shabd-logo

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023

2 જોયું 2

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસે ગયે ત્યારે તે પોતાની રમ્ય સ્વરાવલિમાં લીન હેય તેમ અધ મીલિત નયને શાંત ખેડી હતી.

“દેવી ! મહારાજને પણ શકા તો પડી છે જહેો--' દામોદર પ્રણામ કરીને નીચે બેસતાં જ ખોલ્યે।.

* શાની?”

“% આવે મકૃદગધેધ તમારા સિવાય બીજું કોણ કરે ?”

' ત્યારે તો તમે હવે પાટણુ આવવાના હો ત્યાં હે મણારાજને સત્કારવા આગળથી ૮ પહોંચી ક્નઉં ! ર્નાહેતર્‌ તો મહારાજ મને આંહી જ પકડી પાડરે !' ર

' મહારાજ તો હવે આ ખાજુનું કામ સપૃણું કરીને પછી જ પખમસશે. '

“ આજેવેાષણા તે! થઈ કૈ આવતી કાલે જ મછા-રાજની છાવણી ચાલી નીકળે છે--સિ'ધ તરફ--એનુ' શું?”

દામોદરે ચારે તરફ એક ૬૪િ ફેરવી ધીમેથી કલ્યું: ' મહારાજ તે। અવ'તીનાથને નિહાળવા ત્યાં ચિત્રક્રોટ જવાના છે, એટલે જ આ ઘેષણ્‌ા !'

“ ખૂરેખર ? પણુ અબ્રદપતિને તમે વશ કર્યા એ ખબર ફેલાયેલી છે; નડૂલના બાલપ્રસાદને આવી રીતે નમવું પડયુ તે વાત પણ પ્રસરી ગઈ છે; કૃષ્ણુરાજની વાત પણુ પ્રસિદ્ધ છૅ; એટલે તો હવે માલવરાનના ગુપ્રચરો દરેકે દરેક વાત મેળવવા આકાશપાતાળ એક કરતા હશે--તે વખતે અઃ સાહસ નથી લાગતું, મંત્રીશ્વર ? આવું સાહસ પાગણુપતિ કરે --ને તે પણુ હેતુવિનાનું કરે--એમાં સિટ્દિ શી?”

' છેક હૈતુવિનાનું તો એ સાહસ નથી. અવ'તીનાથની વિધ્રાસભામાં ૯ ને મહારાજ બત્તે જઈ એ છીએ તેમાં આ કારખણ્‌ પણુ ખરું; માલવરાજનું અંતઃકરણ «જ પકડી શકાયું નથી. સિધનું યુદ્ધ ઉપાડયા 1ના છૂટકે નથી. એટલે મહારાન૪# પાટણથી દૂર વનય ત્યારે માલવા કમ વરતશે--ચૅદી, તૅલગણું, કર્ણાટ એ સૌમાં એને રોકાઈ જવાનો સભવ છે કે કેમ--એ જાણવાની «રર તો જે !'

' અને તમે સપડાયા તો ? પાટણનું કોણ ?'

“ તો તમે છે।ડાવવા,આવન્ને--આવરે નાં?' દ્રામાદર્‌ વિનેીદ કર્યા પછી ઘડીભર વિચારમાં પડી ગયે!ઃ “છે તો સાહસ--પણ સપડાયા નહે ને સફળ થયા તો?”

“તો શ?”

“ અવ'તીનાથતી વિદ્યાસભા એ ભારતવષની સ'સ્કારઝોભા છે, દેવી ! મહારાજ એ નિષાળશે ને રાચશે તો અવ'તીનનાથના મહાન પરાક્રમની સ્પર્ધા કરવાને પાટણુને પણુ કવલી: ક ાભરણુની યશઃરેખા કેઈ વખત આંગણે ઉતારવી પડશે. અવ'તીની અદ્ભુત વારાંગનાએ ન્નેઈ ને મહારાજ ભગવાન સોમનાથનું મ દરે પણુ એવું રચવા પ્રેરાશે કે, ન્યાં આવી નતિકાઓ નૃત્ય કરતાં ચદ્રનાથતી ચદ્રિકા જેવી શે।ભી જર્ટે. મારી રીતે ગણું તો, ચેદી અને કર્ણાટનાં આહ્વાન અવ'તીને મળ્યાં છે, એ વિષેની સાચી ૯૪%ક્ત ત્યાંથી મળશે. આટલે નજક આવ્યા છીએ તો આ વસ્તુ પણુ કરી લઇ એ. અગ'તીનાથની વિદ્યાસભા જેવાની મહારાનને ધણા સમયથી ઇચ્છા પણુ હતી. આપણું સેન્ય તો] ધ તરક્ની મજ્સ રાર કરશે. ને કેને ખબર છે / મણારા૦૮ નૅ અવ તનાથ સાથે દ ક્યુદ્ધનાો આનંદ મળે---તેો] પાટણના મહારાજતી રણુયેદ્દાની #ીતિકેલગીમાં એક વધુ તેન્સ્વી પિચ્છ પણુ શે!ભી ઊં ! ' મત્રીશ્વર! તમે પણ ગાથાઓ શ્ચે છો કા?”

“' રચતો: હવે તે કોઈકની ગાથામાં રાચુ' છું ! '

' ત્યારે મને પણુ મન તે। થાય છે--વળી મન પાછું પડે છે--હ' પણુ ત્યાં આવું તો? એ વિદ્યાસભા કહે છે કે છે બ્નેવા જેવી. '

“ એક વાત છે, દેવી ! તમને પ્રિય લાગે તેવી. કતલ દેશની ખે સંદરીએએ અવ'તીનાથની વિધ્યાસભાને આહવાન આપ્યું છે!”

“ ક અમે દીપકરાગ વડે દીપકાર્વાલે પ્રગટાવીએ છીએઃ તમે કાં પ્રગટાવો અથવા ઠારે ! 'આ. . . છા! પછી? સ્વીકાર્યું અવ'તીનાથની વિદ્યાસભાએ ?' ચૌલા ઉલ્લાસથી ખોલી ઊડી.

“ નસ્વીકારે તો અપયશ થાય. સ્વીકારે તો પરાજય થાય. આવતી અમાવાસ્યાએ એ બઅત્તે સુંદરીઓ પ્રત્યુત્તર મેળવવા ચિત્રકોટ પણુ આવે છે !”

“ ત્યારે તો મારે પણ આવવુ છું ! હ પ્રગટ નછિ થાઉ ! ' ચૌલા એકદમ ખોલી ઊડી.

' તમે દેવી ! નીકળવું હોય તો આને મધરાતે જ દેવરાનટ સાથે નીકળી ન્નએ।. ખે દિવસમાં તો આ છાવણી આંહી' નહિ હોય. દેવરાજ ત્યાંતી કેડીએ કેરીનો ળ્નણકાર છે. પણુ જેન્ને, ત્યાં કાંઈ સક્ટ ન પડે ! તમને તો કેઈ ઓળખતું નથી, અને દેવરાજ તે છુપા રહેવામાં પાવરધો છે.'

' તમે કચારે આવમગેો?”

“અમે એક યોજના કરી છે. મણારાજ પાનવાહક છે. હુ' કાસ્મીરના પાપસૃદનકુ'ડનો અવ'તીનાથનો જલવાળક છું ! એ બન્નેને અમે સાષ્યા છે. કાર્તિકસ્વામી પણ ત્યાં છે હે]! 7

' એમ?”

ચૌલા કાંઈક વિચાર કરી રહીઃ “ સત્રીશ્વર! હુ મહારાજના ગોૌરવનું ખ'ડન કરું છું ત્યાં જવાથી, એમ તો નહછિ કહેવાય નાં ? '

“ તમે પોતેજ જ્યાં તમારું ગૌરવ નવી રીતે « સ્થાપો છો અને તમારા ગૌરવનું ધોરણ પણુ સોથી ન્યારું જ છે, ત્યાં કેણુ કહેશે કે તમે ગૌરવ હષ્યું ? માત્ર ત્યાંથી પાછાં તરત દૈવરાન્‍૪ સાથે નીકળીને મણારાજને સત્કારવા સીધાંપાટણ પહોંચી જજે. અમે તો ચ'્રાવતી થઈ ને આવીશું ! મા 'તે સેન્ય :રદારે?--'

* એ કેટલાક મસુભૂમિમાંથી ને કેટલાક પાટણુ મુકામ કરી ખીજ દિવસે વદ્ધિપ'થકથી એમ ખે માગે સિધ ભણી વળગે ! ”

ચૌલાદેવી દેવરાજ સાથે તે રાતે ચિત્રકોટ જવા ઊપડી ગઇ. સકેત પ્રમાણે દામોદર ને ભીમદેવ પષ્ગુ એ પથ તરફ વળ્યાં, જ્યારે બત્ત આડાવળામાં આવેલ અવ'તીનાથના પ્ડયાભવનમાં પહોંચ્યા ત્યારે લગભગ સ'બ્યાસમય થવા આવ્યે હતા, મહારાજ ભામદેવ તા રસરાજવીની આવી અનુપમ વાટિકા આખ રસ્તે જેતા આવતા છતા, પણુ ન્યારે પદ્મભવનના ક હપ્રદેશમાં તેમણુ પ્રવેશ કર્યો, ત્યારે તો એમને લાગ્યું કે એ સદેહે સ્વગ ભૂમિમાં ચાલી રહ્યા હતા. રસ્તા ઉપર અનેક નાનાંમોટાં મીઠાં પાણીનાં ઝરણાં આડાંઅવળાં ખળખળ વહાં રલ્યાં હતાં; ઠેકાણું ડેકાણુ નાની નૈસગિક મુ'જનિકૃ'જને આસપાસના નાના નાના ડગર ઉપર વિસ્તરેલી હતી; ઠેરકેર સુંદર્‌ રીતે રચેલી વાટિકાએ। દેખાતી હતી; રસ્તે રસ્તે લતામડપોા શોભી રહ્યા હતા; સ્થળે સ્થળે શૃક્ષની ડાળે સુંદર હિડાલ ઝૂલી રહ્યા હતા; કોઈનો ભય ન હોય તેમ અનેક હરણાંએ આમતેમ કરતાં હતાં; કેકાષ્વાનેથી વન આખુ ગજવતા મયૂર નાચતા હતા; કેોણુ નનણુ કયાં સંતાઈ રહેલી ગરિક્રિકિલા પોતાના મધુર નાદથી વન આખું ભરી દેતી આલાપ દઈ રહી હતીઃ તો એના આલાપને પણુ રારમાવે એવો કેઈ મધુર ખ્વનિ દૂરદૂરના કેઈ ડુંગર ઉપરની નાની' સરખી વાટિકામાંથી રસળતો રસળતેો આવીને મુસાફરનેમુગ્ધ કરી દેતો છતે.

આવું અદૂભુત દસ્ય ન્નેઈને મહારાજે દામોદરને પૃછચુ, “ દામોદર ! આ ભોજરાજનું પદ્મભવન ?'

' સહારાજ ! હજી તો આપણુ ભાોજરાજના પશ્મભવનની બહારની વાટિકાએ જેઈ એ છીએ !”

' અને પદ્મભવન ?--એ કયાં છે ? એ વળી કેવું ક છે ? ”

“કયા છે એ હમણાં સમન્નશે; અને કેવું છે એ નતેવાથી જણાશે. મહારાજ ! આ જે જુઓ છે તે તો પશ્મભવનની એક કોડી પણ નથી. ”

' દામોદર ! આપણા પાટણુમાં આવું ન થાય ? આપણે ત્યાં તો દુલભસર્‌।વર્‌ છે---”

“ મણારાજ ! ભોજરાજના આ પ&ાભવનમાં સુભાગ્યે કોઈ પણુ ગુમ્ચર, સૈનિક કે રક્ષક રાખવામાં આવતા નથી. આંહી' તા સ્વમદ્રણા કવિએ, શિલ્પીએઓ, સુંદરીઓ, વિધ્યાપતિએ।; ચિત્રકારો, નૃત્યકારો અને દેશવિદેશના પ'ડિતો જ પ્રવેશી શકે છે: એટલે તમે આ પાટણનો નામોચ્ચાર કયો તે કોઇ સાંભળે તેમ તો નથી, પણુ મહારાજ | આપણે દુશ્મનના સ્થળમાં છીએ, એ ભૂલવાનું નથી. આપણે આપણે વેણ ભજવવાનો છે. આપણે જે જેઈ એ છીએ એ હવે ને જઇશું એના પ્રમાણમાં કાંઈ જ નથી.”

_ “વું કહે છે--આ કાંઈજ નથી ?' ભામદેવ આશ્રય પામ્યે।.

' હો, પદ્માભવન ળ્નેઈ ને તમે જ કહેશે; આ તે પદ્મભવત તર% જનારી બહારની સામાન્ય વીચિકાએ। છે.'

એેટલામાં અનેક નાના નાના લીલાછમ ડુ'ગરાસ્માનીવચ્ચે કેઈ મનોહારી રસવાટિકા હ તેવું, મા રિખરોથી શેભી રહેલું, નાતી સરખી સુંદર નગરી નેવું એક સ્થળ મહારાજ ભીમદેવની નજરે ચડયું. ગરૂડ અને સપની ખાગૂતિવાળી અનેક “વનનઓ ત્યાં ફરકી રહી હતી. એ સ્થાન ટેકરીઓની વચ્ચે એવી રીતે આવી રહ્યું હતું કે જનણુ એ એમના ખેળામાં ખેઠુ' હોય; *નણુ કે કોઈએ એને ત્યાં રચ્યું ન હોય પણ સ્વય'ભૂ પર્વ તાંકે જ તે જન્મ્યું હેય.

' પેલું અત્ય'ત મનોરમ સ્થળ શાનું દેખાય છે, દામે।૬2 ? ”

' મહારાજ | એ જ ભેોર્‌ાજનું પદ્મભવન ! '

“ઓહોહો ! દામોદર ! આ તો! નજનણુ અલકા નગરીતી કાઈ આરસની નાજુક પ્રાતિકીતિ હોય--'

' સણારાજ ! આ ભૂમિને પ્રતાપ છે. આંહી ને આવે છે તે કવિ ખની ન્નય છે ! '

“કેમ?

' જુઓને તમે પણ અલ” કાર ને ઉપમાયી વાતો શર કરી દીધી.”

' પણુ આ તે અદ્ભુત છે. આ પહદ્યભવન તું મને જોવા લાવ્યો--તો---

' હું નથી લાવ્યો. તમે જ મને કહ્યુ થતું કે મારે એક વખત મહારાજ ભોજરાજને--એના વિદ્યામદિરમાં હોય એવા નેવા છે ! '

“ પણુ થવે તું મને ન્નેવા લાવ્યો તે! હું તને કહી ૬8 ષ્ુ--'

' શું મહારાજ? દામોદર ભીમદેવના શખ્દે ચમજી ઊઠષો. એને શય લાગ્યે! કે કયાંક એ પેોતાતી નનતને પ્રગટકરી પરિસ્થિતિમાં ગુ'ચવાડે। ન લાવે.

' હુમ્મૂક ખાડમાં પડે; ગજનકે ભલે પ'ચનદ ભેળે; ચેદીને કણુંરાજ છે. આપણુને અવગણુ--*

દામોદર આભો બનીને સાંભળી રલ્ો. એને રાજનની મતેોજત્તિનો આ ફેરફાર આશ્ચર્યકારક લાગ્યો. તેને પસ્તાવે પણુ થયો કે આ રણુધેલા બહાદુર રાજવીને એ શા માટે આ સ્વમ્નસૃણ્તનાં દશને લાવ્યો. એ ઉપાય ચિંતવે તે પહેલાં તો ભીમ ખોલ્યોઃ

“ એ બધા ભલે જેમ ડીક પડે તેમ કરે, મારે તો મારા પાટણુને અલકાનગરી ન્ટેવું બનાવી દેવું છે. મારે ત્યાં સપ્રભૂમિકા પ્રાસાદો રચાવવા છે, સરસ્વતીને વાળીને [વિશાળ સરે1વરરેચના કરવી છે, એમાં કાશ્મીરના કમળે। લાવવાં છે-'

“હા, મહારાજ !”

“ એમાં દામોદર ! ઠેર ટર ચ'દનનાં શક્ષાો વાવવાં છે--અને પાટણના નાગરિકો--'

“યારે નૌકામાં વિહાર કરતા હશે ત્યારે જે ગર્જનકે આવશે--"'

મહારાજ ભીમદેવ સ્વમસ્ષિમાંથી એકદમ પૃથ્વી ઉપર આવી પડયઃઃ “ દામે।દર ! તું ખરેખર, મહાભય'કર છે ! '

“ આપના કરતાં પણુ ?' મંત્રીએ મિત્ર રાજવીને વિને।દ કર્યો.

' ત્યારેનહિ? હું કયાં હતો--ને તું મને કયાં લાવ્યો ? '

' મહારાજ ! આ પદ્મભવન આપને જેવું હતું એટલે દે આપને આંહી' લાવ્યો. પણુ પદ્મભવનના સ્વામીને જીત્યા વિના આપણા પદ્ાભવનની તમે વાતો ન કરે તો જ આપણેઆગળ વધીએ. નહિ તો મહારાજ, આંહી આગળ એવી રચના પડી છે કે વિશ્વકર્મા પણ ચકિત થઈ ન્નય. તે વખતે મણારાજ ! તમે કાંધકે કરી ખેસશે।--તો પદ્મભવન મળશે નહિ, અને પાટણ રહેશે નહિ ! ”

પોતાના મિત્ર નવા મ'ત્રીની વાણી રાજન સાંભળી રહ્યો: ' શક લે ચાલ, ભાઈ ' આંહી” હવે તું કણેશે તેગ્લું જ ખે લીશું. ”

આંહીં આપ પાટણુપતિ નથી. હં મ'ત્રી નથી. હં તા પાપસૃદનક ડનો જલવાયક છું. ”

' થા, બરાબર લે, આગળ ચાલ.”

રા“ન અને મંત્રી અનેક વીથકાઓ વટાવતા આગળ વષ્યા. એમ કરતાં પહ્મભવનના મૃખ્યક્ાર પાસે તેઓ આવી પણોંચ્યા.

એ દરમાં જેવો એમણું પ્રવેશ કયો કૈ તરત ૦ બતન્ન બાજુથી, આરસની ખે પ્રતિમાઓ હોય એવી ખે સુંદરીએએ નતમસ્તકે સવણ પાત્રમાંથી સુગ'ધી જલને તેમના ઉપર અભિષેક ક્યો. રંગીન આરસના સુંદર રસ્તે આગળ ચાલતાં જ એક તર% નમેલી પારિત્નતતની ડાળમાંથી એમના ઉપર પૃષ્પબ્િ થઈ રહી. દામોદરે મહારાજ ભીમદેવતે આશ્ચય ચકત બનતા જઈ કાનમાં કલુ: “ મહારાજ ! આ માન આંહી' પ્રવેશ કરનાર હરેક કવિપ'ડિતને મળે છે. મને મળ્યું, કારણ કે હું આ પવિત્ર જલનો વાહક છું. પણુ હવે જેજે, હ એક જલવાહક છું, અને તમે કવળ તાંખૂલવાહક છે. જ્ેન્ને, ભૂલતા નહિ. આ તમારો પાનને। કર'ડિયો. નહિંતર મહારાજ ! પવાભવન મળશે નહિ--પાટણુ જશે અને બિચારો દામે।તમને આંહી' લાવવાની શિક્ષા ભોગવવા માટે વિ'ષ્યાટવીમાં રવડી રખડી મરશે ! *

મણછારાનજ ભીમદેવે નેત્રની સમસ્યા કરી તેને આગળ વધવા કલ્યુ .

“ આ પારિશ્નત બારે માસ ખીલે છે !' એટલામાં મોહક માદક સુગંધથી એક પ્રકારની અંગેઅ/ગમાં તંપિ અનુભવતાં ભીમદેવે બસે તરકફ્‌ નન્‍૪ર કરી.

દામોાદરે કહ્યુઃ “એ તો! ચદનવીથેકા છે. આ ખન્ને ખાજુ ઊભાં છે તે ચદનનાં *ક્ષો છે. એના ઉપર ચડાવેલી નાગરવેલમાંથી મહારાજ ભે।જદેવની તાંખૂલવાહિની સુંદર પાન રાંધી રહી છે. જુઓ--”

ભામદેવે યાં દણિ કરી તે સુંદર રત્નજડિત પાનધાટના સુવણ પાત્રમાં એક દાસી પાન ગેહવી રહી છતી.

થોડે દૂર જતાં કલહસના અવાજથી જણે અ્તાનિત ચતું હોય એવું એક સુંદર નાનું તળાવ દેખાયું. તેમાં અનેક કમળે। બિડાતાં હતાં અને પોયણાં ખીલતાં હતાં. ડું ગરાએમાંથી આવવું પાણીનું ગુમ ઝરણુ સોનેરી ધુધરીઓવાળી આરસની એક સ્થ ભકા ઉપરથી નીચે કુ'ડમાં પડતાં, કલહ સના નવો અવાજ આવતે હતો. એટલામાં ને ડંગરાએના ખોળામાં પશદ્મભવન પોતે ખેડુ” ઉતું તે ડુ ગરાએ આવ્યા. ત્યાં જવા માટે લાલ ર'ગીન આર્સનાં સો! સોપાનની પરપરા આગળ શોભી રહી હતી. દરેક સોપાનની બન્ને બાનુ ફૂલોથી લચી રહેલ ફૂલછે।ડ હતા. દરેક ફૂલછોડ ઉપરનાં ફૂલો એકખીન્નથી રંગમાં જુદાં પડતાં હતાં; પણુ સમગ્ર રચના ઇન્દ્રધનુનો આખેટબ દેખાવ આપી રહી હતી. ફલછે।ાડની પાસેના નાના આરસનાજલમુ'ડ ઉપર સુવણ દીપિકામાં રત્નજડિત સુગ'ધી તૈલપાત્રે। મૃકચાં હતાં.

ભીમદેવ અને દામે।દર[પહ્માભવનનાં સે।પાન ચડવા લાગ્યા. અત્યાર સુધી આખ રસ્તે એમણે ને નિહાળ્યું હતું એનાથી અહીં એમણે જુદી જ રચના નિહાળી.

અત્યાર સુધી કેઈ માનવ દેખાતું ન હતું. પ્રકુતિ જ ન્નણેૅ એકલી પોતાનું નેસંગક રૂપ આકાશી દર્પણુમાં ન્નેતી, પૃ*વી ઉપર્‌ સૃતેલી પડી હતી. આંહી કદરત ગૌણુ થઈ રહી “તી, અને માનવસમૂથ પ્રધાનપદે હતે.

દામોદર અને ભીમદેવ બત્તે સોપાનની પરપરા ચડીને એક વિશાળ ચતુખ્કોણાકૃતિઃમેદાનમાં દાખલ થયા. આ મેદાનની ચારે તરફ વનસ્પાતિઆચ્છાદિત નાનકડી કૃત્રિમ ટેકરીઓ આવી રહી તી, અને એ દરેક ટેકરી ઉપર એક નાની સુંદર આફર્સની છત્રી ઊભી હતી. છત્રીના શિખર ઉપર લાલ પ*થરમાંથી ક્રેતરી કાઢેલો નય કરતે! મયૂર લતો. એ મયૂરની કલગીને સ્થાને શ'ખામૃતિ સુગ'ધી તેલથી ભરેલું કોડિયું મૂકેલું હતુ". દામોદર સભાસ્થાનને હજી "ખાલી નઇ ને એક તરક ચાલોને હમેશાં જ્યાં પેલા જલવાણકને ઊભવાનું હતુ ત્યાં ઊભો રહી ગયો. એની પાસે જ ભીમદેવ મહારાજ માથા ઉપર્‌ પાનને! કર ડિયો રાખી તાંખૂલવાહક બનીને ઊભા રહ્યા.

તેઆ પાતાના સ્થાન ઉપર ઊભા ન ઊભા, એટલામાં ચારે તરફથી સભાજનેો આવવા લાગ્યા. દામે।!દરે મહારાજ ભીસદેવને નેત્રપલ્લગીથી એ બતાવ્યું. મ'ડપતી ચારે તરફ્થી ધીમેધીમે, સોનેરી નૃપુરને। ઝ'કાર આવવા લાગ્યે।. એક પછી એક અનુપમ સુંદરી આવતી ગણ, અને મહારાજ ભીષદેવજભા હતા તે પખમૃણેથી થોડે દૂર રહીને તે તે હામે સભ।મંડપમાં ચારે તરફ પોતપોતાનું સ્થાન લેતી ગધ. દરેકે રેશમી પરિધાન ધારણ કર્યાં થતાં. દરેકના કંઠમાં મોતીની માળા શે।ભી રહો હતી. એમણે કેશગુ'ફનમાં મૂકેલાં ૨1જચ'પાના ફૂલના પરેમલથી આખું સથાન મહેકી ઊઠૅચુ,

કોઈ દેવસૃણિની 'તણું અપ્સરાઓ ( હેય તેમ તેએ। ત્યાં ઊભી રહી. એટલામાં એક તરફના :'ગરની છત્રી ઉપરથી શ ખનાદ થયે।. તત્કાલ સભામડપની ચારે બાજ ઊભેલી સુદરાઓએ ના જમણે હાથ લાંખે। કર્યો. મહારા2૪ ભીમદેવના આશ્ચર્યનો પાર રલ્યો નહિ. લ'કાની મેરી સનેરી રૂપેરી છીપમાંથી તૈયાર થયેલી નાની સુંદર શખાકૃતિ વાટિકા દરેકના હાથમાં શૈભી રહી. મહારાજ આ રું હશે એમ અનુમાન ડરે, ત્યાં સ્ફટિકમણિના કૂપમાંથી દરેકની વાઢટિકામાં સુગ'ધી તેલ રેડતી એક નારી સભામ'ડપમાં ફરી વળી.

મહારાજે દામોદર તરક ન્નેયું. દામોદરે ધીમેથી કહ્યું: “' મહારાજ ! આ તા અદ્‌્ભૃત દશન છે. હમણાં સં છે ત ખૃખર પડરી. ' ર

દામેોદરને પ્રશ્ન કરતા મહારાજતી નજર એટલામાં સામેના ૬સ્ય ઉપર સ્થિર થઈ ગઈ.

મણારાજ ભોજદેવના સિ'હાસનની સમક્ષ એક અનુપમ લાવણ્યવતી યૌવના આવીને ઊભી હતી.

“એ કેણુ? ' ભીમદેવે નેત્રપલ્લવીથી પૃછયું. દામે।દરે ધીમેથી કહ્યું: “એ જ પેલી કુતલ દેશની સુંદરી લાગે છે.

જેણું આઠ્વાન આપ્યું છે તે?'' હા,' દામે।દરે વધારે ધામેથી જવાબ વાળ્યે।

મહારાજ ભીમદેવ એ અનુપમ લાવષણયઝરતી અપ્સરા નેવી સુ'દરીને નિહાળી રહલા. આ સ્થાન એનાથી વધુ સુદર હતું કે આ સ્થાનના સોન્દય' કરતાં એ વિશેષ હતી તે કહેવું મુશ્કેલ હતું. દામોદરની સચના છતાં, ભીમદેવથી ખોલ્યા વિનતા રહેવાયું નહિઃ “ દામોદર ! આ તે! ભાઈ !-આ તો મને કેઈઈ એન્દ્રનલિક સ્વપ્નની રચના લાગે છે !'

દામોદર જવાબ આપે તે પહેલાં મુ'તલની સુ'દરીએ વાતાવરણુને ન્નણે જગાડતો] હેય એવે। અનુપમ સ્વર ઉપાકગો હતો.

આખુ વાતાવરણ સ'ત્રમુગ્ધ બન્યું હોય તેમ શાંત ને સ્થિર બની ગયું.

એક પળમાં તો નતિકાના આરેહઅવરેણે ન્નણે

સૌને પરવશ બનાવ્યાં હોય તેમ લાગ્યું.

દામોદર ને ભીમદેવ સાંભળી રહ્યા.

સભામડપની સુંદરીએ નતમસ્તકે જમણે હાથ લ'બવીને હાથમાં દી[પિકાઓ ધારીને શાંત સ્થિર ઊભા રહી.

નતિકાના સુસ્વરેની રમણીય છટા વધતી ચાલી. એક વધ્રારેં પળ ગઈ ને સોને લાગ્યું કે એમના શ્વાસો[ચ્છવાસમાં જણુ કાંઈ પ્રવેશ! રહ્યુ છે. ભામદેવે દામેદદર તરક્‌ જેયું. દામોદરે શાંતિથી કહ્યુઃ “ મહારાજ ! એ તો દીપકરાગ છે !'

સુંદરીની રમ્ય સ્વરાવાલિ નન્‍ેમજેમ આગળ વધી, તેમતેમ પેલી શાંત સ્થિર ઊભેલી સુ'દરીએ કાંઈક અસ્વસ્થ થવા લાગી. દામે।દરને લાગ્યું કે પોતાનું શરીર તપ થાયછે. મહારાન ભીમદેવે શિર ઉપર ધારેલો કર'ડિયો જરાક હાલ્યો. દામોદરે એ ન્નેયું: “ જેબજ્ે--મહારાજ ! એને સ'ભાળન્ને ને ચારે તરફ એક ૨ર કરો લો. '

મહારાજ ભીમદેવે ચારે તરક દૃષિ કરી. ડું ગર ઉપરની ઠત્રીમાં નતનત કરતા મયૂરતી ફ્લગીમાં એક દીપક પ્રગટવયો. ભીમદેવ આશ્ચર્યચકિત નયને એ તરક જ્નેઈ જ રલ્રો. એટલામાં તો શિખર ઉપર એક પછી એક દીપક પ્રગટવા માંડયા. પોતે ને સોા।પાનની પર'પરા ચડીને આંહી' આવ્યા હતા, તે તરક ભીમદેવની નજર પડી. સોપાનની બાજીની સુવણ દીપિકાએ એક પછી એક પ્રગટતી આવતી હતી. ખાસપાસ નજર કરી તો પાસે ઊભેલ એક સુ'દરીના જમણા હાથમાંના દીપકપાત્રની ન્યાત સળગીઃ તરત તેની પાસેની ખીજ સુ'દરીના હાથમાં રહેલો દીપક પ્રગટયો. મહારાજ નન૪ર કૈરવતા ગયા. કેઈ ન્નદુઈ અગ્નિકિર્ણુ ન્નણે દીપકને સ્પરીને તેમને પ્રગટાવતું હેય તેમ એક પછી એક દીપક પ્રગટતા ગયા. થોડીવારમાં તો સભાર્થાન ઝળાંઝળાં થતા પ્રકાશમાં નાહી ર્વ.

ભીમદેવ મણારાજ આશ્રયથી મંત્રમુગ્ત્ બની ગયા. સભાસ્થાનની ચારે તરફ ઊભેલી સુ'દરીઓના હાથમાં સુગંધી તૈલના દીપકે પ્રગરીને તેમના વદનને કાંઈક અવણ નીય શોભા આપી રલા લતા. એકાએક શ'ખષ્વનિ થયે।. સૌ ઝ'૬રીએ।નાં મસ્તક નીચાં નમ્યાં. પાછળના ડુંગરની આરસની પગદડીએથી મહારાજ અવ'તીનાથ પોતે આવતા નજરે પડયા.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો