કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું આકષ ણ થયું “તું; વિમલ તથા ધધૂકરાન્ટ વચ્ચે સદેશવ્યવહાર ચાલ થચેો! હતો. અનિશ્રયા રાન્ન જેટલી ઝડપથી ભાગી ગયે “તો તેટલી નટ ઝડપથી પાછો કરે તો નવાઈ નહિ એમ લાગતું હતું. વિમલ ચિત્રકોટને રસ્તે એમતી સાથે એક ગુપ્ મુલાકાત લેવામાં સફળ પણુ થયો હતો. પણ ઢાતિક સ્વામી &ારા વિમલે દામે।દર ઉપર મે।કલેલે। સદશો તો આ કાંઈ વાત પ્રગટ કરતે ન હતો. એમાં તો ,ક એકજ વાત ઢતીઃ “ મતે શ્રદ્ધા છે કે ધ'ધધૂકરાજને પાછા વશ કરી શકાશે. ' એ ઉપરાંત એક નાની સુંદર ગાથા શ્રીએ લાહિનીદેવી ઉપર આપી છતી. વટપુરમાં ખરી સ્થિતિ શી છે એની કાતિકને ખબર ન હતી. એટલે સાવધાનતાથી પેતાનો માગ કાપી રથો હતો.
જયદેવના સમાચાર પણુ એને મળ્યા ન હતા. એ મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો હતે કૈ વિમલની ચ'દ્રાવતી તરકની માનનભૃત્તિ પૂણુપાલને વશ કરે, ને ધધૂકરાજ પાછ! ઇરે, તો તો પાટણનો સોએ સો ટકા વિજય થાયઃ મણાર૦૪ સિ'ધ ઉપર જવા છૂટા થાયઃ પણ ન કરે નારાયણ ને જને માળવા તથા આખુ બને એક થઇ ન્નય તો?
તે નડૂલવાળા પણ સામયિક સંધિ કરી લઈ એસની સાથે મળી વનય તો ?
એટલે આખે રસ્તે દામો।!દરના સાથસની કલ્પનાથી કાતિક કાંધકે આકજળવ્યાકળ થતે। હતે.
એને એ આકુળતામાં આશ્રાસન માત્ર એક €ત---
દામો1દરે વટપ્રરમાં પડાવ નાખ્યો હતો તે.
આડાવળામાં આવેલું વસિટપુર ક વટપૃર એ પરમારેનું થાણું ને ધામિક મથક ગણાતું. ચ'દ્રાવતી ને નડુલની વચ્ચે એ એવી રીતે ખેઠેલું હતું કે ત્યાં પડેલું સૈન્ય નડ્લ, ચદ્રાવતી ને કૈટલેક અ'શે માલવરાજના ચિત્રક્ઠોટ ઉપર પણુ નજર રાખી શકે. તેમની વચ્ચેના વ્યવહાર ઉપર ષ્યાન રાખી શકે ને ધારે ત્યારે નડૂલ ને ચ'દ્રાવતી બન્નને વિભક્ત કર શક.
અખુદપતિ ધંધૃકરાજની પુત્રી લાહિનીદેવી આંહી રહેતી હતી. તેણુ ત્યાં એક સુંદર વાવ-- લાહિનીવાપી--ખધાવી હતી. બારે માસ જલભરપૂર રહેતી મનોરમ નાની સરસ્વતીને કિનારે તેણે એક અત્ય'ત રમણીય સૂયમ'દિરપાગ રચાવ્યું હતું. દા થયા પછી તે સસાર સન્યાસ સ્વીકારી આંહીં «૮ રણેતી. તેને રાજકારણુમાં ખાસ રસ ન હતો. પોતાના બ'ધુ પૂણુ પાલની પ્રીતિથી દોરાઈ “ક વખત તે એમાં ભાગ લેતી; પણુ માણુસ જેમ «1થને ચાઝેલી ધળ ખ'ખેરી કાઢે તેમ તરત એ વાતને ખ'ખેરી કાઢતી. વટપુર એને મન કાંઈ હિસાબમાં ન ૯તું. વટેશ્રનું મદિર એજ એનું સ્વર્ગ હતું. સામે કિનારે આવેલા વટપરમાં કાયણ આવે છે ને કે।ણુ “નય છે એ એતે માટે તુચ્છ વસ્તુ “તી. એનો જવનરસ આંહી મદિરના નિત્યકાય માં હતે. અણે જ્યારે ધંધૂકરાજ્ને સદેશે! મોકલાવ્યો ત્યારે એમાં પણ્ય ગેના કોઈ ખાસ રાજકીય હેતુ ન હતો. એક સવારે એ જ્રદાને | એણે જેયું કે સામે કાંડે વટપુરના અર્સ ખ્ય વડોની ધટામાં કોઈ મોટા સન્યનો પડાવ રાતોરાત આવી ગગો હતો-ધાડાં હણી રહ્યાં હતાં--હાથીએની કતાર લાગી ગઈ હતી-પટટકુટીએ રચાઈ ગઈ હતી--ને સ“ખ્યાબ'ધ સૈનિક આમથી તેમ ઘૃમી રહ્યા «તા. તેણું બરાબર નજર કરીને ન્નેયું તો એક મહાન ગ્રહના ઉપર સાલકીઓનેો કુકમુટધ્વજ ફર%ી રરેલો તેની નન્રે પડયો. તેના આશ્ચર્યનો પાર રહો નહિ. ધ ધૂકરાજને પાટણૂપતિ સાથે કાંધકે ખટરાગ થયે છે એ એન ખખર હતી, પણુ વાત આટલી આગળ વધી છે એ એની ન્નગુખઢાર હતું. પરમારેની પૃથ્વી ઉપર આ પ્રમાણ કાઈ આવીન ષ્વન્ટ કરકાવે એ એને મન નવાઇની વાત હતી. એટલે થોડા દિવસ પહેલાં જ અ'બાભવાનીથી આ બાનુ આવેલા રાજપુરે!હત સ્દ્રરાશિને મળવા મારે તે પાસેના શિવ મ'દિરે તરક ગઈ.સદ્રરાશિ મંદિરના ગર્ભાગારમાં પોતાના નિત્યકમ માં તલ્લીન ખેડે। હતો. થારીવાર્ પછી એ બહાર આવ્યે. લાહિનીએ ભક્તિથી તેને નમસ્કાર કર્યાં: “ ગરજ ! આ ઝોણ આવ્યું છે સામે કાં ડે-વટપુરમાં ? ”
“વટપુરમાં?' આશ્રયથી સુદ્રરાશિએ પૃછજું: “ કાલ સાંજત સુધી તો કઈ ન ઢહતું.' હાથને નાક પાસે લાવી સ્વરેદયની પોતાની વિધાનો પરિચય આપતો તે મંદિરના ચોગાનમાં આવ્યા ને સામે કાંડ આવેલ અનેક જક્ષોની વ્રટ! તરક જેઈ રહ્યો.
' “વબ ઉપર તા મારી મા બહુચરાજનો કુક્ફુટ દેખાય છે !”
' ત્યારે તો પાટણના સાલ#%ી છશે ! ”
' હા; સોલ જ. ભાંમદેવ મહારાન૮ આવ્યા છે ક શું? '
“ ત્યાંથી--ચ'દ્રાવતીથી તમે આવવા નીકળ્યા ત્યારે ત્યાં રાં ખખર ન હતી ? '
“ ના; ત્યારે તો ત્યાં બધે શાંતિ હતી. સૌ ધારતા હતા કે મહારાજ ભીમદેવ નડૂલ «વાના છે--પણ અખુદગિરિને બમણું હાથે રાખીને મહારાન્ટ સીધા જ ત્યાં જરી. આપણુને ને નડૂલવાળાને એ એકસાથે નહે છેડે. ને દડ્નાયક વિમલ તે રિસામણું નીકળ્યા છે એટલે આવશે તો પણુ આપણી સાથે રહેશો. અચાનક આ શી રતે બન્યું? આપણે મઢણારાજને સમાચાર તે! મો।કલીએ---આપણં થાણાં પણ ઉઠાડી મૃકયુ લાગે છે.”
' હા; પણુ આંહી'થી સ'દેશે મોકલે એ મોંએથી જ મો।કલન્ને.'કેમ?”
' સહારાજ હરે તા દામોદર મહેતો પણુ સાથે હશે.”
' એટલે ? એ હય તો શું?”
“ મને એમ ખખર છે કૈ [પેતાજ બીમદેવ સહારાન સામે યુદ ખેલી લેવા ખશી હતા. દ'ડનાયક વિમલને તો એ મિત્ર માનતા. પણ આ મહવાવિચક્ષણુ દામોદરથી એ પ્રૃજતા. એ વારવાર કહેતા કૈ દામોદર કચારે લચ્શે એ ખબર પડતી નથા. ૨1 રીતે લડશે એ પણ ખબર પડતી નથી. એટલે મન એતી સામેના વૃદ્ધમાં કગેો। યૃદ્ઘાનંદ નાહિ મળે.' આટલું માવ્યા પછી આ વાતમાં પોતાનાથી વધારેપડતે રસ લેવાઈ ગયો હય તૅમ તુરત વાતને સ'કેલતી હેય તેમ લાહિનીએ કશું: “તા તમે કણેવરાવી દેન્તે, ગુરુજી ! મારે હજ થેડી ભ/પમાલા બાઝી રહી છે ! '
“તમારે નામે “૪૮ કહેવરાવીશ--એટલે મયારાજ ખે બાજથી ધેરાતા રહી જાય--ને વેળામર ચિત્રકે।ટ પહેંચી ન્ય ! ”
“હા, ભલે; થાણં ઉઠાડી મકત એટલે એ સૈનિકે પહેાચ્યા તો હરે, પષ્યુ છતાં આપણે કહેવરાવવું સારુ. નમઃ શિવાય.' લાહિતીએ ભક્તિથી સૂદ્રરાશિને પ્રણામ કર્યા.
' શિવાય નમઃ,” સ્દ્રરાશિએ કહ્યું, અને તે મ'દિરેના ગર્ભાગારમાં ગયે.
સુદ્રરાશિએ થોડીવાર પછી ગુપ્ત રીતે એક સહેશેા મહારાન૪ને મોકલી દીધા ને પોતે મંદિરના વિશાળ ચેાગાનમાં વડની છાયા નીચે ક ગચમ પાથરી નમઃ શિવાયના ન્નપ ઝરતો એકે.
સ્દ્રરાશિ જપ કરતે ખેકેો ખરે, પણુ એનુ પ્યાન તે!ત્યાં સમુદ્કેનારે આવેલા અખૂટ વૈભવશાળી ને મહાપ્રતાપી સોમનાથના મદિર પ્રત્યે હતું.
ગે પોતે ચાસડ જ્ેગ'ગીના નમંદાકતારા ઉપરના શ | ભેડાધા2 [થી આ બાજ આવ્યો હતો. પહેલાં મહાકાલમાં રલ્રો હતો. પણુ એતી મહત્ત્વાકાંહ્વા તો સોમનાથના! મહાધેપતિ થવાની હતી. તે પાટણુ જવાની તેયારી પણુ કરી રહલો હતો. ગીર્વાગમાં રચેલી ભગવાન સોમનાથની અદ્ભુત પ્રશસ્તિ તેગ્ર એક વખત દામેદરને મોકલાં હતી અને દામોદરે પણ પાતાના એક શ્લોક તેતે મોકલ્યો હતે. પરતુ એટલામા! ગજનકેોા આવ્યા ને મણારાલથી નીકળી સામનાથ ૦૪વાને બદલે એ ધધૂકરાજની ચ“દ્રાવતીમાં «૮૮ રણી ગયો. ચદ્રાવતીમાં રહયા છતાં એની જવન આકાંક્ષા તે સોમનાથના દ્વારે બેસવાની ૦૮ રહી ગઈ “તી.
મણત્ત્વાકાંક્ષા એ એક પ્રકારનુ જવનરસાયન છે.કૈટલસાકને એ તારે છે, તો કેટલાકને મારે છે. સ્દ્રશરેણું અનેક દવી સિદ્ધિઓ મેળવી હતી. એણે અનેક ગ્રહોને, ઉપમ્રહેને, ચંદ્રને અને સ્રયને પોતાને વશ વર્તાવ્યા હઢત!ા. એક આ મહત્ત્વાકાંક્વાની અદમ્ય ક્ષુધા એને વશ ન હતી.
ખાઈ લેકવાયકામાં તો એની જેગસિદિ અનુપમ ગણાતી, એની ઉપાસના ગમે તેવાની પાસે તરણું લેવરાવતી, એની ન્યાતિષની પ્રતિષ્ઠા જેવાતેવાનાં તે। હાં'ન' ગગડાવવા સમર્થ હતી, એના દસે આંગળાંના વેઢા ઉપર ગ્રહમાત્ર આવીને વસતા. એની નખાંગુલિમાં નવે મ્રહેનાં ચિત્ર હતાં. કયે! ગ્રહ નડે છે, એ મોઢેથી ખોલીને એ કહેતા નહિ. કારણુ કે દરેક ગ્રય એનો તો મિત્ર હતો. એ માત્ર અ'ગુલિ બતાવતા,ને એ કાલિ નખમાં કોતરેલી ગ્રહની તાજી આકૃતિ માણુસને એનું ભવિષ્ય કહી દેતી.
અને છતાં એમના જવનનો પોતાનો ગ્રહ એ જી સુધા શભસ્થાને મૂઝી શકયા ન હતા !
એટલે ધધૂકરાજ ચિત્રક્રોટ જ્ય કૈ મહાકાલેશ્વર ન્નય એમા એસને રસ ન લતા. એમને તો આ મહાન પળનો ણેપયાગ કરવે હતો. પોતે ત્તે સામનાથના સઠાધિપતિ હવે નહિ અને તા પછી એ સ્થાન એમને કેઈ દિવસ નહે મળે. એટલ પ્રથમ દામોદરને સાધવાની જરૂર એમને લાગી.
દામોદર વરેશ્વરમાં આવ્યા ત્યાર પહેલાંથી જ દામે[દરે અક વાત વહેતી નટી થતી--ભામદેવ મણારાન્ટ વટેશ્વરના જયમ'દિરમાં કાંઈક અનષ્ડાન કરવાના છે મારે ત્યાં થોડા દ્વચ રેોકાવાના છે: તે પછી આગળ જશે.
રસળતી રસળતી આ વાત સ્દ્રરાશિને કાને આવી ને એના કાન ચમકવા.
એક દિવસ એ નિત્યકરમથી પરવારી પોતાના નિયમ પ્રમાણું વડ નીચં ક્રગચમ ઉપર ખેસી જપ ૦૪પતેો હતો ત્યાં બહાર કોના ગજ્નો ધ'ટારવ સ'ભળાયે.
કોણુ હશે એની સ્દ્રરાશિ કાંઈ કલ્પના કરૅ ત્યાં તે તેણું એક વિનક્ર જણાતો, શાંત, મધ્યમ પુસ્ષ અંદર આવતો જેયો. પહેલી દણ્િએ એકદમ અનાકર્ષક લાગતા આ પુરુષ પારણું નવા મહાન રાન્ત્યનો મ-ત્રીશ્વર હશે એવે! ખ્યાલ તો કોઈને ન આવે. સ્દ્રરાશિએ પણુ એને કોઈ સ્થાનપુસ્ષ ધાર્યો. તેણે હાથમાં માળા રાખીને પોતાનો જપ ચાલુ ૦7 રાખ્યો. દામોદર એની તરક આવી રહ્યો «તે.ખાધ કો ઃ આવ્યો છતે. શેની ધિ કાઈ ન હતું. એટલે સદ્રરાશિને પણુ ખ્યાલ ન આવ્યો કૅ આ સાદો પુસ્ષ આટણુને। વિધાયક છે, દામોદર છેક નજક આવ્યે. તેણે દૂર શોભા રહીને ભક્તિથી સુદ્રરાશિને પ્રણામ કર્યાં. સુદ્રરાશિએ તેને આશાર્વાદ દેવા હાથ લ'બાવ્યો. દામોદર આગળ આવ્યે. ને રદ્રરાશિની સામેના એક આસન પર ખેઠ. તે ત્યાં ખેઠે એટલે સ્દ્રરાશિએ જરાક વધારે પ્યાનથી તેની સામે ન્નેયું ને તેની સામે ન્નેતાં “#« એને ભ્રમ ભાંગી ગયે!. અત્યાર સુધા “૦ વિનત્ર અને શાંત પુસ્પ લાગતો હતા તેની આંખમાં દાનિયા આખીનું ન્નણે પાણી ચમકી ર5 હતું. એ આંખમાં કાંઈક એવી અનબ ત્નદુગરી હતી. નેની સામે એ જુએ એને લાગે કે એમાં માયાના સાગરે ભર્યા છે ! બાજ કઇ રીતે આકષક ન લાગે એવે આ પુસ્ય આવી તેજસ્વી ને
વેધકર્દાણે વાળી આંખા વડે જતેનારને એકદમ આકર્ષી શકવાની શક્તિ ધરાવતો હતો. સ્દ્રરાશિ વિચાર કરી રહ્યો. કોઈ મહાન રાજપુસ્ષ હોય--તો એના અધિકારનું અનમાન કરવા લાગ્યો.
“ ગુરુજી ! નમઃ શિવાય,' એટલામાં દામોદર હાથ જેેડીને બે।લ્યોઃ “ મે કહ્યું, ધણા વખતથી વટેશ્વરમાં મહારાજ સાથે છું, તા ગુરુજનાં આજે દશન કરી આવું. નામ તો છેક ભગુતીથથી સાંભળતો આવ્યે! ખં. પ્રત્યક્ષ દશન તો આને “૪ થયાં. !'
“ શિવાય નમઃ, સુદ્રરાશિ આશીર્વાદ દેતો બોલ્યો: “ સોલ'ઝીના સેન્ય સાથે હશે। ? સ્થળ તે! ગમે છે 3 ? '
છા; મહારાજ ભીમદેવ સાથે છું ! 'સ્દ્રરાશિને લાગ્યું કૈ કદાચ દામોદર પોતે તો આ ન હય ?
“ મદામત્રીશ્ષર તો---' તે ખોલ્યો.
'મહામ-ત્રીશ્રર ને એવું એવું બહનામ તો ડીક, ગસ્દેવ | હું તો મણાસાંધિવિત્રહિક દામોદર છું ! '
“ઓ હો ! સ-ત્રીશ્રર ! તમે પોતે છે! ? મને પણ લાગ્યું તા ખરૂં «૮ કૈ મહારાજના સ'ત્રીશ્વર લાગે છે. ખેસો, ખેસા., “જરા આગળ આવેને, આંહી જરાક શિતળ છાયા છે. સર્યમદિરનાં દશન કર્યા ? '
“ખપે ફરી ફરી દશન કરીને જ આવ્યે।ા. સમગ્ર રચના તા અદભત છે. તમારી કલ્પના હશે ?'
' કલ્પના ભગવાન સોમનાથની ! ' સ્દ્રરાશિ હસ્યો. રચના વિષ પોતાને મળેલું માન બીજા કોઈ ને નામે ચડે અવી એને ઇચ્છા ન રતી. દામોદરના વાક્યે એવી અસર ઉપનનવી હતી કૈ “નણું આ રચના માટે દામે।દરને ઘણે। આદર છે એમ લાગે. એટલે સુદ્રરાશિએ ખાસ કેઈનું નામ ન આપતા વાત ઉડાવી.
દામાદરને સ્દ્રરાશિની મભત્તાકાંક્વાનો કાંઈક ખ્યાલ હતો, એટલે તીક્ષ્ણુ વેધક ૬દણિથી કળી શકાય નહિ તેવી રીતે સ્દ્રરારિના અ'તરમાં ચાલતા દરેકે દરેક ભાવને એ નિદાળા રહલો હતો.
' મને તમારી અદ્ભૂત પ્રશસ્ત તા મળી દતી. મે' પણુ કાંઈ કાલુધેલુ' મોકલ્યું હતું--પણુ એ વાતને તો વર્ષો વીતી ગયાં. વચ્ચે ગર્જનકો આવી ગયા. તમે પણ માના ખેદણાને થાનક બનાવ્યું. અને હમણાં ન્ત્યાં કાંધેકેટેરીહરામ બેસી, ભીમદેવ મહારાજ, સોમનાથની સેવાને! વિચાર કરી રહ્યા થહતા--મહારાજને અભિલાપ હતો--કેોઈ મહાત્રિકાલસ વિદ્દાત મઠાધિપતિ મળે-- ને હજી મહારાજને એ અભિલાષ છે--એક વખત તો, ભારતવર્ષમાં વિખ્યાત એવા કોઈ ત્રિકાલસ--પણુ એવુ છે નાં, ગુસ્દેવ ! વચ્ચે આ વગરમાગ્યું યુદ્ધ આંગણું આવ્યુ !'
“યુદ્ધ ?--યુદ્ધ તો રા”નઓ ની ઘડી બ ઘડીની શેખની ચીજ છે, મ'તરીશ્રર ! તમારા જેવા મહાસાંધિવિગ્રહિક હેય ત્વાં એ યુદ્દ પણ કૈટલા લાંખાં ?'”
' ડીક કયયું ગુસ્હ્રેવ ' તમારી કૃપા હશે તા સૌ સૌના ધમ સચવાશે. સામત સક્રાટને શેભાવશે, સક્રાટ સામ'તને અપનાવશે. એ તે બધું થશે. પણુ ત્યાર પછી કાંઈ સમહારાન્ટ ભામદેવતી ચિતા ઘટશે ?'
“કઈ ચિતા?”'
' ભગવાન સોમનાથના ચરણમાં કોઈ ત્રિકાલમ--અત્યારે ભારતવપમાં ત્રિકાલગ કૈ।ણ છે ?
'એ પણ મળી આવશે, મત્રીશ્વર ! વસુંધરા રત્નવિહેણી કયારેય થતી નથી !'
એમ તા મણારાન્# મૂલરાજરેવે સ્દ્રમટાલય મારે સિદ્ધપૃરૂષ કથડીનાથને નહોતા પ્રાથ્યો--? પણુ જણે એ “/માતો।જ ગયે। !”
'મત્રીશ્ષર! જમાનો તે જનહુદયનું પ્રતિબિંબ છે. કાલને કાલભગવાન સજે છે. ને એ જ પાછે એને ફેરવે છે. શોધશે! તો તમને એવા ત્રિકાલત્ત હજ પણુ મળા રજેશે ! '
સુદ્રરાશિએ “ હજ પણુ' એ શખ્દ ઉપર મૂકેલા ભારનેદામેદદરે પકડી લીધો.
તે મનમાં ને મનમાં હસા રહ્યો. આચાયની મણત્ત્વાકાંક્ષાને એણુ પ્રજ્વાલિત કરી હતી : હવે એની ન્નતને નિઃસ'કાચ રીતે એ પ્રગટ કરે તો! કાય સિદ્ધિ થાય. ધ'ધૂકને વશ ફરવામાં સુદ્રરાશિનો એક અગત્યના સો।પાન તરીકે એ ઉપયોગ કરી લેવા માગતો હતે.
“એવું છે, ગુસ્દ્ષેવ ! મહારાન્ટે છેક કાશ્મીર સુધી શોધ કરી. કર્ણાટ સુધીના વિદ્દાનોની નામાવલિ મે' ન્નેઈ અવ'તીનાથની વિદ્યાસભા પણ્ નિહાળી. પ'ડિતો ધણા છે, કવિઓ છે, વિદ્યાપાતિએ। છે, ત્રિકાલઝસ ક્રોઈ નથી.' દામે।૬૩ ડક ધુણાવીને બોલ્યો,
“સત્રીશ્રર! મારી મા સહાકાલીના ખપ્પરને પ્રસાદ જેને મળ્યો હોય તે ત્રિકાલ ન્નણે. ત્રિકાલઞ થવું સહેલું નથી !'
“હ; હ પણુ એ ડહં દ, ગુસ્દેવ ! વિદ્યાપતિ કે।પકે હોઈ રકે, કાલર્પાતિ તા દુલ ભ.'
“ એ દુલ ને--અમને તમારે શોધવા જનેધઇએ. એ તમન ન શોધ ! હીરા તો પૃથ્વીના ઊંડાણમાં હેય : પ્રશ્વી ઉપર નહિ !”
“હા, મારા હીરા!” દામોદર મતમાં ખોલો. મેટેથી એણું કલયું : “ અરર ! એવી અધમભત્તિ ભગવાન સોમનાથ અમને ન આપો. અમે જ એવા મહાન પુસ્પને પ્રાથીએ : એવા સિદ્ધ પુસ્પ કાંઈ અમને પ્રા્થે? ? શાંત' પાપ--શાંત' પાપ“--એવો અધમ અમારે હાથે થશે ?'
“તમારી શોધમાં હજ સુધી કઈ મળ્યુ નથી,મ 'ત્રીશ્વર (ર “છે એક--૫. . .ખૂ. . .' દામોદર વાકય ખાધ ગયે. સ્દ્રરાશિ પોતાના નામની કલ્પનાથી ઊ'ચોનીચો થઈ ગયે.
“શું પણ--' તેણે અધીરાઈથી પૃછઠ્યું : “ કણ છે અક---?'
' એમ તા તજ્નણે એક છે--' દામોદરે રાતથી કહ્યું. “પણ છે ઝો ? એવે! કેોઈ--મારી ન્નખુબહાર તો ન હાય!”
કહ, ગુરદેવ?
સદ્રરાશિ હવે તો વાત નનણવા એકદમ અધાર થઇ ગના. વર્ષા સુધીનું એણે સેવેલું સ્તપ્ત આમ અનાયાસે કળતું ન્નેઈ એ મનમાં ઉલ્લાસની ભરતી અનૃબવી રહ્યો. દામોદર એની %ત્તિ કળી ગયો.
' મકવાખાનો આચાર્ય મગલશવ ત્રિકાલસ ગણાય છે, ગુસ્દેવ ! પણ એતી વિદ્યા--? ' દામેોદરે શૉતથા કહયું.
“હા...હા...હા!' સ્દ્રરાઈશ હસા પડ" વો. ' માર! ભગવાન ! નીકળી નીકળી ને કોનું નામ નીકળ્યું ? મગલ[સવ ? કચ્છપ'થકને। ? મારે! શિષ્ય સ્થટ્ટ એને થુ ઉચ્ચાર ૨1ખવવા છ મહિના નારાયણસરેવર રહી આવ્યા હતો--એ મગલાસિવ ?”
“જે કે ગુસ્દેવ ! અમાર| પણ મન તો માનતું નથી ! અમારે તે! વિદ્યાપતિ ને કાલપતિ--એવા સિદ્ધ પૃસ્પષને રારણુ જવું છે ! *
'તો પછી?” “ખજે કોઈ એવો સિદ્ધ પુસ્ષ કયાંય અખુ દમ'ડલમાંછે ?' દાસે।દ દર મતમાં મોટેથી હસી રથો ૯ હતો. એ ન્નણુતે। હતો કે હમણાં આ સાધુ ઊછળીને કહેશે કે હન્ટ એ [સદ્દ પુસ્ષ છું. પમ સ્દ્રરાશિને આવેલી ઉત્સાહની ભરતી [વવેકની પાળા વચ્ચે હજી વહી રહી હતી.
“એક છે, ગુસ્દેવ ! લ્યો, મને અચાનક સાંભર્યું. તમારી નિકશ્માં જ છે! ' દામોદર ઉત્સાહમાં આવીને ખોલ્યે।.
' મારી નિકટમાં?' દામેદરની દ્િઅથી વાણીને લીધે સ્દ્રરાશિ પોતાની જતને પ્રગટ કરતાં માંડ બચ્ચે.
' મારી [નેકટમાં? એ કેષુ ? મારી નિકટમાં કણ હાય ? '
' ધારાનગરીમાં છે ! ' દામે।દર ખોલ્યો.
દામોદરના શબ્દે સુદ્રરાશિના ઉત્સાહ ઉપર ઠ'૬ પાણી રેડવું.
અ કેણ્ ? ધારાનગરીતા--પ'ડિતોમાં જઈ ત્રિકાલગ--? હું એ માનું નહિ ! ' વ્યત્રતાથી સ્દ્રરાશિનો અવાજ પણ્ કાઇક તીખે। બન્યા હતે.. દામોદર એ કળી ગયે.
“માનતો તા હ પણુ નથી : અને મે પ્રયહ્મ અનભવ લીધા પણુ નથી. આ તો ઊડતી વાત છે.' આશાની સુંદર પાતળી રેખા કરીને ન્નણુ ચાતરતો! હેય તેમ દામે।દરે ખે।લતાં બોલતાં નમણી હાથ અભિનય કરીને સહેજ લ'બઆવ્યો.
મે છે ગમે ? શું એનું નામ?'
' આર્નદપુરને *ઉવ્વટ યજાવે'ી. હાલ ધારામાં છે ! '
પતત ત્ર | મા ઇનામ. કહ ટડ. નાન, ..-ક તાળા. ટા...ી. .તઈ-લઇ-ક-..-. તતાનટતાતાળ,-સનયી'- "ત" સ.
*ઉત્વટે ચજુવે"દ ઉપર ભાષ્ય કયુ છે. એ એક ન ગુનરાતી
એવો છે જેણે વેદ ઉપર બ્રાષ્ય ક્યુ છે. તે શીસદેવના સ સમચમાં થઈ ગયે!સ્દ્રરાશિએ ડે ડાકુ ક્યું *હાં--ાં--વા કમષકાંડી --એનું આ કામ નહિ !”
“તો તોા--પછી કોણ રહું ? મને તો લાગે છે, વાત હવે તમારા છાથમાં છે ! '
કણ હ ₹ ' સ્દ્રરાશિએ ઉતાવળથી મનને। પથ્ઘ। પારી દીધા “હ?હા...હકા...છા-- તે અવિવેકને દબાવવા મોટેથી «સી રહ્યો.
“ગુરુદેવ ! તમે આવે! એ સદ્ભાગ્ય તો અમને કચાંથા મળે ? તમે કાંઈ આવે! ? અખ દપતિને તજને ? ”
“ અખદપતિને મેં તો કાલની આસા કહી હઢતી--'
“ તમે તે। કહી હશો ૦૮; એ તો હવે માનશે--યારે ન માન્યા તે હવે સમન ! '
“મે તો સ્પષ્ટ કહ્યું હતું: પાટણ વિજય મેળવશે. માલવા પડશે. અવ'તીનાથ નહિ હેય ત્યારે પષ્મ પાટણ પતિ ઢરે. ”
દામોદર ધીમેથી પોતાના ઉપવસ્ત્રમાંચી એક સુંદર મો[ક્તક માલા કાઢી સ્દ્રરાશિ સામે ધરી : “ મહારાજ આંહી આવ્યા હતા દર્શન કરવા, ત્યારે મા દુર્ગાની મૂતિ માલાવિહેણી નજ્નેઈ. મહારાજે મને કહ્યું કે આચાયરદેવ સ્દ્રરાશિજીને આ આપી આવો. માને કૅ આરેોપે !'
અગૂર જેવડાં લ'કાનાં મોઢાં તેજસ્વી મોતીની સામે સુદ્રરાશિ જેઈ રજો. પછી વાત ફેરવતે]! હેય તેમ ખોલ્યે! : “પણુ મત્રીશ્વર ! મહણારાન્ટ અનુષ્ટઠા।ાન કરવાના હતા તેનુ સં થયું? મેં સાંભળ્યું તો હતું.'
' પ્રભુ ! મારે તે અનુષ્ઠાન, મહારાન પાસે એટલામાટે કરાવવું ઉતું કે અખુ માને એટલી વારમાં મા ભવાની સદ્ખુદિ આપે, ને મહારાજના કે।પપાનલથી એને ઉગારે ! '
'હાં..હાં..એ વાત સાચી. જાઓ, ત્યારે લાહિનીદેવી આંઠી' છે. એના ઉપર ધ'ધૂકરાજ મહારાજને પ્રીતિ છે. એનો ખએોલ મહારાજ નહ ઉથાપે. એ મહારાજને પાછા ખોાલાવશે---હું ભવિષ્ય કહીશ, તમે છો, વિમલ ૬"'ડનાયક છ૭-આ યુદ તો એવી રીતે અટકાવી દેવાશે. યૃદ્ધમાં શું આનંદ છે ?'
“છ; હૈં પણુ એમ માનું છું. યુદ્ધમાં સું આનદ? યુદ્ધ ન ચાલતું હેય તે] આજે સે।મનાથમાં સહાપવૌત્સવ થતા હોય !”
ને મમ ત્રિકાલસની શેધ ચાલતી હોય . . હા ર આ... 3 * કેમ ?' સ્દ્રરાશિ કાંધક આશાભરેલું, કાંઝક અથ ભરેલુ. પી અવિવેકી હાસ્ય ઉસી રલ્યૉ.
મહાવિચક્ષણુ દામાોદરે આશાના ત'તુને વધારે ૬૩ બનાવ્યો: “શોધ તો હવે પૂરી થઈ--આપના જ ચરણમાં. આપે પ્રશસ્તિ મોકલી--ને એના અદ્ભૂત કવિત્વે મહારાજને આકર્ષ્યા. આંહી” આવ્યા ને મહારાજને સ્મરણુ તાજું થયું. હતે શાંતિ થયે, મહારાજની સોમનાથની આરાધના પુનઃ રારું ચશે. '
' ભગવાન ચ_દ્રમોલીશ્વરની કૃપા હરશે--મા ભવાનીના ખ્ષ્પરની પ્રસાદી હશે--તો મહારાજતી આરાધના ફળશે. અને મને પણુ--એવા સમથ શિવાલયની છાયા-અનુમ્ાા હોય તો--'સ્દ્રરાશિની વાણી અધૂરી રહી. દામોદર બેડે। થઈ ને તેને પ્રયાામ કરી રલો હતે. “ ગુરુદેવ ! નમઃ શિવાય. પાછે!કરીને મળીરા. અલારે તો મહારાજ મારી રાહ જેતા «શે. '
“હા હા-જરર સિધાવો, સત્રીશ્વર! પાછ્ર કરીને મળજો. '
“નમઃ શિવાય, પ્રભુ ! '
' શિવાય નમઃ” સુદ્રરાશિ ખોલ્યે।.
દામોદર પાછે। ફરતાં વિચાર કરી ર્યો «તોઃ “ ધધૃકરાજ ઉપર આની ભવિષ્યવાણ