shabd-logo

મંજુસરમા

30 October 2023

3 જોયું 3

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનોખી સૃષ્િ જ ખડી કરી હતી. ઉનજયિની જેવી મહાન નગરી ભારતવર્ષના કેન્દ્રસ્થાને કૈમ ન હોય--એવી ઘેલી અભિલાષા એને એક દિવિસ જગી. એણે રણક્ષેત્ર જોયાં હતાં: અનેક કૈકાણું યુદ્ધ નિહાળ્યાં હતાં. એ રણુયેદ્દો પણુ હતો. માલવપતિ મુંજના શિરચ્છેદતી કથા એણું સાંભળી હતી. એનું લોહી ઊકળી આવ્યું. એણે સાધુને સ્વાંગ ફેકી દીધે,, હાથમાં ધનુષ લીધું, અને પોતાની જની સમશૈર શેધી કાઢી. કવિરાજ ભોજરાજતી સભામાં જતે કાવ્યપ'ક્તિથી એણે વિદ્દાનોને ડેલાવ્યા, રસિકતાથી. તરણીઓને ડોલાવી, અને મહત્તવાકાંક્ષાની પ્રેરણા આપીને રાજનીતિજ્ઞોને ડોલાવ્યા, ભારતવર્ષની રાજલદ્દમી આપણી જ છે--લેતાં આવડે તો--એમ કહીને એણે મહામ'ત્રી રોહકને વશ કયી, પાટણુ લૂ'ટીને એણું ભોજરાજને પ્રસન્ન કર્યા. વાગડ ને
આખુને શેહમાં રાખીને એણે સેનિકેને ને સેનાધીશેને મુગ્ધ કર્યા. અવ'તીમાં ઝુલચ'દ્રતું નામ હરેક વિજય સાથે ન્નેડાતું ગયું: જેતભ્નેતામાં તે આખા દેશનો પ્રતાપી પુસ્ષ બની ગયે. જુલચ'દ્રની તૈયાર થતી મહાન ગજસેનાની વાત રાજકુમારીને કાતે આવી. તેને પણુ એક સ્વપ્ન જગ્યું: માળવા શા માટે--વીર વિક્રમનું માળવા ન બને? એ એના મનની રાત ને દિવસ ઝંખના બતી ગઈ. કુલચ”%ની મહત્ત્વાકાંક્ષાએ એને આકર્ષી. પછી તો એ પોતે કુલચદ્રની પ્રેરણા અને શક્તિદ્ાયિની બની ગઈ.

યુવરાજ જયસિ'હને આ વાત રુચી નહિ. પણુ એ એને સહોદર ન હતો. સહોદર નહિ એવા ભાર્ધની પ્રસન્નતાઅપ્રસન્નતા વિષે પદ્મશ્રીને થોડી ચિ'તા હતી. તેના મનમાં પણુ ગવ હતે! : “ ભલે મહારાજની ભેોાગિની, પરતુ વિદ્દાતે પણુ જેને શિર નમાવે છે, એવી પડિતા રાણી વિજયાની દ પુત્રી છું. હં જેવાતેવાની પુત્રી નથી. ' આ અભિમાનથી ઉન્નત બનેલું પહ્મથ્ીનું શિર કેઈ ને નમતું આપવા તેયાર ન હતું--એરમાન ભાઈ જયસિ'હને તો ખસ્ૂસ નહિ.

મહારાજને કાને એ વાત આવી હતી. એ કાંઈ ખે।લયા ન હતા. મહારાજને કલચ પ્રત્યે અનુરાગ હતે!. એની વાત સાંભળી એ પેતતે એક ઘડીભર જુવાન બની, હભરોાતી સેનાના સેનાની થઈ, પોતાના ગજરાજ્ેને સ્વપ્નમાં રેવાસ્નાન કરતા જેઈ રહેતા. પણુ એમનો એ ઉત્સાહ થોડીવારમાં એસરી જતે।. એ તો પાછા કાલિદાસની અલફાનગરીની યક્ષકન્યાઓના સાત્તિષ્યમાં સ્વગંગાનાં પુષ્પોની વેણી ગૂથતા, કોઈ અપ્સરાની જલનોકામાં ખેસીને સાંષ્ય ર ગાના સમુદ્રમાં ક્રતા--એવા તો આકાશગામી પ'થે ચડી જતા, કે એમને આ પૃથ્વી નાની લાગતી, વૈભવ તુચ્છ જણાતો, કાલમર્યાદા સ કુચિત લાગતી, એવે વખતે એ યુલચ%્રને કડી નાખતા : “ અરે ધેલા ! તે' તારી મનઃસૃણ્િને। આન'દ ખોયે।--હવે પાકે મારે ખોવરાવવા આવ્યો છે ? આ નગરીમાં જ્યાં ભહૃહરિ જેવા ભેગી થઈ ગયા--ત્યાં તું ભારતને એકચક્રે કરવાતી વાત લાવ્યે। છે ? '

એક રીતે કુલચદ્રને એ પોતાતા સ્વજન જેવે। ગણતા થઈ ગયા હતા. પહદ્યશ્રીની વાતથી--એમના અ'તરને શું થયું એ હજી કેઈ કળી શકયું ન હતું. જયસિ'હતે પણુ મહારાજના મનને! તાગ મળ્યો ન હતે.

એટલે પવાશથ્રી ને ઝુલચ'દ પણુ સાવધ હતાં. મણારાજ .

ભોજસાગર ઉપર સ્તાનાથે પધાર્યા હતા; ધારાને! રક્ષણુભાર વહેતો કુલચ“ ધારાનગરીમાં હતો. પદ્મશ્રી ધારાનગરી આવી હતી--પડિત ઉવટની પૂત્રી સરસ્વતીને મળવાને નિમિત્ત--તે પાછી ઉન્જથિતી જઈ રહી હતી. સ'કેત પ્રમાણે રૂલચ' મુંજસાગર ઉપર અત્યારે આવવાને હતે! પદ્મશ્રી થોડીવાર ત્યાં રોકાઈ પોતાને પ'થે ઉનજયિની જવાની હતી. સ'દેશવાહકના કહેવા પ્રમાણ કુમાર જયસિ હ કઉદયપુરમાં હતા, તે પણુ ઉજ્જયિની જવા નીકળ્યા હતા.

મહારાજ ઉન્જથિતી આવે તે પહેલાં સૌ ઉજ્જથિની પહોંચી ”

* આ ઉદચપુર ગ્વાલિયરશાજતું, ભીભલસા પાસે. ત્યાં ઉદયાદિત્ય

પરમાર હને।. એ ઉદચાદિત્ય પાછળથી માળવાની ગાદી ઉપર આવ્યો. એને એક પુત્ર વિખ્યાત જગદેવ પરમાર.પદ્મશ્રીના અ'તરમાં એક નવું શલ્ય પેઠે' ઉ એણે સાંભળ્યું તું કૈ ગુમાર જયસિંહ મહારાજને કાને એક નવી જ વાત નાખો રલો હતે.

કર્ણાટનો સોમેશ્વર જે માળવાના મિત્ર થાય, તો ચેદિ અને પાટણને ક્ષણુમાં રોળી નખાય. ક્ણીટને મિત્ર બનાવવાની વાત જયસિ'હે ચલાવી હતી--એ મૈત્રી સાધવા આણહવમલ્લના બીજ કુમાર વિક્રમાદિત્યિને પહ્મથ્રી આપી હેય તા?તો શું ખોટુ?

પદ્મશ્રીને કાતે એ વાત આવી અને એને। અ'તરાત્મા રેકેળી ઊઠયો.

એટલા માટે એ ઝુલ્ષચ'દ્રને મળી ગઈ: અત્યારે પાછી

ઉજ્જનિની કરી રહી હતી. મહારાજ પાસે જયસિ'ઉ વાતને વધારી ન મૃકે એ એતે જવાનું હતું. મહારાજ ભોજરાજ દર વષે ચાલીસ દિવસને! મહોત્સવ કરતા. ભોજસાગરમાં સ્નાન કરી શરીરસપત્તિ પાછી મેળવી ખે ઉનજથયિની આવતા હતા. મહાકાલેશ્રમાં મહાશિવરાત્રીતે। મહોત્સવ થવાને હતે।--તેમાં આ સમાચારે વધારે આનદ આપ્યા. આખો દૅશ “નણે ઉજ્જથિની જઈ રલે! હતે. એટલે પદ્મભ્ીને પોતાનાં થોડાં વધારેએછાં માણુસ હેય તેને। ' ભય ન હતો. તેણે રાતે જ મુસાફરી કરવાનો નિશ્રય ક્યો. દડ્દામોદરથી _છૂટા પડા પછી કાતિકસ્વામી મુંજસાગર ' ભણી ગયો હતો. એ ત્યાં પહોંચ્યો ત્યારે તો મુંજસાગરનું આધેનું જળ પ્રકાશથી શોભી ઊઠયું હતું. પણુ આ કિનારે હજી અ'ધકાર હતો. એણે સાગર વચ્ચે આવેલા પદ્મકુ'જ તરક દષિ કરી તો હજ ત્યાં કોઈ આવ્યું ન હતું. એને આશ્રય થયું. જ. પોતે પગેપાળા હતો--રાજકૃમારી તો ગજ ઉપર હતી, છતાંપોતાની પહેલાં હજી એ આંહી' આવેલ ન હતી. રસ્તામાં કયાંક થશે એમ ધારીને એ પોતે મુંજસાગરને કિનારે કિનારે જતે એક ડૈંકાણે થેોભ્યો. એટલામાં એણું પાસે ૦૮ માણુસનેો અવરજવર્‌ સાંભળ્યો. તેણે ચપળતાથી કિનાર! ઉપરતી એક દેરીના સ્તમ્ભનેો એથ કઈ લીધે.

આ ખાજુ, દેવી--! યાંથી પહ્માક'જમાં જવાશે. મે રણેન્દ્રને કલું છે, એટલે તમારે ગજ ને બધાં માણુસા સાઝે કિનારે આવીને ઊભાં હશે ! નૌકા થોડી વાર પછી લેવા આવશે. '

૬૪ૂ

“પણુ ચોક્કસ ખબર છે કે જ્યસિ'હ આંહી" આવ-

વાના નથી ?” “ મહારાજના સમાચાર છે કે પોતે ભોજસાગરચી

ઉજ્જયિની આવવા માટે નીકળવાના છે. એટલે જયસિ'હ ,

બો

ને ઉદયાદિત્ય બન્ે--ત્યાં ઉદયપુરમાં નીલક હેંશ્રર મહાદેવની

આરાધના પડતી મૂકી, ભોન્ટસાગર જવા ઊપડખા। છે. આંહી' શું કરવા આવે?”

“વખતે આવી પહોૉચે--'

“ સહારાજતી સાથે નીકળાય એટલા માટે ભોજસાગર “તય. આંહીં તો શું કરવા આવે ?”

“સે' સાંભળ્યું છે કે જયસિંહ વહેલા નીકળ્યા છે આ

ખાજુ આવવા માટે, કદાચ આવી ચડૅ જાતે સમાચાર્‌

મેળવવા--- ' _ “તોય શુ?”

પડાશ્રી તે યુલચ'દ્ર મુંજસાગર ભણી ચાલ્યાં. જમીન ઉપરથી એક સુંદર આરસખબ'ધીનો માગ મુંજસાગરમાં. રચેલ એક કોદાકૃતિ સુધો પહોંચતો હતો. આ ક્રોઠાને:બઢારથી ૨િ શેલ્પીઓએ, &જવૃત્ત સ્તમ્ભનો આકાર પી તેને અ'દરથી પોલે! બનાવ્યો હતે. તેની ઉપર રચેલ આરામસ્થાનને ખીલતા કમળની પાંદડીના જેવી આરે તિમાં ગોઠવ્યું હતું. કમળની આ પાંદડોએ જલ ઉપર થોડી ઝૂલતી રહતી. નીચે ભરણીમાં ગોઠવેલી સુંદર મત્સ્યકન્યાએ એમને ઝીલી રહી હતી. રાળ પરી ક્ષિતે તક્ષકતી બીકે બ'ધાવેલ “૮લમ'ડપ હેય એવે દેખાવ દૂરથી લાગતો. કુલચદ્ર અને પદ્યાથ્ની થોડે દૂર ગયાં કે તરત કાતિકસ્વામી પોતાના સ્થાનમાંથી નીકળી સાગર ભણી ચાલ્યો. રાજકુમારીનું કોઈ માણસ પેો।તાને નિહાળે તેમ નથી એની તો ખાતરી થઈ ગઈ હતી. મુંજસાગરને કિનારે કિનારે દૂર થતો જતો ગજધ'ટારવને અવાજ એને કાને પડતો હતો. કાતિ્ે સાગરને કિતારે પહોંચી, કાંઠાથી જલમડપ સુધીનું પાણીનું અ'તર કાઢ્યું. પછી જે દિશામાં વધારે અ'ધારું લાગતું હતું તે દિશા તરફ તે'શે નજર કરી. સાગરની ચારે તરફ ફરતી આવેલી નાનાં મ'દિરેની પક્તિતે લીધે કિતારા ખાજુ હેકાણુ હૈકાણું છાયા પથરાયેલી હતી. ચ'દ્ર પણુ હજી ઊગી રહ્યો હતે. કાતિકે ઉપવસ્ત્ર ઝેડે વીંટી લીધું, કછે।1ટે વાળ્યો ને તે માછલાની પેડે પાભીમાં સરે૪ી પડયો. જરા પણુ અવાજ ન થાયએની સભાળ રાખતો એ આગળ વધ્યો. એટલામાં એણુ કુલચ% ને પદ્મશ્રીને જમીન “ તરશને માગે થઈ ને પવારુ'જ તરફ જતાં નનેયાં. એ થેડી . વાર હતો ત્યાંને ત્યાં પાણીસરસું માથુ” રાખીને થ'ભી ગયે. હ થોડીવારમાં કુક્ચ દ્રે જલમ'ડપ ઉપર દેખા દાધી. કડ એક ખેઠકતે આધારે સાગર તરક વાંસો રાખી ખન્નેનેબેસતાં કાતિ'કે નનેયાં. તણે તરત લાંબાં ડુબકી સારી પ્ટલુંક અતર કાપી નાખ્યું. થોડી વારમાં જ એ પદ્માયુ જના સ્તમ્ભને તળિયે આવી પહોંચ્યો. જળમાં અવાન૮ ન થાય તેમ એ ઊભે ઊભો તરતો હતે.

કાતિકે જળના વિશાળ સાગર ઉપર ચારે તરક એક દણિ કરી. ૨1જકુમારીને લેવા આવનાર હોડી વિષે અલચ' બોલ્યો હતો. તેને ભય લાગ્યો કે જે એ આવી રહી હશે તો એને પાછું પાશીમાં પેસવું ભારે થઈ પડશે. હજ સુધી તો કોર્છ કચાંય દેખાતું ન *તું.

તેણુ ધીમે ધીમે ખાંખાંખેોળાં કરી કોઠામાં પડેલાં કાષાં શોધવાં રારૂ કયો. પગને! અ ગૂડે। ને હાથની આંગળીએ! ભેરવી તે બહુ જ આસ્તેથી પાણીની બથાર નીકળ્યોઃ ધીમે ધીમે શ્રાસતે પણુ થ'ભાવતે।, અવા થઈ ન જાય એની સરત રાખતો, તે સ્તમ્ભ ઉપર ઊંચે ને ઊંચે ચડવા લાગ્યો.

જે ઝૂલતા પર્ણાકાર છ'ન ઉપર કુલચ'દ ને પદ્મશ્રી ખેડાં હતાં, તેની પાસેના છ”્ન નીચે આવીને એ થોળ્યે,

ઝૂલતી પાંદડીને ટેકો આપવા ત્રિભ'ગ કરતી સમર્થ મત્સ્યકન્યાને જોતાં એના આનદનો પાર રહો નહિ. તેણે તેના કટિપ્રદેશને પોતાના હાથ વડે પકડી લીધેઃઃ નીચે સ્તમ્ભમાંતાં ખે મોટાં કાણામાં પોતાના પગના અ'ગૂઠાને બરાબર ગોઠવ્યા. પછી જરાક ધીમે! શ્વાસ લઈ તેણું પોતાના રરીરને બહ જ આસ્તેથી ત્યાં સમતોલ ગેઠવી લીધું. ર

એ રીતે સ્થિર થઈ જતાં એના આનંદને! પાર રહો નહિ, *

ઉપર જે વાતચીત ચાલતી હતી તેના શખ્દે શખ્દ . સ્પણ રીતે એને કાને પડતા હતા.

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો