મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે મળવા આવ્યો. એના ઉપર તે। માત્ર દેખરેખ “૪ «હતી.
'મંત્રીશ્રર! નયપરાજ્ય તો રાજવશીઓ લતા આવે છે. આને અમે છતીએ, કાલે તમે છતે. પણ ર1૦૪વશની આવી ગૌરવણાનિ મણારાજનતે અપયશ અપાવશે ને વેરનું ખીજ વાવી ન્નરે. કૃષ્યુરાજ પણ રાજકમાર છે. એમને આવી સખ્ત કેદ ડીક નથી! '
“ તમને તો મણારાજ બીસદેવે નાનાભાઈ માન્યા હતા. ચૌઠાણુરાજ અણહિલ જીવનભર પાટણ સાથે બાખડત! આવ્યા. હવે એ ૬ થયા. પણુ છેક મણારાજ દુલભરાજના સમયથી ચાલ્યા આવતા પાટણુ નડલના સખે તમે પણુ નહિ નળવેા એ મણારાજને ખબર નહિ. તમારા રાજપિતા તો ઠીક--તીખા છે. પરતુ તમે પણુ ક્રેધની
સામે નહિ--ને મહારાજ ભીષદેવની સામે ? એમણે તો તમને હમેશાં મોટાભાધની પ્રીતિથી ખે।લાવ્યા હતા. તમે આ કામ ક્યું છે એ ન્નણીને મહારાજનું હદય ભેદાઈ ગયું છે. મહા રાજને વરા કરવાનું હવે તે! તમારા હાથમાં રહ્યું. હું એમા ખીજું સું કરં? હ તો તમે કણો તો તમારી સાથે આવું ! '
' કૃષ્ણુરાજને મહારાજ છેડશે ?'
“એ તો થવે તમારા હાથમાં છે. તમે એના નાનાભાઈ છા. એ તમારા મોટાભાઈ છે. હ તો તમને કહ ડે મહારાજને વિનયથી વશ કરે !'
' એ પણ ૩કરીએ--પણુ મહારાન ન માને તા?”
“ ન માને તો તમારા મિત્ર જ એને માટે જવાખદાર. કષ્ગુરાજને મહારાજે પાતાના ગણી રાજવ'શી ગૌરવથી રાખ્યા, તો આ પરિણામ આવ્યું. એટલે તમારાં વેણ ન ભગવાન સોમનાથના દિવ્યજલના ગ'ભીર શપથ લ ને તમે ખેલે! તો ૦૪ હું સાથે આવું. જુઓને, હ તમને એક વિશ્વાસ વાત કહ. મહારાનને છે સિ જવાતી ઉતાવળ--'
' એ તા જણીતી વાત "*જછે--
“ તમારા પિતાને કારભાર થવે તમે જ ચલાવી રહ્યા છે, તમારા પિતા તે! નિંભત્ત જેવા છે, એટલે તમે મહારાજને વચન આપો કે જીવનમરણુના સઘળા પ્રસંગોમાં નડૂલ પાટણુ સાથે જ રણેશે. '
' આપ્યુ!”
' આપ્યું એમ ર્નાહ--આ તે હળવે ગભીર ખાખત છે---' આયુષ અદર આવ્યોઃ “' મહારાજ ! દડનાયક આવ્યા છે.'
દામોદર ખેઠે। થયો? “ આવે), આવે, વિમલર્।ાજ !આ બાલપ્રસાદને તમારી કાંક સલાહ ન્નેઈ એ છીએ. '
' હ એટલા માટે આવ્યે! હતો, દામોદર ! ચોહાણુરાજનો મારા ઉપર સ'દેશે છે. સોનાની પાલખા મહારાજને ભેટ મોકલાવી છે---"
ચાર માણુસો ઉપાડીને એક સુંદર સોનેરી પાલખી અંદર લાવ્યા. દામોદર એની કારીગરી જ્નેઈ રજોઃ “ શું ફહૈવરાવ્યું છે ચોણાણુરાને ? '
“આ--એ કે કુમારેોને બનેને, મહારાજને 1વનાતિ કરી, આ બાજ આવવા દો. એમનો દોપ મહારાજ ભૂલી
ત-- ળક--ક [“ -_- શૃન્સુતળનન ન
બ્ત્યુ !' “હુ પણુ એજ કહ છું, વિમલરાજ ! ' બાલપ્રસાદ ખેલ્યો.
'તો હવે વાંધા શે છે, દામોદર ? આપણે કયાં નડૂલ સાથે વેર બાંધવું છે ?' વિમલ ખોલ્યો.
“તેર બાંધનું પણુ નથીઃ ને કોઈ ભવિષ્યમાં બાંધે એ પણુ અશક* બનાવવું છે. મહારાજને વિ્પ્તિ કરીએ, ચાલો. '
સૌ મણારાજ ભીમદેવ પાસ આવ્યા. વિમલે મહારાજને પાલખી ભેટ ધરીઃ “ મહારાન૮ | નડ્લતી વસ્તુ છે !'
ભીમદેવ પણુ એતી અદ્ભુત નકશી જેઈ રજલ્રો: “દાસે1દર! તું કહેતો હતો એ અદ્દભુત કારીગર આ કે ?”
“ઠા, મહારાજ ! એમજ લાગે છે!”
' મહારાજ ! ચોહાણુરાજનો સંદેશો છે. કુમારેને મુક્ત કરવા વિનતિ કરી છે! વિમલે કલુ.
“કોના તારા ઉપર છે?', મહારાજ!”
ને મુક્ત ન થાય તો? એટલા માટે આ પાલખી મોકલાવી હોય તો પાછી મોકલાવી દો.' ભીમદેવ ખોલ્યો.
'ના--મહારાનજ! આ તો ચોહાણુરાને મહારાજને સાદર ભેટ કરી છે. ચૌઢાણરાજ ૬% થયા છે. ર્ાજકાર્* ભાર બાલપ્રસાદ વિના રખડતો ઉશે--એટલે મને લાગે છે ક ઉતાવળ કરી હશે, બાકો તો, આંહી સહારાનટ?ે એમને કથા ઓછું આવવા દીધું છે? કુમાર ખાલપ્રસાદતી પણ “ચ્છા હતી--' દામોદર અત્યત વિનયથી વાતનું મથાળ' બાંધી રજા હતો.
“ચી ઇચ્છા હતી?'
“ એમની વિગઞપ્તિ હતી કે પૃષ્ણુરાજતું રાજવ'શ| ગૌરવ, મહારાજ અખ'ડ રાખે. '
' ને એને મુક્ત કરે---એમ ?'
“ હા, મહારાજ !' દામોદદરે હાથ ન્નેડીને કહુ.
' જે, દામોદર ! ડુષ્ણુરાન્ટ મૃક્ત નહિ થાય; બાલપ્રસાદ પણુ મુક્ત તહિ થાય; ને બાલુકરાયને ખોલાવ---”
દામોાદરને ભોમદેવનો પરિચય હતો. વાત એકવખત વેડકાય તો પછી પાટે ચડવી મુસ્ડકેલ હતી. તે વધુ વિનમ્રતાથી ખોલ્યોઃ “ મહારાજ ! બાલપ્રસાદ તો કયાં પારકા છે કે એમને મુક્ત કરવાના:હેોય ? એઃતો આપણા અતિથિ જ છે. પણુ એમને કૃષ્સુરાજ માટે લાગે છે. ૬% પિતા ધ ધૂકરાજનું પુ મત દુભાય એ સ્વાભાવિક છે. બાલપ્રસાદ નડૂલ પાટષ્મુને હવે જુદા ગણુતા નથી. એ આપણી સાથે જ રહેવાના ! 'નઇમ" શેતાન (મામ ખાસી: -:-વનતમતુનન્નારસગાનતંમિ ગમત ટાણનદભાનાઇન્ગણમાટરના -રરતખનાતના તામ સાતા તવના. (7 ન તોણમગદ ગન ોઉ.યદિટ”- દુર. /માનણાછી સ્ભનમઇ-શ ગજગઇ સઇ અપ... ... ટ. 8% "સણ મ,સપઝ્ટુ-જુગળુણ-25.-.. ક-૦--તંઇન “ાપ-તાન્ઝ- પણ 44. 2. સઇ .1 અજ ક---નફ-તતું-છીન-ક૫ ટા, .- #ર/ ૧૪૬-સ્-2.8-...-....-...ત'રની/? | 07"૪૬૪ 4આનવાસ-ળ........ #ઇસન્સમાણણરનગયોત - ઈ પટઇ 1. 9” (મ૧*--મુતજ 1-
“ને તમે આમ શ: ફેરવે પ--*
* ના, ના, મહારાજ ! એમ નહિ. કેમ કુમાર ? કેમ ખોલતા નથી ?'
' હુ' શું ખોલું ? દોષ કખૂલ કરૂ બીજાં શું ? કૃષ્ણુરાજ મારો ખીજે પ્રાણ છે. એને માટે થઈ ને મહારાજને ચરણે સ્પશ કરું. બસ? ' ખાલપ્રસાદે ભીમદેવના ચરણ પાસે મસ્તક નમાવ્યું. **
' ને વધુમાં, મહારાજ ! સામનાથ ભગવાનના દિવ્ય“૪લથી શપથ લે છે ક નડૂલ પાટણ સાથે જ હમેશાં રણેશે. એની સાથે હરેક પ્રશ્નમાં ઊભુ' રહેશે--નેમ મહારાજ ધધૂકરાજ ઊભા તેમ. પછી મહારાજને કાંઈ કહેવાપણં લાગે છે ? '
ભીમદેવે બાલપ્રસાદનો હાથ પોતાના ચરણુ ઉપરથી ધામેથી દૂર કરતાં કહુ”: “ બસ, તો પછી મારે કાંઈ કહેવાપછી નથા. મારે પણ ૯જી ઘણાં કામ છે. દડનાયકતે ક્હ।---દડનાયક બજ્ઞ કૃમારોને સન્માન આપીન નડ્લ મોકલાવી દેશે !
એટલામાં સોમનાથનું નલ આવતાં, બાલપ્રસાદ ભઞવાનના દિવ્યજલથી મભારાન૮ ભીષદેવની સમક્ષ નડૂલની મંત્રીની પ્રતિના કરી રહ્યો હતો. કૃષ્ણરાજને ખોલાવવા માટે એક સેવક ગયે.
થોડીવાર પછી દ'ડનાયક સાથે બન્ને કુમારાએ મઠારાજને નમાને ળા લીધી. રાન્ન ને મત્રીશ્વર એકલા રજ્વા“દામોદર ! બધી વાત મળી ગઈ--પષ્યુ એક વાતનો પત્તી હ% નથી. '
' કઈ, મહારાજ ?'
ત્યાં એવું મૃદંગ વગાડીને ઉન્મત્ત હાથીને વશ કરનાર કે।ણુ તીકળી આવ્યું ? '
[શવાલય પુરાતન છે. કેઈ નતિંકા વખતે
રહેતી હોય |
“ અરે! નન રે તું પણ ડીક છે. ત્યાં તે એવી કષ હેય? ચૌલા તો આવી નથી નાં? સિ'હનાદને પણ્ કાંઇ પત્તો લાગ્યો નહિ. એણે શોધ કરી પણ કોઈ મળ્યું' નહિ !'
“તે। પછી કોઈ અચાનક આવી ચડથ્ું' હોય. મને પણુ પત્તો મળ્યો નથી. આને મોકલીશ આયુષને કરીવાર તપાસ કરવા. અવ'તીથી પણુ સદેશે। છે. '
“શો જે?”
' આ બાલપ્રસાદના વેણુને અણુહિલચોડાણ ઉથાપે તેમ નથી. હવે અબુ દપતિ--ને નડૂલપતિ પણુ-----આપણે વરા કર્યા છે. ને આટલે આવ્યા છીએ ત્યારે ચિત્રકોટ પણ ન આવીએ.”
' હા, દામોદર ! મારી પણુ'એવી જ ઇસ્છા છે. ચાલે! એની વિદ્યાસભાને ને અવ તીનાથને પોતાને નિહાળી લધ એ !' 'સ'ેશે તો એવો છે, મહારાજ ! કે કર્ણાટની ખે સુદરીએએ આવીને આખી વિદ્યાસસાને આદવાન આપ્યું છે!
' ત્યારે તો એ જયસિ હનાં ડામ. એણે માલવા સાથે ધીમેધીમે શત્રતા શર કર્ી લાગે છે. અવ'તીને આપણુંપહેલાં વશ કરીએ ! '
' એ પણુ થશે, મહારાજ ' આ સુદરીઓએ ક્યું છે % અમે દીપકરાગથી દીવા પ્રગટાવીએ--તમે એ ઠારી આપે!”
' દામોદર ! આપણું પાટણુનું નાક આવી વાતમાં કેક દિવસ કઈક કાપી જશે હે. પછી અવ'તીનાથે શુ કહ્યું છે ? '
' આ અમાવાસ્યાએ એ આહવાન ઉપાડી લીધું છે !
“ ઉપાડો લીધું ?”
'હા.'
' ત્યારે તો એમને ત્યાં કેઈ વિખ્યાત સંગીતગઞ થશે. આપણે એ પ્રસગે જ ત્યાં જઈએ તો?'
“હૈ પણુ એ કહું છું, મહારાજ ! પણુ વેષ ધારણ કર્વે। પડશે ! ”
'ઝષ્ણુરાજની દશા “આપણું કરી--એવી આપણી ચશે તો?'
“એમ તો નહિ થાય. એ યે।જના જ વિચારી રહ્યો “૬, જ્યારે તલેતલ મળી રહેશે ત્યારે મહારાજને જણુ।ાવીશ, પણુ તે પહેલાં, મહારાજ ! આપણું સિંધ જવાના છીએ એવી વ્વોષણા કરાવીને છાવષ્ઠી ઉઠાવવાની શરૂઆત કર।વીએ. ચ“દ્રાવતી પહેલે મૃકામ થાય--એવી યોજના કરીએ, મણારાજ : ”
“ એ બરાખર--એટલે કોઈને કાણ શકા ન પડે !'
મહારાજ ભીમદેવની છાવણીમાં સાંજે કોલાહલ થઈ રો ઉતો. મહારાજે સિ'ધ જવાતી તૈયારી શરૂ કરી દીધી હતી. સેનિકે ને સરદારો ઘૂમી ધૃમીને* નવી આનગાએ। ને નવી વાતે। મેળવતા હતા.