જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા.
જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્૮ જઈ શકશે --અને એ ગેડઠવણુ શકય છે--ત્યારે એને પોતાને પણ્ ખ્યાહ નકતો કેએ કેટલા મુશ્કેલ ને ઊંડાં પાશ્ીમાં રમી રલો હતો.
એ પોતાની પટ્ટકુટીમાં ખેસીને આ વિષે ગંભીરપણે વિચાર કરવા લાગ્યો એટલે અનેક શ'કાઆશ'કાએઓથી એનું મન ધેરાઈ ગયુ.
કષ્ગુરાજે ઉન્મત્ત બનાવેલ હાથીને એવા « ગલમાં શી રીતે વશ કરી શકાય--અને એ ને વશ ન થાયતો %ટલ્ું ભયકર દુસ્સાહસ પોતે કયું કહેવાય, એ ખ્યાલથી એ પોતે પણુ પજ ઊઠયો.
પછી તે પોતાના સાહસથી પોતે વિકળ બનતી ગયે હે તેમ પટ્ટક્ુટીમાં એકાંતમાં ખેસી ગયે.
ખીનન કોઈને નહિ અને પાટણપતિને પોતાને આરવ,।1જના વડે પોતે જોખમમાં મૂકો રલ છે એ રે આવતાં તો પોતે કોઈ મહાપાતક આચરી રલા હોય ને તેનાથી છ્ટવા માગતો હોય તેમ, પાછે। ઊભેો। થઈ ને ઉતાવળે ઉતાવળે એકલો કરવા માંખ્યો.
સાહસ ધણું જબર હતું. પણુ નને એ સફળ થાય તો આખુના યુદ્ધની માફક જ નડૂલ વશ થાય--ને દિનપ્રાતિદિનિ જ્નેર જમાવતા જતા હમ્મૂકને હ'ફાવવા માટે પાટણ મુક્ત થાય એ વિજયલાભ પણુ એટલો જ આકષક હતે.
લાભ અતે અલ્લાભની વચ્ચે, પરાજય અને 1વેજયની વચ્ચે, સાયસ અને ક્લપ્રાપ્તિ વચ્ચે મંત્રીશ્રર્ તુલના કરવા લાગ્યે।.
અચાનક એતે કાંઇક સાંભરી આવ્યું ને તે કરતો ફરતો થોભી ગયે।. અને એણે ઉનાવળે તાળી પાડી.
મ-ત્રીશ્વરના સ્વભાવને ટેવાયેલો આયૃષ બહારથી અદર દોડયા. આયવુષ ! તારે અલારે જ જવાનું છે !” કયાં, મહારાજ ? ' પાટણુ--નને આ લે, મારી મુદ્રા-- દામોદદરે પોતાની અગૂરી આયુષ તરફ ફેં'ફીઃ “ પાટણુમાં કોઈ ને ખબર પણુ ન પડે કે તું યુદ્દભૂમિમાંથી આવ્યો છે એ પ્રમાણું જવાનું સમન્વય ?'?
' હા, મણાર૦૪ !'
' જ ને દેવીને મળવાનું. '
' કોને--મહારાણીજને ? ”
“ ના, દેવીને. પાટણમાં દેવી એક જ છે--ચોલાદેવી.ગૌલાદેવીને ક કહેવાનું તું 3 પાટણુ ઉપરના એક મહાન સ'કટમાંથી મુક્ત મેળવવા આંહી સૌ એમની રાહ જુએ છે ! '
' જ--મહણારાન
' ને, ત્યાં કૈ આંહી કોઈ ને ખતર પડવી ન જ્નેપ્ એ કે તું ગયો છે. ચૌલાદેવી યાંથી આંહી આવ્યાં છે એ ખબર પણ કેઈ ને ન મળે--કાઈ કહેતાં જોઈ ને. ખોલ, થઈ શકશે ?
' હા, પ્રબુ !' આયુપ છથાથ જેડીને ખોલ્યે.
“ત્યારે લે આ બાજ મુદ્રા--આપણી છાવણીમાંથી તું વગરહરકતે પસાર થઈ શકથો, પણુ કોઈને, એક અદના આદમીને પણ, ખખર ન પડવી જેઈએ ક તું કયાં જાય છે ને કોતે લર આવે છે. રાક થોભ--દેવીને આપવાને
દેશો લાવું છ !' દામોદર દીપક પાસં બેસીને કાંક લખવા માંડ્યો. પોતાને હાથે «૪ એને મુદ્રા લગાવી, બરાબર તપાસી અયુષના હાથમાં એક વાંસની ભૂ'ગળી મ».
“શે, આમાં બીજ બધી ૭%ીકત છે. તું અત્યારે જ રવાના થઈ ન્ન--મારી સાંઢણી લઈ ન્ન. આવીને તું ત્યાં ઉત્તર છેડેની એક પટ્ટકુટીમાં ઊતરને. કાલે એ પટ્ટકૃરી તેયાર થઈ જરે. એની નિશાની એ કૈ પટેોળાનો બનાવેલો એક કૂકડો પટ્ટકુટી ઉપર ચોડયો હશે. જન, અને એક 'ળ પણુ ગુમાવ્યા વિના કૈ કેઈઈ પણુ જગ્યાએ લેશ પણુ આરામ કર્યા વિના પાછે કરજે. તારા આ ફામ ઉપર મારી પ્રતિદા જશે કે રહેશે એનો આધાર છે, એ વ્યાત રાખજે. પાટણુની પ્રતિષ્ઠા પણુ તારા હાથમાં છે. લેશ પણુ ભૂલ ન થાય એ જ્નેજે. હવે ન્ન.”
આયુષ પ્રણા।મ કરીને ચાલતો થયો. એ ગયે કૈ તુરત જદાએે!દર ધ'ધૂકરાજને મ મળવા ચાલ્યો.
મૃગયાવિહારની તે યેો।જના કરી ફાટી ષતી. એટલે * રાતે આયુષ આવી પહોંચવે જેઈ એ એવી દામેદરની ગણુતરી ણતી તે રાતે એ એની રાહ જેતે પટ્ટકુટીમાં ખેઠે। હતા. હજ સુધી કેઈ આવ્યું ન હતું. હરપળે આયુષ આવી પડાચવાના એને ભણકારા સંભળાતા થતા. અચાનક કેપ કે પવૈશ કર્યા.
' મ, આયુષ ?' દામે।દર બોલ્યો.
એ તે જ છું--હં દેવરાજ !'
“કેમ?
“ સહાર।9૪ ! કૃષ્ણુરાજની પાસેથી આખી વાત હવે મેળવી લીધી છે. ધધૂકરાજને મણારાને ષૃગયાવિહાર માટે કહેવરાવ્યું છે એ એમણે કહ્યું. એ વખતે પે।તે જ મહારાજને! ગજરાજ દોરશે. પણાશાનો કિનારો ન્ત્યાં બાલપ્રસાદ વારવાર વતવિહાર કરે છે--એ સ્થળ કાયહ્ષેત્ર તરીકે પસદગી પામ્યું છે. ડૃષ્યુરાજ પાસે એવી કરામત છે કે હાથીને ઔષધીસેવનથી અમુક નિશ્ચિત સમયે, એ ઉન્મત્ત દશામાં લાવી મૂકગે. ને તે વખતે તે શ ખનાદથી જગલ ગજવી મૂકશે. '
“ એ શ'ખતાદ ખાલપ્રસાદ માટે નિશાની હરો ?
“હા, મહારાજ | શ ખનાદ થતાં ચારે તરફના યુગરાઓમાં છુપાયેલા બાલપ્રસાદના સૈનિકે, મહારાજના ઉન્મત્ત હાથીને વશ કરવા આવતા હૉય તેમ, મહારાજના હાથી તરફ ધસશે. કૃષ્ણુરાજ તે છેવટ સધી મહારાજના હાથીને વશ કરવા માગતા હેય તેમ જ વત શે.' ખરાબર--ત્યારે હવે એ સ્થળ વિષે આપણે વધારે ચોક્કસ થવું પડશે. પણુ જે, આ તો પાટણુનો જવન-મરણુનો ખેલ છે. મહારાણી ચોલાદેવીને--'
ખહારથી આયુષનાો અવાજ સ'ભળાયો.
“ “ને, આ આયુષ આવી ગયો. થવે તું મારી સાથે જ ગચાલ--કેમ આયુષ ?'
આયુષ અદર આવ્યો હતો. દેવરાજને જઇ ને દામે!દરના ખોલવાની રાહ ભ્ેતો એ પોતે કાંઈ પણુ ખોલ્યા વિતા પ્રણામ કરીને ઊભે રલ્રો. આવી ગયાં છે?” મભારાજ ! ' આયુષ કરીને મસ્તક નમાવીને માત્ર પ્રણામ કર્યા. દામોદર બહાર નીકળ્યો. તેણું દેવરાજને પાતાની સાથે
આવવા નિશાની કરી બન્ને જણા મ'ગે મ'ગા ચાલી રજ્યા હતા. નજે પટટડુટી પાસે જવાનું હતું તે નન્્ટરે પડતાં દમોાદરે કહ્યું: “ આ પેલે! દીપકને! પ્રકાશ જ્યાંથી આવે છે ત્યાં હું નન છું. ત્યાં મહાદેવી ચોલાદેવી આવ્યાં છે ! *
' મહારાજ ! ' દેવરાજ આશ્રય માં પડી ગયે.
' દેવરાજ ! પાટણુના ભાગ્યવિધાતાને આવા સાહસમાં ઘારવાનું કામ કરવાની મારા એકલામાં શક્તિ નથી. જેના આધારે એવી હિમ્મત હ કરી શકુ એમને મે તેડાવ્યાં છે. હેં દેવીની આન્તા। પ્રમાણે તને ખોલાવીશ. ત્યાં સુધી હવે તું આંહી' એકલે! ઊભે રહે. '
' છરેવરાજને ત્યાં અ'ધારામાં એકલો ઊભે રાખીને દામોદર જે પટયુટીમાં ચોલા આવીને ઊતરી હતી એ તરક્ ગયે.