shabd-logo

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023

1 જોયું 1

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? '

“આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! '

“ કચાંનું છે? સુ'દર નમને છે ! '

મહારાજ ધધૂકરાજની પુત્રી લાહિનીદેવીનું બ'ધાવેલુ છે. આડાવળામાં છે--વટેશ્વરમાં. અ નમૂના પ્રમાણે ગણુધર પણુ એક નમૂનો બનાવવા સથી રલો હતા. તમે સને ચું કહેતા હતા ?

' ધધૂકરાજ કે કેઈ નગરીમાં નથી ! '

“ નગરીમાં નથી ! ત્યારે ?'

' નાસી ગયા છે !”

' અરે ! ખધા નાસી ગયા છે ? નગરીની અંદર જાઈ નથી ?

“ના, છે--લૂલાં, લગડાં ને ખૂઢાં અને કૂતરાં. '

' મહારાજ ! અને પેલો નહિ--રાજગઢનો અટ'કી ચોકીદાર ? શુ' રાજભવન છે! કેઈ માણુસની અવરજવર નથી એટલે તોા--:!”'એટલે તો? શુ કહ્યું તે, ગણુધર ?'

“ એટલે તે।, ખા ! ચાંદની રાતે, ધોળા આરસની આ નગરી કેઈ મનોરમ સ્વપ્ન જેવી લાગે ! મહારાજ ! તમારી ન્નણુબહાર પણુ એક વસ્તુ રહી ગઈ લાગે છે ! '

“2૨1?”

“નગરી ઉન્જડ એટલે આપણને લોક વિના રસ ન પડે એવી આપણી ભત્તિ થઈ ગઈ--બાકી એની સમત્ર રચના પાંચપચીસ વખત કરીને જેવા જેવી વસ્તુ છે. એની નકશી--ને આરસમાં શિલ્પીઆએ પાથરેલી સમૃદ્દિ--મહારાજ ' આને હિસાબે તો અવ'તીનાથની ધારાનગરી ગામડા જેવી ક'ગાળ્‌ લાગે. ઓહણેણે ! શ દૂધિયા શુદ્ધ આરસ પાથર્યો છે ! '

' ગણધર ! ત્યારે તો આજે પૂનમની રાત છે. આન રાતે નગરી જેવા જઈ એ ! ' શ્રી ખોલી.

તમને ગમશે નહિ હેો--!' ગણુધરે કરુ.

“ ગમશે--ચાલને, આવી નગરી ફરી કચારે ન્નેઇશું ? અત્યારે ખ'ડેર જેવી છે તો વળી એ કાંઈનું કાંઈ કહી નાખશે !”

“શુ કહેશે ?' વિમલે પૃછયુ.

' એ તો કૈમ કહેવાય, મહારાજ ? પણ્‌ એકલાં અટ્રલાં ખ'ડેર જોઈ ને તમને કાંઈ નથી થતું ? આપણે પ'ચાસર ગયાં હતાં--તમને સાંભરે છે ? એણું આપણુને કેટલું બધું કહી નાખ્યું હતું ?'

“એ કરતાં મને તો એક બીજ વાત ગણુધ્રર કહેતો ઇતો તે સાંભરે છે ! '

“શી?ગણુધર! તે જ નહોતુ કહયું ે ભૃચ્રકચ્છ ઊતરેલા અનેક “વાવાસીએ “ ન'દૃગિંર જેવા આવે છે ત્યારે કાંઈ ને કાંઈ લઈ જય છે ! ”

(છાં, મહારાક

“મે' તો આને આ આરસની નગરીમાં પ્રવેશ કર્યો ને મનમાં એક ગાંઠ વાળી લીધી. ધધૂકરાજને હરાવવામાં ગા રસ હછઇ શકે? એને જીતવામાં કાંઈકે વધુ મથત્તા નથી ? નેણે અવી નગરી બનાવી છે એ ધ'ધૃકરાજને અહીં જતવા કરતાં ત્યાં છેક “નવામાં જત મેળવવી એમ મને તા થાય છે !”'

“ મહારાજ ! કામ તો અદ્દભૃત છે; બીજે હાથ--વળી 2ેકો આપ, તો! જુગનુગાંતર નામ રહી નનય એવી અનુપમ રચના આંહી બની નય ! ' ગણધર ખોલ્યે.

વિમલ વિચાર કરી રહ્યો.

* પણુ--દામોદર--તમે ન કશું, તમારે ધ'ધૂકરાજને જતવા છે, હરાવવા નથી? દામોદર એ માનશે? ને મહાર।૦૪ પોતે ? '

' જુઓ, દેવી ! મહારાજ ભીમદેવને આંહી રહેવું હોય તો ભલે આવે; મારે તો ધધૂકરાજને જતવા છે--હરાવવા નથી. ”

' પણુ ધધૂકરાજ માને નહિ, મહારાજ સમજે નહિ, ને એવું કાંઈક થાય તો તમે શું કરશે।? વળી બીજાં ઘષ ખા વહોરવુ' પડશે તે! ?

'હૃતામા આરાસુરીના ચાનકમાં જ્ધને બેસી જઈશ.ગણુધર ત્યાં હશે. તમે હશે. મા હશે. ને આરસના ૬ુગરા હગે. મારે બીજુ કાંઈ ન્નેધતું નથી, કૈમ ગણુધર ? ”

* સહારા“! આંહી'ના આરસના ડગર જ્નેયા પછી તા મને કાંઈ ને કાંઈ થાય છે--શું માએ ખેઠણું પસદ %

તે રાતે વિમલ ગજરાજ ઉપર ચડીને ફરીને એક વખત નગરીને નિહાળવા નીકળ્યો. શ્રી પાછળ ખેડી હતી. રાંત ગતિએ ગજરાજ આગળ ચાલ્યો.

પાછળ ખે ધોડેસવારેો લાંબા ભાલા લઈ ને ધીમે ધીમે આવી રલ્રા હતા.

“ગરાએ। ઉપર ચાંદની વરસી રહી હતી. 2કરીઓ ઉપરની અનેક નાતી મનોરમ છત્રીએ પાસે સોલકી ચાષીદારોએ તાપણાં સળગાવ્યાં હતાં. ગિરિ ઉપર જણે ટીપાવલિ પ્રગટી હોય તેવે! દેખાવ લાગતો હતો. આરસની નગરીના પ્રાસાદોની સ્ક્ટિકનિ્મલ * ચન્દ્રશાલામાં પડતાં દીપાવલિનાં પ્રતિબિંબ, જણે કોઈ નવવધૂના કપોલ પર પ્રિયતમના છાના ધીમા રસશખ્દે આવતી લન્ત્નની શોભા પગટ કરતાં હતાં.

વિમલના ગજર્‌ાને જ્યારે નગરીમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યૉનો દેખાવ ન્નેધ ને શ્રી છક્ક થઈ ગઈ.

નાનાંમોટાં અનેક સુંદર્‌ મકાનો ચાંદનીમાં નાહી રજ્રાં હતાં. ડેરડકેર ધોળા આરસતી અનુપમ શોભા પ્રગટી રહી હતી. પાછળ આવતે! ગણુધર તો જેવા માટે ડેફાણે ડેકાણે
થાભી જતો છતો.ડાસનીનમાગી નઃ ગગન: ગ ગ નામ સામા - કુખ. ગણીના સખા -. સા.  લાનપ -અનાનત-...૦. -...- સાઇ, ના. છ... તૂઇન?-જ-. તણા કતી ગાત -સાણપનજી નક. :.નહઓઇન્‌ રૂન્નઇીનાતાતા નંમઇન્તાઇઈશ્ીઇ પ મા વકત એમ ને એમ ગજરાજ ઘૂમવા માંડયો. વૅમલના મનની અત્યારે જુદી જ દશા હતી. રસિક નાગરિકોએ એમના દાર ઉપર મેલી સુંદર પ્રતિમાએ, હમણાં ન્નણે આમ'ત્રણુ આપશે એવી સજવન અનીને અત્યારે ઊભી રહી ગધ હતી.

રાજગઢના વિશાળ ચેો।ક પાસે તેએ આવી પડઠીંચ્યા. ત્યાંની સ્તમ્ભાવલિ અદ્દભૃત હતી. તેમાં ઊભેલી નાજુક પ્રતિમાએમાં--છેક નીચેથી ટોચ સુધી મૂકેલી આરસની મડનાકૃતિએઓમાં, તો જણે આંખ થાકે પણુ ગોભા ન ખૂટે એટલે વેભવ પથરાયેલો પડયો હતે. એ તો ન્નણે હમણાં કોઈ સુરમ્ય વાણીથી વાતાવરણુને “ગાડી દેશે એટલી સજવ બની ગઈ હતી. રેખાએ રેખામાં અણેશુદ્ધ સમુદ્રરેન જેવો આરસ, દૂધ જેવી ચાંદની, ને ગણુધર જેવા જાઈ રસિક શિલ્પીની કલ્પના. આ સોન્દ્યમૃતિ એ! નિહાળવા માટે તો વિમલ ત્યાં નીચે ઊતરી ગને. ધે।ડેસવાર અટકીને થોડે દૂર ઊભા રહ્યા. દૃડનાયક રાજગઢના મૃખ્ય ઠાર પાસે આવી પહોંચ્ચો. ગણધર ને શ્રી સૌ ત્યાં અવાક બનીને ઊભાં ઊભાં નિહાળી જ રહ્યાં.

સાચાં મોતીની પ્રભા 4નળવતી અસ”ખ્ય મૌક્તિકમાલાઓથી દાર ભયુભયું લાગતું હતું. બતે બાજુ ઉપર પહેરગીરેની ને દીપકન્યાઓની પ્રતિમાએ ઊભી ઢતી. વિમલ તેમને ન્નેવા આગળ વપ્યે।.. એટલામાં ગઢના અંદરના ભાગમાંથી આવતદું મશાલનું તેજ દેખાયુ. અંદરથી પ્રજતો, પણુ ૬ઢ થથરાવી નાખે એવો પહાડી અવાજ આવ્યે!ઃ “ કેણુ ઊભું છે યાં?' મહારાજ ! એ જ પેલે રહ ચોકીદાર ! !? ગણધર [વિમલને કથ્યુ'. “એ આંહી છે એમ?'

એટલામાં શ ચેોજીદાર મશાલ લઈને મુખ્ય દ્વાર આગળ આવી પહોંચ્યો. મશાલના તેજમાં અસ્મિસ્નાન કરતી હય તેવી તેની ધોળી લાંબી દાઢી શોભી રહી હતી. અગેઅ ગને તેણુ શસ્રાસ્્રથી શણુગાયું હતું. કેડે કટાર હતી. પડ લાંખી તલવાર લટકતી હતી. એક હાથમાં જબ્બર ભાલો હતો. માથે મોટી પાધ હતી. વિશાળ આંખમાં સ્વપ્નની ઘેલછા હતી. તે આવીને પોતાની હમેશની ચોકીની “/ગ્યાએ ખડે થઈ ગયે.

' કાણુ છે એ? ' તેણે અવસ્થાથી પ્રજતા પણુ ૬ઢ અવાજે પૃછત્ુ': “3મ ખોલતું નથી ? '

“એ તો ૬ ડનાયક છે !' ગણધરે જવાબ વાળ્યે.

“૬ ડનાયક કોણ?”

“ મહારાનટ પાટણુપતિ ભીમદેવન। દ'ડનાયક---વિમલજજ ! '

ચો૪ીદારે હાથમાંતી મશાલ એક લાકડાના હાથામાં ભોતને આધાર્‌ ભરાવી દીધી, કટાર સ'ભાળી, તલવાર ઉપર હાથ મૂકયો. ભાલો ડીક ફર્યો. વિમલે એ બધું ન્નેયા કર્યું. ચો૪ીદાર એક પગલું આગળ આવ્યોઃ “કોણે કહ્યું દડનાયક છે ? આંહી કેઈ દડનાયક નથી. કેઈ સરદાર સેનાપતિ નથી. આ તે પરમારેની નગરી છે. પરમાર વિના એને કઈ માલિક નથી. કેણુ એ બોવ્યું કે દડનાયક છે ? '

'પષણુ ધધૂકરાજ તો નાસી ગયા છે ! 'તેથી શુ? એનો ચોકીદાર ખેઠો છું નાં?' ' સોલંઝીએ નું આખું સેન આંહી આવ્યું છે, પહેર્ગીરજ !” “ આખુ સેન આવે %ે આખુ રાજ આવે તોપણુ શું ? દડ પરમારની ચો૪ી બાપદાદે સાત પેઢીથી અખડ તપતી આવે છે. ન્યાં સુધી દડ પરમારના હાથમાં રાજગઢતી ચોકી છે, ત્યાં સુધી તે! કેઈ રાણીક્નયો જન્મ્યો નથી, ન્ટે આ શ્રોજી વટાવી શકે ! કેોણુ ત્યાં ખે ધોડેસવાર જેવા ઊભ છે ? "ખબર નથી, આ પરમારેને! રાજગઢ છે ? પરમારના ર।૦૪ગઢની દડ પરમારની ચોકો અખડ ને અભેઘ છે. માને દીવા ટળે તો પરમારની ચે।કી ચળે. કોણ આ ચાકી વટાવવ।વાળા પાકવયો છે ? તને ખબર નથી, આ દડ પરેમારતી ચોકી છે ?' જ્નેરથી ધેર બનેલો, ફારી ગયેલો, ક્ષજતા, ચથરાવી મૂકે એવી રાક્તિવાળ। દડ પરમારને અવાજ સાંભળીને ગણધર ખે ડગલાં પાછળ ઉડી ગયે. (દ'ડ પરમાર ! નગરી તો ધણીખરી ખાલી છે ! વિમલે શાંતિથી કહ્યું: “ સવે કોની ચોકી કરે છે ? ' ચોકી કરૂં છું રા જ ગ ઢતી !' દ'ડે અભિમાનથાં કહ્યું. £2ાજગઢમાં કોઈ રાણીજ રહ્યાં હશે ?' વિમલે વધુ શાંતિથી પૂછચુ. “આ રાજગઢ કોઈ દી ખાલી રહેતો નજર નથી. એમાં જકાઈને રહૈવા--ન રણેવાનુ્‌ શું કામ છે ? તમને લાગે કૈ જાઈ રહેતું નથી, એટલે કોઈ રહેતું નથી એમ ? સાત સાત પેટીથી વ'શપર'૫પરા રાજગઢતી ચે।૪ી તો] અમારે ત્યાં ૦૮ ચાલી આવે છે. અમે તો એને કોઈ દી ખાલી બાળ્યો નથી. રાજગઢતી અમારી ચે।1૪ી, એટલે રાજગઢનતી અમારીચોકી. એમાં મીનમેખ થાય નહિ. દડ પરમાર છે, દડ પરમારની તલવાર છે, અને ન્યાં સધી આ રાજગઢ છે, ત્યાં સુધી એની દોદટીમાં હવે કોઈ કરકી શકે નહિ. મહારા અખુદરપાતિ પોતે પધારે ત્યારે «૮ ૬ ડ પર્‌મારની ચોકી ચ્યાંહી'થી ઊડે !' «દદ ખોલતાં ખે।લતાં છૂ ગયોઃ “ ત્યારે જ'ચેો।કી ખસે !' તે તાડકી ઊઠંથો.

“ કાલે લૂણુવીર નાયકને મોકલીએ, મણાર।જ ' એટલે ચોકી ઊડી ન્નશે !' બન્ને સવારો પાસે આવી ગયા હતા તેમાંના એકે કહ્યું.

'કોષુ એ ખોલ્યું ? કોણે ચોકી ઉઠાડવાની વાત કરી ? કોણુ છે એ ખે માથાળા?' દ'ડ પરમાર ગાજી ઊઠંચો. તેનું વ શરીર કૂજવા માંડયું. તેણુ સબ કરતી ક ને તલવાર ખે'ચીઃ “મારી મા આરાસુરી ! મારી સા! આજ દી સધી ત લાજ રાખી છે. આજ પણ તું જ છેરુની લાજ “ળવજે ! મારી ચોકી અખડ રહે એમ કરને, મા ! '

સાતસાત પેટીથી અખડ ચાલી આવતી ચોક! પોતાને દાથે ખ'ડિત બને એના કરતાં તો મરણુ સારૂં એવી અખૂટ ત્રહ્ઘાથા તેના અવાન૪માં એક એવી આત કૃજ્નરી પ્રગટતી હતી કૅ વિમલ પણુ એની અસર અનુભવી રલો. તેણે પોતાના રક્ષણ માટે આગળ આવવા સથતા સેનિકને હાથની નિરાનીથી રેક દીધા. દડ પરમારનો ચહેરે! વીરભક્તના તેજથી મકાથી ઊઠયો હતો.“ મા! ' તે હજી ખોલી રલો હતો, “દેહ તારે ખોળેથી મળ્યો તા આજ તારે ખોળે પાછે આપું ખં. લેજે મારી માવડી !' અને જનેઈવિઢ ધા કરવા સારે એષ એક પગલ્લું આગળ માંડયું: “ કેણુ એ દ'ડ પરમારની' ચોષ્ીઉઠાડનારે! આવ્યો છે? હૈ' ?' એના અવાજમાં ભરવી નિશ્રય આવી ગયે હતે.

વિમલે જરા પણુ ગભરાયા વિના કહ્યું: “ તમારી ચોકી કોઈ ઉઠાડતું નથી, પરમાર ! સ'ભાળન્ને ! ' અને પેલા સવારની સામે ઠપકાભરેલી નજરે જેઈ રહ્યો: “ સોલ'૪ીના સન્યમાં રૅયારના ક છે ?'

“ખેએક વરસ થયાં, મણારાજ ! ”

“ત્યારે નવો! લાગે છે. સોલ'કીઓ નું ટોળું એકની સામે થાય--એવું કયાંય તેં જ્યું છે ખરં ? એમ સાલંીઓની મોભા વધશે ? દંડ પરમાર ! તમતારે તમારી ચો૪ી--'

દડ પરમારને ૨ૃદ્દ51ાવસ્થામાં આ જેર અતિશય આકરું થઈ પડું હતું. તે પડું પડું થઈ રહ્યો હતો. વિમલે એ નનેયું. તે અત્યત શાંતિથી ન્નણું એનું માન જાળવતે। હોય તેમ ખોલ્યો: “ પરમાર ! દ'ડ પરમાર ' તમતારે તમારી ચોકી સાચવે.. તમારી ચોકીમાં કોઈ આવી શકે નહિ. ચાલે, ગણુધર ! ચાલે, આ ચોખી તો દડ પરમારની છે ! એમતી તા અખડ ચકી છે, ચાલેો.' અને તે યાંથી પાછે કરી ગયો.

વિમલ ગજરાજ તરફ ચાલ્યો. સૌ એની પાછળ ચાલી નીકળ્યા, શ્રીએ એક વખત પાછળ ન્યું. ભી'તેથી પોતાની મશાલ લઈને, દડ પરમાર પાછે પોતાના થાનફ ઉપર સ્થિર ઊભો! રહી ગયો હતો. એકીનજરે તે પોતાતી ચોકી સભાળા રલ્રો હતો. અને ધધૂકરાજ ત્યાં હાજર હેય ને જેમ હૉંકારે। કરે તેમ તેણું હંકારે કયોઃ “ પહેલો પહેર--મહાગાજ અખુદપતિ ઝી જે ! ચો પરમાર ૬દ'ડની ! રખેવાળીમા અખા ભવાનીની !'

વિમલે એ શખ્દો સાંભળ્યા અને તેના માં ઉપર એક સ્મિત છવાઈ ગયું. “ ગણધર !?' તે ગજેન્દ્ર ઉપર ચડતાં ચડતાં ખોલ્યોઃ “ તને ખરેખર ભય લાગ્યો હતો નાં? તું કૈમ ખે ડગલાં પાછળ હરી ગયો?”

“' મણારાજ! મને ભય લાગ્યો? અને તમારા સાન્તિ'પ્યમાં ? '

“પણ્‌ તું પાછે તો પડ'ૉ હતો ગણ્‌ધર--ન્યારૅ દડ પરમારે તલવાર ઉપાડી આગળ પગ માંડયો ત્યારે. એ તા મે' જેયું હતું. શ્રીએ રેક પુરાવ્યે।.

“એ તો સહારા2૪ ! દડ પરમારે કૃપાણુ ધારણુ કરી એક પગલું આગળ માંડયું, ત્યારે મને સાંભરી આવ્યું. એમેટલા માટે છં ખે ડગલાં પાછો હઠચો ! ”

શુ સાંભરી આવ્યું ગણધર?'

“ ભગવાન સોમનાથના મદરેમાં જે અખડ ચોઝાદારી કરતો પાશ્વ મૂકવે। છે--તે પારશ્ચ આ દડ પરમાર થશે. એની પ્રતિકૃતિ બરાબર સમજ લેવા હ તો] ખે ડગલાં પાઇળ “યો €તો !”

'આ . . . હા ! ગણધર ! તું મને કયાંય મૂકશે કે નહિ ?'

પૂ મે ઉ તમને શી રીતે મૂક? તમારી પ્રતિમા તા દૈવીમા ! કોતરૂં ક્રોતરું ને કાંધકે મૂકવાનું રહી ન્નય-એનું શું થાય? હું ગરીબ માણુસ એ “ કાંઈકે ' કચાંથી કાઢ ?'

“જું મૂકવાનું રહી જાય છે, ગણુધર ? ' વિમલે પૂછયુ*.

“સહારાજ ! એમની પ્રતિકૃતિ તો હું દે કરું, પણુ એમને! જીવનપરિમલ એ હ રક કયાંથી લાવું? ને શી રીતે મૂર ? જીવનની સુગધ તો! બિચારા શિલ્પીએ પણુ લાવી શકતા નથી !'

વિમલ શ્રી સામે ન્નેઈ રહો: “ ગણધરની વાત સાચી છે હો, દેવી !--હં પણુ તમારા સાતન્તિષ્યમાં જે અનુભવું કું તે માંએથી કહી શકાતું નથી !”

' અરે ! નવ રે તમે પણ--” અને ગણધર સામે જેઈ શ્રીએ ઉમેયુંઃ ' બે તા છે જ એવા કવિ જેવા, ગણધર તું તારે મને કહેને, તું મતે કયાંય મૂકશે 3 નહે ? મારું સ્થાન એવી રીતે તું કયાંય ન ગોઠવે કે નયા યુગયુગના માનવીની ચરણર૦#૮ મને મળ્યા કરે ? '

' અને એ ચરણરજ લેનારની પાસે તું મત રાખને, ગણૂધર ! કૈ હું નિત્ય એની ચરણર૦# લેતો ઊભા રહું !'

થ્રીના ચહેરા ઉપર આવી ગયેલી છાની 1સમતરેખા ગણુધર્‌ નિહાળો રહ્યો: * તમને તો, દેવીમા ! ' ત્યારે ૦૮ ટાંકણા।માં ઝીલી શકુ, જ્યારે મા અખબાભવાની પોતે, મારા હદયમાં એક ઘડીભર ખેસી ન્નય ! '--અને શ્રીની સ્મિતરેખાને પોતાના અ'તરમાં ઉતારતાં સ્વગત બોલતા હોય તેમ ધીમેથી ખોલ્યોઃ “ આ ણહેદયવેભવ, બિચારે। [શેલ્પી એ ર0 રીતે ઉતારવાનો હતે! દેવી મા !”

“પણ મે તને કહ્યું એતો જવાબ તો આપ, ગણધર | તું મને આના સાત્નિષ્યમાં મૂકશે કે નહિ ?' વિમલ ખોલ્યો.

' અને મનૅ એમના સાન્નિધ્યમાં, ગણુધર ! ' શ્રીએ કશ્યું.

ગજરાજે પ્રેયાણ શરૂ કર્યું. તેતી ધટાવલિના 'ે।ષમાં ને ધોડેસવારોના પડધામાં ગણુધરનો જવાબ ડૂ”! ગયે!.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો