ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય તે। હોડીવાળાની દણ્રિએ પડે. એણુ મુંજસાગર ઉપર્ એક ૬૪ ફે'૪. વિશાળ સાગર ઉપર, પવન વડે થતી લહરીએ। માં તેજની સુંદર રૂપેરી રચના આવતીજતી હતી. પ્યાનથી જ્નેયું તો સામે કાંઠેથી--અઆ બાજી તરફ હોડી જેવું કાંઈક આવતું નજરે ચડયું.
થોડી વારમાં જ એ હેડી આ ખાજુ આવી રેહી છે, . એ સ્પજ થયું. રાજકુમારી માટે જ એ છે એ પણુ ચોક્કસ તું. કાતિકસ્વામી તો ત્વરાથી નીચે ઊતરી, છેક પાણીસરસે। “થઈ, કેોઠાને આધારે પોતાની દેઠતે પાણીમાં તરતી રાખી, .: હોડી આવી પજોંચવાતી રાય જેતો ઊભો રેલો. હોડી પાસે સવી રહી છે એ નેતાં જ એણે કોઠાનો આધારછેડી પાણીમાં ડૂબકી મારી. ર હલેસાને કોઠોતી સાથે ટકાવ આપતાં હોડી જરા* પણુ : આ 1 આંહી રાણુ છે, રણેન્દર !નેતે?' મુલચ દ્રે કહ્યુ.
રણુન્દ્ર પેલા માણુસની છેક નજીક ગયે।!--ટીકી ટીકીને ગતેવા લાગ્યો. ચ'દ્રના જરા જરા ઝાંખા ઉન્નસમાં એણે માં ઓળખ્યું: “ અરે ! પ્રભુ ! આ તો હોડીવાળે જ છે. મે' સામે કિનારેથી મોકલેલ તે છે--એને ધાયલ કોણે કર્યો ? એ આંહીં કયાંથી ?: હોડી કોણ હકાર ગયું ? હોડી તો સામે કાંડે ફચાર્તી પહોંચી ગઈ છે ! '
“એતી સાથે કોઈ બીજું આવ્યું હશે ! ' કુલચ-દ બોલ્યે.
“ના--રે--ખીજીું કેઈ આવે જ નહિ એવે પાકે બંદોબસ્ત કર્યો હતો ને ! તક્કી હોડીને કોઈ ભળતો જ માણુમ હકારી ગયે લાગે છે !
' જી એ સામે કાંઠે જ લાગે છે--' કુલચ'દ્રે તીદ્ણુ દૃષ્ટિથી સાગરનો પટ માપ્યો. આકાશમાં હવે ચદ બરાબર ઊગ્યો હતો. એટલે એના ઉન્નસને લીધે ડૈકાણું ઠેકાણુ રમતા જલતરગની'રજતવણી શેભા નજરે પડતી હતી. સામે કાંડે પણાંચી ગયેલી હોડી ગુલયદની નજરે ચડી. હોડી પાસે ઊભેલે। કેઈ માણુસ પણુ દેખાયે।. પદ્મશ્રીનો ગજરાજ % ઘેડૅસ્વારો ક્રેોઈ નજરે પડ્યાં નહિ. ર
“ ભેસ્મલ્લ ! રાજકૃમારી--તે। ગયાં લાગે છે ! એમને ગજરાજ, વેડા કોઈ દેખાતાં નથી. '
“એ તો ગયાં--મહારાજ !' રણેન્દ્રે કહ્યુ,
“ પણુ પેલે--એક માણુસ ત્યાં ઊભો છે-- હોડો પાસે એ દેખાય છે? ' જ' લાગે તો છે, પ્રભ ' પણુ એ જ હરે એમ કેમ ક'ડેવાય ? '
“ ગમે તેમ--ખીજે હેય તો મુંજસાગર ઉપર ફરવાની અત્યારે મના છે. એની શિક્ષા --મારૂું ધનુષ ઉપરથી લાવ તે--અથવાં રહૈ ઉપર આવવા ટે. '
કુલચ'# ઉપર ગચે।. બરાબર નિશાન લઈ ને ધનુષ ખે'ચ્ચું,
કુલચ'દ્રે ધનૃષમાં તીર સાંષ્યુ'. સૌ આશ્રય'માં થ'ભી ગયા, એક ક્ષણુમાં પાણી ઉપર સરરર કરતું તીર ચાલ્યું ગયું. સામે કાંઠે ફાંધુકે નીચે પડયુ” પણુ ખરૂં. “ રણેન્દ્ર! તું ત્યાં જઈને જેજે, કોણુ હતું--'
' કુમાર જયસિડ આ આવ્યા, પ્રભુ ! ' ભેરુમલ્લે પાછળ દષ્ટિ કરતાં કું.
' આંહી?-- આંહીં આવે છે ? ' કુલચદ્ે ત્વરાથી પૃછયુ',
“કઠ તરફથી આવતા લાગે છે. '
ઝુલચ' ઝપાટાબંધ સામે ગયો. તેણે જતાં જતાં ભૅસ્મલ્લને કહ્યુઃ “ ભેસ્મલ્લ ! આ ઘાયલને તમે સ'ભાળજે. ને”પેલું તીર--એ માણુસને જ ખભામાં વાગ્યું છે--એ તપાસ કરીને પછી તું આવજે, રણેન્દ્ર ' સમજ્યો ? મને સવારે મળને. '