અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !”
વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'૬ ખાહ્મણુ ભટ્ટરાજને રકીને ઉભો હતો. પેલાએ તેના તરફ મુરખ્બીવટભયો એક દૃદ્િપાત કયી. પછી તેના ઉપર દયા કરવા માગતો હોય તેમ ખોલ્યોઃ “ આંહી'થી શા માટે છેક તળાટી માપવાનું કરે છે ? તમારું કામ તમે બરાબર બનનવ્યું છે. હવે પાછા જઈ ને નિરાંતે તાપે ! '
' તાપશે તે કયાથી ?₹ ચાલે--મારી સાથે--
“એમ? મને તમારી સાથે લઈ જવે! છે? તમને ખબર છે તમે કોને રોકે છે! ? '
“ ભલેને ગમે તે હેય--!'
રં ગમે તે હેય તો તો વાંધો નહિ નાયક! આ તે રશ્ો ખેટકપ'થને; અને એમાં પાછે! ખેટકવાડષ્રાહાણુ ! છ'છેડાય નહિ ત્યાં સુધી સારો; એક વખત છેડો એટલે પછી ભગવાન ન પરશુરામની ભુમિકા પે પેલા વિષધર નનેયા છે નાં ? એ સારા; ખેટકવાડ ખાહ્મણુ ભૂ'ડેો !'
એટલામાં દામોદર ઉપર્ ૬ણ પડતાં નાયકે ખે હાથે પ્રણામ કર્યા. પેલા બ્રાહ્ાણે પણુ દામોદરને જોઈ ને નમસ્કાર કર્યા.
' શું છે ભદ્રાયુ! કૈમ રાતી રકઝક છે?”
“પ્રભુ! આ ભટ્ટરાજને ફહુ છું, આ ડુંગરકેડી ઉપર થઈને આંહી આવવાનું નથી. તમે શલે નજરબહાર ચડી આવ્યા--પણુ હવે પાછા વળે. એણે મર્યાદા ઉલ્લ'થી છે; એને ત્યાં ચેોઝીએ લઈ જવા પડશે; દડનાયકતી આ તે! હમેશની આન્તા છે પ્રભુ ! '
“પણુ એમાં મે કરી શું નાખ્યું $ લાંખે રસ્તે આવવાને! હતો ત્યાં આ ડુ ગરકેડી જેઈ એટલે આંહી થી ચડી આવ્યો. હું આંહી'--મણારાજને જ મળવા આવતે હતોા--"
' ભદ્રાયુ ! જવા દે ભટ્ટરાજને--એ જરા વિચિત્ર છે; હું ઓળખું તો એને; એ વાંકે માગે ને સામેપૂરે ચાલે એવા; એ &ેંર્યા ખેટક્વાડના બ્ાહ્મણુરાજ ! જવા દે વાતને-- ભદ્રાયુ ! '
દામોદરના શખ્દે ભદ્રાયુ પાછે! ફરી ગયો. એ અદસ્ય થયે 3 દામેદરે બ્રાહ્મણને કહ્યુ? “ અંદર આવે।, ભટ્ટરાજ ! અંદર આવે; તમે પણુ ફચાંથી સ્તમ્ભનકથી જ આવે છે નાં ?'
' હા પ્રભુ !' પેલાએ એની પાછળ પાછળ અ'દર્ પ્રવેશ ક્યો.
એ'શી--ખ્યાંશી તસુની એની ભરપટ ઊંચાઈ, પડછદ, _ જખ્બર સશક્ત વન્જર અગ; ખારાપાટમાં એકલા ઊભેલા જાઈ અડાખીડ વક્ષ જેવી કઢ'ગી આઆકર્ષકતા--દામે।૬ર૨ એનીસામે ઈ જ રલભ્રો; બરડ, બડછટ, ધામા, અડખ'ગ, કાઈ અનોખી. દુનિયાનો ન્નણું એક્લર'ગી રી'ગો, વિચિગ આદમાં હેય, એવે। એ ત્યાં ઊભો હેતે? એના ચહેરામાં એની પોતાની માન ભરેલી અનોખા પ્રકારતી અજબ ખુમારી હતીઃ અને એ ખુમારી કરતાં પણુ વધુ અ'શે તો કડક કરડાઈ હતી; જેવી એની ખુમારી હતી--તેવી જ અદ્ભુત એની સાદાઈ હતી; એ સાદાઈને લીધે તો એની ઉગ્રતા અને વિચિત્રતા સહ બતી રહેતાં.
મમગ્રદેખાવ જતાં તો એ આજન્મ લડવૈયા લાગે;. શરીર જેતાં, આખી પૃથ્વીને માપવા નીકળેલે। નિત્યનો અખડ પ'થેડુ લાગે; મન નને ક્રેઈ માપે તે જીભના એક ધાએ અરિનાં હક્નરે। ફ્ડદાં કાઢનારો શરત્રી નજરે ચડે અતે એ શરી પણુ એવે કે, કુશળમાં કુશળ રણુયે[દ્ધૉ પણુ, જેની કુહાડા જેવી, એે'કડે। ફેદા ઉડાવનારી ભયકર, આખી, કડવી, ભોરંગ જિહ્વા પાસે ઇથિયાર માત્રને નિર્માલ્ય ગણે !
દામોદરને ખેટકમ'ડલના આવા ખ્ાહાણેનો પરિચય હતો; એક વખત જે બાજુ એ જળ્યા--તો પછી ભાર નથી કોઈના ક, એમને ખીજ બાજુએ કેઈ ઢાળી શકે; સામે પૂરે --ને આવતી મુસ્કેલીએ એ ખડક જેવા ઊભા રણે; નરમાશ એમની વાણીમાં મળે નહિ; અથડામણુ સિવાય એમને ખાનને 2સ નહિ; મરી છૂટવા સિવાય બીજ તમન્ના નહિ. વિજયમાં એ ખે કોડીના; પરાજય મળ્યો--કૈ એ પાંચ સણસ દ્રમ્મના: એ ભલે વિજય ન મેળવે પણુ પરાજય એમને ત ખપે; એમનામાં પુનેઠનું નામ નહિ; સમાધાતી એમને રચે નહિ; શાંતિ એમને ગમે નહિ; નમ્રતા એમને ફાવે નહિ; વિશ્વાસભ'ગએમના સ્વભાવમાં નહિ; કામ મ સોંપો કેએ મે કરી છૂટે: એ કામની બેકદરી કરો એટલે તમને મારી છૂટે; છછેડે। એટલે એ કોકણુના વિષધર; પ'પાળે એટલે એ મૃરખા; તીખાશ એમની અનોખા જ પ્રકારની; યુદ્ધે ચડયા કે કામે ચડયા --પછી એમને ટાઢ તડકે વરસાદ કાંઈ નડે નહિ; રારીરે પથ્થર જેવા; મનના વજ જેવા; બુદ્ધિએ જડ જેવા. ત'તે ચડવા, રગે ચડયા કૈ રટે ચડયા, કાં કામ કરી છૂટે કાં મરી છૂટે. એમતી જરુરિયાત એમણેં ધડૅલી. ખેટકમડલની તસુએ તસુ જમીન એમણે માપેલી. પોતાની સામે ઊભેલ ખેટકેમ ડલના આ બાહ્મણુ અજુનભટટનો તે દામે1દરે લાટના યુદ્ધમાં એક ખે વખત ઊપયોગ પણુ કયો હતો. દામેો!દરને આ સમયે એના એવો જ બરાબર ઊપયોગ કરી લેવાનો હતો.
“ અજુંનભટ્ટ ! કચારે હમણાં જ આવ્યા નાં ? આમૅશ્વર મહારાજ તો હમણાં મને મળી ગયા !'
“હ પાછળ રહી ગયે હતો; ડુંગર વટાવતાં વાર લાગશે એમ પારી કેડી પકડી, ત્યાં ભલકુ' લઈ ને આ ડાલ્યલું ચોપ્ધું પાછળ પડયુ !'
મહીસાગરનાં ભયકર કોતર જેવી અજુનભટ્ટતી કકશ વાણી દામોદર સાંભળી રલો. આમ્રેશ્રરને તો એણુ સાષ્યો હતો; પણુ આ અજાનભટ્ટ--એ પારે તો કુલચ%ને મહીસાગરનાં જતરે।માં તળ રાખી દે તેમ હતો. દામોદરને ભૂલ કરવી પે।સાય તેમ નહતી. એટલા માટે એણે વાતને ખેવડૅ દોરે રાખી હતી.
“સ'દેશે તો મારે! મળ્યો નાં ભટ્ટરાજ ! '
' હા, પ્રભુ! સદેશે તો મળ્યો. અમે પણુ આંહી જ આવી રહ્યા હતા--આમખ્રેશ્વર મહારાજ એક કાં'ક કિમ્મતીપાણું ભેગે। ફેરવે છે તાં--એટલે મારે પણુ ભેગુ' આવવું પડચુ”તું. હું જરાક તળેટીમાં એક દી રોકાઈ ગયે.
“ત્યારે તમે એમ કરે! ભદ્ટેરાજ ! રસોઈપાણીનું પતાવીને આવે।. પછી આપણેં વાત કરી લઈ એ--ને પછી તમે ખુશીથી આમ્રશ્રરજી સાથે ઉપડે ! બોલાવું આયુષને ? '
' રસોઈ--બસેઈ તો ઠીક; એ તો અમે પ'થે ચ્યા એટલે પવનને ભરખી લઈ એ; ખે છાંટા નાખીને રસ્તામાં જ સાથુ ઝાપરી લીધે છે; શું કામ છે અમારા ન્ેવું--એ ખોલેને “-એટલે પુરું થાય!”
' ભટ્ટરાજ ! તમે ખેટકમ'ડલના છે. તે ખેટકમડલને શે!ભે એવું કામ છે- તમે તો મૂળથી જ ખેટ્કમ'ડલના ? કેમ? '
' અરે ! ખેટકમડલ શું--હું તો તળ ખેટકને। ૪; ખેટકવાડ બાહ્મણુ; બોલે, પ્રભુ ! મને કૈમ સ'ભાર્યો ? '
“તમારા જેવું કામ છે. તમારાથી થાય તેમ છે. બીન્ને કોઈ પડે તો મરે એમ છે ! મહીસાગર ને સેટિકાની વચ્ચે થઈને કેઈ નીક્ળે--ને આપણે એને ત્યાં તળ રાખવે। હોય તો થાનક ક્યું?”
“સ્તમ્ભનક પાસે જ તે; ત્યાં બેટે, તળમાં રહે, એક્ર બાજ સેટિકા ને ખીજ ખાજુ મહિસાગર; ત્યાં રોકયો હોય તો પછી દીકરો, કે।તર્માંથી રસ્તો કાઢી રયો. કને રેકવે। છે ?'
અજી નભદ્ટે નિષ્ણાતની ઢબથી 'પૃછ્યુ. એને મન આ સામાન્ય બાબત દતી. દામેદરને બાહ્મણુ જખરે। લાગ્યો.
“કલચ આવે છે, પાટણુ ઉપર !'
“ *કુલચ'દ ? પાટણુ ઉપર આવે છે ? અરે ! ખેટફમ'ડલ ખાંખુ' એક ધડીના છઠ્ઠા ભાગમાં એતે ભૉંમાં ભ'ડારી દે !ક આ ર્શ્તે નીકળશે નાં!તોતે તા નીકળવા હો--માં એને આ રસ્તેજ કાટેો--બીજું પછી જેઈ લેવાશે ! ' દામોદરને તો આમખ્રશ્વર ને અજી નભટ્ટ બને પાસેથી ખાત્રા લઈ જર! પણુ ગફલત ન રણે એવું કરવાનું છતું. અજાંનભટ્ટને એણે જરાક વધારે રસ લગાડયો,
“ એવું છે, અજુનભદ્ટ ! અમારે પાટણ્ને આમાં લડવું નથી; અમે લડયા એમ જણાવવું પણ તથી; ને કલચ દને પાછે! જવા દેવે! નથી. આખ્રેશ્વરજતે મે' એ જ કચું છે; એને પણુ તમારા બળતે। વિશ્વાસ છે; પણુ રાજના મામલા! છે, સમન્યા નાં?
“ હા, હા, ભલામાણુસ ! ચોરને કહેવું છે કે ખાતર પાડજે--ને ધણીને કહેવું છે કે નનગતે। રે'જે. આ એ માયલી છે. એ તો એમ જ કાલે !'
“કુલચ'ર ત્યાંથી સ્તમ્ભનક પાસેથી નીકળ્યા, અને ધમધમના ઝગડા--સમનન્્યા નાં ? પાટણુને કાંઈ ખબર નથી; પાટણુમાં કોધને પણુ ખબર નથી; વાતને વળાંક એવે। આપવાને। છે. સ્તમ્ભનકના સાધુમા'રાશનેને પણુ મન તે! છે ર૪! દ્વેવાનું--પણુ તમારા વિના કેઈ મોવડી નહિ થાય.'“તા તો ભ'ડારી જ ઘોને; આપણુ વળી સારુ મટયુ !'
“તો ત્યાં કચાં આછી સામગ્રી છે ? જોજન જેજનતવાનાં જગલ છે. બખ્ખે વાંસન્નળ પાણીના ધરા છે; ત્રણુ ત્રણ હવેલી ડુબી જય એવાં કોતર છે; એક માણુસ ચું--એક હજર હોયતો પણુ પત્તો ન લાગે !' એમાં એક આ રુલચદ્રને ખચારાનો શે હિસાબ !'
“એની સાથે ધેોડું' પાંચસો-સ્ાતસો હશે !'
' અમારી પાંસે ભલકાવાળા કાં ઓછા છે ? ધેોડાં પણુ છે ને ગોફણિયા ને તીરંદાજી પણ છે; ભલે આવે ! ખે હળનર તો અમારે ત્યાં ગાડાં છે ! આડાં મૂકયાં કે મારગ બ'ધ !”
“ પણુ વખત છે ને--છેક છેલ્લી ઘડીએ--તમાર। પૂન્નરી મહારાજ તો રલ્ઢા અમારિના ઉપાસક--છેક છેલ્લી ઘડીએ --૨રી ખેસે તો? તમે તે એની વાતે વાત કર્; તે। જુલચ અવ'તી સીધો પહોંચે; પાટણુના દ્રમ્મ પષ્ણુ લઈ જ્નય; ને નાક પણુ વાઢી જય !ને અમારી વાત અમારા મનમાં જ રહી "નય '
પહોંચે મહારાજ ! પછી કાંઈ ?.એવી સાધુમહારાજની અમારિ--અમારૅે એનું કાંઈ નહિ. અમારિ--રહી એના ઘરમાં. અમે તે। ઠર્યા--મહીસાગરના દારપાલ. 'અમારે તો જે કેઈ ત્યાંથી નીકળે એને રોકવાનો ને રોકવાનો, પછી આમથી આવતો હોય કે આમથી જતો હેય. એક વખત સાણુસ ભેચુ' થઈ નય પછી કુલચ ત્યાંથી ચસકે નહિ. ખીજું ચું? ' ણ ' ચસકશે તો ખેટકના ખાહ્મખુતી આખર જશે! ા' અરે ખને કાંઈ મહારાજ ? ગુલચ'( ચસકે તો સાત ગેોહત્યાનું પાપ મારે માથે. ચસકે કૈમ ? એક માણુસને રે।કવે। છે એમાં તે શું? નહિ નહિ તો ખેઉન્નર ભીલડાં અમારે ત્યાં હશે, ટોલ પીટાવીને ચારે કેોરથી બીજને કરશું ભેગાં. ક્રોતરે કોતર ને ટેકરીએ ટેકરી રોકી લઈશેં !
“એ પણુ જખ્બર લડવેયે છે ! '
“એ ખધા લડવૈયા છે; પણુ મહીસાગરતાં જાહ્ધ એણે નહિ જેયેલાં, આ તો અડાબીડ આડૅધડના ધાની વાત; એમાં નહિ આધુ પાછી કાંઈ ન્ેવાનું; ધા આવ્યો--ને એ . - . ને માણુસ ગયો જ છે. નછિ રોકાય તો અજાુંનભટ્ટ આવીને મહારાજના હાયમાં પોતાનું માથુ' આપી જશે. બસ ?'
“ અમારે એક જેદ્ો ત્યાં આવશે તો ખરો--પણુ એ તા આવતે “તો. અમે કાંઈ કહેતાં કાંઈ કરતા નથી. સમ«યા નાં?'
“ અરે સમન્યો પ્રજુ ! સમનજ્યે।. ત્યાં એવા અડાબીડમાં શ। ખખર પડે કે કેણુ નણેું ક્રેણુ કલચ દરને ધા મારી ગયું ? પાટણુનો, ક્રે અવ'તીનો ભલેને ગમે તે ચમરબ'ધી, જેવા આવે, કેઈ ને કાંઈ કહેતાં કાંઈ પત્તો જ ન લાગેને. ખેટકના ખાહ્મષયુતું ધન જવતાં મળે તે કુલચ'દ્રનું હાડકું મળે.બસ ? '
“ તમારે ત્યાં પહોંચવું પડશે--વહેલાં--કયારે કાલ નીકળશે ? સાંઢ તો છે અમારી પાસે--"
“ અરે! મહારાજ ! સાંઢને અમે ખેટકપ'થી તે શું કરીએ? સાંઢ હાલી જહાલીને કેટલુંક હાલે? આ નળા જેયા ? નેજન ઘડિયે જય એવા; ખે ધડી આરામ લીધો કે પાછા હતા તેવા.'
અજીનભટ્દે પોતાના લાંબા, કેવળ ચાલવા માટે જનિર્માણુ થયેલા, પગના નળા બતાવ્યા. ન્નેજન ધડિયે જવું એની અજીનભટ્ટને કાંઈ નવાઈ ન હતી !
“ત્યારે હવે હું જાઉં મહારાજ ! તમે આ ખાતે નરભે રહેન્ને. '
દામોાદરે ઊડીને નમસ્કાર કર્યા. “ ભટ્ટ મહારાજ ! પાટખુની આખર તમારે આધારે છે હો! મેં તમને ખોલાબ્ય! હતા આટલા જ માટે. કલચ નીકળશે--એ ખબર તો તમને મળી રહેશે --પણ તમે તમારી યોજનામાં રહેને '
' પ્રભુ! એ ખાતે નરલે રહેજે. ઝુલચ' ત્યાંથી હવે ચસકી રલ્રો ! ”
“ તમે પછી રેવાર્પારક્રમણુ। કરી ? ”
“ હજી કરવી છે પ્રભુ !
“ત્યારે તો--આ કામ પૂરું થયે ભટ્ટજી! એ કામ પહેલું ઉપાડે; ધમના કામમાં ઢીલ કેવી ? અને મારી પાસે આ ખે ચાર પડથા છે--તમે શું એને કિમ્મતી પાણુ। કહે છે! નાં? કિમ્મતી પાણા--તે ભેગા લઈ જએ. તમારી પરિકેમણા।માં મારું પણુ થોડુ પુન્ય રાખજે. આયુષ--અઆ બાજુ તમને બોલાવવા માટે જ આવતો લાગે છે !”
એટલામાં આયુષ આવ્યો.
' પ્રભુ! આગએેશ્વરજી રાહ જુએ છે -- ભટ્ટરાજની ! '
અજુનભટ્ટ નમસ્કાર કરીને ગયો. દામોદરે નમસ્કાર કરતાં ફરીને કહ્યુઃ ' નને જે હે! અજા નભટટ ! '
“ હા હા, ભલામાણુમ ! મુલચ"“ર સાધુમાંથી સંસારી થયા--”
“ખસ; તમે અરધેવેણે સમજી ગયા; સંસારી થયા એટલે મહાપાતક ઠર્યા; તમે ત્યાં છો, એટલે મારે દેચે ધરપત છે. એને ત્યાં કોઈ રીતે રેકી દેવે! છે !'
, “ “રેકી દઇએ એમાં શું? પણુ ચોખવટ કરે; રેકી દેવો છે કે ભોંમાં સોનું ભ'ડારે એમ ભંડારી દેવો છે ?'