કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને
મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે.
કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'તામાં દામેદરને પટ્ટકુટીમાં આમથી તેમ ફરતો જેયો. તેના ચહેરા ઉપર ખેચાર કરચલી વળા ગઈ હતી. તેનો એક હાથ દારી ઉપર રહી ગયો હતો. તે પાંજરામાં સુકાયેલા સિ'થતી માફક આમથી તેમ દોડી રહ્યો હતો. તે પાતાના વિચારભારમાં એટલે ૯ કાયેલે હતો કે કાતિક અદર આવ્યો છે એ પણ્ એના પ્યાનમાં ન રહ્યું.
“ પેલે કાતિક આવ્યો, આયુષ ?' તેણે આયુપને બલાવ્યે।,
' મહારાજ! હે તો આંહી જ ઊભો છુ !' કાતિ કે છાથ જેડીને નમસ્કાર કર્યા.
* ત્યારે ખએલતેો કેમ નથી? ખબર નથી, અત્યારે ક્ષણુક્ષણુ કિમતી છે? ખોલ શું કરી આવ્યો ?'ધ ધૂકરાજ એકલા લાગે છે. ૪ બાનુ' તો સાથે નથી. '
' %8 નથી ?”
' ના.”
“પણ તું લાહિનીવાપી તરક ગયે હતો ત્યાં શું જેયું ? '
“મહારાજ ! ત્યાં એક જણાને મે ન્તેયેલો. ધ'ધૂકરાજને! મહાવત--!' કાતિ કે જણી ન્નેઈ ને બાન્નનું નામ અત્યારે લેવું મૂઝી દીધું.
' કલ્લ--!'
' હા, મહારાજ ! ' કાર્તિકસ્વામીને દામોદરતી રજેર૦૮ હુછ1કત મેળવવાની શક્તિથી નેટલું આશ્રય થયું તેટલા «૮ હવે ક્વોભ થવા લાગ્યા. પોતે પેલી વાપીવાળો વાત થા રીતે કહેવી તેનો એ વિચાર કરી રહ્યો. જરા જેટલી પખૂ શ'કા માટે મ“ત્રીશ્રર, દ ડનાયકનું આપેલું અભયવચન તોડી નાખતાં વાર નહિ લગાડે. એટલે પોતે એ વિષતી સપૃખૂ માહિતી મેળવી લીંધા પછી «૮ વાત કહેવી વધારે સારી છે. કાતિકે એ સ કલ્પ કર્ગી ન કર્યાત્યાં જ દામોદર કયું: “ એનું ચું છે--કલ્લનું ? *
“ મહારાજ .--
છોકરા થોથરાય છે શાનો?' દામોદર અચાનક ખેલ્યો, “ મારે અત્યારે મહાર પાસે જવાનું છે, ને મલારાજને એ જ કહેવાનું છે. ધ'ધૂકરાક જે કાલે પોતાને અધીનતાને! વિચાર પ્રગટ ન કરે તા સોલ »ીદળ એમના ગજરાજને ને કલ્લને ને એમને પાતાને--બધાંન હાલમાં ખાંહીં જ રાખી દેશે. સમન્યે। ?'
' પણુ, પ્રભુ ! દડનાયકનું અભયવચન એળે જશે ?”બ?” ' દામેદરે ત્વરાથી કહયું. અને તો દ'ડનાયક એ સહી લેશે ? પાટણુના આંગણા કરતાં, આડાવળામાં થતું સાલ»#ીઓનું આંતર્યુદ્દ વધારે દરમાં નહિ નીવડે? '
દામોદરે એકખે આંટા પટટકટીમાં વધારે માર્યા. અતે ત સ્થિર ઊભો ર્થેઃ “ જે, કાર્તિકસ્વામી ! આને રાત્રે કાં | :: કા નાસી «શે !” પાળ?” કે કમ ન્નણ્યું, મહારાજ ? ' એ માષ્ુસ દુરામ્રહી છે. એને ભીમદેવ મહારાજ સાથે સર્ગ કરવી છે. પોતે જાણે અવ'તીપતિ હોય એટલા અભિમાનથી એને વાત કરવી છે. મારે એ વાત એમ થવા દવી નથી. દ ડનાયક તો સ્વપ્તધેલા આદમી છે. આને રાગ્રે પોતાનું ભવિષ્ય ન્નણુવા માટે નદીની સામે પાર ન્યાં સુદ્રરાશિ અનૃષ્ડાન કરે છે ત્યાં ધધૂકરાન્ટ એકલા જ જવાના છે. ધધૂકરાનજને યુદ્ધમાં કે માલવસ'ધિમાં લાભ નહિ સળે એવું ભવિષ્ય આવશે તો એ માળવાનો સગ તજ દેમે-પણ્ તે છતાં તું તો મહારાજ ધધૃકરાજના ગજને અને મહાવતને---બનેને સાચવી રાખજે. જ્યાં છે ત્યાંથી ચગે નહિ, સમજ્યો ? કોને ખબર છે એને પાછા ભાગવાનું મન નહિ થાય?”
“ અને નહિતર ત' એમ કર, કાતિસ્વામી ! ' દામે।૬૨
વધારે ને વધારે વિચાર કરતો હોય તેમ લાગ્યું: “ તુ' એ કલ્લને તા સાંજ પડચ પકડીને કચથાંક પરી દે! લાહિનીવાપીમાં જ નીસેરે એક ભૉંયરૂં છે તેમાં | પૃરી દેન. તે ઉપર તમે બે જણા દેખરેખ રાખન્ને--તુ ને જયદેવ ! '
“ અરે, આયુષ !” દામેો!દરે તાલી પાડી.
મમા કાંઈ જવાખ વાળે કૈ પોતે વધુ કાંઈ વાત કહે કૈ કૉઈ ખલાસો! કરે તે પહેલાં તો આયુષ આવીને ઊભો રજ્રો.
“આયુષ! તે પેલાં ચિત્રો કાઢયાં છે ? '
' હા, મહારાજ!
“ લાવ તો।1--
સમે અવ'તીપતિ અને અખ ૬પતિના અનેક મ'ત્રીએ, સરદારે, ગૃપ્તચરે। વગેરેનાં ચિત્રો ત્યાં પાથરી દીપ્રાં.
દો ઝડપથી એક ચિત્ર ઉપાડી લીધું: “ આ રહાા---આ કૃષ્ણુરાજ !' તેણે કાતિક સામે તે મૂકયું.
કાર્તિક સ્તબ્ધ બની ગયો. લાહિનીવાપીમાં જે આકખક ચહેરો એણે જેયો હતો--બરાબર એ જ ચણેરે! આંહી' ચિત્રમાં રજૂ થયેો। હતો. પણુ પોતે એ કહેવું કે નહિ તેને નિશ્રય કરી શકયો નહિ. દામોદર આ વાત ન્નણે છે કે માત્ર સાવચેતીથી અનુમાન કરે છે એ એના કળ્યામાં આવી શકયુ' નહિ. એ કાંઈક વ્યત્ર બની ગયો. ત્યાં દામે.દર બોલ્યોઃ “ કાતિક ! આ ચિત્ર તું બરાબર જેઈ લે. કૃષ્ણુરાજ આંહી આવ્યે! હેોય--દેવરાજનો નડ્લથી એવે! સ'દેશે છે --૧ વખતે આવવાને હોય, તો એનો પરિચય તને ખપ લાગશે !
કાતિકસ્વામીની બ્યગ્રતાનો હવે પાર રલે! નહિ. ને મત્રીશ્રર કૃષ્ણુરાજની વાત નનણુશે તો એ એક જ વસ્તુધ 'ધૂકરાજનુ' ભવિષ્ય આંહી ને આંહી' અત્યારે જ નક્કી ક નાખશે. હાથ આવેલી વાત જતી કરવાનો દામે।દરને માટે સભવ જ ન હતો. એમ થાય તો દ'ડનાયક ને મતત્રીશ્રર વચ્ચે ફરી ઘષણુ થાય. એ વિચાર કરી રહલો. “તે મ-ત્રીશ્રર જણુતા ન હોય ને પોતે કહી બેસે તો એ પરિખામ હતુ. ને એ ન્નણુતા હોય ને પોતે ન ખોલે તો એમનો વિશ્ચાસ ગુમાવવાનું થતું હતું. તેણે મોનમાં અભય નનેયું.
ચું વિચાર કરે છે, કાતિક ?'
' મહારાજે કલું તે પ્રમાણે કલ્લને ત્યાં લાહિનીવાપીના નીચના ભૉંયરામાં પૂરી દેવા માટે ચું પગલું લેવું ? ' કાતિકે કાંઈ પણુ શંકા ન નય તેમ સ્વસ્થતાથી પોતાની મનનો વાત છુપાવી.
“એ તો તુ' તેં ન્યદેવ એને જેવા તેડી જનને. જરા વાતાએ ચડાવ્યો--કાં તો વારુણીને ઉપાસક નીકળશે. એમ ન કોય તો કેઈ વનિતા શોધી કાઢજે. વાસ્ણી. ને વાનિતા--ગુમ્રચરનાં એ બન્ને અમે।ઘ રાસ્ત્ર છે ! '
છા, પ્રભુ!”
“ને, હું તો ત્યાં સુદ્રરાશિ રા' ભવિષ્ય ભાખે છે એ ન્નણુવા માટે ગયો! હઈશ--આંહીથી કલ્લ કે ગજ કે કેઈ ચસકશે તા જવાબદારી તારી છે, સમન્યોા ?'
' છા, મહારાન૪ !' પોતે ને છુપાવે છે તે દામોદરનો નનણુમાં તા નથી નાં--એ વાતની હજ કાતિ કને ખબર ન પડી.
“ એમ કરું તો, પ્રભુ ! ગજને અને મણાવતને લાહિની-વાપી પાસે સ્થળાંતર કરાવું ? ' “તો? એથી શો ફાયદો ?'
'વખત છે ને ભવિષ્ય જાણ્યા પછી ધ'ધૂકરાજ આપણુને અનુકૂળ થવાના હોય--તો કોઈ વાતની ખારી ચકચાર ન જન્મે. સ્થળાંતર કયું હોય એટલે આગામી ચોા।જનામાં તે અવ્યવસ્થા થવાની જ. દરમ્યાન આપણે સત્ય જણી લષશુ' ! '
“હા; એ બરાગમર !”
“ «૮યટેવનેૅ પણ સાથે રાખન--'
“હા, મહારાજ !”
' મહારાજ. « તા આંહી ૦૮ છું !”' ૦ યદેવ બહારથી આવતે હતે। તે પોતાનું નામ સાંભળીને અદર આવ્યોઃ ' મહારાન૪ ! મન યાદ કયો ? મકવાણાજ આવ્યા છે !'
'કોણુ? કેસર મકવાણાજ ?'
હા, મહારાન્ટ
“કવા છે? ફ્ષયાંથી આવી ચડયા ?'
“ મહારાજને મળવા ગયા છે! સિધમાંથી પરખઆરા આવે છે !”
“ત્યારે ભત, તારે આન કાતિકસ્તરામી ન્યાં લઈ “નય ત્યાં જવાનું છે, સમન્યો।? કાતિક ! એક પણુ વસ્તુ ગુમ થરે તો જવાબદાર તું રહેશે. ચાલે, આયુષ ! મારે મહારાન પાસે જવાનું છે. મારી પાલખી--- આયુષ ! આ બધું તું સ'ભાળી લેજે. અને કાતિક ! પેલે ચહેરા યાદ રજા કે?'
' હા, મણારા !' કાંતિ કે જવાબ વાળ્યો.થોડીવાર પછી પટટકટીમાંથી કારતક બહાર નીકળ્યો ત્યારે એની વ્યાકળતાનેો પાર ન હતો.
દામોદર કૈટલી વાત નજણુ છે એની એને ખબર ન પડી. દડનાયક ને મંત્રીશ્વરનું ઘઘણુ કરી ન નનન્્મે માટે ને વાત ગુપ્ત રાખવાની ન્ટ્ર્ર હતી, એ જ વાત ભજવે તો ત્રગટ કરવાની પણુ એટલી જ ૦૮રર ઊભી થઈ લતી.
તે પાતે કોટ નિશ્રય ઉપર આવી શકતો નહિ. ભ્૮્યદેવને સાંજે મળવાનું સ્થળ આપીને તેને વિદાય ક્યો.
પાતાના કાયને બરાબર સમજી લેવા માટે એ એક
કો બેજ
ઘડીભર નદીને કાંટે કાંડે ધોડેો ચલાવતો ફરી રજા.