દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્કસ ઝુલચદ્રને કેઈ ગુપ્તચરે સમાચાર આપેલા--ને તેણે કાતિકને સપડાવ્યો લાગે છે. તે વ્યાકૂળ અતીને પાછે મદમાં ફર્યો.
“ક્યું ઝીધર ગયે તુમ્હારે દેોસ--કછ ખાનાપીના કરના હય નહિ ?'
“ અરે ! ગુરુછ! આતો કાંઈ એઓડનુ' ચોડ થયું લાગે છે. મુંજસાગર ભણી એ ગયો . . .”
“એ ગયે ? ' અચાનક પેલે વેપારી ત્વરાથી વચ્ચે એલી ઊઠચોા.
આ માણસ કેણુ છે એ જણુવાની દામે।દરને જરૂર હેતી. બરાબર એ જ વખતે કાર્તિક ગુમ થયો! હતો. એટલે કાતિકકનું' દુઃખ દ્િચુણિત બની ગયું.
“ એ ગયો ત્યારે તમે નહોતા ગયા? ' પેલા વેપા-રીએ કલુ. દામાદર એની તીત ત્રહણુશક્તિથી ૨ આશ્રય'ચકિત થઈ ગયે.
“ના, ના, હું પણુ ગયેો--અમે ગયા--સો.મકાન્તજી ! પણુ એ કહે, હું હમણાં આવું ૭ું--એ દિશાએ ગયો તે પાછો આવ્યો જ નહિ ! '
સેો।મકાન્ત કાંઈ ખોલ્યો નહિ: પણુ તે દામે।1દરની વાત માનતો હોય તેમ એના મૉં પરથી લાગ્યું નહિ:
“ત્યારે તો ચોક્કસ ભિલ્લુ ઉપાડી ગયું ! '
ઈશાનરાશિએ એના વિનોદને વાર્ષો : “ અરે! એવી નાખી દેવાની વાત શું કરો છો માણુસ જનેવોા માણુસ ...”
' પણુ માત્ર માણુંસ નાં, ગુસ્જ ? એ ચું કાંઈ કઇ કુસ્તીબાજ હતો તે ભિલ્લુને રોકી રાખે. બિચારા--વેપારી માણસો ! કૈમ ? '
“ એત્ તારીની--મારે। ખેટા-- ' દામોદર મનમાં ધા ખાઈ ગયે।. હરખમાં આવીને જે પોતે બેલી કાઢે ઝે ના ના કુસ્તીબાજ હતે, તા તરત વધુ જણુવા માટેની ભૂમિકા તૈયાર થાય. મારે ખેટો--'
પણુ દામોદર કાંઈ ખોલ્યો જ નહિ.
“પાસે કાંઈ જનેખમ તો ન હતું નાં ?'
દામોાદરને કાતિકતી ચિતા હતી--તેમાં આ સોમમકાન્ત સાથે રાખવાની સાવધાનતાની ચિતા વધી. દામોદરના ગયા પછી, તેણે ઈશાનરાશિ સાથે પોતાના જોખમની વાત કેરી હતી. દામો।દરને એ યાદ હતુ. એ વાત આ માખણુસે જે સાંભળી હશે તે! ઉતાવળથી એ બોલી દેશે કે “ ના ના,અમારી પાસે શું જેખમ હેય--તમારા નેવું, કે એવું કાંધક, તો તરત એ કફમાં હતો તેની ખબર પડી જશે. પણુ સે।મકાન્તની ગણુતરી ઊંધી વળી. જવાબ આપે એ ખીજ. દામેદરે કહ્યું:
' સાણુસ જેવો માણુસ ગુમ થાય--સોમકાન્ત૪ ! મારું તો મત ભમી ગયું છે !”
' સૌનું ભમી શ્ય--ભાઈ, સાનું. માણુસ ગુમાવવાં કાંઈ રસ્તામાં પડયાં છે ?'
' મહાકાલેશ્વરનું નામ લ્યે, સવારમાં ન્યાં હશે ત્યાંથી આવી પહોંચશે ! ”
“પણુ વખતે ન આવી પહોંચે તો ? ' સેણમકાન્ત ખોલ્યો : “ તો ઉપાધિ નાં ? આવી પહોંચે તો તો નિરાંત થાય કે ભાઈ ! તેં જે કયું તે આંખ માથા ઉપર. પણુ ન આવે તો?”
દામોદર સેો।મકાન્તની દ્િઅર્થી વાણી સાંભળી રલ. સે।મકાન્તના મનમાં શકા જન્મી હતી કે કાર્તિકને જણી જેઈને આણે કયાંક કાંઈક નનણુવા મોકલ્યો છે. દામે1દર એનો અથ સમજ ગયે. તે મતમાં ને મનમાં સોમકાન્તના વાકયને। વધુ વિચાર કરી રલો. સોમકાન્ત ગુપ્તચર છે એ તો ચોક્કસ થયું. ને આંહી'તી કાંઈક અગત્યની વાત જણી લેવા માટે આવ્યો છે એ પણુ નક્કી થયું. પણુ એ કયાંના ગુત્તચર છે એને પત્તો લાગ્યો નહિ. એણે ખોલવામાં એવું અસલ માળવી ઉચ્ચારણુ બતાવ્યું હતું.
દામોદરે આખી રાત અસ્વસ્થ અવસ્થામાં ગાળી. છેક પ્રભાત સમયે એતી આંખ કાંધકે મી'ચાઈ ગઈ. સવારે *પ'ખીના અવાજ કા જ મી પોર ત્યારે મોડું થયું હતુ. તેણું સોમકાન્તને જનેયો નહિ.
“' સોમકાન્તજ ગયા?”
'એ તો કચારના ગયા. બિચારો રાત્રે જ મૂ'ઝાતો હતા. એની પાસે જેખમ હતું !'
“ એમ? '
“ત્યારે? રત્નમાણિકયને। વેપારી છે કે વાતો ?' દામોદરને ઈશાનરાશિના ભોળપણુ ઉપર હસવું આવ્યું.
સે।મકાન્ત કચાં ગયે।--ને શું કરવા ગયો.--એ ન્નણવાનું કામ પણુ દામોદર ઉપર આવી પડયુ.
તેણે ધારાતગરીની બહાર કે।!ઈ શિવાલયમાં મુકામ ડી પત્તો મેળવવાને પ્રયાસ કરવાને। નિશ્રય ક્ષો. પણુ તે પહેલાં એણું હવે તુર્ત જ કૃલચ'દ્રને મળવાનું
જરૂરનું હતું.