કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી.
સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ્વભાવે અત્ય'ત કડક હતે!ઃ સૌધે। દેખાતો! હતો--ને ધણુ। જ વક હતો, એ એટલે તો ચાલાક હતા કૈ એ રાજભક્ત છે, રાજપ્રશ'સક છે કૈ રાજદ્રોહી છે એ ઉસ્તાદમાં ઉસ્તાદ ગુપ્રચરને પણુ “ડયુ ન હતું. એને ત્યાં ટવેતદેશના અતિથિ આવતાજતા. એ કર્ણાટ સાથે પણુ કાંઈક પરિચયમાં હતો. છતાં એની માલવભક્તિની શ'કા કોઈને પણુ હજી પડી નહતી. એ સ્તરત'ત્ર વિચાર દર્શાવવા માટે કોઈનું અપમાન કરતો, ત્યારે પણ સામાને ન્નણું માન આપતે હોય તેવી રીતે કરતો. એની આ વિચિક્ષણુતાને લીધે એ લેોકપ્રસિદ ને લોકપ્રિય હતો. પોતાનું' કામ લેશ માત્ર બહાર પડયા વિના એ ખૂખીથી ચલાવ્યા કરતે. કાતિકનતે સેમપતિ વિષે તો અસ્ઞાન હતું--પણુ આ ભૉંયરાના મૃખ વિષે ગો।પપાલકે માહિતી આપી હતી. પણુત્યાં શી સ્થિતિ છે એનું એને કાંઈ ભાન ન હતું. એટલે એ ભૉંયરાના મુખ પાસે પહોંચીને ધણીવાર સુધી ગુપચુપ ઊભો રલે. જ્યારે એને લાગ્યું કૈ બહાર જવા માટે હવે કાંધકે સલામતીભર્યૌ સમય ગણી શકાય ત્યારે એણું પહેલાં આસ્તથી પથ્થરને ઊંચકવાને। પ્રયત્ન કર્યો. પથ્થર સહેલાઈથી ઊંચે થઈ ગયેો1. એને માથા ઉપર રાખીને એ ધીમે ધામે બહાર આવ્યો. આખા ખંડમાં પોતે એક્લો હતો. ખડ અવાવર નૅ વાપર્યા વગરનો પડવો રહેતો હોય તેમ લાગ્યું. તેણે આસ્તેથી પથ્થરને ગોઠવી દઈ, પોતાના ખડતો પશિચય મેળવવ। હાથને જાળવીને ફરવા માંડયું. પાસેના બાન્ન ખ'ડમાં દીપક જલી રહ્યા હતો, તેનો આછેો પ્રકાશ ઊંચે રહેલી એક ખુલી બારીમાંથી આ ખડમાં આવતો હતો. શાંતિથી એ બારી પાસે નીચે બેસીને કાતિક પાસેના ખ'ડની હ૪ીકેત 2્નણુવા માટે એકકાન થઈ ગયે.
પાસેના ખ'ડમાં કેઈ ખે જણાની ગુપચુપ વાત ચાલતી ઉતી. એનો એકે રાબદ સમનળતા ન હતો. કાતિકે નજર કેરી તો એક ખૂણામાં એક ફૂટલી નાંદ પડી હતી. તેને થચું આને ઊંધી પાડી હેય તો તૅના ઉપર ચડીને પાસેના ખ'ડની હ૪ીકત જેઈ શકાય. તે ઊય્યો, અત્યત સાવધાનતાથી એ ખાજુ ગયે!ઃ નાંદને આડી પાડી દોડવતો, ધીમે ધીમે એને ખારી પાસે લાવ્યો.
તેની ઉપર ચડીને તેણે પાસેના ખ*ડમાં દૃષિ કરી. તે માનતે। ન હેય તેમ એક ઘડીભર સ્તખ્ધ થઈ ગયે।. એના આશ્રયનોા પાર રલે નહિ.
ત્યાં દીપકના પ્રકાશમાં અનેક પ્રકારનાં રત્નો ઝળહળીરહ્યાં હતાં. એક જણે ખેઠો બેઠે! એમને બારીકીથી ન્નેઘ ને છુટ્ટા ગોઠવતો હતો. બીજે એક આધેડવયને। પ્રતાપી પુસ્ષ એની આ ક્યાતે રસથી જેઈ રહ્યા હતે.
“તૈલી ! જેજે હો, કયાંક મારું અજ્ઞાન છવું થાય નહિ! કુલચદ્રજી જેવા ચતુર નર સાથે કામ છે ! '
' અરે હોય કાંઈ, મહારાજ ? ભલેને ગમે તેવો નિષ્ણાત રત્નપરીક્ષ્ટ આવે છં જે ક્રમ ગોઠવું તેમાં ભૂલ ન નીકળે. આ રત્ત, મહારાજ ! ઓછામાં ઓછું ખે લક્ષ સુવણુદ્રમ્મનું છે. એનું તેન તો જુઓ, જણે કોઈએ ચદ્રકિરણેને એકઠાં ક્યા' હેય !”
પેલા માણ્યે તે હાથમાં લીધું. કાતિકસ્વામી દીપકના પ્રકાશમાં નાહી રહેલી તેની તેજસ્વી મુખમુદ્રા સામે જોઇ રથા હતો.
થોડી વાર સધી બને જણા મૃ'ગા મૃ'ગા રત્નો તપાસી રહા. પછી તેલી ઊડીને ભી'તમાંનું એક દાર ખોલી હાથીદાંતની એક સુદર પેરી લાવ્યો. બધાં રત્નો એમાં ગોઠવાઈ ગયાં. “ મહારાજ ! હવે આવો, તમારે સ્વાંગ ધારી લ્યે. '
પેલા પુસ્ષે ઊદીને ઊંચા પ્રકારનું રેશમી ઉપવસ્ત્ર ધાર્યું. માથે રત્તખચિત પાધ મૂકયે।.. પગમાં ભરતભરેલી મોજડી પહેરી. દે।કમાં સાત સેરની લ'કાનાં મોટાં મોતીની માળા ધારી. એના હાથમાં એક અતુપમ વી'ટી શે ભી રહી. પગમાં સોનેરી તોડે! પડી ગયો. ત્યાર પછી ચહેરાને અને કેશભૂષાને બદલાવી નાખવા તે પાસેના ખ'ડમાં ગયે.
થાડી વાર પછી તે પાછે! આવ્યે ત્યારે કાર્તિક એને જેઈને છક્ક થઈ ગયો. આ માણુસને હમણાં જ એણેયે દતો? એવી પોતાની પલીતિમાં' સણ એને અવિશ્વાસ જન્મ્યો એવી કુનેહથી એણે ચહેરો બદલાવી નાખ્યો હતો.
' ખસ, પ્રભુ ! હવે કેઈ ન કહી શકે, ' તેણે અવાજ ધીમે કર્યા : “ ક આ નાગદેવ મહારાજ છે ! '
“હૈ !' ફકાતિંકના આશ્ચર્યનો પાર રલ્રે નહિ. નાગદેવને નિહાળી રથો.
“આ.. હા! આ..હા!--ત્યારેતા આન ક્ણીટના સેનાપતિ--નેના નામે માળવી સેના ધ્રૂજે છે તે. એ આંહીં ખેઠે છે. ને કલચદ્રતો છછ . . .'
બહાર ડિંડિમિકાનેો અવાન૮ સાંભળતાં તેતી વિચારમાલા તૂટી ગઈ. ડિડિમિકાને ધેોષ પૂરો થતાં માનવને અવાજ આવ્યે: “ મહારાજ ભોજરાજે રાધાવેધ સિદ્ધ કયો છે. કાલે સો શે।ભા કરે, દડાધાશની આનસ્ઞા સાંભળબ્ને ! '
“ મહારાજ ભોજરાજે રાધાવેધ સિદ્ધ કર્યો? ' નાગદેવે તેલીને પૃછયુ.
' અરે! પ્રજુ ! *એરડપલીમાં કર્ણાટની સેના પ્રવેશ કરશે ત્યારે એમાંનું કાંઈ કામ નહિ આવે !'
“મહારાજ ત્યાં ઉન્ઝ૪યિતીમાં શિવરાત્રિમહેોત્સવ ઉપર આવવાના છે, ત્યારે તૈલી ! તમે પણુ ત્યાં ચાલોને ! ”
“ના, મહારાજ ! હે જે કરૂં છું તે બરાબર છે. ત્યાં સારું કામ નહિ. તમે કલચ દ્રના ગુસચરે।ને એળખતા નથી. નાહકની વાત પ્રગટ થઈ ન્નય. પણુ એક વસ્તુ ધ્યાનમાં રાખનજે--જે પાટણુ ને ચેદિ એક થશે તો માળવા તમારા હાથમાં નહિ આવે ને ને એર ડપલ્લી પણુ નહિ આવે“પણુ એ ખત્તે એક થશે? '
' એ પ્રશ્ન જ રલ નથી. એ બન્ત એક છે.'
“પણુ મે એમ સાંભળ્યું હતું કૈ કર્ણુદેવના મહાન સનાપતિ વાપુલ્લક તે। એર|ડપલીથી પણુ આગળ વધી લાટ સુધી પોતાતી પ્રાદેશિક સત્તાનો મોહ રાખે છે. એતી નજર: સ્તમ્ભતીથ ઉપર પણુ છે ! અને પાટણની પણ ત્યાં છે-એચ્લે એ ખન્ઞ વણેલેમોડે આથડવાના. '
“વહેલેમોડે--એટલે મોડા ખરા; પષખુ વહેલા નહિ. માળવાના પરાજય પહેલાં તો ચોક્કસ નહિ !'
કાર્તિકસ્વામી સાંભળી રલે. કર્ણાટનો આ મણાન સૅતાપતિ ધારાનગરીની મષ્યમાં ખેસીને પોતાની ભવિષ્યની વાજના ઘડવા માટેની માહિતી ભેગી કરી રલો હતો. તૈલી એમાં સહાયક હતો. “ કાલે એક મોજ કરવી છે, મહારાજ !' તમને વિનોદ થરે---તે કુલચ'દ્રનો પરિચય મળરે ! ' તેલી ખોલ્યે.
“ર1?”
' કાલે સૌ ભલે હાટશેભા કરે--આપણે શેભા નથી કરવી. ”
“એ તા હાથે કરીને તમારી રાજભક્તિ વિષે ખીશ્નને શકા જ થાય !”
“ન થાય, પ્રભુ! શાને દૂર કરવાનું એ 'પ્રબળ સાધન બનશે ! જોજે તમે. '
“ કરે। ત્યારે ! '
તૈલી બહાર ગયે. એ ખહાર ગયે એટલે નાગદેવ પોતાનો સર્વ સ્વાંગ ઉતારી, તદન સાદે વેપારી બનીનેપાછો બેસી ગયો. થઈ: વારર] લીડ આવ્યે.
' કહી આવ્યો. '
નિ ચુ ટર %
' અનુચરેને કહી આવ્યે! કે આપણે હાટશેભા કર્વી
નથી. મારા દાસવગ'માં પણ મારી પો ફાટે છે. સૌ લોક એ જાણું છે. એટલે કાલે આપણે ત્યાં શોભા તહિ હોય. નગરી આખી ભલે ગેોભા કરે.”
' તમને લાગે છેં, તેલી ! કે પાટણનો પેલો દામે।દર આવ્યો છે તેને મકારાજ સાંધિવિમ્રહિક તરીકે સ્વીકારરે ? કે કલચ એ સિદ નહિ થવ! દે ?”
' સંભવ તો એવો « છે. કુલચ'%તો બોલ વજનદાર ગણાય છે. પણુ દામોદર અપ્નરંગી છે. એના જેવો વિચક્ષણ નર મે' હજ નયે! નથી. એણે ચેદિને સાષ્યું છેએટલે એ એક વાત એના માટે લાભની છે. આંહીંથી રસચદ તો પાટણુ ઉપર જવાના મતનો છે. તેથી તે પાટણના કોઈ ને આંહી ઇચ્છતો નથી. પણુ ખબીજ્ને પક્ષ કર્ણાટ ઉપર “વાનું દબાણુ કરે છે. ચેદિ ઉપર જવાતી વાત પણ્ હશે. એટલે એવા ત્રિવિધ કાયકમથી માળવાનું ખળ કેન્દ્રસ્થ નથી રહી શકચુ', માળવા ઉપર જે પહેલે ધા મારશે--એ ફાવી જશે ! ” '
“પાટણુ એકલું ધા મારવા જેટલું બળવાન ખરુ ?'
' એ બળ નથી વાપરતું ત્યાં કળ વાપરે છે. એનું એ સામથ્ય ભયકર છે! દામેદદર મુખ્યત્વે રણયોહ્દો નથી એટલે વધારે ભયકર છે. મે' સાંભળ્યુ છે એ ખરું લાગે જે. એ શસ્ત્ર લેતો નથી, ને સામાને નિઃશસ્ત્ર કરી મડે છે. 'થોડી વાર્ બન્તે મૂ'ગા ર્યા. “ તમે ત્યાં કયાં નિ રાશિના ચ'ડિકાશ્રમમાં જ જશે। નાં ?' તેલીએ પૃછયુ'.
' એ સ્થળ--શ'કા માત્રથી પર છે. હં ત્યાં જ રોકાઈશ.'
' કેટલું ?”
* એ તા જેવો સમય.”
' એમ કરે, કાલે એક યાત્રાળુઆનો સ'ધ નય છે-મહાકાલૅશ્વર ચાલતો ચાલતે--એમાં ભળી નાઓ ! હ આવવાને! વિચાર કરીશ તો જરા આગળપાછળ નીકળીશ. પછી સાથે થઈ જઇશું. '
કાર્તિકસ્વામીને ચટપટી થઈ ગઈ. પોતે પણુ નને એ સ'ધમાં ભળી ન્નય--તે આની સાથે ને સાથે રહે, પણ આ પોતે જ સરજેલા પોતાના કેદખાનામાંથી હવે શી રીતે બાર નીકળાય એનો એ વિચાર કરી રલે.