ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થયા.
મહારાજનું કેટલુંક સૈન્ય લઇ ને બાલુકરાય તો કચારને। શ્રીમાલ-બિન્નપાલને રસ્તેથી સિંધને પ'થે ચડી ચૂકયો હતે, બીજાં કેટલુંક સૈન્ય પાટણથી રવાના થવાનુ «તુ. ત્રીજું એક દળ મકવાણાના ૪ીતિગઢથી ચડવાનું હતુ. ર' પણુ જુનાગઢથી આવી રલ હતા.
મહારાજ બીમદેવ પાટણુ થઈને પછી સિંધ તરફ પ્રસ્થાન કરવાના છે ને તેથી પાટણુ આવી રલ્રા છે એ સમાચાર પાટણમાં આવતાં, સવારથી ન આખા નગરમાં રસ્તે રસ્તે સુગ'ધી જલના છ'ટકાવ થવા માંડયા. રેકાણે ઠેકાણું નૃત્ય રાર્ થયું. મગલ વાજિત્રો વાગવા માંડયાં. આખું શહેર શણુગારાતુ' હતુ'. પટ્ટણીએ। આજે તો આકાશગ ગામાં સ્નતાત કરતા ગજરાજનીસુ'હમાંથી કમળે। લાવીને તેની માળા વડૅ તોરખ ખાંધવાની મહેચ્છા સેવતા નજરે પડતા હતા. ગાજતી નેબખતેથી, શ"“ખનાદના મંગલષ્વનિયી, વીરેના ધનુષટ'કારવયી, સ્રીએઓની સમૂક ગીતાવલિથી, કચનીઓના મધુર આલાપથી, હસ્તિસના અને અશ્વસેનાના સ”'ચાલનથી, નગરપતિઓના ઉલ્લાસથી અને શિશ?'દના વાદનથી એ દિવસે પાટણનગરી એવી શોભા રહો, ન્નણું ઇદ્રને આવકારવા માટે ઇન્દ્રધનૃમાલાથી પતાને શણુગારીને તૈયાર થતી અમરાવતી હોય ! પટ્ટણીખાએ ચોટે ચોરે સોનાના -કળશ સ્થાપીને પૃષ્પમાળાની સ્પર્ધા કરતી મૌક્તિકમાળાઓ તોરણુને ઠેકાણે લટકાવી દાધી. ગુજરાતની નારી આજે એટલી ગોરવવતી બની હતી કે એને પોતાની હવેલી પાસે ઊભા રલીને મહારાજની સવારી જેવાના આન'દ પાસે સ્વર્ગની આકાંક્ષા પણ તુચ્છ લાગતી હતી. નમને માથે પળિયાં આવ્યાં હતાં, તેવા ૬દ્દો પણુ ડઠેંકાણુ ટેંકાણે જવનનો આ મહોત્સવ માણુવા માટે ઊભા રહી ગયા હતા. ઉલ્લાસસાગરની ભરતીએ ચઢેલી પ્રજ્ન વારવાર વિજય"ખ્વનિ કરીને આકાશને ગજવી મૂકતી હતી.
એટલામાં નાના સરખા પવત જેવે। અને સૂર્યના કિરણમાં ઝળહળતી સોનેરીરૂપેરી સુગટાવલિથી શોભી રહેલે।, મહ્ારાનટ ભીમદેવનેો ગજરાજ જયશ્રી ધીર મદગતિથી મુખ્ય દરમાં પ્રવેશ કરતે! દેખાયો. તેની પાછળ ગજરાન્નેની, ગશ્વોની અને પદાતિએ।ની લટાર લાગી ગઈ હતી. આખો નગરીમાંથી એક મહાનાદ ઊપડવયો. “જયસે।મનાચ'ની અઆડાશને વી'ધો નાખતી વીરગજનાનો પાટણુના ક્રેટકાંગરા-માંથો તિધ્વનિ આવ્યો. મહારાજના ગજરાજતે કુ'કુમથી વધાવતી નગરપતિની ખાલિકાએ લંકાનાં મોટાં રહ મોતીની માળા ગનરાજની સુ'ઢમાં આપી, અને તે મહારાજના ક'ઠમાં આરે।પી. કરી એકવાર જયષ્વાનિથી આકારનું અતર ધ્વજ ઊઠયું.
મણારાન્તની પાછળ જ, દામોદરનેો ગજરા” આવી રહ્યો હતો. પ્રન્નએ એને થર્ષજ્વાનેથી વધાવી લીધે. બે ષાથે સૌને પ્રણમતેો મંત્રીશ્વર નગરજનેોનો બમ નિહાળી રહ્યો. કોઈના પ્યાનમાં ત હતું, પણુ પટણીએ એ સુવણુંકમળે।, સોનેરી કળશો, મૌક્તિકમાળાઓ, અને રત્નખચિત મડપિકાઓ ઠેરઠેર સ્થાપ્યાં હતાં: તેમને દામે।દર ભ્નેઈ રહજ્રો હતોઃ અને પોતાની વાત પોતાના ૦૮ મનમાં શમાવતે! હોય તેમ તે કાંક સહ્ષોભ પામી ગયે! છતે. મહામ-ત્રીશ્રરના હદયમાં એક અટપટો પ્રશ્ન એ વખતે આવીને વસી ગયે] હતે? “આટલો બધે વૈેભવ--વિનિપાતનું કાર્ણુ તો નહે બને નાં ?' ચોલાએ માલવસભામાં કહેલું વાક્ય એને સાંભરી આવ્યું હતુ.
પણુ પોતાના પ્રશ્ન વિષે એ કાંઈ વિચાર કરે તે પહેલાં #% બારે શ્રીકઠની ધણુણાટીથી વાતાવરણ ન્નણુ નવું ચેતન પામ્યું હોય તેમ ઉલ્લાસની અંતિમ મર્યાદાએ પહોંચી ગયુ. શ્રીકઠે બારેટે, જંગલનાં જગલ રખડીને અણુઠિલપાટણુને સ્થાપનાર કુમાર વનરાજથી માંડીને, બખ્ખે શત્રએ। છતાં નિભયપણેુ વિહરનાર મહારાજ મૂલરાજ સુધી પ્રશસ્તિ ગાઈ. ને લેકહેયાં હેક્લે ચડયાં.
બારોટે પોતાની બાનીથી લોકહેદયને આકર્ષ્યો,, વશફયા, અને પછીથી મધમાખીઓના ટોળાની માફક એની પાછળ પાછળ સોને ભમતાં ક્યો. એની છટા આજે એર ઉતી. વણુનમાં ચામુંડરાજ આવ્યા, અત્યત જનપ્રિય એવી દેવી વાશચિનીદેવી આવીઃ શસ્્રધારી નારીએ આવી: દુ્ષભરાનટ આવ્યાઃ લાટ આવ્યું: લાટપતિ આવ્યેઃઃ પટટણએને વિજય આવ્યો, અને કરી લેકે! વિજયની વિજયા પીને નનણે મસ્ત બન્યા. સોમનાથ આવ્યુ? ગજ નકે। આવ્યાઃ યમની જિહવા જેવી સમશેરથી સોમનાથસમુદ્રનાં જ્લ, ગજનક્રેના શેણિતથી રંગી દતો રણુરાજવી ભીમદેવ આવ્યે।ઃ નડૂલ, નડૂલવિજય, અખુ'દનાથની શરણાગતિ આવી: માલવરાજનું દ'દ્યુહ્ધ આવ્યું: ભોજરાજ પડયો, દોડયો, નાકે. મહારાજે તેને અવષ્ય ગણીને જવા દીધો: મહારાજને અભિનદતી ચૌલાદેવી આવી--શ્રીક'ઠેબારેોટની બાનીમાં-પ્રન્નની નસેનસને ઉત્સાહના પૃગમાં ખે'ચતી ખાનીમાં--આ ખધું આવ્યુ, ને લોકોએ હર્ષધેલા થઈ “ મહારાજ ભીમદેવને “ય !' “સચોલાદેવીનો #ય' એમ વારવાર ગર્જના કરી. બન બાજુ ઊભેલી માનવમેદની વચ્ચે થઈ ને મહારાજનો ગજરાજ ધીમે ધીમે આગળ વધી રહો હતો. અટારીએ। ઉપર પાટખણુનો નારીસમૂહ મહારાજને તીરખવા ચડો હતે।, ન્તણેૅ ગગનાંગણુમાં તારિકાએ નાં ૬ આવ્યાં હેય. મહારાજ ભબીસદેવનો ગજરાજ સીધે! ચોલાદેવીના અઆ[વાસ તરક્ ચાલ્યો. સોલ'ઝીમકુળમાં જે કેઈ એ કર્યું ન શતું તે આજે મહારાજ ભીમદેવ કરી રહ્યા હતાઃ ઘણાએ વારાંગનાને અ'તરથી ચાહી હશેઃ છાના પ્રેમથી સત્કારી હશેઃ પણુ રખુ-યોહાની જન્મસિદ્ધ સ્પષ્ટતાથી મહારાજે જ પહેલી વખત, લાકદૃદય જતીનૅ, પોતાની પ્રેમરાણીને રાજરાણીપદે સ્થાપવાની [હેમ્મત બતાવી હતી.
મહારાજનો ગજરાજ ચોલાના મદિર તરક જઈ રથો હતો. ચૌલાએ કહ્યુ" હતું તે પળ આને આવી હતી. વિજયે।(સવથી વધેલી ખનેલી પ્રન્ન મહારાજને સત્કારી રહી હતા.
ચૌલા મહારાજને આવતા નિહાળવા ત્યાં પોતાના ઝ૩ખામાં ઊભી હતી.
તેણું મહારાજને આવતા જ્નેયાં. તેની પાછળ મહામત્રીશ્રર દામોદરને આવતે દોાકે।; થ્રીકડ બારોટને જયે: લોકની મેદની ન્નેઈ; હપધેલી પ્ર“્ન ન્નેઈ. તે ઉત્સાઢથા મથારાન્૪ને સત્કારવા તીચૅ આવવા માટે દોડી.
મહારાજ ભીમદેવને ગજરાજ પગ મૃઝીને નીચે નમ્યે: મહારાન્#તી ડાક નીચૅ નમી. ચોલાએ મહારાન#ના ફહમાં મોક્તિકમાળા આરેપીઃ અને લે।કક'ડમાંથી મહારાજનો અને ચૌલારેવીનો વિનયષ્વાનિ ઊઠચો.
અત્યાર સુધી ચૌલા મહારાજની 1પ્રેયતમા થતી. આને [વિજયોાત્સવથી ધેલ્ી બનેલી પ્રશ્નએ એને મહઢારાણીપદે સ્થાપી હતી. મહારાજને ને મહારાણીને લઈ ને જયશ્રી રાજભવન નર્ક આગળ વવ્યે।.