shabd-logo

સ્તભંકો આચાર્ય

31 October 2023

0 જોયું 0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાયકની શિલ્પરસિકતા નિહાળી. મ'દિરે, મહાલયો, સ્તમ્લો, સુંદર વાપીએ, તળાવે, છત્રો અને પાન્થાશ્રમેથી શોભતી નગરીને એ ન્નેઈ ૦૮ રેલો, પરમારરાજ ધ'ધૂકની નગરી પાસે વિમલ દડનાયકે એક અતોાખી ઢબની આરસની સૃણ્િ ઊભી કરી હતી.

પોતે આવવાનો છે એ સમાચાર એણુ દ ડનાયકને કહેવરાવ્યા ન હતા.

*ખહારના એક જલાશયમાં સ્નાનસ'ષ્યાદિ કરી, દામે।દરે પોતાને। 'વેષ બદલાવ્યો, આંહીં તો એણું ધ'ધૂકરાજ, પૂણ પાલ, લાહિતીદેવી, કૃષ્ણુરાજ અને અનેક રાન્‍્યાધિકારીએ! સાથે રમત કરી હતી. ચદ્રાવતી તો એની કલ્પના પ્રમાણે પાટણુનું પૂવ તું. પૂવદ્ારને દડનાયકૈ અદભુત રીતે શણગાર હતું.
એને વિમલના મી સાંભર્યાઃ “ પાટણ વિશાળ હશે પણુ ચદ્રાવતી મહાન છે ! ' ખરેખર ચ્રાવતી મહાન હતું ! દામે।દર આરસની શેભા નિહાળતો વિમલને મળવા ચાલ્યે..

દ'ડનાયકનેૅ ભવને પહોંચ્યો ત્યારે ત્યાંના વૈભવ જેઈ ને દામે।દર તો! છક્ક થઈ ગયે।. દડનાયકને આંગણું અનેક ગજરાજેની પ'ક્તિ અત્યારમાં નમન કરવા માટે ઊભી રહી ગઈ હતી. આયુધધારી યોહદદાએ 'આમતેમ કરતા હતા. જેમની કવ્યમયતા વણવી ન શકાય એવી નાજાક સુંદર્‌ દેવકુલિકાએ। ચારે તરફતી નાની નાતી ટેકરીઓને શણુગારી રહી «તી. તે અંદર જવા માટે આગળ વષ્યે।. દામોદર આગળ વષ્યે કે તરત ખે ભાલાધારી યોહ્દાએએ એના અશ્ચને રેકી દીધા.

“નવે! લાગે છે! કથયાંતા આંહી'તો છે ? ખખર છે,

તું કોને રોકે છે ?' દામોદરે કહ્યું: “ દડનાયકને કહે દામોદર મહેતા આવેલ છે !'

દામે।!દર મહેતાના નામે ભાલાધારી ઝંખવાણેુ। પડી ગયે.

પણુ એટલામાં તે! દરમાં દડનાયકનો દેહ દેખાયોઃ

“ અરે! મહેતા ! તમે--તમે કયાંથી ?ે અમને તો કહેવર।વ્યું પણુ નથી કૈ તમે પણુ આવવાના છે ! ”

દ'ડનાયક મહેતાને ન્નેતાં જ ખે હાથ ન્નેડી આગળ આવ્યો. ભાલાધારી યોહ્દાએ શરમિદા બતીને એક બાજુ ' ઉપર્‌ ઊભા રહી ગયા. બન્ને જણા પ્રેમથી ભેંચ્ચા. દડનાયકે એને હાથ પકડીને અંદરના ખ'ડમાં લીધે.

' પુણુપાલજી પણુ તપાસ કરવા આવ્યા હતા. કયાં છે ઉદયાદિત્ય મહારાજ ? તમારી સાથે નથી આવ્યા? અમારું નિમત્રણુ તો બરાખર દેતું નાં?'“ પણુ એવી તારી શી તેયારી છે, દામોદર! કે તું ફલચ'દ્રને ત્યાં અટકાવી શકે ? ક્રેના ખળ ઉપર અટકાવે? ને કુલચદ્રને તું અટકાવે તો અવ'તી કાંઈ તને રેઢો મૂકે ? એ તો ટાથે કરીને લડાઈ ને વહેોર્‌વા જેવું « થાય ! ને લડાઈ તો તારે અટકાવવી છે ! '

' કુલચદ્રતે પાટણુ અટકાવે તો યુદ્ધ થાય એ બરાખર છે; પણુ પાટણુ તો એને હાદિક સત્કાર કરે છે; સ'ધિમાં દૂષણ્‌ શોધતાં પણુ એને ન જડે એવે! અને એટલે. એને અટકાવે તો છે કોઈ બીજી જ સત્તા--રાજસત્તા સિવાયની --એમાં પાટણ શું કરે ? '

“ પણ્‌ તું પાટણુમાંથી એને દ્રમ્મ આપવાની તો વાત કરે કે--પછી વળી અટકાવવાની વાત કરે છે. એ ખે વાતનો મેળ જ કથાં છે ? '

“' એ વાતનો મેળ કહેનારો--જે આ આવ્યે. પેલો આયુષ નેવેો જ કકે આવતો લાગે છે, પ્રભુ ! મે એને પાટણુથી આંહી ખોલાવ્યો છે જ એટલા માટે--એતી સાથે પણુ કોઈક છે-- દામોદરે ખડબદાર દ૬દણિ કરી તો આયુષ આવી રહ્યો હતો. એ હમણાં જ આવ્યે! હોય તેમ લાગતું હતું.

એ આટલે વહેજ્ે આવી પહોંચશે એ દામેોદરે ધાર્યું ન હતું. રસ્તામાં જ કાર્તિકને ભેટો તેને થયો હશે એમ લાગ્યું.

આયુષ આવ્યો. તેતી સાથે એક જેત સાધુ પૂશનરી પણુ આવી રલા રતા.

ન સાધુને આવતા ન્નેઈ દામે।દર ને વિમલ ખન્ને ખેઠા થયા. દડતાયકે હાથ જેડીને એમને પ્રણિપાત કરી--વિનયથી એમને માટે એક આસન મૂકયુ'. દામોદરને લાગ્યું કે આયુષનેતો કાતિકસ્વામી રસ્તામાં મળ્યો હેય--પણુ આ જેન સાધુ એટલી વારમાં સ્તમ્ભનકથી તો આવી પહોંચે નહિ. એટલે એ જઈ ખીજ જ હશે એમ ધારીને એ શાંત ખેડે રલે।. એટલામાં આયુષ ખોલ્યે!.

' પ્રભુ ! સ્તમ્ભનક જઈ ને આંહીં આવતાં તો ત્રણે વિલ થાય--એટલે કાતિકસ્વામીએ મને સમાચાર આપ્યા ને તરત હું આવ્યે. '

“તું કયાં પાટણુ હતો, આયુષ ? *

“ ના, પ્રભુ ! હું પણુ પાટણુથી ચદ્દાવતી આવવા નીકળ્યો હતો. રસ્તામાં આ સ્તમ્ભનક દેવસ્થાનના પૂશઝરી મહારાજ મળી ગયા ને કાતિ કસ્વામીનો પણુ ભેટો થઇ ગયે. નેને શોધવા મારે જવાનું હતું તે રસ્તામાં આમ અચાનક મળી ગયા, એટલે માતશકુન થયા ગણી અમે તે સીંધા ૪ આંહી દોડયા આવ્યા. મહારાજજ--આમ્રશ્વર--એ પણુ આંહી' જ આવી રલ્રા હતા ! અમે એટલી ઝડપથી આવ્યા કે સાધુમહારાજની સાથેનો, મહાદેવાલયનો રક્ષક, જબરો ચાલલાવાળ। છે, એ પણુ પાછળ રહી ગયો ! '

વિમલને દામોદરની આ વાતમાં કાંઈ સમજ પડી નહિ. આયુષને એણે બેલલાવ્યો હોય--પણુ સ્તમ્ભનકના આ સાધુમહારાજને દામેદદરનું શું કામ હોય --અથવા દામે1દરને એનું શું કામ હેય તે એનાથી કળી શકાયું નહિ.

“રક્ષક તો ત્યાં કેણુ છે ?'

' અજા નભટટ. '

“ ખેટકનેો ખ્ાહ્મણુ ભટટરાજ છે તે ?”.

“હા એ જ. પણુ તમને આટલી ઝીણી વિગત કેણેંજ્રાની--મારી પાસે વાત પ છે ? ઈનો તે મ્‌ આટલી ઠૅ'ડીથી ? આ ચ-દ્રાવતીને એળ'ગીને પાટણુ લૃ'ટનારો હજી તો કોઈ જન્મ્યો નથી ! એના મનથી આંહી બધી રાંડીરાડૅ ખેદી હશે ? તો તો મારે પાટણુ ...

“પ્રભુ ' ધીમે. હં મારી દ*ડીનું કારણુ કહું. ુલચ'દ્રને પાટણુ લૃ'ટવું છે, એટલે ઝે એને દ્રમ્મ લેવા છે. એમ ન થાય

એ સ'ધિમાં દૂષણ ઉત્પન્ન કરી સૌથી પહેલે। ધા પાટણુ ર કરી લેવા માગે છે ' પછી કર્ણાટ ને હૈણ્યનો વારે।. એ ત્રણને લેવા માગે છે--પણુ દરેકને વારાફરતી લેવા માગે છે. આ એની રા૦૪નીતિ છે. એ પહેલું પાટણને લેશે. ' “તો આંહી' પણ ગજ્સૈન્ય છે. અવ'તી હાથી કેળવે કે---ને બીજા શું બળદ કેળવે છે ?”

' પ્રભુ! હું એ  વાત ઉપર આવું છું. ઉદયાદિત્ય આવે તે પહેલાં આપણું વાત સમજી લઈ એ. આપણું પાટણુ અત્યારે વિક્ટમાં વિકટ પરિસ્થિતિમાં છે. મહારાજ કચ્છમડલમાં છે. આંહી' પૂર્ણુપાલ ખડી ચોકી નીચે સ'ધિ સાચવે તેવે! છે. વાગડનો સત્યરાજ કુલચ%રતા શખ્દે તરત હાલી નીકળે તેમ છે. અવ'તીમાં સૌને સૂતા રાખીને--મને પૃણુ અ'ધારામાં રાખીને--સિદ્ધપ્રર જઈને માતૃશ્રાદ્ધ કરતાં કરતાં ભેગાભેગુ' પાટણુ સુધી આંટો મારી લેવાનો એતો વિચાર છે. દ્રમ્મ મળે તે લઈ લેવા--એમ કરતાં ઝઘડા નેવું કાંઈક થઈ જય તો એને જ સ'ધિતું દૂષણુ ઠરાવી, તરત અવ'તીનું સૈન્ય બોલાવી પાટણુ ઉપર ચડી જવું ! સત્યરાજને વાગડમાંથી--અને તમારા પૃણુંપાલને આંહી'થી--૪લદુગ' તરક જવાતી સચના પણુ એટલા માટે મળી છે' પણ આંહીથી ચકલું ય ફરકે તેમ નથી !'

' કુલચ'દ્રના વિજયપર।જયમાં અવંતીને કાંઈક રસ એછે! થયો છે--મે' કહ્યુ' તે કારણે---એ તકને લાભ લઇને ઉદયાદિત્ય પરમારને આંહી નિમત્યા છે તે પણુ એટલા માટે જ; વખત છે ને રુલય'દ્રની રાજનીતિ સફળ થાય, સ'ધિમાં દૂષણુ કાઢી અવ'તી પાટણુ ઉપર જવાનું નક્કી કરે--અને મહા રણુરગ જમવાના ભણકારા સાચા નીવડે--તો મહારાજને કચ્છમડલમાંથી આવવાને! સમય મળી જય. આંહી” ચ'દ્રાવતી તૈયાર હે।ઢથ. અવ'તીનું સૈન્ય મહાન છે એ ખરું; પણુ દણિબિ'દુના ભેદને લીધે એ પાંગળુ' પણુ છે. જયસિ'ભને કુલચ'દ્રની રાજનીતિ પસ'૬ છે પણુ રીતભાત પસ'દ નથી. વળી એ પાટવી રલે. મહારાજ ભોજરાજ જરા અસ્વસ્થ છે; એટલે એ હમણાં તાત્કાલિક ત્યાંથી ફરકે તેમ નથી. સત્યરાજ પરમારને તો, મે' મુલચ'દ્રનો જ, યાદવરાજ તરક જવાને સ'દેશે કહેવરાવી દીધો છે. પૃર્ણાપાલ તો આંહી છે ન. તેને ઉદયાદિત્યની કાંઈક આશા પણુ છે--એની સદાયે આને ર્નાહે તે કાલે પણુ એ કાંછકે મેળવશે એવી. એટલે હમણાં એ પણુ આંહી'થી નહિ ખસે. મુલચ'દ્ર ગુજરાતમાં જય છે, ભલે જય; માતૃશ્રાદ્ ભલે કરી આવે; પાટણુ પણુ ભલે જોઈ આવે; માત્ર એ ત્યાંથી પાછે અવ'તીમાં નહિ ફરે. ફરી ન શકે એવું કરવાનું પાટણુને માથે રહ્યું; અને આપણી રાજસત્તા સિવાય બીન્ન કેઈ એ એ કર્યુ છે એ દેખાડવાનું પણુ રહ્યુ. નહિતિર તો કુલચ'દ્ર જય--ને બીજને કેઈ સધિનું દૂૃષણુ શોધી કાઢે. સૂતરને તાંતણે લટકતી સ'ધિને પણુ પાળવામાં આપણે! વિજય રલ્ા છે દડનાયકજી ! એટલે હું આંહીં આવ્યો છું !'3% રેોકાવતો નથી. ઝુલચ'દ સાધ ઘા: રિગ્ઓ હતાર એ પાતકનું પ્રાયશ્ચિત્ત અ દેવસ્થાનના પુરુષો એને આપે--એમાં હ શું કરું?”

' દામોદર ! તારી રાજનીતિ હમેશાં ભયકર રહી છે. એ વિજય કહેવાય ખરે ? આમાં વીરત્વ કયાં છે ? '

“ વીરત્વના અનેક પ્રકાર હોય છે, વિમલરાજ ! જે આને નાડે સમજને એ એને ભયકર કૃટિલિનીતિ ગણુશે; જે સમજશે એ અરિની અસાવધતાને। ઉપયોગ માનશે; હમેશાં જ સામે માંએ લડનારે યોદ્ધો કોઈ વખત એવો પરાજય મેળવે છે કે એવો એક જ પરાજય એના સધળા વિજયોને ધૂળમાં મેળવી દે છે. મુ'જમહારાજને કેટલા બધા વિજયે મળ્યા --તે પરાજય તો એક જ મળ્યો નાં? કુલચદ્ર માટે પણુ આ એક જ પર્‌ાજયનુ' નિમૌણુ છે ! *

“ તું યોદ્ધો નથી, વીર પણુ નથી, દુશ્મન થવાની પણુ તારામાં શક્તિ નથી, સા્મૅ/માંએ લડવાની હિમ્મત નથી, પાટણુનો ભલે તું મહાન મુત્સદ્દી હેઃ મહાન પુસ્ષ તો નથી ! ' વિમલને દામે।1દરની નીતિમાં ધર્મસત્તાતો દુસ્પચોગ સાલી રલ્ો હતે.

“ પ્રભુ ! તમે ઘણું જ સુંદર કલુ". મે અ'તરમાં «ંમેશાં એ જ ઇચ્છયુ' છે. પાટણુમાં મારી કાંઈ પણુ મહત્તા ન હો --નામોા।નિશાન પણુ ન હે--યશની રેખા પણુ મને ન હો --એક ભૂખરે પાણુ। પણુ મને દેખાડવા માટે ન રહે--કેવળ મારા જીવનતી પળેપળ પાટણુને મહાન બનાવવામાં ખરચાઈ ગઈ છે--એટલેો સાદો સ'તોષ અ'તિમ પળે મારે હે. એથી વધુ મારે માટે મે' કાંઈ ઇચ્છુ નથી. ઈચ્છવાનું યોગ્ય પણુ નથી. હું તો પાટણુ જે ધડીએ મહાન બનશે તેજ ધડીએ સોમનાથના જલનિધિમાં સ્નાન કરતે હોઈશ, મને જેવાં આવડે એવાં કુકાવ્યો કરતો હોધરા અને ત્યાં સસુદ્રકિનારે ખેટે। હોઈશ. મારે યોદ્ધાની કીતિને, વીરના યશને, મહાન મ”ત્રીશ્રરની સત્તાને, રણુજગના વિજયને કૈ જુગજુગ નામ રહૈ એવા પથ્થર્ધાટને શું કરવાં છે ? દામોદર હતો એટલું જ બસ નથી કે વળી કોઈને કયારે હતો ને કેણણુ હતો એ ખબર આપવાની વ્યર્થ ચિંતા કરવી ? મુડી રાખ થઈ ને વેરાઈ જનારા માણસે। જ્યારે ૪ીતિ' માટે આકાશ પાતાળ કરે છે ત્યારે મને તે! દૂરદૂરથી મહાકાલ ભગવાન સદ્રનું ભય કર અટટછાસ્ય સભળાય છે ! મારે નામને કરવું છે પણુ શું, દડનાયકજી ? કે શુભ--અશુભ નાસની હું ખેવના કરું ? મારું ધ્ૃવપદ તો પાટણુની મહત્તા છે. એ જે વડે થાય તે શુભ; એ જે વડે વણુસે તે અશુભ.”

દડનાયક દામોદરની વાણી સાંભળીને પહેલી જ વખત અંતરમાં એને નમી રલો. એને પણુ લાગ્યું કે દામોદરને પોતાનું એક ષ્યેય છે. તે દામે।દરને કાંઈક કહેવા જતે હતે! એટલામાં ગજરાજનેો ધ'ટાધોષ કાને પડયો, ભુવન દોડતો આવતો હતેઃ “ પ્રભુ ! ઉદયાદિત્ય મહારાજ આવ્યા જે ! '

“ આવ્યા ? આવી પહોંચ્યા ?' દામે!દર હષ થી ખોલી ઊડો. વિમલને એ અવાજના રણુકાએ તો આશ્રય'માં ડુભાડી: દીધો ધડી પહેલાં જેને અતળ ઊડાણુમાં વિહરતો જેયે!હતો તેને આટલી ત્વરાથી પોતાની ભૂમિકા સંભાળવા તૈયાર થતો જેઈ તે દિ'ગ થઇ ગયે.

દામોદર ને વિમલ બન્ને ઉદયાદિત્ય મહારાજને _ લેવા: સામે ચાલ્યા.આપી, મત્રીરાજૂ ? હું આંહી તમને શોધતો આવ્યે છું-ગુસ્દેવ અભયદેવસૂરિમહ [રાજે મતે મોકલ્યો છે ! '

“ મારું કાંઈ એવું કામ-?'

“ અમારી પાસે એક રત્ન છે. ' આમેશ્ચર ખોલ્યો. “ અને તે રત્ન. દામોદરજી ! તમને બતાવવાનું છે ! ' આશ્રેશ્વરતી વાત દામોદર રસથી સાંભળી રલો. તેતે સ્તમ્ભનકના આ પૃન્નરી સાધુ અને દેવભવનના રક્ષક બાહ્મણુ ભટ્ટરાજ અજીત એ બશેતે! અત્યારે ખપ હતો. એ બન્ને આવી ચક્યા ન હોત તો આયુષને મોકલીને પણુ એમને જ ખોલાવવાના હતા. ત્યાં તા એમને આંહી" જ આવેલા ન્નેઈ ને દામોદરનું અંતઃકરણુ. આન'દથી ડેલી ઊઠયું, વિમલ એ જેઈ રલો. એતે એમાં હજ કાંઈ સમજ ન પડી.

સાધુમહારાજ આમ્નશ્રરે રત્ન કાઢીને દામોદરની સમક્ષ ધર્યું.

પ્રભુ! આવું રત્ન? આ રત્ન . . . ' દામે।દરે રત્ન સામે જેઈ રલ. “ આ તે યાદવરાજના પ્રદેશનું કે કર્ણાટક કે ચૌલરાજના પ્રદેશનું ? આવું રત્ન મે' દગીમાં ન્નેયું નથી. દડનાયકજ ! આનુ તેજ તો જુએ !”'

' શાસનદેવીની પ્રસાદી છે, મ'ત્રીશ્રરજી ! ગુરુ મણારાજ અભયદેવસૂરિને મળેલું છે. એ રત્ન મહારાજને ધરવા માટે અમે રાખ્યું હતું. એના મૂલ્યાંકનમાંથી સ્તમ્ભનકમાં એક મહા દેવધામ બ'ધાવવાનું કામ ચાલી રલ્યુ' છે. પણુ આ રતનનું મૂલ્યાંકન કરે કેણુ ? મહારાજને અમે ધર્યું ખરૂ; પણુ મહારાજ કહે, મૂલ્યાંકન કહે તે રહું સ્વીકારું. '

“ પાટણુમાં જાહિલ્--જહિલ્ને ન મળ્યા ? ' વિમલે કહયુંએણે મૂલ્યાંકન કરવાની અશક્તિ દર્શાવી. દડનાયકજ ! પાટણુનો કેઈ ઝવેરી પણુ તૈયાર ન થયે. મહાન શ્રેધીઓએ પણુ હાથ ધોઈ નાખ્યા. છેવટે ઠર્યું કે એનું મૃલ્યાંકન દામોદર મહેતા કહી શકશે !' %

દામોદરને તો આ રત્નતી વાતમાં આટલા જ રસ હતો કે જે રસ્તો એણે કલચ' માટે આંકયો હતો એ રરતે સ્તમ્ભનક હતું. ત્યાંના આચાય મહાસમથ અને પ્રભાવરાળી હતા. ત્યાં દેવધામ થઈ રહ્યું હતું. આ પૂરી સાધુમહ।ર1૦૪ -ને પેલો એનો ઓળખીતો ખેટકતો ખેટકવાડ "હા ભટ્ટરાજ-બન્ે નિશ્રય કરીને મહીસાગરનાં કેતરે(માં જને ઇલચ%ને રેકે--તો એનું કામ સોએ સે। વસ! નીવડે, એને વાતમાં આટલો જ રસ હતો. તેણું માંએથી ક્થ્યુંઃ

“ સાછુમહારાજ | હું આ રત્નતું મૂલ્યાંકન કરી તો આપીશ--પણુ શાસનદેવીના રત્નતું મૂલ્ય કરનારે। હું કોણુ ? છતાં કાલે તમે પ્રભાતે આવે। તો--મૃલ્યાંકન બાંધી મહાર! જને ફુહેવરાવીએ. કૈમ વિમલરાજ ! '

વિમલતે દામે!દરતી વાતને। ભેદ કળાયે।. તે અકળાઈ ગયો. સાધુમણારાજ આમ્રેશ્વરે વિદાય લીધી કૈ તરત તે દામે।દર તરફ ફર્યો:

“ દામોદર ! આ તારું કામ તને ભારે પડી શે હે !'

“ કયું કામ, પ્રભુ ?”

“તે કુલચદ્રતે ત્યાં સ્તમ્ભનતક પાસે--આ દેવસ્યાની પુરૂ।ાતે સાધીને--દગે। આપવે। ધાયો છે. પણુ કપટ--કપટથી વિજય મળે ખરે?

“ કુલચ'દ્રવે તો ધામિક પુરુષે રોકશે, હ રોકતે। નથી.

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો