સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. તમે મને કાલે ન્યાં મોકલ્યો! હતો ત્યાં હ આખી રાત હતો.”
' પછો?”'
કાર્તિક જરાક વિચારમાં પડયો. “કાતિક ! તું કહે ન કહે પણુ તારે કાંઈકે કહેવાનુ છે ! ને કહેતાં તું ધને છે. એવું ચું છે? ' દામોદર ખોલ્યે।.
' મહારાજ! હું એ ૬૪ કહેવા આવ્યો હતો કે ધંધૂકરાજના ખે મહાવત છે. એક કલ્લ નથી--પણ ખે કલ્લ છે, અને બસે સરખા છે. '
આ સ'દેશ આવતાં જ સત્રીશ્વરતી યોજનાશક્તિ તરત પ્રોત્સાહન પામીને ભરતીનાં મે।જ્નની માફક ઊછળશે, એમ કાતિકની ધારણા થતી. પણુ દામોદરનું' આ વાતથી ન્નણે ડંવાંડુય લલ્યુ' હોય તેમ લાગ્યું નથિ. કાતિકને લાગ્યુ કે પોતે દામે!દરતી શક્તિ વિષે જણુતો હશે પણુ એની ગહનતાવિષે તો રજી એને કાંઈ જ ખખર પડી નથી. માટલામાં પૂરીને વિષધરેોતી સેના એ આંહી' રચી ર્વા હતો--ને અનેક ખચ્ચરે, ગધેડાં ને ઊંટ ઉપર એ સેના રવાના પણ થતી હતી--એ વાત જેટલી ગહન હતી એટલીન્ આ વાત એને ગણન લાગી. કૉ તો મંત્રીશ્રર વાત શ“ણતા હેય--અનૅ કાં તેો।-ન જણુવા છતાં, પ મહત્ત્વ જ ટાળી નાખવા માટેનુ એનું' આ એક પગલ હોય. દામે।દરની એ શક્તિને! કાતિ*કને સ'પૃણ" પરિચય હતે. જે વાત મહત્ત્વની હોય એ ન્નણે ફે*%ી દેવાની વાત હેય એવી રીતે એનું રહસ્ય ગે જણી લેતો : તે જે જ વાત મણત્ત્વની ન હોય એને એટલ બધું મણત્ત્ત આપી દે કૈ સામાના મનમાં એ વાત જ મુખ્ય બની જઈ એનું લક્ષ મુખ્ય વસ્તુ ઉપરથી ખસી નનયમ.
“ખે કલ્લ છે કાં? પણ, ત્યારે બાજે કલ્લ તે વાપીમાં હશે !”
મ્'ત્રીશ્ર આખી વાત ન્નણૅ છે એમ કાંતિ કને થયુ. તેણુ લવે પૃરેપ્રરી વાત રજૂ કરી દેવામાં સારે ન્નેયે!.
“ સહારાન્ટ |! આખી વાત આપના ન્નણવામાં છે---તે। મારી મ'ઝવણ હવે આપ જ ટાળો ! *
“તારી શા સ'ઝવણુ છે??? દામોદરે ફહ્યું. પણ તે મનમાં ને મનમાં હસી રલ્યા હતે.
“કયો કલ ક્યાં છે ?'
“ને ને કાર્તિક ! ગમે તે કલ્લ ગમે ત્યાં હોય. ત લાહિનીવાપીના ભૉંયરામાં સંતાયેલા કલ્લને તો હમણાં ને હમણાં કબજે લઈ લે--ખાકી જે એક કલ્લ રલો--તે તેધધુકરાજ સાથે આંહી રેક જ. તે વખતે તે નનેઈ લે લેવાશે ! લાહિનીવાપીના ભૉંયરામાં પ્રવેશ કરવા માટે, દેવીની વિનખ્રપ્રતિમા ઊભી છે નાં--એની પાછળના ભાગની લાહિનીવાપીની ભી'ત જેતે કફરજે---અ'દર જવાનું સ્થાન તેમાંથી મળી રહેશે ! ' કાર્તિક કૉર્ઈ જવાખ આપે તે પહેલાં આયુષ પાછે અદર આવ્યોઃ “ મહારાજ !”
કમ? કોણ આવે છે ? ' ધંધૃકરાજ, વિમલરાજ સૌ આ તરક આવી રહ્યા છે !”
“ક્યાં? આંહીં આવે છે?”
“કલ્ાગે છે તો એમ ન્૮૪, મહણાર।૦૮ !”
“ત્યારે તું ચડશર્માને, બાલકરાયને, મકવાણાજને મઢાસાંધિવિત્રહિક બાગાદિત્યને--સોને ખબર આપી આવ. મહારાજ મ'ત્રણા માટે ગમેતે પળે સોને ખોલાવશે | અને નતે--- દામોદર એક ઘડીભર વિચાર કરી રલોઃ “તું કાલે એક વાત લાવ્યો હતો. ને છયારાસ્્રીની ? '
' હા, મહારાજ ! સર્યોદ સમયે ઢરકાઈ મનુષ્યની છાયા ઉપરથી એને! કળઇતિયાસ એ કહી શકે છે !'
[...ડે.... એ તો અદ્ભૃત---કેમ કા[તિક ? ૦૮રાક એ છાયાશાસ્રીને પણુ ખોલાવીશું? તું શું ધારે કે?' દામોદર વિનેોદથી ખોલ્યે.
મહારાજ હું ચુ ધાસ?” કાતિકને દામોદરની વાતમાં માત્ર વિનોદ જ લાગ્યે।.
“ત્યારે નને, આયુષ ! એ છાયાશાસ્્રીને પણુ «ર મે।કલજે. વિમલરાજ ને સૌ આવે છે તો ખે ઘડી આનદ થશે !'આયૃષને ગયે થોડીવાર “« થઈ હશે એટલામાં મહાન ગજરાજેની ઘધ'ટાધોષણા દામાદરની પટકુટી પાસે ગાજી ઊદી. દામોદર તરત ખહાર આવ્યો. “છે કે મંત્રીશ્રર, આયુષ ?? આન'દથી ખેોલલતો વિમલ ગજરાજ ઉપરથી ઊતરીને આવી રણે હતો. દામોદર ને કાતિક ઝડપથી બહાર નીકળી એમની સામે ગયા.
“' અરે ! પ્રભુ ! તમે પણ--” દામે।દર અત્ય'ત વિનયથી ખાલતો આગળ વષ્યે।.
1વેમલની પાછળ ૦૮ ધંધૃકરાજ આવી રહ્યા હતાઃ ' સહારાન્નટ અખ દપતિ પણ આવ્યા છે કે શું ?' દામોદરે ખે છાથ જ્નેડયા: “ મહારાન ! મન તો બીક હતી કે મારી રક પટટટટીમાં આપનું આતિશથ્ય કરવાને! લહાવો! મનૅ ર્નાહે મળે કે શું ? પણુ ભગવાન સો।મનાથે કૃપા કરી--પધારે।। મહાર।૦૮ ! આ--બાનુ---' દામેોદરે ધ'ધ્ૃરકરાજને હાથ દશાવી આગળ રાર્યા. કાર્તિકને ગોંધી કાઢવા દામોદર “રા પાછળ રજ્ાઃ ' મહારાજ ! આ હં આવ્યા--' તેણે કાતિકને પાસે જ ઊભેલો ન્નેયે।.
“અરે કાતિક! ન્તે તું યાં--રહેજે--' દામેદરે પાછળ જ્નેઈ ધીમેથી કાતિકને કહ્યું. પણુ એ ૦૮ વખતે સય કિરણથી પરાવત થઈને આવતું કોઈ તેન્તફેર્ણુ એની આંખને ઝાંખપ આપતું ચાલ્યું ગયું. દામે।દરે ત્વરાથી તેજની દિશ! પકડી. ન૪રા। દૂર આંબા પાસે ઊભેલા એક ગજરાજ ઉપર એની દછષિ સ્થિર થઈ ગઈ. સૂર્યનાં બાલકિરણુા સાથે જ એક મનોહારી રત્ન નાચી રહ્યું ટતું ને તેમાંથી તેજ પરાવત થતુ હતુ. પેલો ગજરાજ ધધૂકરાજનો કરે?”હા, મહારાજ !' કાતિઝકે કહ્યું.
“ત્યારે ને, મરખ ! આ એના ઉપર છે એ જ કૃખગુર।જ છે ! ” દ્ામોદરે અત્યત ધીમેથી કહ્યુ. એટલો જ ધામા આશ્રય વ્યક્ત કરતો ને પૃચ્છા કરતો જવાબ મળ્યોઃ મણારાભ !?”
* મોટા માટા પણ ભૂલે છે, કાતિક ! વેષભૂષા , ચહેરે, રસ્્રઅસ્ર સઘળ આખેઠ્ઠબ બનાવનારની પણુ એક નાની ભલ રહી ગઈ છે. આંગળી ઉપરની અમૂલ્ય રાજમુદ્રિકાના રત્નમાંથી આ તેન કિરણા આવે છે--ને, હવે એ બાજુ ન જતોા--એને યાદ આવ્યું લાગે છે ને એણે મુદ્રિકા આંગળીએથી કારી લીધા. પણુ મહારાજ ધ ધૂકરાનટ આંહીથી પાહા જવા ઊપડે તે પહેલાં પેલો બીજને કલ્લ આપણા હાયમાં આવી જવે। જઇ એ. ત્યાં સુધી તો. આંહી' છાયાશાસ્ત્રી, મંત્રણા વગેરે ચાલતું થશે. હવે તું જ્તા--જયદેવને સાથે લશ્ને બાન્ન કલ્લન હાથ કરી લે! જેજે બહુ ધમાલ ન રરતા--જુક્ત કરને !'
“હા, મહારાન# !' કાતિક પ્રષ્ામ કરીને ગયો ને તે બ/યદેવને મળવા મકવાણાજીની પટ્ટકુટી તરક ચાલ્યે.
[વિમલ ને ધંધૃકરાજ પદકુટીમાં પ્રવેશ કરતા હતાઃ ત્યાં દામોદર આવી પોંચ્ચેઃ “ મહારાજ ! મતે કહેવરાવ્યું પમ નહિ? મારે આપને યોગ્ય સન્માનસામત્રી રાખવાની હૈય ! '
' અરે ! દામોદર ! ધ'ધૂકરાજની આપણા પ્રત્યે એવી પ્રીતિ છે કૈ મને પણુ ખબર ન કહાવ્યા ને આવીને ઊભા રઘ. કહે--ચાલો, મ'ત્રીશ્રરતે મળીને મણારાજ પાસેજવું છે !'
“ મહારાજ ! માર્ હદયને આજે પરમ આન'દ થયો ! આપને સત્કાર કરવા માટે આવો ખીજ કયો સમય સને મળત ? સાથે જુદ્ધ ગાજતાં હોય--ત્યારે તે! આવે! મિત્રલાભ સુભાગ્ય હેય તે। જ પ્રામ થાય !'
“ મારે મહારાજને મળવું છે, મત્રીશ્રર ! ન મારા મનની વાત કરી નાખીને માથેથી ભાર પણુ ઇળવે! કરવો
દહે.
છે !' ધ'ધૂકરાજ ખોલ્યે.
“ મહારાજનો આજે મંત્રણાદિન જ છે, પ્રભુ ' આપની વતી વાત હ મૂઝું. કેમ દડનાયક ?
' મંત્રણાદિન છે એટલે સો મત્રોમંડળ પણ્ &1૬૮૨ હશે, દામોદર ! એ ડીક છે !' વિમલ ખોલ્યો.
' હા, પ્રભુ ! મહારાજને સુભાગ્યે, સમય બણ યોગ્ય છે !
' અબુદપતિની વાત તેં તો જણી છે નાં? ન “તણી જોય તો ન્નણી લેને, એટલે પછી મહારાજ પાસ વાત કરતાં પાછું પડવું ત પડે. કેમ મહારાજ ? '
' હા--' ધ'લૂકરાજ ખોલો: “ વાત બીજ શા છે ? અમે તો પરાપૂર્વથી આખૃગઢ જાળવતા આવ્યા છીગે ને ભઉળવતા આવશું !
એ તો છે જ, મહારાજ ! દામેદદર બોલ્યોઃ “જએ ને ધરણીવરાહ મહારાજની દીર્ધ દૃણિ ! અખુંદગઢ પણુ સચવાયેો ને પાટણુપતિને પણુ “નળવ્યા. અમારે તમારા સબધ ડયાં આજકાલને છે? તમે પહેલેથી જ પાટણુના રહ્યા છે. ને હવે પણુ પાટણુના જ રહે, પ્રજ્ુ! આ જ વાત છે નાં ? ' ધરણ્ીવરાડતી વાત કરીને આણુની સ'પૃણુ અધીનતાનું સૂચન કા આપી દીધું હ ડતું. મહાર1જ #મુધકરરિને એ ર્યું નહિ.
“ વાત તો એની એ જ છં, સત્રીશ્ષર ! પછી ભલામાણુસ, ખે શાખ્દ આમ મૂકો કે ખે શખ્દ તેમ મૂકો ! '
' શખ્દતી વાતને આપણે પહોંચી વળીશું, મહારાજ !”
“હ સહારાજનૅ મળું--વાત કરું
' હા, પ્રભુ ! કહે તો આપનો સ'દેશો ૦ પોતે જ લઇ જાઉ ? પછી કાંઈ વાધા છે ? '
' હા, હા, દામોદર ! એમ ૦૪ કરે।. મણારાજને તું સલાહ આપજે--હું પણ્ વાત કરીશ. ધ'ધૂકરાજ તો આપણા સિત્ર જ છે તે મિત્ર રહે એટલે બસ !' વિમલે કહ્યુ.
“હા, મારું પણુ એ જ કહેવાનું છે !' ધધૃક બોલ્યેઃ ' સને મોટામાં મેરી બીક મારા પૂણ-પાલની. પછે દ'ડનાયકનેઆડાવળા ડગે પણુ એ ન ડગે !”
“ હા, મહારાજ ! મે એ સાંભળ્યુ હતું. કેસર મકવાણાને નૅ પાટણુના વધુ સેનિકેને આંહી તેડાવ્યા ત્યારે મારા મનમાં એ જ વાત હતી. મારા મનને એમ કે આંહી'નું થાળે પાડીને પછી જ બીજું ડગલું ભરવું !”
' દામોદર ! જે ને હું તને કહં. મહારાન ધ'ધૂકરાન્નને હવે યુદ્ધ ખપતું નથી !' વિમલે કહ્યું.
' આપણી ને ચ'દ્રાવતી વસ્ચે યુદ્નના સબધ જ કયાં છે, કે એમને યુદ્ધ ખપે ? પૃણુ પાલજ તો વિંજ્યમાં હશે, મહારાજ ! ને કૃષ્ણુરાજજ ? ' દામે!દરે અચાનક પૃછયુ.
ધ'ધૂક સહેજ ગભરાયેલો લાગ્યોઃ “ કૃષ્ણુ--કૃષ્ણ્ર1જ એ તો ત્યાંજ છે નાં!' ખાલપ્રસાદ પાસે નડૂલમાં કાં ?' દામોદર જ એની મુશ્કેલી કળી જ મદદે આવ્યો.
' હૉ--ત્યાં નડૂલમાં--' ધધૃકરાજે કશું.
' થયું ત્યારે પ્રભુ |!” દામેો।!દરે વિમલ સામે જેઈ ને કહયું: “તમે કણો તે સદેશે મહારાજને પણૉચાડ'. પૃણુપાલજી તો દિવ્યજલ લઈ આપણા મિત્ર બન્યા છે. મહારાજ તો [મંત્ર છે જ. ને કૃષ્ણુરાજ તો આપણા જ છે--- દામે।દર હસ્યો: “ બાલપ્રસાદને ત્યાં એટલે આપણે તો વરઆંગણે જ થયું નાં?'
“ મહતા ! કેમ ઘરઆંગણુ ખાલ્યા?' ધંધુકરાજે સહન્ટ આયુળતાથા પૃછયું.
દામોદર એની આકળતા કળી ગના. પોતાની કૃષ્ણ્રાજની ધારણા વિષે એના મનમાં વધુ ખાતરી થઇ.
'ઘરઆંગણું નહિ, પ્રજુ ! બાલપ્રસાદ એટલે સહા: રાજનું તો મામામાોસાળ નાં ? '
“હા... હા--બરાબર !”
આયુષ પ્રવેશ કરયો. “ મણારા*૮ | પેલા છાયાશાસ્ત્રી આવ્યા છ !'
“ અરે! મહાર।૦૪ ! આ એફ વસ્તુ આપના સત્કાર પ્રસંગે, ધશ્વરકૃપાથી “૮ મળી ગઈ છે. થોડા રે।જ પહેલાં જ એક છાયાશાસ્રી આ બાજ કરતા ફરતા આવી સડયા. ખેમની પાસે એક અદભુત વિદ્યા છે.'
“૨?”
“ તમારી છાયા ઉપરથી તમારું ભવિષ્ય કહી આપે !'
' હૈ"? ખરેખર?”' હા, મહારાજ ! શાં લાલા રાઈ મી મારા ન્નષ્યામાં આવ્યો નથી. આપ આવ્યા ત્યારે જ મે' એને બે।લ[વ્યો.
થોડીવારમાં છાયાશાસ્્રી આવ્યા. એટલે વિમલ દ'ડનાયક, મહારાજ ધ'ધૂકરાજ, દામોદર સૌ પદ્ટકટીની બહાર નીકળી બાલસૃયનાં કિરણ લેવા માટે મેદાનમાં આવ્યા.
' શાસ્રીજ ! સમહારાન્ટ અખઅુદપતિની ઇચ્છા છે કે તમારી વિદ્યાના પરિચય કરાવે।,' દામે[દરે કઠ્યું.
' પ્રજુ !' મારી પાસે ખે પ્રકારની વિદ્યા છે. એક તે! હ છાયા ઉપરથી ભવિષ્ય કહી શક પ૭. બીજાં છાયા ઉપરયી પુસ્ષના કુલઇતવાસ આપી શકુ છું.”
“ એમ--એ છે હા ! આ તો અદ્ભૃત વિદ્યા ગણાય --લ્યો ત્યારેં આ અમારા આયૃપનો--અથવા રહો--' દામોદર આયુષ તરક કર્યોઃ “ આયુષ! દોડ તો, તારો ઇતિઢાસ તા થા ડાઘણા પણ લોકસમૂથઢમાંથી મળી આવે, મહારાજના અને ૬ ડનાયકજના બન્ન સહાવતને ખએોલાવ તે। ! '
' અરે ! મહેતા! શું કામ? ' ધધૂકરાને ઉતાવળે કલ્યું, ' ઊભા તો રહો !
એટલામાં તા આયુષ દોડતો ગયો ને બને મહાવત સાથૅ આ બાજુ આવવા લાગ્યે।. બન્ને જણા। આવી પહોંચ્યા. દામોદરની દૃણિ ધધ્રકરાજના કલ્લના જમણુા। હાથ ઉપર પડી ઝડપથી પાછી વળી ગઈ. આંગળીએ રત્નજડિત મુદ્દા ન હતી. શકા ન પડે માટે દામોદર ડૃષ્ણુરાજ તરક પીઠ ફેરવીને જ ધૃ છૂકરાન સાથે વાતોએ ચડયો? “ શું મહારાન | નડ્લમાં એક છાયાશાસ્્રી હતો. તમારી છાયા માપીને તમારૂં ભવિષ્યતો કહી દે--પણુ તમારો ભૂતકાળ પણુ કહી દે. ને એક વખત માપ લઈ ને તેના ઉપરથી તમારે। આનુૃવ'શિક ઇતિહાસ ખોલી ન્નય ! '
' હે! મહેતા ! ખરેખર ?”
“ત્યારે મહારાજ--નાહિ? એ પણુ એક વિદ્યા છે. '
એટલામાં છાયાશાસ્ત્રી હાથ જેડીને આગળ આવ્યોઃ ' મહારાજ ! નડૂલવાળા છાયાશાસ્ત્રીનો હ શિષ્ય છું. ગુરુએ એમની સર્વ વિઘા મને આપી છે. « પણ્ છાયા ઉપરથી આનુવ'શિક પ(તિઢાસ કહી શાયુ' કું ! '
' કણે ત્યારે--લેો--આ અમારા મણારાન૮ના મહાવત છૅ--એનો જ ઉ્તિહાસ આપે. લ્યો.”
' અરે ! મહેતા, થેભો! થોભો. અમારા મહાવતનો તિકાસ એ તો અમારી રાજની ગુપ્કકથા કહેવાય. કહાં ય એમ ગુપ્રકટ્થા આમ પ્રગટ રીતે વણવાય ખરી કે :'
“ ત્યારે નહિ લ્યો, મહારાજ ' શાસ્રીછ ! આ અમારા આયુપને છાતહાસ આપે ! ”
' મહારાજ! છાયા લાંખી પડે ક ટ્ઝા પડે એ ઉપરથી વંશનું માપ નીકળે છે. રાજવ'શીની છાયા લાંબી હોય !”
કૃષ્ણુરાજ આ સાંભળતા હતો, તેને હિમ્મત આવી. તેને થયું કૈ લાવને હ રાજ્વ'શી નથી એવી સિદ્ધ વાત પ્રગટ કરાવી દઉ. તે આગળ આવ્યે!ઃ ધંધૂકરાજને પ્રણુ।!મ કયોઃ “ મહારાજ ! ભલેને છાયાશાસ્રી મારું છાયામાપ લેતા ! '
' પણુ આપણી રાજવાર્તા પ્રગટ થાય નાં ?'
' ના, મહારાજ ! ' છાયાશાસ્્રી ખોલ્યો? “ હ તે! માત્ર વશ પ્રગટ કરીશ! ”
* હા, થો--લો--ત્મારે : આ હ હ ઊભોા--” કુષ્ણુ૨।% બે!લ્ચે।.
છાયાશાસ્ત્રીએ છાયાનું માપ લેવાનું રાર કયું. થોડીવારમાં પૂરૂં કરીને એ આગળ આવ્યે।ઃ
“ મણારાજ ! વશ--સાતિ--શદ્ર--
દામે।1૬રે '"ખડખ્ખમડાટ હસી પડયો. “ અરે ! શાસ્્રીજ ! ગ્મમણું તો વામનર્પ કરીને છાયા લેવરાવી છે. જુએ પગ --સામે જુએ! ! '
સૌ ખડખડાટ થસી પડથયા. વાતે વિનોદનુ. રૂપ લઈ લીધું. એટલે ધધૂકરાજ નિશ્ચરિ'ત થઈ ગયે!. કૃષ્ણુરાજ પણુ માં ફેરવીને વવિમલના મહાવત સાથે હાથતાલી દઈને પોતે કાંઈ સુંદર મસ્કરી કરી લેય તેમ થસી રહ્યો હતો. છાયાશાસ્ત્રો ૦૮રાક '"ખંસિયાણા પડી ગયે.
ગ્મંક માત્ર દામોદર આ વિનેદનું ર્છસ્ય પામી ગયા હતો. તને ખાતરી થઈ ગઇ કે મહાવત પોતાને! વશ છુપાવવા માગે છે. માટે એ ચોક્કસ રાજવ'શી છે. કૃષ્ણુરાજની બહરપીર્ની કલા ઉપર તે મનમાં ને મનમાં એને ધન્યવાદ આપી રલ.
' ચાલો--ત્યારે સૌનું જવા દો. હ જ આગળ આવું છેં, ' દામોદર ખોલ્યો.
ઠાયાશાસ્ત્રી પણુ ગંભીરતાથી એની છાયાનું માપ કાઢવામાં રે।કાઈ ગયે.