કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી.
એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપનું કાંઈ ખાસ આકર્ષણ ન ણતું. એની શૈલી અનોખી જ છતી. તેની ત્યાં દરમાં ઊભા રહેવાની «બ, બોલવાની મધુરતા, વાકય ખોલતાં, વાકયમાં ન હોય એવું કાંધઈકે કહી નાખવાની છટા--કાતિ”કસ્વામી એક પળમાં ને એક વાકયમાં જ કળી ગયે! કૈ રાણી ઉદયમતિની અ. નાની ખહેન જયવતીમાં જુદા જ પ્રકારની મોહિની છે.
' આવે, આવે, દેવી ! મારે તમને જ પૃછવું'તું. લ્યે! હવે કેમ કરવું, કહે ? આ સુભટરાજને તમે ઓળખા છે! ? મણથારાજ પાસેથી આવે છે !”'
“ એમ ? બહેનને। સંદેશો લાવ્યા થશે ? '
કાતિક્સ્વામીએ ફરી પ્રણામ કર્યા.
' હા, અને મહારાજે મને તેડાવ્યા છે ! '
તમને? શું કરવા?'
કેસર હસા પડયોઃ “ મને--મારામાં બીન્નું સું છતું ત કેઈ મને તેડાવે? આ મને તેડાવે કોઈકની સાથે ખાખડવા !”
' ધધૂકરાજતી વાત ૯શરે ? ”
“એ છે. નડૂલવાળા છે. ભાજરાન છે. મહારાજને એક “જતમારે। ચાલે એટલા દુસ્મન ને મારે રહી રણીને આ એક સુમરા !ઃ
“ સણારાજ ! તમારે આ એક સુમરે। જ બસ જે. પાડાશમાં તો ખરે. નહિતર તો પછી તમારાં દશન જ માલા થાત નાં?' રાણીએ કહયું.
' એમ કૈમ ખોલ્યાં ?'
* મહારાજ રણે ચડયા હો, ત્યારે પછી કે!ઈઈ દિવસ રખણૂકાંડી સ ભારે છે! ખરા ? પુરોહિત મ ગલશિવ વળી પાંચપચીસ વખત સ'દેશે કહેવરાવે ત્યારે કઈક વખત આવે. સારું છે નાં તમને ધરઆંગણેુ જ જખબરે દુસ્મત મળી ગયે ! જાઈ માધકાંગલે હેત તો! બિચારો ક્યારનો સધ છેડીને ભાગી :નત !”' સર કાંધ જવાબ આપે તે પહેલાં તેણ જયદદેવને આવતે ન્નેયે।.
' કેમ જયદેવ જ્યદેવને નનેઈને જ તેણે ઉતાવળે પૂછયું.
' મહારાજ ! ' જયદેવે કાંઈ વધારે વાત કહી નહિ; તે શાંત ઊભો રલ્ો. એટલે કેસરદેવ તેને મળવા બહાર ગયે.
કેસરદેવ ગયો એટલામાં જ રાણીને પણુ પડશાળમાંથી
કાધકનો સાદ સંભળાયે।!ઃ “મહારાણીબા ! આચારજ આવ્યા છે ! ”
' જ્ીણુ ? મ'ગલશિવજ ?
“હા, ખા.'
' ઠીક થયું લે--હૈં આવું--સુભટ્ટરાજ ! હમણાં તો રેકાશો નાં ?'
“હા, બા! હમણાં તો એકખે દિવસ જું !'
કા્તિકસ્વામીએ બહાર ૬છણિ કરી. મકવાણાજ ને જયદેવ ક'યાંક જવા માટે ચાલતા થયા છતા. રાણી પખ ગધ. આખા ખંડમાં તે એકલો ઊભે રજો.
થે!ડીવારમાં પાસેના ખ'ડમાંથી રાણીને અવા તેને કાને પડચા. પાગણુની એની જૂની રાજદ્દારી %ત્તિ સતેજ યઈ આવી. તે એકઝપાટે ભીંત સરસો! થઈ ગયો. કાન માંડીને પડખે થતી વાતચીત એ સાંભળી ૨લ્યા.
“ મે કીધું, બાતે ચેતાવી આવું !' કાતિકસ્વામી વાતને। દોર પકડવા મથી રલે।. અવાજ પુસષને હતો. મગલશિવ કહે છે તે જ થશે. કાતિકસ્વામીએ અનુમાન કર્યું.
“તે ડીક ક્યુ, આચાય જ ! પણુ--”
“એ તે પણ ને ખણુ, ખા !--સામંતના ધમ ખરા, પષ્ા વ'શવેલે! પહેલે ! '
' આચાયજ ! મકવાણાજ માનશે ખરા ?'
“ન માને તો તમારે મનાવવા. પ્રતિત્ઞા લીધી એટલે એ તો પાળ્યે છૂટકે. પણ આડાવળામાં જધ ને દેઢ પાડવી --એવા ડુ'ગરામાં, ન્યાં કચ્છપ'થકનું કેઈ કહેતાં કોઈ માણસ ન મળે ! એવું ચું ત્યાંના રણક્ષેત્રમાં કામ છે ? ત્યાં કયાં ભડવાવાળા થોડા છે ?”કાતિષે કના આશ્રયનો પાર રલે તહિ. મહારાજ તે સકવાણાની મદદ ઉપર મદાર ખાંધી રહ્યા હતા. આંહો મકવાણાને આડાવળાના યુદ્ધમાં ન જવા દેવાની વેતરણુ યતી «તી.
“જુએ, બા, ખીજ વાત કહં. આંહીથી સકવાણાજ ખસશે તો પછી મોટા ભાઈ ઓને! પગપેસારો થઇ જશે ! '
“ એનું તા, આચાયજ ! મહારાજને મનમાં કાંપ નથી. અએ તો ક'ડેશે, ન્યાં ડે તે મારી ર્ણુબજી ત્યાં ૨।ન૪.--૨% કચાં ધરતીમાં ઓછાં છે ? લેતાં આવડે તો આખી ધરતી આપણી જ છે નાં? એ તો એમ કહેશે. '
“ખા! આ પેલો પાટણુને માણસ દીર્ટે। ? એને દીઠ ન મારા પેટમાં ફાળ પડી. કીધું વળી, મકવાણાજને તેડવા આવ્યો હશે, એટલે € દોડતો આવ્યા. તમારા કહેવ પ્રમાણે આઠ દી થયા મકવાણાજની જન્મોત્રી ફરી કરીને નઈ રલો હતે. આંકડે આંકડે કરી ગણી જયે. '
“અ'દર શું નેેયું, મ'ગળરિવજ ? '
આચાર્ય ધડીભર ખોલ્યા નહિ.
“ખોલ્યા નહિ, દેવ ?' રાણીએ પૃછયુ.
“કહ, ખાર?”
“તમે નહિ કહે તો કેોણુ કહેશે ? ”
“પણ સાંભળવા માટે હેદ્ય વજી નેવું કઠણુ જ્નેશે. જન્માત્રી પણુ એક પળ કૈ વિપળની ભૂલવિનાની તે નથી જ બનતી. એટલે એમાં પળવિપળની ભૂલ થઇ હોય તો ક્લાદેશ ખોટા પણુ થાય!”
' આચાયજ! હુ પણુ ર્'તી જુવરી છ હે. વજ ન્્વા સમાચાર સાંભળવાની મને ટેવ છે. ખોલે--ચુછે?' દઢ નિશ્ચયાત્મક અવાજથી રાણી બોલી. #પાતિકસ્વામી એ અવાજની દઢતા અનુભવી રણો.
“ખા ! મકવાણાજનું આયુષ ટ્રક છે!”
“આયુષ ટ્ર'ુ છે? પણુ કીતિ? #ીતિ તો ટકા નથી નાં? રાણીનો અવાજ સાંભળીને કાતિક સડક થઈ ગયો. આવી નરી વજાવાણી એણું ભાગ્યે જ સાંભળી હતી.
'ઝીતિ તો દિગ'તમાં કેલાશે, બા ! એવા ન્નેગ છે. ' મ'ગળશિવે કહ્યુ".
“ત્યારે કેમ ફહે છે---આયુષ ટૂક છે? “#યવતી ખેો!લી, મગળશિવ એની વાણી સમન્યે।. તે માથું ધુષ્યાવી રથો: “બા! તમાર --જણેદય--
' રજપૂતાણી આયુષને કયે દહાડે ઓળખ છે, આચાય? એ તા ૪ તિને એળખે છે. એ રણક્ષેત્રને તો વરી છે. ર5૪પૃતાણ્ડી ઝાંખી તે! ત્યારે પડે, ન્યારે એને અપ૪ ।તિમાં ભાગ મળતો! હોય --અને વશવેલેો ? એનું શં? મહારાજના વ'શવેલે છે કૈ નથી ?”
મંગળરિ વે કહ્યું: “વશવેલેો તો છે, બા |! અને તે પણુ યશસ્વી.
“તો પછી? તમારી આ જનન્્મોત્રીમાં એવું સું છે તમે કહેતાં થડકો છો? કેઈ એવી જન્મોત્રી તમે બનાવી છે કે જેમાં મૃત્યુ ન હોય ?”
“એ તો શી રીતે બને, બા?”
“ત્યારે પછી--? તમે નવું ચું કહ્યું છે ? મારો મકવાણાજ તે! કીર્તિ વરશે, વ'શવેલો પણુ રાખશે, ને આડાવળામાં મરદની પેઠે લડશે. પ હો! ભયથી રજપૃત લેરખેસશે--તે! તો પછી રજપૂતાણીઓ સૂડલા સાચવી * કેમ ખોલ્યા નાહ, મં ગળશિવજ ? એવા લાંબા આયુષને-૦/ડ આયુપનં કરવું છે પણુ ચું? લ્યો ત્યારે--'
કાતિસ્વામાં ઝપાટાભેર પોતાને થાનકે પહોંચી ૩ રાણી બહાર નીકળી રહી હતી એમ એતે લાગ્યું. થાડી વ તે બહાર આવી.
હજ નથી આવ્યા સુભટરાન૪ ? ” ર્।ણ
“દર આવતાં વેત પૃછચુ. એની તેજસ્વી વાણીની ૨ (જ એના મોં ઉપર્ હતી.
“(ક હા--* મકવાણાએ બહારથી આવતાં જ જ વાળ્યા: “ અરે, આ આવ્યે. કાતિકસ્વામીજ ! આ તો વાત અના %!'
“શું મહારાજ ?' કાતિકસ્વામીને લાગ્યું કે મકવ મણાં કણેશે કે મારાથી આડાવળાના યુદ્ધમાં નહિ અઃ
“આ તમારી પેલી છે નાં--ભઈ, પરતાપદેવી --પદેવા તે ગઈ કાલે આંહી આવી ચડી હતી !”
કાતિકસ્વામીના ઉપર કોઈએ ધા માર્યો હેય તેવું એને લાગ્યું કે દામોદરે ને કામ માટે એને મોકલ્યો : કામ આ નારીની અચાનકની હાજરીથી બગડશે. તે મ “ચછી રહયા કે એ પાપ આંહી'થી ટળે તો સારું.
' કોણ કશું, મહારાજ ? કૈમ ખબર પડી ?'
“ નયદેવે. એ દરવાજે હતો ને કોઈ નવેોસવે ” આવ્યો. *યદેવને શ*કા પડી. ઓડી તો ધમ શાળામાં જ
રાતવાસો! રહ્યો, પણુ થોડીવારમાં પાછળ સુમરાને। ઊ'ટર
આવ્યો.'સુમરાનો ઊંટસવાર ? શા માટે?”
“એ આની પાછળ--પ્રતાપદેવીને પકડવા પડેલો. અને પ્રતાપદેવીએ આંહી આશરે લીધ્રો !”'
“ પછી મહારાજ ?' રાણીએ ઉતાવળે પૃછયુ'. “ એને સાંપી:?”
' એને સાંપ તે તો રા'ની દીકરીની છાયામાં ઊભ' રહેવું ભારે પડી ન્નય !”'
' વાહ મકવાષાજ ! વાહ મારા કેસરી !' બારોટ શકર અચાનેક આવી ચડવો ભ્તો તેની આની સ'ભળાઇ.
“ ખારેટજ ! હજ તા સાંઢે આવી નવી તે પડેલાં ? ” રાખીએ કહ્યું.
* એય આવશે, બાપ! એય આવશે. અત્યારે ભરેદરખરમાં સુમરાના માણુસે માગણી કરી કૈ, અમારે। ચોર તમારે ત્યાં છે તે મૉંપો. યારે સૌ થાથરાણા. એક કહે--શે।ધી લે. ખીન્ને ક્હૈ--આંહી' નથી. આ મારે! મકવાણે।જ આવ્યા ને ધડ ૬ને કહી દીધું કે, કહેન્ને સુમરાને કૈ ઝીતિગઢના કોટકૉગરા «જ તો ઊભા છે.
નેડભરી આંખે રાણી મકવાણાને નિષાળી રહી.
“ જયરેવ ! પણુ હવે તું-પ્રતાપદેવી ઉપર દેખરેખ રાખવા ત્યાં નન. એને ફરકવા દેતો નહિ. એની પાસે સુમરાની માહિતી હશે. એ કષાં ત્યાં ધમ શાળામાં ગધ છે નાં? કાલે કળેકળે એની પાસેથી વાત કઢાવવી પડશે. જેજે ભાગી “તય નહિ જે--ગજબની છે. પૂછી નને, આ ભટરાજને. કેમ કાઈતિ કછ ? ”
“હા, મણારાજ |! છે તો ગનખની. '' ને સુમરાનેો માણસ ? એ પણુ ત્યાં કઃ ?' લાદે જય્દેવને પૃછયું.
“ એ પણુ ત્યાં ખીજ ધમ શાળામાં ઊતર્યો છે! ર
કાંઈ તોફાન કરી ન ખેસે, જ્નેજે.
ત્યાં સાણુંગ છે શ ચોકી ઉપરે. '
ને તું પણુ નન.
“૮યદેવે પ્રણામ કરીને રજન લીધી. થોડી વાર્ પછી યારેોટજી પણુ ગયા. એટલે મકવાણાએ કાતિંકસ્વામીને સવારે તળવાનું કહી વિદાય આપી. મકવાણા શયનખ'ડમાં વળ્યે. એટલામાં જ રાણીએ તેના હાથને પકડી લીધેોઃઃ “ મહારાજ ! પારે તમને એક પૂછવું છે ! ”
“શું છે? કૈમ આજ તમારી આંખમાં દુનિયાની બધી વાસણો છલકાઈ ન્નય છે ? '
'વાહરે! આ તેો તમને માલવરાજના કાવએને કોપ લાગ્યો જણાય છે. પણુ, મહારાજ ! પહેલાં મારે સવાલને ઉત્તર વાળે।. તમને શું ગમે આયુષ કે ીતિ ?'
મકવાણુી રાણી સામે જેઈ રલેઃ ધીમેથી તેનો હાથ કડ યોઃ ' તમે જ કૂણેને, ર!'--જૂનાગઢના ર! શાની ખેવના રે છે? ને શાનાં ઉપર નભે છે ? જીત ઉપર ક આયૃષ ક
ભયવતીએ જવાબ ન વાળ્યો. તે કૈસર સામે જેર રહી હતી. થોડીવાર પછી વહાલથી ખોલી, “ મહારાજ: ખૂનાગઢનું રા'નું કળ ને આ મકવાણા કુળ એમને માટે મૃત્યુ એ તો જીતિના પડછાયાની વસ્તુ રહી છે. મહારાજને! એ કુલયશ અમ્મર હો.'“પણ ત ! ડો એ અમરતા મં ભારે છે. સુમરાની સાંઢો કૈમ લાવવી એનો વિચાર કરવે। પડશે. સને એક વાત સાંભરી આવે છે, મહાર।ન૮ ! તમારા ઉપયોગમાં એ ન આવે ? સહારાન૮ પૅલા સુભટ્ટર!જ સાથે વાતે કરત! હતા ત્યારે હ એ “૮ કહેવા આવતો હતી.”
' શી વાત છે--? '
“ સહણારા।૦૪ ! તા રાતું ને રા'ને જૃતાગઢનુ લેણું છે. ગિરનારની છાયાછત્ર હેય યાં ઝુધી રા'તી ગાદી
ઉપર ર' કેઈ મેળા પાડે નહિ. ને પાકે તો ટકૅ નહિ. એવો એ ગાદીને અવિચલ પ્રતાપ છે. એને ત્યાં 1ધ'ગાણાં ચાલતાં જ હેય, આવાં ધિંગાણામાં કોધ્કિ વખત હે પણુ નાની હતી ત્યારે સાથે જતી. ”* વાંઢને ઝપાટાબધ વહેતી કરવી હેય તો એક ઓડી આગળ ચાલી નીકળતે।. એણે લાકડીમાં અધર એક કપ લટકાવ્યું હેય. કપડ' ઝ્ાટડીના લોહીમાં ખોળ્યું હેોય--એટલે એની ગ'ધ્ેગધે ને એના લાલ રગે આખી લાર પાછળ દોડી નીકળે ! '
' હા..* રાણીજ ! ત્યારે તો તમે ચોરીના ધંધા પણ કર્યા લાગે છે ! ' મકવાખાએ વિનેદદ કર્યો.
“ પણુ તમારા ડરતાં એછા મહારાજ ! તમે તો જૂનેગઢની ભરખન્નરમાંથી હળરુના દેખતાં સને ચોરી લાવ્યા. ને પાછી આંહી' પાંજરે પૃરી ! '
'તમે ય સને હડમાં નાખ્યો છે ને ! '
“એ તો અરસપરસ છે ને મહારાજ ! તમારી હડમાં હે પણ્ કયાં નથી ?'