નેન્ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામોદર ને મકવાણાજ એની પાછળ આવી રલ્યા છે એ વિષે એને કાંઈ ખબર ન હતી.
બ્રધૂકરાજ એમ ચાલ્યા જતા હતા.
અ'ધારું વધતું ગયું. ન“ગલ ગાઢ બનતું ગયું. અ'તે એક વટજક્ષ આવ્યું. ધધૂકરાન્ટ એક ઘડીભર ભાં થેભ્યે.
જંગલમાં તેમની પાછળ ચાલ્યા આવતા દામે।દરે મકવાણુાનો હાથ પકડયો: ધીમેથી કહ્યું: “ મહારાજ ! હવે ચાલો--હવે ખરી હિમ્મતનું કામ છે ! '
“કયા ?' મકવાણાએ પૃછયુ.
“ આ વટજક્ષ પાસે સ્દ્રરાશિએ સ'કેત કર્યો હતો ક ખે માણુસ ઊભા ઉશે--જ'ગલના ચોકીદાર. એ ધધૂકરાજને માગદશક ખનવાના હતા. એ બસમાંથી એકે ત્યાં નથી--'
“કેમ કથા ગયા?”“ એ ગયા મેઃ ત્યાં. . ભમે માર્ગ દશ ક બતીએ.
“ને પેલા આવી સડે તા? '
' આંહાંના ઘણુ ખર્। કવામાં એક ખૂખા છે--માણુસોને “તળવી રાખવાની. એ તો અત્યારે ઠડી હવા લતા હશે ! ”
' અરે--? એટલા માટે, મહેતા ! તમે મને ચોકીદારનો વેષ પહેરાવ્યા છે ? '
“હા. હવે ચાલો--જ્નજત. ખોલબ્ન થોડ.' કેસર ને દામે।દર વધુ બોલ્યા [વિના આગળ વધ્યા. ધધૂકરાજ વડની નીચે થોડીવાર ઊભો એટલામાં દામોદર નૅ જૈસર એક બાજથી આવીને પ્રણામ. કરીંત ઊભા રહલા.
“કોષણુ?' ધધૃકરાજે પછર.
'સાણ્ગ!' મકવા માએ અવા બદલાવીને જવાબ
' ચોકાદાર ? કાણુ ગુસુઈઝએ મોકલ્યો છે ?'
' હા:" મહારાન૪ !”
' ચાલ રસ્તો બતાવ--આગળ ચા.”
એકટ પણ શ્દ ખોલ્યા વિના દામોદર આગળ વષ્યે!. ને એક નાની પગદડીની વાટે ચડી ગયે।. મકવાણુ। તેની પાછળ પાછળ ચાલ્યો. ધ'ધૂકરાજ બન્નેની પછવાડે આવી રહ્યો હતો.
' આ ખીન્તે કૌણ્ છે, અલ્યા ?' ધ'ધૃકરાનટે રસ્તામાં ચાલતાં પૃછચુ.
“એ પણ ચોકીદાર છે. મહારાજની રારીરરક્ષા માટે ગુરુજીએ મોકલ્યો છે,' મકવાણાએ જવાબ વાળ્યો. સકવાણાનો જવાબ સાંભળીને દામોદરને સતોષ થયે1.. એનેખીક ઉતી ક મકવાણુાજી છતા થઈ ન્નશે. પણુ આવી વાતના રસિયા મકવાણાએ આજે વેષ બરાબર ભજવ્યો. આ કામ એમના સ્વભાવવિસુદ્દ હતું--છતાં તેમણુ વાણીમાં પ્રશ'સાપાત્ર સ'યમ દર્શાવ્યો હતો. દામોદર તતરાથી ચાલી રલ્ો કૈ જલદી માગ પખૂથી ન્નય.
' ચાલો---કયાં જવાનું છે ? '
“ નદીને કિનારે કિનારે કાલરાત્રિના મ'દિરે પાસે; પાછળના સ્મશાનમાં,' મકવાણુ।જ ખોલ્યા.
“કેમ ત્યાં?' ધધૂકરાજે પૃછયુ.
ધધૂક ખાતરી કરતે! હેય તેમ દામે।દરને લાગ્યું. કેસર માહિતીના અભાવે મૂ'ઝાયો લાગ્યો. મકવાણા અકસ્માત માટે તૈયાર થતો હેય તેમ દામે।દરને લાગ્યુ. એટલે તેણે અવાજ ખદલાવીને જવાબ વાળ્યોઃ “ મહારાજ ! ચાં ગુરૂજી બેઠા છે અનૃષ્ઠાન કરવા. તે આવી શકે તેમ નથી. એમણે જે પળ કહી હતી તે આવી પહોંચતી લાગે છે. મહારાજને જરાક ઉતાવળ કરવી પડશે!”
ધધૃકે વેગ વધાયો: “ ચાલ, ત્યારે ઝપાટો કર !'
દાસોદરે ખોલ્યા વિના ઝપાટાબ'ધ ચાલવા માંડો. તે આ રસ્તાનો માહિતગાર લાગ્યે. એક પણુ વખત થેથરાયા વિના તે આગળ ને આગળ ચાલી રલ્યલો હતે. નાનામોટા ટેકરાએમાંથી પસાર થતા તેએ ધીમેધીમે આગળ વધી રલ્યા હતા. આવે રસ્તે કેઈ કાંઈ ખોલ્યું નહિ. થેડીવાર એમ ચાલ્યા પછી મકવાણાને પણ્ કાંઈક શાંતિ થઈ. એટલામાં તે! દૂર દૂર કેઈ નાના વૉંકળાના પટમાં એક ઠેકાણું કાંધક તાપણૂા! નેવું દેખાયું.પણ કાસ ૩% ન્ન ઈએ તેવા ડી વશ્ચાસ આવ્યો ન ઈતો. હરક્રોઈ પળે દામોદરને। વેષ કળાઈ ન્નય, અને વખત છે નેં ધધૂકરાનન એના ઉપર ધા કરી ખેસે, એટલા માટે એ સાવચેતીથી ચાલી રહ્યો હતો. વળી એને વધુમાં વધુ રકા તો એ હતી કૈ સ્દ્રરાશિ પોતે નને આ વાત પ્રગટ ઝરી દેશે તો તે વખતે ત્યાં શું થાશે? ધધૂકરાજ ચું કહેશે ? દામોદર પોતાનું ગોરવ કેમ ન્નળવી શકશે ?
જેમ જેમ તાપણ્ાની નજક આવતા ગયા તેમ તેસ દામોદરે ચાલ કાંઈક ધીમી કરી નાખી.
'કેમ?' ધધૂકે પૂછયું: “કેમ ધીમો પડયો ?'
એ તો આ ચોજીદાર નવોસવેો છે એને કહેવાનુ દે. તારી તલવાર હવે મ્યાતમાં રાખજે, સાણ'ગ ! ૦૪રાય બહાર દ્વેખાય નહિ--ગુરુજએ મને કહ્યું છે કે મા કાલરાત્રેની સમક્લ અનૃષ્ઠાન વખતે કેઈ ખલ્લું લોહું' બતાવતા નહિ !'
મકવાણા સમજ ગયો. તેણે તલવાર મ્યાન કરી રધી. ગુપચુપ પાછળપાઇળ ચાલતો રહ્યો.
ન્યારે તેઓ પેલા વોૉંકળાની વચ્ચે પણેસ્ય! ત્યારે ત્યાં ચારે તરફ અમસ્િને પ્રજ્વલિત થયેલો તેમણુ ન્નેયો. એ અગિના પ્રાતિબિ'બથી જણે વૉંકળાનાં પાણી સળગી ઊઠયાં હતાં. ધધૂકરાનજે એક જગ્યાએ વ્યાદ્રાંબર ઉપર સ્દ્રરાશિને એેઢેલેો જયો. તેની સમક્ષ વેદીમાં અગ્તિ સળગતે। છતે, અને તે મંત્રોચ્ચાર કરીને અમિમાં સષ'પ હોમી રહ્યો હતે. ધધૃકરાજને જોઈને એણું એક આસન આગળ હૅહ્યુ': 'ખેસો--મારા મોકલેલા બત્તે ચોકીદાર મળ્યા કે? રસ્તે તો બરબર જડયો નાં ?'એ રહ્યા બન ! ' ધધૂકરાને બત્નને બતાવવા હાથ લ'બાવ્યે।.
થોડે દૂર--પણુ અ'ધકારમાં દેખાય નહિ તેવી રીતે દામે।દર ને મકવાણાજ ઊભા હતા. અસિના ઝાંખા પ્રકારમાં સદ્રરાશિને દ્વામેદદરના મોંની ૦૪રાક અણુસાર આવતી લાગી. તેને આશ્રય થયું. “ અરે !' તે મનમાં જ સમસમી ગવે।. ' આ આંહી” કયાંથી ?' વાત પ્રગટ થાય તે। અનિચ્છનીય ધર્ષણુ ઉત્પન્ન થાય તેની કલ્પના કરીને એક ધડીભર તો એ સ્તબ્ધ થઈ ગચે.. પછી કાંઇક સ્વસ્થ થતાં જ તેમને ઉદ્દેશીને બોલ્યોઃ “તમારી પાસે ચામડ હશેૅ--ક શરીર અસ્વચ્છ હશે તો માતાને પડછાયો! પડશેૅ--હજ «૪ર દૂર ખસો-ત્યાં દૂર ઊભા રહો અ'ધારામાં !'
દામોદર ને મકવાગાજ થેડે આવે વધારે ગાઢ અંધારામાં ઊભા રહ્યા.
હવૅ શું થાય છે એ જેવાની કુતૂહલતામાં મકવાણે। તા એ તરક એકષપષ્યાન થઈ ગયે.
અસિમાં મગ્રેચ્ચાર સાથે સ્દ્રરાશિ હોમદ્રવ્યે હોમ્યે જતો હતો.
થોડીવાર પછી સ્દ્રરાશિ ધધૂકરાજ તરક ક્યો. કેઈ અદસ્ય સત્ત્તની સત્તા નીચે હેય તેમ સ્દ્રરાશિનો આખા ચહણેરે! ફરી ગયો હતો. તેની આંખે! કાટેલી મોરી બની ગઈ હતીઃ શરીરે ન્નણે કપ થતો હતોઃ એની નજર વીધી નાખે એવી તીવ્ર થઈ ગઈ હતી. તેને આ દેખાવ ન્નેઈ ને દામોદર તો ભડકી ગયે. જે સુદ્રરાશિ એણે નનેયો હતે તેનાથી તદ્દન જુદા પ્રકારનો ભય કર્ પુરષ તેણે જયેશરીર સ્ક્ષ ભની ગ્યું રં ક્રેશ મ થઈ ગયા હતા. મોટી ફાટેલી આંખા મદિરાવર્ણીઃ લાલ લાગતી હતી. તેણું ધ'ધૂકરાજ સામે ન્નેયું: “ મહારાજ ! ભવિષ્ય જ્નણુવું છે નાં ? '
ધધૂકરાજે હાથ જેડયા: “ એટલા માટે તો તમે આ સમય આપ્યો છે, ગુરુજી !'
' ત્યારે કહે, સૌથી ત્રેષ્ઠ સતાન શામાં છે, ધ'ધૂકરાજ ? ' રુદ્રરાશિ તો સવાલ પૃછીને પાછે। ચારે તરફ સ્થાપેલી મૃતિકાની વેદીના પ્રજ્વાલિત અસ્િમાં પદાર્થો હોમતો ગયે. ધ ધૂકરાજ પૃથ્વી ઉપર નજર માંડીને ખેદા હતા. તેમણું કાંઈ જવાબ આપ્યો નછિ. “ મહારાજ ! કેમ ન ખોલ્યા ? મારા સવાલનો જવાબ તમે આપ્યા નહિ. સોથી બ્રેષ્ઠ સાન શામાં છે ?''
વેદમાં, ' ધ'ધૂકરાને ધીમેથી કહ્યું.
“વેદમાં ?' સદ્રરાશિ ખડખડાટ છરી પડયો? . એનું લુખ્ખુ' સુકકુ હાસ્ય નીરવ શાંતિમાં વધારે ભયાનક લાગ્યું. ' વેદમાં? હા હા હા--વેદમાં ? મહારાન ! વેદમાં તે! કાંઈ નાન નથી. ઞાન તો આમાં છે, જુઓ, આમાં.'
તેણું વ્યાધ્રાંબર ઉપર પડેલી એક જીણું ખોપરી પોતાના હાથમાં લીધી.
“ આ નઈ? આમાં ત્રિકાલની વાતા ભરી છે. એણે આંહી'નાં દ'તાલીનાં રણક્ષેત્રોમાં અનેકને મરતા જ્નેયા છે. એ અનેકને હજ મરતા દેખશે. પણુ આ ખે।પરી અમરે છે. એ હવે મરવાની નથી. માનવીની ખોપરી નેવું ત્તાન બીજે કૅચાંય નથી, મહારાજ !”
એમ જડ જેવો થઈને એ થોડીવાર ત્યાં ખેડે રહ્યાઃ પછી તેણૅ રકત આંખે! ઉઘાડી. જમણા હાથમાં ખોપરી પકડી રાખપીને દેવીની સાધતાના મંત્રો મોટા ભયકર અવાજ સાથે એ ખોલવા માંડયોઃ એના હેકારાના પડધા આસપાસના ૬ગરાઓમાંથી આવી રહ્યા.
નમ જેમ એ મ'ત્રેો આગળ ખોલતે। ગયે! તેમ તેમ એના રારીરના રગરગ વધારે ને વધારે બદલાતા ગયા. થોડીવારમાં તો એનું રૂપ મહાવિકરાળ નેં કોઈ સવભક્ષી કાલ હોય એવું ડરામણે થઈ ગયું: સ્દ્રરાશિ ભયકર મુખમુદ્રાધારી મહાકાપાલિક ન્ટેવો દેખાવા માંડયો, ચારે તરફની પ્રગટેલી અસિજ્તાળાએ એના શરીરને લાલચોળ તપેલા તાંબાની નેમ 1સદૂરર'ગી બનાવી દીધું, એની પિગળ «ટા વીખરાઈને માં ઉપર પથરાઈ ગઈ. દાંતની કડેડારી ખોલવા માંડી. શરીર ને હાથપગ તો મહા આવેગથી ધ્રૂજતા હોય તેમ હવે ઘ્ૃજવા માંડથા.
એતી મત્રાચ્ચારની ગર્જના વ્યાધ્રગજના નેવી મોરી ને મોરી થતી ગઈ. નદીમાંથી, પાણીમાંથી, પહાડમાંથી, પૃથ્વીમાંથી નજ્નણું એ મ'ત્રોચ્ચારના પડઘા પડી રહ્યા હોય તેમ રાત્રિની નીરવતામાંથી શખ્દો ઊઠવા લાગ્યા: “ ખેો।'પરી-ખાપરી જવે છે--ધધૂકરાજ ! માણુસ જીવતે! નથી. મારી મા સહાકાલરાત્રિ, મણાભય'કરસ્વરૂપકારિણી, ચતુભું ન્ન, વ્યાધ્રાંબરધારિણુી,, ગર્દભવાહિની--વિશ્વવા આદિમાં એ હૈતી, વિશ્વના અ'તમાં પણુ એ જ રહે છે. મહાદેવી મણાકાલરાત્રિ ! નમસ્તસ્યૈ ! નમસ્તસ્યે ! નમસ્તસ્યે ! નમે તમ: !' એક બયકર હકાર સાથે સ્દ્રરાશિ ખોલી ઊઠયો
“ માણસ જવતો નથી ! ખાપરી--માનવની ખોપરી--એ જીવે છે. એને શૈષિત ખપે છે. મહાકાલરાત્રિરૂપધારિણી મા ભવાનીની ડૅ।કમાં ને ખે।પરી છે તેને લોહીનિગળતી ધરા પ્રિય લાગે છે. એ ખાપરી ત્રિકાલગ છે, જુએ !' અને તેણે ખાપરીવાળા પોતાનો જમણું હાથ લાંખે। કરી ધધૂકરાજની સામે ધરી દીધ્રેઃ ખોપરી લોહીથી છલોઈઇલ છલકાતી હતી, અને તેમાંથી છલ છલ છલ લોહીની ધારા વહી રહી હતી. અસિના પ્રકાશમાં એ લોહીધારા સળગતા પ્રવાહ નેવી લાગતી હતી. દામોદરની આંખે તો એ ન્નેઈનૅ તમ્મર આવી ૦૮વા જેવું થયું. પણુ આ સધળી વાતનું રહસ્ય જાણુનાર મકવાણાએ તેનો થાથ પકડી રાખા ધીમેથી કાનમાં કહ્યુઃ “ મહારાજ ! ન્નેજ્ને હો---'
“ આ શૈેોણિતના સાગરમાં અનેક ખુદ્બુદ આવે છે, “તય છે, ફૂટે છે ને વિલય પામે છે---જુએ।, આ પહેલું કોણ આવ્યું--ધધૂકરાજ ! ' સુદ્રરાશિ ખોલી રહો હતે.
ધધૃક્રે તે તરફ ૬ણિ કરી. તે સ્થિર થઈ ગયે. દામે।-
ક શહ ..
રીમાંથી વહી જતો રક્તપ્રવાહ જેઈ રહ્યા. ઉષ્ણુ લોહી નનણે ખદબદતું હેય તેમ એમાં પરપોટા આવી આવીને દૂરી જતા હતા. લોહીની અનતધારા ન્નણું વહી નરે એમ લાગતું હતું. પણુ લોહીની ધારા વહા રહી હતી છતાં તેમાંથી એક બિંદુ પણુ “ણુ કયાંય નીચે પડતું ન હવું.
' જુઓ, જુઓ, મહારાજ આ ક્ોણુ આવે છે?” એક સુંદર તરુણુ તેજસ્વી ચહેરે લોહીના પરપોટામાં સ્પજ દેખાયો. ધ'ધૂક એળખી શકયો નહિ.સિજ નહિ, મહારાજ ? (યાણ છે ? ખબર છે?'
|, કેણણુ છે ? ' ધધૃક ખોલ્યો.
માં તે! અનેક ખૃદ્ખુદ છે. જેમને સ્મર્યા છે તે જ દેખાશે. જુઓ, આ સોથી પહેલ્લાો જે મૃત્યુને ભેટવાનો છે. « જવાનીમાં મરે એની ખાપરીમાં અજબ કરામત ણોય | તો કૂતરાં ને કાગડા પણુ મરે છે. જેઈ એની મુખમુદ્રા? છે ને અષ્સરાએ મોહે તેવી ?'
કોણ છે એ?'
“--અપ્સરાને ને અમ જ વરનારે એ છે-રણુવેલે,, રણયોષ્ધો, રણુરાજવી ૩ચ્છને કેસર મકવાણે ! '
ઝક. ૨? ણી રા અસાનક ખેોલાઈ જવાયું.
કોણ ખોલ્યું એ નનેવા ધંધૂકરાજ પાછો ડાક ફેરવે ત્યાં તા ખોપરીના રક્તપ્રવાહમાં બીને પરપોટે! દેખાયે. ગુસ્દેવ ! એ કેણ?”' જ્યસિહ---તૈેલપરાજને પ્રપૌત્ર એ પણુ ગયો, જુઓ." સધૂક, દામોદર, અને કૈસર મકવાણા સૌ ન્નેઈ રહ્યા. થોડીવારમાં ભોજરાજની મુખમુદ્રા નજરે ચડી.
' પ્રભુ! આ કેોણુ ? આ--પણુ?' જરાક ઓળખતાં જ ધ'ધૃક ખોલ્યો: “ અરે !'
' એ ક્ેણુ છે ?' તિરસ્કારથી સ્દ્રરાશિએ કલ્યુંઃ “ મા ભવાનીની મુંડમાળામાં તો આ બધા પરપે।થ। છે, ધ'ધૂકર। એ પણ્ જય--જુઓ--'
'ને પાટણુનો ભીમ ?' ધધૂકરાનટે પૂછયું.
' એને વાર છે. એ પણુ જશે. પણુ આ ખે।પરીમાં નેટલા સમયનું અનુષ્ઠાન કયું છે તેટલા સમયમાં એ નથી--તે સમય પણ હવે પૃરે। થાય છે!”
' ત્યારે ભેો। રાજ પહેલાં ન્નશે ? '
' પે।પરી એમ ખોલે છે ! '
' તે માલવાનો વિનય ?'
' છેવટે માલવાનેો પરાજય. માલવાની મૈત્રી, ભીમદેવના તાપથી મહારાજને બચાવી નહિ શકે. ભોજ નહિ હોય-સારે પણુ ભીમદેવ હશે ! '
સ્દ્રરાશિના હાથમાંથી અચાનક કોઈ પાડી નાખતું હેય તેમ ખે।!પરી નીચ જઈ પડી. રક્તનો પ્રવાહ કૈ રક્તનું નિશાન કાંઈ જ રહ્યું નછિ. વ્યાધ્રાંબર ઉપરને। સુદ્રરાશિ પણુ એક પળમાં ન્નણુે તદન સામાન્ય માણસ જેવે। શાંત લાગતો ખેટે। હતે.
મોહનિદ્રામાંથી નનગત। હોય તેમ ધ'ધૂકરાજ જગ્યાઃ તેણે ખે હાથ ન્નેડીને સુદ્રરાશિને પ્રણામ કર્યા: સરુદ્રરાશિએ મૂ'ગા મૂ'ગા આશાર્વાદ દેવા હાથ લ'બાવ્યો. ધ'ધૂકરાજે ઊભા ચર ચાલવા માટે પગ ઉપાડયોઃ “ અરે ! કચાં ગયા પેલા --ખન ચેકીદારે ? ”
સ્દ્રરાશિ સાંભળી રહ્યો. તેને પણુ હવે યાદ આવ્યું કે દામોદર ત્યાં ઊભો હતો. તેણું નજર ખેચીને એ દિશામાં જેયું તો એ ત્યાં હતો નહિ. એટલે એના મનમાં નિરાંત થઈ. તેણે ધંધૂકરાજને કહ્યું :
“ગ તો ડરી ગયા લાગે છે, મણારાજ | ચાલો, મહારાજ ! થોડે સુધી હું જ તમને સાથ આપું !”
સદ્રરાશિ ને ધ'ધૃકરાજ કાંઈ પણુ બોલ્યા ચાલ્યા વિના અ'ધારામાં રસ્તો કાપી ર૨લ્રા.