ઉઝુયટેવ ! '
“જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? '
“તું ત્યાં ચું નુએ છે?”
'કચયા?'
' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? '
“હ, મહારાજ ! કેમ ?'
“ખત્તે સરખા લાગે છે 7”
જયદેવ તે તરક નિહાળી રલ્રા. થોડીવાર આશ્રય માં પડી ગયોઃ “ અરે ! ઠા ! લાગે છ તો એમ જ !”
જયદેવ ને કા્તિકસ્વામી બન્ને એક મણાન વટજક્ષની ૩પર્ ચડીને ગુપચુપ ખેઠા હતા. હજ સાંજ પડતી આવતી હતી, અને રસ્તા ઉપરથી ઊડેલી ગે।૨૦૮ની ધૃળ સૂર્યનાં કિરણે।ને ઝીલીને રૂપેરી ચમકે પ્રકાશતી હતી. લાહિતીવાપીના કોઠા તરફના ભાગમાંથી ખે માણુસ બઢણાર નીકળીને આ વટભક્ષ તરફ જ આવતાં જણાયાં.
કાતિકે જયદેવનો હાથ પકડયો. ધીમેથી તેના કાનમાંકહ્યું: ' હવે ખએ।ાલતા નછિ. પણુ બનના ॥ ચહેરા---વેષભૂષા- કન %ડલાં બધાં સરપખ્યાં છે ? તમે એ જેયું ? '
' હા. પણુ એ ખત્વે છે કોણ ? '
“ એમાંનો એકતેો કલ્લ છે--ધધૂકરાજનો મહાવત. ”
' કયો ?”
કા તિકસ્વામીએ કલ્લને બતાવવા આંગળી લ'બાવી પણ ન્મ પક્ષધાત થયે। હેય તેમ આંગળી સ્થિર થઈ ગઈ. તેની નજર પણુ એ દિશામાં ચોંટી ગઈઃ “ અરે! જયદેવ ! આમાં કલ્લ કરયો ? આ તે! બને કલ્લ છે ! '
' «યારે?
' મે પાતે જ કલ્લને આ દિશામાં મોકલ્યો હતો કે જેથી. એની વાપી સ'બ'ધીની હિલચાલ ન્નણી શકાય. લાહિનીદેવીએ જ કણેવરાવ્યું હોય એમ મે સ્દ્રરાશિના એક શિખ્ય મારફત એને સમાચાર પહોંચાડવા હતા કે મહારાજ ધ'ધૂકરાજ ત્યાં ગયા છે---જ્યાં જવાના હતા ત્યાં; ને તમને કહેવરાવ્યું છે કે મહારાજનો ગજરાજ મદેોન્મત્ત હોવાથી મંદિરની એકાંત ઉપાસનામાં ભ ગ થાય છે માટે ત્યાં લાહિનીવાપી પાસે સારું સ્થળ ન્નેઈ ને ત્યાં એને લઈ ન્નતએ। ! '
એટલામાં બત્તે કલ્લ ત્યાં આવી પહોંચ્યા.
કાર્તિકસ્વામીએ ખૂખ ધ્યાનપૂવક તેમના તરક ન્નેયું. પણુ ખેમાંથી કયે કલ્લ છે, ને કયો અ-કલ્લ છે એ એ કળી શકયો નહિ. કેરાભૂષા, વસ્મસ”નવટ ને ચહેરે। એ બધાંમાં એવું આખેઠ્બ સામ્ય હતું કે કાતતિકસ્વામીએ કૃષ્ણુરાજને ચહેરો યાદ કર્યો, છતાં પણુ એ ઉપરથી સામેના કેઈ ચહેરા વિષેનું એનું સાન વષ્યું નહિ. એ ખે ચહેરાને જુદા વર્તી જશકયો નહિ.
છેવટે અવા૦૮ પકડવા માટે તે એકષ્યાન બની ગયો. પણુ તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. અવાનનું બરાબર અનુકરણુ કરવા માટે કૈ ગમે તેમ બને જણાએ સામસામે ખે।!લવાનું શરૂ કયું, ત્યારે કાઈતિક ખે અવાજને પણ જુદા પાડી શકો નહિ. હવે તો કેવળ એમની કાંઈ યોજના હોય તા એને! પત્તો મેળવવા માટે ગુપચુપ બેટે રહ્યો.
માંસઝણું બંધ થઈ ગયું હતું. અંધારાની ઝાંખા વધતી ત હતી. કાર્તિક ને “્યદૈવ બન્ને વડ ઉપર શાંત ખેઠા હતા. નીચં ગજરાજની પામે ઊભા શભ! બન્ને કલ્લ વાત ઝર] રહા હતા.
' સમહારાન૪ આવશે ત્યારે લગભગ પ્રભાત થવા આવ્યું હર. મને કહ્યું હતું કે તું ગજરાજ તેયાર રાખને, વખતે ખપ લાગે.”
“ ખરાબર--પણુ ધારે કે મહારાજને જવાનું ન થયું તા? નેં ઘાઝ કરીને જવાનું નહિ «૮ થાય તે! ?' તો ચું કરવાનું ?'
' એમ કરીએ--એક જણ બહાર રહે, એક અદર
રહે !' ' અંદર?'
“ત્યાં વાપીના કઠા પાસે એ સ્થાન જ સુધી ડાઈએ ન્નેયું લાગતું નથા. ' ' “રજ્નેગી માહિતી મેળવી એક જણ કોઠામાં આવી ન્નય. એટલે, બીજે એની પાસેથી હકોકત લ શકે ને પછી બહાર નીકળી આવે. તો આ ભેદ ન કળાય ને ખ્ધી ન્નણુવાલાયક વાત મળી નનય.”
* બરાબર.”
“ને પછી બધું થાળે પડ'યે ચાલ્યા જવાય.”
થોડીવાર શાંતિ થઈ ગઈ. કાતિકસ્વામી વાતચીત ઉપરથી એક વસ્તુ સમજ્યા. ખે કલ્લમાંથી એક કલ્લ બહાર રડવાના હતા, એક અદર જવાનો હતો. હવે અ'ધારું બરાબર થ્યું હતું, એટલે બેમાંથી એકનો ચહેરે। જનેઈ શકાતો ન હતો. ન અવાજના પણુ અનબ જેતા સામ્યથી કોણ કોને શં કહેછે તે સપણ થાય તેમ ન હતું. કાતિકને પોતાના ઉપરની મહાન જવાબદારીનું હવે ભાન થયું. ન કલ્લ બહાર હરે તે કૃખ્ણુરા”૪ હશે, કે જે કલ્લ અંદર્ હશે તે કૃષ્ણુરાજ હશે--તે ”નણુવાનું કોર્ઈ સાધન *ક્યું ન હતું.
ને તે નનખ્યા વિના તો] ઓડનું ચાડ થાય માઢ તે કાંઈ કરી શકે તેમ ન હતો.
તેની અત્યારની સ્થિત એ કાંઈ ખોલી પણુ ન શકે ને પોતે કાંઈ ન્નગણી પણ ન શકે એવી વિચિત્ર બની ગઈ.
કૈવળ મગા મૃ'ગા તેને રાત વિતાવવાની હતી.
થે।ડીવાર્ પછી ખેમાંથી એક ચાલ્યો! ગયે1--ને એક કલ્લ ધસધસાટ ઊંધમાં પડયો.
કાંતિ કસ્વામીને તો નિદ્રા આવી નહિ, કયારે અ ગજરાજ લઈ ને મહાવત ચાલ્યો જનશે એ એ જાણી શકયો ન હતો. એટલે એને ન્નમ્રત ચોકો રાખવાની હતી.
એનું મન પણુ ચગડોળે ચડથુ' હતું: “ દામોદર મહેતે --પાટણુ જેવા મછારાજ્યનો મ'ત્રીશ્રર--અત્યારે એકલો સ&રાશિના અનુષ્ઠાનમાં જઈ રહ્યો હશે--ન કરે નારાયણ ને કાઈ એને ત્યાં હણી નાખે તો? એણે કૃષ્ણુરાજની વાત દામાદરથાં છુપાવી હતી--પણુ અત્યારે વાત થઈ તે પ્રમાણે ન કરતાં વિચાર બદલીને એ જ ત્યાં પહોચ્યો હેય તે? ' તેના મનમાં અનેક પ્રશ્નો ઊઠેવા લાગ્યા.