' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।.
“ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળવાનેો. ૨।જ&ારી વિષય સને પ્રિય નથી, અપ્રિય પણુ નથી. આતિશ્યધમ એ જ અમારી ચિરંતન સમૃદ્ધિ. ખોલે, હવે તમે જે કહેવું હોય તે સુખેથી કહે. '
સરસ્વતીએ ત્રણચાર વાક્યોમાં જ પોતાની પરિરિયિતિની ચેોઃખવટ કરી દીધી હતી. કાર્તિકને એમાં રહેલી વિનમ્રતા ને દઢતા બસે આકર્ષક લાગ્યાં. પણુ તે વિચારમાં પડી ગયે. કૃલચ'દ્રે પોતાને વિષે તપાસ તો કરી જ હશે, અથવા તે કરતે! હશે. રાજરરસ્ય “નણુનારતી આ શોધખોળ પણ્ ધણી ચીવટથી થતી «શે. દામે।દર તે। ત્યાં રાજભવનમાં રહ્ા--એટલે હવે એની પાસે જવામાં પૂરું નનેખમ હતું. મુંજસાગરની પેલી હોડીમાં રાજકૃમારીને લઈ જતાર પોતે હતે।--એ દોષારોપણુ જને આવે, તો અત્યારે તેનો બચાવ કરવો! પણુ મુમ્ડેલ રતે. એટલી નાની વાત ઉપર તો દામે।-દરન સાંધિવિમ્રહકનું પૃદ પણુ નેબમાઈ લી પ્રાસ્તી હતી. એની ગણુના ગુપ્તચરમાં થઈ ન્નય ને ગુપ્તચર માટે દેશમાં કેઈ સ્થાન ન હેય. એટલે હવે પોતે ચું ટરવું--અને કલચ તથા આ પડિતકુમારીના ધષ ણુને કારપ્યુ આપ્યા વિના શી રીતે આંડીંથી ખસી જવું--એ એક મોટે કોડે થૂઈ પશ્ચો. હરકોઈ પળે ભેસ્મલ્લ આવી પહોંચવાનો ભય તો હતો. સરસ્વતીએ જ કલ્યું હતું કે મદાઅમાત્ય આંહો' આવવાના છે એટલે બેસ્મલ્લ ખેત્રણુ વખત તપાસ અથે આવી પણુ ગયે. હતે. એણુ આંહીંથી નાસી છૂટવાની બારી શોધવા માંડી. તે બોલ્યાઃ
“' તમને આ રાજખટપટમાં રસ ન હોય--એ તો દૈખીતી વાત છે, આ વાતાવર્ણુથી દં પોતે મુગ્ધ થઈ ગયે દં ને!'
' ખરેખર ?'
' ત્યારે નહિ ? મતે એમ ચાય છે છે કે આંઠી' પડિતજને! શિષ્ય બનીને દ રહી «ઉ !
“તો તો પડિતજતા ભોગ મળે નાં ?'
“કેમ?”
એક શિષ્ય છે ક્લચ'દ્રજએ મોકલેલો. બીજને આવે મહાઅમાત્યનો મોકલેલે. એટલે કાલિદાસ ને ધતપાલ ને ધત'જય--અમારી એ અનેખી સૃણ્તિ વિનિપાત જ થાય નાં ?તમને સુભટ્ટરાજ ! શં ખરેખર યુદ્ધમાં રસ આવે છે ? '
સરસ્વતી એવા નિદૌષ ભાવથી ખોલી હતી કે કાતિ કને એના અવાજને રણુકેો યાદ રહી ગયે.
' પતે? યુદ્ધમાં રસ ?'ત્યારે શુંના કહો છે? તો તો ઈ તમને “ તિલકમજરી 'ના કેઈ સરોવરને કિનારે લઈ નનઉ' ! '
સરોવર શખ્દે કાતિકને પોતાના ભવિષ્યનો ખ્યાલ પાછો આપી દીધે.
' સારું જવન યુદ્ધ વડે ઘડાયું છે અને યુદ્ધમાં જ ગચું છે એ ખરું, પણુ ધણી વખત બાહ્મણજવનના અત્યત શાંત વાતાવરણની મે।હિતી મને નથી લાગતી એમ નથી. આજે જ હં વિચાર કરી રો હતે! કે કયાં હેં સોમનાથના ખ્ાહ્મણન્રેટ અને કયાં આ મારું જવન ?'
સરસ્વતીને કાતિકના શખ્દ્ઞોથી આનંદ થયે. “ હ તે! તમને એમ ક, કાતિષ્ક ! કે ક્રેઈ ઝાડની શાંત શીતળ છાયા નીચે ખેસીને કાવ્યને રસ માણુવે। એના કરતાં રાજસભામાં ખેસવું તમને--બ્રાહ્મણુને--વધારે ઉત્તમ લાગે છે એમ?'
“ ઉત્તમ ન લાગે, પણ એ અનિવાર્ય થઈ રહે છે. '
“ ફાર્ણ્ કૈ યુદ્ધને, યાદ્દાને, રાજજખટપટને એટલું બધું મહત્ત્ત આપવામાં આવે છે !'
કાતિસ્વામી જ્ઞાનગોથદિમાં ખ'ચાતો ગયે!. પણુ એનુ' પ્યાન તો આંહીથી શી રીતે વહેલી તકે સટકી જવું--ને સટ%ીને કયાં જવું એતી શેાધમાં હતું. ભોજનને સમય થ્યો! એટલે સરસ્વતીએ એતે પોતે “રતે પીરસીને જમાડચે।.
ખપેર્ પછી કાતતિકસ્વામી પૃષ્પવાટિકામાં જધ ને જરા ખેકે, થોડી વારમાં સરસ્વતી પણુ ત્યાં આવી.
એક દર્ભાસત ઉપર ખેસીતે એણે પોતાની પુષ્પમાળા ગૂ'થવી શરૂ કરી. એને આવેલ દેખી, એક બાજુથી કૃદતે કતો] આવીને એનો નૃત્યમયૂર ત્યાં બેસી ગને. હરણુનુંબચ્ચુ' આવીને એના શરીર સાથે ખ ખ'જવાળવા લાગ્યું, અને માતૃવાત્સલ્ય પામવાથી આનંદમસ હેય તેમ એના ખોળામાં માથુ નાખીને શાંત ખેડું'. કાતિક ન્નેઈ રહો.
“ તમને થતું હશે આ કેવી રમત છે--જેમાં યશ ન મળે, અને પ્રતિદટા પણુ ન મળે, કેમ ? નિર્જવ કાં ?'
સરસ્વતીએ જરાક હસીને કાર્તિક સામે ન્નેયું. કાતિકનં પદથી સાંભરી. એ તરુણી જુદા જ ખવાસની હતી. આ સરસ્વતીની વાત વળી તદન જુદા પ્રકારની હતી.
કાતિકિસ્વામી ! મહાઅમાત્ય સાથે આવ્યા
છો કે જેથી પાટણુની મહત્તા વધે ને માળવાની ધટે ! કુલચ દર આંહીં પરિશ્રમ કરે છે કે માળવા વધે ને પાટણુ ઘટે ! કર્ણાટ, ચેદિ સૌ એ જ રમતમાં પડયાં છે. તમારી એ રમતને મુકાબલે પણુ મારી આ રમત વધારે સારી નહિ ?'
કાતિકક ચમકી ગયે. સરસ્વતી એના કાયને મે રીતે જણુતી હતી. સાત્ર એ વિષયને ઉખેળવાતી એની દચ્છ ન હતી. સરસ્વતીના પ્રસન્ન, શાંત, અને મધુરતાભયો અવાજમાં પણુ ગજબનું આર્કષણુ છતું. કાતિકને લાગ્યું કે આ તસણીમાં શસ્ત્રમન્યાસ કરાવવાનું સામથ્ય છે,
“પણુ દેશ-વિદેશ વષોથી આ ચાવ્યું' આવે છે. એમ “૪ એ નહે ચાલે ? પરાક્રમ વિના પુસ્ષજીવનની ક્િમ્મત રી છે, ? '
“ પરાક્રમ વિષેનો તમારે। પ્યાલ શે! છે ? કલચ સાધુ હતા. પોતાની એક અનોખી રસસૃછ્ટિ ધરાવતા હતા. કેઈ વસ્તુમાં એમને આકષવાનું બળ ન હોતું, અને એ નિન્નનેદમાં મસ હતા. એ કુલચદ મહાત--કે આજના કલચમહાન ? આજે એમણે એવી ભય'કર ગજસેના તૈયાર કરી હગે કે જાઈ એમતી સામે યુદ્ધમાં ટી ન શકે. પણુ ખે કલચ -દ્રમાં મહાન કે।ણુ? પોતાને જતનાર સાધુ કુલચ% ? કે સોથી ત્રેષ સ'ગ્રામ ફરનાર સેનાપતિ કુલ ? તમે સોમનાથ ભગવાનને ચરણે જલ ધરતા, સમૃદ્રસ્તાન કરતા, મનેોહારી ગીર્વાષભાષામાં શ'કરસ્તુતિ વડે મદિરને। ધુમ્મટ ગજવતા. દીપમાળા પ્રગટાવતા, ધેરા શ'ખનાદે આકાશ જગવતા, એક નાની ચટાઈ મળતાં મોટા પ્રાસાદોનો વૈભવ તુચ્છ માનતા---તમે ત્યારે મહાન થતા કૈ આજે? આજે તમે સણાઅમાત્ય પછીનું ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે એ ખરૂં. પણ જે શાંતિ તે સમૃદ્રકિનારે તમને મળી હતી તે દવે તમારી રહી છે ખરી ?'
' તમે પ્રશાંત જવનનો! મહિમા સારે। ગાઈ શકે કો ! ' કાતિક બોલ્યે.
' ખસ, એટલું જ ? ત્યારે તો પ્રશાંત જવનને। મહિમા ગાવા માટે કે--અને ગાળવા માટે નથી, એમ તમારું માનવું છે ? '
' ગમેવું વત તમને સ્ચે એમ લાગે છે ! '
* ને તમને?'
“ મને પણ તમારુ આ જવત સચ છે. અત્યત પશાંત ..'
“હજી આ જવન પ્રશાંત નથી ! કાતિકસ્વામી ! ” અત્યારે કદાચ એ જવતતેો મહિમાં સમજવા જેટલી અવ'તી નગરી મહાન રહી પણુ નથી. પણ કેઈ સુંદર્ શાંત ઝરણુતે કિનારે, આર્યાવત'ના ત્રકષિસુનિ જેવું જીવન ગાળતા એવા રસિક જીવનની હૈ વાત કરૂ” ૪. જેને વિદ્યાનુંઅમૃત મળ્યું હોય--એને બીજ જવનતે। મેહ ફય ખરે। ? હું એવા પ્રશાંત જ્વનતી વાત કરૂં છું--મહાકાલેશ્રર ભગવાન અને માતા જગત્ધાર્ત્રી ઉમા જે જીવન દર્શાવે છે તે. ”
' આ તો કલ્પના ૪ ૯શે નાં, બહેન ! '
“ એકની ફલ્પના તે ખીશ્નનું સત્ય પણુ હોય. એ તો ચાઝવલ્કય તે મૈત્રેયી ઉપર આધાર છે ! પણ રહેો--આપણે બહુ « ગગનાંગણુમાં ચાલ્યાં ગયાં. એ પ્રતાપ તો આ ભૂમિને છે, ' સરસ્વતી હસી પડી. “ જેજે, કાતિ કછ ! આ ભૂમિતે જતતાં તમે પોતે જ જિતાઈ જએ નહિ હો !
“ મને ભય તો લાગ્યો છે ! '
' હજી ભય છે--કે આકર્ષણ પણુ થયું છે?'
“હજ તો ભય છે !'
* થયું ત્યારે. હજ તમારે વધારે પવન લેવે। પડશે. '
“૯#વે જુએ», આપણી અચારતી વાત કરીએ. તમારી કાલ રાતની વાતની ન્નણુ તો થઈ ગઈ હશે જ. કુલચ'્રજી તમને શોધતા આવશે. અમારે આતિશ્યધ્મ આ બાબતમાં સપણ છે
“ કુલચદ્રજ આવશે ખરા ? એટલી બધી ઝીણવટભરી તપાસ ૩રશે ? ”
' ચોકકસ. એમની એ કડક નીતિ ન્તણીતી છે. '
' ત્યારે એને હાથ જવું અત્યારે પોસાય તેમ નથી. '
“હાથ તો શી રીતે જરે।? એમ તે। હજ પ'ડિતરાજ ઉવટનું આતિથ્ય જીવે છે. દ'ડાધીશ તો શું અવ'તીપતિ પોતે પણુ આ વિધ્યાધામમાંથી કેઈ ને લઈ ન શકે. '“ પણુ એમની રાજનીતિ-"
“' તે મહારાજને કથી શકે છે. મહારાજ આનો ન્યાય આપી શકે છે. એમને તમારા વિષે તપાસ કરવી હશે અને અમને સાચવવાનું કહેશે તો અમે તમતે સાચવીશું. પણુ સૉંપીશું તો નહિ જ. '
“ પડિતરાજ ઉવટ ઉપર તો. મણાઅમાત્યે મદાર ખાંષ્યો છે.
' જુએ, સુભટ્ટરાજ ! હં તમને એક વાત સપણ કરું. તમે અમારા અતિથિ. અમે અતિથિને સોૉંપીશું નહિ, પરિણામ ભલે ગમે તે આવે, તમારે નિર્ભયતાથી આંહી” રહેવું--પછીની વાત પછી. '
બરાબર, ' કાતિ ક ખોલ્યો. પણુ એ ઊંડા વિચારમાં પડી ગયો હતો.
સરસ્વતી પોતાની માળા પૂરી કરીને ખેડી થઈ: “હું હમણાં આવું--જરાક ગોપાલકને કહી દઉ--પિતાજ કદાચ આજકાલ આવે! '
“ આવવાના છે?”
' સમાચાર છે. '