એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પાટણ હિલોળે ચડયું. રથીઓ, પદાતિઓ, સાંઢ સવારે।, «સસ્્તિસૅના, ગાડાંએ, પાલખીએ, ગધેડાઓ, બળદો ને અસ'ખ્ય માનવનું બનેલું મહારાજનું સન્ય સિવ નવા ભય કર અને રેતીબરેલા વિકટ પ્રદેશમાં ન૮તું હતું. છેમ્મૂક મહા બલવાન હતો. એના ન્લદુગની અનેક કથાઓ લોકોમાં ચાલતી હતી. આવા મણાન શત્ર સામે પાટણુપતિ “જય છે એ વિચારમાત્રયી દરેક પટટણીનું અ'તર ગૌરવથી છલકાતું હતું; મગળવાદ્યો વાગવાં શરૂ થયાં, શખનાદ થવા લાગ્યા, બઆરે[ટેોની બિરદાવલિથી આકાશ ગાજવા માંડયું, રષરીંગાં કફ'કાવા માંડયાં, ધનુષટ'કારથી આકાશ જવા માંડયું, અને અનેક તરુણો તો પ્રિયતમાની સોડ તજને રેતીપટમાં જવા માટે ઉત્સાહપૃવક ધે।ડેસવાર્ ખતી પાટખુની મુંદરીએના મગલ આશાર્વાદ લેતા રસ્તાપર ચાલી પણા નીકળ્યા.
ડેર્ઠેર બીજે દિવસે પ્રભાતે મહારાજના સિંધ પ્રયાણુની વાતો થઈ રહી હતી, ત્યારે આગલી સાંને એક માણસ ગુપચુપ ચૌલાદેવીના રાજમ'દિર પાસે આવીને શાંત ઊભે! રલ્રો.
એ થોડીવાર એમ ઊભે રલ્રો ત્યાં એક દાસી ઉપરથી નીચ આવીઃ “ પધારે પ્રભુ ! દેવી તમારી રાહ જુએ છે !
“ મહારાજ છે ? ' પેલાએ પૃછયુ.
' ના, પ્રભુ! મહારાન્ટ તા રાણીજના આવાસમાં ગયા છં.'
' ચાલ, આગળ થા.”
દાસી એક ગુપ્ત રસ્તે થઈ ને આગળ ચાલી. તેની પાછળ પાછળ પેલો માણસ ચાલ્યો.
થોડીવાર પછી તે ચોલાદેવીના રાજમહાલયમાં દાપખ્પમલ થયે.
વૈભવ તો એણે ધણે સ્થળે નિભાળ્યો હતો; પષ્યુ આવી રાસકતા એણે કયાંય ન્નેઈ ન હતી. આંહી” રાજમહાલયને। ખૃણુખૃણા સજવન લાગતો હતો, આ સમદ જતો એ એક ઘડીભર શાંત ઊભે! રહ્યો. ..
કચાંક મૂક વીણાના મૌન સ્વરે। અદસ્પ રહીને આકષષક રીતે વાણી ખાલી રહ્યા હતા, બ્રઃબીન્ટે સ્થળે મેનાપાોપટની રસિક વાણી સ'ભળાતી હતી. એક સ્થળે જુગજુગની તૃષાતુર રતિ કામદેવને નિહાળી રહી છતી, તે। ત્યાં ભગવાન ચ'દમૌલીશ્વર ઉમાને રીઝવી રલ્રા હતા.
આ સધળુ જ્નેતા પેલે માણુસ ત્યાં ઊભો જ ર્હ્રો.
એ એમ થોડીવાર ઊભે હશે, એટલામાં એક મધુરરાખ્દ તો રણુક્રે એને કાને પડયો: ' આચાર્ય 97 ! 1 પધારોને ! આવે, આંહીં આ આસન ઉપર પધાર્ ! '
_ઉવટ આગળ વધ્યો ને આસન ઉપર ખેરે. તેની સામે પ્રણામ કરતી ચોલા ઊભી હતી. 4
“ યારે તમે છેવટે આવ્યા ?' ચૌલા ખોલી.
“તમને કહ્યું” હતું કે આવીશ, એટલે આવ્યા વિના તો છૂટકો ન લતા. ” ર “ આવતી કાલે તો મહારાજ સિ'ધ પ્રતિ પ્રયાણ |?
' એટલે હું તમારી પાસે આવ્યો છં, દેવી ! તમે મને કહયું હતું માટે--ખોલે(, મહારા સાથે મારે માટે કાંઈ વાત થઈ છે ? કાલે તો મહારાન્ટ સિ'ધ સિધાવી જશે ! '
' મહારાજ સાથે વાત તે। થઈ; પણુ મત્રીશ્રર દામોદર કાંઈફ નવી વાત કરે છે !'
“81?”
“ આચાયમહારાજ ! જે પાટણમાં મઢારાજ મૂલરાન ને વર્ચાચનીદેવી જેવાં થઈ ગયાં, ન્યાં વનરાજ ને ફપસુંદરી થયાં, ન્યાં વિમલમત્રી, દામોદર અને મહારાજ જેવા આને છે--એ પાટણુને સમસ્ત ભારતવષનું મણાન કેન્દ્ર ખનાવવું હૈય, તો મત્રી કહે છે, મારે હજ મહાન વ્યક્તિઓ ન્નેઇ શે. અને મસ-ત્રીશ્વરનો મહાન વ્યક્તિ વિષેનો ખ્યાલ ઘણે વિચિત્ર છે. જે પોતાની કાયા કામમાં ગાળી નાખે તે મહાન. સિંધ તો મહારાજે લીધું એમ સમજ્ને--પણુ માલવા કાંઈ એમ લેવાશે ? મ'ત્રીશ્રરને માલવા માટે માણસે ન્નેઈ એ છીએ.”
એટલામાં તો એક દાસી દોડતી આવીઃ “બા!મત્રીશર આવે છે-- ! '
“દેવી ! હું તો તમારો મંગલ આશાવાદ લેવા આવ્યા હતો. અરે! આ કોણ? આચાય જ! તમે આંહી કયાંથી?” દામોાદરે દાસીની પાછળ જ પ્રવેશ કર્યો હતો, તે ઉવટને ન્નેઈ ને ખે હાથ ન્નેડીને પ્રણામ કરતો ત્યાં ઊભો! રહી ગયાઃ “ ડકયારે--૩મણાં આવ્યા ?'
“ સે' તમને કહ્યું થતું નાં, મત્ીશ્રર ! કે આચાય જીને ભો આંહી' આણુવામાં આવે--ઉન્જેનથી--તો--એ આપણા આન'દનગરના છે, ' ચોલાએ કહ્યું: “ એટલે એ આવ્યા છે.'
“ પણા લવે એમાં એક વાત છે, દેવી ! સમ૦વા જેવી! દામેદદરે કયું.
“ શી ? ' ઉવટ ખોલ્યો.
“રવી ચિત્રકેોટ આવેલાં ત્યારે તમે ને સહા*ય આપી તે અણુમોાલ થતી. એ ઉપરથી તમતે દેવીએ આંહી' બે।લાવેલા. મહારાજ પાસે વાત પણુ થઈ છે. પરંતુ એક મારી વિઝપ્તિ છે. પાટણમાં અત્યારે જે કાંઈ સર્વાત્તમ હોય--પછી યુદ્ક્ષેત્રમાં, રણુમેદાનમાં, ધમ માં, વિદ્યામાં, શક્તિમાં, સ'પત્તિમાં--ને કાંઈ સર્વૌત્તમ હોય--તે સબળ આ મહાન નગરીને ચરણુ ધરી દેવામાં આવે, ને દરેકની ન્નતને ખત્યત ગૌણ બનાવવામાં આવે તે, પાંચે પષ'દરે પચાસે પણુ આ નગરી એવી મહાન બનેજે, એની પાસે * વિશાલા ફરે ધારા કાંઈ લેખામાં ન હોય; તે ગ્રુજરાતનું નામ એક મહાન બળવાન દેશ તરીકે ગૌરવ પ્રાપ્ત કરે.”
ચોલા દામો૬રતી વાણી સાંભળી રહી. દામાદર આગળ બષખ્યા: “એવું બતે, દેવી ! કે ઉવટ આચાય જને આંહી' મદદારાજ
તાપ, મતમાઇઉવાતનાણઇ પનદણતોમાતઇમળન-શગાઉદડનકબ્ા-- તાઈમ્દુવાઇનગાણુખઇડ-જજાતજ છ-ગનગમેઈપુઇ વાનસ-#નાસટગ્રુખ્#નનકઉનનાઇમતછીન, ફ નાઇન ત સ મપાતતમમ,પાઇ સાઇ-લઉમોંડતાઇનનનાતર- ગેકાદ ગ્રામ આપે; એમનું વિદ્યાપતિ તરીકે ગૌરવ કરે; એમની ક#ીતિકથા સાંભળી અનેક વિદ્યાસસલાઓ એમને આભૈએ--એ સધળ' બને--પણુ તો એક વસ્તુ નહિ થાય--'”
' શું ?' આચાય ઉવટ ખોલ્યે।.
“દેવ! રાષ્ટ્ર પણ્ મહાન તપશ્ચર્યા માગનારી વસ્તુ છે. મારે, તમારે, ને આપણા ન્તેવા સોને એમાં કેવળ વિલુ્ થઈ જવાનું છે. તો એ સહાન બને. માલવામાં તમે ખેઠા છા--તો જેોધક લદ્વિસ આ રંક દામોદર ત્યાં આવી ગડશે ! '
“તે તા તમે આવી શકે છે, મંત્રીશ્રર ! મારા અતિથિને રાજ્સેવકો પણુ ખોલાવી ન શકે ! ”
' એમ નથી, દેવ ! સિધ ઉપર મહારાજ જ્ય છે. નહે એક ભય'કર ને અટપડું યુદ્ધ છે. એમાં વિજય તો આપણે। છે જ. પણુ એ વિજય એનું મૂલ્ય માગશે. સિધમાંથી મહારાજ પાછા ફર્શે--ત્યારે બરાબર એ તક પકડીને અવ'તીનાથ યુદ્ધ માટે આવશે. આપણે એ યુદ્ધ દેવું નથીઃ પાટણને માલવા પાસેથી યુદ્ધ લવાનું છે; માલવા માગે ત્યારે આપવાનું નથી. એમાં % વિજયનું બીન રહ્યું છે. આટલું કામ કરવા માટે કેઉકે ત્યાં ભ્નેઈ રે. તમે ત્યાં હશે! તા આપણા સાંધિવિત્રહિકને ઘણી મદદ થાશે. પાટ'મુ માટે થઈ ને તમે--આ અકારેા પરદેરાવાસ ન સૅવે। ? આંહાં તમે મહાત બનતેો--એના કરતાં તમે ત્યાં કાંઈ જ ન હે, પણ્ ત્યાં હો--એ વસ્તુ અત્યારે પાટણુની વતી હં માગી લઉં છું. ખોલો, તમારાથી એ બનશે ?
“ સત્રીશ્રર !' ઉવટ કાંધક [ખન્ન થઈ ને બોલ્યો. “ મે' અતેક વર્ષો માલવામાં કાઢયાં છે. મારે માથે પળિયાં આવ્યાં છે. પુત્ર, પુત્રવધૂ ને કટુ બ ક્રેઈ સાથે એક દિવસ પણુ સ્વદેશને।
આન'દ દમે' લીધો નથી--છવે મને મારી માતૃભૂમિ હરધડીએ સાંભરે છે--ઉનન્્જેનની મહાન નગરી મને ખાલી ખાલી લાગે છે. મારે તો ગુજરાતમાં પાછું કરવું છે ! *
ભલે ત્યારે ફરે। ! મહા2।%૪ હમણાં જ તમને એક ગ્રામ આપવાની આના કરે. ભલે, તસે આંહી' આવે। ને વિદ્યાસભા સ્થાપો. પ્રભુ ' પાટષ્મુને જે વખતે તમારા ખપ છે તે વખતે તમે આટલી સુખાળવી નિ'દગી ઇચ્છે છો એ મને ખૂ'ચતું નથી; કારષ્મુ કે તમે ૬ છો. પૃજ્ય છે, અને ખૂબ વિદેશવાસ કરીને થાકયા છો. પણ મને એક વસ્તુ આન્ે' લાગી આવે છે. આ નગરીને ને? વખતે મહાન વ્યક્તઓએની જરર પડશે તેવખતે એને મહાન વ્યક્તિઓ નહિ મળે એવે પણ પા?ક સમય આવશે. ત્યારે આ મહાન દેખાતી નગરીના પણુ જાટકાંગરા ધૃળમાં રગદેોળાઈ નશે--' દામેદર કાંધક શે।કધેરા અવાજથી ખોલી ઊઠયો. ઉવટ એના અખ્દથી વિચારમાં પડી ગયે.
“પ્રભુ! મહારાજ પોતે”: આ બાજુ આવે છે !' એક દાસી એકદમ દોડતી આવી.
ઉવટ સ્થિર શાંત ખેડે રથો; ચોલા પોતાના સ્થાન ઉપરથી ખેઠી થઈ મહારાજની સામે ચાલી. દામોદર ખીન્ન વિચારમાં પડી ગયે.
ભીમદેવ કાલે પ્રભાતે યુદ્ધમાં જવાનો થતો. આજે રાજમદાલયમાં સોને મળી લઈ તે ચૌલાનતા આવાસે આવ્યે હતો. તેણુ દામોદરને જેયે! અને તેને કાંઈક કહે તે પહેલાં ઉવટને જઈ ને તેણું બે હાથે પ્રણામ કર્યો.
“રવ! ભીમદેવે હાથ જ્નેડીને ઉવટને પ્રણામ કરતાંકશુ: “મારે તમારી ક્ષમા મતી છે. ચુજરાતના આવા એક મહાન વિદ્દાન માલવાની રાજસભાને આશ્રયે રહે એ વાત તો ગુજરાતને કલક લગાડૅ. એટલે મેં તમને કહેવરાવ્યું. તમે આવ્યા તે બઢ સારું થયું. હવે તમે આંહી આવો, આંહી” રહે. આપણે પણ્ વિદ્યાસભા સ્થાપીએ. દ તેમને એક ગ્રામ આપું તે સ્વીકારો, અને--'
“ મહારાજ ! ' ઉવટે અચાનક ત્વરિત જવાખ વાળ્યો: “ હે અકિંચન ખાણ્મણ મ્રામને રું કરું ?'
દામોદર ને ચૌલા બન્ને ઉવટના વાકચે ચોકી ઊઠચા.
ઉવટ આગળ ખોલી રહ્યો હતો: “ « ન્યાં સુધી અકિંચન હોઉ ત્યાં સુધી જ મારી મા સરસ્વતી મને પોતાને ગણું. હ તે! ત્યાં માલવામાં જ રહીશ. ને ત્યાં બેઠે! મારી બ#ન્મભૂમિને સ'ભારીશ. મને હવે મહારાજ ! ક'ચનને। મોહ રથો નથી. એટલું બધું કચન માલવર।૦*૪ પડિતજનેોને આપે છે હવ તો અકિંચન રહેવામાં જ પ'ડિતજનેોનુ' ગૌરવ રહ્યું છે. મણારાજ સિંધ સિધાવે છે એ પ્રસગે હ" તા કેવળ” રો, દેવા આવ્યો હતો. મારે તો માલવાની શંકાને ટાળવા માટે તરત પાછું ફરવાનું છે. આવે, ત્યારે, મછારાજ ' વધારે વખત તે હૈ થોભી શક તેમ નથી.'
' અરે! પણુ મે તે! તમને ત્રામ આપવા--"'
“'સહારાજ! એ માટે તમારે કૈઈ વધારે સુપાત્ર શોધવો પડશે; હં મારી શક્તિમતી અકિચનતા છોડવા છચ્છતો નથી.' ઉવટે શાંતિથી કઢ્યું. તેના શખ્દમાં પહેલાંની [ખન્નતાનો લેશ પણુ અશ હવે નહોતો.
દામોદર નૅ ચૌલા ઉવઢને। ધડીભરમાં થયેલો નિશ્ચય સાંભળોને ડોલી ઊઠયાં.
“ પણુ દામોદરને પૂછયું ?' મહારાજ ખોલ્યા?
“ મહારાજ ! પાટણની પાસે માત્ર મહાન નૃપાતિએ। કે મહાન સત્રીશ્ષરા ઊેય એટલું જ બસ નથી. એની પાસે મહાન બાહ્મણા પણુ નેઈએ,' દામોદર ખોલ્યો. “એ આવશે તો પાટણ્ વિદ્યાથી શોભશે; નહિ આવે તો પાટખ્ય ગૌરવથી શોભશે. એમના જેવા માટે નિશ્રય આપનાર આપણે કેણુ ?'
* મહારાજ | આવે, આપને સિધવિંજય બીત્ન અનેક વિજયોને આમએચે,' ઉવટ ભીમદેવનૅ આશીર્વાદ દ્રેવા અાગળ આવ્યે.
ભીમદેવ ખે હાથ નેડીને ઉવટની પાસ આવ્ય. તેની પાસે જઈને મસ્તક નમાવ્યું. ઉવટે મત્રાચ્ચારપૂવ ક તેના શીષ ઉપર મંગલ આશાર્વાદનેો અભિષેક કર્યો. થોડીવાર પછી દામે।દરને અને ચૌલાને પણુ મંગલવચન કણેતો તે ત્યાંથી રજા માગીને તરત ચાલી નીકળ્યો.
ચોલા ને દામે।[૬ર૨ એતે જતો જેઈ રહ્યા. એ અદશ્ય થયો કૈ દામે।દરને મહારાજે તરત ક્હ્યુ': “ દામોદર! આ તો આંહીં નહિ આવે!'
“મહારાજ ' એક ક્ષણુમાં એણે બતાવી દીધું કે એ પાટણુનો છે. એ ગમે ત્યાં હોય પષ્મુ એ મહાન પટણી છે; પછી ભલે એ માલવામાં ફે.
'રા' આવે છે, દામોદર !”
' ત્યારે તો, મહારાજ ! ઉમ્મૂફનો વિજય હવે ચાસ સમળવે।. ર!' છે, મકવાખા છે. '' પણુ એ મયમ્વાષણુ।જ તારા છે કષાં ? હજ તો એનો કાંઈ પત્તો નથી. કાંઈ કહ્યુ' ન૪યદૅવે ?
' જયદેવ કહે છે એ તો સુમરાની ₹ ખોરરી ઉપર હાથ મારવા ગયા છે!”
* મકવાણ્।જને ક્ેણુ વારે ક ભાઈ, આમ જિ'દગીને મમસ્તી હોડમાં મકે! મા.'
થોડીવાર શાંતિ રહી. અચાનક દામે!દર ખોલ્યેઃઃ
' મહારાજ ! મારે પણ એક વાત કહેવાની છે. કાલે પ્રભાતે તો મંગલપ્રસ્ચાન થાય છે. સિ'ધને! વિજય થશે: મહારાજ, ચૅદીપાતિને પણુ વશ કરશે. એ બધુ થરેઃ પછી, મથારાજ ' મને આ આચાર્ય ઉવટની માફક અકિ'ચન બનવાની નજિત્તાસા નનગી છે ! '
' અરે ! ગાંડો થયો છે કે શું? શુ' સન્યાસી થાવું છે? હજ તો હું તને ભેટ આપવા માટે કેઈ ચતુર સ્ત્રી રો।ધું છુ !'
' મહારાજ ! ન્યારે પાટણુને કેઈ શઝુ ન રહે--ત્યારે મને મારી નાની સરખી પેલી સાંધિવિત્રહિકની 'પદવી પાછી આપને. એયી વધારે ત્યાગની તો મારી શક્તિ નથી. '
“અરે! ન્ન રે! તુંતો છેન એવે.”
મહારાજને નમીને દામેદરે રન્ન લીધી.