shabd-logo

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023

0 જોયું 0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક વાત એતી ગણતરીબઢાર રહી ગઈ. માલવા ગુજરાત સાથે વિમત્રહ માંડે એમ નથી--હમણાં તા માંડ તેમ નથી જ--એ વાત ઉપર મદાર ખાંધીને એણુ સોલ ક] સૈન્યને સિંધમાં દોર્યું. પણુ પાટણુનું રક્ષણુ નબળું પડતાં મુલચદ્રના મનમાં એક નવીન જ વિચાર આવ્યો. એ વિચાર એણે કર્ણાટ ને માલવ! વચ્ચેના સતત ચાલી રહેલા વેરભરેલા યુહમાંથી લીધે! હતો.

એણે વિચાર કર્યોઃ “ ગુજરાત ઉપર ચડાઈની હમણાં તૈયારી ન હોય તો એવી વાત પછી--પણુ પાટણુને હૂટવામાં રો! વાંધો ? '

એક દ્વિસ તક ન્નેઈ ને તેણું શેજરાજ પાસ વાત મૂજીઃ “ મહારાજ ! કર્યૌટ ને માલનના યુદ્ધમાં વારવાર નગરીએ ની લદ્ટ્મી હેરફેર કરતી આવે છે. માલવા ને પાટણુન!યુદ્ધમાં એ બને તે! ફવિ પ્રિ રમલ જેવાને નવી ય યશપ મપ'ક્તિએઓ। લખવાતી મળે !'

ભોજરાજે ડાકુ ધૃણાવ્યું: “ એ તૃષણુભાજન છે મુલચ'દ્ર ! ન્યારે રખ્‌માં રોળીસું ત્યારે તો ગુજરાતની વીરશ્રીને ૪ રોળાશ્ચું; એકલા અનાથ પાટણુ ઉપર રું દોડવું ? '

“ મહારાજ ! ગૌર્વભંગ સહેવો] એ પણ એક પ્રકારને પરાજય છે; આપણને એણ એશચિતા પડકાર્યા--ભલે એનાથી કાંઈ થયું નહિ-પણુ એશું એક વખત આપણ ગોરવ ટાળ્યું --તો આપણું પણ પાટણનું ગોરવભ'ગ કરીગ. અત્યારે જ એ સમય છે!”

“ મને કલચ“! બે વસ્તુ ગમતી નથી--થોડ/ દાન કરવું નં નાનું યુદ્ધ કરવું !'

' નાનું યુદ્ધ તો, મહારાક૪ | અમે કરીશું. ન્યારે મહાર19૪ રણુમાં ઊતરશે ત્યારે તો રેણુથી આકાશ છવાઈ જશે. '

“ પણુ આવા ભાગેડુ યુદ્ધનું પરિષખ્ામ ? '

' એ તો, સામે ચેરીપતિ કે કુ'તલેશ્વર હેય, તા મહારાજની ગજસેનાના ધંટારવથી આકારા ગાને, અશ્ષોની ઉંવળથી જ'ગલે! ગાજે, પણુ આ તો પાટખ્ુરપાતિ પોતે જ ભાગેડુ-ગ્રેની સામે તે આવું નાનકડ, ભાગે: યૃદ્દ જ હૈય નાં ? માલવનું ચતુર ગ સેન્ય ત્યાં દોરી જવું એ પણ એને વધારેપડતું મહત્ત્ત આપવા નેવું થાય, મહારાજ ! '

“ક્ય તું જવા માગે છે?' ભોજરાજે કલું, “કે સરરદિય ? '

' જવાનો હ-શે મહારાજની આગા હોય તો ! '

' ભલે; પળ ત્યારે તુ' કેઈ અતિ રસિક આનાપ્રેમમાં પડયો પ છે ! ' “ઝમ મહારાજ? રા ઉપરથી એમ ડણેો છેો?'

' માલવદેરાની ન આ વિરેષતા છે, કુલચ'%ર ! કે આંહી” પ્રેમ ને પરાક્રમ સાથે રહૈ છે; આંહી'ની રસિકડી નાજુક માલવી સ્ત્રી-એને પ્રેમ કેઈ પુરષ પરાક્રમ વિના હ૦ સુધી તો મેળવી શકયો નથી. તારે પરાક્રમ કરવું છે ને કોઈ રમણીના સિમિતને ઝીલવું છે. ભલે. પણુ એ નારી કરેણ છે એટલું તો ડણે?'

“અરે ! મહારાજ ! મારે સાધુ જેવાને વળી સ્ત્રી સી નૅ વાત શી?

'કેમ પ્રિયા હોય, અપમ હય નૅ પરાક્રમ હોય--એ જવન તને ગમતું નથાો?'

“ગમે છેઃ પણુ એ ત્રણુના મેળ વિધાતા કરશે તે। તા પછી એને કાવ્યપ'ક્તિમાં સ'ભારશે કોષ્મ ? '

' તારી પાસે પહેલાં બે હશૈ--પ્રિયા અને પ્રેમ-તો ત્રીજુ મળશે. '

' અથવા તો મહારાજ ! મારી પાસે ત્રીજું હરો--પરાકેમ--તો પહેલુ મળશે. એટલે મહારાજ આત્તા આપે તા હૈ પ્રસ્થાન કરું!”

' એક વાત છે, મઝુલચ'દ્ર ' પાટણુમાં સૈન્ય નથી; પષુ પદૃષ્થીએ। છે !'

“ સહારાજ! સૈન્ય વિના નગર ર૨લ્ાં સાંભળ્યાં છે ? '

“મારું કહેવાનું ખીજાં છે; તું' પાટયુ તો જતશે---પષ પટ્ષ્યીએને જતી શકાશે ? ”

' અરે! મકારાજ! ગુજરાતનાં આભરષણુથી ભરિ્તિનતિકાએ મહાકાલેશ્વરના મંદિરમાં નૃત્ય કર્શે--ત્યારે એ ગાથાઓ રચતાં તો વિદ્યાસભાના કવીન્દ્રો પણુ ગોરવથી પ્રફુલ્લ પ્રકુલ્લ થઈ ન્નશે ! ”

બીજે દિવસે કલચદ્રે કોઈ ને ખબર ન પડે તેમ સેન્ય વગેરેના હઠ્ારે। કર્યા વિના ધીમે ધીમે સનિકેોને જુદેજુદે માગે પાટણુ તરફ રવાના કર્યાં. નડૂલને તો એ વાતની “નણ થવાનો ઓછે! સ'ભવ હતો. પણુ । અખુદૃપાતિની ચકોર દણ્િ ભુલાવવી મુસ્કેલ હતી. કુલચ વાગડમાંથી રસ્તો કાઢી લાંબે પ'થે પાટણ તરક્‌ પધયાણુ કયું.

એેક સાંજે પાટણુના નાર્ગારેકેો દુલભસરે।વરની જલનૌકામાં વિહાર કરી રલ હતા, અને કાંડે પ્રગટાવેલી દીપિકાઓના પ્રકાશથી સરેવરતું સ્વચ્છ જલ, જણે તારાંક્રિત્‌ નીલાકાશ નીચે ઊતર્યું હૈય તેવું લાગતુ હતુ, ત્યારે અચાનક 1ડડિમિકાનો અવા૦#૮ આવ્યોઃ “ માલવસૈન્ય લઇ ઝલચ'(્ર પાટણ ઉપર ધસી આવે છે---માટે સૌ નગરના કોટમાં પેસી ન્નએઓ ! '

એેકદમ મોટો કોલાહલ થઈ પડયો. રસિક નરનારીનાં "' ઉપવનમાંથી નગરમાં પાછાં ફરવા લાગ્યાં. પાલખી, અશ્વ, હસતી, સુખાસન, તે રથેથી માર્ગો ઊભરાઈ ચાલ્યા. નગરપ્રતિ જવાના માર્ગ ઉપર ધૃળની ડમરી ચડવા લાગી. પ્રોફ્ટ દરવાજા બ'ધ ચવા લાગ્યા. દરવાજે દરવાજે ચે.્ીદારો ગોઠવાઈ ગયા. ૬ સૈનિકે પણુ ધરમાં પોતાનાં હથિયાર સ'ભાળવા લાગ્યા. રલાસલા પટ્ટણી યોદ્દાએ।ને ચારે તરશ્થી નેગા થવા માટે રખષ્વનિ થવા લાગ્યો. અ!ખી પાટણુ નગરીમાં મોટે કોલાહલ થઈ ગયે।.રાત આખી નગરજનોએ કોટ ઊપર ચેોકઝી કરી. તીર'દાજેો ને ગોક્ષણિયાએ કેોટને ખુરજે સુરજે ગોઠવાઇ ગયા હતા. નદી ઉપરને લપ્કડમાગ ખસેડી લઈ, હોડીઓ ને હાથ કરી લઈ, ખાઇઓમાં જલ ભરી ૬8, બને તેટલું નગરને સુરક્ષિત કરવા પ્રયત્ન શર થયે.

પણુ નગરમાં કેઈ મહાન યોદ્દો કે સેના્પાતિ ન્‌ હતેા. સિધના ભયકર યુદ્ધ માટે અને એમાં ચોછસ [વેવ્ત્ય ન મળે તો પાટણુનાો વિનાશ થઈ ન્નય એ અનિવાર્ય પરિણામને અટકાવવા માટે, નેટલી હતી તેટલી સવળી જ સરાક્ત સેના તો! અત્યારે સિ'ધના રણપટમાં આગામી મદાન યુદ્ધના જ્યૂહરચના ડરી રહી હતી, એક અત્યત ઝડપી સાંઢણીસવારનૅ મદારાન્ટને ખખર આ।પવા માટ કોટપાલે રવાના કર્યો.

સવાર થયું પણુ ડાઈ આવ્યું ર્નાહ. સૌને વાત ખોટી લાગી. માલવી સેન્ય આવે તેમ નથી એ રિથિતિ નનષ્મતાં વધારે ઉત્સાદ આવ્યો. દ્વિસ આખો શાંતિમાં પસાર થઇ ગયે. સાંજ પડી. «૬ સુધી તે માલવી સૈન્યના કયાંય ભાવડ ન હતા. અચાનક ચાંપાનેરી માગે થી એક સાંઢણીસવાર ઝડપથી આવતો નજરે પડવો. લોકે! ચિતાતુર બન્યા. ગાંપાનેરી ભાગેળે તેને લેકકનું ટોળુ' સામેથી ઘેરી વળ્યું. તેણે સાંઢ ઝોક્રારી. તે ઝડપથી ઊતર્યા. તેણે ઉતાવળે વાત કરીઃ “ દરવાળન બધ કરી દો. માલવી સૅન્યને લઈ ને કલચ પોતે આવી રશ્યો છે. આ એક લક્ડ સેતુ છે એને ઉઠાવી લ્યે ! '

કોણે કહયું ?'

“ હૈ પોતે નેમ ને આવું છું. ખે ધડીમાં આંહી' આયે સમન્ને. '
' પણુ સેન્ય કૈટલુ'ક છે ?”

' સેકડો ને હનજ્નરેનું. આપણુને દંફાવે એટલુ. '

* જય સેો।મનાથ !' લેંોાએ હતાશ ન થતાં ઉત્સાહમાં ને ઉત્સાયમાં એક ગગનભેદી અવાજ કયો. એ જ અવા૦ સાથે આખા નગરમાં માલવાની સવારીની વાત ફેલાઈ ગધ. નગર તૈયારીમાં પડી ગયું,

'સાલેઇ, સો તેયાર થાઓ ---તમે આવે! કોટપાલ-નાયક તમે આંઢા* રશેન્ને, અરે રણમલ ! તારે પેલી ચો૪ી સ'ભાળવાની --અલ્યા જ્નેજે ગોકણિયોે! ધા ખાલી નય નછિ---' તરત અનેક પ્રકારના અવાન્નેથી પાટણના પાડાઓ ગાજવા માંડયાં. લોકોને કેોટપાલે આશ્વાસન આપ્યું ઝે આપું કુલચ નો ઘેરે ટકાવી શઝીશું. ઠેરડેર યુદ્ધની વાતે યાવા માંડો.

ચાંપાનેરી ભાગાળ પાસે તા મોટું સનન્‍્ય ભેગું કરીને મચપાલ પોતે આવીને ઊભા રલ. એટલામાં કોટના પરજ ઉપર્‌ડ્‌ી [નિશાની મળી. માલવી ગજ્મેન્યે સરસ્વતીને ઉપરની ભાજએથી પાર કરી હતી. અને કોટની પાસે મુકામ નાખવે રર થયે! હતે।. સનિકે। ઝપાટાભેર ઠે।ટની છેયારખી ઉપર ગડી ચડી એ સૅન્યને નિહાળવા લાગ્યા.

કેોશપાલે તીર દાજેને, ગોફાણિયાઓને અને ભીલેોને હ્યારખી ઉપર રહી મારા ચલાવવા માટે વ્યૂહમાં ગોઠવ્યા. પોતે પણુ ઉપર ચડીને માલવી સત્યને ગોઠવાતું ન્નેયું. તેણે નીચે આવીને કેટલાક વધુ સેનિકેને ઉપર ધડેલ્યા, ' આપણેં પહેલો જ એવે! સપાટો ચલાવવે છે કે દુસ્મનને એમ થાય કે અ'૬ર ઘણં સેન્ય છે !' પ્ેટપાલ બોલ્યે.એ જ વખતે “ જય સોમનાથ ! ' “ ૦૪ય ચોૌલાદેવી ! 'તી ગજનાઓ કરતું લોકનું ટોળું ત્યાં ધસી આવ્યું. ઝેક સ્પામ ઊંચા ધેોડાને વી'ટળાઈને અનેક ખીન્ન મૈનિકે ત્યાં આવી રહ્યા હતા.

“પણુ કહ્યુ કે આપણું ઘણું સૈન્ય છે એમ દુચ્મનને ખતાવવું છે ?' ચોલાગે આવતાં વૅ'ત પૂછષુ.

“એ તો હું બોલ્યો, દેવી !

' શ્રાટપાલ ! આ કઝુલચ'--એ પણુ જમાનાને ખાધૅલ યુદ્ધપતિ છે. તમારું સન્ય ધણું હેય તો કાંઈ તમે કોટમાં હે।? તમે બહાર જ યુદ્ધ આપોને? એ પણુ એ સમજને. ગે આપણને ઘેરીને નહે પડે. એ અ'દર આવીને લડશે ! ગે વખત નહિ બગાડે. '

“ પણુ ત્યારે બીજાં ચું કરવું ! એનું સૈન્ય ઘણું છે. આપણે થોડા છીએ. મણારાજ આવે કે મદદ આવે ત્યાં મુધી શી રીતે ટકાવ ફરેવો એ ૬“ સવાલ છે !'

“ તમારી પાસે ટકાવ કરવા માટે જ્નેઠ એ એટલ અનાજ પણ નથી, ' ચોલા ખોલી. “ એટલે તમે વ્યૂહરચના બદલો. તમે ભલે એને પરાજય ન પમાડેા--પણ તમે પરાજય ન સ્વીકારે તોપણ તમે એને જતી શકશે. પરાજય ન સ્વીકારાય એ જએ, એટલે બસ. તમે થવે એ રમ્તે ચડા.” એક સાંઢહણીસવાર મોકલ્યો પણુ છે !' કાં ? કયાં મોકલ્યો! છે ?' ચૌલાએ ઉતાવળે પૃછુ'. મહારાજને ખબર કરવા ! '

' અરે ? શાતી ખભર ? ' ચોલા ખોલી. “ તમે એટલ
પષ્મુ નથી સમનન્‍ન્યા કે આ સમાચાર મળતાં કા મણારાજ ત્યાંનું યુદ્ધ હારશે--ને પછી આંહી'નું તો આવીને કયાંથી જતે? તમે કયારે સવાર મોકલ્યો? કોઈને પૃછ્યું હવું ડે નહિ?'

' પૂછ્યું' તો નથી--પણુ ૪ધું' ખબર તો કરી દઇ એ ! કાલે રવાના થયો છે ! '

ચોલાએ એક ઘવડોભર વિચાર કઃ પછી તેણું અજન્મ રાણીની છટાથી નગર જનોને ને સૈનિકોને સોને પૂછચુ: “ત્યારે ખોલો, પટ્ટીઓ ! તમારે શું કરવું છે ? ષાટણુનું ગોરવ રાખવું છે કે પાટણુની લટ્ટમી રાખવી છે ? '

કોઈ નો જવાબ આવે તે પહેલાં કેટલાક વેપારીએ સાથે નગરશેડ આ કલાહલ સાંભળીને આવી રવલ્યા હતા, તેમણે જવાબ વાળ્યોઃ “પાટણમાં તો, દેવી ! પહેકેથી જ ગૌરવ વિનાની લષ્ટમીને સૌ રાખોડી ગણતા આવે છે ! લક્ટમીની કાંઈ ખોટ નથી---ગુજરાતના નાવિકે સમુદ્રને ખેડી જ્નણે છે; પણ ગુજરાતના ગૌરવને સભાળજ્ને. મહારાજ ત્યાં આકરૂેં યુદ્ધ ખેડે છે--ને આંહી" ક્યાંક ગુજરાતનું ગૌરવ ખ'ડા્ઈ જ્નય નહિ! '

' ગૌરવ સાચવવું હેય તો ધનજ્ય બ્રેટ ! પટ્ટીઓ માટે એક જ રસ્તો છે !' ચોલા તેમનો જવાબ સાંભળીને સ્મિત કરતી ખોલી. '

“ઢા, તે તમે બતાવે, દેવી ! '

“જારે દરવા”ન ખોલી દો, કોટપાલ |! ભલે સો અદર ભાવતા! '

“ અરે! પષ્યુ દેવી! તે તો પાટષ્મુનું બરેધર ક્રેડીનુંબની ર, ક બધું હટી નરો! ! ' ' માટપાલ બોલ્યો. ' તમે યુદ્ધ કરરો। તો આને નહિ ને આવતી કાલે.

લુ'ટરે! તમારી પાસે અત્યારે તો કાંઈ વેક્ષણુ નથી ! '

* પણુ તો પાંચ પચીસ દુસ્મનો તે! તળમાં રહેશે નાં ?'

“ અને તમારું ગોરવ નશે એનું શું? આ તો તમે પદ્દણીઓ એને*એમ ખતાવે। કે, આ જે એ લૂટી જાય છે એ તા જનણું, તમારા કોઈ લેખામાં નથી. જે લૂંટ્યા વિનાનું રહું-પાટણુનું ગોરવ--તે તમારે મન મહામૂલ્યવાન વસ્તુ છે. તમે રસ્તા ઉપર ધરેણાં, જર ઝવેરાત ફ્‌'૪ દે ને નનણુ કોઈ દુશ્મન શહેરમાં આવ્યો ૬૮ નથી, તેમ તમારું કામ કર્યા કરો. એ પાટણ લૃટશે તો તરત ભાગી જશે; તો મહારા સિધનું યુદ જતી આવશે. આંહી દોડશે તો સિંધમાં દારરો---ને આંહી કાંઈ જીતવાનું નથી. પેલા સિ'ધતા મણાન વિજયની ખાતર--તમે અત્યારે આને થોડાક ડુક્ડાખુકડા રે"જી રવા છે!- એમ સમજને ધે કૈ'#। દો. તમારામાંથા કોઈ વિશ્વાસધાતીના વેષ ભજવશે ? કોઈ તેયાર છે ? '

એક પદર-સત્તર વષનો રૂપાળો તરણુ આગળ આાવ્યો. ચૌલા તેતી સામે ન્નેઈ રહી. એની કુમળો વય જેઈ નૅ એને આશ્ચય થયું.

“તું વેષ ભજવી શકશે ?' ચૌલાએ તેતે પૃછ્યુ. “વાત જરા અટપટી છે.”

પેલા તરણું ગર્વથી ઉત્તર વાળ્યોઃ “ મારા પિતાએ ગજ નકેને સિંધના રણુમાં રાખવા માટે વેષ ભજવી પ્રાણુપણ કયુ હતું; મારી પાસે એ કુલનો વારસે। છે ! '

ચોલા પ્રશ'સાથી તે રૂપાળા દૂધભર્યૌ તસષ્યુ તરફ ન્નેઈરહીઃ “ તારે બીજાં કાઈ કરવાનું નથી. તું નું ન્નણે માલવાને। છે. એ ભાષા તને આવડે છે?'

પેલો તરુણુ એવા તે। શખ્દોચ્ચાર સાથે ભાષા ખોલ્યે દે જ્ીઈને એ ગુજરાતી લાગે જ નહિ.

' બસ, ત્યારે તું જનણું માલવાને। છે--આ ચડાઈ ચતાં લોકો તારા ઉપર ગુસ્સે થયા છે. લોકે! તો ગુસ્સે થાય જ, એટલે જણું કે, તને હાંકી કાઢયો છે. લોકોને એમ છે કે બાલુકરાય આવી ર૨લ્યા છે--તે તેની સાથે મોડું સૈન્ય છે એ વાત તું ફાડી દેશે. સમજ્યો ?--અને તો મુલચજ્રને અ'દરથી ને બહારથી એમ ખે સૈન્ય વચ્ચે પીસી નાખવાને છે તે રહી ન્નશે. લેકોએ ગુસ્સે થઈને તને બહાર લાંઝી કાઢયો છે. સમજ્યો ? બસ, આવે વેષ તારે ભનવવાનેો છે. એ તારાથી બનશે કે? તારું નામ?'

પેલા તરુણે ખે હાથ ન્ેેડીને ચૌલાને પ્રણામ કર્યાઃ “ મારું કાંઈ નામ નથી, દેવી ! પણુ હું કામ પાર ઉતારીશ. નિશ્ચિત રહેજે. ' અને એટલુ ખોલીને ક્રેઈ કાંઈ કહે તે પશેલાં, ડોકાબારીમાંથી બહારના અ'ધારામાં તે અરસ્ય થઈ ગયે.

35
લેખ
રાજ સન્યાસી
0.0
"રાજસન્યાસી" એ એક આકર્ષક સાહિત્યિક કૃતિ છે જે માનવીય લાગણીઓ, આધ્યાત્મિકતા અને સ્વ-શોધની સફરની જટિલતાઓને શોધે છે. એક માસ્ટર સ્ટોરીટેલર દ્વારા લખાયેલ, પુસ્તક એક મનમોહક કથા વણાટ કરે છે જે તેના નાયકના જીવનને અનુસરે છે, પ્રેમ, બલિદાન અને જ્ઞાનની શોધની થીમ્સ શોધે છે. લેખક કુશળતાપૂર્વક આબેહૂબ છબી બનાવે છે અને એક કાવ્યાત્મક ભાષાનો ઉપયોગ કરે છે જે વાચકોને એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં પૂર્વીય ફિલસૂફી સમકાલીન જીવનને મળે છે. પાત્રો સારી રીતે વિકસિત અને સંબંધિત છે, દરેક તેમના પોતાના આંતરિક રાક્ષસો સાથે ઝઝૂમી રહ્યા છે અને પડકારોનો સામનો કરીને અર્થ શોધે છે. પુસ્તક માત્ર એક વાર્તા નથી; તે એક દાર્શનિક સંશોધન છે, જે વાચકોને જીવનના ઊંડા પ્રશ્નો પર વિચાર કરવા આમંત્રિત કરે છે. તે આત્મનિરીક્ષણને પ્રોત્સાહિત કરે છે અને માનવ સંબંધોની જટિલતાઓ અને ઉચ્ચ ઉદ્દેશ્યની શોધમાં આંતરદૃષ્ટિ આપે છે. જ્યારે ગતિ ક્યારેક ચિંતનશીલ લાગે છે, તે નાયકની આત્મનિરીક્ષણ પ્રવાસને પ્રતિબિંબિત કરે છે, વાચકોને ધ્યાનના અનુભવ તરફ દોરે છે. કથા વિચારપ્રેરક છે, કાયમી અસર છોડીને અને વાચકોને તેમના પોતાના માર્ગો અને આકાંક્ષાઓ પર પ્રતિબિંબિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એકંદરે, "રાજસન્યાસી" એ એક વિચારપૂર્વક રચાયેલ સાહિત્યિક ભાગ છે જે આધ્યાત્મિકતાને મનમોહક કથા સાથે મિશ્રિત કરે છે, જે મનોરંજન અને જ્ઞાન બંનેની શોધ કરનારાઓ માટે તે વાંચવા યોગ્ય બનાવે છે.
1

પ્રતિઝાપ ન પાછી' તેદ રોરબ નરડમાં પડુ' ! ”

12 October 2023
0
0
0

ચળ પ્રદેશના કીતિંગઢતી દિશા ઉપર નજર માંડીને, સાંન્ટ્ટાગે, એક સાંઢ ગરી સવાર જઈ રજ્યો હતે. એની ચારે તરફ રેતીને મહાસાગર પથરાયેલો હતા. રેતીના ૬ ગરા ને દુ'ગરા અત્યારે તો સ્થિર બતીને શાંત ણ્‌ભા હતા, પણ પ

2

દામોદરને દૂત

12 October 2023
0
0
0

કેસર મકવાણાએ પોતાની પ્રાતિસા પાળી એ વાત તો ભાટચારણના કતી ને બાનીની શોભા બની ગઈ. એેની એ પરાકમકથા ટચ્છ, સિધ ને વઢ્યારમ ડલમાં ઘેર્ધેર્‌ પહાંચી ગઈ. પણુ એ વખતે ૦૪ કોઇ ભાટે કહ્યું: “ભા ! રણના રાજવી

3

મ'ગલ રાવે રા' કછુ?

12 October 2023
0
0
0

કેદતિ કસ્વામી માષુસને પારપ્મુ ન હેત તે! પહ અએ કળી જવાય એવી વાત હતી. એની સામે ઊભેલી પાતળી, સુદર, કૈત#ીના સારા જેવી, કાંઈક ઉત્તુંગ નારી, એ ન્નણું નારી ન હતી--જેગમાયા હતી. એના ચહેરામાં પણ રૂપ કે અરપન

4

પ્રતાપ દેવી નાસી છૂટી

12 October 2023
0
0
0

બીજે દિવસ સવારમાં કેસરને! માણુસ તેડવા આવ્યે। ત્યારે કાતિકસ્વામી પ્રાતવિધધિ પરી કરી તૈયાર થઈ ગયે। હતો. કાતિકસ્વામી રાજગઢમાં આવ્યો. કીતિંગઢમાં શોકની યા ફેલાયેલી હતી. અને કોઈ પણ પ્રકારનો ઉત્સાહ ન્નેવ

5

બે રસ્‍તા ફટાયા

12 October 2023
0
0
0

કોર્તિગઢ છોડીને થે!ડ દૂર ગયા એટલે કસરદેવે કાતિકસ્વામીને એમનો માર્ગ બતાવ્યો: “ સભટ્ટરાજ ! આંહી'થી હં હવે મારે માગે જઇશ. બીજું કાઈ કહવાન છે તમારે ? મહારાજના ચરણમાં અમાર પ્રણામ ધરજ્ને. કહેન્ને કે મકવાણુ।

6

ડાહ્યો શિષ્ય જથટ્ટ

12 October 2023
0
0
0

કિ કસ્વામી આગળ જતાં પણુખશા નદી એળ'ગી પૂર્વ તરક વળી ગયે. એને વિચાર હવે વહેલામાં વજેલી તકે ચ'દ્રાવતી પણાંચવાનો હતે. દામોદરે એને ધ'ગી વખત કથ્યું હતું ક કેટલાક માણુસે। તમે જેટલું કહે તેટલું જ કરે

7

પિતા અને પુત્ર

12 October 2023
0
0
0

ઘોસવાર જે તરફ જતો હતો તે તરક કાતિકસ્વામી જેઈ રહલો. એ અરસ્ય થયે ક તુરત જ એણે બતાવી હતી તે દિશા તરક એ વળ્યો. ટેકરીએ।ના પડછાયાથી આંહી અ'ધારું લાગતું હતું. અનેક ક્ષોથી વીંટાયેલા આ વિશાળ ચોગાનમાં કૈણુ કયાં

8

પૃજુપાલનેઃ નિસષય

12 October 2023
0
0
0

પૂષ્પપાલે રોહકનો સંદેશો વાંચી લીધે. “કેમ? શુ લાગે છે?' ' એમાં ખીજાં શું લાગવાનું હતું ? એકને દુશ્મન તે ખીન્નનો મિત્ર બને જ. પણુ આવી ધારેશ્રરની રમ્મત વહેલેમે। ડે તમને પરાધીન બનાવશે. એની આ એક રમ

9

આરસની નગરો

12 October 2023
0
0
0

કાતિડકસ્વામાને ચદ્રાવતી «વાનું હતું. તે ડું ગરાગમન આડેઅવળે પ'થે થઈને ચ'દ્રાવતી તરક ચાલ્યો. એણ રસ્તામાં વાગડના કોઈ સનિક પાસેથી સાંઢને બદલે ધોડે। લીધે. ધો હડીલેો! ટતો, તો સાંઢ મૃસાફરીની કાયર છતી. એટલે ક

10

હઠ પરમસાારનતી સચેોજ

12 October 2023
0
0
0

“લમે સાંભળ્યુ'?' વિમલે અદર પ્રવેશ કરતાં ૦૪ શ્રીને કહ્યું. ' આ તમે શું જ્નેઈ રાં છે। ? ' “આ રફાટિકમાં કેોતરેલું સૂર્ય મદિર છે ! ' “ કચાંનું છે? સુ'દર નમને છે ! ' મહારાજ ધધૂકરાજની પુત્રી લાહ

11

વટેશ્વરતા મ'દિરસા

13 October 2023
0
0
0

કટલાક સમય પછી કાતિકસ્વામાં વટપુર જવા નીકળ્યો ત્યારે એની પાસે દામેો!દર સસક્ષ રજૂ કરવા નેવી વ્રગી રૂરીં બાબતો હતી. દડ પરમારની અખ'ડચોકઈીની વાત ન્યારે પ્ણ પાલે સાંભળી ત્યારે એને વિમલ પ્રત્યે એક પ્રકારનું

12

ખમણુદસ'ત્રીશ્ર દામોદર

13 October 2023
0
0
0

નંડ્લના સમરણેુ જગાવેલી લાગણીને દબાવતે। દામે।૬ર્‌ પાતાની પટ્ટકુટીમાં પાછા ક્યો. કોઈ વખત જવનમાં એવી હ્વણુ આવી ૦૮તી ત્યારે તે ભયકર રીતે જ્તતને અટપટા ર1૦૪કારણમાં લીન કરી દેતો. અત્યારે પણુ એણું એમ ક્યૂ. તે

13

વિસલ્યનોા સ'દેરેપ

13 October 2023
0
0
0

બીજે દિવસે સવારૅ જયદેવ સ્તાનસ'ષ્યાદિથી ૫2વારી “રક લટાર મારવા નીકળતો «તો ત્યાં તણું આયુષને પોતાના તરફ આવતે ન્નેચે।. “કેમ ? ' જયદેવે આયુષને આવતો નજ્નેઈ ને પૃછયુ. * મ'ત્રીશ્ષર ખોલાવે છે, કાતિકસ્વ

14

દ'ડનાયક અને મહામત્રો

13 October 2023
0
0
0

પ્‌્‌ટણુ છોડયા પછી પણેલવહેલેો જ દડનાયકે દામે દરને મળવા આવતો હતો. ધધૂક્રાજનું કામ ન હેત  દડનાયક કદાચ મળવા આવત નહિ. દામોદરે હજ કેઈ દિવસ પોતાને મહામ'ત્રીશ્રર તરી ગણાવ્યો ન હતો, જેકે એ જ મહામંત્રીશ્રર

15

ઝાતિ'કસ્વાસી લાઉહનીવાપીની રચન નિહાળે છે?

13 October 2023
0
0
0

ધૃધકરાજ આવ્યાના આયુષ દામેો!દરને સમાચાર અઃપ્યા કે તરત કાતિકસ્વામી વટેશ્વર તરફ ગયે! હતે. તેણ ત્યાં મ'દિરમાં ચારે તરફ કરીને ન્નેતાં કોઈ સૈનિક, દાતિ. ઘોડેસવાર કે ગજધિપતિને નનેયો નહિ. કવળ ધધૂકર

16

કહેવું  ન કહેવું?

13 October 2023
0
0
0

કારને કસ્વામી ન્યાં સોલકી છાવણીમાં પાછે! આવ્યો ત્યાં આયુષ ખખર આપ્યા કે મત્રીશ્રર મહારાજને મળવા ન્ત્વાના છે પણ તમારા પાછા આવવાની રાહ જુએ છે. કાર્તિક ઝપાટાબંધ અંદર ગયે. તેણે કોઈ દિવસ નછિ એવી ચિ'

17

એમેક નહિ પચ બે કવલ

13 October 2023
0
0
0

ઉઝુયટેવ ! ' “જમ કાતિકજ ! કેમ ? શું કહો છો ? ' “તું ત્યાં ચું નુએ છે?” 'કચયા?' ' પેલી વાપીતી નજકમાં કોઠા તરક, ત્યાંથી ચાલ્યા આવતા ખે માણસ તું જુએ છે ? ' “હ, મહારાજ ! કેમ ?' “ખત્

18

રુદ્રરારિતું ત્રિકપ્લઝ્ન

13 October 2023
0
0
0

નેન્‌ર્સ્બતી નદીને સામે તીરે આવેલ જ'ગલમાં સદ્રરાશિના અનુછાનમાં જઈ રહેલ ધ'ધૂકરાજની પાછળપાછળ દ્વામોદર પણુ કૅસર મકવાણાને સાથે લઈ ને જઈ રલ્રો હતે. એ વખતે મધરાતના સમય છશે. ધધૂકરાજ એકલો ચાલ્યે જતો હતે. દામો

19

મકવાણાએ શ કહ્યુ ?

13 October 2023
0
0
0

નેનવાર થતાં “કાતિકસ્તામી અને જ્યદેવે છુટકારાનો દમ લીધો. આખી રાત્રિ એમણુ મહાવત કલ્લની ચર્ચા ભોવામાં વિતાવી હતી. પણુ ખેમાંથી કયે! કલ્લ કયાં રહલો એ વાત રાત્રિના અ'ધકાર્‌ નેવી જ છાની રહી. સવારે વટેશ્

20

કહલ શી રીતે ઓડખાયો?

13 October 2023
0
0
0

સંત્રીશ્વરને સ્વપ્નમાં રાચવાની બહુ ટેવ ન છતી, તો વિધિ પણ એને બહ વખત સ્વપ્નમાં રણેવા દેવા ખુશી ન છતો. દામે।દરે પ્રવેશ કરતાં જ કાતિ'કે હાથ ન્નેડીને કહ્યું: ' મહારાજ | મારી પાસે બહ મહત્ત્વના સમાચાર છે. ત

21

મંત્રસભા

14 October 2023
0
0
0

દામોદર  ધધૂકરાજને। સંદેરો! લઈ ને જ્યાં મહારાન૪ની પાસે જવાની તેયારી કરી રથો હતો ત્યાં કાતિકે પ્રવેશ કર્યો: “ કેમ ? કલ્લને કબજે કર્યો ? ' દામોદરે એને જ્નેતાં જ સીધો સવાલ કર્યો. “' હા, મહારાજ ! “

22

મહારાજ ભીમદેવે આપેલે નિરાચ

14 October 2023
0
0
0

મહારાજ ભીમદેવની પાછળ  અખ દર્પાતે આવી રજો હતો. દડનાયક વિમલ તેને પડખ હતે. ભીમદેવે પટ્ટીમાં પ્રવેશા કર્યો. આખું મંત્રીમંડળ મહારાજને સત્કારવા માટે હાથ જોડીને નતમસ્તક ત્યાં ઊભ રુ. ન્તરેયાનના મહામૂલ

23

પણ એ જન સાધ્વી કોણ?

14 October 2023
0
0
0

સલ'કીની ાવણીમાં કૃખ્ણુરાન્ટ નજરકેદ થયે. દામાદરની ભાષા પમાણે તો એ રાજઅતિથિ ગણાયો. એ કાર્ય પૃરું થયું એ રાતે «૮ દામોદરે કાતિકતે બોલાવ્યો: “ કાતિક ! તારે તે જયદેવને હવે ચિત્રકોટ જવાનું છે. જયદેવ ચિત્રકોટ

24

દામોદર પોતાનું સ્વપ્ન કહે છે.

14 October 2023
0
0
0

કેરતકસ્વામી દેવરાજને! જવાખ સાંભળે તે પહેલાં પાતાની પાછળ ઈના પગલાના ધીમા અવાજને એ ચૉંકી ઊઠ્યો. તેગ્ર ઝડપથી પાછું ફરીને જેયું. દામે1દર તેની પાળા ઊભે! હતે. કરા્તિક વિવરણ થઈ ગયે. ' હ કફ્ેવરાન્ટ્ને કહે

25

દામોદર ની ચિંતા

14 October 2023
0
0
0

જંવરાજ અને કાતિ કસ્વામી ગયા કે તરત દામે।૬ર બધું ભૂલી જવા મથતો હેય તેમ આમતેમ ખે ધડી આંટા મારવા માંડયા. જ્યારે દામેદરે દેવરાજને કહ્યું કે કૃષ્યુરાજની યોજના પ્રમાણે મૃગયાવિહાર કરવા હજી પણુ મહારાન્‍૮

26

ચૌલા દેવી ની આત્મશ્રદ્ધા

14 October 2023
0
0
0

દામેોદર પટકટીતરફ આવ્યો, ચોલાદેવીની દ।રપાલિકા ત્યાં ઊભા હતીઃ દામે!દરે બોલ્યા વિતા કેવળ અથ સૂચક મુદ્રાથી પોતાનું આગમન ચૌલાદેવીને જણાવવાનું તેને કહ્યું. દારપાલિકાએ પણ કાંઈ ખોલ્યા વિના એક તરફ ખસીને દામોદર

27

મૃદં ઘોષનિઘોષ

14 October 2023
0
0
0

સ્રહારાજ ભીમદેવ સાથે ધંધૂકરાજનેો મૃગય॥ાંવહાર અએ અવ'તીનાથના ગુપ્તચરેને તો શલ્યનો બા થઈ પડવો. તેમણું તો દોડીને ચિત્રક્રાટમાં સમાચાર પણુ આપી દીધા કે અખુંદૃપતિ તો હવે મહારાજ ભીસદેવના મહામંડલેશ્વર ગણાવામાં

28

બાલા પ્રસાદ નમ્યા

14 October 2023
0
0
0

મહારાજ ભાંમદેન પાસે બષી હકોક્ત આવી ગઇ હતી. કૃષ્ણુરાજને હવે વધુ સખ્ત ન્નપતામાં રાખવામાં આવ્યે. તેના ઉપર સશસ્ત્ર સેનિકેો ખેસી ગયા. બાલપ્રસાદ એે સાંભળીને ઘણુ। ખિન્ન થયે. તે વિઝપ્તિ કરીને દામે।દરને ન્નતે

29

ચિત્રકોટ પદ્મભવન મા

14 October 2023
0
0
0

મહારાજ ભીષદેવ પાસેથી દામોદર સીધો ચૌલાદેવી પાસ ગયે. એની પટ્ટકુટીની રચના દામે!દરે નાતી સરખી વાટિકામાં એવી રીતે ગોઠવી હતી કૈ આયુષ ને દેવરાજ સિવાય બી”્ન કેઈ ને આ સ્થાનતી હજી ખબર પડી ન હતી. દામોદર ચૌલા પાસ

30

અવંતિનાથ ની વિદ્યાસભા

14 October 2023
0
0
0

ભોજરાજ માલવપતિના ગૌરવથી આવી ર૨લ્યો હતો. ભારતીય સ'સ્કૃતિનાં ઉત્તમ અ ગો એનામાં મૂતિમાન થયાં હેય તેમ તેનાં શરીર, મન અને આત્મા ત્રણૅતી વચ્ચે એક ધકારને સંવાદ દષ્િગાચર થતો હતે. ભોજરાજ આવી રલા છે એ ન્નેતાં જ

31

ભોજરાજ અને ભીમદેવ

16 October 2023
0
0
0

“બૅધકાર થતાંની સાથે ૦૪ દામે।દર છેક ભૌમદેવના કાન પાસે માથુ' લાવીને બોલ્યોઃ “મણારાજ ! હવે ગમેક ધડી પણુ થે।ભવું નથી ! ' “પણુ--ચોલા, દામે।૬ર ! ' “એ તો આપણી પહઠેલાં રસ્તે પરી ગવાં બથ; અની સાથે દેવર

32

પાટણ

16 October 2023
0
0
0

ચોલારવી પાટણમાં પાછી ફર. મહારા” ભીમદેવ ને દામોદર તે ચદ્દાવતી થઈને પાછળથી આવવાન! હતા. પાટણુની નગરીમાં ન્યાારે અખુંદ, નડૂલ, ને ધારાર્પાતિના સમાચાર આવ્યા ત્યારે મેદની રગે ચડી. આખી નગરીમાં ઉત્સવના સડાણુ થ

33

દામોદર ની માંગણી

16 October 2023
0
0
0

એૃહારાજ ભીમદેવ, પાટણમાં થોડે! વખત ગાળીને, તરત જ ખાલુકરાય અને મકવાણાના સૈન્ય સાથે થઇ જવા માટે પાટણુથી નીકળવાની તયારી કરવા લાગ્યા. એમના * સધ પ્રત્યેના વિનસ્યપ્રસ્થાન માટે ધેરધેર મગલેોત્સવ થયે।. પાછું પા

34

મકવાણા સાતસે સાલ લાવ્યે

16 October 2023
0
0
0

પ્‌્‌ટણુમાથી ખાન? દિવસે મંગલપ્રસ્થાન કરીને મહારાજ ભીમદેવનું સૈન્ય સિધને રસ્તે પડચુ. સિંધના હમ્મૂક મહાન અને અનય દુશ્મન છતો. તેનો જલદુગ અભેદ્ય ગણાતો. દામે।દરે સૈન્યને સિ'ધના વિસ્તરેલા રણપટમાં દોરવા

35

કુલચ'દે પાટષ્ક લૂટરૈ--ે જત્યું--

16 October 2023
0
0
0

દાસાદરે દુર'દેશા તો વાપરી હતી. અને સોલ) સૈન્ય સિંધના રષ્મુપટમાં હોય તે વખતે ગુજરાત ઉપર કોપ સ્થાયી વિજય મેળવી ન ન્નય એટલા માટે ખાસકરા્‌યની મજલ, ભિન્નમાલને રસ્તે ધીમે ધીમે પ્રજત્તિ કરી રહી હતી, હતાં એક

---

એક પુસ્તક વાંચો