સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #& રાજમાતા કુસુમવતી, રાજમહિષી લીલાવતી ગો એકષ્યાન બનીને એ સાભળી રહ્યાં હતાં. પજથ્રી પાસેના એક ખ'ડમાં ગૃપચુપ ખેસીને ચારેતરફ વિસ્તરતી નેર્સગર રૌભાને આંખથી નિહાળી રહી રતી અને કાનથી ચદાવતીની ગૌરવગાથા સાંભળી રહી હતી. એ પોતાના ખ'ડમાં એકલી જ થતી. એનું ચિત્ત કુલચ'દ્રના સમાચાર મેળવવા અધીરું બન્યું હતું.
' મહારાજ! કુમારે પૃણુ પાકે તે! ચહ્રાવતીમાં દૂંધવે આરસ પાથયો હતો અતે નગરને અદ્ભુત બનાવી હતી; પણુ દડનાયક, રોલ્પી ગણુધર, ને જગદ'બા સમી વિમલની પત્નૌશ્રી--એમણેું તો વિશ્વકમાં આવે તો એ પષુ બેવડી થંભી જાય એવી સનોહારી દિવ્યરચના ઉપાડી છે. એહોહે। ! ગણુધરે ત્યાં શું દપણુકન્યાએ। મૂકી છે ? એક જુએ ને બીઝભૂલે; અને એવી તો ભવ્ય સ્તમ્ભાવલિ પ્રગટાવી છે ક ઈદ્સભા પણુ એની પાસે તુચ્છ લાગે. દડનાયક તો અમર થઈ ગયે।. ગણધરે એને જુગજગાંતરનેો આ પૃથ્વીનો શણગાર ખનાવી દીધો ! ”
“ મે' સાંભળ્યું છે ઉદ્યાદિ દેત્ય, કે હૈહયરાજ પણુ એવી % ચારું નગરી કરી રહયા છે; એક અતિભવ્ય ઉત્તુંગ મદિર પણુ એમાં રચાવવાના છે, એવું મંદિર કે જેની પાસે કર્ણાટના કવ્યાણુનગરનાં મ'દિરે પણુ કુદ લાગે !”
' એ ઉત્તુંગ મ'દિરનો ભેદ વળી જુદો છે, મહારાજ ! ' ઉદયાદિત્ય બોલ્યો. “ માલવને મ'દિર્ રચાવવાનું આહ્વાન આપવા માટે એ તૈયારી કરે છે !'
“આહવાન આપવા માટે? શાનું આહવાન ?
“એમ કે કાં તમે રચાવે।:--નતહિતર હે રચાવું; તમે મદિર શરૂં કરો--તે જ મૃઠતે હે પણ શર કરું ; બેમાંથી નેના! મદિર ઉપર પહેલો કલશખ્તજ કરકે--તેનો રાજમ'ડલમાં વિજય"્વ% કરકવથો કહેવાય ! બીજે આવીને એને નમે !'
“તા માલવ શિલ્પીએએ કવ્રાં સરસ્ત્રતીકઠાભરણુ, મુંજસાગર, ભોજસાગર, મહાકાલેશ્વર, સિપ્રાતરગ--એવી અનેક કૃતિઓ રચી નથી કૈ એવા આહવાનની આપણુને નવાઈ હૈય ?' જયસિંહે કહ્યું: “ હેહયરાજનું એવું સ્વપ્ત તો એન «૮ ભારે પડશે !'
“ પષ્યુ ઉદયાદ્ત્યિ ! અવ'તીએ તે। મા સરસ્વતીનાં મહામોલાં શ્રેતવસ્રને શણુમારવામાં ગૌરવ માન્યું છે. એનું સામર્થ્ય તો શખ્દ્ઉપાસનામાં છે. જુગના જુગ ભલે વીતી ન્નય---ભલેને પ્રનનેો કાસ થઈ જય--પણુ શખ્દ કાંઈ મરે? એને કાણુમારી શકે? એને શી રીતે મોટો ૨ સમર્થમાં સમર્થ ડિ પણુ ણી શકે? વિશ્વમાં ન્યાં સુધી માનવ છે, માનવના હેદ્યમાં જ્યાંસુધી રસ છે, અને પૃથ્વીના પટ ઉપર ન્યાં સુધી કવિતા છે --ત્યાં સુધી તો અવ'તી અમર છે! લેહયરાજ ભલે ઉત્તંગ મ'દિરે। ઉઠાવે--માલવની મહત્તા તો એની વિદ્યાસભા, એની કનકસભા,એની કવિસભા--એમાં રહી છે. આપણે ભારતભરના શિલ્પીઓ, નતિકાઓ, વારાંગનાએ।, વિદ્દાનો, કવિએ ।, વાદીએ, નૃત્યાચાયી સોને એટલા માટે તો અવ'તોને આંગણે નિમત્યા છે; કણુ દેવના વિદ્યાપતિ, કાશ્મીરના કવિ બિલ્હણુ, કર્ણાટનો વિજ્તાનેશ્વર, પાટણુના ગાંતિસ૨િ--ભલે સૌ આવે. અવ'તોને તો સૌ ત્યારે ઓળખશે. ધારાનગરીમાં આપણે એક છેલ્લીવેલી કનકસભા કરી લઈ એ. ઉદયાદિત્ય ! કાલની કોને ખબર છે ? ' મહારાજ ભોજરાજે આકાશ તરફ દણ્િ કર.
એ ૬દછણિમાં આવતા ભા1વેતી વિષાદછાયા કેતેઈ ઉદયાદિત્ય વિકળ થઈ ગયો,
“મહારાજ ' એમ કેમ ખોલ્યા? કેમ છેલ્લીવેલ્સા ? અવ'તી તો એક નહિ--એક રાત કનકસભાએ। ખોલાવશે. મહારા% ! કઈ અવ'તીપતિ કોઈ દિવસ હજી સુધા નિરાશ થયા *નણ્યા નથી. મુંજમહારાજને હણુનારો નિરાશ થયો થતોા--સમુ'જ મહારાજ પોતે નહિ. એમણે મ!ણેલે મૃત્યુને આનદ તે! દેવતાએ । પણુ જેઈ રલ્યા હતા. મહારા૦૮ના મૉંમાં આજે આવી નિરાશ વાણી કયાંથી ?'
“ નિરાશ વાણીની વાત નથી, ઉદદયાદ્ત્ય ! ક્ણોટ સામે ને હેઠય સામે હવે જે યુદ્ધ હશે--તે અવ'તી માટે છેલ્લું હશે, લાંમુ હશે, ભય'કર્ હરે, ને નિશ્રયાત્મક હશે ! '' ભોજ, હવે તો વું ] મેટા! ક ડુણાંટ [ટ શામે--ચુદ્ધ, યુદ્ધ કર્યાં કરે છે એ મને ગમું તથી હે--મને તો આજે પડિતર1૦૪ ઉવટે બરાખર સ'ભળાવી દીધું ! ' કુસુમવતીએ કહ્યુ.
“ગં કયું, કાર મા?”
પ'ડિતરાજે કહ્યું કે મોક્ષ તો મહારાજ પૃથ્વીવલ્લભ --અવ'તીનાથને[--ત્યારે જ થશે, જ્યારે મહારાજ ભે।જરા૦7 વેરશુદ્દિ કરશે; વૈરશુહદિ વિના હ્ાત્રિયનો ઉદ્દાર નહિ; વેરશુદ્ધિ વિના ક્ષત્રિયને બીન્ને ધમ નહિ; વેરશુદ્ધિ વિના ક્ષત્રિયને શ્રાદ્ધ પપ્મ નહિ, મઢારાજ ભોજર।જ કર્ાટને રોળરો--જેમ મહા21૦7 શ્રીવલ્લભને *ક્રીનગરતી શેરીએ માં ભૂ'ડે હાલે રખડવું પ છતું, એમ ન્યારે ક્ણાટના આહવમલ્લ આંહી' ધારામાં
ખડશે, ત્યારે અવ'તીના પિતૃએ પિંડ લેશે, તે પહેલાં નહિ. મન ર સરસ્વતીને કાંડે બેસવાનું ક્યારનું મત છે; એનો કાંઠા સને બહુ સાંભરે છે; હું પણુ ભિખ્ખુષ્ી થાઉ ---તો જીવનની છેલી પળે। સુધરી 'રય--પણુ મારું શરીર ક્ષત્રિયાણીનું, મન ક્રત્રિયાણીનું, આત્મા પણુ ક્ષત્રિયાણીનો. અવ'તીપતિ જે વૈરશાહ ન લઈ શ, તો. હ ભલેને સું, સરસ્વતીને કાંડે, પણ રોગવનરક વિના બીજે કચાંય મને ચૈન ન પડે તો? એટલે દે રાહ નેતી મરણુને ઠેલી રહી છું !'
“સા! કર્ષીટ ને અવ'તી તો લડતાં આવ્યાં છે ને લડરેો. પણ અત્યારે તો સોમેશ્રર આહવમલ--એતી ગજઞેનાની વાતા તમે સાંભળી છે ? અને અવ'તીને અરિદિળમાં કાંઈ એક્ટ કણોટ છે ? કર્ણાટ છે, ચેદિ છે, પાટણુ છે, ચ દેલ છે, યાદવ છે, લાટ છે, કોકણ છે--ક્રણુ નથી? હું તોકણાટને મેળવીને પહેલું પાટણુને ાઇવામી અવ'તીનું મ્ય નેઉ' છું ' ' જયસિંહ બોલ્યો. “ અને અત્યારે એ બને તેમ પણ છે. નેની વિધાએ ભારતભરમાં માન મુકાવ્યું, એવી પડિતા પત્રી પહ્મત્રી આપણે ત્યાં છે; આહવમલને પુત્ર વિક્રમાદિત્ય એ પણુ ભારતપ્રસિદ્ધ છે; અવ'તી લડતું તો હમેશાં રહ્યું છે. પણ્ યુદ્ધ એટલે વિજય એમ તમને કેણે કહ્યું ? વિજય તો આ જઓ, પાટણના મ'ત્રી મેળવી રલો છે--કેતળ પ્રસગે પ્રસગે પોતાની રાજનીતિ ફેરવીને. અવ'તીને પણુ હવે એ શીખવું પડશે. કર્ણાટ એ અત્યારે અવ'તી માટે સહાર્થઃ મિત્ર* છે
“આવાણી છે સિધુરાજના પોત્રતી સાંભળું ખુ? ન્યસિહ ! કુમાર ! તું આવે] સંબધ બાંધીશ નાં--એની સાથે જ અવ'તીનું ગૌરવ રસાતાળ નનશે ! ' કુસુમવતીએ કહ્યું. “પરાજિત અરિની કન્યાઓ પરમારે! લેતા આવ્યા છે-સિધુરાજે એ જ કયું હતું. પણુ અવ'તી વિજ્ય મેળવવા કન્યાએ આપે એ આન નવું સાંભળ' છું પ
* રસાતાળ ગૌરવ તો અત્યારે જઈ રહ્યું છે, મા ! પૂછે! આ ઉદ્યાહ્ત્યિત? આ સબ'ધથી તો નહિ જય !'
દર્યાદિત્ય ! શું છે ! પરમારે। ગૌરવ પણુ ગુમાવવા
મેંદા છે એમ? ર4 ખૂએ--અને ખોશે *૪--તે ભલે ખૂએ; પણુ આ રહીસહી એમની વ'શવારસાની મૂડી, જેને આધારે નાનામાં નાનો પરમાર પણુ બગલમાં સમરેર મારી, ગમેત્યાં પોતાનું યે | ધડી, જ મેળવી શકે તેમે: છેડ પષ્યુ હવે નનવા ખેડું' છે ? એમ ? આ હં ચું સાંભળ છું ?' મુસુમવતીનો અવાજ ભ૨દ્દાવસ્થાથી કાપતો હતે.
“ઉદયાદિત્ય ! શું છે ? શાની વાત જયસિ'હ કહે છે ? ભોજરાજે પૂછ્યું.
“ મહારાજથી એ વાત કયાં અજણી છે ? પરમારેના ગૌરવમાં કેઈ ક્લ'ક નહિ પેસે--તો પરમારે પૃથ્વી તો પામતા આવ્યા છે ને પામશે;, પૃથ્વી તો રાજાઓને મળે, રહે, પળે, વળી આવે ને નય; પણુ જે વખતે, મહારાજ ! ભવિષ્યમાં-તમે કહ્યું નાં શખ્દ અમર છે ? એટ્લે કહું ષ્ઠં-કે ભવિષ્યમાં -પ્રધ દેવીપુત્ર બિરદાવલિમાં પદ્મશ્રીને, કૃલચ'% જતિની ભાર્યા કહીને વણુ વશે, . લારે ઉન્જેનને। ધણી ભલે ગમે તે હેય, પષ્મુ તેનું માં ભારતભરના રાજરાજેન્દ્રોતી સભામાં આવડુ' થઈ “શે ! મહારાજની ૪ીર્તિ તે। સાત સમુ પાર ગઈ છે--એમાં આ ક્લ'ક ઉશે તો એ પણુ સાત સમુદ્ર પાર જરે. પરમારાથી આ ગોરવદાનિ સહી નથી જતી, મહારાજ ! જયસિષ એ વાત કહેતા લાગે છે ! પૂણુપાલને પણુ એ લાગે છે !”
કુલચ'દ્રમાં, ઉદયાદિત્ય ! ક્ષત્રિયની મછત્ત્વાકાંક્ષા છે; આજન્મ સહાની રખુકુશળતા છે: એ દેખાય છે જતિ જેવે --પણુ એ જન્મ્યો છે રાન્ન જેવે। !'
“ પણુ તેથી શું ? એથી એ કાંઈ પરમાર બને છે, એમ કોઈથી પરમાર થવાય છે ખરું? એ શું પરમાર છે ભોજસજ ?? કુસુમવતીએ ટકેર કર્યો.
“મહારાજ ' આ અવ'તીનું સિહ્મસન માત્ર સિ'લુરાજનું, મુંજરાજનું કે ભોજરાજનું તથી. ભારતભરમાંઆંહી'ના સિસાસેમની અનોખી વિશે: . એના । ઉપર વીર વિક્રમની છાયા છે. પાટણુમાં એક પ્રસ'ગ--સહેન નછિ જેવો જ--બન્યો તો, આટલે! ૪--કે વારાંગના રાણી યપ. પણુ બીજે દિવસે દ'ડનાયકે ચ'દ્ાવતીમાં આરસની ઉપાસના શર કરી દીધી ને અમાત્યપદ કે”? દીધં. આનું નામ તે રાજવ'શી ગૌરવની પ્રતિષ્ઠા માટે સવષ્ત્યાગની શક્તિ. પરમારવશી ગૌરવને પણ જેને મહારાજ હાનિ પહોંચાડે--તો મહારાજ! આપ અવ'તીનાથ છે1, વિદદાન છો, સર્વ છે।--અમારી સમરૈર તમારે ચરણે પડી છે--પણુ ભગવાન નીલકકેશ્વર આ ઉદયાદિત્યિને તો એવે પ્રસ'ગે પોતાના સાન્નિષ્યમાં માળા ફેરવવા આપે એટલે એનું મરણુ સુધરી ગયું. સાધુ સ'સારી બને એ જ મઢાપાતક ! એમાં પાછે દિગ્વસ્રીઃ અને મહારાજ ભોજનતી કન્યાનું એ પાણિમ્રડણુ કરે--પછી કઈ પરમાર ચોહ્દા હાથમાં માથું લઇને, આ રાજકૃમારી ને ૦૮તીડાનાં છે1કરાંતી પાછળ ચાલશે ખરે કે ? ' “પણુ એવું રલચ'્રનું--આંહીં છે શું ? ક્લચ દ્રે પાછું નવું જોઇએ ત્યાં, જ્યાં એનું સ્થાન હતું ! ' જ્યસિહ ખોલ્યે।. 'ભોાજરાજ ! પાટણુમાં તો છડેચોક વાત ચાય છે કે અભ'તી પડર, કારણ કે એતે ત્યાં વિદ્યા, વિત્ત ને વારાંગના ત્રણેનો વિવેક નથી ! ' કુસુમવતીએ કલ્યુ': “ ઉવટ 'પડ્તિરાજ તો કણે છે કે જેને ૩મ કાંડમાં શ્રદ્ધા નથી એવા આ પ્રચ્છન્ન તાસ્તિક્રોને મહારાજે ભેગા કર્મા છે તો ભલ્ષે ભેગા કર્યા--પણુ ભગવાન સહાકાલેશ્વરને ધ્વજદ'ડ મને કાંઇક અશુભ વાત કહ૩હીરલોકજછે! ફલચ'દ્રનું આંહીં સ્થાન ન હેય, બે! રાજ |! ' પ'ડિતરાજ ઉવટ સાનવાર્તા કહેવા આવ્યા છે એ સમા-ચારે ૨ રાજમાતા ને સ ગાહારાણી લીલાવતી ઊઠીને અ'દર ગયા.
ભોજરાજ ઉદ્યાદ્ત્યિનાં વેણુ સ'ભારી રહા હતા--અને
લુ ત્તર આપવા જતા હતા એટલામાં જ દારપાળે પ્રવેશ કચ.
“ મહારાજ! એક ઓડી--ઓડી શું? રણુન્દ્ર આવ્યે
છે. કુલચદ્રજતો। સ'દેશો એની પાસે છે. મહારાજને હમણાં નં હમણાં આપવાનો છે !'
સો આ સમાસારે ચમકી ગયા. કુલચ%, દધિપદ્ સ ડલ
તરફ ગયે! હતો એ સોને ખબર હતા. પણુ ત્યાં યાદવરાજ
સાથે યુદ્ધ શરૂ થયું--કૈ લાટના ત્રિલાચનપાલ વિષે કાંઈ છે
કે શું છે--સૌ ન્નણુવા આતુર બનતી ગયા. “ એને ઉપર
મોકલ, “ન !' મહારાજે કસું. થોડી વારમાં જ રણેુન દોડતો ઉ૫૨ આવ્યે. પણુ એ
મહારાજ બો%ર।જનતી સમક શય તે પહેલાં જ પાસેના ખ'ડમાંથી એક અવાજે એતે રોક્યો. “ રણેન્દ્ર ! તું કયાંથી આવે છે? અને આ શું? તારા માં ઉપર નૂર કૈમ નથી? કાંઈ ભયકર સમાચાર લાવ્યો છે? ફુલચદ્રજ કયાં છે ? છે તા સૌ સારા સમાચાર નાં ?' પવાશ્રી એને રોકીને આતુરતાથી પૃછી રહી હતી.
' અરે ! દેવી---દેવી ' કાં છે મહારાજ ? મારે એમને સ'દેશો આપવો છે. ઝુલચ'--ત્યાં મૃત્યુના મૉંમાં છે. એક પળ પણુ અત્યારે એક વરસ નેવી છે. મને જવા દે !' રણુન્દ્ર ઉતાવળે ખોલ્યો. અને તેણુ જવા માટે પગ ઉપાડયો.
“પણુ સદેશે શે છે ?' પહાથ્રીએ એને રોકયો.
“ અરે ! મહારાજ કચથાં છે ? તમે મને અત્યારે રોકો ' મા, દેવી ! મુલચ'દજ% વેરાયા છે ! '' ઘેરાયા છે ? કેણું વેર્યા છે ? ' રબુન્દ્ર જવાબ આપ્યા વિના જ અદર દોડબો.
પડ્ાત્રી પણુ એતી પાછળ દોડીને પાસેના ખંડમાં વાતચીત સાંભળવા ઊભી રહી ગઈ. એનું હદય ધ્રજી રહ્ય હતું. મત ગભરાઈ ગયું હતું.
“શું છે, રણુન્દ્? ફકલચદરજી કયાં છે ?' મહારાજે રણેન્દ્રને જ્નેતાંવૈ'ત જ પૃછ્યુ.
“ મહારાજ ' ફાઈ કહેવાની વાત નથી--કુલચ જ ધેરાયા છે !' રણેન્ડ્રે નમીને જવાખ વાળ્યો. તેણે મહારાજના હાથમાં સંદેશો આપ્યેઃ.
“ઘેરાયા છે ? કોણે ધેયા છે ? પોતે કયાં છે ? '
“ મહારાન૪ ' ત્યાં સેટ્કા ને મહીસાગર વચ્ચે સ્તમ્ભનકના આચાયે વેયા લાગે છે; મહીસાગરનાં કતર માંથી નીકળાય તેવું રક્ુ' નથી !'
“પષ્યુ પોતે ત્યાં--કયાંથી ?'
“ સિદ્ધપુર માતૃશ્રાદ્ કરી, પાટણ થઇ પાછા ફરતાં આ દશા થઈ છે. દેવસ્થાનના પુસ્ષાને કાઈ જનું ધર્મ વેર લાગે છે; કે પછી સાધુ સંસારી થયા એનું મનમાં લાગ્યું હેય; ગમે તે ઊય, પણુ યાં સ્તમ્ભનક પાસથી નીકળતાં બરાબર ઘેરાયા છે. કોતરો, જ ગલે, અને ટેકરીએથી ચારે તરક 6હકાયલી નેળમાં સેનાપતિ સાઢાના જેવી"અવસ્થા થઈ છેં. મહારાજ એટલા માટે સ'દેશે મોકલ્યો છે ! '
“દામોદર કથા છે, ઉદયાદિત્ય ? ' મહારાજે અચાનક પૂછ્યુ. “દામોદર તે, મહારાજ ' આપણી આગામી કનક-સભા રિ એ ર સો કરે ! મારી સાધે ચડા વતીથી પાછો ફર્યો. પછી તો આંહી' જ છે !”
“ એતે ખેલાવો તો ખરા, આ છે શું? સ'ધિમાં આ દૂષણુ કયાંથી ? પાટણનું તો આ કામ નથી નાં?”
એક માણસ દામે।દરને ખોલાવવા ગચો.
મહાર।*૮ બભોજરાજે કુલચ દનો *સહદેરો વાંચવા લીધે. વાંચીને ઉદયાદિત્યને આપ્યો. ઉદયાદિત્યે જયસિંહના સાથમાં આપ્યો.
' સઢારાન !” રણેન્દ્રે હાથ જેડચા; “ કુલચ'્રજને બચ।વવા હય તો તરત જ નીકળવું જેધએ. પછી નહિ બચે ! ' ભોજરાજે ઉદયાદિત્ય સામે નેયું. ઉદયાદિત્ય બોલ્યો નહિ. એના ચહેરા ઉપર અર્થભયું મોન હતું. જયસિંહ શાંત હતો. રણેન્દ્ એ ભેતાં ગભરાઈ ગયે.“ પ્રભુ !' તેણે ઉદયાહ્ત્યિને કાથ નતેડયાઃ કહ્યું “ કુલચદ્રજ ભૂખ્યા ને તરસ્યા ખેઠા છે. જ'ગલ વીંધાય તેમ નથી. કોતરો ચડાય તેમ નથી. માણુસોએ ટેકરીએ ટેકરી ને ચુફાએ ગુફામાં પડાવ નાખીને એમને ધેયા છે. બહાર નીકળે તા વીધી નાખે--અ“દર રણે તો! ભૂખે મરે. જે કરો તે ઝટ કરે. તાત્કાલિક મોટુ સેન્ય મોકલે ! ”
“ એ તો તને એમ લાગે, રણેન્૬ ! તને યુદ્ધનો અનુભવ નહે નાં--એટલે. કુલચ%રજનેો વાંકો વાળ કરનારો હજી સુધી તો કોઈ જન્મ્યો નથી !' ઉદયાદિત્યે કહ્યું: “ વીરનાં ને સિંહનાં કચાય ટોળાં ભાળ્યાં છે ? એ તો એકલા લડે ને એકલા સંચરે !'
' અરે પણુ, પ્રભુ ! મહારાજ---મહારાજ !--' રણુન્દ બે હાથ નેડીને ખેબાકળે। બનીને બોલી રજો હતે.
મહારાજે ઓજ સ'દેશાના શ્લોકની છેલ્લી *પ'ક્તિ ફેરવી, સ'દેશે। પાછો રણુન્દ્રના હાથમાં આપ્યે।.
રણુન્દ્ર! આ સહેશે તું પાછો લઈ ન્ન !'
' મહારાજ ! સ'દેશે લઈ જવાને છે ? અને સૈન્ય ?'
“ સદેશે લઈ ન્ન. એ સ'ેશામાં મહાન સૅન્ય પણુ છે !'
અરે ! પ્રશુ ! મહારાજ ! મલારાજ !--' રણેન્દ્રના સ્વર્ આત્ત ખની ગયે.ત્યાં પવ્મશ્રીએ પ્રવેશ કો, ' | મહારાજ! [ક આપની પુત્રી આપની પાસે એક ભિક્ષા માચુ.
' પવાશ્રી ! રા“્નએઓ ને પુત્ર કે પુત્રા હોતાં નથી, ' ભોજમ૦૮ બોલ્યાઃ “ પુત્ર કે પુત્રી રાજને હોય છે; તું ભોરજની પૃત્રી નથી, તું અવ'તીની પૃત્રી છો ! અવતીની પુત્રીઓ [ભિક્ષા માગતી નથી !”
એ જ વખતે દામેદરે પ્રવેશ ક્ષો, નબરન્ક્ને આંહા' *નેતાં જ કુલચદ્રતી અવસ્થાતા સમાચાર એ પામી ગયે. પોતે કાંઈ ન્ણુતો ન હોય તેમ, કઈ ન્નતનું મુતૂહલ, શકા, ક આશ'ક! ક ગભરાટ 3 ૃત્રિમ ઉપેક્ષા કાંઈ કહેતાં કાંઈ પૃણુ બતાવ્યા વિના મહારાજને નમીને હમેરની જેમ એ શાંતિથી ખેડે.
“ મહારાજ ! મને સ'ભાર્યો ? ડં આપણી કનકસભ! --'
“દામોદર ! પાટણું સ'ધિમાં કાંધક દૂષણ ઉત્પન્ન ર લાગે છે. ઉદયાદિય હમણાં પાટુ પ્રતિ ન્નય છે. તારે સમાચાર આપવા હોય તો તું નલટદી અવ'તી છોડી શ. |તિકર્વામી કયાં છે? ' ભેોાજરાજે કહ્યુ.
“ ફક્ષચ'દ્રજ સાથે પાટણમાં; પાટણમાં એમને યોગ્ય સત્કાર થાય એટલે મે' મે।કલેલ છે. મશારાજ કચ્છમ'ડલમાં રા, એટલે વખતે કુલચદ્રના વીરત્વનેો સત્કાર ન થાય તે! નાણકનાો ઝઘડે! જાગે. કુલચ%્રજએ પાટણુ લૂટયું હતું એ સ'ભારીને વખતે એમનું કોઈ અપમાન કરી ખેસે, માટે મે' કાતિ કને નાં મોકલ્યો છે. કુલચદ્રજનું પાય્ણુમાં ક્રાઈએ અપમાન કર્યું છે કે ચું ? સધિમાં દૂષણુ કેણણુ કર્કુ છે, મહા- ' રાજ? રી રીતે દૂષણુ થયું છે એમ કછો છે? મહારાજને લાટના કાંઈક સમાચાર. આપવા જતો જો, રુ લાટવાળા પાછા કાંધકે સળવળ્યા છે. યાદવરા।ન---કૈ કાટ એમાંથી એકની સહાય એમને મળી લાગે છે ! '
શું દૂષણુ છે--આ રણેન્દ્ર તને કહેશે ! '
' પ્રભુ ! કુલચ' “રજને ત્યાં સેઢિકા ને મહીસાગર વ વચ્ચે ધેર્યા છે ! ' રણેન્દ્ર બોલ્યો.
“ ઘેર્યા છે ? કેણણે ઘેર્યા છે ?' દામોદરના અવાજમાં આશ્ચર્યનો પાર ન હતે. ' કવાંતી ? પાટણુની વાત છે ? '
“ ત્યાં સ્તમ્ભનકની પાસે; ત્યાંના આચાયે કલચ %ૃજને ઘેર્યા લાગે છે !'
' આચાયે કુલચદ્રજને ધેયો ? ' દામોદરે હાથથી નવાઇ પામતો હેય તેવો અભિનય કર્યો. “ આપણું આચાય જને કહેવરાવી દઈ એ--માને તો. આ તો તમે ધમસ્થાનતી વાત કરી. હવે એમાં પાટણુથી માથું ૨0 રીતે મરાશે ? પણુ એણે શું કામ ધેર્યા છે ? ખબર છે તને કાંઈ ? ' રણેુન્દ્ર કાંઈ ખોલ્યો નહિ.
' આ ધર્મ --ધમના ઝધડા, મહારાજ ! મને તો એમ થાય છે કૈ હવે બધા ધમ ને માનવા માંડુ' ! આ તે ત્યારે લાટ તરકની લડાઈ નથી લાગતી, કે નથી પાટષ્યુની વાત જણાતી; આ તો વળી જુટી જ વાંત નીકળી. આ ધર્મ ધમંતી અચિહિષ્ણતાની વાત લાગે છે. મુલચ%્રજી પાસે વખતે પ્રતિત્ના કરાવશે--ફરી સાધુધર્મ સ્વીકારતાની ! આંહી'થી કેઈ ધર્મવિશારદ પુસ્ષને મોકલીએ એ રસ્તો છે, મહારાજ ! '
' અરે પણુ, પ્રભુ ! ત્યાં ઝુલચ'દ્રજી હરક્ષણે . મૃત્યુ તરક ધકેલાઈ રહ્યા છે !' રણેન્દ્ર બોલ્યે.પદ્મશ્રી રશેન્ના અ આ વાયૅયે ક કપી ઊડી. તે સાંભળીને સઘન કરી ન શકતી હોય તેમ એકદમ ખહાર દોડી ગઈ
“કહે તો હું પોતે જાઉ, મહારાજ ! ' દામોદર હાય જેડીને ખોલ્યેઃ “ પણુ મારું માનશે ખરા? ન માતે તો ? ધર્માચાર્યો તો કહેશે, અમે કુલચ'દ્રજને એમના પાતક માટે --ને એમના ઉદ્દાર માટે આ પ્રાયશ્રિત્ત આપ્યું છે. આમાં તો કેઈ ધમ વિદ્ની જરૂર છે, મહારાજ ! આપના વિના ખીન્ને કોઈ આ પ્રશ્નનો ઉકેલ નહિ લાવી શકે. આમાં પાટણનો કાંઈ દોષ નથી. પાટણનો કાંઈ દોષ છે, રણુનદ્ર ? '
' ના, ' રણેન્દ્રે ઉતાવળે જવાબ વાળ્યો, એને અત્યારે ઉતાવળ થતી. વાદવિવાદ કરવ એ માગતો જ ન હતો. મહારાજે રણેન્દ્ર સામે જ્યું: “ રણેન્દ્ર! ત્યારે એ સ'દેરી। તું લઈ જ !'
( મહારાજ--!' રણેન્દ્રા અવાજમાં ઘેરે! શેક હતો. દામોદર ચમકી ગયે.
“એ સદેશે લઈ જા--!? ભોજરાજે ફરી કહ્યું. રણેન અત્યત શોકાતુર થઈ ગયો, એક વખત એણે ફરી હાથ જેડયાઃ “ મહારાજ ! આવે સેનાપતિજ--'
“ એ સદશો કુલચ'દ્રજને આપવાને છે, રણેન્દ્ર ! નન.' ભોજરાજે અત્યત આગ્ાવાહી સ્વરે કહ્યુ: “ અનુચરતું કામ પૂછવાનું નથી; શખ્દને લઈ જવાનું છે, ન જે શખ્દ મૂકયો છે--એ શખ્દમાં સેકડો શેનિકે છે, નન.
રણુન્દ્ર નમીને ચાલતો થયે. પણુ એના પગ ભાંગી વયા હતા.