બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।.
“કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ.
* મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વામીજ આવ્યા છે !'
' હા, આવી પહોચ્યા ? પ્રતાપદેવીના ખબર છે કાંઈ ? ”
ના, ના, એ તે।, બીજ ધણી વધારે અગત્યની વાતા લાવ્યા લાગે છે, તમે મારી સાથે ચાલે।. મકવાણ્।ાજ પણ આંહી આવવાના સમાચાર છે !'
' મકવાણાજી ? કવારે ? '
“શોડા વખતમાં--'
જયદેવ આયુષ સાથે ચાલ્યો. મહામ-ત્રીશ્વરની પટટમુટીમાં એ આવ્યો તો ત્યાં તેણું કાતિકર્વામીને એક બાજુ પર્ ઊભેલો જ્નેયો. દામે।૬ર ત્યાં ન હતો.
કાંતિ કસ્વામીને જઈ ને જયદેવે પૂછ્યું: “ કેમ કાતિ કસ્વામીજ ! તમને રસ્તે પરતાપદેવીની કાંઈ ભાળ મળી ? સને તો ન મળી.'“ના; ના; હં તો ચદ્રાવતી જ રતે. '
એટલામાં દામોદર આવ્યે. તેના હાથમાં એક ખારીક વસ્ત્ર જેવું ભૂજ પત્ર લટકતું હતું: તેમાં કાંઈક રેખાએ! દેખાતી હતી.
“કાતિકસ્વામી ! તે જે વિમલનો સહદેશે આપ્યે કે બ્ધૂકરાજને વશ કરવા એ યત્ન કરે છે માટે આપણે આંછો પરમારના સ્થાનને માન આપવું ને કોઈ નતની યુદ્ધપદ્ધાંત ન ચલાવવી--એ બરાબર છે. પરમારરાજને તેડવા કોણ કુલચ દ આવ્યો હતો નાં ?”
હા, મહારાજ ! પણુ એ ખબર દ'ડનાયકને નથી.
એ કુલચદ્રે પ્રતાપદ્ેવી ઉપર મોકલેલો આ ગુપ્ત સદશા--ને પ્રતાપદેવીએ હમ્મુકરાજને માલવામાંથી ઘઉંની પાકે ખારાપાટમાં પહોંચાડવા માટેની કરેલી યોજના--જે અ ભૂજ પત્રના લેખમાં એ બધી હ%ીકત છે. મકવાણાજી સાથે હમ્મૃકરાજ તરત લડવા માગે છે, જયદેવ ! '
(3, મહારાજ, એટલે તો મકવાણાજએ પહેલી રારૂઆત કર છે. હમ્મૃકરાજને નડે છે ખારેોપાટ. ખારાપાટમાં રેહોને ખાવું ચું?”
“ એટલે માલવામાંથી ઘઉ'ની પોકે ત્યાં પહાંચાડવાની યોજના વિચારાય છે. વટેશ્વરમાં પડેલે આપણે! પડાવ ઊઠે ભો આ યોજના પાર પાડે. ધધૂકરાજ ને કુલચ'(્ર બસે એક છે. ધધૂક ઉપર હવે કટલો વિશ્વાસ મૂકવો ? એ આપણુને આહી'યી ઉઠાડવા માટે આ જીક્તિ કરતો હે।ય તે ? '
દામોદરે આપેલો સાંકેતિક લેખ કાતિકસ્વામીએ હાથમાં લીધો. તેણું તે ઉઠ્કેલ્યો અને કહ્યું: ' મહારાજ !ધધૂકરાજનેો પુત્ર પૂણુપાલ અટકી યોદ્ધો છે. ધધૂકરાજ નમતું આપશે, પણ પૃણુ પાલ તે! વહેલેમોડે લડી લેશે. એ ખાવું જુક્તિવાળું કામ નહિ કરે. ધ'ધૂકરાજનું ક કહેવાય નહિ.”
“ અરે ! લડવું હેય એ ભલેને લડે--આ તા મહામૃલ્યવેવાન સમય ચાલ્યો ન્નય છે, એની વાત છે--- દામે।દરે કક્યું. “યોદ્ધા અટકી હોય કે ધણા હોય એ કાંઇ બહ મદેત્તતતી વાત નથી ' આપષખને સૈન્યો! હરાવે એને વાંધા નછિ--કેવળ સમય ચૃકયા ને હારી ખએેસીએ એવું ન થાય એટલે ઘણું. આપણું સમયની કિમ્મત છે.'
“આ લેખ કોણું આયુષે મેળવ્યો ?'
'ના--ના--એ તો આમણે-- દામેો!દરે જયદેવ તરક નિશાની કરી.
' કોણ જથદેવે ? ”
' મહારાજ ! મને તો ખબર પણ્ નથી !' ન્ત્યદેવ ક્ષોભ પામીને ખોલ્યો.
' પેલી સિ'ધી કૂતરાની ખાલ હતી નાં--એમાં એક જગ્યાએ વચ્ચ આ શીવી લીધેલો હતો, એમાં માલવાના ઘઉંની પેઠે કયે રસ્તે જાય--એ રસ્તાની રેખા પણ આપેલી છે.'
જયદેવના આશ્રયની કોઈ સીમા ન રણી. મહાન રાન્યોના ગુપ્તચર તરીકે તો એક ધડી પણુ પોતે કામ ન કરી શકેએ વાત એ પોતાની મેળે સમજ ગયે. તેને વધારે સાવધ થવાની જાણુ આ રીતે તાલીમ મળી રહી દતી.
“એટલે તેં જ મેળવી દીધો કહેવાય નાં, જયદેવ ! '
કે મીઠાશથી જચયદેૅવને પ્રોત્સાહન આપ્યું. પ્રતાપદેવીને નાસી જવાની બહ ઉતાવળ હશે ત્યારે જ આટલી ભૂલ યઇ હશે ! '
' તું લાહિનીદેવી ઉપર પણ સ'દેશે। લાવ્યો છે કેમ ? ' દામો1દરે કાતિ કને પૂછ્યું.
“હા મણારાન ! શ્રોદેવીનો. તે ત્યાંથી આ બાનુ આવવા ક્યારના નીકળી ચૂકેલ છે. પાછળથી દ ડનાયક પોતે ધ ધૂકરાજને લઈને મહારાજને મળવા આવશે. ૬'ડનાયક્રે અમને અભય આપ્યું છે--'
“કે--? શાનુ અભય?”
' કદાચ, મહારાજ ભીષદેવ, ધધૃકરાજની સંધિ ન સ્વીકારે તો દ ડનાયક એને પાછા ર સુધી પહોંચાડી “ય !”
“સંધિ? મહારાજ પાસે એણ સ'ધિની વાત મૂકવાની ન હોય. એની તે। અભ્યથના ઊય. એની શા પાર્થના છે ?'
' એ તો મહારાજ પાસે જ સુકાશે એમ લાગે છે.'
'ને એ આંહો રણે--એમાં આપણને કાંઈ જ ભય નહિ? કોને ખબર છે એ આપણી વ્યણરચના જવ! નહિ આવતે હોય ? મહાર1ક૪ એની અભ્યર્થના નહિ સ્વીકારે એવી હશે--તો ધંધૂકરાજ નડૂલનું યુદ્ધ પરું થતાં સુધી આંહીો' આપણુ। બહમાન્ય અતિથિ તરીકે રહેશે. અરે આયુધ! ' .
દામોદરના શખ્દ સાથે જ આયુષ દેખાયે।, “આયુષ ' મહારાજની પોતાની પટ્ટકેટી પાસે એવી જ મહામૃલ્યવાન
એક બીજ પટ્ટ પટ્ટુટી તૈયાર કરો. ને ધૂંધૂકરાજની સેવામાં નિત્ય હાજર એવું હયદળ ને ગજદળ ગોઠવી કાઢે ! '
' મહારાજ ! દડનાયકે તો એમને અભયવચન આપ્યું છે.'
' ધધૂકરાજ અભય રહેશે; પણા એનો અથ એવે નથી કે આપણું ભયમાં રહોએ. એમને આપણુ અભય રાખવા છે: અને આપણું પણુ નેભય રણેવું છે ! '
' પણ કદ્દાચ દડનાયક આ નાહિ સહે! ”
' તતો, આ વરેશ્વરનુ' જ્રયમદિર ઘણું સુંદર છે. ૬'ડનાયક ત્યાં થોડે વખત ગણધર સાથે રહેશે. એમને માટે શિલ્પની એ મનોરમ સ્રજિ ખસ છે. હન્નરે। પદણીએ। પોતાના સ્વજનોને મૂષ્રીને આંહી રણક્ષેત્રમાં આવ્યા છે--તેમને દં, દ'ડનાયકના શબ્દની ખાતર્ વઢાઈ નાહ જવા દઉં. મારે
જ ભવિષ્યમાં મહાન યૃદ્દો કરવાનાં છે ! '
એ જ વખતે આયુષ બહારથી દોડતો આવ્યે: “ મહા ર1ન૪ ' દડનાયક આ બાજુ આવી રલ્યા છે !'
આયુપના સહેશાના ઉત્તરમાં હોય તેમ દામે।દરે એક અત્ય'ત અર્થ વાદી ૬ણ્િથી કાતિ ક તરફ ન્નેયું, તે માંએથી કાંઈ જ ખોલ્યો નહિ.
કાતિકગ્વામી માથું નમાવી નમસ્કાર કરી તરત ચાલતે। થઈ ગયે.
જયદેવે પણુ જવા માટે પગ ઉપાડયો. તેને જતો જોઈ દામેદરે કહ્યું: “ તું મને સાંનટે મળજે ! જયદેવ ! મારે તારું કામ છે !”
જયદેવ ને આયુષ બન્ને પ્રણામ કરીને બહાર નીકળ્યા.
આયુષ કાતિકસ્વામીને જતો જેઈ રજનો.“કેમ શુ જુઓ દે છે 1? ' જયદેવે કયું. ક છ ૧૦૦ કે કે લ્ય દડનાયકને। ગજર।જ તો હજી સામે કાંહે છે. કાતિક-
સ્વામી તે! મ'દિરે તરફ જતા લાગે છે! '
“એ કૈમ ત્યાં ગયા? ”
' અખુદપપતિની આતિશ્યવ્યવસ્થામાં કોઈ વાતે અપૃણુતા ન રહે એટલા માટે શે! ' આયુષ હસતો છસતો ખાલોઃ ' મત્રીશ્રરનો સત્કાર તે! જગપ્રસિદ્ધ છે! '
પાતાને દામોદર સાંજે શા માટે તેડાવતો હશે એ
“યદેવ જી સમજી શકયો ન હતો. એ આંહોંની વસ્તુસ્થિતિ
ઉપર વિચાર કરતો ચાલ્યો ગયે.
સ'પૃણુંતા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં દરેકે દરેક હિલ-
ચાલને ને દરેકે દરેક વસ્તુને નિહાળવાની અગત્ય એ કવે સમજ શકવયો હતો.