ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે.
એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્ભા હતા, પણ પવન છૂટતાંતી સાથે આ રાંત લાગતો રેતીના મહાસાગર દરિયાઈ જળનાં તાકફાનને પણ ભુલાવી દે એવી ભય'કરેતા ધારી લેશે,એ રણના અનુભવી પ્રવાસીને “યાનમાં હતું. તેગ પોતાની ચારે તરક એક નનન્૪ર કફૈરવીને વાળી લીધી. “ જયદેવ ! ર્ણુબંજી પહોંચાડશે તો ખરી કે?' તેણ પાતાના સાંઢ ઢાંકનારને પૃછયુ.
“પહોંચાડશે ? અરે, ગઢના કટકાંગરા નજરે પડગયા, જઓઆન,' ન્્યદેવે ઉત્તર વાળ્યો ને તે'ગે સાંઢતી ઝડપ પણુ જરાક વધારી દાધા.
“રેતીના વાવ'ટાળનું તા દીક--હે તો બાપુ મામ ચ'તાતુર
' મા નેગમાયા ફરશે તો, કાં તો બાપ, સાજન નરવા એકમાં ન સામે મળે છે ! ' જયદ્દેવે કહ્યું.
“તને મોકલ્યા મને તેડવા, ત્યારે પોતે શું ખોલ્યા હતા?'
“ સને ખોલાવીને કહે: “ જયદેવ ! રણુબ'કી લઈને તું પાટણુ ન્ન. પાટણ્થી કેસરદેવને આંહી ખોલાવી લાવ. એને ભ્નેયા વિના હૈ મરું એમ નથી ! ” અને બાપુએ ખરેખર મરણને થોભાવી દીધું છે. મહારાજ ! હું તો ધારું ક પોતે રાજચોકમાં ઢોલિયો ઢાળીને કાં તો ખેઠા થશે !
જયદેવનો આશાનો સંદેશો છતાં કૈસરદેવ પોતાનાં પિતા [વિષ ચિતાતુર બની ગયો હતો.
અત્યારે તો પળે પળનો [સાબ લ૯તે.. માત્ર એક જ પળ મોડ થાય તો મરણુનો મહાસાગર એની અને એના પિતાની વચ્ચ પથરાઈ વનય એ વિચારે એ આફળવ્યાકુળ બની ગયે।. નજક આવતા ૦૮તા કૌતિંગઢના કોટકાંગરા ઉપર એણુ એક નન૮ર નાખા. સાંઢનો વેગ હજી ધીમો લાગતા હોય તેમ કાંઈક વ્યગ્રતાથી એ ખોલી ઊઠચેઃ “ વાહ ખેટા ! ર'ગૃખ'કો! વાહ બાપ! વાહ !'
માંટે હાંકનારનો હાથ નહિ પોતાના સ્વામાનેો મવાજ ડળી લીધા. તે પણુ આ પ્રસંગને નનણુ ઓળખી ગઈ હેય તેમ, નોકા સાગરમાં સરે એવી ઝડપથી સરવા માંડી. કૅસરદેવનો એ લાડકો સાંઢ બતી. એ એને પ્રિયતમાની પેડે શણગારતો ને જનનીની પડે એને આધારે પોતાની “તતને સોંપી દેતો. આજે જ્યારે એને પોતાને અવાજ--વાહ રણુબંકી ! વાહ વાહ!” એવો, પાનો ચડાવતા એણે સાંભળ્યો, ત્યારે આવી અનેક મૃસાકરીઓની નનણુકાર રણખકો પોતાતી ડોકને રૂપાળા ગવીલેો મચૂરભ ગી વળાંક
આપીને એવી વેગભર ઊડવા માંરી કે એના પગને! ન્નણે પૃથ્વીને સ્પશ સુદ્ધાં થાય છે એમ લાગે નહિ ! એનાં અનેકરંગી રેશમી દોરીકૂમતાં ચારે તરફ ઝેોલે ચડયાં; એની ડાકશણુગારતી પડી પાથરી રહેતી મોતીની માળાએ। હાલકડૅાલક થઈ ગધ; નીચે પગમાં પડેલાં સાનેરી કલ્લાં ધુધરીએ સાથે ન્નણુ નૃત્ય કરતાં હોય તેમ ઝંકાર કરતાં સાથે દોડવા માંડયાં. અનૅ નેમ પાંખાળુ વિમાન ઊડે તેમ રખુબ કો ઊડી.
એક ઘડીભરમાં એણું કોતતિંગઢના ક્રોટકાંગરા સપણ બતાવી દીધા. બીજી એક ધડી ગઈ અને કીતિગઢને। દરવાનને દેખાયે।.
આંખ મી'ચીને ઉવાડેએટલી વારમાં દરવાન્ને વટાવીને અદર મષ્ય ચે1કમાં રાજગઢ પાસે એ આવી પહોંચી.
રાજગઢના દરવાન્ન પાસે તો એ કલ્યા વિના જ ઝૂકી ગઈ. માંડ પડતાં પડતાં બચે એવી ઝડપથી કૈસરદેવ નીચે મૃદી પડયો.
રગુબકીને ગળ કૈસરે વદાલથી એક ટપલી લ્તગાવી લીધી અને તે રાજગઢમાં ૦૮41 આગળ વષ્યે।.
દરબારગઢની મોટી દ્દોદી પાસેના અનેક શસ્ત્રધારી સનિકેો એને આવતા નિદાળી રહ્યા. દોટીમાં પેસતાં એ ન્નગે ચાલતો ન હોય પણુ દોડતો હોય એવી ઝડપથી આગળ વષ્યો ને દોડતાં દોડતાં જ જણીતા દોટીવાનેનાં નામ લઈને એમને પૃછી રલોઃ “મ છે બાપુને ? મલ્દેવ ! મખમલ! કયાં છે ભારમલ્લ ? કૈમ છે બાપુને ? '
દોટરીવાળા કાંઈ જવાબ વાળે ને તે સાંભળે તે પહેલાંતો એક દોઢી પસાર કરી તેણે ખીજ દ્દોટીમાં પ્રવેશ કચ હેય !
પ્શ્થરતી મૃ'ગી પ્રતિમાએ હોય એવા, દોટી ઉપર દાઢીમાં ઊભેલા સનિકે। ને પહેરેંગીરૈ। પોતાનાં ભાક્ષાં નમાવી એને માથું નમાવતા ઊભા રહી ગયા હતા. પણુ એવું કાંઈ ભવાની આંખ ન હોય તેમ કસરદેવ આગળ વધતે ગયે.
રાજમણેલના અદરના ખંડમાં ત આવી સડયો. તેનું હેચું ધબકી ઊઠયું. કોઈ બોલતું લાગ્યું નહિ. અમ'ગળની શ'કાથી તેના પગમાંથી ન્નેર «તું રહ્યું.
“ઉસરદેવ | આ બાજ આવે, આ ખાજુ આવે. ખાપૃ તમારી ન રાહ જએ છે !' કેસરે બોલનાર સામે જતૈયું. તણે ભાક્તથી માથુ નમાવી ખે હાથ જ્નેડી પ્રણામ કર્યા? * મ'ગર્લાસવજ ! ગૃસ્દ્ેવ | કેમ છે બાપુને? કેમ લાગે છે ?' તેણ ઉતાવળે પૃછય્ુ. રાજ્નો ૬% પુરોહિત મગલશિવ પવિત્ર ને ભવિષ્યવારી ગણાતો. કૅસરદેવના જવાબમાં તેણું કૈવળ આકાર સામે આંગળી ચી'ધી. “ એનાથી મોડું કોઈ નથા, ' તે ખોલ્યો, ને રાજખ'ડમાં અંદર પ્રવેશ કરવા માટે આગળ ચાલ્યો. કેસર ભાંગતે હયે તેની પાછળ ગયે.
તે પરસાળમાંથી પસાર થતો હતા ત્યાં કોઈએ તેને ખભે હાથ મૂકષોઃ “ મસરભા ! આવ્યો બાપ? તારી ૦ રહું નજ્નેવાય છે. મકવાણા? મરણને થ'ભાવી રહ્યા છે. પણુ ભજે, બાપ ! હવે ખરે મોળા થાતો નહિ હે. '
“કેમ શુ છે, બખારોટજ ? ૨1 વાત છે ? ' કૈસરે ઉતાવળે કહું ને જવા માટે પગ ઉપાડવો.
“ ત્યારે સાંભળતો ન્ન, ભા ! પછી અંદર ન્ન. અંદરતારી કસોટી છે, 1 ”
“ શં છે ? ઝટ ખોલો, ખારશેટઢજી ! સમો નથી--'
“ મકવાણાજીએ મરણને થોભાવ્યું છે, તને નીરખી લેવા સારુ. પણુ મરણુ સમે હવે જી વેણુ કાઢે ઈ ખાપ ! ઝડપી લેજે. મારી મા ચોસઠહાથાળી તને બળ દઈ રે'શે. પણ્ જોજે ખરે સમે પગ પાછે માંડી, મકવાણાજનું મોત ખગાડતે। નિ. હવે, જન ખાપ--ન્--હ ય--આ આવ્યો !
બારેટજ, આચાય મંગલરશિવ ને કેસર ત્રણેએ એકસાથે રાજમહેલના શયનખ'ડમાં પ્રવેશ કર્યો.
અદર એક ખૂણામાં ઢોહલિયા ઉપર હાડપિજર જેવો મકવાણા [વિહિયાસ મૃત્યુતી સાથે યુદ્ધ કરતો પડષો હતો.
નવે! એ જવનમાં પરાક્રમી હતે। તેવો જ મૃત્યુસમે પૃણુ પરાક્રમી રહો થતો. એક પણુ અરેરાટી એના મૉંમાંથી નીકળતી ન હતી. સૌને લાગતું «ળું તું કે એ શાંતિમાં છે--પખરી રીતે એ મહાયૃદ્દમાં હતે.
તેણે બારણામાંથી પ્રવેશતા ઓળા ન્નેયા. ડેોસાની આંખ ચમકી ઊડી. એનું છેલ્લું છેલ્લું તેન ન્નણે પ્રગટ થયુંઃ “ દ્રોણ આવ્યું? આચાર મગલશિવ ?
* બાપુ! એ તો કેસરદેવ છે,' મગલશિવ પાસે આવીને ખેલ્યો.
' આપુ ! કસરભા આવ્યા ! ' બારેંટજએ વધારે મોટે અવાન્ટ કસું. ડોસાએ અવાજ પકડવો. “ હાં, કેોણુ કેસર્ભ! આવ્યે! ? આવ્યો નાં બાપ--દીકરા--! ' ડોસા એક ધડીભર ઉત્સાહમાં આવી ગયે।. પણ એટલા ઉત્સાહને એના શરીરને થાક ચરી ગયે. સામતમડળ કેસરને ન્નેઈ ને ખેડુ થઈ
હંગયું. તેણે ખેઠા થવાનો પ્રયત્ન કયો પણુ ખેડુ થવાણું નહિ. મુખ્ય સામત ભારમલ્લ તેને રેકો આપવા આગળ આવ્યે --પણુ વિહિયાસ તેનો હાથ ખેસવી નાખ્યો: “ મકવાણાને 2ેકે હેય નહિ, ભારમલ્લ ! આઘા નવ, ભા !--મકવાણાને ટકો નાહિ!' અને તે પાછે હાથને રેકે પથારીમાં પડયો. એટલામાં કસર તેની પથારી પાસે આવી પહોંચ્યો હતો. તેણે બાપનો હાથ હાથમાં લઈ લીધે।. ' બાપુ ' એ તા દ કેસર છું--હ કેસર--! ' વધારે તો એ ખોલી શકયો નાછે. “ આવી ગ્યો, બાપ ! બહ સારૂં હ્યુ. કેસર ! ભા! તારા સાર્ તો--” ડોસો ખોલવા માંડયા પણુ થાક ચડયો. “તારા સારું થઈ ને, બાપ ! મે' મોતને થ'ભાવ્યું'તુ, એેઢા ! ” “ખાપુ! શુ છે? શ કામ હતું?” ડાસા થોડી વાર બોલ્યા નહિ. આંખ મીંચાને “બાપુ! શું કામ હતું ? ' કૈસરે કરીને પુછ જ કરે છે બીમદેવ મહારાજ ? ”
નં ઉપર આવે છે, ખાપુ | હમણાં તો આખુને સરદેવે ડાસા સામે જ્નેયું. હજ આંખે મીંચાયેલી થું કામ હતું એ તો! તમે ખોલ્યા નહિ ! ' “રી? તો કહં. મેટા તો ખોલી ચૂકયો છે. બારોટ શ'કરની સામે કસરદેવે જેયું. બારોટે ડોસા પાસે માથુ' આણ્યું: “ મકવાણાજ ! કેમ ન્નણ્યું નહે થાય? ચોસઠ ભુશ્નળી મારી માની છતરછાયા નેના ઉપર છે એનાથી કામ નહિ થાય તો તો પછી થઈ રહ્યું નાં, બાપ ! તમતારે રળી નાખો! મનની વાત, એટલે અજ પે ટળે, ભા!” ' મોટે તો હાથ ધોઈ નાખ્યા--' પાઇ' તો ખારાપાટનું પાણી અગર।જ કરું; ન પાળી શક તા સૈરવ નરકમાં પડું; ન પાળ તો ભૂ'ડે હાલે, ત્રણ ગામને તરભેટે, પાળતી વિના મરું ને માથાવિનાનો ખવીસ થઇ નેં ખડ '
“અરે છાં હાં થાં-- ચારે તરફથી સુભટોા. સરદારે ને બન્ને મોટાભાઈ ઓ ખોલી ઊઠયા. “ વેણુ ન્નણ્યાં પહેલાં--*
સરે એક હાથ ઊંચો કરીને તેમને સોને ખેલતા અટકાવી દીધાઃ “ હવે તમે કોઈ બોાલશે। મા--વેણ્ મારે પાળવું છે, મારી મા ભવાની એ પળાવશે. બાષ ! કહી નાખા સુમરાનું સ ડરવું છે ?'
“ આસધતો સમરે છે નાં સૃમરેો--સમરેા હમાર---
“ એને જવતેો આંહીં લાવવે છે ? ” સર ખોલ્યો.
“નાના, જવતો તો શું ? પણ એને બસારાનં એકાર
છે બૌ--એનાં વેડાંનો. તે એની ધેડડારમાંથી પાંચસા'ક ધોડા આયાં કરવાં છે. લાવીને ભાટચારાઝંને દઈ દેજે, દીકરા ! ”
“ ખીજ કાંઈ, બાપ ?”
“ મારા તેરમાને દા'ડે ! '
* સારું, બાપુ ! બીન્ઝું કાંઈ ? મનની મનમાં ના રાખતા હૈ !' મકવાણાએ ડમી ધુણાવ્યું: “ ના એટલું ન.”
“ બાપુ ! તમારા તેરમાને દા'ડે, પાંચસે। ધોડાં હમીર 'સુમરાની વેોડડારમાંથી લાવીને, બારોટ ભાટચારણૂતે દેવાં. બીજું કાંઈ?”
ડોસો બોલી શકયો નહિઃ “ ર ...ગ!--ગએટલું ૦૮ કહી શકયો, એક વખત નજર ભરીને કસરને નીરખી લેવા તની સામે ન્નેઈ રહલો.રૂપરૂપના સાગર જેવા કસરતી સામે ન્નેઈને એને પોતાની જુવાની યાદ આવી ગય.
“મં...ગ...' તે ખોલ્યો.
મગળશિવ આગળ આવ્યો. “ ખાપુ ! જીવને હવે મા ભવાનીના ચરષણુમાં ન્નેડે. '
મ'ગળશવ અરધે વેણે વાત સમજ ગયે. મકવાણુ।જ ર1જગાદીના વારસ તરોકે કેસરને મૂકફવા માગતા હતા. તે બોલ્યોઃ “ ભજ અને યાશે નેને રણુની જશરેખા કપાળે હરો. બસ નાં---
' બસ--આશેટજ !--
“ સમજ ગ્યો, બાપ ! સમજ ગ્યો. ' શકર બારોટે કસું: “ મકવાણાની આખર ને રાજ ભેગાં રહેશે, બાપ ! એ જ કહેવું'તું નાં? અઆબર રાખશે ઈ રાજ લેશે ! '
ડાસાએ સ'તોષમાં એક તરક માથું નમાવી આંખે! મીંચા દીધી. બારેટે મગળશિવનૅ ઇશારત કરી. મગળશિવે મીતાવચન ઉપાડ
એક ઘડીભર સૌ સાંભળી રહ્યા,
મકવાણાના શ્વાસ વૅગભયાં ચાલવા માંડયો.
ઈ તિગઢને! પ્રતાપી ર૦૪પૃત જગતમાંથી વિદ્દયાય લઈ રથો હતો. સૌની આંખ ભીન્તતી હતી. ન્ટણે મૃત્યુને જીવનભર રેમાડયુ' હતું, તેને આજે મૃત્યુ પોતાના ખાળામાં રમાડવા માટે વહાલસોઈ માતાની પેઠે લઈ રહ્યું હતું.
એક ધડો પછો નારી૬ૃદના આકદથી રાજગઢ ભરાઇ ગયો, વિહિયાસ મકવાણે! દુનિયાને તજને ચાલ્યો ગયે થતો.