કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે કેણુ કોને છેતરી ગયું એ કહેવું સૃશ્કેલ હતું.
“મ જેમ એ ચ દ્રાવતીની તરફ જતે! ગયે! તેમ તેમ સાલ'૪ગતી મજ્ખૂત ચોકી આવતી ગરશ.
પણ મછારાજ ભીમદેવની મૃદ્દા બતાવીને તે પોતાનો રસ્તો કરી લેતે! હતે.
ચ'દ્રાવતીને ચારે તરફથી ઘેરો નાખીને ચકવ્યહમાં દડનાયક વિમલે, ડગરટુંગર ઉપર સોલંકીની ચોકી મૂષી ઈતી. એને સમાચાર મળ્યા હતા કે ધધૂકરાજ નાસી ગયેલ છે ને નગરીના લેકો આડાઅવળા થઈ ગયા છે. તે પોતાને ચક્રવ્યૂહ નાનો ને નાનો બનાવતો ચાલ્યો. ચ'દ્રાવતીના જોટકાંગરા દેખાવા લાગ્યા ત્યારે એણે ચારે તરફથી નગરીને ધેરી લીધી. કા્તિકસ્વામી વિમલની છાવ“માં આવ્યે, ત્યારે 1વિમલ નગરીની ચારે તરફના ૬ મક્ા-
એ ને ટેકરાએઓ ઉપર, * મજ્નીક્ને મોકલીને નગરીમાં પથ્થરનો વરસાદ વરસાવવાની યોજના વિચારી રહ્યો હતે. એને એક મણદાશ્ર્ય લાગ્યું હતું કૈ સોલ»ીના સૈન્યને કોઈએ કથાંય પણુ હજી રે્।કવા પ્રયત્ન કર્યો ન હતો.
કાતિકસ્વામી ચારે તરફ જેતા કરતો હતો ત્યાં અચાનક જ એ વિમલની નજરે ચડચે.
વિમલે એક સૈનિકને મોકલીને તુરત એને ખોલાવ્યે. કાંતિ કને લાગ્યું કૈ દામે।દરનું, દડનાયકનું ને રાજનું ત્રણેનું કામ થાય--ને પોતાના ઉપર કોઈને! રષ ન ઊતરે એમ કરવું હોય, તા એણું ખૂબ સાવચેતીથી કામ લેવું પડશે. વિમલને કટલીક વાત કરવી ને કટલીક ન ફરવી એની મનમાં ગાંઠ વાળી લીધી. કાતિક પ્રણામ કરીને તેની પાસે ઊભે રશ.
દડનાયક આંહી પણુ એવે જ પ્રતાપી દેખાતો હતે. ષોતે પાટણુ તજ્યું' છે એની લેશ પણુ ગ્લાનિ એના ચહેર! પરે ન છતી. પોતાને યુદ્ધ કરવાનું છે એવી વ્યત્રતા પણુ ન હતી. ત્નણે પોતે જીવનનું કેઈ અણુમોલુ સ્વપ્ન સિદ્ધ કરવા આવ્યા હેય એવી ભરીભરી પ્રસન્નતા તેના ચણેરા ઉપર પથરાઈ ગઈ હતી. પાટણની પોતાની ફરોડેો દ્રમ્મની હવેલીમાં ખેઠેંઃ હેય એટલે જ વેભવ ને ભભકે। એની પણુકુટીમાં હેય એમ એ ખેઠો હતો. એક ખાજુ શ્રી બેઠી ખેડી સ્ફાટિકનું' એક સુંદર્ સૂય મદિર તપાસી રહી થતી. કાતિ કે થાં ગણુધરને પણુ જ્નેયો. ૬'ડનાયક લડવા આવ્યો છે--કે આરસની નગરીની રચના નિહાળવા
આવ્યો છે--એ કહેવું મુશ્કેલ હતું. એટલી શાંતિથી એ ત્યાં ખેડે! હતો. તેણે કાતિ કને જેયે--ઓળખ્યેો.
" ભટ્ટરાજ ! તમે તો ત્યાં દામોદર પાસે હતા નાં? નડુલના સમાચાર લાવેલા કેમ ખરું ?'
' છા, મહારાજ !”
“ હમણાં કયાં ફરે છો ? ?
' હમણાં તો આંહી--' કાતિ કે કહ્યું.
' આંહી ? આંહી છે કાંઈ નવી વ્યૂહરચના કરવાની ? દામેો!દર તો ત્યાં આડાવળામાં જ છે નાં ?'
' હવા જેઈ એ. આ પ્રદેશ તો તમે સંભાળે! છે, મહારાજ ! એટલે એમાં તો શી નવી વ્યૂહરચના કરવાની હેઃય ?'
' તમે ક્યાંથી--આડાવળાથી આવ્યા ? '
'ના;'ડં કચ્છમડલમાં હતો. '
' આંહી” ન્નયુ' બધું ? અમારે તો ધધૂકરાજને વરા કરી લેવા છે. આંહી કોઈ મેરી લડાઈ થવાની નથી. '
“મહારાજ આ તરકના પૂણુ માહિતગાર તો જો. લાઈ વિના વિજય મળશે ?'
“ અમારા વિજય તે] થઈ ચૂકયો છે. ધ'ધૂકરાજ લડવા આવ્યા નથી.”
'તેમ એમણું હજ યુદ્ધ છોડયું પણુ નથી--'
“એ તો ૯વે છોડશે. ?
ર ને નહિ છેડે તો?'
“યુદ્ધ વિના જ આ યુદ્ધ જિતારો. અને તોજ એ વિજય ગણાશે. યુદ્ધ કરીને તા સૌ જતે. નગરીરળિયામણી છે ને એમ ને એમ ને વરા થઈ નતય--તેો સુંદર હવેલીએ।, રાજભવને ને મહાન મંદિરે! સાંગોપાંગ રહી જય. દાસોદર તો]. આડાવળામાં લડાઇ આપવાનો છે નાં ?'
કાતિ'કે ટ્રકો જ જવાબ વાળ્યો : “ મને હજી માકૃમ પડયુ નથી. ' એટલામાં કેટલાક સરદારે।, સેનાનાયકે વગેરે આવ્યા. વિમલે ખીન્ન દિવસની યુહ્ચર્ચા ઉપાડી. યુદ્ધ કર્યા વિના નગરી લેવાની મુખ્ય નેમ એમાં હતી. કાતિષકસ્વામાં ખોલ્યા વિના સાંભળી રલ્રો. જ્યારે સધળું પૂરું થયું, સૌ પૂ ત્યારે તેણે ટાથ ન્નેડી રન્ન લીધી: * મહારાજ ! દ નતઉં ત્યારે. '
કી આ વ્યૂહ વિષે કાંઈ બોલ્યા નથી, કાતિકસ્વામી !
અમ કેમ?'
' કાંઈ બોલવા જેવું નથી. તમે નાહકના નવા વ્યૃહ્ની માથાફીડ કરો છે. '
કેમ?
'નગરી પણ આખી ખાલી છે! '
“આખી ખાલી છે? એટલે? તમને કણે ક્યુ ?'
' ખાલી છે એટલે ખાલી છે. ત્યાં કેઈ રાજકુડબ, સન્ય કે સરદારો નથી. સને કેણુ કહ્યું ? મને જે વિવ! મળી છે--મંત્રીશ્ષર દામોદર પાસેથી--જેટલું કહે તેટલું «૮ ન કરવું--એમાંથી આ મળ્યુ. '
“એ તો ડીક લવે. દામોદર ભલે એમ ધારે કૈ રાન્યે કુનેહથી મેળવી શકાય. ત્યારે પ્ર'ધૂકરાજ અત્યારે કયાં છે ? તમને' કાંઈ પ્યખર છે ?'- ફ “ડઝન સ, અતત પાળતાનનનાનસઇ નણ મત... ત "મશાશઉઇપતઇગ્માણુ---લરણખુણૂન 4- ગઇ. - સાસામાઇ “મ. 4 બઇ ક ડન,ડંગપ વ *-ા- ઇસા “તઝનયુનણન્વારૂ-ઝન-નના તીન ગાના . ક. . “ત્ણ મનગ તારુતા -ન- તકાર... સહ. -સાડ-કાંસાણશ,ત. હનન કસ .. રાઉ. ર. વઈ" | (ઝૂ# ,?-: હેજી ર: (સ-૦ ૧૪૯ ક૭-તઅસતાળાતુબગટરધસ . . -ઇ ૬--અી.“----ગ-0કઝ-તગનાતબાદ 1. કજ: તથ ક ૧ ણમ "ર /- છ --ઝ૪-- “ર-૧૭---ા થર સક્ગાનાટરાસામનન-વસણ.નડં.હસઝડ..#.
ચિત્રકોટ. એ છટકી ગયા છે. અને અત્યારે વાગડના સત્યદેવ પરમારના અતિથિ ટરી !'
“તમને આ કયાંથી ખખર પડી ? આ ગેઇઠવણ દામોદરે તો કરી નથી નાં ? '
' મંત્રીશ્રર કુનેઢ જણુતા હશે, દુણ્તા ન્નણુતા નથી. એ શા માટે આવી ગોઠવણુ કરે--જ્યારે ધધૂકરાજને તમે વશ કરવા આવ્યા છે। ત્યારે ? તમે પણુ કયાં પાટણના નથી ? ”
“પણુ ત્યારે ધ'ધૂકરાજ ભોાજદેવને આશ્રયે ગયા એમ ? એના અથ તો એમ ક સાલવા સાથે લડવાનું--'
' શા સાટે, મહારાનટ ? જેમ ધ ધૂકરાજ ગયા છે એમ “૮ નહિ આવે ? પહેલાં નગરી કબજે કરીએ તો ? '
' દામાદર આડાવળામાં પડયો ન હોત તે ધ'ધૂકરાજ કદાચ ભાગત નહિ-- વિમલે કહ્યું.
“તો યુદ્ધ આપત એમ?”
“ના; આપણુ સૈન્ય એટલી ઝડપથી આવ્યું હતું 3 કે તે તૈયાર ન હતો. તે લડત નહિ, પણુ સ પધિના સંદેશા ચલાવત. આડાવળામાં દામે।દરે આવ્યો ને એને બીક લાગી જ ચિત્રકોટનો રસ્તો હવે કદાચ વેરાઈ જરે એટલે એ વજેલો ભાગ્યે! !”
કુલચ%્રની વાત કાતિ કે વિમલથી છુપાવી દીધી. થોડી વારમાં વિમલતે। ચિત્રગુ્ત આવ્યે.
કાતિકે પ્રણામ કરીને રજન લીધી. “તમે કારે જવાના છે ?' વિષલે પૃછયુ.
' થોડા રાજમાં. '
'તો દામોદરને એક સરદેશા મોકલવાને છે. '' ભલે, મહારાજ ! દ ત્યારે આવીશ. હમણાં તો હે આ ડગરાએ ને એની નાળાને પરિચય કરી લઉં. ત્યાંના યુદ્ધમાં એનો ખપ પડશે ! '
'સો યોહ્દાથી નડૂલ જીતવાની દામે!દરની વાતે હતી તેનું સું થયુ ?”
“સમત્રીશ્રર માને છે કે હવે સોની પણુ જરૂર નજિ પડ!”
“તે તા જેઈ શુ--”
વિમલ ચ'દ્રાવતી તરક ચાલ્યો. કાતિક પ્રણામ કરીને ગયે.
વિમલે એક સ દેશવાહકને અગાઉથી મોકલ્યો હતે. તે અરધે પ'થે સામે! મળ્યે.
[વિમલનતા આશ્ચયનો પાર રહલો નહિ. ધધૂકરાજ નાસી ન્નય---એ એ સમજ શકવો. પણુ નગરીની વસ્તી પણ્ ચારે તરફ નાસી ગઈ એ વાત એનાથી સમજ શકાઈ નહિ.
' આ પ્રજન આટલી બધી સ્તમાની? આપણે જઇશું ત્યાં કાં તો દરવાજા ખુલ્લા હરે !' તેણુ સાથેના સવારેને કહ્યું.
મજ્લો નાખતા નાખતા દ'ડનાયક થોડા વખતમાં કિલ્લાકોટ પાસે આવ્યા. દરવાન્ન ઉપર કેઈ ચોકીદાર ન હતો. દરવાન્ન ખુલ્લા હતા. અ'દરના વિશાળ પથ શ્રન્ય જેવા પડયા હતા. બતન્તે ખાળી ઉત્તુંગ હવેલીઓની હારની હાર ઊભી રહી ગઈ છતી.
વિમલને નગરીનું આ ૨૬શ્ય જે ને અત્યંત આશ્રય ચયું. જે નગરી પોતે જીતવા આવ્યે તેને આમ અનાથ જેવી સામે પડેલી *નેઈ ને એના મન ઉપર એક પ્રકારની મહો.
ઊંડી અસર થઈ ગઈ એ જ ગણ ગણે મનમાં એક ગાંઠ વાળી લીધી.
વેમલ સાથેના વેોડેસવારો ચારે તરફના વાડામાં ફેલાઈ ગયા.
“ ચિત્રગુપ્તનને આગળ લે, ભૃવન !'
ભુવને ગજેન્દ્રનો દરવાકનમાંથી અંદર નગરીમાં લીધા. દરવાજાની કમાન ઉપર લટકતી આરસની મૌક્તિકમાલાઓ વિમલ ન્નેઈ જ રજો.
ગજરાજ આગળ વષ્યો. આખી નગરી આરસની રચેલી હતી. ગજેન્દ્ર ઉપરથી દ'ડનાયકે ચારે તરફ૬ નજર ફૅરવી તો એવાં સુ'દર, નાજુક, સ્વચ્છ, ધોળા આરસનાં મકાનો, એક બીનની પાસે પાસે ને ખભે ખભો લગાવીને ઊભાં રહી ગયાં હતાં કે જનેતાં વેત જ ગિરિમાળાની સાથે આખી નગરી એના અ'તરમાં ઊતરી ગઈ !
તે મુખ્ય બજર તરફ આગળ વષ્યે।.
બકરો શન્ય જેવી પડી છતી. વિજેતાને વિજય ન્તેવા ક્રેઈ જગ્યાએ ચોકમાં ટટ મળેલી તેણે દીદી નહિ; વિમલનો ગજરાજ જેમ જેમ આગળ વપ્યો! તેમ તેમ શન્યતા વધારે ભેદી ને તીત્ર બનતી ગઇ. હરેકે હરેક મકાન ન્નણે કોઈ જીવત વ્યકિતનું હાડપિ'ન્ટર્ ઊભુ” હોય--ખબેોલતું ન હેય, ચાલતું ન હેય, પણુ માંસચામ વિનાનાં હાડકાંના માળખ।માંથી માત્ર એ આંખો જ તગનગાવી રહ્યું હેોય--એવી ભયકર વાતાવરણુ સરનનવતી ગેબી એકલતા ચારે તરક પથરાયેલી હતી.
વિમલથી આ દસ્ય હવે સહન થઈ શકયુ નહિ.“ ચિત્રગ્રમને પાછે લે, ભુવન ! ' તે ખોલ્યે।.
મણાવતે ગજરાજને પાછે વાળ્યો. એટલામાં ચારે
તરક્ ફરીને વળેલા ઘોડેસવારો સામે મળ્યા.
કોઈકે ટેકાણે કોઈ અપ'ગભ્દ માથે હાથ દઈ ને, હાથમાં
લાકડી લદ, કૂતરૂં હાંકતું બેડ છે. એ સિવાય કેઈ નથી !” ' ત્યારે વિજયનો શ'ખધ્વનિ કરાવો ને ચારે તરફ
જયમ ગલના વાધ્ધો વગડાવો. ર૨1૬૪ભવન પણ ખાલી છે ? ગણધરને દીડે। કયાંય ? '
' ગણપ્રર તો ત્યાં હતા--એક «ગ્યાએ કેઈ ક્ર પરની નકર|। નીરખતા ઊભા ઢતા. ૨।૦૮ભવન પણુ ખાલી છે--'
“ ના--મણારાજ !' ગણધર પાછળથી આવી પહોંચ્યો હતા, તેણે જવાબ વાળ્યો. “ એક ૬ સૈનિક રાજભવનની ચોકી ભરે છે ! પણુ એને રાજભવન કેમ કહેવાય ? એ તો ઈદ્રભવનથી પણ અધિકુ' છે. ચું શુદ્ધ દૂધિયો આરસ વાપયેો છે ! '
એટલામાં બીન્ન કલાક સૈનિકે! ત્યાં આવી પહોચ્યા.
ગણધર વાત આગળ ચલાવતો હતોઃ “ મે રાજગઢની દેવડીએ કહ્યું ડોસાને, કે મારે અંદર ન્નવું છે. તો ધરાર ન “૪ગા દીધો !”
“-૮વા ન દીધો ? ”
' ના; મે કહ્યું આખુ' સન્ય આવ્યુ છે. તો કહે--આખુ સેન આવે તોપણ મારી ચોકી તો અખ'ડ છે. ! '
વિમલે સૈનિકે! સામે ન્નેયું' : “ તમે કહેતા હતા ને કે હવે નગરપ્રવેશ કરીને ખાલીખમ નગરીમાં આપણુ વસીએ ! પણુ «જ કેઈ ને કેઈ અણુનમ ચોકીદાર રલ્ા છે. આવડુ'મોટુ સન્ય એક ૬ લે લડે એમાં એની ભાં નહિ. રાજગઢના રક્ષક જેવું જ ગોરવ દાખવીને આપણે નગરીની બહાર જ રહે. ભલે નગરી એમ ને એમ પડરી ! વિજયના શ'ખષધ્વનિ પણુ હમણાં ભલે શાંત રહ્યા. '
દડનાયકનેો ગજરાજ નગરીબણલાર જવા માટે આગળ વષ્યો. સનિકેો નગરીમાં આગળ પ્રવેશ કરતા અટકી ગયા. મોલની છાવણીનાં શખષ્વનિ ને મ'ગલ વાઘ્યો એક્દમ શાંત થઈ ગયાં. આરાસુરમાંથી પાછા ફરતા સનિકોન! અવાજના પડઘા સાંભળતો! મ'ત્રીશ્ષર પોતાની પટ્ટ મુટીમાં આવ્યે.