ખ્રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરકતો! જ નહિ ને! એવા કુથઈના પધધામાં રસ પણુ બનન કોને હે!ય ? પણુ ગમેક વિધ્યાર્થી ત્યાં આવતો. એ પુસ્તક્ધેલો આવે ત્યારે ચારપાંચ કલાક 'ખાંખાં ખોળા કર્યા જ ફરે ! અને ન્યારે એ બહ્દાર નીકળે ત્યાર કાઈ ચાજ એ લઈ ગયો હેય | એક જદ્દ પેન્શનર આવતો. એ પષ્યુ નૃના જમાનાની નૂની કિતાખાોનેો શોખીન જવડા હતે. એ વળી પાતાના ખસ્સામાં ટીકડીએ લઈ ને આવતો, ટીકડીએ। ખૂટી ન્તય ત્યાં સુધી એ પોતાનાં ચશ્માં હાયર્માં રાખીને, અ કખાટમાંથી પેલા કબાટમાં રાડયા કરતો ! એણે મારી પાસેથી કટલીક ખરેખર સુંદર ક્િતાખોા મેળવી હતી !
ગેેક ત્રીન્ને આવતે।. એ કાઈ પુસ્તક કે લેખકને શોધતો નહિ. કોઈક વાકય લખીને આવતે --ને એ વાકજે પુસ્તકમોષધા મળ એ પુસ્તક ગએ ગોત્યા કરતે! |! એને પુસ્તક ભાગ્યે જ મળતું | પરતુ જ્યારે પણુ મળતું, ત્યારે એ આન'દઘા નાચાં શઠતેો!
આટલી થોડીક માનવસમપૃદ્ આ ધ'ધા પરત્વે મતે મળી ન હોત તે! ગમમાંથા કયારને! દું નિન્નત્ત થઈ ગયે! હોત '
આ બધાનાં સસ્મરણૂા મ લખ્યાં હોત તે ગએક નાની સરખી કતાબ ખતી ન્નત. અતે બીન્નું કાંઈ નદ્રિ 'દ્રાઈક દિવસ મા? પુત્ર, પાોતાતો પિતા પણુ કાંધ્ક હતો, એવું અભમાન લઈ શાકત | એક ખે પ્રસંગો મે સાચવ્યા છે, તે ગ્યક્તિ જીવન કરતાં પ્ર'્નજીવનની ન્નણે નાડી માપા આપતા હાય તેવા હોવાથી, આંહી નોંધી લીધા છે.
ગેક તખત હું મારી નાનકડી દુકાનમાં સાકૃમૂડી ઝરતો બેઠે હતો. ગઈ કાલે જ એક એવી રિક્યાહ--વિર્લ પુસ્તિકા મને પ્રાસ થઈ ગઈ હતા કે હું એના આન'દમા|ં જ ૯? મસ્ત હતો! આ ધધામાં કોઈ સુંદર પુસ્તકને સુ'દર રૂપર ગમાં નેવું એ એક જ આશ્વાસની [વિરલ વસ્તુ રહો છે ! ખાકી તો] ડોધઈના ખોરાક સિવાય ખીજુ શૂ ગમારી પાસે હોય છે? વ્યાપારની દ૪્િગએ.
આ પુસ્તિફા અદભુત હતી. એની માત્ર ખે કે ચાર કોપા અ આખા હિદભરમાં હતી એમ કહેવાનું હતું. હું ગમે પૂંસ્તકા ફેરવતો હતો એટલાન! એક 1 વઠ્દાન પુરુષ, મારી નાનકડી હાટડી શેોધતેો ત્યાં આવી ચડયા | એની નજર આ પુસ્તક ચડયું. એણે કમ્મત પૂછી: મેં કહ્યું: ' એક હ”નર્ ર્પિયા ! '
તે હસી પડષા. “ પુસ્તકતી કિમ્મત હ૦નર રૂપિયા હેય છે તે આજે ન્નણ્યું |”
મે કહ્યુઃ “સાહેબ! દું તે આ કુયામાં પડેલો નાચીજ માણસ છષુ. પષ્યુ મારી પાસે તમામ મિલ્કતમાં ન્તે ગક જ હતર રૃપિયા રહૈ તેવું હોય, તો દું આ પુસ્તિકા સાચવી રાખુ ! તે બીજુ' બધુ જવા દઉ' ! '
' સાચવી રાખીને સુ કરો?”
“ [વદ્યાની સાચવણીનેો આન'દ---એ નને માણુસને મળ્યો હોય તો બીન્ન બધા આન'દ એની નીચે છે ! મે' સાંભળ્યુ હતુ કે એક વિઠ્દાને મૃત્યુ પામતા પહેલાં પોતાનાં પ્રિય પુસ્તકા પ્રત્યે એક જેહ્લી દણિ કરી લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પુસ્તકો આપષ્યુન સ્વજન જેવાં લાગરો, ત્યારે દૂનિયા સ્વર્ગ જેવા હરો | મારો આમાં ખોલવાને। આંધકાર ન હાય, પષ્યુ આવા 1વરલ પુસ્તકન સાચવવામાં જ એક પ્રકારના આનદ રલ્યો છે. એનો જાખુકાર ન્્યારે અને મળશે, ત્યારે ત્યાં જે પ્રૅમસૃદિ પ્રગટશે, એ પષૂ એક [વર્લ ૬સ્ય હરી. પુસ્તિકા જેને ખરેખરી ગ્રિય છે, અન તો એ પ્રિયતમા જેટલી જ પ્રિય છે |! એ પુસ્તિકાને પાતાના એક અનોખી સણ છ.”
“તયો, હવે, રાખો મખો, એણે કહ્યુઃ અને પછી ઉમેચુ: “ તે! પષયુ લેવાનું શુ :'
“તમે લતા છા તો સો ઓછા !'
“ પછી?”
“ પછી ખસોા ઓછા !?
“હુવે કાઈ? '
દં બોલતો! જ ગયો : “ નગ સાહેબ ! તમે લેતા હેતે આ રેૅશની ચીજ આ દેશ્રમાં રહેતી હોય તે પચાસ વધુ ઓખા. પણ્ હું જાણું છું દું કાંઈ અકલ્પ્ય કલ્પી રહ્યો છુ. આ દેશને! મા'ગસ આ ટ્દેશની ચીજની ભવ્યતા સમજે --ન ભૂતો ન ભવિષ્યતિ. આપણા દેશી અસ'ખ્ય વસ્તુઓ ગ્પેમ જ ગઈ નહિ હોય : પણુ હવે સાઠા સાતસોમાં એક પાઈ ઓકઠ્ઠી નાહ | બસ. મે એને ખે હાથ શેડી લીધા.
“સારું, આ ચીજને લેનારો તમને બાર વર્ષે પણુ જ%્ાોઈક મળે તો તમે નશીબદાર.
પછી લઈ ન્ઈસું' એમ કરીતે એ વદ્દાન પુસુષ ત્યાર પછો ગયા.
એ ગયા ને થોડી વાર થઈ હશે, ત્યાં એક જમન ઝ્દાલર ત્યાં આવી ચડયો. ગ્મેણે આ પ્રુસ્તિકા ન્નેઈ તે ગએ ડાલી ગયો. આ રૈશમાં ન્નણુકાર આછા જે, ને છે તે ગરીબ છે, એ એને ખબર નહિ ! વિછા અને લછ્મી--બલે જ્ય બરાબર મેળમાં હોતાં નયી, ત્યાં વૈભવ--ખરે। વેભવ --શ્વાગ્યે જ રેખા દે છે ! તેણ ઉતાવળે % મને કશ્યુ : “આનું શું છે :'
“એક જનન્્નર ર્પિયા | મે' “વાબ વાળ્યો.
કાંઈ પષ્મું ખોલ્યા [વના તેણે મારા દ્વાયમાં હ”નર રૂપયાતી નોટ જ ધરી દીધી. ને પુસ્તક લઈ ને ચાલતો! જ ચઈ ગને. એને એવા ડર હતો કે આ દેશની આવી અમૂલ્ય ચીજ્ની વાત કાઈ ને કોઈ નનષુકાર જાગી જશે તો આ વસ્તુ એના હાથમાંથી જતી રહેશે!
સાંજ પડી ત્યાં સુધી હું એ પુસ્તિક્ાનતી આજની વાતમાંથી નવરો યઈ રાકયો ન હતે।. સાંજે પેલા વિદ્દાનપાછા ફરતા ફરતા આગ્યા. “લ્યો ત્યારે . .આ નેટ. ...* તેણે સો સાની પાંચ નોટ મારી સામે ધરી.
“સાહેબ ! રોતી વાત છે? પેલી પુસ્તિકાની .. .!' ગે તે! ગઇ સાણૅબ !”
“હુ !' તે સડક થઈ ગયા. “ ગઈ? ગને કાણુ લઈ ગયું :”
'ઝોતે એને પ્રિતતમ મળી ગયા . .' હું હસો પડયો. ના ના, તો પણ#'
“જા મળી મયો ફરતો લાલ ! મે તમને નહોતું કયું ક વિરલ ચીજ જે?
'વિરલ હવી, એટલે તો દું આવ્યો .. . ' તે ધટીભર જભ ગ્હી ગયા. પછી ધીમેથી ચાલતા થઈ મયા.
હું તાળી દેતે! હતે! ત્યાં, તેમ] લાકડી માર। વાંસાને અડી $ “ એક વાત મતે કહેશે ? લેનારા આપણા કાઈ ટ્ેશા હતો *”
મે હસીને કહ્યું: “ સાહેબ | એવી ચીજ કાઈ દેશ સ'બરતો હશે ખરો ? એ તો એક પરદેશા-જમન સ્કાલરને હાય જઈ સડી!
“' બસ. મારે એટલું જ ન્નણુવું હનું . . .' -- અને ને ધીમે પગલે અ'ધારામાં અદશ્ય થઇ ગયા.