નેબુમીસાંજતે। સમય હતો.
નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં વી'ટાવા માંડયાં હતાં.
એ વખતે ખે લેડેસવારો ઝપાટાબ'ધ ધારાનગરી તરફ જઈ રહ્યા હતા.
એમને નગરીમાં પહોંચી જવાની ઉતાવળ હેય એમ લાગતું હતું. દૂર--દૂર--ધારાનાં સપ્તશંગી ભવ્ય મહાલયે। ઉપર એમણે દીપમાળા પ્રગટી નીકળતી જેઈ. એ દીપમાળાને આગલે સવાર નિહાળી રહ્યો.
કોઈ અપ્સરા જણે મહામેણું વસ્ત્ર એહઢીને રજતીરાણીને મળવા નીકળી હોય એવી પધારાનગરી શે।ભી રહી હતી. એનાં ફા'ગ ઉપર ફાગ લગાવેલા ગગનચુંબી ભવ્ય પ્રાસાદોતી ટોચે દીપમાલાની પક્તિ પ્રમટતાં, આકાશમાં :. સુવર્ણુપદ્મ ખીલ્યાં હોય એવો ભાસ થઈ ગયો. ધ'ટારવ, . શ'ખનાદ અતે સૈનિકોને રાત્રિની સૂચના આપતી રણુભેરી--નગરીમાંથી એકીસાથે રસળતા રસળતા ચાલ્યા આવતા શખ્દો--એ સાંભળીને અજણ્યામાં અજણ્યો માણુસ પણુ નગરીની મણ્ત્તા જેઈ ને છક થઈ જય. ત્યાં આગલા સવારે કાંધકે ધીમે! પણુ ભારે લાગે તેવે। નિ:શ્રાસ મૂકષોઃ “ ફા્તિક !
“જ! પ્રભુ ! કેમ? કાંઈ અસુખ છે? '
“ અસુખ તો કાંઈ નથી. આ નગરીતે' જેઈ? ...
મારી નગરી પાટણુ--એને હું આવી કથારે નિહાળ' ? આના સપ્નરગી પ્રાસાદો તો જે--એક, ખે, ત્રણુ, . . . દસ, . . સત્તર . . એકવીસ . . ત્રીસ ..... એમનેો તે! પાર જ નથી, ' તેણે ગણુવાનું છેડી દેતાં કહું.
' આપણી નગરી પણુ પ્રભુ ! એવી જ થાશે. '
“ એવી જ થાશે . . થાશે કેમ નહિ? એ આરામમાં તો હૈં જીવન વિતાવું ષ્ું. તે વિના તે! મારી મા સરસ્વતી પણુ શાની એને ખેળે મને લેશે ? પણુ આ નગરી--આ નગરી તે। કયાંય વાવી નથી. તે અ'દરથી જેઈ છે ? '
“ હા, પ્રભુ !”
“ મારી મા સરસ્વતી, જેણું જવતભર કોમાવ તરત ધારણુ કર્યું, એણે પણુ પોતાના માતી લીધેલા સતાન પાટણુ--પાટણુને માટે તો ખગ વાળી દે એટલે જલપ્રવાહ વહેવરાવ્યો છે. એ યુગ યુગ થયાં રાહ જુએ છે કે મારે કિનારે પણુ, જેમનાં પ્રતિબિબ જલમાં પડતાં, સોનેરી પહા ખીલ્યાં છે એમ માનીને આકાશી અપ્સરાઓ તેમને વીણુવા માટે ઊતરી આવે, એવા ભવ્ય ધવલ સપ્નશ'ગી મહાલયે।, કયારે ઊમી નીકળે? કાતિક ! દરેક નદી એક મહાન નગરીને પોતાની કેડ ઉપર તેડવા માટે અધીરી હોમ છે. ણ મહાન નગરી સરજવી કાંઈ સહેલી છે
' આપણી નગરી, પ્રછુ ! એમ મં છેક નાની છે ? આપણુ પણુ એને મહાન બનાવી છે. '
“નગરી--નાની મે।ટી- વિસ્તાર તો ડીક, પણુ આપણેુ--આપણે કેટલા નાના ? નગરી મહાન બનાવવી-એટલે એક અણુનમ પરપરા ઉત્પન્ન કરવી. આપણુ હજી એ કરી શકયા નથી. આજે માળવા પાસે સ'ધિ માગવા આવવું પડે છે. પણુ એ ના પાડે તો?”
“ પણુ પ્રભુ ! એ ના પાડવાની હિમ્મત કરશે ? '
એ તો ના પાડવાની હિમ્મત કરે જ--કમન કરે? કલચ'દ્રે સરજેલી ગજસેના તેં જેઈ લાગતી નથી. એ તો આપણે એવું કરવાનું છે કે--એ આપણુને મહાન માતીને આપણી સધિ યાચે--આજે નહિ તો કાલે. અને આપણે મહાન નથી એ હં ને તું બન્ને નજનણીએ છીએ ! '
પણુ, પ્રજુ ! ભેજરાજ--ભે।જરાજ દેખાય છે એટલા મહાન રહ્યા છે ? એક ઝુલચ'દ્ર .
“ મહાન તો દરેક ત્યાં સુધી હેય છે--ન્યાં સુધી એને ખીજ મહાન માને છે . . પણુ તેં ઠીક સભાયું. કુલચ'દ્રની વાત આવી ને આપણે જલદી પહોંચવું જોઈ એ એ સાંભયું. '
કાંધકે મોડું થઈ ગયું છે ને હવે પહોંચી નહિ શકાય, એવી ર કાથી એ મનમાં કાંઈક અધીરા થયા. આવી પરિસ્થિતિના નિત્યના જ્નણુકાર હેય તેમ, એમના ઊ'ચા ખમીરવ'તા ધોડાએએ એમની અધીરતાને કળી જઈ વગરકલે વેગ વધારી દીધો. બતે જણા સપાટાબ'ધ, અ'ધારેપૂરેપૂરું વી'ટળાઈ વળે તે પહેલાં, ધારાનગરીના દરવાજમાં દાખલ થઇ જવાના ઉદ્દેશથી આગળ વષ્યા. થેડી વારમાં આગળ જતા સવારે કહ્યું: “ એમ કરીએ, કાતિક ! પહોંચી શકીશું તોપણુ હવે અંદર્ પ્રવેશ કરવા દેશે કે નહિ એ શ'કા પડતુ છે. આંહી આટલામાં મુ'જસાગરને કિનારે પશ્ચિમ ખાજુ એક મઠ છે, ત્યાં જ રાતતી શાત કાલી નાખીએ. સવારમાં મુ'જસાગરમાં નાહીધોઈ ને નિરાંતે નગરીમાં જઈશેં ! '
“ પહોંચી તે। જવાશે, પ્રભુ ! હજ વખત તે છે !'
'રવરાજે મો।કલેલા ગોપાલકે રસ્તામાં આપણને શું કહુ” હતું તે યાદ કર. પણેૉચ્યે કાંઈ પાર ઊતર્યા ? મહારાજ ભોાજરાજ નગરીમાં નથી. એ તો ત્યાં ભોજસાગર ઉપર સ્તાનાથે પધાર્યા છે. તે નગરીના રક્ષણુનો ભાર દ'ડાધીશ કુલચ“દ્ર ઉપર છે. કુલચ્રનું શાસન એક પળ પણુ ભૂલ ન ચલાવી લે, કે નાનામાં નાની વિગતને પણુ જતી ન કરે. મુલચ'દ્રને તો તેં જેયેલ છે ના ? '
' %મ નહિ, પ્ર પ્રભુ ? ત્યાં ન'દગિરિમાં જ અખુદપતિ ધધૂકરાજને મેળવી લેવા એ પેતે ચ'દ્રાવતીમાં આવેલ હતા ને? એતી ૬રૅક વાત વજ જેટલી કડફ હેય છે એ ખસ.”
' ત્યારે પછી ? એક ક્ષણુને પણુ ફેર પડે તે! તમને કોઈ પેસવા દે ખરા? અને પાછા આપણે તો રલા પાટણુના, એટલે તો પેસવા દેતા હોય તો પણુ ના પાડે. પાટણું અભુંદપતિને વક્ષ કર્યા એ પરાજ્ય કુલચ'દર હજી હુજી ભૂલી શકયો નથી, ત્યાર પછી એણે પાટણુ લૂટયુ' પણુ ખરું. પરંતુ રાજદ્દારમાં લૃણુને બદલે કેડીએ દટાવીએ ભૂલ એને સાલતી હરે. મહારાજે તો એ ભૂલને! એને ધણુ વિપત્કારી અર્થ કહી સભળાવ્યો હતો. એટલે આપણા પાટણુના એક પ'ખીને પણુ એ રકા વિના ન જુએ. અત્યારે ધોડા કરીને પહોંચી જઈ એ અને રાત તો નગરીની બહાર જ ગાળવી પડે એવું થાય, એના કરતાં આ શું ખેડુ? મઠંપતિ માણુસ પણુ સારે છે. '
“ ઝુલચ'દ્રતે ખબર તો પડયા હશે ના ?'
' શાના?”
“ 8 પાટણુના મહાઅમાત્ય અવ'તીમાં સાંધિવિમ્રહિક તરીકે આવી ૨હ્યા છે!”
' એનાથી એ તે કાંઈ અજાણ્યું હેય ?' દામેદરે કલુ: “એ સામે એણે વિરોધ પણુ દર્શાબ્યો હતો. એ તો મણારાજ ભોજરાજે કહ્યુ કે આવવા તો દે--પછી જેઈ લેવારૈ, નહિતર એણું તો અવ'તીદેશમાં જ પ્રવેશબ'ધી કર।વવા સ્થાનપુસ્ષને કયારનું કહેવરાવી દીધું હોત, આપણે આનદપુરનેો પ'ડિત ઉવટ આંહી છે નાં ? એના ઉપર મુલચ'દ્તી સખત દેખરેખ છે. પ ડિત રાજકુલમાન્ય પૃસ્ષ રલ,” એટલે એના ઉપર દેખરેખ નથી એવે કુલચદ્રને દેખાવ તો કરવો! પડે છે. પણુ દેવરાજે કહેવરાવ્યું તે પ્રમાણે, પ'ડિતને ત્યાં તરણું પણુ હાલે તો કુલચ'દ્રને એતી ખખર્ પડી જય. આપણે એ પ'ડિતને ત્યાં જ જવાનું છેઃ અને પાટણુ વિષે એને તો આટલી બધી ટાઢક છે !”
“ પ'ડિત તે। ઉન્જથિની છે ને ?'
“ પડિતિ ઉજ્જયિની# છે--પણુ એનુ ધર તે હશે નાં ? આપણે નિરાંતે સવારે જ જઇશું. અત્યારે તો મઠનોરસ્તો ૦૪ લે. '
દામોદરે નગરી તરફ જતો માગ છેડી ધેાડાને બીજે માગે વાળ્યો. કાતિક એની પાછળ પાછળ ચાલ્યે.
ખીજે રસ્તે તેએ થેંક ગયા હશે ત્યાં એમને કાને ઘ્વેડાના ડાખલાનો અવાજ આવ્યો. બન્ને જણા થ'ભી ગયા. ચોડી જ વારમાં નગરી તરક્થી ચાલ્યા આવતા કેઈ ગજરાજની ધટાવલિને ધેોષ પણુ એમતે કાને પડયો. સાથેસાથે ઘોડાના ડાબલા પણુ વાગતા હતા.
“કોણુ હરશે? એ પણુ આ રસ્તે મુજસાગર તરક જતા લાગે છે.”
દામોદરે ત્વરાથી પોતાનો માગ ખદલ્યો--અને પાસેને થોરની નેળમાં ચાલ્યો જતો માગ લઈ લીધો. પાછળ આવતા ગજરાજને જવા દેવા માટે બન્ને જણા ત્યાં શાંત ઊભા રલ્રા. વેો!ડાની ડેક ઉપર વહાલથી લગાવેલી એક સહેજ થાપટે બન્ને ધોડાને ચિત્રમાં ચીતર્યા હેય તેવા સ્થિર ને શાંત બનાવી દીધા.
પાસે ને પાસે આવતા ગજરાજનતી ધ'ટાવલિને। ધે।ઃષ અન્ને જષ્યા આતુરતાથી સાંભળી રહ્યા.