતી. પણુ જાણે ઉપાડી તેનો કાંઈ પત્તો ન હતો. અભેસ'ગ ઓરડામાં મુખ્ય કામકાજ કરનારે હતો. પણુ બીન્ન સો આવતા જવા રહેતા, એટલે કાંઈ પત્તો લાગે તેમ ન હતો.

“આપણે એમ કરે, તમામનાં ધર તપાસર્‌ાવોા !'

“હા જી!' અભેસગે કહ્યું, “એમ કરીએ !' અને' પછો ઉમેયું” : “ સાથે સાથે ન્નહેર્ખખર પણુ આપી ૬દ૪એ !'

“અરે | એમ તે ન્નહેર ખબર આપ્યે કાંઈ પત્તા લાગતા હશે ?'

“ના જ, હું ધડિયાળ માટે ન્નહેરખબરતી વાત નથી કરતો, નહિ જી, એતે માટે નહિ. પણુ પછી આપણે ખીન્ન નોકરે! ન્નેઈ શે એ ન્નહેરખબરની વાત કર છું 1'

“પમ?”

“આ તમામ નીકળી નરે !'

“પણુ આ તો ચોરી --ને પાછી શિરન્ેરી !' પષ્યુ નવા શેઠે હિસાબ કરી રહ્યા હતા. ઘડિયાળ બહુ બહુ તો ત્રણુસો ચારસોનું. પષ્યુ નવા નોકરે રાખતાં, એક મહિનામાં જ એટલે! વધારે! ચઈ ન્નશે. એટલે એ ધીમે ધીમે શાંત થતા ગયા : “ તમારે ધ્યાન રાખવું જેઈએ અભેસ'મ | નૂના તો તમે જ નાં?”

“છ હા, હા જી!હુંતો તમામે તમામ ચીજ જે જ્યા તે ત્યાંજ રાખુ ષું !'

વાત સાચી લતી. અભેસ નું કામ જે «યાં તે ત્યાં જ. એમાં ર્રેર૨ નહિ.

શેઠની મો!ટર રાહ નનેતી હતી. એટલે એ વાતને.દાટી દઈને બહ્દાર જવા ઊપડ'થા- જતાં જતાં એને અભેસ ગની આંખમાં ઠૅ'ડી મસ્કરી ને ઉપહાસ બતન્તે ખેઠાં હેય તેવું લાગ્યુ: “ મા૩ ખેડુ ! આને બાપ !' શેઠ જતાં જતાં વિચાર કરી ર્વા થતા: “કયાં આને બાપ ને કયાં આ ?'

અને અભેસ'મ તમામે તમામ વસ્તુને વ્યતસ્થાપૂર્વ ક રેબલ્ ઉપર ગોઠવતાં મનમાં ધોડા ધડતે! હતોઃ “મારા ખેટા | મોઢે કાંઈ મીઠા છે | પણુ કોઈ દી ખબર કાઢી કે અલ્યા ભાઈ ! તમે ખરેખરના આ મુશ્કેલ સમામાં કેમ કરીને ચલાવા છો? તે આના જ બાપ ! લાખ રૂપિગે એનું મૂલ ચાય ? આ ઉપાડયું છે ઠેઠિયું, તે કાંક સમા સચવાઈ નરે. નાખી દેતાં બઅલો આવી ન્નશે. ફક્ત પકડાવું નથી. અંગરેજે આપેલા આ આંધળા ર્‌ાજવડેવારમાં હજી કાયદો તો એ નો એ છે. જેટલા પકડાય તેટલા જ ચેો!૨ મણુાય. એવું સાવ આંધળુ ધખ છે. તે એ બધાય, એ પષુ સો કષાં ચોર નથી ?'

એ જ સકાનમાં સમય જતાં પાછી એક ત્રીજ શર્‌આત યઈ. આ વખતે પેલા કિક્ષોર શેઠતેો છોકરે ત્યાં શેઠે હતો. ને અભેસ'મનોા દીકરો તેજુભા ત્યાં નોકર હતે.

વરસની છેલ્લી તારીખ હતી. તેજુભાએ એક કાગળિયા સાથે પ્રવેશ્ચવ કર્યો.

“ સાહેબ ! આમાં ખે ખાનાં સહી વિનાનાં રહી મયાં છે. '

“ક્યાં છે ! શેનાં છે ?

“આ રહ્યાં. એક ખાનામાં માંદગીના પગારતી સહી રહી છે. બીન્ન ખાનામાં ત્રણુ વરસની નોકરીને અંતે,જાલલધારે,” જપ વિકટ ફડ” વીમાની * રકમ ને એવી બધી વાત છે. એ બન્તેમાં આપતી સહી ન્નેઈ એ. '

શેકે તરત સહી કરી આપી. તેજુભા પાછો ફરતો હતો ત્યાં એને બોલાવ્યો ! “ પછી કાંઈ પત્તો લાગ્યો ? કોણે સાંકળી ઉપાડી'તી ? ”

“અ તો પેલે! નવો માણુસ છે એણ. ગેની ભૂલ થઈ ગઈ હતી. એતે શિક્ષણુસસ્કાર ખાતાના વડાતે સોંપી દીધો! છે |”

તેજુજા સહેજ માથુ* નમાવીને ચાલ્યો જતો! હતો, ત્યાં શેડે કક્યું :“ આજે તમારે સાત પછી આંહોં આવવું પડે તેમ જે, તેજુ મા !”

' પણુ મતે કોઈ એ કલ્યુ| નવી, સાડાસાતે મારે કામ છે !'

“પણુ આંવોં કામ છે તેનું શુ?”

તેજુભાએ નોકરાના “ટાઈમ ટેબલ? તરફ આંગળી ચી'ધી, સશૈજ માથું નમાવી ”ન લીધી |

“સાચુ !' શેઠ મનમાં ખોલી રશ હતાઃ “ એની વાત સાચી છે. હવે તો આપણે વ્યવસ્થિત હોઇએ તો જ વ્યવસ્ચા સચવાય તેવું થઈ ગયું છૈ. પેલું જી્વન-ચલતી ૨, લાતી હે-એ તે ન્નણે એક સ્વમ જ થઈ ગયું.'

20
લેખ
અનામિકા
0.0
"અનામિકા" એક આકર્ષક નવલકથા છે જે જટિલ પાત્ર વિકાસ દ્વારા આકર્ષક કથા વણાટ કરે છે. વાર્તા પ્રેમ, ઓળખ અને સ્વ-શોધની થીમ્સ અન્વેષણ કરતી લાગણીઓનું એક રોલરકોસ્ટર છે. નાયક, અનામિકા, એક બહુપક્ષીય પાત્ર છે જેની સફર સંબંધિત અને પ્રેરણાદાયક બંને છે. લેખકની આબેહૂબ વાર્તા કહેવાની અને સમૃદ્ધ વર્ણનો વિશ્વની એક આબેહૂબ ટેપેસ્ટ્રી બનાવે છે જેમાં અનામિકા નેવિગેટ કરે છે. પુસ્તક વાચકોને માનવ સ્વભાવ અને સંબંધોના તેના કર્કશ સંશોધન સાથે સફળતાપૂર્વક જોડે છે. તેના સુવ્યવસ્થિત કાવતરા અને સંબંધિત પાત્રો સાથે, "અનામિકા" એ સાહિત્યિક ઊંડાણ અને વિચારપ્રેરક વાર્તા કહેવાની પ્રશંસા કરનારાઓ માટે વાંચવી આવશ્યક છે.
1

ત્રિપાદ

21 October 2023
2
0
0

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ

2

એક કાગળ

21 October 2023
1
0
0

હ તમને આ લખુ છું, કારણુ કે તમારા શસિવાયકાોને લખતું એ મને ખબર પડતી નથી. જ્યારે મારા પિતા કૃત્યુશચ્યા ઉપર પડવા, ત્યારે તમે ત્યાં હાજર હતા. તમે એક વખત અમારા પ્રેમધર્મને દવ્ય ગણ્યો હતો. ગએ પ્રેમધર્મતી કેટ

3

કનકલતા

21 October 2023
0
0
0

““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | ' જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬

4

અંજની

21 October 2023
0
0
0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની

5

અનામી ! અનામી!

21 October 2023
0
0
0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક ન

6

બહાદુરમાં બહાદુર

21 October 2023
0
0
0

ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ. આ “ચીજ

7

એક વખત

23 October 2023
0
0
0

ખમે એવે રવાડે ચરી ગયા કે રાતના આઠે વાગે ગેટલે નરહરિની એરડીમાં ભેગા થષનિ સો અલકમલમરનાં ગપ્પાં મારીએ. જેનું ગપ્પુ' સરસમાં સરસ નીકળે અને  ગપ્પાં જેવુ' લાગે નહિ, એતે અકે પાંચ રૃપિયા આપતા. અલબત્ત, એ રૂપિયા

8

શાંતિની શોધ

23 October 2023
0
0
0

એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગ

9

ત્રિરગ

23 October 2023
0
0
0

અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી

10

જડભરત

23 October 2023
0
0
0

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે! ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું. એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદ

11

સ્વપ્ના વારસ

23 October 2023
0
0
0

અ્‌ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વ

12

લાલજીભાઈ

23 October 2023
0
0
0

મ। કોઈ વ્યક્તિ વિષેતી વાત નથી હો ' પષ્ટુ જેવ! રીતે ભારતકાલનાો અશ્વત્થામા ચિરજવ છે, જેવી રીતે દરેક પશ્ચરમાં, સાધુ મળ તે સિંદુર મળે, એટલે હનુમાનજી ખેઠા જ છે, જેવી રીતે દરેક ધરમાં નુકસાનનો કત! “જાણુ ન્નણ

13

રમ અને ખાખ

25 October 2023
0
0
0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્

14

એક જ શબ્દ

25 October 2023
0
0
0

કેવળ કલ્પનાને આધારે જીવન વિતાવનારતે કુદરત કયારેક તો, એવી નવાજે છે કે ન પૂછ્ધો વાત | એમ એણે રાખ્યું ન હોત તો માષખુસ નનતને! અમૂલ્ય વારસો સેકડો ને હ”નરે વર્ષો સુધી શી રીતે ચાલી શ્રકો હોત ? કયારેક તો એક જ

15

જીવનદ્રોહ

25 October 2023
0
0
0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હા

16

ખરી ગયેલાં પાન !

26 October 2023
0
0
0

ખૂરી ગયેલાં પાન ! અને વીતેલા દિવસે! ! માખુસે। તમને સ ભારે છે, પણુ તમે કોઈ દવસ ગેમને સભારા છો ખરા? જે દિવસ, એમતેદ પોતાને, ગઈ કાલે ગયાતે!, અને હતે।, અને જે આજે નથા, એ દિમસ પોતે એમનુ પરાઈ સંભારણું રખી મૂ

17

તિદ્યાષીતિ

26 October 2023
0
0
0

ખ્‌રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરક

18

એને મરવું હતુ!

25 October 2023
0
0
0

સ્મિત પણ કહવાય. તે કાંઈક મન આર્ષ જવા વસ્તુ હાઈ રાક્ે રુમ માનવાનું મન પષ્યુ થાય. એવો રીતે એક વાત ખતી ગઈ. હું નારણુપરામાં માસ્તર હતે. નિશ્નાળ માંમને છેવાડૅ હતી. પડખે જ નારષખુપરાને! કાંટાનો ઝાંપા હતે।-સા

19

પ્રભાત અને સંધ્યા

26 October 2023
0
0
0

ઉગતી આશ્ઞાખએાનાં કેવાં કેવાં ઈન્દ્રધતુરગી જલ મેાન્ન-ઉપઃ મારી નૌકા મે ઉપાડી હતી | એ સમય મને બરાબર ર્સાલરે છે. ઈઆઓબધ કાટ મે' પહો હતો. સાથે નવી ટાપા હતી. બગલાની પાંખ નવુ પાટલુન કનું. હાયમાં સોટી હતી. નહં

20

એક દ્રશ્ય

26 October 2023
0
0
0

પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું

---

એક પુસ્તક વાંચો