કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે.
' હ કફ્ેવરાન્ટ્ને કહેવા આવ્યે! હતો કે એને કોઈ અઆળખતું નથી, એ બરાબર છે--પણ એને ખાતરી છે કૈ એ સાષ્વી પણ એને ઓળખતી નથી ? એ સાષ્વી વિષે તન તા કચાંથી ખખર હોય, કાર્તિક ! પણ હવે તું એ બાજ જવાનો છે તો એની પૃરી માહિતી મેળવી લૅ એ ૦૪૩રનું છે. જેવી પ્રતાપદેવી પારણું માટે ભય કર છેં તેવી જ અ સાષ્વી છે. એ સાષ્વી કોણ છે એ હૈં તને કહં, વહેલેમો!ડે પાટણુનો ભાર તમારા જેવાને સૉપવેો તે! પડશે ૬૪ નાં? કેમ ઉપાડશે નાં?' દામોદરે એક ખોંખારો ખાધે. એના આવા પ્રયત્નને કાતિક હવે ઓળખી શકતો હતે।. પડદો ઉઘાડતાં દામોદરને થતું દુઃખ એ અંધારામાં પણુ ન્નણે ન્નેઇ શકયે.
. “કાતિકૈય! આ તે જૂના જમાનાની વાત છે. તેવખતે હં તો તસણ હતે. દરેક તરણુ માણસ સ્વપ્નદર્શી હેય છે. હું પણુ સ્તપ્નદશ હતે।. મહારાજ દુલભરાજની સાથે એક સામાન્ય જન તરીકે એ વખતે હે નડૂલ ગયે હતા. મહારાજ ભીમદેવના [તા નાગરા૦૮ લક્માદેવીને પર્છ્યા અને મણારાજ દુલભરાન દુલ ભદેવીને પરખ્યા તે સમયની એ વાત. એ સમય મારી આંખ આગળ ૩જી પૃણુ તરે છે.
' અનેક નૃપાતિઓ થયાં આવ્યા હતા. ગજસેના, અશ્તસેના ને માનવસેનાના મણાસગદ્રથી વી'ટળાયૅલું નડલ તો જાણુ દ્રોપરપ ધારી રહ્યું હતું. ભારતવષના ખૂણુ'ખૂણુથી સાં માનવર્પાતિઓ આવ્યા «તા.
“ કાશીરાજ, અગરાજ, ચદીન!થ, અવ'તીપાંતે, સથુરાધિપ, વિ'ધ્યરાજ, લાટેશ--અને એવાએવા અનેક ભૂપાળાથા નડૂલના રસ્તાઓ શોભી રહ્યા હતા. મેં એ દિવચે ત્યાં આખા ભારતવષની સર્વૌત્તમ વીરશ્રી જેઈ. તે દિવસે મને ખાતરી થઈ ગઈ કે ગુજરૅશ્ગુરનું પાટણુ એક મહાસમૃદ્દશાળી રાજ્યનું કેન્દ્ર થવા યોગ્ય છે. મહારાજ દુલભરાજ ને નાગરાજની તોલે આવે એવો એક પણુ માણુસ ત્યાં ન હતે.
' વિશ્વમાં કવારેક જ એવું બને છે કે તમને ન્ટેના સોન્દર્યમાંથી પ્રાણુપ્રેરણા મળે એ સૌન્દય જવતપરિમલથી પણુ છલોછલ ભયું હોય. લક્ષ્મીદેવી એવાં હતાં--અને લટ્ટમીદેવીની એક સખી હતી.'
દામોદર થોડીવાર થે ભ્યો.
' લક્ષ્મીરેવીને તે જનોઈ નથી એ એક રીતે સારું છે.માનવ કલ્પી શકે એના કરતાં વધારે સુંદરતા જ રૃવીમાં હતી. અને નેવી દેવી સુંદર હતી એવી એની સખા પણ્ હતી. અત્ય'ત સુંદર એવું કાંઈ જેવું એ પણુ જવનની એક પ્રકારની કસણુતા છે. મને એ અનુભવ થયે છે. નેને તે ન થાય તે ભાગ્યશાળી ગણાય. હં ઇચ્છું છુ' કે ક્રેોઈ જવાનને એવે! અનુભવ ન થાય.
ર રડ ત્યાં મમ્હ્શાળી પાટણના મહાર્ાજ્યનું સ્વપ્ન સવતોા હતે. એ સ્વપ્તથી ભરેલી મારી કલ્પના માટે દૃનિયામાં કેઈ વસ્તુ અશક્ય ન છતી. દ મારી ન્નતને પાટણને મહામત્રીશ્વર માનીને એ સ્વપ્તમાં રાચી રલ્લો હતો.
' મે લક્ષ્માદેવીની સખીને એ સ્વપ્ન કહ્યુઃ અને એ ઈસી: “ બાહ્યણુદેવ ! પહેલાં ધનુષ ઉપાડતાં તો શીખે, પછી આ મણાસ્વપ્નની વાતો કરન્ને. ”
“મેં કહ્યું: “દૈવી! મારું આ મહાસ્વપ્ત એ તમારી અદશ્ય યેરણાનું ફળ છે ! ?”
(“એમ હોય તો--મારી પાસે આવતાજતા રહેન્ને. પણુ અમારી તો મસ્ભૃમિ છે. આંદી'ની સુંદરીઓ સ્વપ્નને કે સ્વરૂપને નહિ--સ્વપરાકમને વરે છે, '”' એણે ટુ. હું પાટણુ પાછે કર્યો. પણુ મારું હૃદય હવે આ ઝુ'દરીંમય બની ગયું ઢનું.
' પાઢણુ આવીને રણુયોદ્ધાની તાલીમ લેવા મે' પણ અનેક રાત્રિઓને દ્વિસ જેવી માની. “લમાં તારા નહાતા જોય તે વખતે શખ્દવેધી બાણુનો અભ્યાસ કરતો હે સરસ્વતીકાંઠાની ગીચ ઝાડીએમાં કરવા લાગ્યો. વિમલની સાથે સ્પર્ધા કરવા માટે મે' બાણવિદ્યાની સતત તાલ્લીમલેવી રાર કરી.
' જ્યારે જ્યારે હું મારી પ્રેરણામૂતિને મળતો ત્યારે ત્યારે એ સને પ્રોત્સાહન આપતી. મણાન પાટણુ--મહાન રાજ્ય--અને એનો મહાન મત્રીશ્વર--એ ત્રિવેણીમાં નહાતાં અમે ધરાતાં ન નહિ.
“ દુનિયાની સમૃદ્ધિ આને ચરણે ધરી હોય તોપણુ એ સમૃદિ ઓછી ગણાય--એવા અશક્ય તર'ગોામાં મારી જવનનોકા વહી રહી હતી. હં જુવાન હતો. સ્વપ્ન સિદ્ધ કરવાની મારામાં ધેલછા હતી. પ્રિયતમાને રીઝવવાની મને લગની હતી. અનેક રસિકેની પેઠે હ' પણુ ગાથાઓ રચતે।, એને ચરણું ધરતો, અને એના એક સ્મિતને માટે ન્નતને ગમે તેવા જેખસમાં મૂકવા તૈયાર રતે !
“સહારા દુલ બભદેવ ઝાની હતા, તો નડુલની રાજપુત્રી દુલભદ્દેવી પણુ ચંસારને તુચ્છ માનતાં. પાતાની ધમ શ્રદ્ધામાં એ અચળ હતાં. એમને કાંઈ સ'તતિ ન થઈ. લક્ષ્માદેવીને પૃત્રન્ટ્ન-મ થયો. નાગરાજ મૃત્યુ પામ્યા. મારી મહત્ત્વાકાંક્ષા વધતી ચાલી.લક્ષમીદેવીનો પુત્ર #ગતમાં નામના કાઢે એવી એવી મને કલ્પનાઓ «૮નન્્મા.
' પણુ જ્યાંથી દુલ ભદેવી આવ્યાં હતાં, ત્યાં અમારિની ઘોષણા એ દુનિયાનું સર્વૌત્તમ શાસન મનાતું.
“એક દિવસ મને ખબર પડી કૈ નડૂલના રાજવ'શીઓની માફક દુલ ભદેવી પષ્યુ રાજ્સત્તાને ધમ શાસનની દાસી ગણુ છે. અને દુલભદ્દેવીની માફક જ લક્ષ્મીદેવીની દાસી પણ્ એ પ'થની જ ઉપાસિકા છે.
_“ લક્ષ્મીદેવીના મૃત્યુ પછી એ વાત વધારે ને વધારેપ્રગટ થતી ગઈ. મારી પ્રિયતમા તો એની યોજના માટે મને એક સર્વોત્તમ પ્યાદુ' ગણીને મને વળગી રહી હતી; ન્યારે હું તો એતી સોન્દ્ય પ્રેરણા પીને જ્વનપરાકમમાં ભતેડાચે। હતો. એટલે છેવટે પ્રિયતમાને કે પાટણુને ખેમાંથી એકને જ રાખી શકાય એવી સ્થિતિ થઈ. મે* પાટણા લીધુ: પ્રિયતમા તજી.
“ અતે એણું પણુ મારે ભયકર ઉપહાસ કર્યો : ““ આંટલી ખધી ખુદ્ધિચાતુરી છતાં તમને એટલું પણુ ન સમળજ્નયું કે પારલૌકિક ખેયનતી આરાધના ન કરવી હોય તે કોઈ પણુ નારી--તમારા આ કદરૂપા ને કઢગા, અતિસામાન્ય કાળા ઠી'ગણા શરીરને ચાહો ન શકે? હું તો તમને ચાહતી હતી એટલા માટે કે મારા દારા ધમ શાસનની ૬ૃદ્ધિ યતી હોય તો છે આં દેહને આ કઢ ગો માણુસ ખે ધડી નિષાળી લે !' ”'
દામોદર ખોલતેો બધ થઈ ગયો. અ'ધારામાં પણ દામોાદરના હેદયની વેદના જેઈ શકતા હોય તેમ કાતિક ને દેવર્નન્# તો તદન શાંત થઈ ગયા હતા.
“એ નારી--તે « આ ન્ન સાષ્વી. એને પાટણુની મહ્ત્તા "પચે છે. એની યોજના વેરપ્રેરિત છે. એનામાં ન્માંધળી ધમ સત્તાનું અદમ્ય બળ છે. એ એક વખત-પાટણુને જરૂર રેળશે એમ હં માનું છું. બસ, હવે તમે “તએ. મારે કહેવાનું હતું તે મે' કહી લીધું. '
દેવરાજ ને કાતિક પ્રણામ કરીને ચાલતા થયા. રસ્તામાં બેમાંથી કેઈ થોડીવાર ખોલ્યું નહે. કાતિકને ગ્માટલો પડદો ઉ'ચકાતાં મંત્રીશ્રરના જવનની ધણીધણીપિિડિઈ, ક. “ર નક જ પર ઈન ત-ક---સપઈ-નાક--ના- ક “૦-૪ ---#-થ- -
વાતો કરીફ્રી યાદ આવી ગઈ. એને લાગ્યું કે પોતાના ભગ્નજવનને નવનવા રસથી રંગવા માટે જ દામે।દર પોતાની પળેપળ રાજકાય માં પરે।ાવી રહા છે.
' મંત્રીશ્ષરના જવતની એક બીજ કસ્ષણુ ઘટના છે !” દેવરાજ થોડીવાર પછી મ'દ અવાજે ખોલ્યો. “ એ એને ભૂલવા ધારે તોપણુ ભૂલી શકતા નથીઃ એક વખત કેમ કરેલ ક્રોઈ પણુ, કોઈ દિવસ ભૂલી ન શકે એવી અજબ આડ ક સુંદરતા એતી છે. એ સાધ્વીને મે જેઈ છે. એટલે તે પાટણુને ને પાટણપતિને મહાન કરવા માટે પોતાની આવી કરેણુકથા ઉપર પડદો પાડી દ, જવનની પળેપળને! ર1૦૪કાય માં મત્રીશ્રરે ઉપયોગ ક્યો છે. સમય પ્રમાણે કૈ।ઈ વખત મ-ત્રીશ્વરતી મહત્તા એણે નેવે મૂકી છે. કષારૅક સામાન્ય જનની માફક એણુ સધળાં કામ પોતે “નતે “૪ કયો છે. એણું રાજનને મહાન પરામ્રમમાં પ્રેરવા માટે હમેશાં આગળી વધવાની જ તીતિ સ્વીકારી છે--સમાધાની કરતાં શત્રતામાં જ આનદ લીધા છે. અને છતાં એનું મહાન પદ તો સાંધિવિગ્નહિકનું છે. એને એક મછણત્ત્વાકાંહ્મા છે કે વહેશે મોડે અવ'તીનાથના પ્રબળ સત્તાને પાટણુ એવા ઘા મારે કે એમાંથી એ ખેડ' થવા ન પામે. પણુ એ સમયની ર૭ જએ છે. એનતી આવી નીતિને કુટિલ નીતિ કહીને એને દોધ આપનારા પણુ ધણા છે. અને કસ્ણકથા તો એ છે કે જે મહારાજને માટે ગર જવનની પળેપળ નિચાવી ર્વા છે એ મહારાજ પણુ એની નીતિ પ્રત્યે માન નહિ નેવું ધરાવે છે ! '
“શું મહારાજ પણુ એના પ્રત્યે અવિશ્વાસ ધરાવે છે ?'
“પોતાની રણુયોદ્ધાની કોતિની ઉપાસનાને એની નીતિયી ઝાંખપ લાગે છે એમ મહારાજ માને છે, ને મહા-રાજને એમ સૌ મનાવે છે.'
' અરે! ત્યારે--તે વર્ષાનું ભગ્નજીવન દિલમાં સંઘરી રાખીને સંત્રીશ્વર ને પરાક્રમ કરી ર્યા છે તેમાં આ કરુ ણુત। ન્સેવીતેવી નથી કરે એની પરાક્રમ કરવાની બત્તિને કોઈની પ્રેરણા નથી, કોઇનું પ્રોત્સાહન નથી. કવળ પોતાના ર।જકાર્ય'ના એકાકી ગૌરવ ઉપર ૦૮ જાતનિર્ભર રહીને એ આંગળ વધે છે. તમને એમ નથી લાગતું કે એક દિવસ એ પોતે પોતાના ગોરવમાં ૦૪ મેમ પડશે ?'
* મને તો એમ લાગે છે કૈ કદાચ રેતીના સાગરની પેલી મેરનું ને ભયકર યુદ્ધ યે નિમત્યું' છે એમાં પોતાના ઉપરના સૌ દોષારોપણને! જવાબ વાળવાની એની તૈયારી છે. મહારાજને પણુ પોતાના રણુવે[દ્દાની કીર્તિને મુગટ ટકાવવા આકારાપાતાળ એક કરવાં પડે એવી મોટી એ યોજતા છે. આટલા દુશ્મતા આ બાજ છતાં પાટણથી એટલે દૂર--ત્યાં અક્નણ્યા ને ભયકર રૅતાળ પ્રદેશમાં જવાની [હિમ્મત કરવી---ડૂલમાં તો સૌ માને છે કે, પાટણ તો શિધમાં દટાઈ «શૈ! પાટણ તો! સિંધમાં દટાય કે તાહિ, એ ગમે તેમ હે; પણુ પોતાની ન્નતને વધુ ને વધુ મુશ્કેલ કામમાં દારી દૈવાની મંત્રીશ્રરનતી આ એર પ્રકારતી “૪ૂરિયાત છે એમાં તો શકા નથી.”
દેવરાજ શાંત થઈ ગયે. કાતિકસ્વામી દામોદર સાથેના જના પ્રસંગોને આજે પ્રાતત કરેલી નવી દિએ તપાસવા લાગ્યે।!ઃ જેમજેમ એ ઊંડે ઊતરતો ગયે, તેમતેમ દામોદર વધ્રારે ને વધારે મહાન ખતતો ગયે. છેવટે એ મનમાં
“ખોલી ઊઠ્યો: “ ઓહોહો ! આની ન્નેડી જેવા તો છેક ગુપ્રવશમાં જવું પડે