“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! '
“પણુ--ચોલા, દામે।૬ર ! '
“એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવરાજ છે; તે આંહી'ની દરેકૈ દરેક શિલાને ન્નણું છે. કાતિ'ક, જયદેવ ને આયુષ આપ'ગી રાથ જેતા બણાર ઊભા હરો. ચાલે, મહારાજ ! હવે ડાંઈ પણ વાત કરવામાં સાહસ છે-રસ્તે પણુ મારો હાથ પકડી લ્યો--'
“ તને ખાત્રી છે દામે।દર ! ચોલા . . ,--'
“ મહારાજ એમની ચિ'તા છોડો-એ આપણા કરતાં વધુ સલામત છે--ચાલેો.'
ભીમદેત ને દામોદર એક ખીશ્નના હાથ પકડી, જે રસ્તે આવ્યા હતા તે રસ્તે ઝપાટાબંધ બહાર નીકળી ગયા. અ'ધારાને લીધે એમને કેઈ દેખે તેમ ન હતું. કોઈનું ખ્યાત ખે'ચાય તે પહેલાં તો બત્તે બહાર નીકળીને રસ્તે પડી ગયા. થોડે દૂર એક ઝાડને ઓથે ત્રણુ ધોડેસવારોાને ઊભેલા તેમલેૅ નયા. ' આપણી રાહ જેતા પેલા ત્રણે ઉભા લાગે છે, મહારાજ ! આ વાત વિષે તો હમણાં મોન જ રહેવાનું છે.' દામોદર એટલું ખોલીને આગળ વધ્યે।. તેણું સ'કેતશબ્દનો ઉચ્ચાર કર્યોઃ “રણસેતા.”
“રણસેના--' સામેથી જવાબ મળ્યે.
“કાતિક ! ડોઈને પ્મબર પડી છે? દેવરાજ મળ્યો હતે? શં છે, જયદેવ ! તારા સમાચાર ?? દામે।દરે તરત પૂછ્યું.
' મહારાજ ! એક વખત આપણે આંહી'થી નીકળી ૫્/ન્એે ા
“કેમ?”
'અમે એમ સાંભળ્યુ' છે કે આજે મધરાતે મહારા” ભે!”/રાજ મહાકાલેશ્વર દરન કરવા જવાતા છે. એમનો રસ્તા આપષ્ા જવાના માગમાં જ છે--માટે આપણુ પહેલાં તો જલદી નીકળી જઈ એ. બધા ધોડા તૈયાર છે !”
મહારાજ ભીમદેવ ને દામોદર ઝડપથી ધેડા ઉપર
સવાર થઈ. ગયા. કાતિક સોતી આગળ થયે।. જયદેવ ને આયૃષ એમની પાછળ રલ્યા.
ચારે તરફ ગાઢ જંગલ હતું. રસ્તો છેક અન્ાણ્યો ન હતો, પણુ અ'ધારાને લીધે ખીજે રસ્તે ચડી ન જવાય એની સરત રાખવાની હતી. થોડીવાર સુધી કઈ કાંધ ખોલ્યું નહિ.
' કાતિક ! તને ખબર પડી છે કાંઈ?' થોડે દૂર ઞયા પછી દોમે(દરે ધામેથી પૂછ્યુ '
“ હા, મહારાજ ! તે પણુ આંહી” છે. મુલચદ સાથેઝંઈ ને કાંઈ યોજના થતી લાગે છે !”
“ પણ આખુ કે નડૂલમાંથી તે। કોઈ કરકે તેમ નથી નાં ?'
“ ના, મહારાજ '--ત્યાંથી ડયોઈની અવરજવર પંચ
નયા. 4 અચાનક ભીમદ્દેવ મહારાજે ઘોડે! થોાભાબ્યો: “ મહા-
ર।% ! કેમ ? છે કાંઇ ?
' અરે ! દામોદર! મને એક વિચાર આવ્યા છે!”
“શુ મહારાન ?” થ*સ્માટલે આવ્યા--ભે!-રાજની વિધાસભા *નેઈ, પાટણુના ગૌરવને વિજયષ્તનિ છેક આંહી'નતી વિવાસભામાં થયો ને આપણું એમ ને એમ જઇશું ?”
“ત્યારે જશું કરવું છે, મહારાન ? આપું હ૧પ૫ળે મહારાજ ભોજજરાજના સેનિકેથી ધેરાઈ જવાના ભયમાં છીએ. વખતે કેઈ આવી ચડે !'
“પષ્ણુ આપણે આમ જવું નથી. આમાં કોઈને શી ખખર પડશે કે આપણે આવ્યા હતા !
' પણુ પ્રજુ ! અત્યારે ખખર--ન ખબરનું જું કામ છે ? અત્યારે તો દૂર નીકળી જવાનું છે. હરેક મજલે ખીજા ધોડા તેયાર હરે--આપણે જલદી નીકળી જઈ એ; એટલે * મહારાજ ! આગળ વધે. '
“ આગળ જવું નથી, દામે।દર !
' ત્યારે? દામોદર ગભરાયે।.
જુવે તો પાછા જવું છે !'
“પણુ કચાં, પ્રજુ? કષાં જવું છે, મહારાજ ? '
“સ સોલાને ચરણે ધરવાનું કોઇ પણુ પરાકમ કર્યા વિનાઆંહી'થી ચાવ્યા ને નહિ બને, દામોદર !' “ દામોદરને, મણારાક ! જવતે જીવત ગળી મરવાનું માયશ્રિત્ત કરાવવું છે કે સું ?' ' તું ફહેતા'તોા ને, દામે।દર ? ' ' શુ, મહારા૦૪ ?” ' ભોજરાજને દદ્યુહ્ધતું આહવાન આપીએ --' “ એ તો મહારાજ સમયનો ને સાધનને પ્રશ્ન છે.” ' સમય તા આ છે ન્ટ ન સાધન--આપણાં શસ “1 આ ધેોડા ઉપર આ રહ્યાં !' ' પણ મહારાજ--સમય--આ એનં માટે સમય છે ?' “ આથી વધુ સારે। ક્યો સમય હોય? ભે!જરાન# સણાકાલેશ્વર દશન કરવા ન્નય છે. આપણું પણુ ત્યાં દશન કેવા ચાલે।. ચાલ, કાતિક ! એ રસ્તો બતાવ--"' કતિક મૂ'ઝાયો. દામોદરે ફરી વિસપતિ કરીઃ 'એ સાચું, મહારાજ ! કે મે' તમને દ'ઠ્યુદ્ધને વિચાર -માપ્યો હતે।--પણુ દેશ, કાલ, સાધન સઘળાંને। વિચાર કરતાં એ વસ્તુ અત્યારે ડીક નથી લાગતી !' “ ના, દામોદર ! ભો।1જરાજને મળવું જ છે. એને ખબર આપવી છે કે ભીમદેવ આવ્યો હતે !' “ એે તો, મહારાજ ! આપણે કહેવરાવી દઇશું--3ે૪ તંદર ગાથા ક્રાર।.' 'ના; એમ નહિ. મહાકાલેશ્વરનાં દર્શને *૪૮વું છે. અપણે ત્યાં એને મળવું છે ! ' “પષ્ણુ મહારાજ એમની સાથે સૈન્ય હેોય--"' * જટલ્ુંક હેય ?'ુ હોય--સહસ્ત માણુસ તતા દોય જ નાં?'
સહસ્ર? એ બહ ન કહેત્રાય. ચાલે; સોમનાથમાં ત્રણુ સહસ્ત હતા. ચાલ, કાતિ-ક ! આગળ થા.'
દામોદરે જનેયું કે ચોલાના વિજયથી ઉત્સાહ પામેલે ભીમદેવ અત્યારે કોઈનું માને તેમ નથી. તેણે કાતિકને કહ્યું: “કાર્તિક ! મહાકાલેશ્વરતે માગ મહારાજનો અશર દોરે ! ને આયુષ ! તું આપણે ખીજે સુકામે પહાંચા, જેટલા સવારે ત્યાંથી મળે તેમ હોય વેદલા લધ ને આવી પડીંચ. ચાત, મહારાજ ! આ એક સાકસ ૦-૪ છે! ચાલ ૦૪્યદેવ !'
ભીમદેવ ને દામે।દર્ મહાકાદેશ્વરના મદિર તરફ ચાલ્યા.
મહાકાલેશ્વરતું આ મ'દિર્ ભોજરાજે ઉજ્જાથેનીના મ'દિર્ના નાના નાજુક નમતા જેવું બનાવ્યું હતું. તે ચચિત્%્રટમાં હેય ત્યારે વારવાર ત્યાં દશાન ડરવા આવતો, આજે પણુ એ કમાગ એ આવવાના હતો.
થે।ડીવારમાં ભીમટે4 નેં દામોદરને પાછળ આવતા કેગ શાક સવારનાં પમલાં સભળાયાં. પે!ને તેડાવેલા સવારે તો એટભીવગારમ્મં રમ!વ નાહ એટલે કે!ણ્ આવે છ ગએ ન્નણુવા માટે સૌ શાંતિથી પાસેના ખાખરાના વનમાં '9પ૫ાઈ ગયા.
દે।રીનઓારમાં ખે ચાર સવારના પડઘા પાસે આવત! સ'ભળાયા. ભીમદેવ સહણારાજે પોતાનાં ૨ 'રમાર્બ સ ભાળ્યાઃ ' મડારાજ! ડેગ્લા છે એ નનણ્યા વના. નહિ હે! !'
“ અરે, વળી સ'ખ્યાથી ડરે છે ક? તે ૦૪ નથી કલ કે યુદ્ધમાં કમાં મહત્ત્ત અલ્પ છે! |: 3 ..
શે1ડીવારમાં તો રસ્તા ઉપરથી ત્રણ ચાર સવાર્। તીકળ્યા. સૌયી આગળ ભે।%રા૦૪ લાગ્યા, પાછળ તેમનારક્ષકો જણાયા.
તેઓ પસાર થયા અને તરત જ સૌ બહાર નીકળી ગ્માવ્યા. ભીમદેવે [સહગ્જના કરીઃ “ અવ'તીનાથ ! પાછા ફ્રે--ડકાં આંહી' યુદ્ધ આપો ને કાં પાટણુ ચાલો !'
' અરે !--કોણ ?” ર
'ભજેણું અખુદપાતિને વશ કર્યા તે.' દામે।દર ખોલ્યે।.
* પેલો ક થકેોઢટમાં ભરાયો હતો તે પોતે છે ?' ભન રજ કયયું.
'હા,એ ન છે--આવેો--આવે--તે દિવસે ક'થકેટ “તૂ. આને સચિત્રડોટ છે ?'
“ પષ્યુતું' આંહી કથાથી, ભામદેવ ? વિમલને ચરણે પડવા અખૂં૬માં આવ્યો છે? ક પ્રાઈનાથી નાસી રહ્યણુ લેવા ચિત્રકોટમાં આવ્યે! છે?”
મણારાન૮ ભીમદેવે એટલીવારમાં ધેડે છેક પાસે લીધે, દામે1દર ને કાર્તિક તેને પડખે «૮ હતા. ભો૦૪ર।9૮ના સવારે। પપ્મ આઝા માટે થઘોભી રલ્યા «તા.
' વિમલને ચરણ પણુ નહિ; ચિત્રકોટ્તે શરણું પષૂ નાહ, પમ આ લઢાવેો લેવા--આ--સભાળનજ્ને,' મહારાજ ભીમદેવે ન૮નોઈવઢ ધા કરે તેમ તલવારનો સમથ ઘા કર્યો. ગપળતાથી ભે।જરાનનો ધેોડો ખસી ગયે।.. મહારાજ પોતે વાપરેલા બળથી નરાક લથડયા--ત્યાં એમતા ઉપર થપ ને ધ્રચ કરતો ભાલે નીચે પૃથ્વીમાં પટકાયે।.
' તમેદૂર રહેજ્ને, દામોદર ! આ તો હવે ૬ ઠ્યૃદ્ધ છે--! '
' અરે, પેલો કઢગોા પણુ સાથે છે ! તમે પણુ દૂર ખસે, ' ભોજે પોતાના રક્ષકોને કહ્યું; ને પોતે ધા કરવારક્ષકો જણાયા.
તેઓ પસાર થયા અને તરત જ સૌ બહાર નીકળી ગ્માવ્યા. ભીમદેવે [સહગ્જના કરીઃ “ અવ'તીનાથ ! પાછા ફ્રે--ડકાં આંહી' યુદ્ધ આપો ને કાં પાટણુ ચાલો !'
' અરે !--કોણ ?” ર
'ભજેણું અખુદપાતિને વશ કર્યા તે.' દામે।દર ખોલ્યે।.
* પેલો ક થકેોઢટમાં ભરાયો હતો તે પોતે છે ?' ભન રજ કયયું.
'હા,એ ન છે--આવેો--આવે--તે દિવસે ક'થકેટ “તૂ. આને સચિત્રડોટ છે ?'
“ પષ્યુતું' આંહી કથાથી, ભામદેવ ? વિમલને ચરણે પડવા અખૂં૬માં આવ્યો છે? ક પ્રાઈનાથી નાસી રહ્યણુ લેવા ચિત્રકોટમાં આવ્યે! છે?”
મણારાન ભીમદેવે એટલીવારમાં ધેડે છેક પાસે લીધે, દામે1દર ને કાર્તિક તેને પડખેહતા. સવારે। પપ્મ આઝા માટે થઘોભી રલ્યા «તા.
' વિમલને ચરણ પણુ નહિ; ચિત્રકોટ્તે શરણું પષૂ નાહ, પમ આ લઢાવેો લેવા--આ--સભાળનજ્ને,' મહારાજ ભીમદેવે ન૮નોઈવઢ ધા કરે તેમ તલવારનો સમથ ઘા કર્યો. ગપળતાથી ભે।જરાનનો ધેોડો ખસી ગયે।.. મહારાજ પોતે વાપરેલા બળથી નરાક લથડયા--ત્યાં એમતા ઉપર થપ ને ધ્રચ કરતો ભાલે નીચે પૃથ્વીમાં પટકાયે।.
' તમેદૂર રહેજ્ને, દામોદર ! આ તો હવે ૬ ઠ્યૃદ્ધ છે--! '
' અરે, પેલો કઢગોા પણુ સાથે છે ! તમે પણુ દૂર ખસે, ' ભોજે પોતાના રક્ષકોને કહ્યું; ને પોતે ધા કરવાભીમદેવે ઝડપથી પાછળ ન્નેયું: ચોલા ત્યાં ઊભી હતી. ધનુષની દોરીંમાંથી ગળુ છટકતાં જ ભેો।જરાજે સડપ દઈને પાસે ઊભેલ ધોડા ઉપર સવારીં કરી દીધી. કેઈ કાંઈ ખોલે, તે પહેલાં તો તેમના રક્ષકોએ ધેડડાને ઝડપથી દેરી લીધો.
એક પળમાં તો દોડયા જતા સવારના પડઘા માત્ર અંધારામાં ગાજ રલ્યા.
' અરે ચોલા !--તું આંહી' કયાંથી ?' બીમદેવ એ પડધા સાંભળતો ન સાંભળતો ખેો।લી ઊઠયો.
“ મણારાજ ! હં તા તમારા પરાકમના પગલા પાસે %૮ જ્માં હોઉ નાં ?'
દામોદર તરત નજીક આવ્યે!ઃ “ પ્રબુ ! હવે એક પળ પષ્ગુ ગુમાવવા જેવુ' નથી હે. ભોજરાજ નાસી છૂટયા છે. ને માપણી પાછળ ચિત્રકરોટમાંથી સૈન્ય ચડશે--જએ।---આ આપણા પેલા વોડેસવારો આવતા લાગે છે--ચાલે।, મહારાજ ! '
ચોલાના હાથથી રોરાતો ભીમદેવ ધે!ડા ઉપર સવાર થ્યો. એકદમ સોએ વેડા મારી મૂકયાઃ “ મહારા !' ચૌલા દોડતે ધેડે બીમદેગને ડી રહી હતીઃ “હ તે! પાટગુમાં અ વિજ્વયાત્સવતા સમાચાર પહોંચાડી મહારાજની રાય ન્નેતી ત્યાં થોભીશ. મારી સાથે દેવરાન# છે. મહારાજ તા ચાવતી થઈ તે આવવાના , દામે!દર ? '
* હા, દેવી ! '
' થયુ' યારે--દેવરાન ! આપણું આપણે રસ્તો સ ભાળી લ્યો; પાટણ તરફ જવાનો. એટલામાં મહારાજ પણુ ચ'દ્દાવતીથી આવી પહોંચશે. ભોન્ટરાજને અત્યારે તો સરસ્મતીક'ઠાભરણુની સાથે મળતી આવતી ધનૃભ્યાક'ઠાભરણુના બ્રાસતી નિ'તાગ્તિ તપાવી રહી હશે ! ”