કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે), એમ જુદાજુદા ધે ડેસ્વારેનાં જથ કેઈ મહીનદીનાં કોતરોમાં થઈ, કે શ્રભ્રવતીના વાંધામાં થઈ, કેઈ અખુ દની ડુ'ગરમાળાઓમાં થઈ, નેમ જેને ડીક પડે તેમ, જુદેજુદે પધે વેરાઈ પાછાં સિદ્ધપુર તરક વળો જતાં હતાં, ઇલદૂગ તરફથી સત્યરાજ પરમાર આવે નેં ચળ્ાવતી--આખુની ડગરમાળામાંથી--પૃણુ પાલ ઊતરી આવે, એવી કુલચ'દ્રની યોજન । હતી. તૈયારી તો પૃરી હતી , પણુ અવ'તીમાં તો કુલચદ દ્રમ્મતા ઢગલા લાવે--ત્યારે જ ખખર્ પડે એવી ગૃપ્તતા જનળવવાની હતી. સત્યરાજ પરમાર તરફ કલચ'દ્રે સ'દેશે। મેો।કલ્યો હતો. પૃણુ પાલને રણેન્દ પોતે સ દેશે પહોંચાડી આવ્યે! થતો. દડતાયકતી સતત હાજરીને લીધે પ્રણપાલની તૈયારી જરા ઢીલમાં હતી. પણુ તે ઇંલદુગના મેદાન તરફ ધીમે ધીમે આવી જશે એ વિષે શકા ન હતી.
દધિપદ્ર વટાવી કુલચ% ગુજરાતમાં પ્રવેશી ચૂકષો દતે।.એવામાં એક સ'ષ્યાટાણું ઇલદુગની ડુ'ગરમાળાઓતે નીરખતા ખે સવારે। આવી રહ્યા હેતા. ચારે તરફના *ગરાઓથી વેરાયેલા છશ્વદુગના વિકટ રસ્તાએ। વટાવતા વટાવતા તેએ ગામ નજક પહોંચ્યા. ગામ ખણાર પટલાક હમણાં ૦૮ આવેલા ધે!ડેસવારો પોતપોતાના ધેડાને ધાસદાણે આપીને નિરાંતે ગપ્પાં હાંકતા ખેઠા હતા.
આ ખે નવા આવનાર સવારે।ાએ તેમનું ધ્યાત ખે'ચ્યું.
“કાં રહેવાં, જુવાનો !' એમને જેઈ ને પેલાએએ પૂછ્યુ.
* રહેવાં અમરાવતી !'
ત્યારે તો પરમારરાન્૮ પાસેથી આવતા હશે ? કયાર સોરા પોતે આંહી આવે છે? 3 પછી ડરી ગયા છે?' વાગડના જ મિત્ર સૈનિકે। કે એ જેઈ ને પેલાએ।એ વાત છેડી.
'ડરેતો શું? એ સદેશે લધ્તે તો અમે આવ્યા છીએ. પણુ ઝુલચ' મહારા૦૮ તો આંહી'થી નીકળી ગયા લાગે છે ! ”
“હા, એ તે આંહીંથી નીકળી ગયા છે. અત્યારે તો શભ્રવતીનાં વાંધામાં હશે. ? #* અમારી પાસે એમને આપવાનો અગત્યને! સ'દેશે। છે અને રસ્તે હવે ખરેખરો વિકટ છે. તમે એ બાજુ જ જવાના છે! નાં? અમે ન પહોંચીએ તો નામે।શ। મળે એવું છે. સિદ્ધપુર્ પહોંચતા પહેલાં તો અમારે સંદેશો આપવાનો છે !' ..
“ત્યારે એમાં આટલા ગભરાવ છો થું ? રાત આખી તમારી છે. સવાર થાશે ત્યાં તો પકડી પાડશે | '
' પણુ તમારામાંથી કેઈ અમારી સાથે ન આવે ? આરસ્તે દડનાયકનાં માણુસોને। ભે! છે, થઘમણાં તો જરા સળગ્યું છે નાં એટલે ? નહિ જેવી વાતમાં રેકી કાઢે !”'
“ અરે ! ભલા માણસ ! વારે તે વળી એકલા જ «નવું કે જાઈ ને શકા ન પડે. ખે ચાર જણા હશે। તો તે ઊલટ। પકડાગે।.”
“આપણે રસેોઈનું કરોને, સોમદેવ ! પછી ઊપડીએ, ' ખન્નજણુ। એક બીજની સામે ન્ેઈ ને રસોઈ ને! સામાન કાઢવામાં પડયા. કેઉનું ધ્યાન નથી એ જેઈ ને રસોયાએ ધીમેથી કહયું: “ મહારાજ ! આપણુને ખબર નહિ કે આંહી' આટલા સૈનિકે પડયા છે. હવે કયાંક સપડાઇ જએ નહિ ! '
“ઊલટા એ સપડાશે, તું જે તો ખરો કાતિક ! આપણે રકા ન પડે માટે રસોઇ તો બરાબર કરે. ને પછી તરત ઊપડીએ ! તારું નામ સે।મદેવ છે, ને હે વામદેવ ષ્છું !' દ્રામે।દરે વિનોદ કર્યો.
કાતિષકસ્વામીને રવાના કર્યાં પછી દામોદર ઉન્જચિનીમાં નિષ્ક્રિય રહ્યો ન હતો, દડનાયક વિમલનું આગ્રહ ને પ્રેમભર્યું નિમત્રણુ મહારાજ ઉદયાદિત્યને મળ્યું, દામે।દરે પણુ હાથ નેેડીને વિતતી કરીઃ “ મહારાજ ! એક વખત ચ'દાવતી જેવા નેવું છે. પધારે !'
એને પરિણામે ઉદ્યાદિત્યે અખુ'દગિરિ પર આવવાને સ્વીકાર કર્યોં. એ ખખર ૬'ડનાયકને આપવા માટે એ નીકળ્યા હતો. રસ્તામાં અમરાવતીથી પાછા કરતા કાતિકનેો એને ભેટે થયે! હતે.
એટલામાં એક સૈનિક ફરતો આવ્યો. દામે[દરને કહ્યું. “ફાં બ્રહમાદેવ ! કયાંથી અમરાવતીથી આવ્યા ? ' ખોલનાર
નાયક નેવે! લાગ્યે।.દામોદરે ઊભા શને ન તેના કાનમાં ધીમેથી કાંઈ વિશ્ર'ભવાત કરતો હેય તેમ વાત કહેવા માંડી,
થે।ડી વાર પછી બતે જણા રસેોધની તૈયારીમાં પડ'યા, કાતિક રસેોઈઈ કરતો ગયે ને દામોદર સૈનિકો સાથે ગપ્પાં મારતે ગયો. વાતવાતમાં પોતાની પાસેના સ'દેરાનું મહત્ત્વ એણુ એટલું વધારી દીધું હતું કે, સૈનિકોને તો આ પરમાર સત્યરાજનેો કોઈ બહ જ અગત્યનો સ'બ'ધી લાગ્યો. તેમના તરક તેએ કાંપ્કે માતથી નવા લાગ્યા. પાટણના ગુપ્તચર ઝેવી રીતે પોતે અવ'તીના હવાને દેખાવ કરીને વાતને રેળાટાળી નાખે છે એની થોડીધણી રમૃજ કરી તેમણે સૌને ચૅતાવ્યા પણુ આ બન્ને જણાની હિલંચાલને એક ચી'થરેહાલ ભિખારી જેવો માણુસ નિઢાળી રલો હતો. તાપણંં થતાં તેની દણિ રસોઇ કરનાર ઉપર પડી અને જેમ વાઘ છૂટે એમ છૂટીને તે તેમની પાસે આવ્યે.
' અવ્યા એ ચોરટા !' તેણ અચાનક આવીને રસોઈ કેરનારને પકડયો: “ સાલ્લા! તું મોટો ... ”'
કાતિ એને ઓળખી કાઢવો. મહીનદીમાં જેને કે”કી દીધા હતાતે જ આંહી” સામે ઊભો હતો. તેણે તેને ગળેથી પકડીને પાછો ચોકા બહાર હડસેલી દીધે.
' શું છે, મોમદેવ ? ' વામદેવ સેનિક પાસે ગપ્પાં મારતો ખેડે] ભતે!, તેને અચાનક થયેલા આ હૃમલાએ ચૉંકાવી દીધો.
“અરે એતો આ કેઈ ચોરટેો--આપણા ચોકામાં આવે છે. રસોઇ બગડાવવાની જ વાત છે નાં ?'
'અરે--જેજે--કેઈ ગુપ્તચર જેવો લાગે છે. એને જવા ન દેતે।. પકડ એને. આપણી રમે!ઈ કાંધ અમસ્તી બગડા-વવા આવે નહિ તો !' તે ઊડીને સોમદેવ પાસે ગયો. મેત્રણુ સેનિકૈ પણુ તેતી પાછળ પાછળ ગયા. પેલે! માણુસ ડળા કાટીને કાતિ'ક સામે જેઇ રહ્યા હતોઃ ' તેં જ મને મહીસાગરમાં કેં”? દીધા હતો ને મોડું સતનું પૂછડું' થાય છે? ઊમા રહે, દમણાં તારી ખખર કઢાવું, ફૅચાં છે અત્યાભાઈઓ ! તમારા નાયક? '
“શું છે, પ'ડિત! ધીરા પડે. વાત શં છે, એ તો સમન્નવે..' દામે!દરે તેને જતાં રોક્યો. એ સમજ ગયે કે કાતિકે વાત કરી વતી, એ “ આ લાગે છે.
' અરે! આણું જ મને મહીનદીના ખડક ઉપરથી ધકેલી દીધો. હતે ' આ ન્૪ હતો !”
“ ખરાબર; તમે કયાં જતા હતા? તમારું તામ શું?” દામેોદરે બહુ કુશળતાથી વાતને શાંત પાડીને આગળ વધારી.
* સારું નામ વન્જર. છું કયાં જતો ઉતેો ?' ૧૦૪જર. ઉસ્કેરાઈ ગયો હતો. “ હં જતે હતો સ'દેશો લઇને પરમારરાજ પાસે.
“ડીક; સદેશે કોનો હતો ?' પરમારરાજનું નામ આવતાં દામે।દરે સૈનિકે! તરફ આંખ મારી અત્ય'ત શાંતિયી પૂછયું. એને ખાતરી «તી કે ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં વજજર જને ન ભૂલવા જેવું છે એ ન ભૂલી જશે.
“ હવેએ ખધું તમારે શું કામ છે ન્નણવાનું ? તમે તે! આની બેગા છે.
પણુ કેને! સ'દેશે હતો એ તો કણે ! અમે જણીએ તે ખરા!
“ કુલચ'દ્રજ મહારાજનો !”'ખરાખર, ત્યારે એમાં આટલી ધાંધલ થું કરવા કરે] છે!? સદેશે। તમે લઈ ગયા થરશે। તો તમારી પાસે કુલચદ્રજની મુદ્દા હશે નાં? બતાવો, એટલે અમે નતણીએ.'
વજ્જરને સાંભર્યું કે મુદ્રા તો મહીનદીમાં પડી છે. એટલે એ કરાક ગભરાયે!. દામોદર તેને વધારે ગભરાવીને મૂળ વાત ભુલાવી દેવા એક મોઢા અટ્ટહાસ્યથી વાતાવરણુને ભરી દીધુંઃ ' પણુ કલચ'દ્રજતે તમે શોધ્યા છે કૈ કલચ દરજી એ તમને ગેોષ્યા છે એ તો કહે ? બિચારાને માંડમાંડ એક નામ કુલચ*દ્રજતું મળા ગયું લાગે છે. કયાંના પાટણુના છે ? પહેલી ખેપ હોય એમ લાગે છે! કુલચદ્રજને તો તમારા નેવું રત્ત મળે પણુ કયાંથી ? એવાં અહેભાગ્ય એમનાં કયાંથી હોય ? ' દામે।દરના મામિક વિનેદથી સૈનિકે તો તાળીઓ પાડી પાડીને હસવા લાગ્યા. વન્જરે ગભરાયો હતો તે હવે વધારે ઉસ્્ફેરાયો.
“ આખતન્ને લચ્ચા છે. બને પાટણુના ન્નસ્સ છે. તમારા નાયકને ખોલાવે। !' વધારે ઉશ્ડેરાઇને વન્જર્ મેો।ટેથી ખોલવા માંડયો.
' આ નયા અત'તીના ખેરખાં, સોમમદેવજ ! ખેરખાંને જરાક સ્વાદ તો મળશે--છમણાં નાયક અ।વશે ત્યારે; પણુ એને બિઅરાને જેવા તો દો કે કુલચ'દરજીની મુદ્રા છૈવી હોય છે ! '
કાતિકસ્વામીએ તરત પોતાની કડમાંથી કૂલચ'દ્રજની મૃદ્રા કાઢીને એના તરફ ધરી.
હવે તો વજ્જરનુ' કેઈ માને તેમ ન હતું. પણુ પોતે સાચો હતો. આ ખન્ને ખોટા હતા. અવ'તીનું' એક મહાન કાય રોળાઈ જતું હતું. તે વધારે તે વધારે જનેસથી સત્યની ખાતરી કરાવવા લાગ્યો. “ અરે ! હુ અવ'તીનો છુ. હું જ
મુલચ'દ્રજનો માણુસ છુ. રણેન્દ્ર તમતે કહેશે !' પણુ જેમ નેમ એણે વધારે આવેશ બતાવ્યો તેમ તેમ એ વધારે ખોટે ઠર્યો. દામોદર હજી વિનતે!દ કરી રલ્ો હતો.
“ના ના, એમ નકિ હોય; ચું તમે માત્ર કુલચ'દજના જ માણુસ છે ? એમ નહિ હોય, એમ નહિ હોય; તમે તે! અવ'તીનાથના મંત્રી હશે, ને એ વાત તમે ભૂલી ગયા લાગો છો ! એ તો આંહી આ બધે પ્રદેશ જેવા નીકળ્યા હશે, કેમ સે।મદેવ ? એમ જ નાં ?' દામોદર એના પ્રત્યે દાથ જેડીને કટાજ્ઞાત્મક વાણીમાં ખોલી રહ્યો હતોઃ “ તમે તા ભાઈ ! અવ'તી નાથના મ'ત્રી લાગો છે1; નહિતર પાટણના તો હશે। જ ! ”
સૈનિકોએ ખડખડાટ સીને એના આ વિતે।દને ઝીલી લીધે।. વન્૭૪ર ઉપર તેમણે ધસારે। ક્યો. એટલામાં તો નાયક પણુ આવી પણૉચ્ચે.
“ નાયક ' દામે।દરે ત્વરાથી અવાજમાં ગાંભીય ધારી લીધું. એ ગભીર બનતાં સૈનિકે પણુ ગભીર બની ગમા. માણુસ અમારી પાછળપાઇળ ઉચ્છુણુકથી ચાલ્યો આવે છે. ' દામેદરે ગપ્પું માથું. “ હ સચરાજ પરમારને માણસ છું. મારી પાસે ફુલચ'દ્રજને આપવાને। સ દેશે છે, સામદેવ ! ” દામોદરે કાર્તિક તર૬ નજર કરી. કાતિ કે આગળ આવીને કુલચદ્રજની મુદ્રા નાયક સામે ધરી. નાયકના મનમાં મુદ્રાની પ્રાપ્તિ વિષે બીજી શક્યતાને! વિચાર પણ આવેતે પહેલાં દામે1દરે કહ્યું: “ આ માણુસને પકડે, નાયક ! એ નનસૂસ છે. એ પાટણુનો લાગે છે. એને તમારી પાસે રાખે.'
હું કહું છુ' પકડો એને-- દામેદરે અધિકારીને છાજતા ગૌરવથી કહયું.
“ હવે પકડયાં પકડયા ?' વજ્જર્ ખોલ્યો.
તાયકની વિચાર કરવાની શક્તિ વરજરના કર્ઠીર શખ્દે હણાઈ ગઈ. તેણુ સૈનિક્રેને આગતા કરી. “ એને પકડીને પેલા ઝાડ સાથે ખાંધી દવો !'
“ અરે ! પણુ હું--હં તો--ફકલસદ્રજનો માણુસ છુ'--'
“કુલચ%જીનો માણુસ હો તો મૃદ્દા બતાવ--મુદ્દા
કુષાં છે ? '
એ ખોલતેો રહ્યો. એને ઝાડ સાથે બ'ધાવી દઈ નાયક દામોદર પાસે આવ્યો.
“ તમે કયાંથી ઉચ્છુણુકથી આવે છે। ? ' નાયકને જરાક સહ પડયો હેય તેમ લાગ્યું.
દામોદર એ કળી ગયે.
સત્યરાજના કેઈ રાજવશી સબ'ધીને છાજે એવી મેદરકારીથી દામોદદરે જવાબ વાળ્યેઃ “ તમે પણુ સિદ્ધપુર જ જવાના છો નાં ? તો અમારી સાથે ચાલો. અમારે! સ દેશે! અત્યત સહત્ત્વનો છે, એ સ'દેશે કુલચદ્રજનતે ન પહોંચે-તો ભય'કર્ નુકસાન થાય તેમ છે. આ ભિખારચદદ।ા “મૃસને જયા પછી સને લાગે છે કૈ. રસ્તામાં આવા અનેક ગળેપડુ રખડતા હશે. તમારા કરતાં જરાક--એછે ખુદ્દિશાળા માણુસ આંહો જ અમારો વખત કઢાવી તાખવાની આ નસૂૃસની જાળમાં સપડાઈ ગયે ણત ! ભલેને પછી એને પાછળથી, સત્ય જડે ને હજર વખત મસાફી માગે--પણુ માફી માગ્યે કાંઈ કામ 'વણુસી ગચું હોય તે સુધરે ? તમારામાંથી કકે અમારી સાથે રણે તો સારૂં !'નાયકના મનમાં જરાક સેઇ થયે! હતે ॥ તે બેસી ગયો, એટલું જ નહિ, પોતે વાપરેલા વિવેક માટે એ પોતાને ૦૪ મનમાં ને મનમાં અભિન'દવા લાગ્યો.
“ એમ રરા, પ્રભુ !' તાયકને આ માણુસ ઇવે માનથી મ નેવે! લાગ્યો. “ ટ એવે! રસ્તો ખતાવું કૈ તમને
રસ્તે કોઈ મળે જ નહિ. અમારે આનનદનગર થઈને ખેરાળુ મેધા સિદ્ધપુર જવાનું છે; તમે તો આંહીથી સીધા 'મેરાઇ] માગે નએ તે! રસ્તો પણુ 2 કાશે. '
“ ડીક છે, સામદેવ ' આપણે હવે સમય કાઢવે। પોસાય તેમ નથી. આણે મારે ખે? વખત કઢાવવાનો જ આ પતર રચેક્ે હે ! નહિતર કાંઈ નથી પાસે સાબિતી -કલચ'#જતા માણુસ હોવાની--ને લઈ ને ઝપ દેતે! કોઈ ને ગળે પડે ખરે ? એવો મૃરખ તો કેઈ જસ્રસ હોય નહિ. પણ્ એને એમ કે વખત તે! નીકળી જશે. નાયક પણુ ભારે ચેતી ગયા ! '
શે।ડી વાર પછી કાતિ ક ને દામોદર ઊપડવા. દામે[દરે «૮તાં જતાં કહ્યું: “ નાયક ! પેક્ષાને છોડતા નહિ હે : '
“અરે! ના રે પ્રબલ!”
ઇલદુગની નાની ડુ'ગરમાળાએ દામોદરના દાસ્યના પૃડધા ઝીલી રહી હતી. રસ્તામાં તે કાતિકતે કહી રલ્રો હતોઃ ' બિચારો વજ્જર ! હવે કાં તે ગુમચર મટીને ગુપ્રચોર ખતી જશે. '
આગળ જતાં તાર'ગાતે માગે એેડભહ્મા તરફ જનારો રસ્તો આવ્યો, દામોદર કાતિકને કહી રજ્રો હતોઃ
“ હૈ ચ'દ્રાવતી જઈ ને દડનાયકને તૈયાર કરૂં. મહારાજ ઉદયાદિત્યેને આરસતાં દડેરાં બતાવવાનું નકકી કર્યું છે તેએટલા માટે કે પૂર્ણપાલને મનમાં કૉંધકે ધ્રાસકો પણુ પડે. અવ'તી જેવા આંતી સાથે મેળ ૨।ખવામાં પોતાની સલામતી સમજે છે--તેો અખ દનો શે હિસાબ ? પૂણુ પાલની હિલચાલ ઉપર અકશ પણુ રહેશે. તે સત્યરાજને તો સ દેશે બરાબર પહોંચાડયો છે નાં ? એને શકા તે! નથી રહી નાં ?'
' સરેશે। તો બરાબર ગેોદવ્યો હતો પ્રભુ ! કરણાટને! ભય અવતીને પાટણુ કરતાં અત્યારે અધિક છે; એટલે યાદવરાજને 'પદૈલાં સંભાળવાની વાત ચાલે છે; ઇલદુગ તરફ આવનારું તમારું સૈન્ય *દ૬ધિપદ્રને માગે થઈ નર્મ દાના ઢાલીધાટ તરફ જમા થતું ન્નય--એવી હવે ગોઠ&વણુ કરજે. ઝુલચ'દ જના આ સ'દેશા ઉપર એને પહેત્તાં તો વિશ્વાસ ન ખેઠ ! '
' પછી?”
સૃદ્દિકા બતાવી. પાટણુને। સાંધિવિમ્રહિક સ્વીકાયા છે એટલે રાજનીતિ ફ્રી લાગે છે--એમ એણે અનુમાન કવે. મુલચ'%્રજ તે! માતૃગયા શ્રાદ્ધ સરાવવા ન્નય છે--અવતીમાં બધે શાંતિ છે--ઉદયાદિયિ મહારાનટ હજી ઉન્જથિનીમાં જ છે--એવા એવા બેચાર સમાચારના મેળથી એનું મન ફર્યું. એ પેલી તરફ ન નય તોપણુ આ તરફ તો આવવાનુ હમણાં નાવે જ કરે ! '
“ થયું ત્યારે. ચ'ાવતીથી કદાચ પૃણ'પાલે પણુ થોભી જવાની નિશાની આપી દીધી હશે. કુલચ%જી સિદ્ધપુર ન્નય છે--પણુ એ માતૃશ્રાદ્દ સરાવીતે ચાલ્યા આવે--એ આપણા
લાભમાં પણુ નથી. એ નીકળ્યા છે બરાબર મેળ કરીને. તને ખખર છે?” “શું પ્રભુ? શાને મેળ ? '“ મહારાજ અત્યારે ફચ્છપ'થકમાં છે, મકવાણાજીએ સિ'ધના છમ્સુકતે બોલાવીને જીવનમરણુનું યુદ્ધ નોતર્યું છે-એમાંથી એમને વારવા ગયા છે. મડવાણુા।જ માન તેમ લાગતું નથો--એટલે મહારાજને ત્યાંના વાસ લ'બાયે। છે. પાટણુનું મોટા ભાગનું સૈન્ય પણુ સાવધ રહેવા માટે વદ્દિપ'થક તરક છે. એટલે પાટણુનો અત્યારનો બચાવ અપૃણ છે--ચ-દ્રાવતીમાંથી પૃણ પાલના ભયે એક સૈનિક પણ્ ખેચી શકાય તેમ નથી. ભગુકચ્છ કાંઈ હજી જ પ્યું નથી કૈ યાંથી મદદ મેળવાય--પાટણુની આ સ્થિતિનો મુલચ'ર પૂરેપૂરો ન્નણભેદુ છે. એ સિદ્ધપુરથી પાઢણુ જરે. એની પાસૅ નહિ નહિ તો પાંચચે! -ણજર્ ધેડડાં હશે. ધાડ પાડવા માટે આટલાં તો બસ છે. તે નનેચું નહિ ઇલદુગ'માં ? પાંચ--દસ--પચીસ એવાં નાનાં નાનાં જથ એ તરફ જઈ ૬૮ રલાં છે. પાટણુ લુ'ટાશે એ ચોક્કસ છે. . . પાઢણુ લૂટાશે . . . ' દામોદર ખોલતાં ખજ્યે.
“પ્રબુ!તેો પછી ૨ આ સ'ધિ તજીને વિગ્રક જ કાં ન આરભીએ ? પાટણુ લૂ'ટાય ને આપણું ઊભા ન્નેઈ એ--એ તો આપણુ પિતૃઓ રૌરવ નરકમાં રહયા રહ્યા પણુ આપણુને શાપે--એવી વાત થઈ ! વિત્રહ--વહેલો મોડો આવવાને તોાકછે..
દામોદરે માથુ ધુણાવ્યુંઃ ” પ. તા આપણી કરી કારવી મહેનત ધૂળ મળી «નય. સને કોઈ દિવિસ ન હતો એટલે ભય આજે છે !”
“ જતે! ? ઝુલચ દ્રજનો ?
“ તા, ના, પાટણુનો. મને ભય હવે પાટણુને છે ! '
“ પાટણુનેો ભય તમારે છે, પ્રભુ ? કેમ એમ ખોલ્યા ?'માં પાટણુની સહદ્ધિ હોય તો ? ણને જમ કોઈ લૃ'ટી જાય એવી ઊંધી વટને વળગી રડેવું એમ ? હું તને કહં--શેતે, જે મુલચ' આ વખતે પાટણુને લૂ'ટશે ને એ લૂ'ટવા નતય છે માટે લુ'ટશે જ, તો એને! વિનાશ થઈ ચૂકવો છે ! '
“શી ચીતે?'
“તે તને નહિ સમશનય. એ જે રીતે થશે એ રીત તું નેશે. ખેટકમ'ડલમાં થઈને જ એને પાછું ફરવું પડ-એટલું જોવાનું કામ પટણીઓતનુ--બાષીનું સ'ભાળવાનું મારે માથે. ખેટકનો એક પડછ'દ આદમી ત્યાં સ્તમ્ભનકમાં છે. અજીન ભટ્ટ એનું નામ. પૃરે નેવું તસુ ઊંચો. જબરજસ્ત પુસ્ષ છે. આયુષને મે।કલીને એને કહેવરાવી દેજે કે દઃમેાદરે તમને ચદ્વાવતી ખોલાવેલ છે. મારૂં નામ પડચે દેાડયો આવશે. એને સાંઢણીનો પણુ ખપ નહિ--એવી ઝડપીગતિનો એ આદમી છે. ડીક ત્યારે લ્યો--હવે--કા્તિંક! આપણા રસ્તા જુદા પડે છે ! આ તારગા--ખેડબાહ્માનો માગ પણ
દેખાયો. વું મારી વાત બરાબર સમન્યો છે ? એમાં ભૂલ થાશે તો સર્વનાશ ચોક્કસ છે
કાતિકે બે હાથ જેડીને પ્રણામ કર્યાઃ “ પ્રભુ! એમાં હવે ભૂલ નહિ થાય.' દામોદર એકલે। ખેડખહ્માને માગે: આગળ વષ્યો. કાતિક એને જતા જેઈ રલ્રો. એના હદયમાં દામે।દર પ્રત્યે જે ભક્તિ હતી--તેમાં આજે ભરતી થઈ. -તે અશ્નપૂણુ નયને લાંબા સમય સુધી માગ' તરફ જેઇ રજ્રોઃ “ કોઈ માને કે આ તદ્ન સાદા--પ્રભાવવિહેણા માણુસ વિનાઃપાટણુ પાછું, મહારાજ મૂલરાજના સમયનું એક નાનકડું' ખાખે।ચિયું મ'ડ૯ ખતી રહેએમ છે? કેઈ એ માને? આને જુએ તો તો નજ માતે, અને છતાં એ જ વસ્તુસ્થિતિ છે. એને પોતાને તો નથીમ“ત્રીશ્ર દ, નથી રૈ સન્યા દેોરવાં, 1, નથી એને તિ જેતી, નથી ર।જફપા મેળવવી, નથી લોકપ્રિય થાવું ! જે તે એને અત્યારતો! વેષ--પરમારરાજને। કેઈ સાદે! સૈનિક નણે યાલ્યો.' કાતિક મતમાં ને મતમાં કહી રલે હતો. એને દામે।દરતી મહત્તાનો વધારેમાં વધારે પરિચય આજે થયે. એટલામાં દામોદરને। ધોડે। 'અટકયો. એણે નિશાની કરી. કાર્તિક એના તરક્ ગયે!ઃ “ મારે એક વાત કહેવી રહી જતી હતી--એક છે1કરે। છે પાટણુમાં, ભારે ચપળ ને બડે। નાટયશેખીન છે, વેષ પણુ ભજવે છે, મેટા મોટા અભિનયકારે। મૉંમાં આંગળાં નાખી જય એવો--તું એને ઓળખે છે ?' વ કાતિ કે ડોકુ ધુણાવ્યું.
“ત્યારે તપાસ કરજે. એનું નામ સાંતૂ. ન્યાં નાટમપ્રયાગ થતો હશે ત્યાં એ એકીટશે રાતદ્વિસ ન્નેયા વિના ઊભે! જ છરે. એતે તું સાથે લેતા આવન ! '
' સાથે? '
' સાથે કૈ તારી આગળ પાછળ. એની ખપ છે. મારું નામ દધ ને એને કહેજે, એ પણુ દોડયો આવશે. બસ, નન. મે' સ'દેશે! આપ્યે। તે અક્ષરશઃ દેવીને આપજે અને કહેજે, કાતિક ! % પાટણુ આ સાધનામાંથી બહાર કાવરેઃ કાં વિજયવ'તુ અને મહાનઃ કાં છિન્નભિન્ન અને છણુંશીણુ. અવ'તી--અને પાટણુ--બનેને જેઈએ એટલી વિશાળ હજી પૃથ્વી આ ખાજા નથી. પાટણુને એ ! બાજુ રણુ રોકે છે ને આ બાજુ ને અવ'તી રે8--તેો! પછી એ વધી રહુ. એના રધતમાંથી એને! ઉદ્દાર કરવા માટે જ આ અવ'તીનું તપ આદર્યું હતું. હવે એ પૂરું થવા આવે છે. બસ, ”ળએ..'
કાતિક પ્રણામ કરીને પોતાને પ'થે વળ્યે!.' ખાલુકરાય છે, છે, ભોગાહ્તિય છે, ચ'ડશર્મા છે--એમાંને દરેક પટ્ટણી તરીકે મહાન છે. એટલો મહાન છે કે એ મહાન રલો નથી !'
કાતિષક્સ્વામી દામેદદરની વાણીને દેર પકડી શકયે! નહિ. પણુ જ્યારે જ્યારે દામોદર આવી વાણી ખોલતે। ત્યારે એ એટલી તો અથવાહી રહેતી કૈ એમાંનો એક અક્ષર--કે અનાજને એક નાને! રણુક્રે પણુ ચૂકી જવાય તો થઈ રહયું. દામોદર પોતાનું અતર ખોલી રલ્ો હતો. કાતિક એકપ્યાન' બની ગયે. તેણે લગામ ઢીલી કરી. ચિત્રક'ઠ એકદમ રાંત. ચાલે ચાલી રલો.
“ એવું છે, કાતિક! કે પાટણુની પાસે પાંચસે--હન્નર
--કે ખે હજારનું સન્ય આવીને ઊભું રહે ને પાટણુ એને ન પહોંચે એવું કાંઈ થોડું છે ? એને તો ચપટીમાં ચોળી નાખે. પણુ મુલચ'દ્રતે સ'ધિનું એટલું દૂષણુ જ જેઈ એ છીએ. સિપ્રાના દીપમાં કુલચદ્રે જે ગજસેન્ય. કેળવ્યું છે તે બતાવે છે કે અવ'તી આને ખરેખર કેટલું મહાન છે. બાલુકરાય--ચડશર્મા, ભોગાદિત્ય એ સોને--પાટણુની મહત્તાનો એવે! ખ્યાલ છે કે, બીશ્નની મહત્તા એમતાથી મોપી શકાતી નથી. એટલે એ મહાન પટણીએ --મહાન નથી--સમન્યેો ? ુલચ'દ્ર પાટણુ વાતોને તો આ પટ્ટણીએ ત્યાં એની સાથે ઝધડવાના. ગે ઝધડશે તો ચુજરોતને નાનું બનાવશે. એ શાંતિ રાખશે તો અવ'તીને નાનું ફરશે. અ વાત ઠ્ેસાવવા તતે મે।કલવે। છે --તું એ ઠસાવી શકશે ?'
ક નુ ભતઉ, ન્મ
“ ખીન્ન કેઈ સમજે કે ન સમજે--પણુ ડે રાણી ચૌલાદેવી તો એ સમજશે જ. સમજ્યો, કાતિક ?'* હા, પ્રભુ ! પણુ પાટણુમાં અરિદિળ આવે ને શાંતિ રહે--એ કાંઈ મારી નજરમાં ખેસતું નથી !'
“ તારે મહારાણીબાને મળવાનું ને મારો આટલે સદ્ેશે કહેવાનોઃ કુલચ'દજી ઝઘડવા માટે જ આવી રલો છે. ઝધડશે નહિ--તેો દ્રમ્મ લેશે. પાટણ અત્યારે લડી લેવા માગતું નથી. એ વિત્રણ અટકાવવા સાગે છે. અવ'તી ઉપર તે! અનેક વિમ્રહો દોડતા આવી રલ્રા છે. હું મારી નજરે એ ન્નેઉ કું. એ આવે ત્યાં સુધીની આ વાત છે. કદાચ કાંઈ બને-કોને ખખર છે કાંઈ નહિ બને ? તો કુલચ'દ્રજતે લડાઈ આપવાની નથી. એને માત્ર મોઢેરા, આશાપલી, કાશણેદ, એમ ખેટકપ'થને માગે પાછે વાળવો. ખીન્ન બધા માગ ૪ધી લેવા. તો ગ્જનક