ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે.
તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક,
દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ
ધધૂકરાન્ટ અને ગણુધરના ખે ગજરાનને મ'દિરતો બહાર એક ઝભજાન વટજભકતી છાયામાં ઝ્લી રહ્યા હતા.
કાતિકસ્વામી એ તરફ ગયે. ધધૃકરાજનો મહાન ગરાજ એક નાના સરખા ડ'ગર જેવડા ત્યાં ઊભા ઊભા રાર|૨ ભલાવી રહ્ય હતો. તેના ઉપરતી મહામલવાન અંબાડી પષખ કજ કેઈ એ ઉતારી ન હતી. ગણુધરના ગજને। મહાવત ત્યાં ઊભા ઊભે સામેના તટ તરક જેઈ રહ્યો હતો. કાર્તિક તેની સાથે વાતોએ વળગ્યે!.
' ગણુધરજછ પણ આવ્યા છે ?'
' હા, એ આવ્યા વિના રહે ?'
“કેમ?”
* એમને તા આંહીના સય મ'દિરેની વાત થઈ ત્યારથી જ લગની લાગી હતી ! દેવી પણુ આવ્યાં છે ને ! 'એમ? સ્થળ બહ જ સુંદર છે ! '
કાતિકે ચારે તરફ ૬ણિ કરી. દૂરની એક વાવ ઉપર ખેત્રણુ માણુસોા ઊભાં હતાં.
“ત્યાં ગયા લાગે છે, પેલી વાવ ઉપર !' કાતિે મહાવતને આંગળીથી દિશા બતાવી. “ ત્યાં ઊભા લાગે છે. ”
“કાણુ?”
' ગણુધરજ ને દેવી ને સૌ ! '
“ના ના; એ તો સો પુરોહિત મણારાજ પાસે ખેડા છે. આ તો ધધૂકરાજના મહાવત જરા એ બાજુ કરવા ગયા છે, એ ઊભા હશે. હૈ આંહાં દેખરેખ રાખું છે ત્ય! મને કહે કે--નરા કરી આવું ! '
'છા, વાવ પણુ બહ સંદર છે---છે ન્નેવા જેવી. ચાર તો મજ્લા છે !' કાતિકે કહ્યું.
' તમે ન્વેઈ હશે ?'
' એક વખત ગયે હતે. મૃસાકરેને ખે ઘડી પારે ખાવાનું મત થાય એવી શીતળ જગ્યા છે ! ચાલે! ત્યારે, (દ પણુ નીકળ્યો! છું એટલે ત્યાં જઈ આવું ! '
“હા, હા, જઈ આવે. સામે કાંઠેથી ખે ગજરાન્ને આ તરક આવતા ૦૪ણાય છે. એક તે। દડનાયક પોતે છે--*
“ત્યારે બીજને મહામત્રીશ્ષરનો હશે !' કાતિકે કહ્યું. “ચાલો ત્યારે--જ્ય સોમનાથ ! ”
“જ ય--' મહાવતે જવાબ વાળ્યો. “તમે એ બાજ ન્નઓ છે યારે પેલા મણાવતને કહંજે--સું એનું નામ? ઈ તા એવું અટપટું નામ પણુ યાદ રાખી શકતો નથી. આંહીના લોકનાં તો કાંઈ નામ છે ?' મહાવત નામ સ'ભા-રવા મ'ડચયો.
“શું કહેવું છે ?' કાંતિ કે જતાં જતાં અટકીને પૃછયુ.
' કહેન્ને ને એને--અરે, શું એનું નામ? હાં, છાં, યાદ આવ્યું લ્યો--કલ્લ--”
* ચું કહેવું છે કલ્લને ?' કાતિક હસ્યો? “ નામ પણ કેવું વિચિત્ર છે? ડલ્લ ! ”
“કૈ ભાઈ, વાવ જેઈ લીધી હોય ને સાથવે। જમી લીધે! હેય તો પાછા ફરે. મારે તો હજી રસોધનું જ હંકાણં નથી !'
“ કહીશ ત્યારે. કલ્લ કા?'
“ હા--કલ્લ--'
કાતિ કસ્વામી નામ ગોાખતો ચાલ્યો. ધ'ધૂકરાજને મણાવત વાપ્દર જ્નેવા ન્નય એ વસ્તુ એને જરાક સમજી લેવ। જેવી લાગી છતી. તે ઉતાવળે લાંહેતીવાપી તરફ ચાલ્યે!.
રાસમાં ! ઉપર જ્યારે એ આવ્યે ત્યારે યાં એણે કોઈને ન દીઠે।. એને આશ્રય થયું. દૂરથી ખેત્રણુ જણા દેખાતા હતા--તેમાંથી અત્યારે તો આંહી” કેઈ જ ન હતું, એના મનમાં વાપી વિષે શ*કાનાં ખીજ રેપાયાં.
ધ'ધૂકરાજની પુત્રી લાહિતીદેવીએ આ વાપી--વાવ ખ'ખ્રાવવામાં ન્નણે પોતાનો જવનરસ રેડયો હોય એવી સુદર તેની રચના હતી. મુસાફરે! આનદ કરે, રાત પણુ ગાળી શકે, રહો ગાળે, માત્ર પોરો ખાવો હોય તો પોરા ખાય, એવી જુદીજુદી આરામ લેવાની અનેકવિધ રચના વાપીમાં બનાવી હતી. વાપી બ'ધાવનારે, યુગયુગનાં અનેક 'માનવયાત્રોએના હોઠ ઉપર એક ધડી પણુ પોતાનું નામઆવે તો એમાં ં જાણે, જવનતે। સર્વ સાર જગે હેડથ, તેમ જ્યાં અદર જવાનાં પગથિયાં શરૂ થતાં હતાં ત્યાં, એ હાથ જેડીને ઊભેલી પોતાની એક અત્ય'ત નમ્ર પ્રતિમા મુકાવી હતી. અનત કાલને કિનારે ઊભેલા કોઈ અણુન્નષખ માનવી સાથે પોતાનો સ'બ'ધ બાંધવા માટે આતુર હોય તેમ એ પ્રતિમા દરેક આવનારને ન્નણે વિનમ્રતાથી અદર જવા માટે પ્રાથી રહી હતી.
કાતિકસ્વામી એક ઘડીભર ત્યાં થે।ભ્યો. એને દશ્ય આકષક લાગ્યું. પણુ એને વાપીમાં ફરી આવવાની “૪૨૨ છતી. એટલે એ તો પગથિયાં ઊતરીને તરત નીચૅ વાપીમાં ગયે.
તેણું વાપીમાં ઊતરીને ખૂણેખૃણા ને મન્લેમજલે નિહાળ્યો,
એ ચોથે મજલે પહોંચ્યો, ને ત્યાંના ઝરૂખામાં બેસીને નીચે નજર કરી તે! હિલોળાદેતુ' મોઢું સરોવર હોય તેમ વાપીનું પાણી તરગે ચડીનૅ મુખ્ય કોઠાતી ભીંતો સાથૅ અકફળાતું હતું. પેલાં અદસ્ય થઈ ગયેલાં મનુષ્યોના કાયડ! તો હજી એના મનમાં રમો રહ્યો હતો. એટલામાં પાણીની સપાટી સધી આવીને જતી, નાનાં નાજાક પગથિયાંની “1ર ત્યાં બેઠાં ખેઠાં, તેણે કૈઠામાં, જનેઈ. વધારે ઝીણુવટથી ભતેતાં તો એ પગથિયાં કાતી બહારની ભી'તને અઢેલીને પૃથ્વીની અદર ને અદર *૮તાં હેય તેમ લાગ્યું. તે થોડીવાર ત્યાં શાંત એેઠેો રજો.
ખેએક પળ એમ વીતી શે, ત્યાં એણું એ પગથિયાં ઉપર્ એક માણુસને આવતે જયે. કાતિકસ્વામીને એને ચહેરો એક્દમ યાદ રહી જાય એવે આકષક લાગ્યો. તેનીપાછળ પાછળ એક ખીન્ને જણુ પણ આવી ર૨જ્રો હતે. પોતે જે રસ્તે આવ્યો હતો તે રસ્તાથી કોઈ જુદે જ રસ્તે આ લોકે આવ્યા હતા, એ વાત પણ કાતિકસ્વામીને કુતૂલ ઉપજાવી રહો. એ રસ્તો વાપીના સીધા દેખાતા પગન થિયાંવાળા રસ્તાથી તદન જ જુદે! હોવે। ન્તેઈ એ--નહિતર તા પોતે એમને જ્યા વિના રહેત નહિ, કા્તિ કસ્વામી પે।ાતે દેખાય નહિ માટે ઝરૃખાની ખેઠેક ઉપરથી નીચે ઊતરી પડયો.
ખેમાંથી એક જણી! ખોલતા લાગ્યો. કાતિષકસ્વામી ઝરૂખાની નીચના ભાગમાં એકદમ ભૉંય સરખે! છુપાઈ ગયે.
' તમારું નામ પણ, મહાર।%! ફરી ફરી યાદ રાખળ્ને. એમાં ભૂલ થવી સહજ છે. બીને નામે ખોલાવતાં ભેદ પ્રગટ ચઈ નરે. '
“મારું નામ?'
( ઊા, તમારું નામ કલ્લ છે એ ન ભૂલતા. '
' લે, તું હવે મને એ નામે ખો।લાવ--એટલે હં જવાબ અખષું--એમ ટેવ પટી જ્નય.
“કલ્લ!”' પેલ્લો માણસ ખોલ્યો. જ! પ્રભુ !' બીજે માણસ હાથ નજ્નેડીને અભિનય,
અવાજ ને કેમ બોલવું એ શીંખતે। હોય તેમ લાગ્યુ,
'કલ્લ?' કાતિકતે આશ્ચર્ય થયું. “એ તો ધ'ધૂકરાજના મહાવતનું નામ છે. આમાંનો એક તો એ લાગે છે. પણુ ખીજ્ને કેણુ હશે ? કાર્તિ ક સાંભળવા માટે વધારે સાવધ બતી ગયે.
સ'તાયો હતો ત્યાંથી માથુ' જરાક ઊ'ચે હા સાવચેતીથી નીચે નજર્ કરી.બન્ને જષુા। હજી ત્યાં ઊભા હતા. કાતિ ફરીને માથુ નીચ નમાવી દઈ કાનને વધારે સરવા કર્યા. અવાજ આવ્યો, પણુ કાંઈ અથ સમન્નયો નહિ. થોડીવાર એમ અવાજ આવ્યા પણુ અથ અસ્પણજ હતો. પછી એકદમ શાંતિ થઈ ગઇ તેણે ફરીને એમને નિહાળવા દછણ્િ ઊ'ચી કરી.
ખેમાંથી એકે જણુ હવે ત્યાં ઊભે ન હતો. જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે બન્તે જણુ અદસ્ય થઈ ગયા ણેય એમ લાગ્યું, કાતિકસ્વામી ત્વરાથી એકદમ બહાર જવા માટે દોડયો. એને। વિચાર પેલા બને બઢાર નીકળે તે પહેલાં, ન્નણે પાતે હમણાં જ આવી રલો હોય તેમ, સામેથી આવીને મળવાને થતેો।. તે વાવની બહાર છેક ઉપરના ભાગમાં આવ્યે।પેલા બેમાંથી કોઈ તેની નજરે ચડયા નહિ. એટલે તો પેલાઓની શ'કાને તદન નિમૂળ કરવા માટે જે રસ્તેથી પોતે વાવ જેવા માટે આવ્યો ભતો, તે રસ્તે તે પાછે! ચાલ્યો. ને પછી કાંઈ ન હોય તેમ વાવ સ મુખ થઈને શાંતિથી “ણુ હમણાં ન“ આવતો હોય તેમ ધીમેધીમે વાવ તરક ટૅલતો ટરેલતો આવવા માંડતો.
એટલામાં એક માણુસ વાવની બાજીમાં દેખાયે।.
કાતિકસ્વામીને નવાઈ લાગી. એણે અદર ખે જષ્યા ન્નેયા હતા--ખહઢાર તો એક આવ્યો હતોઃ ખીજે કયાંય ખાયો નહિ. પોતે કાંઈ ન્નણુતો ન હેય તેમ કાતિક વાવ તરક ચાલ્યો.
તેણે વાવની નજીક આવતાં પેલાને નમસ્કાર કર્યા: “પમ જેઈ આવ્યા વાપી ? '
પેલાએ આશ્રય ને શ'કાથી તેની સામે ન્નેયું. કા્તિ ક-સ્વામીને પોતાના પ્રશ્નમાં રહેલો વાત પ્રગટ થઈ જવાને નન વેક તરત લક્ષમાં આવ્યે।. તેણે એકદમ વાત બદલાવીઃ “ ક્ષમા કરજે હો, હં તો ત્યાંથી--પેલા ગજરાજ્ે દેખાય ત્યાંથી આવ્યા. ત્યાંથી આવતો હતે! ત્યાં મહાવતે સને કહ્યું, ક વાપી “તેવા “તએ છે! તો મારો સ'દેશે જરા લઈ ૦ને. તે કદાચ તમારે હશે એટલે મારાથી પુછાઈ ગયું. '
“કાગ સ'દેશે આપ્યો છે ?'
' એ તો પેલો ત્યાં મહાવત છે તેણે. '
“કલ્લ--ક--શું એવું કાંઈક નામ કહ્યું. '
* એમને હજી રસોઈ કરવી છે એટલે તમને જલરી ખોલાવ્યા છે.
* હાં--હાં !' કાતિકસ્વામી તેના જવાબનો અવાજ બરાબર સાંભળી રજ્યો તે મનમાં ઉતારી) રહ્યો. ]
' નને આવ્યા વાપી ? કળે છે કે છે નતેવા જેવી ! છક આટલે નજક આવ્યા છીએ ત્યારે મે' »ઘું લાવને નતો -નઉ'. તમે તો નેઈ આવ્યા હશે! ? '
“ના, હ--મે' તો જેઈ છે. હે તો આંહીનો જ છ૭ ! ચાલો ત્યારે, પાછી મારી રાહ ન્નેવાતી જરો. '
કલ્શે ખે હાથ જેડ. કાતિકસ્વામીએ ખે હાથ નેડીને નમસ્કાર કર્યા. થોડેક દૂર ગયા પછી કલ્લને સાંભર્યું હેય તેમ તેણે ફરી સાદ કર્યોઃ “ અરે--એ ભાઈ --તમે --તમાક નામ શુ???
' મારું નામ કેશવ !' કાંતિ કે કહ્યું,' હાં, જુએ, બહ અદર જતા નહિ. કેટલાકને પાછા નીકળતાં--એકલા હોય તો બીક લાગે છે. બદ વિશાળ છેને!”
“ એમ કે?' કાતિકસ્વામી મનમાં હસ્યો. તેને ખાતરી થઈ ગઈ કે એક માણુસ અદર રહ્યો છે. પેલો જેનો ચહેરે આડર્ષક હતા તે અદર રહો હોય--એમ લાગે છે. તે વિચાર કરી રલો. અદર કેણુ ઘરી ? તે એમણે થી યોજના કરી હશે ?
ઝ્લ્લના દેખતાં અદર જતા હોય તેમ જ્કને તે શાડીવાર પછી ત્વરાથી વટેશ્વરના મ'દિરે તરક પાછે કયો.