ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં નનય છે એ ન્નેવાની જાઈને પડી હોય તેમ લાગ્યું નહિ.
કાતિકસ્વામી સાવચેતીથી ધીમેધીમે મા ભવાનીની દરીના પાછલા ભાગમાં આવીને ઊભો રહલો. એ ઊભો દતે! ત્યાંથી નીચે જતાં થોડાં પગથિયાં એણુ ન્નેયાં. તે ધીમેથી પગથિયાં ઊતરી આગળ ચાલ્બ. આગળ જતાં દિશા્ફેર થતી જતી હતી, પણુ પગથિયાં તો નીચે ને નીચે પૃથ્વીની અદર જતાં હતાં. પોતાની પાછળ કેઈ આવતું ડાય તે એ સાંભળવા માટે કાન માંડીને એક બરીભર એ થેભ્યો. છેક નીચેથી કાંધકે અવાજ એને કાને આવ્યો.
ઉવે તે ત્વરાથી આગળ વષ્યો. વચ્ચે એક નાનેો સરખે ચોક આવ્યો. તેની ચારે તરફ ચારે દિશાએ જવાય તેવું. હતું. કાતિકસ્વામી એક બાજા તરફ આગળ ગયે.હે ર ર જતાં | કયાંકથી : પ્રકાશ આવતો જણાયો. તે એક [21 કરેલા ને કોતરેલા થાંભલાને આધારે ગોઠવાઈ ગયે: પ્રરાશ નીચેથી આવતે હેતે. પણ કેઈ આવતું દેખાયું નછિ. નીચેના ભાગમાં મૂકેલા દીપકની જ્યોતમાંથી પ્રકાશ આવી રશ્વયો હતો. કાતિ કસ્વામી સાવચૅતીથી ફરીને આગળ વષ્યો.. રસ્તે! ડ'ગરાને પડખે પડખે “તા થતો. ડ'ઞરાના ડષ્યામાં ડૅરઠેરે માણસ સમાઈ નજય એવડા મેટા ગાખલા હતા. અવાન્ટ વધારે સપણ સંભળાવા લાગ્યા. પોતાનો પડ“બાયો કળાઈ ન જાય એટલા માટે એ એક થાંભલાથી બીને થાંભલે એમ અંધકારમાં ચાલી રેલો. અવાક ને અથ બનન ઝ્પૂજ થતાં લાગ્યાં. તે અટને થવે ત્યાં જ ઊભે! રહ્યો. 3પરની ટેકરી જણે ધુમ્મશ ખબતીને રહી હતી. વચ્ચે ઊભેલા ને એક ખડકમાંથી કોતરેલા જબરદસ્ત થાંભલાને આધાર એને મળી ગયો. બહારથી નાની દેરી જેવી લાગતી જગ્યા અંદર જતાં તો આખા ડુંગરને ન્નણે કોતરી કાઢતો ડેય તેટલી વિશાળ ને અનેક થાંભલાઓને આધારે ઊભેલી મોટા મંડપ જેવી ખની ગઈ હતી. કાતિ કે જે વિશાળ થાંભલાને આશ્રય લીધો તે એવી રીતે ગોઠવાયેલ ૯તો % એની પાસે ઉભા એ બધાને જુએ--પણ કૈઇઈની એના ઉપર નજર ન પડે--ને બહારથી આવનારને એ પહેલે! ભનેઈ રાકેૅ ને બહાર જવા માટે એ પહેલે નીકળી શકે. એની આ પરિસ્થિતિ એને ગમી ગઈ. તે આગળ ન ભતાં હવે ત્યાં જ ઊભે! રલ્રો.ડિયામાં બળી રહેલા દીવાના ઝાંખા પ્રકાશમાં, કાંઈક ચિ'તાભરી અવસ્થામાં ખેઠેલા હે।ય તેવા કા જણ, તેની કે ચડયા. ખેમાંના એક આધેડ વયને।, સશક્ત તેજસ્વી પુસુષ હતો. ચિંતાની રેખા છતાં તેમાંથી રસ્તો કાઢવાની અખૂટ શ્રદ્ધા દોય તેમ તે ટટ્ટાર ને માનભરેલી રીતે ખેઠો હતો. તેના ચહેરા ઉપર “ફના થઇશું' એવી વીરત્વની ન્યોતને બદલે * માગ અનેક છે--ખીજ્ે માગ લેશું ' એવી આગાહી આપનારી આશા ખેડી હતી. ચહેરા ઉપરથી તે કાંધકે “રીલો, નમતું ન આપવામાં માનનારો] લાગે; છતાં સમય પ્રમાણે પીઠ ફેરવનારે। વ્યવણારકુશળ અનુભવી રાજવી પષ્મુ એ થશે એમ જણાય. તેની કાંઈક સાંકડી નાની આંખ અને નાકનો ને હોઠનો મરોડ તેને અસ્થિર ર્ાત્તના જણાવતાં હતાં. તે શાંત ખે્કે હતો. તેની બરાબર સામે એક જુવાન ઊભા હતા. તે હમણાંજ આવ્યો ફય તેમ લાગતું હતું. બન્નેની વચ્ચે વયના તફાવત ડરતાં સ્વભાવને તફાવત મુખમુદ્રામાં સપણ રીતે અ'કિતિ થયેલે ભ્નેઈ શકાય તેવે। હતો. નેનારતે એકદમ એ તફાવત ૬૪ નન્ટરે ચડી ળ્નય.
જુવાન એકદમ તેજસ્વી, આકષક અતે વિધ્રતની રખા જેવે। હતો. તેના નાકની ગરુડો ઢબ, પાતળા ને લાંબા, કાંઈક નિશ્ચયથી ૬ રહેતા હેય તેવા આગ્રહી હોડ, અને સુંદર્ [વિશાળ તેજકિરણુ જેવી એની કાળી ભીની આંખા-ગેના સ્વભાવમાં રહેલ મુખ્ય તત્ત્વને એપ આપતાં હતાં. તેન! હાથ લાંબા હતા, નેં એક લાંબી તલવાર તેની કડ ઉપર લટકતી હતી. આ ખે વસ્તુ પણુ આકસ્મિક સ'યોાગને ખદલે એના સ્વભાવનું નિયામક સ્વરૂપ દર્શાવનારી ગણવી જેઈ એ.એ. નમવામાં નહિ--રાળાઈ જવામાં માનનારો, રણ્ષેત્રનો અદભુત રસિયો પુસ્ષ હતો એમ તરત લાગી આવે. અને એનેો પહેલો શખ્દ સાંભળતાં જ કાતિ કસ્વામીને એ વસ્તુ સ્પજ થઈ ગડ.
“બાપુ ! દડનાયક વિમલ અખુ દમ ડલને ધેરતો આવે ને આપણે આંહી'થી વાગડ થઈ, ચિતેોડમાં નાસી જઈ એ એ મને તો માથામાં કેઈ ઝાટકે મારતું હોય એવું લાગે છે. સને ત્યાં દતાણીના રષક્ષેત્રમાં જવાનું મન છે! ”
“ તારી વાત, મારાથી અનનજી છે પૃણુ પાલ ? આપણે પરમારોએ આડાવળાની નેળોામાં ને બડ પાસે આવી ચડ! હોય તેમને દતાણીના રણુક્ષેત્રમાં કાંઈ એક વખત રોકવયા છે ? દતાણીનુ' રષુક્ષેત્ર તો આપણં કુસ્ક્ષેત્ર છે. પણુ આપણે ભરેોસૅ રલા. '
“તોય હજ શું બગડો ગયું છે? નેને માથે મા ભવાનીનો પડછાયો! છે એને વળી આવી ગણુતરી હોય ખરી?”
“ પાટણુમાં ખે મહાન પક્ષ પડયા હતા એ સમાચાર તો! આપણુને મળ્યા હતા ખરું ? આપણે એ વાતનો મેળ મેળવી રહ્યા હતા, એ પણુ મે' તને કહ્યું હતું. '
' હા.
' વિમલ સત્રીશ્વર ને મહારાજ વચ્ચે ખટરાગ થયે! છે એવી વાત બહાર આવી હતી. મહારાજ ભીમદેવ નડૂલ ઉપર્ જવાના છે એ પણુ આપણુને ખબર હતી. એટલે તો એ નડૂલ ઉપર પહોંચે, અને કાં તો ત્યાં પરાજય પામે
--તે એમ ન થાય તો, એ પાછા કરતા ફઊૅય ત્યારે,ધ્રારાપતિના સેનાપતિ કુલચ'દ્ર સાથે રહીને આડાવળામાં * એને તળ રાખવા--આપણુે આ તકની રાઉ જેતા ર્ર ને વચ્ચે દામોદર ધા મારી ગચે।. એનુ સન્ય ત્યાં આડા વળામાં વટેશ્વર પાસે વચ્ચે પડયુ. વિમલ આંહી' આવ્યે આવી રીતે ખે બાજી સૈન્ય વહે'ચારોે ને આપણી બાજુએ થૅરાશે એ આપણા પ્યાન બહાર રહ્યું. હવે ધા મારવામ નહિ--ખીજી તક શોધવામાં ડહાપણુ રહ્યું છે! હમણાં તે આઓંહી'થી મહારાજ ભોજરાજને યાં ચિત્રકોટ ચાલ્યા જવું !
' મણારાજ ભોજરાજ ચિત્રકોટ છે ?'
હા; એ હમણાં ત્યાં જ છે ને ત્યાં જ રહેવાના છે.
'થાં જઈને એના આશ્રિત બનવું એમ? ધરણી વરાહના વશજની આ દશા?”
જવાબમાં ધંધૂક મુક્તહાસ્ય હસી રલ્યોઃ “ અરે ! ગાંડા ભાઈ ! મહારાજ ધરણીવરાહે પણુ હ'થુડીના રાઠોડના આશ્ર લઈ ને પાટણુપતિ મૂલરાજ સોલ'કીનો ધા ચુકાવ્યો હતે આપણે * ત્રિભુવનનારાયણુનો આશ્રય લઈ ને પાટણુપતિને થા ચૂકવીએ છીએ. અણી ચૂકચા ણનજનર વરસ જીવે !'
“ મહારાજ ! રાન્નનું' ગૌર્વ એક વખત ખ'ડિત થા* વછી તો એ કૈવળ હીરામાણેકનો જથ્થો ગણાય. પછી ગે રાન્ન નથી રહેતો ! એ જવે તોય શું ? ?
ધધૂકે પોતાની પાસે પડેલ એક વસ્ત લેખ એકઘે વખત હાથમાં લીધો ને મૂકી દીધો. દેખીતી રીતે એને યુવ રાજ પૂણુપાલનો આગ્રહ અસ્થાને લાગતો હતે;
“ત્યારે શું ફરવું છે ? તું કહે ! 'ભાગવા કરતાં તો મરવું ૨ સારું. ગમે ત્યાં ગમે ત્યારે મરવું જ છે, તો દતાણી ન્નેવું રાળિયામણું રણલ્ષેત્ર અને માને! આવે ખોળો એ કયાં મળવાનાં છે?'
' કૃષ્ણુરાજે શું કહેવ વરાવ્યુ' હતું, ખબર છે?”
તમને એમ છે કે ભોજરાજ આપણુને બચાવશે. મુષ્ણુરા1જને વળી એમ છે ક નડૂલવાળા બચાવશે. એટલા માટે તો એ નડૂલ જવા તલપાપડ થઈ રહલો હતો. એ બીન્નં શું કહેવરાવે? પણુ હ તમને કહ' છું, મહારાજ ! કૈ આપણને ન્ને જાઈ બચાવશે તો મા અ બાભવાની બચાવશે, જેટલ! બેગા થાય તેટલા સનિકે। ભેગા કરીને તમે દ ડનાયક વિમલ ઉપર તૂટી પડે. હ આડાવળા મોંસરવે નીકળી દામે।દરને રામુ. '
કાતિકસ્વામી સાંભળી રલ્યો. તેને પણ પાલની યો।જના સાહસભરી લાગી. વિમલ ચંદ્રાવતીને ચારે તર્કથી ધેરી ચૂકયો હતે! તે વખતે હવે એને રોકવો મુશ્કેલ હતે.
ધ'ધૃકે એક હાથ માથા ઉપર ફેરવ્યો: “ ખેટા !' તેણે અત્ય'ત વહાલથી કલુ: “તારી સૂચના તો હું ઉપાડો લઉં. પૃણુ હ હાર પામું તો મારે હવે શું કરવું પડે એ તને ખૃખર્ છે?'
પૂણુપાલ ખોલ્યો નહિ. ધંધૂક આગળ ખોલ્યે।.
“એક વખત પાટણને હાથે મારું માનભંગ થયું છે. આ ખબીન્ને પરાજય બ્ને હ પામું તો મારે જવતો જીવત ખળી મરવું પડે ! એ વિના મારુ દ્લિ શાંતિ પણુ ન પામે ! ”
હવે શું જવાખ આવે છે એ સાંભળવા કાતિકસ્વામી
ગમેકકાન થઈ ગચે।. પણુ પૃણુ પાલ ખોલતાં થ'ભી ગયે].
યાસ,મને મરણુનો ભ ભય નથી--' ધધૂકતો કાંઈક શેોકલેરે। અવાજ નીફળ્યો. “ પણુ હજી મને આશા છે કે એક વખત
હું પાટણુને પાડી શકીશ. મરણુ તો ડીક હવે, એ તો આવતે।-
“તતા અતિથિ છે ! તું કહે તો હં લડુ'--પણુ મારી આ ત્રતિસા છે. બીજી વખતના પરાજયનું કલ'ક પરમારને માથે ન હોય. અને આપણે ભે।જરાજને આશ્રયે જઈએ એમાં નાનમ કયારે, જને આપણે દોડયા જર એ તો. આ તો એના મત્રીશ્વર રોહકે કણેવરાવ્યું છે. ન્ને--”' ધધૂકે પોતાની
પાસે પડેલે વસ્રલેખ ઉઠાવીને પૂણુ'પાલ સામે ધર્યો. પૃણ પાલે વસ્્રલેખપ ઉપર એક નજેવીતેવી નજર નાખી લીધી.
' તમે ધારે છે, મહારાજ ! કે દામોદર મહેતો તમારી સામે લડાઈમાં ઊતરશે ? એ તો ત્યાં પડચોા પડચોા! તસને સૌને ડરાવશે અને ઈ કામ કાઢીને પછી ચાવ્યો જશે.
ન્ દામેદરનું ૬ હું 9: એ એ લડાઈ કરતો નથી ને
પરાજ્ય મેળવતે। મા. : મછારજ મા તો કાં આ પારકાં પેકને પાર્ સૉંસરવા નીકળી ન્નય. એની સાથે ભેટે। કરવામાં ય
રજપૂતા રગ આવે--પણુ આ દામોદર--એની કઈ વાત સાચી છે એ જ ખખબર પડતી નથી ! એટલે જ હ કહ ખુ,
પણ પાલ ! કે આ ધરારાપતિના મંત્રીશ્વર રોકે કહેવર્વ્યું હ જ ત અત્યારે ઠીક છે. પછી આપણે કહેવા ન્નવું પડશે. હે
મસ્ત પિતાપુત્ર એકબીન્નની સામે ન્નેઈ રલ્ા. પૃણ"પાલને 09૭ લાગતું હતું કે જે દામોદર ઉપર આડાવળા સૉંસરવે। દલ્લો “નય તો ચ'દ્રાવતીને વિમલ તજ નય. ને જે એ જ વખતે નડૂલવાળા પણુ લ્લે કરે તો સોલઝીસેન્ય આડ-
વળામાં જ ગોટવાઈ, જય. પણુ તે કાંઈ વધુ ખોલ્યો નહિ. વસ્ત્રલેખ વાંચવામાં એ તલ્લીન થઈ ગયે.