દામોદર ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો.
“' હા, મહારાજ !
“' શી રીતે? કોઈને શકા તો નથી પડી નાં ? '
' ના, મહારાજ ! ગારુડીને ખોલાવીને થોડા દ્રમ્મ આપી એચાર સાપને અદર ધકેકેલી દીધા ! *
' અરે!”
“ એટલે પેલ્લો ગભરાઈ ને દોડતો દોડતો! એકદમ બહાર જ માવ્યો. બહાર આવ્યા ક તુરત જ જયરદેવે એની આંખમાં હરતાલને ભુક્ક્રે નાખ્યો. બૂમો! પાડે કે કાંઈ ખોલે તે પહેલાં તો માંએ ડૂચો મારી વિસ્ષ્તિની દવા દઈ દીધી. ને પાલખી તેયાર રાખી હતી. પાલખી અત્યારે પણુ સોલ'ઝી છાવણીમાં ગ્માવી ગઈ છે. ”'
“ અત્યારે એ શું કરે છે?”
' હજી પૂરે! “નગ્રત થયો નથી. પોતે લાહિનીવાપીમાં
ચદ્દાવતીમાં છે કે ર્।જ / ઉપર્ કે ડં નાન હળ આવ્યું નથી. '
' આને મહારાજની મ'ત્રણાસભામાં આંહીનું કામ પુરૂ થાય છે. તારે ને જયદેવને ચિત્રકોટ જવાનું છે ! '
“કયારે?”
“ આજે રાતે નીકળી જવાનું છે ! જયદેવનૅ એ પ્રમાણે ખખબર આપી દેજે. અને તું આ ખીન્ન--કૃષ્ણુકલ્લની ખબર રાખતા ફરજે ! અને ન્ને--પેલા કલ્લની સરત રાખને. મભલારાજ પાસે એની જરર પડશે. તે વખતે તું આવી જજે.'
કાતિક પ્રણામ કરીને બહાર ગયો એટલે દામે।દર મહારાજને મળવા ચાલ્યો. દામોદરનો આગ્રહ છતાં ધ ધૂક્રરાજ તો સામે કાં ટે સૂય મ દિર્માં જ રહ્યા હતા. એટલે તેમને માટે તયાર રખાવેલી પટટકૃટીમાં જ મ ત્રણાસભા મેળવવાને નિશ્રય ચા હતો. દામે।દર્ ત્યાં પહોંચ્યો ત્યાં બાલુકરાય સામે જ મળ્યા.
“ આવ્યા છે ચડશર્મા ? '
' આવી ગયા છે.”
“ને ભોગાદિત્ય દ
' આ સામે એમનો ગજરાજ ઝૂલે -એટલે એ પણુ આવ્યા છે.”
' થયું ત્યારે--મકવાણોઇ તો હમણાં આવી જરે. ને ખીજું કેણુ ? દડતાયક--તે ધ'ધૂકરાજ સાથે આવશે ! ”
દામોદર અદર ગચે1. આવી મંત્રણામાં ભાગ લેવાના અધિકારીએ મહારાજની સાથે યુદ્ધક્ષેત્રમાં તો ખેચાર જ હેય---એટલે આ તરકને। સ્થાનપુસ્ષ, ઉપરાંત સાંધિવિતશ્રહિકચંડશર્મા, ધારક સમા દત્ય ને તાપ બાલુકરાય એ સો ત્યાં આવી ગયા ઢતા. થોડીવારમાં મકવાણુાજ પંષુ આવ્યા. મહારાજ ભીમદેવની રાહ નેતા સૌ ખેઠા, એટલે દામોદરે પોતાની વાત સમન્નવવી શરૂ કરીઃ
“ ચદ્રાવતી પોતાની સત્તામાંથી ખસે એ પાટણને પોસાય તેમ નથી. ધ'ધૃકરાજ સ'ધિ યાચવા આવ્યા છે એમ ૬'ડનાયક કહે છે. મારું માનવું છે કે સંધિ તો સમાન વચ્ચે હોય. દડનાયકને મે કક્યું છે કે ધ'ધધૂકરાજ પાટણુના સામત છે. સામત તે] મહારાજની ક્ષમાપ્રા્થના કરૅ--અવિવેક બતાવવા માટે--એ રીતે આ વસ્તુ મહારાજ પાસે મુકાય તો આપણાં સૌનું ગૌરવ જળવાઈ રહે. ને આંડીનું કામ પણ પતી ન્નય. તમે શું ધારે છો, બાલકરાય ? '
“ હ તો, પ્રભુ ! પહેલેથી કહેતા આવ્યો છુ'. પાટણ ગૌરવ ખ'ડિત ન થાય માટે--મહારાન ભીસદેવની પડખે અમે તા જીવવા ને મરવા માટે ઊભા જ છીએ. અમને મહારાજ કહેશે કે આ ખાધ છે ખાખકેો એટલે પછી જ્ય સેો।મનાથની ! બીજ વાતની ગતાગમ તમે સત્રીઓ ન્નણુા।! “
' બાલુકરાયની વાત મને તો ભઈ! સા વસા સાચી લાગે છે. આપણું માથે ધણી ખેડે છે, એ કહેશે ક હાલો અવ્યા, સધ તરક તા સધ તરક--ને કહેશે કરે। ચદ્રાવતી ઉપ છુલ્લો તો ચ દ્રાવતી ઉપર. અમે તો સહારાજ ભીમદેવના વગર્ દ્રમ્મે ખરીદેલા દાસ છીએ ! ' કસર ખોલ્યો.
' સકવાણાજ ! તમારી વાત તો હું પણુ સમજાં છું, દામોદર ખોલ્યો. “ એમ ન નજણુતા કૈ પાટણુપતિ તરફની મારી ભક્તિમાં લેશ પણુ ખામી છે !”' અરે--શિવ ! શિવ ! એવી કે।ણ કલ્પના પણુ કરે ?'
'પણુ આ તો તમે જે વસ્તુ સમજે તો આપણા પાટયુતી મહત્તા ભરતખ'ડમાં ગવાય તેમ છે તેની વાત હું કરુ કું. મારી વાત સીધી ને સટ છે. દુશ્મનોના જૂથ સામે ન થવું પણુ એક પછી એક એમને જેર કરવા. આ ક્રમમાં પહેલા અને છેવટે અવ'તીનાથ--કેો' ને રહેવા દેવા નથી. પણ એકસાથે સૌને ઉસ્્કેરગા પણ નથી. દ ડનાયકે ભારે ખુદ્ધિકોશથય થીધ'ધૂકરાજને આંહી તો આષણ્યા--ણવે એને આંહી ૬૪ રાખવા ને માલવા સાથે કરી ન મળે એટલું કરવું એ અંપણુ માથે છે ! '
“પણુ કહે છે ને દડનાયકે એમને નિર્ભય પાછા જવા દેવાનું વચન આપ્યું છે--જે સંધિ ન થાય તો. ને દડનાયકનું વચન એટલે પાટણુપતિને કૈલ--એ કાંઈ કરશે ? ' ભે!ગાદિત્ય બોલ્યો.
કરે તો તો ભરતખ'ડ આખામાં પાટણુની જીતિને ' ખાલુકરાય ખોલ્યે।,
' પાટણૂપતિનો કેલ નહિ ફરે--એ હે કહું છું. બસ ? ' દાગાદરે કહયુ.
થયું--તેો બીનકું આપણે કામ પણુ શું છે?” બાઇકરાય અને મકવાણે સૌ ખોલ્યા.
“હવે હ તમને એક પ્રશ્ન પૃછું ? ' દામોદર ખોલ્યો. ' દડનાયકે કોલ આપ્યો છે. એ કેલ એટલે પાટણૂપતિ સહ1ર1૦૮ ભીમદેવનું વચન. એ વચન તો આખુ રાજ ડૂલે પ્ણ નફરે !' દામોદરે સૌની વાણીનો પડઘેઃ પાડયા.“વાહ ! વાહ ! બરાબર છે--પાટણુની વચનપવિત્રત। ભરતખ ડમાં પ્રસિદ્ધ છેં, ' ચડશર્માએ કહ્યું.
' પ્રસિદ્ધ છે--તે પ્રસિદ્ધ રહેશે, ' દામોદર ખોલ્યા.
' બસ, ત્યારે, આપણુ પણુ એટલું “૮ જેઈ એ.'
' પણુ ધારે! કે ધંધૂઝરાજ આપણી વાત ન સ્વીકારે તો ચુ ?'
“તો પાછા શય. એ લડાઈની તૈયારી કરે--આપણે પણુ શુભ મુદ્દત જ્નેઈ ચદ્રાવતી ૦/૪ એ. વધુમાં એને પાંચપદર દિવસ તૈયારીના જનેતા હેય તો આપીએ. બીન સું ?' બાલકરાય ખોલ્યે।.
મડવાણુા।એ માથુ ડલાવ્યુંઃ “ વાહ વાહ ! રગ છે-રાજવ'શી તો આમ જુહ્દે ચડે ! '
દાામોદરે મીઠાશથી ક્યું: “ બાલુકરાયજનું વેણ તો “તુગજાગના પટ્ટણી યોદ્દાએ સાચવી રાખશે. આપ્ણા! સાથે એને સમાધાન ન કરવું હેય તો એ પાછા ન્નય. મારું પખ્ય ગેમ જ માતવું છે. પણુ એ એક ૦૮ પાછા જાય% ખીજ કોઈ પણુ જય ?”
'બજું કાણુ છે ? ધધૂકરાન્ટ તો દડતાયકના અરધા વેણે એકલા હાલ્યા આવ્યા છે. એ ને એનો મહાવત ખે પાછા ન્નય. ખબીજીં શુ' ? કડે તો આપણું ચદ્રાવતી સુધી પહોંચાડી દઈએ. દ'ડનાયક જ સાથે જશે. પછી એથી વધારે શું ? ' બાલુકરાય ખોલ્યે।.
' એટલું વેણુ તો આપણે આપ્યું છે ને તે પાળવાનું. છે. ધ'ધૂકરાજ પાછા જશે. એનો ગજરાજ પાછે! જશે. ખેને! મહાવત કલ્લ--પાછે જરે, પણુ એ સિવાય ખીન્તુંકોઈ હશે તો હ' જવા નહિ દઉ ! '
“પણુ બીજું છે જ કરણ ?' બાલુકરાય ખોલ્યો.
' જુઓ, બાલુકરાય, તમે પાટણના સૈન્યના પ્રાણુ છો. સેકડા ને હકર જુવાન પદણીઓ તમારે આધારે આંહી આ ભયકર ઇ-ગરાએમાં પડષા છે. આંહી કોઈ મને 3 તમને બનાવી ન્નય--ને પાટણની સુ'દરીઓ ત્યાં વિધવાઓ થાય તો રા'કરબારે।ટ કાંઈ આપણને સાંસ્તા નહિ મૂકે. જુગજુગ ગવાય એવી આપણી મૂરખાઈની ગાથાએ લોકના કડમાં રમરી!”
* પણ છે કાંઈ એવી વાત? '
“ વાત એવી કાંઈ નથી--ને હેય તોપણુ આપણે «ત વચન આપ્યું છે તે તો પાળવાનું ૦૪ છે. પણ તમને કહી રાખું છી એટલા માટે કે પાટણનું ગોરવ હણાય--એટલે એની બૃદ્દિની કો મસ્કરી | કરી જય, એ હ નહિ સાંખુ. અએ વખતે હું સમજી છું કે મારે શું ફરવું. બસ એટલું જ”
એવામાં મહારાજ ભાંસદેવનું આગમન મચવનાર શ'ખધ્વનિ થમે।. બહાર ઊભેલી હયદળ ને ગજદળની પ-ક્તિમાં [હિલચાલ થઈ રહી. અનેક સૈનિકે! વિનમ્રતાથી હાથ ન્નેડીને મેદાનમાં ઊભા રહી ગયા. ધનુષધારીએ ત્યાં ખડા થઈ ગયા. ચારણુ।ની બિરદ્દાવલિથી આકાશ ગાજ ઊઠયું. હેર્ડેર, મેબ્રના આગમનથી નેમ છષષ્ત્રાને થાય તેમ હયજ્વનિ થઈ રહ્યા. સૈનિકોમાં મેદો કોલાહલ જ્ગ્યો.
ગુજરાતને! લોકપ્રિય, યશસ્વી ને રણુત્સાહી મારાજ ભીમદેવ આવી રહ્યા હતો.
સેનિક્રેએ એને ન્નેયો, અને ડુ'ગરે ૬ગરેથી આકાશ ગજવતી “ જય સોમનાથ 'તી સહાગર્જના ઊડી.