બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો.
કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવામાં ન આવે તે સ્વાભાવિક હતું. છાની રીતે ન્નણૅ કૈસરની સૌને ધાક લાગતી હેય પણ કૈસરનું સાહસ કેઈ ને પસદ ન હૈય એમ લાગ્યા કરતું હતું.
કાતિકસ્વામી વિચાર કરી રહ્યો. ગઈ કાલના બનાવે એને એક વાત સમજવી જે જૈસર મકવાણાની મદદ સિધની આગામી લડત માટે જરૂરી છે. એ ને કામ માટે આવ્યો હતા-કસર મકવાણાને તેડી જવા--એ કામ હમણાં પતે તેમ ન હતું. કેસર મકવાણાએ તેરમાને દિવસે પાંચસે। ધે।ડાં લાવીને વહે”ચી આપી સુમરા સાથે વેર ખાંષ્યું હતું. હવે સાંઢેની વાત હતી. એ પતે ત્યાર પછી પણુ કસર તાત્કાલિક તો નીકળી શકર કે નહિ એ સવાલ હતો. વેર ખાંષ્યું એટલે સમરે પણુ વેર લેવા આવે. એટલે પોતે પોતાનું બીજું કામ--દામોદર મહણેતોએએક તામ્રપત્ર મે આપું હતું : સકવાણાને યાખે વિચાર કરી રલ્યો. આ તામ્રપત્ર ચૌલાદેવીએ રાણી ઉદયમતિને આપેલું તે હતું. એ તામ્રપત્ર કૈસર મકવાણા પાસે રાખવાનું જતું. દામોદર મહેતા તો એ વાત ભૂલી જવાને ખુશી પણ હતે. પણુ રાણી ઉદયમાતિ કહે તે પહેલાં ચૌલાએ જ દામોદરને એ વિષે કહ્યું હતું. અયારે કાતિકસ્વામી પાસે એ મૂલ્યવાન તાન્નપત્ર હતુ.
પણુ કાલે રાસે એણું*રાણી જયવતી વિષે જે ન્નેયું ત્યારપછી એને લાગ્યું કે તામ્રપત્ર મકવાણાને બદલે રાણીને સૌૉંપવું ભ્નેઈ એ. પોતાની બુદ્ધિથી કરેલું આ કામ દામે।દરને પસ પડરે કે નાડ એ વિષેનો વિચાર એ કરી રહ્યો હતો. એટલામ તેણું રાજગઢના સાજ્નિષ્યમાં જ--નીચે ચોકમાં--મકવાણાને, જયદેવને ને કેઈ ત્રીનન આવનારને ઊભેલા જેયા. ચેકમાં ઊભેલો! મકવાણે। ધેોડાં તપાસી રલો હતો.
ત્રીજ્ને ઊભેલો વેષ ઉપરથી ઓળખાયો. સિંધને! માણમ થતો.
' શું કહે છે, જયદેવ ! આ ? એની સાંઢ રાતમાં કેઈ ચોરી ગયું એમ? ' મકવાણાએ આશ્ચર્યથી જયદેવને પૂછયું. કાતિકસ્વામી આવીને પ્રણામ કરીને શાંત ઊભે। રહ્યો.
' થયું છે તો એમ જ, મહારાજ !' જયદેવે કકયું.
'તેકોણુ ચોરી ગયું ? વાવડ કાઢો. તમારી સાંઢ બહ ૭'મતી હતી ? ”
સિંધના દૂતે કાંધકે ઉપેક્ષાભ્ૃત્તિથી કહ્યું: “ સિધનાં સુમર!ને ત્યાં તો હજારે! સાંઢ છે, મહારાજ ! એક ઓછી અદ%ી થાય એને વાંધો નથી.”“ આ તો મકવાણાના ગઢમાં ચોરી થાય એની વાત છે. સાંઢ ચોરરવાવાળુ' પાછું બીજું કોઈ નાહે હેચ. ભલું હરે તો જેને તમે આશરે! આપ્યો એણે જ ચેરરી હશે. હવે અમારે ચોર--એ તમારે ચોર ખરો કૈ નહિ?”
“ એ તો એને કેમ પહોંચવું એ અમારા ધ્યાનમાં છે.'
પણુ એટલા સારુ, મહારાજ ઉહમ્મુકરાજ સાથે તે સબધ બગડયો નાં? અમારે જઈને શું કહેવાનું ? '
' ફણેવાનું બીજું શું ? તમતારે એક સાંઢ સારી ન્નેઇ ને અમારે ત્યાંથી ઉપાડી લ્યે। ! '
“ને ચોર--ચેોર સૉંપ્યો નહિ તેનું ? '
' આશરે આવેલને મકવાણા ક્રેઈ દી સૉંપતા નથી, દૂત ! જઈને કહેજે હમ્મુકરાજને ! '
' મહારાજ ! હું તે કહીશ. પણ આ વેર નાણકનું ખાંધવાનું કાંઈ કારણુ ?'
“ અરે ! ભલા માણસ! વેર તે! હાલ્યાં જ આવે છે. એમાં વળી કારણુ ન કારણનું શું? આ અમે ન ખાંધીએ તો તમે બાંધવાના. હમણાં જ ભરીંતે અમાર વાઢવા નહોતા આવ્યા? શરણાગતને સૉપવે। એ વાઢવાની જ વાત થઈ નાં ?
“ ડીક ત્યારે મહારાજ ! »*મીહરાન રેલાય ને %કરીજ ભેળાય એટલા માટે હ તો કહી રલ્રો હતે.”
કેસરે દૂતના શખ્દો સાંભળ્યા. તેનો રગ બદલાયે. કરડાકીથી તેણુ કહ્યું: “ દૂત ! કયાંને સંધતે। છો નાં? ' જો, અજ તો જાવા દઉ” છું. પણ હવે જે આ દશ ભણીનન૪ર કરી છે તો ધડ ઉપર માથું નહિ હેય. સમન્યે ?”
“ત્યારે કયાં હશે ?' દૂતે પણ નિર્ભયતાથી કટ્યું.
“' મારી મા ચેોસઠડૅભૃન્નળીના ખપ્પરમાં સમન્યે ? જયદેવ ' એને એક સાંઢ લઈ નનવા દે ! '
દૂત ને જયદેવ જતા હતા ત્યાં મક્વાણા ખોાત્યોઃ “ ને જ, તમારી આ સાંઢ મળશે એટલે તરત તમને પહોંચાડશું. અમારે સાંઢનાો ખપ નથી ! '
' એ સાંઢ તા હવે આંહી” #તિગઢને દરવાજે લેવાવાળ।ા લેશે. સિધનો નાથ સાંઢ કેમ લેવી તે આપણુ। કરતાં વધુ નનણે.'
' ત્યારે તો--એ--એ--તાર નામ શું? '
'ટથણ.”
'ત્યારેતોએ--ડ્રુહણુ ! તું ત્યાં જઈ ને તારા રાન્નને --શું રાન કહે છે નાં ?' કેસરે રખુધેલા ગર્વથી કયું.
' સિધુનાથ ! '
' હા--ઈ સ'ધનાથ લે ને, એને કહેજે કૈ તૈયાર રહેન્ને. તારે ત્યાં હમણાં ટાડડીનો * પાક બહ પડયો છે કાં ?'
ઝૃવરધ કચ્છમાં ધાડાં આવે કયાંથી? સાંઢના પાક તા થાય નાં?”
' ત્યારે પાટણુનું દળ આવી રચું છે. સુમરાને કહેને.
' સિધુનાયથી કાંઈ અન્નણ્યું નથી, મહારાજ ! પાટણનું દળ આવે તો] અમારે ત્યાં ઝ્હઢાની કયાં ખોટ છે ? પણ હમણાં તે! યાં આડાવળાની નાળમાં ગાટવાણાં છે. ને ચાહાણર।જથી ત્રાસીને તો આ પાટણનો દૂત આંહી આવ્યે! છેમદદ લેવા. પાટણને એમાંથી પહેલાં મુક્ત તા કર્। !'
કાતિકસ્વામી કાંધકે જવાબ આપવા જતે। હતો, એટલામાં ચોજીદાર સાણુ'ગ દોડતો આવ્યો. દેોડવાથી તે હાંરી રથો હતો. તેને માંએ પરસેવો રેબઝેબ ચાલ્યો જતો હતો. આવતાંવેત તે મકવાણાના પગમાં પડ'યોૉઃ “ મણારાજ ! મને મારી નાખા--મને મારી નાખે--!'”
“પણુ છે ચુ અવ્યા ?”
'પે...લી. . - લી--ક્ાણ ?'
મે સમન્નયે। નહિ. વડાં નર્ ઊડી ગયું. રાતિ કસ્વામીના પેટમાં પ્રાસકો પડો.
“ અત્યા કોણ, પ્રતાપદેવી ? ' કાતિકસ્વામીએ નામ સ ભારી આપ્યું.
' હા, મઢારાનટ !-એ-એ રાંડ-”
' એનું શું છે ? ' મકવાખ્ાએ ઉતાવળથી પૂછયું. [સિધને દૂત કહેતા હતો તે વાત હવે એના સમજવામાં આવી.
“ રડ ભાગી ગૃઈ ! ”
' ભામી ગઈ? કચારે ?' સરના મૉંમાંથી ધેધરે શદ નીકળી પડષોઃ “ અત્યા ! તું ત્યાં ચો#ી કરતો હતો ને ? “યદેવે તને કહ્યુ ન ષતું ? *૮્યદેવ ત્યાં ન હતો ? ' ઉપરાઉપરી મકવાખણાએ પ્રશ્ચો પૃછ-પ।.
“ સેથારાન૪ ! બધું થતું--બધું થતું. હૈં હતો, જયદેવજી “ત, ચોકી હતી--બધું હતું. '
' ત્યારે ?”
* મણારાજ ! એને ત્યાં રાખી હતી. દરવાજે અમે સૂતા હતા. મતે એની તપાસ 21ખી છતી--બધુ હતુ !”' ત્યારે?”
' કાંઈ ગમ પડતી નથી, મહારાજ ! ૨1 રીતે એ ભાગી ગઈ--કાંઈ ગમ પડતી નથી. પૃછે। જયદેવજને. કૈમ જયદેવજ !' કાંઈ ગમ પડે છે તમને?”
જયદેવ તો માં નીચે રાખીને ગુપચુપ ઊભો તે! તેનામાં હા કૈ ના કાંઈ કહેવાની તાકાત ન હતી.
[સધના દૂતને આ જેઈ ને મળન પડી હેય તેમ લાગ્યું. સર્દેવ તરત એ કળી ગયે. “ એ તો ત્યારે આટલામાં હરો. જયદેવ હમણાં ન્નય છે. જયદેવ ! પહેલાં તું આ સુમરાના માણુસને વિદાય ૬ઈ દે ! '
સુમરાને1 માણુસ નત્તાં જતાં ખોલ્યો: “ મણારાન૮ ! પાંચસે। ધોડાં હાંકી આવ્યા, છતાં સિંધનાથે મોડે મન રાખીને કાંઈ ન હોય તેમ મને મે।કલ્યો--પણ્ હવે--'
“એ તો મોડું મન રાખ્યું છે ભા! અમારે! આ ખારેપાટ નિહાળીને--આંહી' કોઇનો ડો વાગે એમ નથી તો--વું તારે નન હવે.'
જયદેવ સુમરાના માણસને લઇ ને ગચે।. કસર કરાતિ કસ્વામી તરક ફયોઃ “ કા્તિકસ્વામી ' એક પળને! પણુ હવે વિલ'બ કરવા જેવું નથી. શ રીતે ભાગી એ પછી કળાશે --પણુ એ પકડાય તો સિધની બધી હકીકત આપણુને મળી આવે ! જયદેવ આવે કૈ તુરત તમે ને જયદેવ ખે દિશા પકડો. તમારું આંહી'નું કામ પતાવી નાખે!. અવ્યા, કઈ બાજુ ગઈ લાગે છે, સાણ'ગ ? ”
સાણુ'ગ તો પ્રતાપદેવી કૈમ ગઈ એ વાત જ ફળી શકયો ન હતો. એનું ધારવું હતું કે હજ એ આંહી જ હોવીન્નેઈ એ. તે ગભરાતો ગભરાતો ખોલ્યો: “ મહારાજ ! એ ગઈ નથી. '
'ત્યારે?'
“ઝએ ત્યાં ૪ લાગે છે. '*
સિધના દૂતને સાંઢ આપી વળાવીને જયદેવ આવી પ્હાચ્યા હતો. તેનું માં ધોળું પૃણી નેવું થઈ ગયુ હવું. તેને કેસરે ન્નેયે.
* અલ્યા ! વ'્યાકનું શાક તે ભેંરાના દૂધનું દહીં બહ ખાતા લાગે છે. ધોર્તો રહો. ને આને જવા દીધા ! ”
' સહારા ! ' જયદેવ ખોલ્યો: “ અમને ઊંધતા રાખીને રાંડની ગઈ હેત તો! લાગત નહિ ! '
' ત્યારે ? તમે ન્નગતા હતા ? '
“ગતા હતા, વાતે। કરતા હતા---ને એ ચાલી ગપ છે ! '
કેસરને હવે પાટણનો પ્રતાપદેવીવાળા સ્મશાનનો પ્રસંગ સાંભરી આવ્યે. એના ઉપર પ્રતાપદેવીને પકડવાન' કણ પખ્ ઊભું થતું. આજે છાથ આવેલી બાજી વેરાઈ ગઇ. તેને લાગ્યું કૈ કાંઈક વશીકરણ કે નજરબ'ધી કરીને પ્રતાપદેવી ભાગી ગઈ છે. હવે એક પળ ખોવી એ હાથે કરીને પ્રતાપદૈવીને વધુ તક આપવા ન્નેવું લાગ્યુ.
' “«/યદેવ ! મારી રણુબંક। શણુગારે।--'' તે નિશ્ચયાત્મેર અવાજે ખોલ્યે।.
એ ૬ વખતે ઝર્ખા ઉપરથી રાળીનોા મી્કો ટહકે સ'ભળાયે!ઃ “ મહારાજ! એ તો નાની વસ્તુ વાસ્તે મોટી વસ્તુ ખાવા નેવું થાય. તમારે તો આવતી કાલે ચારણુભાટ આવીને ઊભા રહેશે. મહારાજે સોને તેડાવ્યા તે! છે.ને હજ સાંઢ તે ત્યાં સુમરાને ત્યાં રેહી છે ! '
' અ...રે ! હા ! કાતિકસ્વામી ! ત્યારે તમે ને જયદેવ બન ઊપડે--
“મહારાજ, ઊપડા તો તમૅ પણુ ખરા--રણળખીને રણુગારે। જયદેવ ! મહારાજ ખારેપાટ વીધગે. '
' ખારોપાટ વીંધશે ? ચું કહ્ય, દેવી ? '
' એ તો એમ, મણાર્ાન્૪! કે તમે સૌ નીકળા તે! સાથે જ. સુમરાનેો દૂત હજ આંહી છે. એ ત્યાં પહોચશે તમારી પહેલાં, તે ખબર આપશે કૈ મહારાન્ટ પણ ચોર પકડવા ગયા છે. ચોરની પાછળ તો આં ખે જણા ન્નશેૅ. નેં મહારાન્ટ તો ખારે।પાટ વી'ધીને પહોચ્યા હમે સુમરાને ત્યાં. ત્યાં સો નિરાંતે સરતા હશે --પેલી એક ખે વસ્તુ તમારે લ જવાની છે એ તો મે' કચયારની તેયાર કરાવી રાખી છે ! ”
' અલ્યા હા--જયદેવ ! ત્યારે તું તયારી કર---કાતિકસ્વામા ! ”
“મહારાજ ! સાથે કોણ આવે છે ? ને કૈટલા “જાને તયાર કરવાના છે ? '
“ અરે ! ગાંડાભાઈ! હ ને મારી રણુબંકી ખે જ બહુ છીએ. સાથે કોઈનું રામ હૈય ? આ કયાં મોટો કિલ્લે। પાડવાનો છે ?”
કેસરની નિર્ભયતા ને તેને] અડગ વિશ્વાસ એ ખન્નની કાતિકસ્વામી ઉપર ગભીર અસર થઈ. તેને લાગ્યું ક મહારાજ ભીમદેવની પડખે આવા ચેહ્દા હોય તો જ મહારાજ શોભે.
“ કાતિકસ્વામી ! તમે ? 'હે તો તૈયાર છું, મહારાજ! માત્ર એક સદેશે। મહારાણીખાનેો, બાને પહૉંચાડી આવું એટલી જ વાર--પછી હ પણ તેયાર--!”
' “1--પહોંચાડી દે. ચાલે જલદી, જયદેવ ! મારી રણબકી ?'
' છે।કરીઓ ! કથાં ગર્ઈ એ . . .લી--?' ઝરખામાંથી રાશીના અવાજ સભળાયોઃ “ મહારાજને શકુન કરાવવા “કુમ લાવે--કેસર્ લાવેો--ને મંગળશિવજને ખોલાવે।.'
કાતિષકસ્વામી રાણી જયવતી પાસે આવીને ઊભો.
કવળ રજપૃતીધમને જ વરેલી આ નારીની પાસે વાત મૃકતાં પહેલાં એ પ્રજ્યાો. પછી ધીમેથી પ્રણામ કરીન ખાલ્યોઃ “બા! હ જે કામે આવ્યો હતો, ને જે કામ કર્યા વિનતા જવું મૃસ્કેલ છે, એ કામ તમારી સાથેનું છે. '
“' મારી સાથે ? કેમ?”
કાતિ કસ્વામીએ વાતને લખબાવવાના હેતુથી ખીજ જ વાત કદી: “ મહારાજતી પડખે રણમાં શોભી ઊઠે માટે સંત્રીશ્રરે મકવાણાજને યાદ કયો છે !”
* એ તો મકવાણાજ ત્યાં આવશે, સુભટ્ટરાજ ! પણુ આંહીંનું પતે ત્યારપછીના ?
“ એક ખીજ વાત મહારાણીબાએ કહેવરાવી છે. '
' જણે બહેને ? ઉદેમતિએ ? ”
' ત॥, બા, રાણી ચૌલાદેવીએ. '
જયવતીને ચહેરો પડી ગયો. કારતિકને લાગ્યું કે વાત ત્વરાથી પૂરી કરવી નને એ.
“ એને ને મારે શં ? સુભટ્ટરાજ ! તમે ભૂલ કરતા હશે।.'
' એમ નથી, બા. મકવાણાજ ત્યાં હતા, ત્યારે ચૌલા-
દેવીએ કહ્યું રતું. '
હુ રા સં
કાતિ કે કાવ્યની શક્તિ દેખાડીઃ “ક ને નારી આ પુસષનો પ્રેમ જતી ગઈ જોય એ મારા કામનું મહત્ત્વ સમજ શકશે. મહારાન૮ ભાંમદદેવને પણુ ન્નણ ન થાય તેમ ચૌલાદેવીએ એક તામ્રપત્ર બહેનને આપ્યું છે. '
“કે મારે! વશવારસ ર।૦૪ગાદી ન રવીકારે. '
“પણ એ તેો--એ વખતે કલહ થાય. કયાં છે તામ્રપત્ર ?”
કાતિ'કે તાસ્રપત્ર કાટીને જયવતીના હાથમાં આપ્યું.
“ પણ એ તે! ભાવિકુમારની વાત છે--એમાં અત્યારે બઓધેલી વાત ૨0 કામની ?'
'ગૌલાદેવી કહે છે મારે પુત્ર ગાદી નહિ સ્વીકારે એમ મૅ કહ્યું એમાં એક ઊંડો અથ રહલો છે. ”
' જેમ દીપમાંથી દીપ પ્રગટે, તેમ ભાવનામાંથી ભાવના પ્રગટે. જીવનની એ મહદ કસોટી. મારે શ'કરમદિરેનોા તપાધમ મને એ સામથ્ય આપી રણેશે.
યવતી એક ઘડીભર વિચાર કરી રહી. થોડી વાર. પછી સમજ હોય તેમ ખોલીઃ “ એમ ? ત્યારે આ જમાનામાં પણુ ગ્એવી અયોષ્યાવ'રાની ભાવના કેઈ સેવે છે ખરું. સુભટ્ટ રાજ ! આ વાણી ચોલાદેવીની છે ? ત્યારે તો ભલે, હું આપદ્ધમે એ સાચવીશ. ૬ શ્ર મને પણુ એ વસ્તુતી મહત્તા સાચવવાનુંસામશથ્ય આપે ! લાવે।--કથાં છે ?--"
“એ તો તમને આપ્યું છે તે. એક ખીજ વાત છે, સહારાણીબા !?
હ શું ? ?
તમે કદાચ--કોને ખબર છે £-'
“હોઉં ન હોઉં એમ નાં ?--'
“ના, એમ નહિ. એમ કે વિપત્તિકાળે કાલે શું થાશે ₹#--પણ તમારા વારસને આ સૉપબજ્ને. જીવની પેઠે “ળળવીન પણુ એ યોગ્ય હાથમાં યોગ્ય સમયે પાછું આપે. '
રાગીએ ત્વરાથી તામ્રપત્ર સંતાડીને એક બાજુ પ૨ મૂક દીકુ.
મકવાણુ। આવી રહ્યો હતે.
થોડીવારમાં કન્યકાએ આવી. એમણે રાન્નના ચાલવાના માર્ગમાં મોતીના સાથિયા પૂર્યા. નીચે મગલશિવ રણબ કીને ને તેના સ્વામીને વિધિપૃવક આશીર્વાદ આપવા તૈયાર ઊભો હતો. મકવાષ્ાની ભેટમાં મહારાણી એની કઢાર બ્ધાવી રહ્યાં થતાં. મકવાણાએ ન્ત્વા માટે પગ ઉપાડયો જ તરત એના માથા ઉપર પુષ્પબ્ષ્ટિ કરતી મહારાણી એને નમી રછણો.
થે।રીવાર પછી ૪ીતિગઢના દરવાન્નમાંથી ત્રણ સાંઢો ઝપાટાબંધ ઊપડી ગઇ.
સિધને! દૂત એ રસ્્ય ન્નેઈ ને ચાલતો થયો. એના માં ઉપર આનદની કૈ મશ્કરીની શાની રેખા થતી તે કળવું મુશ્કેલ થતું.