પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે.
“કેમ? શુ લાગે છે?'
' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ્મત છે. '
“ તમને લખે કે આંહી' આવતા રણે--અમારે સેનાપતિ સાઢા નડૂલ ઉપર્ ચડચા છે તે નડૂલને હરાવી, આડાવળાને પડખે પડખે વટેશ્વર પહાૉંચશે, ત્યાં ભીમદેવને પણુ રોકશે, એટલામાં તમે તૈયારી કરી લ્યો, તૈયારી માટે આંહીં આવીને રણે--આટલી સપણ વાત કરે પછી એમાં રમ્મત સું? ને રમ્મત હેય તો આપણે કયાં એને ત્યાં જાતને વેચી છે ?'
' જે નડુલને હરાવશે, મહારાજ ભીમદેવને હરાવશે, તે તમને કેરા રાખી મૂકશો એમ ? તમારે માંડાલિક સામત રહેવું જ હેય તો તો પાટણુના સામંત રહેવું જ ઠીક છે. '
' અમારે તો મા અબા ભવાનતીના પ્રતિહાર રહેવું છે--કરાઈના સામત રણેવું નથી. '“તો માનું નામ લઈને રણુમાં આખડે।, મહારાજ ! “,/ સમયે લડી ન્નણુતે। નથી તે પછી કેઈ દિવસ લડી શકતે! પણુ નથી. સામતપદ રાખવું હેય તે તે માળવાના કરતાં પાટખુનું સામ'તપદ વધારે સારુ; ખીજું કાંઈ નહિ--એને સીમાડે તો આપણુ પડવા છીએ. આપણે ન્યારે પણુ વીફરીએ ત્યારે પાટણુના ક્રોટકાંગરા પ્રૂજે--ને માળવા--માળવામાં આપણે કાણુ ?'
' પાટણને પાડવાની મને આશા છે--ન્ને રા જેવાની આપણામાં શક્તિ હોય તો. રાહુ જોવી એ પણુ એક વ્યૂહ નથી, પૃણ પાલ? ને અત્યારે સમે છે.
' મહારાજને એ ગમે તો ભલે. મહારાજ રાજના ધણી છે. હ તા સારે એકલો ચ-દ્રાવતી માટે લડીશ. મારી આરસની નગરીં હ કેોધના હાથમાં નહિ નનવા દઉં ! '
ાતિયકરવામાને વિચાર આવ્યો કે જે પેલો મૃખ્ખ સ્થટ્ટ એની શોધ કરતો આંહીં આવી પહોંચશે તો એનાં તા સોએ વધ પૃરા થશે,
* અરિદળ આંગણામાં પડયું છે, પૂણપાલ ' સમન્નવવા! માગતે। હેય તેવો ધ'ધૂકનો અવાજ કાંષછકે વધારે [વિનમ્ર ને શાંત થયો. “ એમાં વિજય મળશે ? '
' વિજય તો નહિ મળે, બાપુ ! પણુ મા દુર્ગા ભવાનીની ઝેંડમાળમાં સ્થાન તો! મળશે નાં ? મારે--એટલુ' બસ છે ! '
“ત્યારે ખોલાવું--માલવઅમાત્યનતા સ'દેશવાહકને--બોલાવું નાં ? કહી દેવું છે નાં?”
“હા.”
શું કહેવર્ાવવું છે ? 'ડી મા શવાની ર બીન્ન રાઈ ને આશશ્રને ગ્મ્ણુદપતિ જતા નથી. મા સિવાય ખીન્ન કેની મદદની તે આશા પણ્ રાખતા નથી.' ધનુષના ટ કારવ જેવો પણ પઃલનેા અવાન્ટ ગાજ રજો.
એ અવાજ સાંભળીને તેમતી પાસે અદર જવા મઃગતાં બે પગલાં ત્યાં થોડે દૂર બહાર થોભી ગયાં. કાંતિ ક-કામી ખા નવા આવનારને ઓળખી શકષચા નહિ. પણ એને આવતાં જ્નેઈ--થાંભલા આડે દેખાય નહિ તેમ વાગે સાવચેતીથી પોતાની ન્નતને તે સાચવવા પ્રયત્ન કર.
[પિતા અને પુત્ર બન્ને ચોકી ઊઠયા. મહારાણી અમતદેવીનો અવાજ હતો. કાતિકસ્વામી આશ્રય પામ્યો. મહ૨!ગી આંહી' છે એ એને નવાધની વાત લાગી.
“ દેવી ! આવે ને--અસારે તમારી મદદનો ૦૮રર પડી છે !' ધધૂકરાજે કલું.
' મણારાજ ! હ તો કહેવા આવી હતી--' અમ્રતદેવીએ અદર પ્રવેશતાં જ કહ્યું: “ કેલાહિનીએ એક સવાર મે!કલ્યે! છે---વટેશ્વરથી હમણાં જ આવ્યો છે. '
કાતિકસ્વામી સાંભળી રહ્યો. વઢેશ્વરમાં ધધૂકની પુત્રી લાઇદિની રહેતી હતી. દામોદર ત્યાં જઈ રેલો હતે. ત્યાંથી આ સવાર આવ્યો એટલે કાંઈક મહત્ત્વની વાત હશે. તે બહ જ્યાનપૂવક સાંભળવા માંડયો.
“કયાં છે? ' ધધૃકે પૂછયું.
“ ત્યાં રેકરી પાછળ ઊભો છે--તેની પાસે અગત્યનો સદેશે! છે. 'છૂધૂકરાજે એક તાલી પાડી. જવાબમાં પાછળના એક ગુમ દ્દારમાં એક સૈનિક આવીને ઊભે। રથો. “ વટેશ્વરથી માણુસ આવ્યા છે તેને આંહીં લાવે।,' ધ'બૂકરાજે કહ્યું.
થોડીવાર શાંતિ રહી. પિતાપૃત્ર બજ્ઞે પોતપોતાના મ'થનમાં પડયા ણતા. ધધૂકને નમતું આપી અત્યારે રસ્તો કાઢવા હતો. પૃણુપાલને રાજનું ગૌરવ અખ'ડિત રાખવુ' હતુ. * મોટા! તે કહ્યું એ મેં સાંભળ્યું !' અમૃતદેવીએ શાંતિનો ભગ કર્યા. “ રજપૃતના દીકરા તો! લડતા આવે છે ન લડશે. પણ મને મહારાજની--અને નાનાની--કૃષ્ણરાજની વાત સાચી લાગે છે ! ”
પૃ્ણુપાલે એક ૬દજિ માતા ઉપર ફેરવીઃ “ મા ! તમે પણ ?? ત ખોલ્યો.
હ તો તને દતાળીના રણક્ષેત્રમાં જતાં સમશેર આપવાની છં, દીકરા |! પણુ આ વખતે આપણે અસાવધ છીએ. મણારાજનું સૈન્ય વેરણુછેરણુ પડયું છે. લાહિનીએ મે।કલ્યો છે એ સવાર તે કહેતો હતો, કે ચ'દ્રાવતીથી ચિત્રક્રોટ જવાના સધળા માર્ગો રક લેવા દામો!દરે માણસ મેકલ્યાં છે--અને એટલા માટે મો।૬' થાય તે પણેલાં--લે, નને આ આવ્યો. એ કહેશે. '
પેલા સ'દેશ લાવનારે પ્રવેશ કર્યો હતોઃ તે પ્રણામ કરીને ત્યાં આવીને ઊભો રજો. “ કયાંથી? વટેશ્વરથી આવ્યો ? ' ધ'ધૂકરાજે પૂછયું.
(હ; મહારાજ !' પી 'શું છે ત્યાંના સમાચાર? શું લાવ્યો છે ? સોલ'કી. જનું સેન્મ આવ્યું છે? ક!ણુ કોણ છે?'' મહારાજ ભીમદેવ પોતે છે, ને *ગરે ડુ'ગર ને મારગે મારગ ઘેરી લીધાં છે ! '
' કેટલાંક માણુસ છે ? તને કોણે મોકલ્યો ? '
' મને દેવી લાહિનીબાએ મોકલ્યો. માણસોને તે! કાંધ સુમાર નથી, મહારાજ ! રાતે તો જાણે ડુ'ગરે ૬“ગરે। ન્તગી ઊડે છે !'
' એમ?
“મહારાજ ! લાહિતીબાએ ખાસ કહેવરાવ્યું છે કે મહારાજને ચદ્રાવતી તજવું હેય તો હવે તુરતમાં ચિત્રકોટ પણાચી શ્નય--પછી વખત નહિ રહે. દામેદરતી એવી ચોાકીદારી છે કે કાઈ પ ખી ફરકી શકતું નથી. '
“કયા છે સદેશે!? લાવ તો !' ર
મહારાજ ! સદેશીે સહોસલામત આંહી આવશે કે નહિ એની ખાતરી ન હતી. દુસ્મનના હાથમાં વાત જઈ ન પડે--માટે મને માંસ જ આ ગોખાવ્યું હતું. આ મુદ્રા-"' સદ્દશે! લાવનારે લાહિનીદેવીની મુદ્દા બતાવી. થોડીવાર કોઈ ઈ ખોલ્યું નહિ. અનિશ્ચયનેો ગભરાટ સૌને મૃ'ઝવી રલે.
પષખુ એ ગભરાટમાંથી જગાડનાર એક શખ્દ તરત બણાર્થી આવ્યો. માલવઅમાત્યના સ'દેશવાહકને। જ એ રખ્દ હતોઃ “ મહારાજ ! સેનાપતિ કુલચ'# પોતે આવી રહ્યા છે ! આ આંહી આવે !'
'કેોણુ ઝુલચદ્ર ?' ધ'ધૂકરાજ ઊભે થઈ ગયે. કુલચ'“દ્ર સાથે તો પોતે પાટણુ ઉપર શી રીતે જવું એની યોજના ધણી વખત વિચારી હતી. એ પોતે આંહી' આવે એટલે કાંધુક વધારે ગંભીર પરિસ્થિતિ થઈ હશે એ ચોક્કસ. ધ'ધૂક-
દ... સલાટ“કકથ... નાનજુજ- સસ, ..... સામા... .. ... તૂીનાણઇ”ઇ”ય--“-.-: -સકતામાઇન“ છૂ સુ" પસ હ ( ઝાઈ” તડકા .સાઇશઇા,મતામ હહ..ણાટા-યોઈઆઆકરશિઇમન- સાવર.
માટન... “ઝા, મેણામ, ક... સિદ, ક હૂં !-બાસતમુ -ઝસનષટરૂ' ડયનય- સૂભાણઇરાજ ઊડીને એક ડગલુ' આગળ વષ્યે।. કાતિ કસ્વામી પોતાની “ગ્યા વધારે સલામત કરવા ડ'ગર।માં કોતરાયેલ એક ખાડાને આધાર લઈ તેમાં વધારે ને વધારે ઊંડે લપાઈ ગયે.
એે જ વખતે દ્વારમાંથી એક ગોર, તેજસ્વી, આકષ ક જવાન યોદ્ધાએ પ્રવેશ કયો. તે નખશિખ આયુધાથી ૨'કાયેલેો હતા. એને નનેતાં જ માણુસ શેહ ખાઈ શય એવી અજબ તેજશ્વિતા એની આંખમાં હતી. તે સામે જએ અને લાગે કે નણું એ કેઈ શસ્ત્ર ફે" રહા છે. તેની ઉચાઈ, વર શરીર, લાંબા ૬ઢ હાથ, મજખૂત સ્નાયુબ'ધ. અને એકદમ જ ધયાન ખેંચી રાખે એવું ગરુડાકારનું અમીરી નાક--એની સાન્નિષ્યમાં ઊભતાંજ હરકોઈને લાગે કે એ કાઈ રણુમૂતિની સામે ઊભો શે
“ અરે ! આવે, આવે, કુલચદ્રજ ! તમે ત્નતે ઊદીને આવ્યા એટલે અમારે શું કઇ મ
કુલચદ્રે ખે હાથ ન્નેડીને ધ'ધૂકરાજને નમસ્કાર કર્યા. અને નમસ્કાર કરતાં જ આખા કુટુંબને આંહી” ભેગ થવેલું “ઈ એ પરિસ્થિતિ કળો ગયે.
' મહારાજ ! મને મહાઅમાત્યે મોકલો છે. એમણે સ'દેમા મોકલ્યો તે તે મળ્યો હરો ?”
“સ'દેશેો તો મળ્યો !”
“તો! હવે જે પળને વિલ'બ થાય છે, મહારાજ ! એ દરેક પળે આપણં ન્નેખમ વધતું જય છે. કેમ પૃણુપાલજી ! તમે આમ ઉદાસીન કેમ છે ? ' ર
(“આ અમારે પૃથ્વીના પાળનારને ઊડીને અન શરું લેવાનો વખત આવ્યો !' પૃણ પાલ બોલ્યે.
શરણં? કોનું શરણં, યુવરાજજી ? ?”'
“આ પછી ત્યાં આવીએ તે ધારાપતિને શરણું જ તો !”
જવાબમાં આખો ડુંગરને ઘુમ્મટ ભરી દે એવું મોટું હાસ્ય કરીને માલવી સેનાપતિ કુલચ"દ્ર આગળ વષ્યે।. તેણે પૃણુપાલના ખભા ઉપર હાય મૂકયો. તેની આંખમાં આંખ પરોવી. આ માણુસનો ૬૨ નિશ્ચય જ ચ'દ્રાવતી ન તજવામાં કારણુરૂપ હતો એ એ સમજી ગયો હતો. ધધૂકરાજ 1ચતોડ આવે, માલવરાજનું શરણું સ્વીકારે, એમાં માલવાની રાન૮નીતિનો વિજ્ય હતો. એટલે ૦૪ દામે।દર કે વિમલ ધધૂક સાથે સમાધાન કરી તેને પોતાના પક્ષમાં લઈ લે તે પહેલાં એ ધધૂકરાજને ચિતોડભેગા કરવા માગતો હતો. તેણે પૂણપાલના અવાજનું વીરત્વ પારખ્યું. તે સમય વતી ગયે।ઃ “ અરે ! યુવરાજજ ! આ શરણં નથી. આ તો એક પ્રકારનો વ્યૂહરચના છે, શસ્્રથી લડવા માટેની તૈયારી છે. જનોઇઈવઢ ધા કરે! છે--ત્યારે તમે એક પગલું પાછળ નથી ભરતા?'
' એક વખત માનવનું ગોરવ ન્નય--એ પછી પાછ” આવે ખરું કૈ? હતર પરાક્રમથી પણુ આવી નાસભાગનું કલ'ક ધોવાશે ?”
“તો તમે શો રસ્તો બતાવે છો ?'
' લડીને મરવાને! !' પૂણુ પાલે ૬& અવાને કું.
થા પાસે સન્ય કેટલુ ?' કુલચદ્રે વ્યવહ[૨ઝુશાળતાથી પૃછચુ -
“ડગર જેટલું ! જેટલા ડ'ગરા એટલુ' અમારૂં સૈન્ય !'
' અરે ! મારા થેલા રેણુવીર યુવરાજ | એ કાંઈમારાથી અનનણ્યું છે? એતો હું પણુ સમજાં છું કૈ તમને “ગરની રખેવાળી છે. તમને કોઈ પહોંચે તેમ નથી. પણ આજ ન્યારે વિમલનું સન્ય સીમાડે પડયુ છે ત્યારે એ ૬'ગર કાંઈ રક્ષણુ આપી શકે? આજ તેો માલવમહાઅસત્ય રોાઉકે બતાવેલો માગ જ સાચો છે !' * ગે? નાસી છૂટવાનો ?' ના; રણક્ષેત્રની સાધના કરવા માટે થોડે વખત એકાંત સેવવાનો ! તમારી નગરીમાં કેઈ નહિ હોય--કોઈ કરેં કાઈ નહિ હોય--તોા સોલ'જીએ પોતાની મેળે બા ખાધ શે; એમને એમનો વિજય જ ભરખી જશે ! ' રષણુધેલા પ્રણપાલના મન ઉપર--નગરીમાં જેઈ નહિ હઉ!ય--એ કલ્પનાની ન્નદૂઈ અસર થઈ. મુલચ'્ર એ કળ! ગયો. અમારી યોજના તો એવી છે કૈ આ બાજુ મણારાજ ધધૂટ્રાનટ નગરીબહણાર નીકળે ને ખીજી ખાજુથી રહલ્યાસ સનિકેો, નગરજનો સૌ નગરી ખાલી કરે. નગરી આખો ખાલીખમ--એમાં હય ગલઢાંખૂઢાં ને અપંગ ને અતસાન! ' * પછી નગરીમાં સું રહે ? ને નગરીને કે।ણુ સાચવે ? ” ' વિમલ ન્ન્યાં આવે ત્યાં નગરીમાં કાંઈ જ ન હેય. એને સાચવે કૈૌણુ ? વજહદયને પણુ વી'ધી નાખે એવી વન્યતા પોતે. અને નગરીમાં હેય કેવળ આરસના મહાલયો.' મુલચ્રે પોતાની કલ્પનાને વધારે અસરકારક રીતે મૂકી. પૂણુ'પાલને આ વિચારમાં રહેલું વીરત્વ આકર્ષી રલ. ' આખી નગરી ખાલી ?' ધ'ધૂકરાજે પૂછ્યુ.જબુન્ટા- ., સોળ |-તતઉનાઇનટ ક. ત૦-રૂતાતકુમ ના "છુ-ટરાાા. ૦ ૪ ક્તુળન૦,, રાઉ અ.ડ-: દી [1 ટોળા. . તાકર 1. ૧... ઇ-.ઝ સાત અશાઆાળન્સાગણડન્ઇઅનટ કાન્ટ તવા ઞાન તેન્ાાવકન
' હા, મહારાજ ! ? કુલચ દ ખોલ્યોઃ “વસ્તી વિનાની ને વસ્તુ વિનાની ચદ્રાવતી નગરી વિમલને એવે। ઉપહાસ કરરે કે એ આંહી'થી ભાગી ન્નશે. એને લાગશે કૈ આખા અખુ દાચલ નાણુ એની સસ્કરી કરી ર્યો છે! ' પૃણુંપાલ ઉપર કાંઈક અસર થાય છે એ જેઈ ને કુલચ'દ્ર આગળ વધુ ઉત્સાહથી ખોલ્યો: “ તમે લડે! ને પરાજ્ય મેળવો એટલે શગઞુને એક વાતને નિશ્રય થઈ ગયો. પણુ તમે લડો જ નહિ, હારે] પણુ નહિ, ને તાબે પણુ થાઓ નહિ, તે એ ચું કરે? એ કયા સુધી તમારી સાથે આખડયા કરે ? એને પણ પાટણુ સભાળવાનું હશે નાં? ચદ્રાવતીમાં અ આવશે-પષણ ચ'દ્રાવતી એનો જે ઉપથાસ કરશે એ જેઈ ને «« એ ભાગી જરી. તમારી આરસની નગરી બચી જશે. અત્યારે તમે લડશોા તો નગરી નાશ પામશે. '
“તો ભલે બાપુ માલવરાજનો આશ્રય લેતા ! '
'ને તમે?'
“હ? હેં તો મા સિવાય ખીન્ન કોઈનો આશ્રય લેતા નથી. ”
“પણુ હૈ તને કહું છું ને પૃણપાલ-- અમૃતદેવીએ કહ્યુ.
“તમે તો મા જનમદાત્રી છે। . પણુ એક ખીજ મ! છેમ્-મા જગદ'બા. જ્યારે જ્યારે મને વિષત્તિ પડી છે ત્યારે ત્યારે મે એને સ'ભારી છે ને એણે મારી રખેવાળી કરી છે.'
“એટલે તમે હવે શું કરશો ?”
“ હે મારે ચ'દ્રાવતી જધશિ, ત્યાં રહીસહી રૈયતને ને સૌને બહાર મોકલી દઈશ, નગરી શ્વન્ય થાશે--પછી ૭માને આધારે ક આધારે “ગરાઓમાં ચાલ્યો જદઇશે. જ્યાં સુધી આડાવળા ને વિંષ્યાટવીના 'ગરાઓ છે ત્યાં સુધી પરમારને કના ટેકાની જરૂર નથી! મને એ ૬ ગરાઓ પાળશે. હ ડગરાઓને સાચવીશ. '
ધધૃકરાજને આંહીથી હવે ત્વરિત રીતે લઈ જવાની ”૪રૂરિયાત કુલચ દ્રે નનેઈ. તેણે યુવરાજની વાણીને! સત્કાર | પગ આગળ મૃકચા. પૃણુપાલનો ખભે થાખડીને લ્યો: “વાહ મારા કૈસરી ! વાહ, મે' પણુ એ જ ધાર્યું યં ભલે, મહારાજ અવસ્થાને લીધે અમારે ત્યાં રહીને વ્યૂહરચના ગોઠવે: તમે ચારે તરક ફરતા રહી સેનિકેને “/ગાડતા ને જમાવતા રહે।. સોલ'ઝીના પેટમાં તમે તા શળ રાખી મૂકવાની વાત કરી. આનાથી વધારે સારી વાત અત્યારે ખીજ કઈ ? મહારાજ ! મને આ યેો।જના બહ અંદર લાગે છે--જે અનુમતિ હોય તો--”
' મારે તે સું છે, ભાઈ? હૈ તો આ જ સતનો છું: લડવું નહિ ને લડાઈ અળસાવવી નહિ--એનાથી રડ” બાજુ ગુ?”
થોડીવાર પછી એ આખું મડળ બહાર નીકળ્યુ. સૌ ટેકરી ઉપર ચડીને પાછલા ભાગમાં તળેઃીમાં જવાને તૈયાર થયા. કાર્તિ કસ્વામી પણુ એ બધાને બહાર ગયેલા ન્નેઈ ને ચારે તરફ દિ ફેરવતો સાવચેતીથી બહાર નીકળી આવ્યે. બહાર આવીને એ પણુ સોની પાછળ પાછળ--પેલી રેકરી ઉપર ચડવા જતો હતે. ત્યાં નીચે મેદાનમાં ચડી આવેલ કેઈ ચોકીદારે એને ટપાર્યોઃ “ કોણ એ?”“હ કૈણ્?' ' સહારાજ સત્યદેવ પરમારનો સ હદેશવાહક--' કાતિષ્ે ત્વરાથી કલુ.
“ કયાથી ? વાગડમાંથી ? '
છા.”
કેમ ? કનું કામ છે?
' મારે મહારાજને--ધધૂકરાજને મળવું છે--અગત્યને! સદશો છે.'
ચોકીદારને શકા ન પડી હેય તેમ લાગ્યું. મહારાજ વાગડ રસ્તે જવાના છે એ એને ખબર હતી. એટલે એમના સદેશે આવ્યે! હોય.
' મહારાજને સંદેશો પહોંચાડવાનો છે ? દોડ--દેડ. તળેટો તરફ ઊતરી જ્ન---મહારાજ જવાની તેયારી કરત! હરે. ?
કાતિકસ્વામી એના કહેવા પ્રમાણે ઉપરની કેડી ચડવ! માંડયો. થોડીવાર પછી એ છેક રાચે પહોંચ્યો, પણુ ત્યાં તા એ હાંરી ગયો હતો. નીચે તળેટીમાં થતો કેોલાલલ તેણે સાંભળ્યો. પોતે પ્રગટ ન થઈ ન્નય માટે થોડીવાર તે ત્યાં પડયો રલ્રો. ધીમે ધીમે અવાજ દૂર જતા જણાયા ત્યારે તેણું ઊદીને તળેટો તરક જવાનું શરૂ કર્યું. ધ'ધૃકરાજે વાગડને રસ્તે થઈને જવાને! નિશ્રય કર્યા હોય તેમ લાગ્યું. અગળના ગજર્ જ ઉપર્ ખે જણ સવારી કરીને જઈ રાં હતાં; તેની પાછળ એક ધેોડેસવાર હતે; થોડે દૂર રહીને ચાલતા ખીજ અનેક બે।ાડેસવારા રક્ષણ માટે પાછ ળપાછળ તતા દેખાયા.કાતિક ધીમે ધામે ડુ'ગરે | ઊતરવા માંડગો.
તળેટીમાં પહોંચ્યા પછી કાતિષ્કસ્વામીએ થોડીવાર સુધી આમતેમ આંટા માર્યા. આ જગ્યાએ કોધ ગુપ્ત સ્થાન દ્રે વધૂકરાજની ચોકી કે એવું કાંઈ હોય તેમ તેને લાગ્યું નહિ. તે લાંખે રસ્તે થષ) ડુ'ગરને! ચકરાવો લઈ સર્'દિરમાં ગયો, ક ત્યાં હછ સ્થટ્ટ વે।રતો પડયો હતો. તેણે પણુ એની પડખ જ પથારીમાં લબાવ્યું.
“ભીને દિવસે સવારે તે ઊઠયો ત્યારે તેણે ચારે તરફથી મ!નવ વડે ઊભરતા રસ્તા જયા. તેણે સ્થટ્ટને પૂછયું: “ આ ગક?
' કહે છે, ધંધૂકરાજ નગરી ખાલી કરાવી નાસી
ગયા છ--!'
પ્ર
“કયાં?” ' ચિત્રકેટ તરફ ગયા છે એમ ઊડતા સમાચાર છે.' ' મે દિવસમાં તે કાતિકસ્વામીએ જ્યું કે ડું ગરાઓની
ખાણ ખીણ ને રસ્તે રસ્તો, ગાડાં, ઘોડાં, માણસ, હાથી, ઊંટ, ગાય, ભેશ, ગધેડાં અને બકરાંથી ઊભરાઈ જતાં હતાં.
છડિયારીની માફક માણસ ચાલી નીકળ્યાં હતાં. પાસેના ગામડામાં, નેહડામાં, વાડીઓમાં, કૂવામાં, ખેતરમાં, જ્યાં “ને નેમ ડીક પડયુ' તેમ સો પોતાનો વાસો કરવા ચાલ્યાં *૮તાં હતાં.
ડ્ડતી વાત થતી હતી કે રાજકુડ્બ ને કુટુંબના માણના--સૌ ચાલી નીકળ્યાં છે. કાતિકને લાગ્યુ' કે જુલચરની યોજના સુજબ નગરી ખાલી થતી લાગે છે. અને એમ જ હતું. ધ'ધૂકરાજ ને કૃષ્યુરાજ ચિતોડ તરક ચાલ્યાગયા એટલે પૂણ પાલ આખી નગરીમાં રખડીને પમૃણુખૂણેા જોઈ વળ્યો. તેના ૬ઢ મનોાબલને પણ નગરીના આ દશ્યથી આધાત થઈ આવ્યો. કેઈ કોઈ કેકાણે ગલઢાંખૂઢાં ને અપગ પશ્યાં હતાં. કયાંક કૂતરાં પડયાં થતાં--તે પણ્ રોતાં થતાં --ને કોઈ ભૃતાવળથી ભડકતાં લોય તેમ આમતેમ રઘધવાયાની માકક કરીને બહાર ભાગવા માટે દોડતાં હત!. પૂણ પાલ ર1જમણાલય તરક જતા હતા, યાં વાડેવાડે કરીને કોઈ ઢોલીને પડે બઃરવતે એણે સાંભળ્યેઃ “ જેને સાલ'#)ના દાસ બનવું ન ઊય તે નગરી ખાલી કરે. ધંધૂકરા97 મહણારાન૮ આડાનગળામાં ગયા છે. રા।ન્ટ્ગઢ ખાલી થયા છે. હવે સો ડગરાઓમાં ચારે તરક વેરાઈ ન્નય. કોઈ ચંદ્રાવતીમાં રહે નહિ !'
પૃણુ પાલ પોતાનો ધોડા ફેરવતો રાજગઢ પાસે આવ્યે.
જ્યાં ધોડાની ખરીઓએઓમાંથી ઊડલી ર૦૪ વડે રત્નના મુગટ ઝાંખા પડતા અને ન્યાં હાથીએની ધોપણાના આરસમહેલમાંથી ઊઠતા પડછદા સ'ભળાતા, ત્યાં આને ભય'કર નીરવત। પડી હતી.
એક ઘડીભર એ એમ ને એમ ઊભા રલો. વનવાગે નીકળતા રાજકુમારની ડે તેણે રાજગઢને ને નગરીને પ્રણામ કર્યા અને પોતાને ઘોડે પાછે ફેરવ્યો.
એ જ વખતે રાજગઢના મુખ્યકાર ઉપર મશાલનું તેજ પથરાતું લાગ્યુ.
પૂણુ પાલને આશ્ચર્ય થયું. “ આંહી રાજગઢમાં મશાલનું તેજ કષાંથી?' તે વિચાર કરી રહ્યો.
' અંદરથી પહાડી અવાજ આવ્યે.તું કેણુ છે ?' પૃણું પાલે શે કડકાઈથી કલુ: ' ખબર નથી મરી આખી ખાલી થઈ ગઇ છે ? કોઈને રહેવાનું નથી ? મહારાજની એવી આત્તા છે એ ખબર નથી?'
રા1જઠ્ાર ઉપર એક ૨ ચોકીદાર દેખાયો. તેણે મશાલને એક બાજુ મૂકી. “ કાણુ છે એ ? ' ફરીને તેણે પૂછયું.
પૃણપાલની આંખો ભીની થઈ ગઈ, રાજમણાલયને નતૂનામાં જૂને પ્રતિહાર ત્યાં ઊભો હતો. તેનો અવાજ તેણે એળખ્યે.
“ દડ પરમાર ! નગરી આખી ખાલી છે. રાજગઢ પણ ખાલી છે. તમે ન્યાં જવું હેય ત્યાં નનએ. હં તમને કહ છુ!
'ક્રાણ એ ચોકી છોડી જવાની વાત કરે છે ?' દ'ડ પ્રેમશાર આગળ વષ્યોઃ “૬દ'ડ પરમારની રાજગઢની અખ'ડ ચેો૪ી સાતસાત પેઢીથી ચાલી આવે છે !' અને તે પૃણ'પાલ પાસે આવ્યો. પૂણુ પાલે #૬ પ્રતિહારના માથા ઉપર હૈતથી હાથ મૂકયોઃ “ એ તો હ છું પૂણપાલ, પરમાર ! આંહી' તમને એકલું લાગશે. તમે પણ પાસેના કઈ ગામડામાં ચાલ્યા ન્નઓ. ચાલે હું મૂકવા આવું ! ”
દડ પરમારે યુવરાજને અવાજ એ ળખ્યે!. તેણે હાથ જેડથયાઃ “ ના, અન્નદાતા ! મારી સાત પેદીની અખ'ડ ચો।કી તટે નહિ !'
* પણુ હવે કઈ નથીને ? '
' જણે કહ્યું કોઈ નથી ? આરસના મહેલ છે. માનું બેઠણુ' છે. પરમારરાજ માના ખેઠંણા।ના ચોકીદાર છે. હેં એને ચોકીદાર છું. કેણે કહ્યુ, કોઈ નથી ? હજ તો આંહીં આખા
રાજગઢ પડો છે. એમાં ધરણીવરાહ મહારાજથી માંડીને સૌ ખોલી રહ્યા છે. હું તો મારી ચોકી કરીશ ! હે ડેયાંય ૦૪ શે નહિ! ? પૃણુંપાલને પ્રણામ કરીને તે તરત પાછે। કરી ગયેઃઃ પોતાની જગ્યાએ જઈ ને ખડેપગે ઊભો રજ્યોઃ અને ન્ાણે ઘ'ધૂકરાજ અદર પ્રાસાદમાં હાજર હેય ને ખોાલતેો હોય તેમ
પતિને જય ! મા બવાનીની રખેવાળી ! ' પૂણુ ચાન. “ને, ઝડ મે રાજભક્તિએ આંસુ આણ્યાં. ધીમેથી પોતાના ધેડડાને ચલાવતો એ નગરખણાર નીકળી ગયો અને ડ'ગરાએઓમાં રખડવા ચાલ્યો ગયે.