““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | '
જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬શ્ય જોઈ ને ધડીજર પૈસા માગવાનું ભૂલી, પોતાની જ વિધવા દીકરીના વિચારમાં પડ્યો હોય તેમ ચિત્રવત ઊભો રલોઃ અને પછી સ્વપ્નમાંથી ન્નગતેો હોય તેમ ખોલ્યો? “ એન | પૈસા આપન્ને !'
“ હા,' માએ જવાખ વાળ્યાઃ “એ આપુ. કેટલા ?*
“છ આના, સહેરખબાન. '
* ટપાવાળાતે પૈસા આપી મા પાછી દીકરી તરક ફરીઃ “ ખેટા, તું આવી નાં? ખહુ સારું થ્યું લે. આપણે સા-દીકરી એકખીન્નના આધારે દન કાપી નાખશું. પછી ખોલ્યા કાંઈ પ્રસાદભાઈ ?'
. પ્રસાદભાઈ કનકલતાના જેઠ હતા. વેધવ્યનું આકરએક વર્ષ સાસરે પ૫ પસાર્ ર કરી, વિધવા ચયા પછી, પહેલી જ વખત કનકલતા મા પાસે આવી રહી હતી. પ્રસાદભાઈ એ તે પહેલાં કહેતરાવ્યું હતું કે અમને પણુ આબરૂ વદાલી છે ને કનકલતા હવે આંહી જ રહેશે. પણુ પ્રસાદભાઈતાં વહુ સમજતાં હતાં કૈ એવો નતનતને જુવાની વેમ ધર આંગણુથી ન્નય એમાં જ ઘરતી આખર્ છે. એટલે કનકલતા, ન્યાં બાળપણુમાં ૨મી હતી, તે આંગષ્મુઃમાં ફરી આવી પહોંચી. કાંઈ છોકરું યયું ન હતુ, કે ઔઓન્ન કોાઈતો સ'ભાળ લેવાપણુ' હતુ' નઠિ, એટલે કેવળ જેડૅ-જેડાણીને આશ્રયે રહેવામાં કાંઈ ખાસ અર્ચ પણુ ન હતે. જેઠાણીને ખે ચાર છોકરાં હોત તે! કદાચ વળી એનું મૂલ્ય યઈ શકત. પરતુ એ પણુ એકલી જ હતી. એટલે ફનફલતા ન્નય તેમાં એ પણુ ખુશી હતી. કનક્લતા માતાને આશ્રયે આજે આવી પહોંચી.
દીકરીનું હૈયું શાંત થયા પછી તેણે ચારે તરફ નજર દૈર્વી. એની એ નાનકડી, સ્વચ્છ, ભ્રાગ્યે જ ખે ખાટલા ઢળે તેવી ઓરડી હતી. ખૂણામાં ચૂલે! હતો. માંડ ઉપર પોતે ન્નેયાં હતાં એ જ વાસણ હતાં. એક માત્ર ચીનાઈ માટીની બરણી નવી હતી.
“મા ! આ લીધી?”
“ હા, અયાણુ' ભરવામાં કામ આવે. વેલું મોડું 'ચાય ત્તા શાટલે! ને અયાણુ' -- દી આખે! નીકળી ન્નય.'
પોતે આંહી હતી ત્યારે મા, છેક સ્ટેડ્ાન પાસે આવેલી, લગભગ સાડાત્રણુ ચાર માઈલ દૂર ધર્મશાળામાં કામે જતી. વહેલી સવારે ઉપડતી -- નને મોડી સાંજે પાછી ફરતી. પણુ એણે, એના ગરીબ જીવનને મમે તેમ વેઠીને “દીકરીને ૭ સાત ચોપડી ભણાવી હતી. કનકલતાને એ જવન *સાંભરતું હતું:
“હજ પણુ ત્યાં જ ન્નઓ છો, માડી ?'
“હા. ખેટા, નવું નિહઠાળવાનું નહિ --ને નૂનુ 'લે।પવું નહિ. '
ગરીબ ઘરની ઘરવપખમરી લમભગ સઘળી એણે -નેઈ “હતી એટલી જ હતી. એનુ' એ નૂનુ' પાણિયારૂં હતું ને નીચે ધોળીધૂળના સાત આઠે પી'ડા પડય! હતા. ડામચિયા પર જે ચાર છ ગોદડા રહેતાં, ને તેના પર, જૂના સાડલામાંથી કાઢેલ થીગડાંનેો જે ગોદડાં ઢાંકવા માટેતો ચ'દરવેો રહેતો તેનો તે ત્યાં હતો. કનફકલતા ઊઠી, ને ચ'દરવો ઊંચો કરી નીચેનાં ગોદડાં ન્નેવા લાગી.
“ઝમાં કાંઈ નનું નથી, માડી | રૃપિર્યા તો ચટણીની જમ ચાલ્યા ન્નય છે !'
મા કામે જતી, ત્યાં સવારથી સાંજ સુધી કામ ફરે ત્યારે ખાવા ન્નેગુ' માંડ લાવતી. બપેરે ત્યાં ધર્મશાળાની વીશીમાં જમવા મળતું. સાંજે ધેર આવીતે રૉટલે ટીપી લેતી.
“ ખે'ક મહિના કયું, દીકરી, કીધું બપોરે પેટ ભરીને નિરાંતે જમીએ તો! પછી સાંજે ખાવું મટયુ', પષુ પીટયુ' “વધુ ખાવા જઈએ તે પેટ ભારે થઈ નનય, કામ ચાય નહે, ને અળસ બહુ ચડૅ. ને તાવ જેવું થઈ જય. પછી અહુ કીધું તે વળી ચારના સાડા ચાર કરી દીધા.”
કનકલતા ફરી માના ખભા પર માથુ મૂકી રહીપડી. મા પણુ ગરીબ હતી. મહેનત કરીને રે1ટલે! કાઢી લેતી. એણું પણુ વરસોનાં વરસ છતે ધણીએ વૈધવ્ય ગાળ્યું હતું. પોતે પાંચ વર્ષની હતી ત્યારે પિતાનુ મોં ન્નેયુ' હતું. ત્યાર પછી તે કયાં ગયા --કયાં છે--શું કરે છે કાઈ ખખર ન હતી, એની ખાલપણુની સ્ક્રતિમાં માત્ર એક ઝાંખુ ચત્ર પડી રહ્યું હતું. એક મેડી સાંજે ચાક! પાક્યા તેના પિતા સુશીલ આવ્યા. માએ તૌીખાશથી ઠપકો આપ્યેઃઃ ' ઘરર્માં કાંઈ લાવતા નથી, અલેલટપુની પેઠે રખડચા કરે છો, ને પાછા સોડા આવો છો, તે શરમ નથી આવતી ?'
સુશીલ વ્યસની ને જુગારી હતો. જુમારી હતો એટલે જેએ જન્મસિહ જુમારીઓ છે તેમના જેવી હોશિયારી તે તેનામાં ન હતી, પણુ મને રળતાં આવડે છે એવું ખોડુ' અભિમાન વૈનામાં હતું. તેને ખરી રીતે જુગાર પણુ વડતે ન હતો. એટ્લે ઘણું ખરું હારતા. ગ્યેમ ને એમ એણે થોડી ધણી ધરવખરી વેચી ખાધી ને હવે કેવળ નિર્ઘમી રહી પત્નીના ઉધઘ્મમાંથી પોતાતું' ચલાવતે!.
આ ઠંપકાનાં વેણુ પછી પિત। કાંઈ ન ખોલ્યા. પછીની વાતમાં તો કનકલતાને એટલું યાદ હતું કે તે સવારે ઊડી ત્યારે સા છેયાફાટ રડતી હતો, અને ખાલી ખાટલા પાસે ખબેસીનેઃ “બિયારી ગભર્ છોકરીને શું વાંક! એતે આ શું સઝયુ' ?” એમ કરતી હતી, ગઈ રાતનો તીખાશભર્ષો ઠેપકા સાંશળીને સુશીલ સૌને પડતાં મૂઝી ચાલી નીકળ્યો હતે!. માણુસથી કાંઈ કામ થતું નથી, ત્યારે એ માને છે કે સ'ન્યસ્તનું કામ સોથી સહેલું છે. એના બેદરકારનિરૃદામી જીવને ક'ઈકિને એમાં મકન નેતા કર્યા છે. સુશીર્લ પણુ સન્યાસી થવા ઊપડી ગયે. પછી એનુ શું થયુ, એનો આજ દિવસ સુધી પતો ન લાગ્યો.
માદીકરી ધીમે ધીમે એને ભૂલી ગયાં.
મા-દીકરી પોતાને! શાંત સસાર ચલાવી રહ્યાં હતાં. મા સવારમાં વહેલી ઊડી ખે રોટલા ટીપી નાખતી ને પછી પોતાને કામે ચાલી જતી. કનકલતા તે પછી ધરતનું થામકાજ સભાળી લેતી. બન્ને ગરીબ અને કોઈ પચુ ન્તતના આશ્રય વિનાનાં, કેવળ કામ કરીને રોટલે। ૨ળનાશાં બની રહ્યાં હતાં,
મા જે ધર્મશાળામાં કામ કરતી, તે ધર્મશાળા ખરી 'ફીતે ધર્મશાળા ન હતી પષ્ુ ઈન્નરા ધર્મશાળા હતી એટલે અ પર્મશાળા ઈન્નરે દેવાતી. સ્ટેરશામથી મામ ત્રણુ ચાર માઇલ દૂર હતું તેમ જ ખીન્ન પણુ પાંચ સાત સારા ખમામનું' આ એક જ સ્ટેશ્રન હતું, એટલે ધર્મશાળામાં બપો્શા ગાળવાવાળા, રાત ગાળવા વાળા, વળી એકાદ દિવસ કાઢવાવાળા એવાં થડિયાંના ભરાવો રહેતો. એતે અગે અક વીશી પણુ ચાલતી.
કનકલતાની સૌ ત્યાં રાંધવાનું-વાસણુનું એવું કામ કરતી. હાથની ચે!ખખી હતી ને જીભની મીડી ફંતી એટલે ધણાં માણુસો આ ધર્મશાળાને! લાભ લેવાને નિશ્રય કરીને જ નિરાંતે મુસાફરી કરતાં. ટક બપોર ટ્રેઈન ચૂકી જવાય તો] પણુ રાતનો! આશ્રય સ્ટેશન ૫૨ જ મળશે સઃ આધારે, ધણી વખત બહુ વહેલા આવનારા પણુ બહુ સોડા આવતા, આવીરીતે મામડાં ન ક્રહેવાય પણુ કસ્બા જેવાં ગણાય એવાં પાંચસાત ગામડાં વગ્ચે આ એક જ વાશી ધર્મશાળા સ્ટેશન નજ હોવાથી, જાઈ કાઈ વખત થાંડયાંના ભરાવો એટલે થઈ જતે કે ઘષણુ।ને નિરાશ થવું પડતું.
આ વસ્તુસ્થિતિતાો લાભ લઈને સરિયામ રસ્ત પર, પણુ જે બાજુ મોટાં ગામડાંના વધારે અવર્ જવર હતો તે દિશામાં, સ્ટેશનથી એકાદ માધલે દૂર ને રર્વાયે રસ્તે જ્નું પડે તેથી જૂતી ધર્મશાળાથી ત્રણુ: સાડાત્રણુ માઈલ દૂર, એંડ નવી ધર્ષશાળા નીકળી. ગએ છઇત્નરા ધર્ષશઞાળા ન બનતાં માલિકી ધર્ષશાળા રહી. એટલે એ ધર્મજ્ઞાળા કહેવાતી, સૌને ઉતરવાની છૂટ રહેતી, પશ્યુ તેનો માલિક તેમાંથી સારી કમાજી કરી શ્રકે એવી #*ગવાઈ હતી. તેણે પંણુ ધર્મશાળામાં વીશી કાઢી ને તે ચલાવવા માટે કનકલતાને રાખી. ગએ જરા દૂર હતી, એટલે' પ્રાઈ કોઈ વખત કનફલતા ત્યાં શાત પણ્ રહી જતી.
આ પ્રમાણે મા નનૂની ધર્મશાળામાં વાસણુ માંજતી ને કયારેક મા'રાજને રાંધવામાં મદદ કરતી. નવી ધર્મશાળામ; કનકલતા જ રાંધતી ને વાસખ્ુ માંજવાવાળી ખીજી કાઇ હતી. નવી ધર્મ શાળાવાળા માણુસ પરદેશી હોવાથી ને તેનુ મકાન કામચલાઉ છાપરાં ઊભાં કરીને કરેલુ' હોવાથી, એનું આકર્ષણુ ઓછું રહેતું. એ આકર્ષણુ વધારવાન: વ્યાપારી લોભથી પણુ તેણે જુવાન ડકતકલતાને વધારે પગારની લાલચ આપીને ખોલાવી હતી. અને મા-દીકરીએ વિચાર કર્યો કે પાડે પાડા ભલે લડે. આપણું એ તકને લાભ લઈ ખે પૈસા ભેગા કરીશું તો અવસરે ખપ લાગશે
નવી ધર્મશ્વાળામાં પણુ હવે સાણુસાની ઠેઠ ન્નમતી. કનકલતાના માં ઉપર જે સ્મિત ફર્ક્યા કરતું તે અજખ હતુ. એની જલતી મીઠારા --- હસવાની રીત --- વાતચીત કરવાની ઝુતેડ --- સધળાં માણુસને આકર્ષવાની શક્તિ ધરાવતાં. એની જુવાની પણુ બરાબર સધ્યમ્રવાહમાં હતી; પોતે દિલની ચોખ્ખી, હાથની સાફ, રૂપાળી, આર્ષ ક, સ્વચ્છ, ખે રોટલી જમનાર્તે પાંચં રોટલી ખવરાવે એવી માયાળુ ને હસમુખી હતી. ધર્મશાળાનેો માલિક એનાથી પોતાનો અભ્યુદય છે, ગો સસમજ્તાો ને સાવચેતીપૂરતુ” ધ્યાન રાખી પોતે એના વિશ્વાસ પર વ્યવહાર ચલાવતે!.
એક દિવસ એક જુવાન માણસ ત્યાં રાત રહેવા આન. તેને ચહેરે અત્યત આકર્ષક ને તેજસ્વી હતે. રીતભ્ઞાત માોઠક ને લલચાવનારી હતી. તે કોઈ મેરા પોલિસ અફસર હૈય તેમ લાગતું હતું. તેની તહણેનાતમાં એક ખે માણુસ પણુ હાજર રહેતાં. તેણું ધર્મશાળાના માલિકને ખોલાવ્યે!.
“આ વીશી તમે ચલાવો છો ?'
કરાઈ પોલિસ ઓફફસર છે ને મકતને હેરાન કરશે એમ ધારીને માલિકે જવાબ વાળ્યો: “જી, હું ચલાવું છું. ને બાઈ રાંધે છે. હું આંહી ખે દિવસ થાભવા માગુ' છું. દરમ્યાન મતે એક જુદી રૂમ આષો --ને સારે માટે ખાસ તીખુ' નહિ એવું શાક બનાવરાવન્ને. '
“જ આપ કહેરેો તેમ --'
કનંક્લતા પરસાળમાં આવી ઊભી હતી; “6, આજે આપતે ૨રસેોઈ મળે તેમાં જે ફેરફાર કરવાના હોય તે કહી રન્્ને. આપની ધારી વાનીએ મળશે.”
પોલીસ અકસર જ્નેઈ રલ્રો. ફનક્લતા પણુ જરાક ન્નેષઇટ પછી નીચુ ન્નેઈ ગઈ. એને આ માણુસ મોહક રીતે આકર્ષક લાગતે હતે!.
ખીનેે આખો દિવસ પેલે! માણુસ બહાર જવાનું છોડી પોતાની ઓરડીમાં જ રહલો હતે. સવારે નવ વાગે કનકલતા પોતે ચા લઈને ગઈ, ત્યારે એણે જરાક એની સામે ન્નેયું. કનકલતા પણુ સામે શનેઈ રહી. તરત ભાનમાં આવી હોય તેમ તે ત્યાંથી ખસી જવા લાગી.
“તમારી રસોઈ તો બાઈ ! અદ્ભુત છે. આ થાનકમાં કેટલુ થયા છો ?*
કનકલતા ખોલી નહિ, પણ કાંઈક ઊંચી નજરે તેની સામે ન્નેઈ લીધુ. તે વખતે તો જુવાન મુસાફર પણુ વધારે ખોલ્યો નહિ. ધર્મશાળાના માલિકને જરા શ્ર'કા ગઈ --પણુ તેણે સબ સબકી સ'ભાલિયે એ નીતિને લીધે મૌન રાખ્યું.
જાવન મુંસાફર પાસે પૈસાની છૂટ લાગી. તેણે પોતાની એરડી એક દિવસને માટે ઠીક ઠીક શણગારી દીધી.
ચાર વાગે કનકલતા ફકરી ચા દેવા ન આવી, પણ તેણે કામવાળી બાઈ ને મોકલી.
મુસાફર કાંઈ ખોલ્યો! નહિ. પણુ રત્રે તેણુ થાળી મગાવી ત્યારે કામવાળી સાથે કહેવરાન્યુ$ “તારી બાઈને કહેજે, જતાં પહેલાં જરા મળી ન્નય. કાલને માટે મારે . કહેવાનુ છે. '
કનકલતા આવી. તે ખહાર ઊભી રહી.
“કેમ ત્યાં ઊભાં, બાઈ, અ'૬ર૨ આવોને. મારે તમને એડ ડામ આપવાનુ છે !' "
“શુ'? ખોલે।ને, હું સાંભળું છું !'
“ત્યારે જુઓને, કાલે મારા ખે ત્રણુ મિત્રો આવવાના છે. એટ્લે સવારે સાડા નવે ચા સાથે કાંઈક નાસ્તો મોાકલાવન્ને. ”
“સારું ' કનકલતાએ ટ્રકો જવાબ વાળ્યો. એને ખબર હતી કે મુસાફમ્ને એની સાથે માત્ર વાતો કરવી છે.
એક દિવસ રહેનાર મુસાફરે ધીમે ધીમે બે દિવસ કરી નાખ્યા,
ખીજે દિવસે સાંજ? કનક જવાની તયારી કરી રહી 'જૃતો ત્યાં પેલે મુસાફર દોડતો આવ્યો. “ હું તમને એક ચીજ બતાવું ! *
કનકે સ્મિત કયુ: “શી છે, આંહીયી બતાવો !'
“ના, એ તો! તમે ત્યાં આવો તો ખતાવું !'
કનકલતા ત્યાં ગઈડે “ આ ન્નેયું: આ અમારા નવા મહેમાન છે, એને પણુ તમારે રાખવાં પક્શે ! '
એક નાની સરખી ખલ્લી ખેગમાં કટ્લાંક મૂલ્યવાન વગના હતાં.કનકલતા શ્રમભરેલુ' સ્મિત કરીને ત્યાંથી ખસી ગઈ. પષ્યુ શર્મથી દબાયેલા સ્મિતને લીધે એનો. ચહેરા આકર્ષક બન્યો હતો.
“આજ તમે જવાના નયી ફાં?”
“ના. આજે વષા માણુસો છે.
“ કયાં--ત્યારે આજે તો તમારે આંહીં રહેવાનુ . - .
“ હુવે એનું તમારે શુ' ફામ છે?
“પણુ સતને લાગે છે, આ પાસેનો ખ'ડ તમે વાપરે છો કાં?
કનકલતા ખોલ્યા વિના, પણુ બાલતી વાણી જેવી આંખ ફરવતી ત્યાંથા ખસી ગઈ.
તે રાતે ઝનકલતા નાગી ત્યારે અત્તરસુવાસથી મહેકતા ધીમા મદ અવાજે મુસાફરે એને કહી રલો હતો, “અરે બાઈ, તમે પષ્યુ નાહક દુઃખ વેઠે છે! ? ' અતે કનકલતાનો કાંઈ જવાબ મળે તે પહલાં તેણે એના અર્ધ ઉઘડેલા --અર્ધ મી'ચેલા નેન પર મીડું સુ'બન લઈ લીધું હતું.
ખીજે દવસે સવારમાં કનફલતા ઊડી ત્યારે તેતે ખૂખર પડી કે જુવાન સુસાફર તે રાતના જ પૈસાને હિસાળ ચો'ખ્ખે! કરી ચાલ્યો ગયો છે. તેતે જરાક આશ્ચર્ય લાગ્યું, પણુ તેના દિલમાં એની મોહક ૭ખી તે! સ્થિર થઈ હતી. એ એવી અવસ્થામાં હતી કે જે વખતે હરકોઈ આકર્ષક ચહેરા માટેની એની તૃષા નિર્યામત કરવા એની પાસે કાઈ જાતનો આશ્રય ન હતો. એનો ધણી, ખરી રીતે, એના પાતાના બાપ કરતાં વધારે સારા ન હતો.વળ લોકિક વ્યવહારે એણે એને નભાવી લીધો હત્નો!.. એના જેઠ ગ્રસાદે એકાદ ખે વખત એને માપી હતી, પણુ તેમાં એ શરમની મારી વિજ્યવ'ત નીવડી હુંતી. પષુત્યાર પછીનું એનું આ સ્થળ વિષેનું નિત્યનું રહેઠાણુ એને વધારે છૂટ લેતાં, ને પ્ુસ્ષના આકર્ષયુતે સમનનવનારુ બની ગ્રાક્યુ' હતું. એને ખખર, હતી કે એનું સ્મિત અજેય છે. પેલા .જુવાન મુસાફરના ગયા પછી એ ઘણા વખત સુધી વિચાર ડરતી ખેસી રહીઃ “એ કેમ ભાગી ગયો? કાણુ હરો ?' એટલામાં ધર્મ શાળાને! માલિક આવ્યોઃ * લ્યે,
આ પેલે, સવારે વહેશે! ચાલ્યો ગયો તેણે આપ્યા છે. '
પાંચ ર્ીપયા માલિકે ધર્યા.
કનકે તે લઈ લીધા.
“તેમે કયાં ગયો ?”
“ શી ખબર ! આંહીને જ લાગે છે, ધણું કરીને થોડી વાર રહીને જવાનો હતે! તેને બદલે ખે દિવસ રોકાઈ ગયો. ”
“ અજબ જેવો માણુસ ! '
“હાયને છુટ્ટો છે. દિલાવર લાગે છે. ”
તે દિવસે કાંઈક વહેલાં મા-દીકરી બન્ને ધીમે ધીમે ધેર જવા નીકળ્યાં હતાં.
દીકરીને માનો આધાર હતો, અતે પોતે કરૈલું પાપ અત્યારે એને આધાત આપી રલ હતું.
“સમા! આ તોકરી હવે બહુ આકરી લાગે છે. ' સા સમજ ગઈ હતી. એને પણુ જુવાન દીકરી આમ ?ઝળે એ ઠીક લાગ્યું ન હતું. પણુ કેવળ ફિણાચારની ખાતરસાતાનાથી બ સેટલી *નળવણી રાખી જી એને નભાવી રહી હતી.
“સા! મારે તને એક પૂછવું છે ?'
“શં ખેટા?”'
“તું આજે વરસે! થયાં એકાંત જીવન ગાળે છે. કયારેક એમ થતું નથી મા ! કોઈક વાતો કરનાર મળે તો ખે ધડી મન ઠાલવીએ !' ૪
“થાય દીકરી ! પણુ શું કરીએ? મન તે! હનનર ઘોડા ધડૅ, પણુ કરવું શું; અને આપણી બરાની ન્નત ખેટા | ફઝચાંય આડા અવળા પગ પડી જાય તો મરદને શં; પણ આપશે -- તો ઝેર ખાવાનો જ સમો આવે! મે “ળળવી છે જુવાની -- એક મારે ભમવાન ન્નણે છે !”
કનકલતાનું મોં પડી ગયું. એના મનમાં ધ્રાસકો પડયો. અધાર ન હેત તો તો એ માતી સામે ન્નેઈ તે જ રેડી પડત!
થોડા વખત ગયે! ને મા-દીકરી બતની તાને પાર્ ન હતો... એટલામાં ભમવાનનું મોકલ્યું હોય એવું પ્રસાદભાઈનું પતું આવ્યું. એની વહુને સુવાવડ આવે એમ થતી, તે ધરનુ' માણુસ કોઈ હોય તે! સારુ', એમ કરીને એણે કનકલતાને તેડાવી હતી. પોતાના ઠીક સુખી કહેવાય એવા જીવનમાંથી કાઈ દિવસ એમણે નહિતર તે આ નિરાધાર અબળાઓઆને આશ્રય આવવાને વિચાર કર્યો ન હતે!. એક ઉપાધે ન્નય છે કરીને માએ દીકરાને ઝટ ઝટ મોકલી દીધી. પણુ પોતે પોતાની આબર્ કેમ#ળવવી -- એ દીકરીએ પૂછ્યુ નહિ, ભાએ સાય નહિ, ને ગાળીએ એને મૂકીને પાછી વળતી વખતે મા, ઝક વડલા નીચે ખેસીને ખૂબ રાઈટ તો કનકલતાની આંખમાંથી ચાલ્યાં %ત। છાનાં આંસુ ગાડીન! મુસાફરોને માટે એક કાયડારૂપ થઈ પડયાં !
કનક્લતા પહોંચી, પ્રસાદશાઈનાં વહુને જરૂર હતી એટ્લે એણે પણુ એને સત્કારી.
પણુ સમય સમયનું કામ કરતો રશો ! અને થોડા વખતમાં પ્રસાદભાઈનાં વહુને શકા પડી કે આ તો આપણે ઘર્ આંમણ્ે જ થેર વાવ્યો! છે! પ્રસાદભાઈ પણુ ચિતામાં પડયા.
એક વખત એક કાગળ આવ્યા. પ્રસાદભાઈન્ા . અતરમાં પ્રકાશ થયે હોય તેમ તે જરાક આન'દી દેખાયા. એમણે પોસ્ટકાર્ડ સાથે માણેક ખેડી રીવતી હતી ત્યાં આતાને કહ્યું: “એક કામ ચઈ ગયું છે !'
“સું?'
“નાગરદાસ એક વખત આંહી' આવ્યા હતા --યાદ ક
“ પેલા પોલીસના જમાદાર હતા પ
“ જસાદાર્ હતા ત્યારે અત્યારે તો! મોટા કી છ.”
“એવું સું છે ?'
“કાલે એ આવવાના છે. આપણે ત્યાં.” પછી એમણે ધીસેથી ઉમેયુ"ઃ “ આવોને !'
માણેક ઊઠીને પાસેના ખ'ડમાં ગઈ, કનકલતા સાંભળી રહી. પોતાની જ વાત હતી.“ આ રંડનીને કેમ ઠેકાણે પાડવી એ -- નાગરદાસ ખતાવશે ! '
“ પણુ આપણે એને રત્રાના જ કરી ઘો તે. આપણું થાવું કરો તે થાશે. અને ઈ શું--વ'ડેલ* આપણુ કામ કરવાના હતા ?'
“તુંન્ને તો ખરી -- આ નાગરદાસને તો આ રમત છે !'
ખીજે દિવસે નાગરદાસ આવ્યા. પાટલા હઢાળ્યા. જમવા આગ્યા. અને નાગરદાસની દછણિ કનકલતા ઉપર પડતાં જ એ ગભરાઈ ઊઠયા હોય તેમ લાગ્યું. એણે તરત ગમે દષ્ટિ વાળી લીધી. પણુ કનકલતા એના તરફ જેઈ રહી હતી.
કનક્લતાને એમ હતું કે જમ્યા પછી નાગરદાસને 'હું પાન આપવાને બહાને જરાક મળી લઇશ. જમ્યા પછી દીવાનખાનામાં એ ગયે! -- તે કનકલતાએ તરત એને! પીછો પકડયો. પણુ એટલામાં જ પ્રસાદ આવી જતાં એ પાનની તાસક મૃષ્ટીને નીકળી ગઈ!
નાગરદાસ' ખેઠાો ન ખેડા --અને પ્રસાદભાઈએ કહુ? “ મારે તમને એક વાત પૂ૭વી છે'
હ શુ ? ફર
“આ તમે હમણાં ગઈ--”્નેઈ નાં--એ જણે _-અમાશ્ા ભાઈતી વહુ...”
“ હાં, હાં, નાગરદાસ ઊભા .થઈને કોટ પહેરવા હ્ઞાગ્યા. “મારે પાછું સાડાબારે મળવાનુ છે--- હા પષ્યુ તમે ખોલેને પ ર પટહા2#2
“આ એની વાત છે!”
“શું?”
પ્રસાદભાઈ ખોલતાં અચકાયા. પછી ધીમેથી એણુ કું: “એનો! પગ જર1ક આડામાં પડી ગયો છે. જુવાન રહી. અમારા ભાઈ અચાનક ગયા...”
“હાં હાં, તો તે!...તો...' નાગરદાસે ઝપાટાઅ'ધ કપડાં પહેરી લીધાં “ એમ કરેને ન્નત્રા -- આપણે હિ'દુ લોકને નનત્રા . . .'
એક ક્ષયુમાં તે નાગરદાસ બહાર નીકળી ગયા. એને આ ઘરમાં કનકતે દીઠાને! ગભરાટ કાંઈક ઓજા થયે. તે પોતાની વળવાળી લાકડી ફેરવતા ઝપઃટાખધ જઈ રહ્યા હતા ત્યાં રસ્તાનો વળાંક વળતાં જ એણું કનકને પાણીનુ' ખેડું લઈને આવતી દીઠી. હવે પાછા ફરાય તેમ ન હતુ. તે ઉતાવળે એક બાજુ તરીને ચાલ્યા જવાનુ કરતા હતા, પણુ ખેડુ માથે ને કનક એમને રકીને ઊભી.
“તમારું નામ તો મળ્યુ. પણુ તમને સાંભરે છે -તમે મતે મન્ય!'તા ઈ!'
“અરે બાઈ ! બાર્જ . . . અત્યારે મારે કામ છે. ને તું...”
“તે દિવસે કામ ને!'તું કાં?'
“અરે ન્નને ખાઈ! ન્નને...' નાગરદાસે એક દસ રૂપિયાનો નોટ એન્ડી સામે ફેકી.
નોટને અધરથી ઝીલ્ષી લઈને એના ખે હાથે ચુરેચુરા કરી નાખતાં કનકલતા ખોલીઃ “ન્ન નન, સધના દીકરા ! હું તો મારું ફ્રેડી લેશ ! પણુ વું તો ન્ન હવે.ને આડે! ઊતર્યો તો આબરૂ નહિ રહે હો !'
ન્ન
તે રાત્રે કનક્લત।ા પથારીમાં પડી પડી છાની મૂ'ગી રડયા જ કરી | રડયા જ કરી ! રડવાયો એનુ' મન હળવું પશ્ચું. પણુ પેલો ભય'કર પ્રશ્ન ત્યાં શો હતો. સો જાત્રા કરવા જાય છે એ એને ખબર હતી. એને એક જય કર અંધકારભરી ખીણુ નજરે પડતી હતી.
બીજે દિવસે સાંજે ચાર વાગ્યે પ્રસ!ાદભાઇનાં વહુ કંચા સાંભળવાં ચાલ્યાં. ત્યારે કનકલતા બધુ ઢાં૪ીટુ બી સરખુ કરી, કુચી પાડાશણુને ત્યાં આપી ઉપડી મઇ!
મસાદભાઈના વહુ કયા સાભળીને પાડાસણ્ સાથે સાનવાર્તા કરતાં આવ્યાં, ત્યારે ત્યાં એ હતી નહિ |
એમના મનમાં એક ધરપત હતી કે ગઈ તો લપ મૂઈ પણુ રાંડ કાંઇક લઈ ગઈ હોય નહ ? જ્યારે ખાત્રી થઈ કે કાંઇ ગયું નથી, ફકત કનકલતા જ ગઈ છે, ત્યારૈ ભ્રટટ મેવાડાની અખેમાની ગરખી ગાતાં ફળીમાં ખેઠાં !
અધકારમાં જેમ પ"ખી વિલીન થઈ ન્નય, સાગરમાં જેમ કાંકરી ન્નય, તેમ કનકલતા વિલીન થઈ ગઈ | કોણુ ન્નણું કયાં !
આ વાતને કેટલેક સમય ચાલ્યો ગયે, નાગરદાસ તો ક્રમે ક્રમે ઘણે મોટે હોદ્દે ચડયા છે, પ્રસાદભાઈ સાથે એના એ સબધ ટકી રલો છે. પેલી વહેલ કયાં ગઈ એને કોઈ સભારતું નથી. ન સ'ભાર્વામાં રહેલી પર્મ.સ્રાંતિ એમને જાઇ “જાઈ મી. દાણમ્તિ 4 સુલભ તક
ચર્યામાં દોરે છે 1 જીવનનાં છેલ્લાં વરસ સુધારી લેવાની 'એમની મનેજનૃત્તિ છે.
નાગરદાસ પોતાની આફ્િસમાં ખેઠા હતા. સાથે ખીનન પષુ એેમના જેવા જ સોટા અધિકારીજનો હતા. આ સરકારી ત-ત્રમાં એક સુખ કે, તમે પડથા રહે।, એટલે એ પડ્યુ' રહેવું એ જ તમારી મહાન લાયકાતમાં ખપી «ય | નામર્દાસ પણુ પડષા 2 હતા -- અતે એમ રહેતાં રહેતાં તા હવે એ ધણે મોરે હોદ્દે આવી ગયા. નાના નાના શ્ાર્આતના નોકરોની જરતીના ચૂટણી અમલદારેમાં એ નીમાઈ ગયા હતા. એની દા-ના ઉપર તો હનનરા જવાનોની આંખ, આશ્ઞા અને નિરાશ્ચાનાં સ્વપ્નાં સેવતી !
આજે એ પ્રમાણે બીન્ન ખે