મહારાજ ભીમદેવની પાછળ અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે.
ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ.
ન્તરેયાનના મહામૂલ્યવાન ગાદીતકયાને અ।ધારે બીમ દેવે પોતાની ખેડ્ક લીધી એટલે ચમ્મરધારીએ તેની પાછળ સમાવીને ઊભા રહ્યા; ફલ્ગુતી વચ્ચ શે।!ભતા ચદ જેવો એ ર્ ભી રહ્યો. થોડીવારમાં તો પટ્કટીના દારો ઉપર પહેરેગીરે ખ્ડશક્રે ચોકી ઉપર આવી ગયા. બણારતો કે!લાહલ શાંત થઈ ગયે. પદટજુટીની આસપાસ પણુ રસ્રધારી સનિકે। શાંત પગલે આમતેમ ફક્રવા લાગ્યા.
' મદામડલેશ્વર ! તમે આંહી આવે.--આંહો --મારી
પાસે--*' ભીમદેવે ધ'ધૃકરાજને પેો।તાની પાસે નજક ખોલાવ્યે।.' મહારાજ! અખુંદપતિની બહુ ૪ચ્છા હતી કે એક વખત આપને ન્નતે મળીને ચોખવટ કરી લેવી. '
“એ તો મહેતાએ મને કલુ હતું, વિમલ !'
' આછુ ને પાટણ વચ્ચે હમેશની મેત્રો થાય ને જૃના સબા પાછા ચાલુ થાય એવી ઇચ્છાથી જ પોતે આવ્યા ઠે. મહારાકનતી પાસે પોતે વાત રજ કરવા માગે છે
ભીમદેવે દામે।1દર સામે ન્નેયું: “ મહેતાને એમણે પૃ ઈ નાં? શ કજ મહેતાએ ?'
' શાનું મહારાજ ?” દામે।દર ખોલ્યો. ને પોતે ધધૂકર!જની વાત ન સમજતો હેય તેમ તેતી સામે ન્તેઈ રલ.
'એ તા ધધૂકરાજની સ'ધિતી વાત--દામે।દર ! વિમલ બદલ્યો.
| ઝા
મારને તા આપણુ હમેશાં,સત્કારતા આવ્યા છીએ; પાટણના એ મહામ'ડલેશ્વરે; કની પણુ મહણારાન૪ સત્કારગે ૦૮. એમાં કાંધ કરેવાપણે હોય નહિ. માત્ર એમણે આ કલપરપુરાના દેપ વેર્યા ન હેત ! ' દામેોદરે ટાઢો ડામ આપ્યે; અને ગ્યેમાં ધધૂકના દાદો ભાગ્યો હતો--ને આ પણુ માલવાને રારણે ભાગ્યા એવે! ધ્વનિ ઊદી આવ્યે।.
ધધૂકને આ ટાઢો ડામ જરાક આકરે। થઈ પડચોાઃ “સત્રીરાજ ! ર્] કરવા અપમાન કરે છો? તેશે કાંઈકે તીખાશથી કલુ. “ પાટણ માથે હજ નડૂલતા ભય ગાન્ને છે ત્યાં સિ'ધમાં હમ્મૂક છે; આંહી' માલવરાજ છે. એવે સમે હં તમારી સ'ધિ ઇચ્છું એમાં મારા કરતાં તમને વધારે લાભ છે. અનેક દુશ્મનો હોય ત્યારે ડાલ્યો મંત્રી તો એ કે ને
એ તો કયાં નવી છે? ચદાવતીના પરદરેએક દુશ્મન ઘટાડે. '
“ ધંધૂકરાજ !' દામોદરે નિભયતાથી કહ્યું? “ મહાર1”૪ે તમે ગણાવ્યા એટલા જ દુશ્મનો નથી. ખીન્ન પણુ છે. એક તો ચેદીરાજ, ને હજી પણ્ વધવા છરે તે વધશે. દુશ્મનોની સ'ખ્યામાં મહારાજ પાટણુપતિને આર્યાવતમાંથી અત્યારે કેઈ પહોંચે તેમ નથી. પણુ પાટણની એ સૌ સાથે માપી લેવાની તંયારી છે. તમતારે અમારી દયા ખાધા વિના ૦૮ તમારી વાત કહેવા જેવી હોય તે મહારાજને કહે. '
“ દીક પણ, સહણેતા !' વિમલ ખોલ્યો: “ મહારાજની આત્તા લોનૅ શું કરવું છે? ધ'ધૃકરાન્ટ પાટણુ સાથે સંધિ દસ્છે છે; મહારાન્ટ એ આપવાતી છે. '
'સ'ધિ કે ક્ષમા?' દામોદદરે સીધા ૦૮ પ્રશ્ન ક્યો.
'સધિ--સંધિ--સ'ધિ. એક ઇનર ને એક વાર સંધિ. પરમાર કોઇની હ્તમા યાચે નહિ: અને યાચે તો એ પરમાર નહિ' ધધૂક ખોલ્યો.
' ધુધૂકરાન૮ !' ભામદેવે ગૌરવથી કશ્યું. એને શખ્દ ઝીલવા સૌ એકકાન થઈ ગયા.
“ આપણે વળી રજપૃતતે આ શબ્દની મારામારી ર0 ? તમારે યુદ્ધની તૈયારીનો વખત નઈ એ છીએ નાં ? '
મહારાજ ભીમદેવના શખ્દે દામોદર, વિમલ ને ધ'ધૃક ત્રણુ ગભરાયા. દામો!દરને ખાતરી હતી કે ધ'ધૂક ક્ષમા યાચાને સામત રણેવાનો જ છે. રકઝક કરે છે એ હવે તો દેખાવ પૂર્તી ૮ કાંઈક લાભ લેવાની ખાજ છે. વળી એના મનમાં તા કૃષ્ણુરાજની વાત પણુ રમી રહી હતી. એટલે એને લાગ્યું કે મહારાજ હમણાં જ કાંઈક કાચુ' કાપી નાખશે. વિસલનેથયું કે વહાણ હવે કાંડે મા ડેયાંક ડબી ન્તય 4 નહિ. ધ'ધૂકને ભય લાગ્યો! કૈ માલવાના રહક્ષણૂને બહાને જે કાંઈ લાભ લઈ શકાય તે કથાંક સમૂળગો ખોવાઈ ન્નય નહિ.
“ હાં--બરાબર છે--ટ્ર'"કામાં વાત પૂરી કરતે !” બાલુકરાયે કશુ: “ તમને દડનાયકૈ વેણ આપ્યું છે એ ન્નણે મહારાન્ટના કલ છે એમ સમજ લ્યે. તમે નિભયતાથી પાછા કરે. તયારી કરે।. પૂણુ પાલજને બોલાવી લ્યો. પષ્છી અમને કહેવરાવેો એટલે અમે આવીએ. બસ?'
વાહ! વાહ! ભલેરી વાત કહી, ' કૈસર બોલ્યાઃ “મહારાજને તે રેણદેવીની આવી ઉપાસના જ શોભે ! મહારાજને કયાં રણક્ષત્ર એ નવી વાવ છે કે કોઈને અસાવધ રાખીને પાતે લડે? તમે રાં મહારાજને ને કાં રણક્ષેત્રને--ખબેમાંથી ગકનં ધી ધારે, ધધૂકરાજ :
' બોલો, ધ'ધૂકરાજ ! તમારે શું જનેઈએ છીએ ? સંધિ કે યુદ્ધ ?' ભીમદેવે સીધા «૪ પ્રશ્ન કર્યો.
* મહારાન૮! હં તો પાટણુની સાથે સ'ધિનો ભૂખ્યો “ક, યૃદ્ધ કરવા માટે બીન્ન કવાં નથી ?'
* થયું ત્યાર. સંધિનતી વાત કરવી હોય તો મહેતા સાથે સમજ લ્યે: યૃદ્ધની વાત કરવી હોય તો આ રહ્યા બલુકરાય.”
' પણુ ત્યારે શ વાત કરવી હૈય તે। હું મહારાજ સાથે વાત ફરી શકુ ?' ધધૂક ખોલ્યેઃ “ મારે તે સીધી મહાર।ાન પાટણુપતિની સાથે વાત કરવી છે ! '
*સીધો પાટણુપતિ સાથે વાત તો છે, ધ'ધૂકરાન!? દામે।દરે ક્હ્યુ'.
એક જ રીતે થાય
ધ'ધૂકરાજ જરાક મણારાજતી પામે સર્યો. પણુ ડીક ન્સ્ગ્યા રાખીને પોતાના સ્થાન ઉપર જ ખેઠે। રહો. દડનાયકે મહારાજના આદરસત્કારને લાભ લઈ ને તરેત જ વાત મૂકી.વશી રીતે ર એ ફહોને, મત્રીશ્રર ! ? ' મહારાજના ચરણુ પાસે મૂકેલા રત્નખાચિત મુગઢ વડે--મણારાજ સ્વીકારે છે, કાં યુદ્ધ--કાં પ્રાર્થના.” ધધૂકરાજ વિચાર કરી રશ્ો. એનું અભિમાન ત્રવાતું હતું. દામોદર તો એને મહામડલેશ્રર તરીકે ૦૪ ગ્વીકાગવાનો થતો. તેણે એક વખત ફરી છાશિયું ક્યુ:
“ ત્યારે એ નહિ બને. ક્ષપા અને યુદ્ધની વચ્ચ પસ'21 કરવી હોય, તો પરમારે કોઈની હ્મા માગતા નથા ! '
“ થયું ત્યારે--આપ ક્યારે ન૮વા માગા છો! એં કહે! ને અમારી પાસેથી શી આશા રાખો છો. ?' દામેદરે ત્વરાયા પૂછું *
ધધૂકરાન્ટે ઝડપથી ઊભા થવાના ડાળ કર્ય. પગ વિમલે તેનો હાથ ઝાલીને તેને તીચ ખએેસારી દીધા. ' મહ!રાજ ધ'ધૂકરાજ !' વિમલ તેને સમવ્નવતો હૈય તેમ બોલ્યોઃ “તમને યુદ્ધમાંથી રું મળશે તેનો વિચાર કયા ? કૌતિની અપેક્ષા રાખતા હો તો આ પાથવ કીર્તિ નેટની પાસે કાંઈ વિસાતમાં નથી એવી અમરકોીર્તિ પ્રાપ્ત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો છે એ કાં ફે) દો ? ગણધરે તમારા આખારાસરતા શ ખેોન્જ્વલ આરસ વિષે નરે વાત તમને કહ! તે ભૂલી ગયા કે શું ? નને સ્તગની અપેલ્લા કરતા હૅ।-તો આરાસુરનું બેઠુણું એ જ સ્વગ નથી ? અને ને મહારાજને રાજની અપેક્ષા હોય--તો તો પછી હું સું ક ? પરતુ આટલું કહં છું. યુદ્ધ અનેક જણા લડી શકશે; પ્રાપ્તિ પણુ ધણા જષ્યુ કરી શકશે; જે કેઈ નહિ કરી શકે એ તમે કરેને ? આરસના રાળ છે અને આરસને સજવન“પણુ પવત ન'દગિરશિ કેઈ ને નમ્યો નથી--કેોઈ ને નમે નહિ. પૃથ્વી તો પરમારતી !' ધધૂક મોલ્યો.
' ભલે પૃથ્વી પરમારની--' દામે।દરે કહ્યું: “ પણુ સત્તા સોાલ'ઝીની. ચદ્રાવતી તમારી અખડ ભલે ર્હે--1વિમલર્ા૦૪ દ ડનાયક તરીકે મહારાજ તરફથી ત્યાં રહેશે ! '
“તે તો ભલેને રહ--એમને તો આરાસુર આપી દું ! ' ધધૃકે માતભર્યા માગ સ્વીકારવાની તક ઝડપી લીધી.
' અને મહારાજ જેમ સોમનાથનું રખો પું કરે છે તેમ મો અબાભવાનીનું રખો. પું તમારું !'
' એ તો અમારે આંખમાથા ઉપર !'
' આડાવળા ને અખુદગિરિ વચ્ચે ખેડા છે--તો પાટણના મહામંડલેશ્વર દ્ારપાળ તમે. તમારી પાસેથી રસ્તે માગનારાનં ત્યાં ને ત્યાં થળ રાખા ' ' દામોદર એક પછી એક વાત મૂકતો ગયો. બધી વાત ધ'ધૂકરાજ સ્વીકારી લે: પછી એ સ્વીકારમાંથી કરી ન શકે, એનો ઘડા લાડવે। છેવટે કરવાનો વિચાર એ ડરી રહ્યો હતે.
'એ તો અમે પરાપૂવ થી કરતા આવ્યા છીએ. અમારે ત્યાંથી રસ્તો કઢાવનારા યમદ'ષ્ટ્રમાં હાય નાખ છે. દતાળીનું રખ્યુહ્ેત્ર તમને એ કહેશે. અનેકને અમે ત્યાં સુવાર્યા છે !'
' થયું ત્યારે, દામો!દર !' વિમલ વાતનો અંત લાવવા અધીર થયે।ઃ “ધ'ધૂકરાજની વિનતી મહારાજ સ્વીકારે છે. આત્તા આપે સહાર!જ, એટલે ધ'ધૂકરાજ ચદ્રાવતીમાં પવેશ કરે !'ભીમદેવનું એક ન વાકય આખી વસ્તુનો છેલ્લે નિષ્યુંય આપી દેના માટે બસ છતું. પણુ મહારાજ ભીમદેવ કાંઈ ખેલે તે પહેલાં «૮ દામે।દરે કરીથી કહ્યુઃ “ મહારાજ હમણાં જ આગા આપરી કે ધ'ધૂકરાજ ભલે સચ'દ્રાવતી ન્નય, પણુ મહારાજની સાથે સિંધના હમ્મૂક સામે પોતે આવશે ખરા કે? એમના નેવ। મહામ'ડલેશ્વર વિના સોલકી સૈન્ય શે।ભરે નછિ !'
[વમલને દામે।દરની આ વાત સ્ચી નહિ. તેણે વધૂકરાજની વતી જવાબ વાન્યોઃ “ દામોદર ! ધધૂકરાન તે આવશ--મભારાન આસા આપશે તો આવશે જ--પણ એમની આ વચે મહારાજ એવી આઝા આપશે ખરા? મહારાજની ૫૪ચછા સાંભળવા સો આતુર છે.' વિમલે ખે હાથ ન્નેડીને ભામદેવ પાસે વાત મકા.
“વિમલ !' ભીમદેવ ખોલ્યો: “ ધધૂકરાજ્ને આ વયે આવી મનોહર ગિરિમાલામાંથી ત્યાં રેતીના રણુમાં નથી લઈ જવાના. ભલે આંહી પવતશ ગોમાં એ આનદ કરે. ત્યાં તો આવા--મકવાણાજ નજેવાનું કામ. માત્ર મહેતાએ એક વાત મને કેરી હતી--તે ઠીક લાગે છે ! '
“શ વાત છે, મહારાજ? ' ધધૂકરાને હાથ નનેડીને પૂછયું. ' મહારાજની ₹૬'ચ્છા એ મારે મન આન્તા છે!”
“દામોદર કહેતો! હતો કૈ તમારે મહાવત અદ્ભુત છે. મે સાંભળ્યું છે કે ઢમ્મૂક ગજયુદ્ધમાં અતિ પ્રવીણ છે. વળી એ જલદુગ માં વસે છે. એ યુદ્ધ માટે--યુદ્ધપૂરતો--તમારે એ મહાવત તમે અમને ન આપેો?'
ધ'ધૂકરાજનો ચહેરો એક પળવાર પડી ગયે. પણુ ગેણ ત્વરાથી પોતાની સ્વસ્થતા પાછી પ્રાપ્ત કરી લીધી.ઉત્સાથથી ખોલતા હેય તેમ એ બોલ્યોઃ “ ઓ'ે મહારાજ ! મારા મહાવતનાં એવાં ધન્યભાગ્ય કયાંથી કે મહારાજને ગ૦૪ર1ન૪ એને હાથે રણક્ષેત્રમાં દોરાય ? હમણાં જઈ ને % તુર્ત એને મોકલાવી આપું.' અને તે ભાષદેવને પ્રણામ કર! ર૦ લેવાની તૈયારી કરતો હેય તેમ ખેર્ટો થયે.
દામે।1દર તેને નિહાળી રલો હતે।. ભીમદેવની આજ્તાની રાઇ જતો પધધૃકરાજ ઊભો હતો. એના મનમાં ગડભાંગ નમાં હતી, ને એ જવાને માટે અધીર હતે; પણુ તેણે ઉપરટપ્કેથી શાંતિ નનળવી રાખી થતી.
' મણારા૪ ” દામોદર અત્યત શાંતિથી ખોલ્યે.. ' ધધૂકરાજનો એ મહાવત તો આંહો' જ છે. ખાલાવવે। છે-સહાર!જને એને જેવાની ૬/સ્છા હેય તો? '
'આંહછા ૦૮ છે. ઢા-' ધધૂકે ઉતાવળથી કહ્યું: “હં મંદિરે પહોંચીને તુરત તેને મુક્ત કરીને, મહારાન્ની સેવા માટે મોકલી આપું. મને ત્યાં પહૉચાડીને એ તરત પાછે! કરરે તે મહારાન્ટ્તા ચરણમાં પોતાની સેવા અપણ કરશે--ત્યારે મહારા૦૮' આગા હોય તો--' ધધૂકે તીચા નમીને પ્રણામ કર્યા. વિમલ પણ્ ખેડો થયે.
'ધધૂકરાજ! એક ધડીભર થેોભન્ને-હ હઢમણાં--" દામોદરે ત્વરાથી પટ્ટકુટી બહાર નજરે નાખી. ત્યાં આમતેમ ફરી રહેલા કાતિકે એ નજર પકડી લીધી ને તે તુર્ત અદશ્ય થઈ ગયે।. ધ'ધૃકે એ દણ્નિ। ભેદ માપવા યત્ન કયો. પણુ તે કાંઈ કળી શકા નહિ.
' હવે શું છે, દામોદર ?' વિમલે પૂછ્યુ.
“ એ તે। વિમલરાજ ! મારે થો।ડી વાત જણુવાની હતી.”રાની વાત ? '
કાતિકસ્વામી ને જયદેવ પટઝુટી બહાર બસે બા? ઉપર દેખાયા.
ન ડુ મણા કહ. જુઓને, મછણાર*ાક૪ બ ધૂકર્ાનટ પાસે ખે મહાવત છે. બને સરખા કુશળ છે. બને અદૂભૃત છે. બતે એક તામધારી છે. બસે એક વેપધારી છે. કસ મહારાજ ?'? દામેો[દરે ત્યરાથી ધ'ધૂકરાજ તરક ફરીને પછયુ.
ધધૃકરાજનેો ચહેરે! શ્યામ થઈ ગયે।. તેને પાતાના મતની શકા સાચી પડતી લાગી. તેને લાગ્યું કે દામોદર વાત શ્તણ છે ને ખાજ હવે હાથથી ગઈ છે. છતાં તે હિમ્મત હાર્યા નાડ.
“ મંત્રીરા»૪ ! તમને ખે સરખા મહાવતમાં એવું અદ્ભુત શું લાગે છે ? મારે ત્યાં તો એકમરખા બાવીશ મહાવત પણુ નીકળે !'
' એટ્લે જ મેં વિચાર્યુ--' દામે!દર વધારે માડાશથી બોલ્યો: “ કે મહારાજ તો ગન્શાસ્્રના સાતા છે--એટલ ખભે મહાવતમાંથી મહારાજના ચરણમાં રાખ્મવા યોગ્ય કાણ છે, એ નિણુય પણુ એમની પામેથી *૪ ણી લઇ એ !”
વિમલ આશ્રય ચકિત થઈ ગયે. તેતે લાગ્યું કે વાતમાં કાંધક કાળુ” છે. ધ'ધૂકરાજ કાંઈ બોલ્યા નાથે, પણુ તે [વેકળ થઈ ગયો, મહારાજ ભીમદેવે દામોદર તર્ક ન%ર કરીઃ ' ખેમાંથી પસદગી કરવાની છે, દામોદર ? '
' હા, મહારાજ ! ' દામેદરે કહ્યું. “ જાએને, આ ખન્ને આવ્યા. બને સરખા હોશિયાર છે, એટલે ધધૃકરાજ જ આપણે માટે પસદગી કરશે. કેમ ધંધૂકરાજ ? '
ધધૂકે નીચેથી ઉપર જ્યા વિના જ કચ: “ હા. 'એક બાજુથી જયદેવ ને ખીજ બાજુથી કાતિ' કસ્વામી ખસે ખે સરખા કલ્લને લઈ ને આવી રલા હતા.
બતે કલ્લને કાતિકસ્વામી અને જયદેવે એક ખીન્નથી વિસ્દ્દાદશામાંથી પટ્ટજુટીમાં એકીવખતે હર કર્યા. બને એકબીન્નને મામસામે ન્નેઈ ને એકદમ ચૉકી ગયાઃ “ અરે !' કૃષ્ણરાજના મૉમાંથી અસાવધ શખ્દ નીકળી ગયે. દામે।દરે એ પકડી લીધા. તેણે તો તે પહેલાં જ ઇશાર્ત કરી હતી ને પટ્ટ કટીના દરેક દ્દાર ઉપર વધારે રાસ્્રધારી સૅનિકો આવી ગયા “તા. પાછા «વાને માગ હવે રજા નથી, એ નજ્નેપ ને ઝપ્ગૃરાજ હિમ્મતથી આગળ વષ્યો. પણુ કાતિશકે તેને ત્યાં ગમડક।વી દીયા.
“ આ રું છે, દામોદર ?' ભીમદેવે પૂછ્યુ: “ આ શુ અવી છેો।કરરમત આંહી" મત્રણાસભામાં થઈ રહી છે ? '
' મહારાજ !' દ્દામોદર્ વિનયથી બોલ્યોઃ “ મે' આપને ન સો મ'ત્રીમડળને કહું હતું કે, ધધૃકરાજ ને એને. એક મ્ડાવત પાછા જઈ શકરો. ધ'ધૃકરાજે હમણાં ટ આપની સવાસ એક સલાવત આપવાને કજ છે. તો હવે આ બેમાંથી જે શ્રષ્ઠ હોય, તે તે આપના ચરણમાં આપે !'
અચાનક આવી રીતે વાત નીકળી પડી તેતી ચિંતા [વેમલને થઈ રહી. તે વાતનો પૂરે મર્મ તો હજી પકડી શકયો ન «તો. તેણું ધધૂકરાજ સામે જેયું. પણુ ધ'ધૂકરા%૪ તેની સ!મે ન્નેઈને જવાબ આપવા તૈયાર ન હતા.
“ આખેમાં કેણુ બ્રેટ છે, મહારાજ ? ' દામે।દરે ધધૂક-
રન્ત્ને વિનયથી પૃછ્યુ': “ જે ્રેઇ હોય તે પાટણને સૉપે।.'
ધધૂકરાજે ઉપર નીચેથી કાંઈ પણુ જવાબ ન વાળ્યો.'પણુ આ ખધું છે શું, દામોદર ? _ આપણે એમનો સણાવત--કુશળ ગજશાસ્ત્રી છેં એમ ધારીને માગ્યો--એમાં આ શં નીકળો પડ્યું? આ બતન્ત જણા કૈમ એકસરખા લાગે છે? બસેએ શું વેષ ધારણ કયો છે? '
“શુ છે, એ તો મહારાનટ ! હે પોતે પણુ હજ કળી શકયો નથી. ગજશાસ્ત્રની વાત છે એટલે મહારાજ પ્ધૂકરાજ
પાતે “ર સમન્નવશે ! '
“શું છે, ધધૂકરાનજ ₹--આમ શી રીતે થયું છે (તમારા બસે મહાવત--એક “7 રૂપરગના !'
ભીમદેવનું વાકય અધુરું રહ્યું. અચાનક ખે કલ્લમાંથી એક કલ્લ આગળ વધી આવ્યો હતો.
' મહારાજ ! અખુદપતિને પ્રશ્ન કરવા કરતાં સને ૦૮ પૂછ્ઠોને. હ કહં. હું કૃષ્ખુરાજ છું !'
' કૃષ્ણુરાજ !' મત્રીસભામાંથી એકીસાથે અવા૦૮ નીકળી પડવો. સૌ આશ્ર્યચાક્ત થઈ ગયા. “ અરે! અ શુ?
“હ અખ દનાથનો નાતે પૃત્ર કૃષ્ણ્રાજ. મેં મારી
સ્વેચ્છાથી મહાવતનો આ સ્વાંગ ધારણુ કચ હ હા --' કૃષ્ણરાજે [મ્મતથી કહયું.
“શા માટે?' દામોદરે કડકાઈથી પૂછયું.
ખી'”ન સૌ આ વાતમાંથી આવું પરિણામ આવતું જોઈ વધારે ને વધારે આશ્રય અનુભવી રહ્યા હતા; પણુ વિમલ ક્ષોભ પામી ગયે. તેણું ધ'ધૂકરાજને પોતાનું અપમાન સહુવાને વેદનાભર્યો યત્ન કરતે! જ્નેયો. અચાનક તેને કાંપકે સાંભર્યું હોય તેમ તરત તે દામો।દરતી પાસે સર્ષૌ. જઈ ને તેનાકતમાં કાંઈક કસું.
' મહારાજ ! ' દામો!દરે [િમલની વાત સાંભળતાં જ બામદેવને કહ્યું: “ અખું૬પ૫તિની એવી વિનતી છે ક મહારાજ મને ખે ઘડી એકાંતમાં સાંભળે ! '
' એમ?” ભીમદેવ બોલ્યોઃ “ કા, તો ભલે, ધ'ધૂકરાજની એવી ઇચ્છા હોય તે એ વિગપ્મિ સ્વીકારવામાં કાંઈ ૬ વાંધે નથી. મારે પણુ મણામડલેશ્વરનું દિલ ન્નણુવું હતું ! '
મહારાજનું એ વેણુ સાંભળતાં ૬૪ મત્રીમ'ડળમાંથી સો
કદમ ખેઠા થઈ ને ભીમદદેવને પ્રણામ કરી બહાર જવા લાગ્યા. બતે કલ્લને લઈ ને જયદેવ તથા કાર્તિકસ્વામી જતા હતા ત્યાં બામદેવે ક્યું: “ કાતિક ! કૃષ્ણુરાજજી ભલે આંહી' રલ્યા ! ' થાડીવારમાં પદટ્ટકુટીમાં ધધૂક, ભામ ને કલ્લના વેષમાં કખ્ગ્રાન૪ ત્રણુ જ જણા રહ્યા.
* મહારાજ ! ' ધધૂકરાને નખ્રતાથી કહ્યું: “ આપે મન ર।જગૌરવયી “ળવી લીધ્રે. '”
' મઢામડલેશ્રરનું ગોરવ અખ'ડિત રહે એ જેવાની કોન ₹!ચ્છા ન હોય ? કૃષ્ણરાજજી ' તમને પણુ મારે ખે શબ્દ કહેવા છે. વેષ લીધા ત્યારે પરો ભનવવે'તોા ને ? '
કખ્ણુર કાંઈ ખોલો નહિ.
“હવે મહારાજ ! કૃષ્ણુરાજને! નરે દ્વોપ હેય તેની વતી હ ક્ષમા માઝુ તો?”
ભીમદેવે મોટેથી કહ્યુ: “ તે તો તમને મળી ચૂક।--પણુ રહો, સિ'હનાદ!' સિંહનાદ બહારથી દોડતો આવ્યે.
“ દામોદર મહેતાને ખે।!લાવી લાવ તે।--"
સસહનાદ દોડતે। દામે।દરતે ખોલાવવા બહાર ગયે. તેવિમલ સાથે વાતમાં તલીન હતે. સિંહનાદ જઈ ને હાય ભતડીને એક બાજુ ઊભે। રેલો.
' પણ આ શીરીતે થયું, દામોદર ? ' વિમલ કહી રલ્રા તોઃ “ મે* તો ભરસભામાં ગમે તેવા રાજ્નનું પણુ અપમાન ન થાય--એ રાજનીતિના હૈતુથી જ, મણારાજની પાસે એકાંતમાં આ વાતનો ખુલાસા ધ'ધૂકરાન્ટ ફરે તો સાસુ, જ તને સૂચના કરી. પણુ તારાથી કાંઈ અજષ્યું નહે હે. કૃષ્ણુરાજ તો] નડૂલ હતા ને આંહી કયાંથી ?'
' હેતા ખરા--પણુ ખરી રીતે તે। ત્યાં ચિત્રકોટમાં કુલચદર સાથે વાટાઘધાટમાં હતા.' ક
“ત્યારે હજ ઝુલચ'દ્ર પ્રત્યે એને ભાવ લાગે છે? '
“ પૂરેપૂરો. ધ'ધૂકરાજને લેવા કુલચ'દ્ર પોતે આવ્યે! હતે।. એટલે તો હવે આંહી' એમને રાજઅતિથે તરીકે રાખવા પડશે.'
' રું કેદ ડરવા છે? '
“ ના, કેદી નહિ થાય---અઆંતિથિ રહેગે. '
“એતો તું સારું નામ આપ છે--પણ્ બાલપ્રસાદ આ સાંભળશે તા ?
“તો આંહી આવશે; આપણું નડૂલ ન૮વું મટચું.'
“નડૂલ છે હો, દામોદર ! એનો ધા ભારે પડશે. '
' “જેઈએ છીએ--કેણુ કેને ભારે પડે છે ! '
'તે છતાં એટલું તે! કરજે, દામોદર ! કૈ ધ'ધૂકરાજને લાગેલ અપમાન અપમાન ન રહે ! '
“હું પણુ એ જ વિચારી રલો છું, પ્રભુ ! મૈત્રી ૬6 થાયઃ ને આપણા પ્રત્યે એને પ્રીતિનું કારણુ ઉત્પન્ન થાય.”
વિમલ પોતાના ગજરાજ તરફ વળ્યો, એટલે દામે।દરેદક સાથે મહારાજ પાસે જવા પગ ઉપાડયો. પટ્ટઝુટીમાં પ્રવેશતાં તેણે મહારાજ ભીમદેવને, ધધૂકને ને કૃષ્ણુરાજને એે ત્રણુને મિત્રોની પેઠે વાતો કરતા જેયા. જે ગે!ળે મરે તેને લીમડા ન મ” એવે! નિશ્ચય મનની સાથે કરી તેણે સિહન નાદને ' સિહનાદ ! તું જરાક સૂર્ય મદિર તરક આંટો મારીને મ આવી નન.
' કમ, પ્રભુ?”
' ત્યાંથી દિવ્યજલ લઈ આવને. '
' દિવ્યજલ ? '
' હા. મહારાજને એનો હમણાં “૮ ખપ પડરે. દોડતો નન.”
દામાદરની આના પ્ર્મીણે સિહનાદ બહાર ગયે.
દામે।૬રને આવેલે। દીઠે। ને તરત ભીમદેવે કહ્યું: “દામોદર ! ક'.'ગર1:૪ હવે આપણા છે. એમને યોગ્ય સન્માનથી રાખે. ”
' હા, મહારાજ ! એ પાછા જાય એમાં એમતી પણુ થભ! નથી. ભલે એ આપણા આંતિંથિ થઈ ને રહે. એથી આપષ્યનં પણુ ધ'ધૂકરાજની હમેશની મૈત્રીનો લાભ મળે. મે' સહનાદને સોકલ્યો છે--થમણાં જ એ દિવ્યિજ્લ લઈ નૅ ન્મ।વશે. '
દિવ્યજ્લ? કેમ ? કાંઈ શપથલેવરાવવા છે? રાજનું અપમાત કરવાની આપણી પ્રથા નથી. એ તો અનાર્યોની રીત છે !'
' મફારાજ ! માન ને સન્માન ખે રાબ્દ જ ર્।જરીતના છે. અભિમાન ને અપમાન તો ક્ષુદ્રજન માટે છે. ધધૂકરાજને આપણે મહામ'ડલેશ્વરપદે ફરી સ્થાપ્યા છે; હવે વિમલરાજ ત્યાં દડનાયક થઈ ને એમના આરાસુરમાંથી દિવ્ય રચના કરવામયશે. _કૃષ્ણુરાજ ત તો ઊ આપણા! અતિથિ બન્યા છે. મહારાજ અખુદપતિ દિવ્યજલના શપથ લઈ ને આપણા પાટણુ વિસ્દ્ધના કોઈ ત'ત્રમાં ભાગ નહિ લેવાની ખાતરી આપશે-- આથી વધારે સુભગ ગોગ સોને માટે બીન્ને કચે। હોઈ શકે ? એટલે ૦૪ મે દિવ્યજલ સગાવ્યું છે. '
એટલામાં સિંથનાદ દિવ્યજલ લઈને આવ્યે1. તેની સાથે પુરોહિત સ્દ્રરાશિ પણ હતે.
જ્યારે મણારાજ ભામદેવના સાન્તિષ્યમાંથી ધંધ્ૂકર!ાન થોડીવાર પછી બહાર નીકળ્યો ત્યારે એ એક્લા પાતાના ગજરાજ પાસ આવીને ઊભે રહો. એટલામાં મહાવત કલ્લ પણુ આવી પહૉંચ્યે.
એક પણુ રાબ્દ એલ્યા વિના ગજરાજને મદ લેવાની ધ'ધૂકરાજે આસા આપી.
ખેમાંથી કોઈનામાં બોલવાની શક્તિ ન હતી. ખે ટલ્લમાંથી શ્રેષ્ટ ડલ્લ--મહારાજ ભીમદેવ પાસે રશ્યો હતોઃ