કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ.
એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્ પહાંચી ગઈ.
પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી થઈને ઘ્વોડાં શું આપો છે? આપોને લાખેણી સાંઢો. સુમરાને ત્યાં કયાં સાંઢને ટાટા છે ?'
“એ તો ભારે પડી ન્નય, ખારેોટજ ! સુમરાની સાદે હ'કારી લાવવી એ કાંઈ બચ્ચાંના ખેલ નથી! કોઈકે કહ્યું.
“ત્યારે તો પછી ભા! એમ ખેોલેોને. મકવાણાજ સુમરાથી ડરતાં ડરતાં પગલાં ભરે છે ! ને વેણુ પાળ્યાને! સતોાખ લે છે; સુમરાનું નાક તો ત્યારે વાઢચું' કહેવાય, ન્યારે એની સાંઢોને મકવાણુાજ લાવે !'
સરને કાતે એ વાત આવી. એ યુગના પ્રતિનિધિને શોભે એવો જવાબ મકવાણાએ વાળ્યો “સૌ ખારોટ, ચારણુ, ભાટ--સો કવિમડલને કહેન્ને કે મકવાણા સુમર।ની સાંઢો પણ આપી ચૂકયો. જેમ આ પ્રસ'ગ શેભાવ્યો તેમએ પ્રસ'ગ પણુ શેભાવવા આવન્ને.'
મકવાણાએ વચન આપી દીધુ.
આ વાતને થેડે સમય વીતી ગયે1. એને રાતદિવસ ચિતા થતી હતી ક સુમર। હવે ચેતી ગયો! છે--હુવે એની સાંઢટેો ર! રીતે લાવવી ?
આ બાજુ પાટણુ તરફથી સમાચાર મળ્યા હતા ટ્રે વિમલ ચ_દ્રાવતી ઉપર ગયે! છે, દામોદર “ આડાવળામાં છે.
વખતે મણારાજ ભીમદેવ આડાવળાના યુદ્ધમાં એને બોા।!લાવશે--તેો કાઢયું વેણુ પાળવામાં વિલ'બ થશે એની પણુ એને ચિતા હતી.
ખએેક દિવસ કેસરદેવ ૪ીતિગઢના કે।ટકાંગરા ઉપર ચડીને પોતાના હમેશના નિયમ પ્રમાણે સ'ધ્યાસમયે, ચારે તરફનો! ખારેપાટ નિહાળી રલ્યો હતો. એના ચિત્તમાં પ્રતિત્તાના શખ્દો મોટા અવાજે જણે ઘૂમી રહ્યા હતા. કોઈ કહેતાં કોઈ સામત કૈ સરદાર હમીર સુમરાની સાંહે। લાવવાની હિમ્મત થવે કરતો ન હતો. બને મોટા ભાઈ ઓએ હાથ ધાર્ઈ નાખ્યા હતા. કસર એકલે અટ્ટલે પોતાની યોજના ધડવ! આમથી તેમ કટની ઉૈયારખી આડે રાંગ ઉપર કરી રહ્યો છતો.
તેણું ફરતાં ફરતાં એક ઠેકાણે ઊભા રહીને લાંખે સુધી ન૦૪ર ફેર્વીઃ નજર પણૉંચે ત્યાં સુધી સરજ્ના આથમતાં કિરણોમાં હીરાની ચમક નવો ખાર ચમ૪। રહ્યો હતો.
“એ હો હો! શું મારી મા જેગમાયાએ ખેઠણું આપ્યું છે? એ -.. ને નનેજન જેજનવા રેતીને સાગરભર્યો ર જે મારું: તે તળ રહીઃ “તય. મહારાજ ભીમદેવને હકાવનાર ગજનકેોને પણુ આ રેતીના સમદરે તરણું લેવરાવ્યું નાં? એ હો હ! શં ખારેપાટ શે(ભી રહ્યો છે !--'
એના કાંક મે।ટેથી ખોલાયેલા છેલ્લા શ”દો નીકળ્યા ન નીકળ્યા ને એની આંખ દૂરના એક પદાથ ઉપર ક્થિર થઈ ગઈ. ઝડપભેર કેઈ “ એડી આવી રહ્યો હતે.
અત્યારે જાણુ આવતું ણશે એનો વિચાર ડેસર કરી રેલો હતો ત્યાં થોડી વારમાં જ માણસે આવીને ખબર આપ્યા: “ મહારાજ ! મ'ત્રીશ્ષર દામોદર મહેતાનો કષ સદેરાવાહક આવેલ છે !”
“કોણ આયુષ છે?”
“ના.”
' ત્યારે?” કાતિકસ્વામા. ' કાતિકસ્વામી પોતે ? ' મકવાણાને આશ્રય થયું. પાટણમાં કાતિકસ્વામીનો તેને પર્ચિય થયે1 હતે. ધણ્। અગત્યના અને રાજદ્ારી ઝુનેહ માગે એવા અટપગટા કામ ઉપર્ % એને એણે જતો ન્નેયો હતો. દામોદર મહેતાએ એને આંહી મોકલ્યો તેથી મકવાણાને આશ્ચર્ય અને ખેદ બન્ને થયાં. આશ્રય એટલા માટે કૈ મણારાજ ભીમદેવનું સૈન્ય તે! નડૂલ તરક પ્રયાણુ કરતું હોઈ કાતિકસ્વામીની સેવાની ખરી જરૂર તો ત્યાં * આડાવળાના વિકટ ડ'ગર્ાઓમાં હતોઃ ખેદ એટલા માટે કે દામોદર મહેતાને સિ'ધ ઉપર ચડવું છે એમાં કચ્છમડલ કેવો ભાગ ભજ્વગેૅ એનનણુવાના હેતુથી જે કાતતિકને મોકલ્યો હોય તો સત્રીને હેતા માટે એટલો અવિશ્વાસ આવ્યો તે સાર. તે કાંઈ નિશ્રયાત્મક વિચાર કરે તે પહેલાં કાતિકસ્વામી આવી પહોંચ્યો.
તેણે આવીને મકવાણાને પ્રણુા।મ કયો. “ડેમ સુભટ્ટરા% ! તમે અમારો ખારેપાટ નિહાળવા આવી ચડયા ? રાં છે તમારા તરફના સમાચાર? મકવાણાએ પૃછયું.
“ મહારાજ ! સત્રીશ્રરે મતે તમારી પાસે એટલા માટે «૮ મોકલ્યો છે ! ' કાતિકે કલુ
“ કોણુ ? દામોદર મહેતાએ ? '
“એ તો હૈ જણી ગયે! હતે. કૈમ મોકલ્યા છે બોલો.”
' મહેતો પોતે « આવવાના હત! -પણુ અખુંદપતિ ધધૂકરાજની વાત હજ ગોટામાં હતી એટલે આવ્યા નહિ. મન મોકલ્યો કે મકવાણાજ્ને મહારાજની વતી તું ખબરતર્ પૃછજે ને આશ્ચાસનના ખે શબ્દે કહેજે. વિહિયાસજી મકવાણુ।ના મૃત્યુસમાચારે મહારાજને ઘડી ખે ધડી તો પાંગળા 'નાવી દીધા. સિધના સુમરાની તલેતલ માહિતી એમની પાસે હતી. મહારાજને એમને મળવાની હૉશ રહી ગઇ. '
“મા જેગમાયાની આત્તા થઈ--પછી કોઈનાથી એક ધડી પણુ રહેવાય છે ? મરતાં મરતાં સુમરાની સભાળ તો અમને સોૉંપતા ગયા !'
' મહારાજ ભીમદેવ પણુ ત્યાં એ જ ચિતામાં છે. આડાવળાને આધારે ખેઠેલ નડૂલનેો અણુઠહિલ ચૌહાણ, ચિત્રકોટમાં ડુ'ગરાએ ની વચ્ચે રહેલ અવ'તીનાથ, અને
બાજુ અખ ષ્ૃફગિરિમાલામાં ધ'ધૂકરાજ. એ ત્રણેને ડુ'ગરાઓનેો આધાર. ત્રણેને હકફાવવા ભારે પડે. અને ત્રણેની મહારાજ સાથે ભરી માપવાની તેયારી--અને એ ત્રણુને પહોંચીને પછી સિધના હમ્મુકને મળવા આવવાની વેતરણ. એટલામાં મહારાજને ખબર મળ્યા કે વિહિયાસ મકવાણા તો દેવ થયા છે, યારે એક ઘડીભર તો એ વિકળ થઈ ગયા.'
“હોય એ તો થાવા કાળ. શું કરે છે મત્રીશ્રર--દામોદર મહેતા ? '
' મ'ત્રીશ્વર પણ હમણાં તો લડાઈના “૮ વ્યૂહમાં છે. એમણે કહણેવરાવ્યું છે, મહારાજ ! કૈ “ ત્યાંનું પતાવીને વહેલામઃ વહેલા મકવાણાજ આંહી' આવી પહોંચે ₹ એમ કહેન્ને. આડાવળાની લડાપધ્મમાં એમના વિના રગ નહિ આવે !'
“પણુ આંછો અમારે માથે ધમસ'કટ છે તેનું--તેનું ર ૩રવાનું ? ”
“કેમ, મહારા૦૮ ! શુ છે?”
'ખાપુએ મરતાં મરતાં સાૉંપણ કરી છે સુમરાની-એનું શું થાય?”
* મહારાજ પોતે સુમરા ઉપર જવાના છે ત્યારે તમે સાથે “શે! નાં?”
આ તો અમારવાળી વાતું છે, ભાઈ! અમે તે! રણુનાં પખીડાં. અમને એ મોટા વિજય મેળવવા ને સૈન્ય ચડાવવાં એમાં બહુ ખબર નો પડે. અમારી વાતું અમારા નેવી; જ વાડયા તે મારણમારીને પાછા ઘરભેગા ! ”
' નરશાદૂલની રીત, મહારાજ ! ' “આ ઈ જ ગણો ઈ. બાપુના તેરમાને દહાડે ઘેડપાંચસો, સુમરાની ઘેડારમાંથી લાવીને ભાટચારણુંમાં વહે'ચવાનાં હતાં તે તે। વણે'ચ્યાં. પણુ હવે પાછી સાંઢ વહેંચવાની છે. ભાટચારણુાને તો કહેવરાવી પણ દીધુ છે. '
“ કહેવરાવી દીધુ છે ? ને સાંઢો ?”
“હ, કહેવરાવી દીધું છે, ને સાંઢો તો હજ છે સુમરાને ત્યાં! હવે એ સાંઢો કૈમ લાવવી એ તમે કાંઈ કહી શકશે! ? મે।લો ! અમારે આવવાને આધાર એના ઉપર છે.'
અ'દરના ખ'ડમાંથી કોઈ નો સુંદર મધુર અવાજ સ્'ભળાયોઃ “ કોની સલાહ પૂછે છે, મહારાજ ! ને કોને આં ક'ડે છે? મહારાજના મનને એવે। કોણ આધાર મળ્યો?”
દરમાં એક સુંદર તેનસ્વી પાતળે। નારીને દેહ દેખાયો. કાતિકસ્વામીએ તેને જેતાં જ પ્રણામ કયી. મકવાણામાં રહેલ અદ્ભુત વીરત્વની છોળનું જન્મસ્થાન આંહીં છે એ એક પળમાં એ કળી ગયો.