3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ હતા. ગોવિંદરાજ, કાલિદાસ, અને ધનપતિ હતા. ગોપાળ ને ખીન્ન પણુ વિઠ્દાનો અને કવિએ નતિ'કાને સાંભળી રહા હતા.
' મણારાજ અવ'તીનાથ ! ' મનેોતઞા છડાથી નમીને ખોલી રાડી હતી. “ મને થીક&ેશ્વર્ કર્ણાટરાજ આહવમલ્લે સ'દેશે લઈ ને મોક્લેલ છે. કણોટેશ્રરે કહેવરાવ્યું છે,પી વોસ (2 આહવમલ્ે ાસરે પણુ સગાવ્યો હશે નાં ?' રેહકે કહ્યું.
“પ્રભુ ! રાજરીત તો. એવી છે, ' મતે ખોલી.
“ત્યારે કહેન્ને આહવમલ્લને, મૃગરાજનો અભિષેક તો વિક્રમાજિત હોય તો જ શેોભે.' મહારાજ ભોજરાજે પ્રત્યુત્તર વાળ્યોઃ “ અભિષેક કાંઈ ખે।!લવાથી થાય? '
' મહારાજનો સદેશે। તો પહોંચી જશે ' ક્ણોટી પ'ડિત બોલ્યોઃ “ માત્ર અવ'તીને। વિદ્જજને।--પ્રત્યેનો પ્રેમ શનેઈને એક વાકય કહેવાની ઈચ્છા થાય છે. કહ મહારાજ ?'
“ડહેોને !' ભેોજરાને કહ્યુઃ “વિદજ્જનનુ' વાકય કયાંથી ? '
“સમણારાજ૪! દક્ષિણમાં જધ્તે કોઇ ઉત્તરવાસી ૬જી વિજયી થયે! નથી !”
“જય પરાજય તા પડિતજી ! જેવં ચરિચ્છતિ ઝય ચ વર્ય ચ । એ ભૂલી ગયા ? પણુ પરેરઇ્યુસિ સિરર્પ્ટ ન ર૬ન્સ સનત્વિતઃ અવ તી નેવાને તો કવિગ વિદ્દાનો ને વેરીએ બધાની વિપુલતા જ શૈભે. આંહી' કવિજને। સ્વગદશ ન કરાવે છે; ત્યાં વેરીએ કરાવશે; અમને એની નવાઈ નથી, ભય પણુ નથી, વ્યારુલતા પણુ નથી. અમને વિદ્યા અને વૈર બન્ને સરખાં પ્રિય છે, કહેન્ને આહવમલ્લને. '
“અને અમારે આટલો સ'દેશે પણુ આપનજે--પ'ડિતજી !' ભાસ્કર ભટ્ટ બોલ્યોઃ કર્ણાટી 'પડિતે બે હાથ ન્નેડી સ'દેશે। ઝીલ્યો: “ માત'ગરાજને સાધીને જ્યારે આ તમારા સિહરાજે સદશો આપ્યો છે, ત્યારે મૃગરાજને કહેજે કે,યાષિળ્યવિ ન સિશ્ર્ય મૂળય જેરિણુ ટ્રિલિતઃ ॥% કર્ાટી પ'ડિત ધુર્ણાયમાન થઈ ગયે. પણુ તેતે તો સદેશેા લષ્ન્તે જવાને હતો. પ'ડિત તરત નમીને ઉભે! થઈ ગયે. મતોજ્ા પણુ મહારાજને નમીને પ'ડિત સાથે ચાલતી થઈ. કર્ણાટી પ'ડિત ને મનોસ્તા ગયાં અને મહારાજે ઉદય।દિ સામે જોયું.
“ "પબર પરી કાંઈ દામાદરની ઉદયાદિત્ય ? પાટણુ આપણી પડખે છે કે નથી ? આપણે માટે એ જળખુવું હુવે અનિવાય છે. '
' પડખે છે-મહારાજ ! પધ પડખે નથી એમજ ગણુવાનું !'
“દામોદર પોતે ચું કહે છે ! આપણી અને એની વચ્ચે સ'ધિ છે એનુ ચું ?'
' દ્રામાદર તો કણે છેપાટણુ--અવ'*તીની પડખે છે. '
“પડખે છે કે પડખે રહેશે--દામોદર શું ખોલ્યો છે ? એ ધણુ વિચક્ષણુ રાજપુરુષ છે !' મહારાજે કું.
“મહારાજ ! પાટણુ પડખે નથી, તટસ્થ પણુ નથી, દુશ્મત પણુ નથી--એ દેસ્ત પણુ નથી--એ નથી એમ સમજતે જ આપણે યોજના કરવી રહી. આને હું તો ઉત્તર પૂવ'માં હેઠયો સામે નન. મુમાર કર્ણાટ સામે ળ્નય. મહારાજ પોતે આંહી રહે. પાટણુ દેખાશે--અરિ માલુમ પડશે--તે સુરાદ્ત્યિ એની સામે જશે. હું તો આજે નીકળી જાઉં મહારાજ! અત્યારે તો હેદયરાજનું માત્ર મંદિરનુ આહવાન છે તે" આવતી કાલે રણુમેદાનની વસ્તુ ખની જશે?કો સર આ બાજા મ'દિ દરેનું” ક કામ ણુ ધમધેકાર ઉપડાવેો--રેહક ! ' મહારાજ અવ'તીનાથે કેણુ ષ્વવુ આહ્વાન ઉપાડીને સ'દિરેનું' કામ તો! ધમધોકાર ઉપડાવ્યું, પણુ અનેક વિદ્ઠાનો ને કવિઓ અવ'તી દેશ આવતા અટકી ગયા છે--તે અનેક અવ તી દેશ તજ જાય છે--એ સમાચારે મહારાજને ધારાપ્વ'સ કરતાં પણુ “બરે। આધાત આપ્યે।. એમનું જીવનભરનું કાય જણે વ્યર્થ જતું લાગ્યું. છેલ્લી કનક સભા રહી ગઈ તે રહી ગઈટ મહારાજને સરસ્વતીનો પ્રવાહ થભી નતો લાગ્યો. થશ પારા નિસ્ાઘારા સિરાધારા સરશ્યલી । સરસ્વતીપુત્રે।નો વિલપનપ'ક્તિ મહારાજ ભેજને કાને જાણે વાતાવરણુમાંથી સંભળાવા લાગી. જીવનદીપની જ્યોતિ એમને ઝાંખી થતી લાગી. માલવ રાજપુરષે। હેઠય રાજને અટકાવવા દોથી રહલા હતા, પુ હેૅહુયરાજ પોતે સેન્યતો એક ભાગ લઈ ને, સાતપુડાની પવતમાળાને આધારે આધારે, દક્ષિણુ તરફથી ધારા ઉપર સીધે હુમલો લાવી રલ હતે।. યાદવરાજ પણુ આહવસલ્લના આમત્રણે એ તરફથી આવવા તલસી રહ્યો હતો. પાટણુપતિ ઇલદુગ તરફ આવવાના સમાચાર હતા. અવ'તી થેરાતું હતું. મઠારાજ લાંબા વખતથી અસ્વસ્થ હતા. તેમાં આ સમાચારે તેમને વધારે અસ્વસ્થતા આણી. હૈઠ્યરાજને અટકાવવાનો, એક જ માગ હતો મંદિરે રચનામાં એને હાર આપવાને ધમધેકાર્ કાગ તો ચાલ્યું, પણુ હદયની તેયારી વધારે વ્યવસ્થિત નીવડી, રે।જરોજના મળતા સમાચારે અતી પાછળ પડી જતું લાગ્યું. વાતાવરણુ ગમગીન ખન્યું. * 'વિદ્દાના દેશ ઉપર આવી રહેલી આપત્તિ સમજી અવ'તીતજતા હતા. આ સવ સામટા સમાચારતો સહારાજના હેદયને ભયકર આધાત થયે. પછી તો મહારાજ અસ્થિર ચિત્ત પણુ થતા ગયા.
આખા ધારાનગરી ગાઢ નિદ્દામાં હતી. વાતાવરણમાં ભેદી મૌન હતું. શોકભારથી ન્નણે રજની નમી ગઈ હતી. મુંજસાગરનાં જળ થંભી ગયાં હતાં. રાજમહેલના કોટ કિલ્લાના પહેરેગીરો હાથને આધારે માથુ' ટકાવીને નિદ્રાને ચરણુ ઝૂકતા ઝૂકતા જ્તગી રહલા હતા. એવે વપખખતે ખે મનુષ્યો ગાઢ અ'ધકારમાં અંધકારના જેતા બતીતે સરસ્તતીક'ઠે! ભરણુના ગુપ્ત માગે થઈ નીચેતા ભૂગભ માં જઈ રલ્॥ા હતા. આગલો પુરુષ પ્રો વયને। હતો; ચાલતાં ચાલતાં તેનાં પગલાં લથડતાં પડતાં હતાં; પાછલે! પુરુષ અત્યત ચિતામગ્ન હેય તેમ તેનાં પગલાં શેકવેરાં મ'દ--અતિ મ'૬--બની ગયાં હતાં.
બન્ને જણા ભૂગભ માંતી નાની પગથી ઊતરી જરાક ખુલ્લી જગ્યા દતી યાં આવીને ઊભા રલ્રા. અ'દર જવા માટેનું દ્રાર બંધ હતું. પાછલા માણુસે આગળ આવીને રાંધેકે અવાજ કર્યો. એક ક્ષણુમાં દ્દાર ઉધાડયુ*. ખે સુંદર્ સરાસ્ત્ર તરુણુ નારીએ નતમસ્તકે પોતાનાં ભાલાં નમાવીને ત્યાં ઊભી રહી ગઇ હતી. દ્વાર ઊધડતાં જ બહારના અંધકારને ભેદીને છિન્નભિન્ન કરી નાખે એવી અસ'ખ્ય દીપાવલિએ પ્રગટ થઈ; એમના તેજથી પ્રકાશિત બની ઝળાંઝળાં થતો એક મહાન વિશાળ ખંડ નજરે ચડયો. તેની અસ'ખ્ય સ્ત'ભાવ લિ, , હિમાદ્વનિા દેવદાર્ની પ“ક્તિ જેવી શોભી રહી હતી. એક હણુમાં તો દ્વાર પાછું બધ થઈ ગયું, અને બહારનો અ'ધફાર હતો તેવો બતી ગયે, પેલા બન્ને પુસ્ષાો તેજના સમુ-દ્રમાં નહાતા નહાતા મહાન વિશાળ ખ'ડમા વિચરી રલ્યા હતા. મહારાજ ભે।!જરાજના સરસ્વતીક'&ઠાભરણુ પ્રાચાદ્ના ભૂગભ'માં આ વિશાળ ખડ આવી રહો હતો. અદભુત નકશીવાળા સેકડો સ્તમ્ભોને આધારે એ ખડ ઊભો દતો. ત્યાં વિદ્દાનો કાવ્યો કરતા. લહિયાએ લખ્યા કરતા. ત્યાં અછે પણેર વિદ્યાચર્ચો ચાલતી. કાવ્યદેવીના દરૅક આભૂષણુતું ત્યાં મૃહ્યાંકન મૂકાતું. ત્યાં ધમ સ'વાદો થતા. ત્યાં દેશવિદેશના વિદ્દાતોને સત્કાર થતે.. અનેક કુતિએ। ત્યાં સરજ્નતી. અવ'તીનાથે “ણે સ્વગની મનેહારી રચતાને આંહીં સ્થિર કરી હેય એવી ચારુ સ્વપ્નસૃણિ ત્યાં ખડી હતીઃ સ્વર્ગગાના અલૌકિક કમળોને ચૂ'ટતી અપ્સરાએ ત્યાં ભિત્તિચિત્રોમાં એવું તો સલન્જ મધુર મુંદર સ્મિત કરતી શેભી રણેતી કે, કવિમુલગુરુ વિના બીજની બાની એમને વણુંવી શકે નહિ. પોતાના રૂપમાં મસ્ત એવી તરણુ ૬પ ણુ કન્યાએ ત્યાં હતી. સ્તમ્ભાવલિમાં મૂકેલી શિલ્પાકૃતિએ જે મનુષ્ય જેેવ। માંડે સો પાર ન ષામેઃ ને જે ન જુએ, તે શાંતિ ન પામે. ત્યાં પનુધોરી ધનુબૌલાએ। હતી. અનગદેવ હતો. નિત્ય યૌવના રતિ હતી. ઉમા મહેશ્વરના પ્રેમતી અતેક પ્રતિમાઓ હતી. કાલના મદસમુદ્રતુ પણુ પાન કરી ગઈ હોય તેવી કેટલીક શિલ્પકૃતિઓ તો ચિરંતન યૌવનને વરીને જણે ત્યાંની નિત્યતી અમર અની ગઈ ઢતી. ર સ્તમ્ભ ઉપર અલૌકિક નૃત્યરેખાએ દરી રહેલી નતિકાઓ તો જીવનમાં જેવી એમને શિલ્પીએ મૂજી હતી, તેવી જ હજ ત્યાં હતી. જવનની એક પળ પણુ ન્નણે એમના ઉપર ગઈ ન હતી. અખ'ડ નૃત્યતો શ્રમ એમને જણાતો નહિ;એમનુ નૃત્ય અટકતું નહિ; ધીમું પડતું નહિ; વિસ'વાદી બનતું નકિ. મૃદઃગ બજ્વૈયાનો હાથ જે છટાથી જે અ'તરે રહી ગયો હતો, એ જ અ'તરે ને એ જ છટાથી એત્યાં ને લાં રહેવાનો હતો. એ છટા જવાતી ન હતી, અટકવાની ન દતી કે છી થવાની ન હતી, સ્તમ્ભ ઉપર, છત ઉપર, કુ'ભી ઉપર, લાવષ્યખચિત *ખત્તિકાઓમાં માલવના મહાન શિલ્પી મન્થલે ગએેવી એવી રૂપપ્રતિમાએ મૂજી હતી કે માનવ એમની સામે ઊભા રહે--એમને એક ધડીભર નીરખે--અને એને મૃત્યુ અને વિનાશનો! ભય ઢળી જયઃ એ નામતી કેઈ ચીજ હોઈ શકે એ એની કલ્પનામાંથી પણુ સરી 'નનય. એ પોતે સૃણિનાં અનાદિ તત્ત્વાોમાંના એક હોય તેમ અમૃતત્વને વારસો અનુભવી રહે. આંહીં આ મનેસૃષ્ટિમાં--કેોઈ હ થાતું નહિ, કોઈ શ્રસિત બનતું નહિ, કેઈ હારી જતું નહિ, કેઈ ખએેસૂર લાગતું નહિ, ડાઈ ક્ષુદ્ર જણુતું નહિ, કે!ઈઈ ભય પામતું નહિ, મધને કાલ સ્પશતો નહિ, કોઇને દિકેનું બધન નહિ, ક્રેષને મોક્ષની પણુ તમન્ના નહિ, કેવળ પોતાના રસાન દમાં પોતે મગ્ન હેય તેમ દરેક પોતાની અનોખી સૃષ્ટિના સજક, પાલક ને સ્વામી બની રણેતા. ત્યાં દૂર ખૂણામાં ભિત્તિચિત્રમાં ઊભેલે પેલે સદેશવાહક--એને પોતાનો સદેશે આપીને આંહીંથી નાસી જવાની લેશ પષ્યુ ઉતાવળ નથી. એક બાજુ ખેડેલી ખે અનુપમ સુ'દરીએ કેશગુ'ફનમાં એટલી તલીન છે ઝે સમયનો પ્રવાહ ભલે વલા કરે--એમની અલકલટની અવ-
જુનીય શેભા એવી ને એવી રણેવા માટે નિર્માષુ થયેલી છે. | જેમની વિશ્રમ્ભક્યા અવિરત ચાલ્યા % કરવાની છે. એકના.મોં ઉપર સ્વામીના નામેચ્યારે આવી ગયેલું રારમભરેલું મધુર્ આંતરસ્મિત--એની લેશ પષ્યુ ચાસ્તા ઝાંખી થયા વિના--એમ ને એમ નિરંતર પ્રગટ થયા કરવાનું છે. આંહી ખીલેલી આમ્રમજરીને અકાલવર્ષોનો ભય નથી કે એની ઘટામાં ખેસી પ'ચમરવયથી વાતાવરણુને મધુર કરી દેતી ડેક્લાને દદૂરના શબ્દની ભીતિ નથી. પેલી ગે।1ર૨જ સમયે ગામમાં પાછી વળતી ધેનુ--આપખા દેશ ઉપર આવી રહેલી વિપત્તિની લેશ પણુ આશ'કા વિના--પોતાના વાછરુ ઉપરના નિઃસ્વાર્થ પ્રેમમાં પોતે મગ્ન છે. પેલો ગોપાલ કૃષ્ણુ ત્યાં જે બસી ખજવે છે, તેનું અખ'ડિત સ'ગીત કાલઝરણુ પેઠે વદ્યાં ૦૮ કરવાનું છે. એ અટકવાનું નથી, યશવાનું નથી, નૂનું થવાનું નથીઃ એ સ'ભળાતું નથી, વધારે મમંગામી છે માટે; અને સ'ભળાતું નથી છતાં શ્રવણુ પડપા વિના રશેવાનું નથી; ડે સમજાયા .વિના નિરર્થક જવાનું નથી.
પોતાના સુવર્ણુંકળશ નવા સ્તનને આધારે રાખેલ મૃત્તિકાકુ ભમાંથી એક અનુપમ લાવષયવતી, ત્યાં દ્ર પર ઊભી અખ'ડિત જવનને। રસસ્્રોત વહેવરાવી રહી છેઃ જાશે ઝેમ કહેતી હોય કે માનવ ભલે મૃત્તિકાનો રલો, પણુ એને ગને મળેલો રસાનદ એ અખ'ડિત એને છે; એ જ અમર છે; એ વારસો જ અભય છે; અજર છે. માનવ મૃત્તિકાને। છતાં એ મત્ય નથી, નથી અને નથી.
આંહી કોઈ માનવ પોતાને મત્ય માની શકે જ નહિ, ર્સવિઠીન અવસ્થાને જીવન ગણી શકે નહિ, કોઈને અરૂપ કંદ્પી શકે નહિ; એટલું બધું આંહી' રૂ૫ હે।ળાયેલયું હતું---અનેઃ ક્ષણિક ગણાતા જવનની અનેક પળોને એટલી બધી: ગ્ાંહી'ચિરતનતા પ્રામ થઈ હતી.
મહારાજ ભોજરાજ સ્તમ્ભાવલિમાં થઈ આગળ વધી રહા. એની પાછળ ચિતાભારે નમી ગયેલો એને મ"ત્રીશ્વર રોહક હતો. હેહ્યરાજનાં મ'દિરને ધ્વજ કાલે પ્રભાતે રાભ મુઠ્તે ચડરે--એમાં આવવા માટેનું આમત્રણુ તો મહારાજને કથારનું મળી ગયું ઉતું. ધારેશ્વરનું મદિર અપૂણું હતું--ને હવે તો અપૃર્ણુ જ રહેવાનું હતું. હૈેઠયરાજ કણુંરેવ તો એક તરફથી મદિરષ્વજરોપણુમાં મહારાજને ૧1૦૨ રછેવાતું આમત્રણુ મોકલાવી રલો હતો, ત્યારે એ જ વખતે ખીજી તરફથી પોતાના સેન્યને માળવાના સ્થાનપુસ્ષાને ભેદી આગળ વધવાની આગત્તા પણુ આપા ચૂકયો હતો. જલપ્રવાહ પેઠે એનું સન્્ય અવતી ઉચર આવી રહ્યું હતું.
હૈહયરા”ની સાથોસાથ કર્ણાટનો ખબીન્ને સ'દેશે પણું આવ્યા હતોઃ અતે એ સધળા શોકસમાચાર ઉપર મઠાવિપત્તિની છાયા જેવી પાટણુપતિની સેના ઇલદુગ તરફથી અવ'તી બાજુ આવી રહી હતી. માલવ રાજપરુષા એ ત્રણુ ધસારાને રોકવા પ્રયત્ન કરી રશ્યા હતા. મહારા”? આમ અેલ કનકસભામાં આવતા અનેક ભારતવિખ્યાત વિદજજનો તો આ ભધા સમાચારથી ક્ષુખ્ધ બની ને ન્યાં તે ત્યાં એમ થ'ભા ગયા હતા. આ સધળા આધાતોએ એમતે વધારે અસ્વસ્થ બનાવી ચિત્તમાં અસ્થિર બનાવી દીધા ઠતા. મહામાત્ય રે।હક સાથે ખે એકલા અથારે સરસ્વતીક'ઠાભરણુપ્રાસાદના ભૂગભ'માં રચેલી મનોહર સ્વપ્નસૃણિ નીરખવા આવી ચડયા. એમનું ચિત્ત અત્યત ક્લોભ પામ્યું હતું. હૃદય અશાંત થતું. શરીર તાપથી વ્યાકુળ કતું.