સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ રહેશે ને તું યાંથી નડૂલ જજે. નડૂલમાં પાટણા વિસ્હ્ એક તત્ર છે--સમજ્યાો?'
“તે પહેલાં પણ, પ્રભુ ' તમે એ કરું હતું !:”
“મે કચું હતું કાં?' દામોદર ખોલ્યો. કાર્તિકને ન્ન એક વસ્તુ મોધખોળ કરવા જેવી લાગી હતી---દામોદરના હદયનો શનન્્યભાગ--તેતા ઉપરથી થે। ડો પડદો ઊંચકાતે। લાગ્યો. તે આતુરતાથી મહામત્રીના શબ્દો સાંભળી રહ્યો. “ મે' તને ઝુ" હતું કાં ?' દામેો!દર મનમાં 1વિચારશન્યતા અનુભવી રથો હોય તેમ લાગ્યું. પણ એક પળમાં એને પોતાની સ્વસ્થતા મેળવતો કાતિકે ન્તેયો.
“હ .*નનત્યારે નને, નડુલનેો યુવરાજ બાલપ્રસાદ એ કૃષ્ણુરાજનો પ્રિયમિત્ર છે. બાલપ્રસાદ જ્યારે આ સમાચાર સાંભળશે ત્યારે કૃષ્ગુરાજને છેડાવવા પ્રયત્ન કરશે. એનેએ પ્રયત્ન ન્નણીને આપણું એ વિકળ કરવો છે. ને બીજાં તો પેલી નન સાષ્વી છે નાં--એ કુલચ'દ્ર સાથે વાટાઘાટ કરી, પાટષણને સ તું વેચવાની ધણા વખતથી યે।જના ઘડે છે. કુલચદ છે, પ્રતાપદેવી છે, આ જેન સાચવી છે, બાલપ્રસાદ છે, આ કૃષ્ણુરાજ છે, આ ધ'લૂક હતો--એ સૌ ષટ્ચક રચી રહ્યા હતા. એમાંથી ધ'ધૂક રાપથથી બંધાયો; કૃષ્ણુ કેદ થગે।. હવે બાલપરસાદ આવે--ને જને પેલી સાષ્તી આવે--તે। પછી કલસચદ્ની અહ પરવા નથો--'
' પ્રભુ | કુલચદ્ર તો માલવાનો અતિ વિપ્યાત રણપતિ છે. એના કરતાં આ ન્ન સાષ્વી વધે--એમ કેમ ?'
' કુલચ'દ્રની લડાઈ મઇત્તવાક કાંક્ષાથી પ્રેરિત છે; સાષ્વીની
વૈરપ્રેરિત. એટલે એ વધે.
“પણ એ સાપ્વી છે કોણ?”
દાચે1દર એક ઘડીભર કાંધક સ'ભારી રલ. * એ કેષ્ય છે એ તને પછી જણાશે, કાતિક ! તને ધીમે ધીમે વાતના પત્તો મળરેો. ઈ . . જે--ત્યારે એ સાષ્વી ભયકર છે. એને વ્યક્તિગત વેર છે; કુલચદને તો લડાઈનો રસ છે ! '
“ પ્ણ ત્યારે--
આયુષ હાથ જેડીને બહારથી અદર આવવાની આના
[ગી રહ્યો હતે...
“કેમ, આયુષ ! શુ ૪ ?'
' પ્રભુ ! મકવાણાજી આવ્યા છે--મહારાજની આત્ત મેળવી--પોતે જવા તૈયાર થયા છે--આ આવ્યા.
મકવાણાએ અદર પ્રવેશ કર્યો. “ મ'ત્રીશ્રર ! હં ત્યારે ઊપડું છું. આંહીનું ધધૃૂકરાજનું પત્યું એટલે મહારાજનીર્ન પણ મળી ગઈ છે. મહારાજ સિધ આવે એ વખતે હ પાછે હાજર થઘશ! મારે ઘેરથી ઉતાવળનો સદેશેા પણ છે !”
' મકવાષ્ાજી! અત્યારે ઊપડવું છે ? અમારે તો સ'ધુપતિ વણા દૂર છે. વચ્ચે રણુનો સાગર પડયો છે. તમને કલયું છે તેમ--તમારાથી ને સાધન ભેગાં થાય તે કરન્ને. નં જઓ, હમ્મકનેતો કાં એમ ખબર જવા દેન્ને કૈ, મહારા૦૮ આંહી' ૦૮ ગાચ્વાણા છે ! અમે પણ સ'ધિના પ્રયત્નો કરીશું --ને બીજી બાજ લડાધની તેયારી કરીશ !”
“એ કામતો આપ ૦૮ સભાળે।. € તા સુમરાને કહેવરાવીશ કે તેયાર રહેજે, મહારાન્ટ આવે છે. સામે માંએ દુશ્મનને પડકાર્યા [િના, મને તે! રણુમાં રેસ નથી આવતો, પરભુ! મારે જવવું થોડ--ચું કરવા જવનની પળેપળને અમૃલખ રસ ન ભોગવું ?'
કાણુ કહ્યુ” જવવું થોડું , મકવાણાજ ? સ્દ્રરાશિ આચારજની વાતમાં માલ નથી હે. '
' એમાં સ્દ્રરાશિજ શું કહેવાના હતા, મહારાજ # અમે સમજએ ના--કે અમારા જેવાને લાંબાં આયુપ પોસ્રાય નહિ. ડીક ત્યારે, મહારાજ !--' મકવાણાએ ભક્તિથી*પ્રણામ કર્યા. દામોદર તેના ખભા ઉપરે હાથ મૃષ્ઠી પ્રૅમથી તેને ભેટષોઃ “ સક્વાણાજી! પાછા કરી મળીશું ! '
“હા, મહારાજ ! વહેલા પધારે।--મારે પણુ આંહી'થી સુમરાના ઉપર ૦૪ માર્ણુ કરવું છે. '
મકવાણુ। રન લઈને ગયે, દામોદર એક ઘડીભર એને જતો ન્નેઈ રહો. એના મનમાં કેક વિચાર આવી નેગયા. * સિ ' તે બોલ્યે।. સા કિ આ હતોઃ“ એક વ'ખખત મને પણ સ્વપ્ન હતું કે (ડુ પણ રણયોષદ્ધો થઇશ --અ! મકવાણાજને ન્યારે જ્યારે ૯€' જઉ છું ત્યારે ત્યારે જુવાનીનું એ સ્વપ્ન કરી નગી આવે છે. એનો રણુન ગી રેજપ્ૃરત ખમીરનો અમીરી સ્તભાવ--અત્યારે તો માલવરાજને ત્યાં કેઈ હોય તા ભલે--ખાકી એનો જરો ભારતખ'ડમાં તો બીન કથાંય મળે તેમ નથી. સહારાન્ત્ના મૃગટનું એ અમૂલખ રત્ન છે. તે ન સાૉંભખ્યું--એ તો
હમ્મૂકનો પણ પડકાર દઈને ન લડવાનો--સને પણ સ્વપ્ન ળું એવા રણયોદ્દા થવાનું. એ તો હ થઇ ન શકતો. આ
પ ”, મારે! દેખાવ--રગ---મને કોણુ યોદ્દી ગણું $
* આવીવાળી આનન્્ટ આપના માૉંમાં કયાંથી, પ્રજૃ ? આને તો મણાન યૃદ્દથી જે શક્ય ન બન્ચું હેત તે તમે રાજનીતિથી શકય બનાવ્યું છે. અનેક યોદ્ધાઓ હથિયાર ધારે છે--પણ અનેકનાં હાથયાર હાથમાં ૮ રહે છે. મહારાજે તો હથિયાર વિના ઘા કર્યા છે--ને એ ધા હથિયારના ઘા કરતાં આકરા પડી ગયા છે!”
દામોદર સાંભળી રરા, ક કાંઇ બોલ્યો નહિ. એટલામાં અચાનક ખહાર કેઈ થેોભ્યું હોય એમ લાગ્યું. આયુષ હાથ જોડીને ફરી અ'દર આવ્યે! હતો. “ મહારાજ ! નડૂલથી છે !
“કોણ છે?'
દેવરાજ?
' પોતે ? બોલાવ, ખોલાવ--ત્યારે તો--'
શ્ોડીવારમાં જ દેવરાન્ટ આવ્યો. તેનો વેષ નજ્નેઈ ને કતિ'ક ભડકી ગયેો1. એક મોટે ભુજંગ એની ડોક ઉપરલગકતે। હતો. હાથમાં મુરલી હતી. પગે ઘુધરા “ ખાંષ્યા હતા. તેણ આવીને ગારુડીની જેમ નીચા નમીને પ્રણામ કયા: અન્નદાતા ! એક ભુજગનોા ખેલ--'
દામોદર સ્મિત કર્યું. “ ભુજંગનો ખેલ જવા દે, ગારુડ્! આંહી' કોઈનાથી વાત છુપાવવાની જરર નથી. આ કાતિકેય તો આપણા ૦ છે. ખોલ ત્યાંતા નડૂલના શુ સમાચાર છ?”
દેવરા હજ પણ જરાક આશ'કાથી કાતિક તરફ જ્નેયું.
' એનો! બિલકૃ્લ વાંધા નથી, તું તારે ખ0ાલ. એ જ ન;લ 2૮વાના છે. બોલ, બાલપ્રસાદ ચું કરે છે ?
પ્રભુ | બઆલપ્રસાદ આંહીથી હવે બહુ દૂર નથી. માલવ એનાપતિ સાઢાનું ભવિષ્ય તો આપે સાંભળ્યું નાં?
* સપૃણું વિગત નથી આવી. પણુ સાઢા તો--”
* સવગ માં ગયો. ”
' ખરેખર?
' હા, મહારાજ ! દેસુરીની નાળથી એ મસ્ભૂમિમાં પ્રવેશ કરવા મથતો હતો, અણુહિલરાને થે1૬' સૈન્ય દેખાવ પૂરતું એ નાળ સામે રાખ્યુ. ને પોતે અ બાજથી નીચં ઊતરી હાથીમુડાની નાળમાંથી મેવાડમાં પ્રવેશી, સાઢાના સન્યની પાછળ આવી લાગ્યો. સાઢાએ લડાઈ આપી. પણુ તેનું સન્ય ખે બાજીથી ધેરાયું--ને સાઢા પોતે પણુ રણમાં પડયો.'
“ માલવરાજ--માલવરાજ ત્યારે હવે રાં કરશે ?'
“હમણાં તો કાંઈ નહિ કરે. '
“કેમ?”
' એને ભય છે કે પાટણ ને નડૂલ એક થઈ જશે;કર્ણાટ ' પણ સળવળે છે. ચેદીરાને તો ક આહવાન પણુ મે।કલ્યું છે. '
“ શાનું ?”
એમ કે જે ત્રેષ્ઠતા યુદ્ધમાં સ્થાપવી છે તે પહેલાં શિલ્પમાં સ્થાપીએ. નિશ્ચિત વખતમાં, ઊંચામાં ઊંચુ' મદિર કાણુ કરે છે એ નક્કો ડરીએ
' માલવરાને આછવાન સ્વીકાર્યું છે ? '
“હમણાં તો, જેમાંથી અર્થ કાઢતાં વિદાનોની બદ્ધ શક્તની કસોટી થાય એવી ગાથાઓ એમણે મોકલી છે. સાલવરાજને એ ક્રમ છે. પહેલાં એ ગાથા મેો।કલ. પધ્ટી વિદ્દાનો મોકલે. પછી કારીગરી કલા મેકલે. પછી સાંધિ* વિત્રહિક મોકલે, અને છેવટે સૈન્ય મેકલે. '
' ત્યારે હવે સાઢથાનું સ્થાન કોણ કલચ લેવાના છે ? ”
“એમજ થશે. નેતો આપણે માટે એ વિપરીત થશે. ઝુલચદ્ર માતે છે કે અવ'તી ભારતવષ-નું મષ્યબિદુ છે. ભે!જરાજની મછણત્ત્વાકાંક્ષાને એણે ઉત્તજ છે. કાસ્મીરથી તલગ દેશ સુધી એક સત્તા સ્થાપવાની એની તૈયારી છે. એ માને છે કે નડૂલ, ચેદી, લાટ, તેલગ, મેદપાટ,ઃસાંભર, એ ખધી તો વડવાઈ ઓ છે. એમને ગમે ત્યારે કાપી લેવાશે. પણ ને વટજક્ષ ધીમે ધીમે ને મક્કમ રીતે વિકાસ સાધી રહ્યું છે ને ચોડા વખતમાં અવ'તીને ડારવાની શક્તિ ભેગી કરી રહ્યું છે, તેને પ્રથમ ઉખેડી નાખવાની જરૂર છે. એટલે કલચ પાટણુને પહેલાં પાડવા મથશે. એમાં એને નડૂલની ને અખુદપતિની સણાય પણુ મળવાની દતી. પર'તુ હવે આખુ તો પાટણુને નમી પડયૃ'-ને નડૂલ માલવાથી વીફ્યું છે--એટલે એને કાંઈક નવીનચો।1જના કરવાની રહી.”
' પણ નડ્લમાંથી હજ એને સણાય કરનારા કેટલાક નીકળશે તો ખરા?'
' કેટલાક નીકળગે ? કુલચ%ને તો આખું નડૂલનુ રાજત'ત્ર હજી પણ અનુકૂળ છે. નડૂલમાં તો રાજકુમારો ને રાજવ'શીએ પણુ અમારિની ઉપાસનામાં પડચા છે. કુલચદ્ર પણ અમારિને ઉપાસક છે. માલવરાજની વિદ્યાસભાના કાવકવીન્દ્રો પગ એ તરક્ «ળી રહ્યા છે. અત્યારે માલવરાજનેો કલચ પ્રત્યે સ'પૃર્ણ વિશ્વાસ પણ છે. એટલે કલચ" નડૂલને મેળવી લે તો એમાં નવાઈ નથી. કુલચ* માને છે કે પાટણુની સત્તા ભાંગે તો અવ'તી તરત આખા ભારતવષમાં વ્યાપી તય. પાટણ ૦૮ વચ્ચે નડે છે--આ બાજા શ્રીમાલ, કચ્છ, સુરાષ્ટ્ર સિ'ધુ દેશ સુધી વધતાં અને આ બાજુ લાટમાં ધસતાં. કુલચ'દ્રને નડ્લમાંથી એક જેન સાષ્વીની સહાયતા પણુ છે. કુલચ'%ને એ દોરે છે.”
' પણુ પાટણુ સાથે માલવા તાત્કાલિક યુદ્ધ કરશે ? તને ચુ લાગે છે ?”
“ તાત્કાલિક યુદ્ધ ન કરે- કદાચ; પણુ વહેલેમે।ડે યુદ્ધ તા કરશે જ.”
દામોદર એક ધડીભર્ શાંત થઈ ગયે. તે કાંઈક વિચાર કરી રલ્લો હતો.
' તારે તો પાછું જવાનું હશે, દેવરાજ ! '
“ હા, મહારાજ ! પણુ મારે જે કહેવાનું છે તે તો હવે છે. અવ'તી ને મુલચ' તો હજ દૂર છે. પણુ નડૂલનો યુવરાજ બાલપ્રસાદ તો પાસે છે. '' કૃષ્ણુરાન આંહી" સહાર ર ભવા માં છે એ સમાચાર તો. એને નહિ મળ્યા હોય? '
' ના, ના. હજ તો મેં જ હમણાં આવતે હતે ત્યારે “તણ્યા ને ? બાલપ્રસાદને હવે પો!તાની યો।જના ફેરવવી પડશે.”
“મ શી યોજના હતી ?”
“ એસમતી યોજના આ પ્રમાશુ હતી. કૃષ્ણ્રાજ, મહારજના મહાવત થાય. ધધૃકર૦ સાથે જ્યારે મહારાજ ષગયા કરવા નય ત્યારે મહારાજના હાથીને કૃપ્ણરાજ ગાંડા બનાવે. અને બાલપ્રસાદ પોતાના થોડા સનિકે! સાથે એ હાથીને વરા કરતાં કરતાં મણારાજને જ વશ ટરી લે!”
દામોદર મોટેથી હસી પડષો? “હા હા હા--બસે જુવાન છે ને. એમ તે કાંઈ પાથણુમાં--પણુ, અરે, દેવર।૦૮ ! ટીક સાંભયું લે. એમની એ યો।જના હજ પણ્ ચાલ રાખીએ તો ? તો વાતને। તાત્કાલિક અ'ત આવી નનય. '
' ર રીતે, મહારાન ? ”
'ધંધુકરાજ તો હજ આંહી જ છે. મહારાજ એમને મૃગયાવિહારનું આસત્રણુ આપે. અને થોડો વખત થેોભવાનું કહેવરાવે. કૃષ્ણુરાન્ન ભલે મહારાજનો ગજ દોરતા. બાલપ્રસાદને કૃષ્ણુ સાથે ગાઢ મત્રી છે, એટલે એ તા આ ખાજુ આવ્યા વિના નહિ જ રહે. એ આ બાજ ઢળે--ને એ પણ જે આખબુની પે્ડે વશ થઈ નય--તો અમારે નડુલને! ધકો મટનોા. તું આંહીના સમાચાર લઇ ને ન્ન--ત્યારે એમની આ મૂળ યોજના દુજી અકબ'ધ ઊવાનું કહી શઝે. ' દેવરાજ વિચાર કરી રલ.
'હઢા, મહારાજ એ વસ્તુ ચાલે તેવી તે! છે. માત્રગાંડા હાથી છા વિશેષ વિચારવું ' પડે. તારે હવે આંહાંથી કયાં જવાનું છે ?'
“હતા આંહીં બાલપ્રસાદતા ગુપ્તચર લેખે કૃષ્ણુરાજ મળવા જવાનો છ ! ”
“ પણુ તને મળવા દેશે કોણ ? એ તે।--એની પટટકુ# મહારાજની સાજ્ઞિષ્યમાં છે ત્યાં હશે. ને સિંહનાદની આન! [વના હવે ત્યાં ચકલુંય ફરકે તેમ નથી. '
| પછી ?'
' તું એકખે દિવસ થે।ભી ન્ન. કાલે સવારે ધ'ધૃકને મહાર1૦૪ મ્ગયા માટે, કહેવરાવશે. એ બધા સમાચાર કૃષ્ણ વાસથી લઈ ને પછી તું નન. એટલે કૃષ્યુ પણુ નિશ્ચિત રીતે શું કટેવરાવે છે તે ખબર પડી ન્નય. તારે વિષે તે! કોઈને
લેશ પણુ બ્રાંતિ નથી નાં ? '
“મારા વિષે? ના રે, મહારાજ ! ટ તો બાલપ્રસાદનો અત્ય'ત વિશ્વાસપાત્ર ગુપ્તચર બની રહ્યો “કું. મારી આંગળૌન ટેરવે એના અશ્રો નાચે છે. મારા આ ઘુધરાના રણૂકારે ન મુરલીના નાદે સપનૃત્ય કરાવીને અનેક જનોને રીઝવતો ડું તા સોલ કો છાવણીમાં જઈશક ૭, એમ સૌ માને છે.
“થયું ત્યારે. આન તું કાતિકની પાસે જ રહેને. ટાતિ કને પણુ હવે થોભવું પડશે. જયદેવને પણ કહી દેજે. ક ત્યારે-- ધધૂકને મૃગયાવિહારનું કહેવરાવતાં એને ખીજ વાતની ગ'ધ ન આવે એટલે હં હવે દડનાયકને મળીશ: ધધૂકના દિલમાં જરા જેટલો રોષ હોય તો આ રીતે જ નીંકળશૅ એમ વિંમલ સાથે નકી કરીશુ, ને વિમલ જ આ ગાટવશે. ડીક ત્યારે તુ--'
દામોદરે આળસ મરડયૃ'. કાર્તિક ને દેવરાજ તરત મણામ કરીને ચાલતા થયા.
તેઓ પટ્ટકુટીમાંથી ભાગ્યે જ બહાર તીકળ્યા ને કાંત કે દેવરાજને ખભે હાથ મૂકવો. ખભૅ પડેલા સપના ડ'ડા સ્પશથી એ ભડકી ઊઠ.
* ભડકતા નહિ---એનામાં ઝેર રસું નથી. કૈમ, આપણે ક તરફ જવાનું છે ? '
“ આપણે પેલી બાજુ--સામે તાપ દેખાય છે ત્યાં. પણુ મને એક કેોયડે મૂ'ઝવી રલ્ો છે.'
“તમે તો મંત્રીશ્રરના જૂના વિશ્વાસુ માણુસ છે. તમે અનેક વર્ષો આ રાજનેતિક હવામાં પસાર કર્યા છે. એવું સું છે કે મત્રીશ્ષર નડૂલને નામે ને એક ૦૮ન સાધ્વીને નામે ખિત્ત થઈ ન્નય છે? એ બજ્તેન સાપ્વીની આસપાસ કંઈ કથા છે કે શું? એ નત સાષ્વી છે કણ ?”