કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે.
એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે.
દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે છે. કૈટલાક તમે કણે તેનાથી ઊંધું કરે છે. જેનામાં શક્તિ હોય એ જ તમારા ફહેવા ઉપરાંત કાંઈકે કરી આવે છે. તમારે પણુ કાનની ખૂગ પકરીને એની વાતને કખૂલ કરવી પડે. સત્રીશ્વરનો ખીન્ને એક ક્રિય સિદ્ધાંત હતો. ઘગષા માણનોવડે નહિ--થેોડા માગસાવડ જગ ન્િતાય છે. અત્યારે એ વટેશ્વર તરફ «/૪ રલ્યા હતા, ત્યાં પણ તેની પાસે બહ સત્ય ન છતું.
દામોદદરની ઇચ્છા હતી કૅ લડાઈ વિના જય મેળવવે।. એણું કાતિકસ્વામીને એ કહ્યુ પણુ હતું: “ જે શત્રની બરાખરે ખખર મેળવે! તો તમારે યુદ જ્તવાનું ઊેય--યુદ્ધ કરવાનું ન હોય.' દામોદરના આ શબ્દો ૯જી એના કાનમાં રમી રહયા છતા. એટલા માટે ચદ્રાવતીના સમાચાર સોથી પહેલાસેળવી લે લેવા સાર . કાતિકર મી. ડ એ તરક ઈ રલા ઉતો.
એ જાણતો હતે કૈ પ્રતાપદેવી તે। હવે સેનાર્પાતે સાઢાના સેન્ય તરફ “૪ જ રહી હશે.
પણુ એ કયે રસ્તે જાય છે એ ન્નણુવું મુસ્કેલ હતું. એની પાછળ હવે વખત ગુમાવવો] એ એને ઠીક લાગ્યું નહિ. જયદેવ એની પાછળ પડષો છે ને તે જે એને પકડી પાડશે તો ડીક છે. આવી રીતે મન સતાવી તે વધુ મહત્ત્વના કામ પ્રત્યે વળી ગયે.
ચ'દ્રાવતીના સમાસાર વહેલામાં વણેલી તકે દામે।દરને પણૅચાડવાનતી એને જરૂર્યાત લાગી.
જેમજેમ એ રસ્તે આગળ વધતો ગયે તેમતેમ એને સોલ'»ઝસૈન્યના વિજયસમાચાર મળતા ગયા. ઠેકાણું ઠેકાણે લોકે એ જ વાતો કરી રહ્યા હતા. વધારે આગળ ગયે તો અવનવા પરસ્પરવિરેોધી સમાચારથી વાતાવરણુ છવાઈ ગયેલું લાગ્યું. કૈટલાક કહેતા હતા કે ધ'ધૂકરાજ નાસી ગયા છે. કોઈ એ કલ્યું કે તે વિષ્યમાગે સન્્ય એકઠું કરે છે. ઊડતા સમાચાર એવા પણુ દતા કૈ ચદ્દાવતીમાં જ તે પકડાઈ ગયા છે. કયાંક વાત થતી હતી ક વિમલ ૬'ડનાયકનું સન્ય તે કાંઈ વિસાતમાં નહિ, એટલું સેન્ય લઈને મહારાજ ભીમદેવ પોતે આવી રહ્યા છે. કૈટલાકને ધધૂકરાજની બહાદુરી લાગતી કે તે નાસી છૂટવામાં ફ્તેઠ મેળવી શકયા. કેટલાકને એમાં પરમારવ'શની નામોશી જણાતી. સાચી વાત શી હતી તે કળવું સુશ્કેલ થતું. કાતિકસ્વામીને લાગ્યું કે આ સમાચાર શ્રતાપદેવીને મળ્યા હેય તો એ સોલ'જીએ।ના વિજયપ્રદેશમાં આવવાને ખદલે ખેડષ્યહમાને રસ્તે આગળ વધી, વાગડમાં થઈમેદપાટમાં ઊતરી પડે. એટલે એ આંહી હોવાનું એને અશક'" લાગ્યું.
એને તો હવે ધ'ધૂકરાજની ખરી હકીકત શી છે એની બે ખબર મળે તે! આડાવળામાં પડેલા મ'ત્રીશ્વર દામેદરને એ સમાચાર પહોંચાડવાની તાલાવેલી લાગી હતી. તો મ'ત્રીશ્વરની યોજનાની સાંકળમાં એ પોતે પણ એક સલત્વનો અ'કેોડેો બની રહે.
ચ'દ્રાવતી તરફ જતો ધોરી માગ પકડવાને એક સાંન્ટે અખબાભવાનીના ડું ગરાઓની તળેટીમાં એ આવી ચડયો.
સાંજ પડી છતી. અનેક રળિયામણા ડુ'ગરાએ।માં થઇ ને માર્ગ જતો હતો. પણુ હવે એ માગે અત્યારે આગળ વધવું જેખસભરેલું હતું. વળી પોતાની સાંઢના બદલામાં જે કોઈ સારો ઘોડો મળી “ય તો એ તપાસ પણુ ગઆાંહી'થી કરી લેવાની હતી.
મ'દિરે।નાં નામ ખાળતે! ખોળતો તે જૂના વખતના પાતાના એક સાધુમિત્રને મળવા ઊપડથયો.
એનો એ મિત્ર શેવપથની પાશુપતશાખાનો અનુથાયી થતો. એ મ'ત્રજત્ર નનણુતો, ન્ન્યોતિષનું સાન ધરાવતો, શાસ્રસ્ન ગણાતો. ને કાતિકસ્વામીએ તે એમ સાંભળ્યું હતું કે એના આપેલા મુહદ્દતે ન ધ'ધૂકરાજ ગજસવારી કરતો.
શોધતાં શેધતાં અતે એનો સઠ તો જડષા. પોતાની સાંઢને એક ઝાડે બાંધી તે મઠને દરવાજે ગયે. “છે મઠપતિ સ્દ્રરાશિજી ?' એણું એક બાવાને પૂછયું.
બાવાએ કાંઈ જવાબ આપ્યા નહિ. માત્ર ના પાડવા ડાકુ ધુષણાવ્યું. કાતિકસ્વામી અ'દર ગયે. ત્યાં શ'કરમદિરના સાત્તિષ્યમાં તેણે ખેચાર શિષ્યોને ખેઠ્દા ખેઠા પચાક્ષરી મંત્ર ભણુતા જ્નેયા. કાંતિ કસ્વામીએ મદિરેનાં પગથિયાં ચડી દેવાધિદેવને ભક્તિથી પ્રણામ કયા. પોતે પણુ એક તરક થાંભલા આડે જ્રાઈ ન દેખે તેમ ખેસી મ'ત્રેચ્ચાર કરવા લાગ્યે।. ધન પૂરી થવા આવી ત્યાં એક શિષ્ય ખોલ્યો: * સ્થટજ ! ગુસજએ જતાં ૦૮તાં અમને કશું હતું કે આ સ્થદટ્રનં સ ભાળન્ને. એને વાતો કરવાની બહ ખૂરી ટેવ છે !' કોતિ કસ્વામીએ ન્નણ્યું કે સુદ્રરાશે તો બહાર ગયો લાગે છે. તેણે પેલા શિષ્યોની વાતમાં દેખીતી ઉષપેક્ન ખતાવી--વાત ન્નણુવાના હૈતુથી કાન સરવા રાખી તે ઊંડા રસ લેવા માંડષા।. વાતોડિયા માણસો એને મિત્ર જેવા લાગત. “ અને સને ગુસ્જએ ચું કછુ હતું તેં કહં?' ઝ્થટ ભે[લ્યે!.
“કહે ન્ટઈ--તમે પરદશિષ્ય એટલે તમને તેણ! કહે ૦7
“ સતે કલું હતું કે આ બધાને તું સંભાળને. એ બધા વેદિયા ઢોર જેવા છે. બોલવું હોય ત્યારે મૌન રાબ છે ને મૂ'ગા રહેવું હેય ત્યારે ખાલખે।લ કરે છે. '
“ત્યારે ગુરુજ્એ અમને કલ્યું તે ખોડું, એમ નાં?”
“ના. હું એમ કયાં કહે ૭ું? એ પણુ સાચું ને આ પણુ સાચુ!
' સારું. ત્યારે તમે ઠીક પડે તેમ કરજે--માત્ર ભાંગની હોરી એકાદ ઓછી લેજે !” સ્યથટ્ટ આંખો ચડાવીને ખોલ્યો: “ જાએ।, શિષ્યો ' ભાંગકાંઈ જેવાતેવા જીરવી શકતા નથી. ભાંગની લોટી એક શં દસ કૅમ પીતા નથી? એને જીરવતાં આવડવી જ્નેઈ એ. "જ્રેટલાક ભાંગ પીએ છે ને બકબક ડરે છે. ટલાક ભાંગ “પીએ છે ને જગદ'બાનાં દશન ડરે છે ! ”
સો સ્થટ્ટતી વાણીથી હસી પડવાઃ “ ત્યારે, તે દવસે પેલી ઉન્જેનવાળી વારાંગના આવી યારે તમને ભગવાન ચય'મોલીશ્વરની ચદ્રિકા સાંભરી આવી હતી ! '
“ એ--સ્દ્દત્ત ! તને આ પથનું તત્ત્ત મળ્યું નથી ન બએોલખેોલ કર સમા, €જ શુદ્ધોચ્ચાર તો આવડતા નથી !*
' સારા ઉચ્સાર ભલે અરાહ્દ રહ્યા; પણ આચાર---'
' અરે ! તમે પામરતાની હદ બતાવે છે સૂદ્રદત્ત ! ભગવાન નીલક ઠનો શિષ્મ કેઈ પણુ પ્રકારના આચારને। આધાત પામે ખરે? તમને આ પ'થનું એક તણુખલું પણુ મળ્યું નથી, એટલે જ ભાંગનો મર્મ સમજતા નથી.”
સ્થટ્ટની ગવી લી વાગી કેઈ ને ગમી હોય તેમ લાગ્યુ નથિ. તેએ કાંઈ બોલ્યા નહિ. એક પછી એક પોતપેતાને માગે ૦૮વા લાગ્યા.
જ્યારે બધા ચાલ્યા ગયા ને સ્થટ્ટ એકલે રલે ત્યારે કત કસ્વામી ઊડીને તેની પાસે આવ્યો. આવીને તેને બે [₹ ન્નેડીને પ્રણામ કર્યા. * સ્થટજી પદ્ટશિષ્ય કે।નું નામ ? મારે એમને મળવું છે ! ' કાતિકસ્વામી બોલ્યો.
પોતાનું નામ ભાવિ મસઠેપતિ તરીકે વપરાતું ન્નેઈ સ્થટને! જીવડો જરાક સ'તોખાયે.. તેણું ચારે તરફ દિ કરી, પષ્મુ પોતાને મળેલ આ મહાન માનનો સમડપના થાંભલા સિવાય ખીન્ને કોઈ સાક્ષી દેખાયો! નહિ.“ , તમે કયાંથી આવો છે? મારું નામ તમે કયાથી ન્નણેો ? ”
કાતિકે જવાબ વાળ્યેઃ “ તમાર નામ સઠંપતિ સદ્રરાશિને માંએ ખોલાતું મે વારવાર સાંભળ્યું છે. અમે બને એક વખત નર્મ દાકિનારે સાથે રહેતા. '
“ફયા?”
' ચોસઠ જેગણીના મ'દિર્માં--ભેડાઘાટ પાસે. '
' એમ---એણેો ત્યારે તમે તો--'
' અમે બહ વખતના ધમબ'ધુ. મને એ ઓળખે, હ એમને ઓળખું. આમ જતો'તેો પથકમાં, ત્યારે #ધું મળ્યો નથી તે મળતો! ન્નઉ !”'
' આવો, આવો, ખેસો--મઠપતિ તો વટેશ્વર ગયા છે ! '
સ્થટ્ટ ને કાતિકસ્વામી મ'દિરેના પાછળના ભાગમાં એડ સ્વચ્છ ચોગાનમાં જઈ ને ખેઠા. પોતે ગુરુનો પટશિષ્ય છે, ને આવનાર માણુસનો સત્કાર કરી એનું મન જતી રકે છે, એ વિચાર સ્થટદટના મનમાં ધેો!ળાઈ રલે! હતે.
' આંહી કેટલાક હજ શિખાઉ શિષ્યો છે--”
“લાગે છે જ--મે' ઘણાને પૃછયુ' પણ કોઈ એ કાંઈ વિવેકભવે1 ઉત્તર ન વાળ્યો. એક તમારા તરફથી જ મંદિરને યોગ્ય સત્કાર મળ્યે. '
' એમાં એમનો પણુ દોધ નથી. સમો એવે। છે. પણ કયારે કૈમ વત વું તે ન્નણુવું જોઈ એ. તમારે રસોઈ કરવ છે નાં?'
“ના, ના. હું તો એકભાજન જ કરું કુ તારાયષણુ સરોવરમાં નાહ્યા પછી જ બીજી વખત ભોજન ફરએવું તત લઈ નેનીકળ્યો છું. જગ્યા તો ખડ રળિયામણી છે. '
“ માની છત્રછાયા છે ને !”
“દેશ ઉપર આપત્તિ ન હોય તો તો મન થાય છે કે આંહી આવીને રહં. મઠેપતિ કારે આવશે ?'
“ કાંઈ નક્કી નથી. દેશકાળ તે। ચાલ્યા કરે. મા એક પડખું ફેર્વે ને જતનારાનું નામનિશાન પણ ન હોય! '
“એતો છેન હો--શું માએ ખેઠણં જ્યું છે !'
' અધમમાં અધમ હોય પણ આંહી આવે કૈ તરત ગમના ઉદ્દાર. ત્રણુ દી પહેલાં એક આવી'તાી ? '
કાતિ કસ્વામી વિચાર કરી રલોઃ “ આવી'તી એમ કષ્યું' ? કાણુ હશે ? પ્રતાપદ્દેવી તો ન હોય ? ”' પણુ તેણે પે।તાની કુતૂકલતા દબાવી દીધી. તે મોટેથી ખોલ્યો? “ આંહી અધમનોા ઉદ્દાર નહિ થાય તો બીજે કયાં થશે ? '
“હતી માળવાની. આંહી મા અખબાબવાની માટે દીવાનાં ક્રેડિયાં લઈ ને કોઈ કુ'ભાર કુટુ અ આવેલું તેની સાથે આવી હતી. પણુ અમે ઓળખોએ નાં ? નનતની વારાંગના કાંઈ છાની રહૈ? અને તેમાં પાછી ઉન્ન્નની ? ' “એ તો આંખને અણસારે ખબર પટી નનયમ !'
“હ, ત્યારે?
એટલામાં એક ખાવે। ભાંગની ખે લોરી લઈ તે આવ્યે: “ હાં! લાવ્યો નાં; લ્યો, ભોળા નજ્નેગ'દરનો પ્રસાદ ! ' સ્થટ ગ્પેક લોરી ચડાવી ગયે, કા્તિકસ્વામીને એક લે।?ી આપી.
કાતિકસ્વામીએ થોડી પ્રસાદ પૃરતી ભાંગ લીધી. બાજ સ્થટ્ટ માટે રહેવા દીધીઃ “ મને બહ ચડે છે !'
આ તો ભગવાન શકરનું ચરણામૃત--એની લીલાનણું એને પદ ક અમૃત. તનને સ્થટ્ટ ખીજ લોટી પણ ચડાવી ગયે1. એટલામાં ખાવો બીજ ખે લેરી લાવ્યે!. ખમ્ ભોળા--સ્થદ્ટે તો ત્રીજ પણુ લીધી. થોડીવાર પછી ડુગરાએ ઉપર ચાંદની જ્નમી અને એણે ત્યાંજ પયારી કરી. સ્થદ્ટને ભાંગ પણુ નમી. છેલ્લે શખ્દ જે એ ખોલ્યો ૂતો--એને ૦૮ આધારે તે વધુ ખોલવે ચડી ગયે.
“મે તો કીધું તું વારાંગના છે! તો ભલે. પણુ માને ચરણું પડતા પહેલાં એના ભક્ત પાસેથી દેહરુષ્ધિ કરાવી લે--ય--હઢા--થા. કેવું ? મિ કેવું સતાન આપ્યું ? '
' એને ઞાન લાગ્યું, ગરુજ ?'
* હવે ડેમ ન લાગે જી સાન લાગ્યું. સાનમુંટિકા લાગી. એની આંખ--મેં તો આંખ ન્નેઈ ને જ કોધ કે ભક્તને ચરણે ગયા વિના મા જગદ'બા તારે! સ્વીકાર ન કરે !-"”
' પછી તમારે શરણું આવી નાં?”
'ન આવે? એ મારે શરણે આવી. અને ધધૃકર!જ-હે. . . હૈ. . . ઓળખો છે તમે ? '
૮ યદ્વા તદ્વા ખોલવા લાગ્યો.
'ધધૂકરાજનું શું? સ્થટજ
'નું ઝુ્ચર છ--તું ગુમચર છે--તું ગુપ્ચર છે તારે ન્નણુવું છે નનણી લે. . .લૅ--ન્ન એ. . . ને પેલા મંદિરની પાછળની ગુકામાં ધધૂટરાન રલા. નજા--એ રલા ન્ન-ગુરસ્જ્ની રાહ જાએ છે ન્ન--”
એમ ને એમ થોડીવાર વળા સ્યટ્ટ ખેડે રલે. પછી ખડખડાટ હસી પડચોાઃ “વારાંગના! હે! વારાંગના! મે' એને કેવો માગ બતાવ્યા?”
થોડીવાર સ્થટ્ટ એમ ને એમ પડવષો રલો. પછી નાચવા મષ્ો. એને નાચતો રહેવા દઈ કાતિક્સ્વામી હવે વાતને તાગ લેવા માંક્યો. ધીમે ધીમે જે દિશામાં સ્થદે બતાવ્યું હતું તે તરક એ ગવથે।. તેને ભારે આશ્રય ચંયું. સ્થટતી લવારી સાચી લાગી. આ ખાજ મર્'દિરે પૂરાં થતાં “તાં ને પાછળનું એક વિશાળ ચોગાન, ચારે તરકના નાનાસોટા ડ'ગરાઓથી વી'ટાતું હોઈ, અદશ્ય રહેતું હતું.
એ ચોગાનમાં જઈને કાતિકસ્વામી ગુપચુપ એક ઝાડના થડની ઓથે થોડીવાર ઊભો રહી ન્નેવા લાગ્યો. દરાઈની અવરજવર્ લાગી નહિ.
તે ધીમેથી ઝાડ ઉપર ચડી ગયા.
અનેક નાનીમોટી ટેકરીઓથી રક્ષાયેલું આ ચોગાન ગુમ સ્થલ તરીકે ઉપયોગમાં આવી શકે તેવું હતું. મેદાનને છેડે ને એક ડ'ગરાતી બરાબર નીચે એક નાની સરખી દેરી જેવું લાગતું હતું.
કાતિકસ્વામીને શકા પડી કેધ'ધૂકરાજ વખ્ખતે આંહી જ હગે--સ્થટ્ટના શખ્દો તે શરી ફરી સ'ભારી રલે.
થોડીવારમાં તેણે ડુંગરાની એક તરફની કૈડીએયા કેઈ ધે!ડેસવારને આવતે જ્યો. એક માણુસ તેને રસ્તા બતાવી રલ્ધો હતે. “ કયાં ? મહારાજ કયાં છે ? ' ધોડેસવારે મેદાનમાં આવીને ઊતરતાંવે'ત જ ઉતાવળે પૃછયુ.
જવાખમાં પેલા આવનારે ડુ'ગરાના મૂળમાં આવેલી પેલી નાની સરખી દેરી બતાવી, કાતિકસ્વામીને પોતાની રકા સાંચી લાગી.
“ કાંઈ ખોલ્યા છે ? '
' એટલું જકે” પૂણુ પાલ આવે તો તરત આંહી આવે” !'
પોતાના ઘોડાને છુટ્ટો મૂકો દઈ પેલા માણુસે બતાવી હતી તે દેરી તરફ ધેોડૅસવાર ચાલ્યો. રસ્તે! બતાવવા ખાવનારે માણુસ પાછે વળી ગયો. એ ગયે કે તરત કાતિકસ્વામી ધીમેચી નીચે ઊતરવા માંક્યો.