ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ પેલી વારાંગના સિ'હાસન પાસેથી સરકીને પાછળના ભાગમાં અદશ્ય થઈ ગઈ.
ભે।જરાજને આવતો ભીમદેવ ન્નેઈ રહલો હતોઃ એને નતેતાં જ ભીષદેવને લાગ્યું કે આંહીં આવવાનું થયું એ જવનનો એક અણમોલ પ્રસંગ પ્રાતત થયો. ભેો।જરાજને ચહેરે પ્રતાપી અને માણસની નજરને ખેચી રાખે એવે આકષક હતો. અતિ રસિક જણાતા ખે નાના, પાતળા, સુંદર લાલ હોઠ ઉપર, સીધું, રૂપાળું, સપ્રમાણ ગસૂટી નાક, જણે કોઈએ વીજળીની રેખા દોરી હોય તેવું, અણિશુદ્ધ શોભી રહ્યું હતું. પાતળે। છતાં લાંબો ન ્રાગે એવો એને! દેહ એકદમ ચપળ તે અસિતી સમર્થ રેખા જેવો તેજસ્વી લાગતો હતો. જે દિશામાં એ દષિ કરતો એ દિશાના ન્નણું અતળ ઊ'ડાણુમાં રહેલી કાબ્ય-મયતા એ મે શોધી ર પ લાગતું હતું. , સૌક્તિકમાળા એના કડૅમાં જેટલી સુંદર્ લાગતી તેટલી જ કમરે લટકતી તલવાર પણુ શે।ભતીઃ અને એટલી જ સુંદર હાથમાં રહેલી ભૂજ પત્રની પુસ્તિકા પણુ લાગતી. એને જેતાં જ કઈ સંદર સ્વમની યાદી તાજ થાય; વધારે પરિચય થતાં સ્વમમાં રણેલી તેજસ્વિતા નજરે ચડે; અને છેવટે તો કોઈ સોહામણા રસિક દૈવ જેવા વીરપુસ્ધનતી છાપ ૬૩ ખની રછે. કટલાક મનૃષ્યે પૃથ્વી ઉપર છતાં પૃથ્વીનાં હોતાં નથી; એમની દછિ ગગનાંગણુનાં ઉડ્ગણુમાં રમતી હેય છે. અવ'તીનાથ વિષે પણ અનત આકાશનો કેઈ વિહારી પૃશ્વી ઉપર આવ્યો! હોય તેમ લાગતું હતું. ભીમદેવ એને આવતે નિહાળી રલો હતે ત્યાં દામોદરે ધીમેથી કલ્યુંઃ “ મહારાજ! ન્નેયું નાં? અવ'તીનાથના સાનિષ્યમાં માણુસની કલ્પના તેજસ્વી બની રહે છે એ સાચુ લાગે છે નાં? તમને એમાં સું વધારે લાગે છેઃ રૂપ કે રસ? ”
“રસિકતા છે જ, દામોદર ! પણુ કાંઈક ન કળી શકાય એવું આરષણુ પણુ તને નથી લાગતું ? ”
“ મહારા” ' એમ તે! ભારતવષની રહીસહી મહત્તા એને લીધે છે. ધડીબભર ખધું ભૂલી «૮ને કવળ એના સાન્તિષ્યમાં કાવ્યમય જવન જવવાનું મન થાય ગવી મોહિની એનામાં ભરી છે. આવે દુશ્મન હેય તો એની દૃશ્મનાવટમાં પણુ એક કારનું ગૌરવ નજરે પડે. એટલે એનું, આકષષ્ણુ તો લાગે છે જ.? કોનું ધ્યાન ખે'ચાય છે એ જેતાં જ બન્ને તરત શાંત થ8 ગયા.
ભોજરાજે ધીમે શાંત પગલે વિધ્ાસભામાં પ્રવેશ કર્યો. તેણું સિંહાસન ઉપર જગ્યા લીધી કે તરત વિદ્દન્મડલીનેઅવરનવર શરૂ થયો. તેઓએ પણુ આવી આવીને પોતપોતાના રથાન ઉપર્ બેસવા માંડયા. પ્રથમ આવ્યા વયે કવિ ધનપાલઃ એક નાજક ગઝુંદરીને ખભે હાય મૃકી ટેકો લેતા અને પાધયેલચ્છીના શખ્દોનું ચિંતન કરતા. એમને આખી દુનિયા શખ્દાણવ ન્ટ?ેવી લાગતી. પોતાના શખ્દોમાં નિમસ એ ત્યાં મેડા. સહેજ માથું નમાવી મીડ સ્મિત કરતી અવ'તીસુંદરીએ ભાઈની પાચે ન્ટ્ગ્યા લીધી. પછી આવ્યા કવિરાજ પરિમલ. અને એમના આવતાંની સાથે જ કમળની સદ સગધ ફેલાવતા માટીના અત્તરની ભભકથી આખો! સ'ડપ સહેક! જેઠો. મુંજ મછારાજતી સ્ષ્તિથી હઢજી પણુ એ '[ખન્ન રતા; હછી પણુ ગ્વપ્નમાં વાકપતિરાજના સમયનું અવ'તી “્તેતા હોય તેમ પોતાના સ્વપ્નમાં એ પોતે મગ્ન હતા. કાવિરા”જ૪ પારેમલ ખેડા ન ખેઠા ને પડિતા સીતા આવી; ભાજરાજની વિદ્યાસભામાં પ્રશાંત મધુર જીવનની ન્નણું એ રેખા હોય એમ શોભી રહી. પોતાની જ મનોરમ કલ્પનામાં મમ એવે! [સલ્પી મંથલ આવ્યે!ઃ સરસ્વતીના નપુરનો ઝ'કાર સાંભળતો હૈય તેમ, કાણુ ન્નણું કઈ અદણ સૃણિમાં નજર રાખીને એ ત્યાં બેદ. સરસ્વતીની અભ ગ પ્રતિમા સરજને સૌને માટે દિવ્ય સ'તોાપનું--અને પોતાને માટે દિવ્ય અમંતાષનું--એવું વિચિત્ર દશન એણે મેળવ્યું હતું. વસ'તાચાર્ય આવ્યા. મહાકવિ કાલિદાસના નામધારી કાલિદાસ આગ્યાઃ એમના માતસસરમાં નલ અને દમ'યતીની કલ્પના ડરતા, રાજણસને આકાથમાં ઉડાડતા, રામાયણનાં પાત્નોને ચિત્તમાં સર્જતા. વિદ્યાપતિ ભાસ્કર ભટ્ટ આવ્યાઃ આર્યાવત્ત'ને સંસ્કૃતભાષાની મનોરમ પદાર્વાલેથી છાઈ દેવાની મહત્ત્વાકાંક્ષા સેવતા,અનેક શિષ્યોને મુખપાઠ કરવાની એકીસાથે સુગમતા પડે માટે સ્યામશિલાઓ પર શ્લેડે! કેતરવાની લેખનશેલી વિષે
[ચાર કરતા. 4 મંડપદૂગ વિદ્યાલલના અધ્યક્ષ ગે વિંદ ભટ્ટ આવ્યા. વાદળી જેવી નતિકાએ આવી; પરિમલથી વાતાવરણને સુગંધિત કરતી, ગતિની મોહકતાથી આકાશને કાવ્યમય કરી દેતી. વારાંગનાએ આવી; ઇ-ન્દ્રધનુના ર'ગથી સધળુ ₹ગી દેતી, અને જવનને આવેશમય, ઉલ્લાસમય, આન દસય, રસમય ' અનાવી દેતી. સ'ગીતસ્। આવ્યા; રમ્ય સૂરાવાલિની છટાથી સૃતેલા સ્વમને જગાડતા, નિદ્રાધીનને સ્વપ્ન દેતા.
સ્વમશિલ્પીએની ન્નણું એક અનોખી સૃણિ ત્યાં ખડી થઈ ગઇ.
અન્ય સન્માનિત વિદ્યારસિકે આવ્યા, આપન આવ્યા; અત્યત સુંદર ગાથાની પંક્તઓ જેવી ૨1૦રાણીએ આવીઃ મદથી ઘેલી અને મનેો”#ના રેસુમરેજથી રસિક લાગતી. દામોદરે ચારે તરફ એક દણિ ફેરવી તો એણે ઉવટને ત્યાં જ્નેયો: અને એની પાસે જ એને મદદ કરવા ઊભેલા દાસના વેષમાં દેવરાજને પણ ન્નેયે।.
દામોદરે ધીમેથી ભામદેવને કહ્યું: “ પેલો ૯હ પુસ્ષ ત્તેયો ? તે આપણા ગુજરાતના આન દપુરનેો છે સ --કર્મ કાંડી છે. આંહીં મારાજ અવ'તીનાથને આશ્રયે વસ્યો છે ! '
“' આપણે ત્યાં કોઈએ આશ્રય ન આપ્યો ? '
દામે કાંઈ જવાબ વાળે તે પહેલાં ધીમો મધુરો સોનેરી તુપૂરને ઝંકાર કાને પડયો? ઠંબઠબ થતે। હેય તેવે! નહિ, શાંત ઝરણાંની ગતિ જેવે।. જુતલદેશની પેલી બસે વારાંગનાએમ યતાથી ચાલી આવતી નજરે પડી. દામેદારે ધીમેથી ભીમદેતને। હાથ દખાવ્યેઃ “ આ બન્ને ! ' ર
મહારાજ અવ'તીનાથને પ્રણામ કરતી ખન્તે વારાંગનાઓ ત્યાં ઊભી રહી. એમના રૂપથી એમણુ અનેક સભાજનોને આકર્ષ્યાઃ પણ એમની છટાને તો અવ'તીની અનેક નતિકાગા મીટ માંડીને [નિહાળી રહી હતી.
એક ઘડીભર બધે શાંતિ થઈ ગઈ. એક વારાંગના માથુ નમાવીને ખેો।લીઃ “ મહારા” અવ'તીનાથ ! અમે કઝુતલદેશથી આવીએ છીએ; અનેક વિદ્યાસલાએ અમે બ્નેઈ; મેદપાટ, ચેરી, સાંભર, અગ, બગ દેશ ન્નેતાં આંહીં આવ્યાં છીએ. અમારું આછવાન સ્થળે સ્થળે માન મુકાવે છે. ”
' ચેદી દેશની પ'ડિતસભા જ્નેઈ ? ' ભો।જરાજે પૃછયુ.
' હા, મહારાજ ! ચેદીનાથને પણ જ્યા. અમારા આલવાનને એમણે પ્રથમ સ્વીકાયું: પછી સન્માન્યું: છેવટે વિજયલેખથી સત્કાર્યું. '
દામોદર ને ભીમદેવ સાંભળી રહ્યા.
' મહારાજે પણુ અમારા આહવાનને સ્વીકાયું છે; હવે વિજયલેખને સહકાર લેવા અમે આવ્યાં છીએ. અમાર આહવાન હજારે દીપિકાઓ પ્રગટાવીને અમે હમણાં જ આપ્યું એ મહારાજે જ્યું છે, સહારા એ દીપિકાઓને શાંત કરાવી શકે તો અમે અત'તીની વિદ્યાસભાને પ્રણુમીને આગળા જઈ એ; માન મૂકીને મહારાજ અમને વિજયલેખથી સત્કારે તો કુતલેશ્વરને ચરણું એ વિજયલેખ ધરવા પાછાં ફરીએ. '
“શું કરે છે આહવમલ્સ ? પોતાના કવિએની લખેલી પ્રશસ્તિ-એમાં જ રાચી રલ્યા છે 3 શું ?' અવ'તીનાયનાશખ્દે બને વારાંગનાએઓને કાંઈક વિચારમાં મૂકી દીધી-
“ મહારાજ ! ' એક વારાંગનાએ જવાખ વાળ્યે!ઃ “જુન્તલેશ્વર પોતાને વિષે કવિ અપ્પયદીક્ષિતે જે પ્રશસ્તિ લખી છે તે જીવનમાં જીવી બતાવવા યત્ન કરે છે !”
વારાંગનાના ચતુર ન#વાબથી ભાજરાજના ચહેરા ઉપર જરાક સ્મિત કરકયું: “સું લખ્યુ" છે એમણે?' વારાંગનાને। ચહેરે। કાંઈફ્રે તેજસ્વી બની ગયે: “ મહારાજ ! ” તેણે પ્રણુમાને જવાબ વાળ્યો: * સઝ નમ'દાને પછે છે . . .”
વિદદાનો ને કવિજનો સાંભળવા આતુર બની ગયાઃ ભીમદેવ ને દામોદર એકકાન થઈ ગયા.
' સમુદ્ર નર્મ દાને પૃછ્ઠે છે -- મહારાજ! કે “ તારું જલ આવું સ્યામ કમાંથી ? ''”
“ નમદાએ રો! પ્રત્યુત્તર વાળ્યો ? ' ભોજરાજને કાવ્યની પ'ક્તિ સાંભળતાં અનેરો આન'૬ આવ્યે! હોય તેમ તેમણે પૃછવુ.
' નમદાએ ઉત્તર વાળ્યો, મહારાજ !' વારાંગનાએ અત્યત મધુર પણુ નિભય શબ્દથી જવાબ આપ્યોઃ: “ “3 ક“તલેશ્વરે માલવભૂમિને પદાધાત કર્નો ત્યારે રણક્ષેત્રમાં અનેક માલવી યોહ્દાઓને સુવાર્યાઃ માલવનારીઓની ૩%જલમિશ્રિત અશ્રધારા એ પ્રસંગે મારામાં ભળી; તેથી મારું જલ સમ્યામ બની રહ્યું છે ! “'
અનેક કવિજનેનાં શીર્ષ કાવ્યપ'ક્તિથી ડોલી ઊઠ'માંઃ પૃણુ એમાં રહેલ શરસ'ધાને અનેકનાં હૃદય બેદ્યાં.
' મહારાજ !' વિદ્યાપતિ ભાસ્કર બોલ્યે. “ નમ દાને ઉત્તર સાંભળીને જલધિજ્લે શે પ્રત્યુત્તર વાળ્યો એનીકુ'તલ્ષદેશની આ રમણીને ખબર નથી લાગતી ! જ
“ એ પ્રત્યુત્તર સાંભળવા માટે તો, પ'ડિતર્ાજ ! અમે આ પ્રવાસ ખેડષો છે.જલધજલે શે। ઉત્તર આપ્યો! કવીશ્વર ?'
ભાન્ટરાજે વિધ્યા્પાત તરક્ જ્યું.
વિદ્યાપતિ ખોવ્યોઃ “ સમુદ્રના નમદાને ઉત્તર એમ ઈતા, મહારાજ કે “તારુ નલ મ્યામ થયું એ તે! ઠીક; તું મારામાં આવીને એને ઠાલવે છે. પણુ ન્યારે ધારાપાતિની છાસ્તિસેના રણે ચડશે અને એના મદ્દેન્મત્ત ગજરાન્ને જ"તલેશ્રરના યેોદ્દાએને આકાશમાં ફે'કશે, ત્યારે મુ તલ દેશની નારઓનાં આંસ્રુ મને પણ સ્યામ કરશેઃ તું તો મારામાં આવીનૅ તારી સ્્યામતા ડાલવે છે; પણુ હં ઇઃન્મલા અગાધ કજ્જ્લમિશ્રિત જલ કયાં જઈ ને ઠાલવીશ ?₹ ”” ”
ગભાક૪ને।માં શરથી શરનેો પ્રત્યુત્તર આપવાનો સંતોષ છવાઈ ગયે।. વારાંગનાએ મહારા૦૪૮ ભેો।જરાજને પ્રેણુમીને સહે” સ્મિત કરતાં કહ્યું: “ મહારાજ ! અવ'તીની વિધાસભા તા ભારતવિખ્યાત છેઃ શીષ ડોલાવે એવી કવિવાણી તે સાંભળીઃ ષવે અમારા આહવાનનેો પ્રત્યુત્તર પણુ રાઈ સ'ગીતસ આપે--મહારાજ આત્તા ડરે !'
' આંહી સગીત તો રાજરાીને સ્થાને છે, મનેન્તા ! !' પાતાનું નામ સાંભળીને વારાંગના ચમકી ઊડી: *ૃદ કવિ ધ્રતપાલની શક્તતને તેણે અ'તરથી પ્રણામ કર્યા.
“ ફવિરાજ! તમે તો શખ્દના અને અયના સ્ત્રામી છા, ને બધુ સમજી શકે! છે. સ ગીત તો સોની વિદ્યા સભામાં એ જ પ્રતિષ્ઠા પામે છેઃ દીપિકાએ તો દાસી પણ પ્રગટાવી શકે એ તમારું કહેવું ખર; પણુ વિદ્યા પાશે દાસીતુંકામ કરાવવા માટે આ આહવાન નથી. દીપક રાગ તે! સ્વરના સ્વામી થયા વિના આવતે નથી, એમ અમે સાંભળ્યું છે. શખ્દસ્વામી જેવો! કેઈ સ્વરસ્વામી તમારે ત્યાં ન હેય તો ભલે, એ અપૂણુ તાને તમે “ વિદ્યા કોઈની દાસી નથી '' એવા છત્રથી ઢાંકે: પણુ ભારતવર્ષમાં તો એ અપૃષ્મુતા પ્રગટ થઈ જશે. માલવાની વિદ્યાસભા પાસે તો શષ નમાવવું એ પણુ ગૌરવ ગણાય છેઃ અમારે શીર્ષ ઉન્નત રાખવુ કે નમાવવું એ જ પ્રશ્ન છે, મહારાજ ! '
મનોસાના શ”્દે વિઘાસભા ઘડીભર મૃક બની ગઈ. મહારાજ અવ'તીનાથે નાતિકાઉદ તરફ ન્નેયું: કોઈના મોં ઉપર ઉલાસ ન દાઠે. દણિ વારાંગતાઓ તરફ વળીઃ સોને આ વાતની નવાઇ જણુવા માટે ઉત્સુક એવી દીડી. અ! વાતની *જણુકાર કેઈ દણિ ન મળી.
સ'ગીતન્તોને અવનત મુખે ખેઠેલા જેયાઃ રાગરાગણીના ભણકારોને શાસ્ત્રીય ચર્ચામાં મગ્ન દીટા: અવ'તીની ભારતવિખ્યાત નતિકા રાધા તરફ મહારાજે નજરે કરી. એ પણુ પૃથ્વીમાં સમાઈ જવા માગતી ઊંય તેમ ખેડી હતી. એ જોઈ ને મહારાજને હવૈ પરાજયની આશકા પડી. સનોત્ત! પોતાનો વિજય પામી ગઈ. તે વધારે ઉત્સાહથી ખોલી: ' મહારાજ ! વિજયપત્રની ભાષા તે ગીર્વાણુ જ શે।ભેઃ પાઈયલચ્છોનુ એમાં અમારે મન અલ્પમૂલ્ય છે ! '
મુ'તલેશ્વરને કહેજે ત્યારે--'
“સહારાજ !' પ્રણામ કરીને મનોસા સ'દેશે .ઝીલવા નતમસ્તકે ઊભી રહી.
“ કહેજો કે, રજનીપતિમાં રહેલા એક દોષની પેઠે આવસ્તુ અમારે યાં છે; એટલે આ એક કુલા અમારે ત્યાંથી રસળતી રખડતી તમારે ત્યાં આવી ચડી ઉશેઃ બાજી તો પાટણના ભીમદેવતે પૂછે. '
' શુ મહારાજ ? પાટણુપતિ ભીષદેવની શી વાત છે? ”
તમે ત્યાં પાટણ જશે નાં ? ખબર કાઢજે ને, આંહી'થી એક ગાથા નય છે--ને ત્યાં વિદ્દાનાની આખી સભા ખ્રૂજી ઊડે છે ! વિધાપતિને! એક શખ્દ તો દ્વિસોની ચર્ચા જગાવે છેઃ ને રાત્રિઆના અખડ ઉન્નગરા.'
' ગૂજરદેશમાં તો, મહારાજ ! વિધા ન હોયઃ પણુ અવ'તીની નતિકકાઓ તો વર્ષાથી વસ્તુઓ સાચવતી આવી છે: ઉન્જયિનીની વારાંગનાઓ મહાકવિ કાલિદાસની પ્રેરણુ। પામી છેઃ પાટણમાં તા વિધા--વારાંગના--કે વસ્તુ એ ન હેોય--ગૂજ રદેશમાં ન હોય, પરતુ માલવમાં પણુ નહિ?”
ભીમદેવને દામે1દરે ઉમ્ર થતા ન્નેયે!ઃ તેણું ૪શારત કરી. એને કાંઈક શાંત કરીને દામોદર વિદ્યાસભા તરફ ૬ષિ ફેરવી અને એ આબે ખની ગયે એના મૉંમાંથી શખ્દ નીકળી ગયે!ઃ “ અરે !'
ભીમદેવે કોઈ અનુપમ લાવણ્યઝરતી સ્્રીને રાજરાણીઓ તરકના ”4ૃથમાંથી ઊભી થઈ ને સભા તરફ આવતી દીકી.
“દામોદર ! આ કોણ? '
દામોાદરે જવાબ ન વાળ્યે।. મહારાજ ભીમદેવે ત્યાં ફરીને જેચું ને તે આશ્ર્યચકેત થઈ ગયા. “ અરે ! દામોદર !--"” તે કાંધકે મે[ટેથી બોલી ગયાઃ “ આ કણ? જે તો ખરા !'
“સહારાજ !' દામોાદરે ધીમેથી પણુ મષ્કમ અવાજેકશું: “ હં દામોદર નથી, તમૅ મહારાન7 નથીઃ પાટણુ દૂર છે; ચદ્રાવતી આધે છે, પાસે તે અવ'તી છે. જરાક જેટલી ભૂલ કર્શે। તો તમારે નશીંખે કપરું રણક્ષેત્ર--ને મારે નશીખે વિષ્યવાસ આવશે. હવે જનેયા કરે! શું થાય છે તે. એઓલતા નહિ--'
“પણ આન્ને તા-આતે ચોલા છે! '
દામો।દર્ે જવાબ ન વાળ્યો: ચૌલા એટલામાં તા વિદ્યાસભામાં આવી ને ઊભા રહી. અનેક આંખા એના તરફ ઢળી. વિદ્દાનો ને કવિએ એતે જેઈ રહા. અવ' તીનાથને આ અદ્ભૂત નારી કેણુ હશે એ ન્નણવાની ન્ત્સાસા થઈ. મનેન્તા તા એની ઊભા રહેવાની છટા જેઈ ને % કળા ગઈ કે ચોક્કસ આની પાસે કાંધકે વસ્તુ છે. ત કાઈક વ્યગ્ર પણુ થઈ ગઇએટલામાં અત્યત સુંદર, સ્પછ્ટ, મધુર પણુ ૬૨ અને નિર્ભય સ્વર્ સ'ભળાચે!ઃ “ મહારાન્ટ અવ તીનાથ ! અમારે ત્યાં, ગુજરાતમાં તો, આ મુ'તલદેશતી રમણીએ દર્શાવી એવી વસ્તુને કેઈ અદ્દભુતવિદ્યા ગણતું નથી. એ તો સામાન્ય વસ્તુ મનાય છે. આંહી અવ'તીમાં એ અદભત વસ્તુ ગણાય છે ? ' પછી તેણુ કાંઈક આશ્રયથી મનેસાને પૃછયુ': “ તમારે ત્યાં શું આ સિદ્ધિ ગણાય છે ?'
ભેો।1%રાજની વિઠત્સભા ચૌલાની વાણીતી આકષક તેજસ્વિતા અનુભવી રણી. વિદ્દાનોના કાનમાં એને: સપણ મધુર શખ્દોચ્ચાર ગુજ રહ્યો; નતાતિ કાએઓને તો એની છટા આંખમાં વસી ગઈ ૯તીઃ સંગીતગોાને એના સ્વરરણુકાની મેો1હિતી લાગીઃ રાજનીતિગ્ાને એની કમલ દઢતા સકષ ક થૂઈ પડી. ગુજરાતી ઉન્ટ તો ગવ ભેર પોતાના સ્થાન ઉપરચો થઈ ગયો, આ સ્થળે પણુ ગુજરાતના ગૌરવની [ત સાંભળી ભીમદેવ આન'દમગ્ત બની ગયે।. એને ચૌલાનેા પા વિજય નડૂલના કરતાં પણુ મહાન લાગ્યો.
' કવીશ્વર ધનપાલે પણુ એ જ કથ્યુ' હતું; ગુજરાતમાં 1 વિધા નથી એટલે અદ્ભુત વસ્તુને અવિદ્યા ગણે.' મનોત્તા ટ1હ્ષથી ખોલી,
“ ગુજરાતમાં એ નથી ખરું--ને તમારે ત્યાં કર્યામાં છે, ' ચૌલાએ ગૌરવથી કહ્યું: “ વિદ્યાને સ્થળે રથળે સીની પરઠે દેખાડવાનું.”
' આંહી'થી અમે ગુજરાતમાં જ આવીએ છીએ-'મારી ત્યાંતી વિધા--વિદ્યા તો નહિ હોય એટલે એ ન્નેવા 'વિઃ અવિદ્યાનું દશન કરવા. ' મનેસાના શખ્દમાં તીખાશ * અભિમાન આવી ગયાં હતાં. એવી અભિમાની વાણી તાંભળતાં જ ચોલાની દેહ સીધી, ઉન્નત, ગોરવભરી બની ઈ. તેણે વીજળીના જેવી તેજસ્વી વાણીથી ઉત્તર વાળ્યેઃઃ મનીના ! ત્યાં ગુજરાતમાં તો અનેક નારીઓ છે જે આ મારી દીપાવલિ પ્રગટ કરવાના ખેલને--એક પ્રકારની વદ્યાની શાંસી ગણે છે. '
“ અથવા તો એ પ્રરારતી વિદ્યા ન હોવાથી, પોતાની સી કરાવે છે--”
મહારાજ ભોાજરાજ સ'વાદની આગળ વધતો અટકાવા વચ્ચે પડષા. “ યારે તમે ચં ગુનરાતમાંથી આવે કા ?' તેણે ચૌલાને પૂછયું.
' ઝુજરાતમાંથી આવતી નથી, મદાર।ન૮ ! હં તો ચુજ[તની છું. હું તો મહાકાલેશ્વર પાસે નૃત્ય કરવા ન્નઉં
છું. વચ્ચે આ વિદ્યાસભાને ન્નેવા માટે આંહી' આવી ગઈઃ ગુજરાતની વાત થતી સાંભળી એટલે ગુજરાતનો સાચા પરિચય વિદ્યાસભાને કરાવવા આવીને ઊબી છું. પણુ આંહી' કોઈ એવું નથી જે આ દીપિકાઓને શાંત કરે ? પાટણુની સભામાં તો આમને માટે આટલો સમય બસ છે--અવનત મુખે પાછા ફરવા માટે.'
ભોજરાજને ચોલાને ગૌરવરણુક્રે ખૂચ્ચોઃ મનેોત્તા તલપાપડ થઈ ગઇ: વિદ્દાનો ગુજરાતની એક નારીની આવી મહત્તા સ્વીકારવા કરતાં બીજે માગ શોધવા પ્રયત્ન કર રલહ્યાઃ માલવપતિને કેયડૅ મ'ઝવી રલ.
“ અમારે ત્યાં ઉજ્જયિનીમાં નતિ કાઓ છે. . .' સોજરાજ ખોવ્યા.
“મહારાજ! તો તો અમે ઉન્ન્ઝથયિતી જઈને પછી આ વિદ્ંત્સભા પાસે આવીએ--* સને ખોલી.
“ મહારાજ અવ'તીનાથ !' ચોલાએ દ૬ટઢતાથી ઉત્તર વાળ્યો. “ ભગવાન મહાકાલેશ્વર પાસે મે' પણુ નૃત્ય કર્યુ છી: ને મને પણુ ઉન્ન્જાયિનીની નતિ-કકાઓનોા પરિચય છે. ત્યાં કેપ્્ની પાસે આ વિઘા તો નથી.'
“ત્યારે તમારે ત્યાં ગુજરાતમાં છે? તમારી પાસે છે ?' ભોજર્ાજે કહ્યું.
“હા કહેવી એ વિધાનું અપમાન છે, મહારાજ ! ના રહેવી એ સત્યનું અપમાત છે ! પણુ ગુજરાતમાં આ વિધ્રાન કાઈ અદ્ભુત માનતું નથી; અને હું ગુજરાતની છું. '
“ત્યારે તમે આદ્વાન ઉપાડી લેો--' મતોસાએ કું.
“ કોનું આદવાન ? તમારું ? આદ્વાન તો ત્યાં મહા-રાજ પાટણુપતિના સિ'હાસન પાસે--આપવાની તમારામાં હવે હિમ્મત હેય તો--મે' ગુજરાતની એક સામાન્ય નારીએ-કેચારનુ' ઉપાડી લીધેલું છે એમ સમજ લ્યો. આ તો ન્યારે આ વિઘાસભામાં ગુજરાતની વાત થઈ--ગાથાઓથી ગુજરાતીઓને પ્રુન્નવતા વિદ્દાનાને મહારાજે સ ભાર્યા--ત્યારે મને પણ સહજ વાત હૈયે ચડી આવીઃ આંહી તો કેઈ માલવી નારી તમાર| આહવાન ઉપાડી લેશે ! જુઝાો, આ રાજરમણીઓ માંથી કોઈ ને કોઈ આ વિદ્યાનો પરિચય તમને આપરે. ”
ભાજરાજથી ચૌલાનો આ વિજયગવ' સહન થઈ શકો નહિ: તેણું રસિક પણ ગ્રામ્ય વિનોદ કર્યોઃ “ તમે આ આલ્વાન ઉપાડી લેશે--ને તમને એ વિઘાનું ત્તાન પણુ હશે--પણુ એથી રણકાંઠાનો કૃત્રામવાસ ને કલહીન ઞૅવા--એ તમારી વિદ્યાનાં દૂષણુ કયાં જશે ? વિદ્યાનો પરિચય નેને નિત્ય કરાવે! છે તે ભીમદેવ--સ'ગીત, સાહિત્યમાં તો નહિ--પણુ નાપિતવિધામાં કુશળ હેય તો ભલે.”
ભીમદેવ એ સાંભળીને ઊકળી ગયેઃ દામે1દરે તેને છાચ પકડયો: “ મણારાજ !--જે. . .જે. '
ચોૌલાએ લેરા પણુ શાંતિ ગુમાવ્યા વિના સેો। ટચના મોના જેવો શુદ્ધ રણકે કરતો જવાબ વાળ્યોઃ આખી સભામાં એને એ શાંત દઢ અવાજ ફરી વળ્યોઃ “એ તે એવું છે, મહારાજ ! યુગે યુગે નૃપતિએ।ના ગુણુ ખદલાત। રહે છે. અનેકને મુંડવા હોય ત્યારે કોઈ મહાનૃપતિએ નાપિત પણુ બનવું પડે.