shabd-logo

વશ કોને મદદ કરશો

3 November 2023

0 જોયું 0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો માણુસ સાત્ર છે જ નાં ? એમને બાળવા એ શી મોટી વાત હતી ? પણ્‌ ઝુલચદ્રજ ગયા, ત્યારે પહેલી વખત લાગ્યું કૈ ના એક મોટો આત્મા હાલી નીકળ્યો છે; પછી તે! કયાંય ચેન ન પડયુ મહારાજ ! કીધું મહારાજને મળુ, રેવા માતાની પરિક્રમણા પણુ કરવાની છે તે કરી નાખુ ને આવા જનમ જ્નેગે'દરને હણવાનું પ્રાયશ્રિત્ત પણુ થઈ જય !'

દામોદર મહેતાના સાત્િષ્યમાં એક તરફ ખેસીને હમણાં ૪ ' આવેલા અજા નભટ્ટની વાત સાંતૂ સાંભળી રજો હતો. પોતે આંહીં આવી ગયો, અભિનય પાઠશાલામાં જતો આવતે થયે, પણુ મહી અતે સેટિકાની વચ્ચેનું રણુમેદાન એને હજ સાંભરતું હેતું. ત્યાં આજે અજીનભટ્ટતી વાત સાંભળી તેના અ'તઃકરણુ ઉપર કુલય'દજના વીરત્વતી વેરી છાપ ઉડી આવી. અજીતભટ્ટ હજી ખોલી ર્લ્રો હતોઃ “ નેળમાં તે નેળમાં જઇલચ'જી તો ગયા જોત, આટલો સામનો પણ કરજો પડત નથિ, પણુ એનો એક આદમી અજુનભટ થઈ ને સટકી ગયે, પછી જીધું હવે કાં તો ઉન્‍્જ્શુથી વાર આવક્ષે, કાં મોટું ધરી'ગાણું થાશે, ત્યાં તો ખબર પડી કે આષણે એક જુવાન બા સાંતૂ--પણુ નેળમાં « સપડાયો છે--અટલે તો પછી એમને ગોતી કાઢયા. કુલચદજને નાસવાની જેગવાઈ કરી દીધી. ને લડવું તો સરખે સરખામાં ધરમજુદ્ કરવું, એમ ધારી ખે અપવાસ મે' પણા ખે'ચી કાઢષા---મા જુમદ'બાની પશ્છા તે કુલચ%્રજ મહિસાગરમાં સમાઈ ગયા, વે દું નીકક્યો ષ્ઠું તે મા રેવાતે તીરખતો તીરખતો હેડડથો ન્‍નઈશ. છીધું મહારાજને મળતો ન્નઉ' ! આ પાણુકા મહારાજે સને આપ્યા હતા ' અજુનભટટ એક ગીથરામાંથી દામોદરે અ.પેલાં રતન છેડી રશો હતે? “ એ ત્યારે તો મે' લઈ લીધાં, કીધું વખતે તમારું છેયું ભાંગી ”્નશે, પણુ મહારાજ ! જ્યારે ખી” અમને આપે ત્યારે અમારે ખેટકપ'થી બ્રાહ્મણોને મન એ કાંકરા; અમે મેળવીએ ત્યારે એ રત્નો ખરાં; ખબર છે પ્રશુ ! મહારાજ મૂલરાજદેવને એતરાદ દીશમાંથી થાહાણુ। ખોલાવવા પડજા--આંહી તળ ખેટકપ'થના કોઈ બાહાણે રાજનાં દાનને ચુંધ્યું પણુ નહિ એટલે; જમણું હાથ લાંબો ન થાય એવે। એ અમારે વારસો આજ દિવસ તે। સુધી સચવાયે। છે તે સાચવી રાખીએ તો ધણું. આ રત્નો પણુ કોઈ જભસુંવાળા ઓતરાપ'થતા વિદ્દાન બાહ્મણુને આપો ! પ્રજુ ! ખેટકપ'યી દાન લેતે .. નેથી, કે દાન દેતો નથી; એ લડી જાણુ, મરી ન્નણે, કામ ફરી

'નળણે; વિદ્યાને વયો હોય તો વિદ્યા વાપરી જણે. દાનબાનમાં એ કાંઈ સમજે નદિ. મહારા?! એ કામ એતરાખ'ડવાળાનું ! અજુનભટ્ટે દે મે 'હાથજોડી રતો દામોદરતે. ચરણુ પાછાં મૂકી દીધાં. “ આંહીથી તે પછી કેઈ સળકયું નથી નાં ?'

'સળકે--સળકે તો ખર્‌ા નાં? પણુ ઉમષ્ષ્યાં પાટણુ સામે જુદ્ધ માંડવું પોસાય તેમ નથી એટલે બધું શાંત થઈ જાશે; તમે મા રેવાંની પરિક્રેમણા કરે છો તો પરિક્રેમણા કરતાં કરતાં એક કામ ન કરા? ભલે આ રત્નો આંહી' રલાંઃ હું તમારી વતી ભગવાન સોમનાથને ચરણે ધરીશ. '

“શું કામ હતું પ્રભુ?”

“ હેઠયરાજે મ'દિરે બાંધવાની કેવીક સામગ્રી ભેગી કરી છે--ને કૈવેો।ક ઉત્સા8 છે, કણ દેવને, આ બાજુ ધસી આ' વવાનો--એને। પત્તા મેળવી લેવે। છે ભટ્ટર1૦૪ ! બાકી કુલચ_'દ્રજના મરણુનેો જેવો તમને તેવો મને પણુ ધા લાગ્યો છે; પણુ તમારી સામે ત્યાં જે ઉભે! હતો તે સેનાપતિ ઝુલચદ ન હતો; એ તો કેઈ દેવાંશી પુસ્ષ હતે. અમે સેનાપતિને હષ્યુવા ગયા--ને ભેગાભેગે। ખીજ્ને પણુ ગયે।. આપણે સો એકને હુવા માગીએ છીએ ને એકને નમવા માગીએ છીએ. પણુ એમ ખબતતું નથી ને બનવાનું તથી. ભગવાન રામચ“ જેવાએ પણુ રાક્ષસ રાવણુને હણુતાં, વિદ્દાન રાવણુતે પણુ ન હણી કાઢયો ? આ અમારિ પ*થના--અમારા સાંતૂ જેવા જુવાને!--૧ળી નવી રાજનીતિ ઘડે ત્યારની વાત ત્યારે. કેમ સાંત ? '

“પ્રભુ! મારૂં ચિત્ત તે! ત્યાં રેવામાનાં આરસના પહાડો ન્નેવામાં પહોંચ્યું છે. હું નનફું ભટ્ટરાજ સાથે ?'

“ને આંહીં મહારાજ ભો1જરા%૪ની ફકનતકસભા આવી રહી છે એમાં તારા ખપ પડશે તેતું રું ? દેશદેશથી ૧દ્દાનો, વારાંગતાએ, વૈભવશાળીએ ને મહાત વિભૂતિઓ આવશે,'એ વખતે પાટણું પણુ આવવું પડશે નાં? તારે તો તારા દોસ્તો મિત્રે ખોલાવીને કોઈ નવે જ નાટચપ્રચોગ કરવાને છે. કાતિકને તો મહારાજ ભીમદેવ પાસે કચ્છમ'ડલમાં જવું પડશે. ભટ્ટ આવી ગયા એ પણુ ડીક થયું. એમના જવાથી કોઈને પત્તો પણુ નહિ લાગે કે એ હેહયની 'ખખર કાઢવા આવ્યા છે. કેમ ભટ્ટર%?'

“ હા, મારે શું? હૈ તો પરિક્રેમણુ ફરતે! જાઉ ને વાતો સાંભળતો આવું ! ”

અજાનતભટટ થોડીવાર પછી ગયે.

અજી નભટ્ટ ભાગ્યે જ પાંચપચાસ ડગલાં ગથે। હરે ત્યાં કા્તિકસ્વામી આવ્યે।. એના ચહેરા ઉપર કે।ઈ નવીન વાતની આગાહી દામે।દરે જેઈ. તે એની સામે ન્નેઈ રજો:

“પ્રભુ! અવ'તીનાથે ઉપાડી લીધું. સાંભળ્યુ” ? ચેડીરાજનું આહવાન ઉપાડી લીધુ. એટલે આખું નગર હીલેળે ચડયુ' છે. હેરડેર્થી મહારાજે શિલ્પીએને મોકલવા સ્થાનપુસ્ષરોને ફહેનરાવ્યું છે ! મત્રીશ્રર રોકતી ચિંતાને! પાર નથી તેમ દોડાદેોડીનેો પણુપાર નથી. ' દામોદરની આંખમાં આનંદની ને વિષાદની એવી ખે રેખાઓ એક સાથે પ્રગટતી સાંતૂએ જેઈ. કાતિ'ક પણુ એ જેઈ રલ્ોઃ “ પ્રભુ ! ' તેણે હાથ જેડાઃ ' હેહુયરાજે અવ'તીનાથને મ દિર્રચના માટે આહવાન મોકલ્યું છેઃ એમ કે “ એક જ મૂહૃતે બને નગરીમાં મંદિરનો પાયો નખાય. જેના મદિર ઉપર પહેલે! ફલશષ્વજ ચડે એ વિજયપત્ર મેળવે. અને એના મ'દિરમહોત્સવમાં ખીન્તે રાજવી ' આવે--છત્રચામર રહિત. ”' અવ'તીનાથે ટકોરાખંધ આહવાન ઉપાડી લીધું, સ'દેશવાઉકને કહ્યું: “ કહેજને હેહયરાજને કેઅવ'તી એમને સત્કારવા તૈયાર છે. બેધડી અમને પણુ એમની વિદ્યાવિને(દદ પ્રીતિનો આનંદ મળશે. અવ'તી માળ ચતુર મી સેનાથી જ યુદ્ધ કરી નમણું છે એવું કાંઈ નથી. હેહયરાજનું આહ્વાન અવ'તીને મખ્યુ' છે ને અવ'તીએ ઉપાડી લીધું છે. કહેજે એમને ! ” અવ'તીનાથના સદેશે લઇ ને સ'દેરાવાહક ઉપડવાની તેયારી કરતો હતો એ નજરોનજર નેઈ ને દં આંણી' આવ્યો. પણુ આ સમાચારે તમનેને આન'દ૬ તે વિષાદ ખતતે આપ્યાં એમ કૈમ ? પ્રભુ !'

“ કાર્તિક ! ધારાનો ષ્વ'સ તો હું હવે નજરે।નજર ન્નેઈ રહો છું. આપણે ધારાનગરી બહાર તે રાતે રલ્રા હતા તે યાદ કર. ત્યારે દશાનરાશિએ શી વાત કરી હતી તે સંભાર. કુલચ'૬ દ્રમ્મ માટે થઇ ને જીવનમરણુતો। ખેલ ખેલ્યા--તે પણુ સંબાર. મ'ત્રીશ્વર રોડકની આજતી વ્યાકુળતા પણુ સ'ભાર. અવ'તી પાસે દમ્મ નથી. ને દ્રમ્મ વિના વિદ્યા અને એતી મહત્તા સચવાય તેમ નથી. એતી મહત્તા એ તજે તો એને એવી લઘુતા પ્રાપ્ત થાય કે એથી લધુ પછી કાંઈ ન રહે. એ પોતાની મહત્તા તજ શકે તેમ નથી; એનાં સાધન દવે અધુરાં છે; એના રાજપુરુષો વિભક્ત છે; એટલે એ મહત્તા પણુ નતળવી શકે તેચ નથી; ધારાનો જ્વ'સ થશે--એ તે! જનણું ઠીક, પણુ મહારાજ ભોાજરાજ જશે, વિદ્યાસભા જશે કવિઓતી એક આખી સૃષ્ટિ મિ જરી, કનકસભા લુપ્નથશે--મને એ લાગી આવે છે.

ણુદેવે મો।કલેલું આહવાન એ તો એના સેન્યતો આગલી ની એક અંશ જ સમછ લેતે. ધારાને! ખ્વ'સ થશે--પષ્યુ મહારાજ ભોજરાજ જરો--એવે પુસ્ષ આજે ભારતભરમાં ' નથી; હવે આવવાના પણુ નથી.

પાટણુના વિકાસ માટે બીજે માગ નથી. ઉેઠુયરાજ બળવાન છે; મહારાજ ભોજરાજ અસ્વસ્થ છે; પાટણુ હજી દૂર પડયુ છે--એટલે પાટણુને એક બાજુ રાખી દઈ ને ચેદી સરવ સત્તાધીશ થઈ ન ખેસે એ પણુ વિચારવાનું છે. આમ નવા પ્રશ્ન-અને નવી પરિસ્થિતિ ઊભાં થાય છે, તારે મહારાજને કચ્છમ'ડલથી આ તરક લાવવા માટે જવું પડશે, કાતિક !' કાતિક કાંઈ જવાબ વાળે તે પહેલાં આયુષે પ્રવેશ

કચ: “ મહારાજ ! મ-ત્રોશ્વર રોઉક ને ઉદ્યાદિત્ય પરમાર આ બાજુ આવી રહ્યા છે !'

_-આ ખબાજુ?.. હા... ' દામોદર તેમને સન્માનવા ઊભે થયે.

થોડીવારમાં ઉદયાદિત્ય પરમાર ને રેોહક સ'ત્રીશ્ર બને આવ્યા. બતે કાંઈક ચિતામાં હતા. ગ'ભીર પણુ હતા. દામોદરને લાગ્યું કે અવ'તીમાં ઝડપી ફેરફાર થઈ રલે છે. જે ક્ષણની એ રાહ ન્નેતો હતો તે ક્ષણુ આવી પહોંચી છે.

“ સહેતા ! ' ઉદયાદિત્ય ખોલ્યો “ અમે આવ્યા છીએ પાટણુનું મન જણુવા. ખોલો, તમતે અવ'તીની સંસ્કારિતા ગમી છે? તમે આંહી ધણું થયાં છો, અમારા જ ખની રહ્યા છે; અવ'તી માટે તમને--”

“પ્રભુ! દામે(દરે હાથજેડીને વચ્ચે જ કહ્યું “ મતે ખીજ્ને «નમ મળે તો વિદ્યાસભાનો ભલે પ્રતિહાર તો પ્રતિહાર--પણુ હું જન્મ તે આ ક્ેત્રમાં જ યાચુ' !' દામોદરે જવાખ વાળ્યે!.

' પાટણુ અને અવ'તી--મળાને દેઠુય અતે કર્ણાટને 'હેફાવે એ તમારી રાજનીતિ હજી અવિચળ છે ઝે ? ચલિત શઈ છે? 3 કોઈ દિવસ એ રાજતીતિ હતી નહિ? કે એરમાય હતો ? ક અવ વ'તીના શાકને નમાવવામાં તમે સો એક થયા હતા ? સાચુ' ખોલજે. તમે સાંધિવિત્રહિક છે. અવ'તીતે તમારે આજે ખપ છે. ' “ મહારાજ ! આવી શ'કાનું કાંઈ કારણુ દશે. છે કાંઈ---કાંઈ બન્યું છે એવું મહારાજ ? ' હેડયરાજનું આહવાન છે; એ જ વખતે કેષ્માંટની સેના યાદવ સૈન્ય સાથે મળીને નમ'દા કિનારે આગળ વધવાના વાવડ પણુ આવે છે. આ સમાચારે અવ “તીની ફનકસભામાં આવતા અનેક પ'ડિતો વિમૃખ થઈને પાછા ફરવા માંડયા છે. અવ'તી કણું દેવનું આહવાન સ્વીકારે તો પાટણુ શું કરશે? લડશે કૈ તટસ્થ રહેશે ?ે અમને મદદ કરરે કે ચેરીને મદદ કરશે.? ' મ'ત્રીશ્વર રોહકે સપણ વાત કરી નાખી. “ પ્રજુ ! પાટણુની રાજનીતિ તો પહેલેથી જ અતિ સપણ છે, ' દામોદરે કહ્યું. “ એ લડતું નથી; લડવા માગતું નથી; એને લડવું પણુ નથી; અને એને લડવું પોસાય તેમ નથી; એને યૃદ્ધના વિજય જેઈ તો નથી; પણુ એને એનું પોતાનું એક વિશિષ્ઠ સ્થાન છે--એ ન્નળવવાનું છે. કણાટ અમારી મામે લાટમાં આવીને ધામા નાખે તો અમે એનું માથુ' ભાંગી નાખીએ; ચેદીરાજ અસનતે સતાવે તે! અમે * એના દાંત ખાટા કરી નાખીએ; બાકી કે।ણુ વિજય મેળવે છે ને કેણુ નથી મેળવવું એમાં અમને લેશ પણુ રમ નથી; અમતે કેઈઈ પરાજય આપી ન જય--એટલી જ અમારી રાજનીતિની સ્પણરેખા છે ! ' ર “ પણુ મહેતા ! તમે એક ને એક ખે કહી નાખોનં.' મત્રીશ્રર રોહક બોલ્યોઃ “ તમને શામાં રસ છે--એ નનણુ-વાતો અત્યારે અમને રસ નથી. હેડયરાજ આવશે---આવશે શું? આવી રહ્યો છે--તમે અમને મદદ કરશે! કે એને ? અમારે એ ન્નણુવામાં રસ છે. '

' અમે તો પ્રભુ ! અવ'તીની સાથે ન હોઈ એ, તો જ સામે હોઈએ! દામોદરનતી વાણી એટલી સદિગ્વ હતી કૈ એમાંથી કાંઈ અર્થ નીકળે તેમ ન હતો.

“ એટલે તમે--કરશે। ચું? મહારાજ ભીમદેવ અમને

દદ કરશે કે હૈદયરાજ કણ દેવને ? એ વાત સ્પજ કરેને. ' ઉદયાદિત્ય બોલ્યે.

“પ્રભુ! દં એમ કહું કે પાટણુ તમને જ મદદ કરશે તો મે સાંધિવિમ્રહિકના પદને અતિકમ કયૌ ગણાય; તમને મદદ નહિ કરે એમ કહું તો અસત્ય કહેવાય; કું દેવને મદદ કરશે એમ કહું તા તમને ખોદી રીતે ભયભીત કર્યા મનાય; “ જ? કાઢી નાખીને, “ તમને મદદ કરે ' એમ ખોલું તો એવું સ'દ્ગ્ધિ વાકય સાંધિવિત્રહિક માટે દોષરૂપ થાય; અસ્પજ ભાષા, એ સતને સાંધિવિત્રહિકપદે કોઈ દિવસ રૂચી નથી. હું તો જે જાણું તે કહી છૂટ. '

દામોદરતી વાણીમાંથી એક પણુ સપણ અથ પકડવે મુશ્કેલ હતો; બતે રાજપુસ્પો। એમાંથી અય પકડવા મથી રલ્રા.

“ અરે ! પણુ મહેતા ! તમે આટલું ખોલ્યા--ને હજી કાંઈ જ ન બોલ્યા-- ઉદ્યાદિત્યે કશુ.

“ એનું કારેણુ છે પ્રજુ ! હં જેટલું ન્નણું છું એટલું જ ખોલવા માચુ હ્યુ. અવ'તીમાં મને એક પ્રકારની જે અવિચલ શ્રદ્ધા છે, એ મને અટકાવે છે--તમતે અસત્ય કહેતાં. ચેદીતી રાજસભામાં તો મે કચારનું કહી નાપ્યુ' હેત કેજગા, પાટણુ તમારી મદદે છે ! આંઠી' હું અસત્ય નહિ મેણું; સત્ય કડું, પણુ બ્યર્થ ભય નહિ ફેલાવું; પ્રીતિવાકય કેહીને છેતરું નહિ, કે છેતરવા માટે પ્રીતિવાકય ખોલું નદિ; એેટલે આંહી હું ચું ખોલું ? '

“આટલું જ બોલેો--' મહારાજ ઉદ્યાદ્ત્મિ કહં: “ તમે અમારી સાથે કે ચેદીરાજ સાથે ?:તમે કોની સાથે ? '

' મહારાજ ! એમ પૃછે। કે અમે કોની સાથે નહિ ?'

' આ એમ પૂછ્યુ, મહેતા ! તમે પણુ અત્યારે ધરણ ટાણે સાપ કાઢયો છે--લ્યો એમ પૂછયું ભાઇ, કે તમે કની સાથે નહિ? ' મ'ત્રીશ્રર આકળે! થઈ ગયે.

દામોદરે તેની સામે જેઈ ને બે હાય જેડ યાઃ ' મ-ત્રીરાજ! મે એ જ કહ્યું હતું. અમે ને તમારી સાથે ન જેઈ એ, તે જ તમારી સામે હે એ !'

“ અરે, પણુ ત્યારે તમને ખોલતાં શ્ું ધા વાગે છે, મહેતા કે અમે અવ તી સાથે છીએ; અતે ચેદી સાથે નથી. ગેટલું વેણુ સાચવારીને કાઢેને !' સુરાદિત્ય સેનાપતિ પાછળથી ચ્રાવીને વાતમાં ભળ્યો હતે! તે હવે રહી શકયો નહિ. એને ગજસેના લાઈ ને કઈ બાજુ જવું એ નિધુંય કરવામાં દામોદરનતીભમ'કર દ્રિઅદઃ ભાષા અકળાવી દેતી લાગી. કુલય'દ્રના મૃત્મુથી એના ઉપષરતી જવાબદારી વધી €તી. સમય થેડે। હતા--ને પાટયુની રાજતીતિ હજી સપણ ન હતી.

“શેનાપતિજી ! અવ'તીનું ગજદળ શ્ું પાટણે જેયું નથી કે એ બીજ ત્રીજ વાત કરે? સારાથી અવવીનું સામથ્મય કફમાં અજધયું છે કે : પાટણુતે હાથે કરીતે-- . હોળીનું તાળિયેર બનાવું ? હું પણુ સમ : છું કે અવતરીઆનું છે. ને પાટણુનું શ્રેય તો અવ “તીની ઓળખાણુમાં રહ્યું છેઃ ચેદીની એળખાણુમાં નહિ, નહિ, ને નકિ--બસ ?'

“ બસ, બસ,' સુરાદિય ડોલી ઉઠયો, પણુ દામે।દરે ખરી રીતે કાંઈ પણુ ક્કું' ન હતું.

“ પણુ ત્યારે તમે અમારી પડખે છે નાં? પાટણુ અમારી પડખે છે નાં ? ' ઉદદયાદિત્યે દામોદર પાસેથી સ્પ૪ વચન લેવા પ્રયત્ન કવો.

દામેો।દરે મીટ્ટા હાસ્યથી જવાબ વાળ્યે!ઃ “ પ્રભુ ! પાટણ અજ્યારે ને હમેશાં અવ'તીને પડખે નથી તો કચાં છે ? કાતિક સ્તરમી આજે જ ઉપડે છે મહારાજ ફચ્છમ'ડલમાંથી આવી ગયા છે. એટલે હવે અ તરક આવી ચડે. વિમલ દૃ'ડનાયક આવે. પૃણુપાલજી છે. સત્પરાજને ખોલાવો. એમ થાય તો નમહાનો આ કાંઠો હેઠય જેવા ન પામે. ખીજાં શું?”

“ ત્યારે પાટણુ અવ'તૌની પડખે છે નાં ? ' ઉદયાદિત્યે ફરી ખાત્રી કરવા એ જ રાખ્દો કલા.

“પ્રભુ! પાટણુ તો અવ'તીની પડખે જ છે; એ સો જાણે છે. એનું એ સાખપાડોાર; એ એનાથી શી રીતે દૂર હોઈ રાકે ?'

થોડીવાર પછી ત્રણે રાજપુસુષે। દામાદરની વૉતમાંથી ચું સાર ખે'ચવે એની ભાંજગડ કરતા ર1જદરબારમાં પહોંગ્યા તો ભાં કુમાર જયસિંહ એમની રાઇ જેતા ઊભો દતે!ઃ “ ફર્માટ આવે છે સુસદ્ત્યિ '' તે ગભરાયલા અવાજે બોલ્યો.

“જમ શા ઉપરથી કહો છે મહારાજ ! ' થેલી મતોસા આળ છે--કણોટરાજનો સરેશે લ ને; સાથે એક પ'ણ્િયિ?છે ! મહારાજ પામે એ ઉભાં !?ઉદ્યાદિત્યે ભગવાન કાલકાલેશ્વરની પ્વન્ન સામે નેયું. તેણું બએેઠાથ જેડીને હવામાં ફરફરતી ષ્વજને પ્રણામ કર્યાઃ મહારાજ ભોજરાજની પાસે આવેલ કર્ણાટનો સ દેશે સાંભ-. ળવા તેએ અધીર પગલે અંદર દોડયા,

એ વખતે દામોદર કાતિકસ્વામીના પ્રશ્નનો જવાબ આપી રલો હતોઃ “ આપણે એની પડખે છીએ એમ આપણે કહું, હવે વચનભ'ગ કૈમ થાય? એ તારી રાકા છે નાં? પણુ “ પાટણુ અવ'તીની પડખે છે નાં ?' એમ ઉદયાદ્ત્યિ પૂછી રલ્યા લતા. પાટણુ અવ'તીની પડખે રહેરો--કે નહિ રહે--એ પ્રશ્ન ન લતો. અવ'તીની પડખે પાટણુ છે કૈ નહિ એ પ્રશ્ન હતે. અને આ નાને। સાંતૂ પણુ જણે છે કૈ પાટણ તો અવ તીની પડખે--લગેોલગ જ છે. પાટણુ અવ'તીથી કયાં દૂર છે? મે પણુ એટલું જ કહુ' છે. પાટઢણુ અવ'તીની પડખે છે. '

' પણ પ્રભુ! આ તો...”

“ વિશ્વાસઘાત થાય એમ તારે કહેવું છે નાં! ગાંડા ! જ્યારે જ્વનમરણને પ્રશ્નો ઊભા થયા હેય ત્યારે કોઈ અસત્ય એ અસત્ય નથી. પાટણુ માટે આ જવતમરણુનો પ્રશ્ન છે. અવ'તી આ પરિસ્થિતિમાંથી પણુ નને સાંગોપાંગ પાર્‌ ઉતરી જશે--તો પછી પાટણું નાહી નાખવું રચું. પછી તો એ પષુ અવ'તીના સામ તચક્રમાં જ હેય. જીવન ટકાવવા માટે મનુષ્ય જે પ્રમત્ત કરે એવા કેઈ પ્રયત્નને પાપને! પડછાયો! લાગતે। નથી ન ! મહારાજને કહેજે કે એક ક્ષણુનો પણુ હવે વિલ'બ ન કરે, કણુંદૅવ આવી રલો છે. આપણે એની સાથોસાથ ઊભા રહેવાનું છે. એનો પણુ અવ'તીમાં એટલે બધો પગદ'ડે. પેસવા દેવે! નથી ક, એ પાછે આપણને પખુ મ્યાઉં કરે ! ?

38
લેખ
કર્ણાવતી
0.0
"કર્ણાવતી" એ ઐતિહાસિક કાલ્પનિક માસ્ટરપીસ છે જે વાચકોને પ્રાચીન ભારતની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં લીન કરે છે.  15મી સદીના કર્ણાવતી સામ્રાજ્યની પૃષ્ઠભૂમિ પર સેટ કરેલી, આ નવલકથા ષડયંત્ર, રોમાન્સ અને રાજકીય ઉથલપાથલથી ભરેલી મનમોહક કથાને વણાટ કરે છે. વાર્તા પ્રબળ ઈચ્છાશક્તિવાળી નાયક, પ્રિન્સેસ મીરાની આસપાસ ફરે છે, જ્યારે તેના પિતા, રાજા, પાડોશી રાજ્યના વારસદાર રાજકુમાર દેવ સાથે તેના લગ્નની ગોઠવણ કરે છે ત્યારે તેના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે.  આ રાજકીય રીતે પ્રેરિત જોડાણ બે રાજ્યો વચ્ચે શાંતિનું વચન ધરાવે છે, પરંતુ મીરા તેના ભાગ્યને એટલી સરળતાથી સ્વીકારવા તૈયાર નથી.  તે એવા સમાજમાં પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે કટિબદ્ધ છે જ્યાં મહિલાઓની ભૂમિકાઓ તેમના પિતા અને પતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે
1

ધારાનગરી તરફ જતાં

30 October 2023
1
0
0

નેબુમીસાંજતે। સમય હતો. નાના નાના ડુંગરાટેકરાઓમાંથી પસાર થતે, વાંકે।ચૂ'કો, અને ધારાનગરી તરફ જતો સીમનેો માગ ધીમેધીમે મુસાફ્રવિહેણા ખનતો હતો. અજવાળુ એણછું થતું હતું, અને આધેનાં દશ્યો! ઝાંખા અંધકારમાં

2

એ અજાન્યો આદમી કોન?

30 October 2023
0
0
0

શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્‌ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણ

3

શ્તપાદને। વેપારી

30 October 2023
0
0
0

કૅદર્તકસ્વામી મુંજસાગર તરક ગયે! એટલે ચે।રપગલે દામોદર પાછે! ફર્યો. મઠ વિશાળ હતે! અને તેને કરતી થે।રતી વાડ હતી. એ વાડમાંથી કેઈ છી'ડુ' શોધી કાઢવા માટે દામોદરે એતી બીજી બાજીનો રસ્તો લીધે. દામોદર ચકરાવે। લ

4

મંજુસરમા

30 October 2023
0
0
0

કેલચ'દને જનમબ્નેગે'દર કહેવામાં પશિાનરાશિએ અતિશયોક્તિ કરી ન હતી. સાધુ હતે! ત્યારે કુલચ% નિસ્પૃહતાને જીવનકલા તરીકે પોતાતી બનાવી શકો ભતે. રાગમાત્રને મતમાં ને મનમાં શમાવી દઈ ને એણે પોતાના સ્વાન'દતી એક અનો

5

પદ્મશ્રી

30 October 2023
0
0
0

કુવિકુલગરુ કાલિદાસ, માળવી સ્ત્રીની કલ્પના કરતાં શા માટે સ્વગેગાના સોનેરી પહારેણુથી શબ્દોને છાઈ દે છે એ હવે મને સમ”નયું, દેવી ! ' “શા માટે? ' પદ્મત્રીએ જવાબ વાળ્યો. પણુ એની દડી જેઈને કલચ ચમકી ગયો.

6

ફુલચંદ્ર નુ નિશાન

30 October 2023
0
0
0

ભેસ્મલ્લે ન્યારે કહયું કે નૌકા આવી રહી છે હારે ત્વરાથી નીચે શી રીતે પાછા કિનારે પહોચી જવું--એ કાતતિકસ્તામીને એક કોયડો થઈ પડચા. ઉપર જય તો માલવના કોઈ ને કોઈ માણુસની નજરે ચડૅ. નીચે પાણીમાં ઊતરી તરતો! નય

7

અંધારી મદદ

30 October 2023
0
0
0

કેડચ'દે જે તીર ફે“ક્યું' તે બરાબર એના નિશ।નને % વીંધી શક્યું હતું. કાતિકસ્વામી હોડીને સામે કાંઠે પહેંચાડી, ૨!%કુમારીની વિદાય થવાની *રાહ જેતો ઊભે રલો સતો. રાજકમારીની સવારી એણું ધાર્યા કરતાં ડાંઇક વ

8

દામોદર ની ચિંતા

30 October 2023
0
0
0

દાસેો!દરશે ધણા વખત સુધી કાતિ કની રાદ નેઇ પણુ રસ્તા ઉપર કેઈ આવતું હેય તેવું લાગ્યું નછિ. તે ચિતામાં પડી ગયે!ઃ ગુપચુપ છેક મુંજસાગર સુધી પણુ જઈ આવ્યો. યાં સધળુ' શાંત હતુ. એના મનમાં હવે મુશકા જન્મી, ચોક્ક

9

દામોદર કુલચ'દ્રને મળે છે

30 October 2023
1
0
0

કમાર જયસિદના અચાનક થયેલા આગમનને લીધે કુલચન્દ્ર પોતે ફરે'કેલા તીર વિષે એ વખતે વધારે ન્નણી શકયો ન હતો. પરંતુ એને અંતરમાં ૬ઢ શ્રદ્ધા હતી કે સામે કાંઠે જે માણુસ હોડી લઈ ગયો છે--તે ગમે તે હોય--પણુ એને શિક્

10

પ'ડેતરાજ ઉવટની વાટિકા

30 October 2023
0
0
0

કૅ।તિક વહેલી સવારે જગ્યા ત્યારે આશ્ચર્યચકિત થડ ગયો. પોતે ધારાનગરીમાં હતો. એને પાલખીમાં જ ગાઢ નિદ્રા આવી ગઈ હતી, એટલે શી રીતે પોતે આંહી આવ્યો એ વિષે એને કાંઇ જ ખખર ન હતી. એવી વેદના તા વણી ઓછી થઈ ગઈ હતી

11

સરસ્વતી ના મનોરથ

31 October 2023
0
0
0

' તમે, બહેન ! ગુજરાતનાં છે। એ અમારા સુભાગ્યની વાત છે, ' ક્રાતિ“ક ખોલ્યે।. “ ગુજરાતના હોવાનું ગોરવ તે મને છે, સુભટ્ટરાજ ! પણુ અવ'તીએ મને અમ્રત આપ્યું છે. મારે। દેહ ગુજરાતને, પણુ મારે પ્રાણુ તે! માળ

12

રસ્તો શોધ્યો

31 October 2023
0
0
0

કૅ।તિક સરસ્વતીની દઢતા ન્નેઈ ને આશ્ચર્ય પામ્યો થતો. તે કુલચદ્રને પણ ગણુકારતી ન હોય તેમ કેવળ અતિથિધમની વાત કરી રહી હતી. એની ગણના પ્રમાણે તો કલચ એના અતિથિને લઈ શકે નહિ--પછી એ ઘ્ારાનગરીને। દ'ડાધીશ હૈય કે

13

પ'ડેતની પુત્રો

31 October 2023
0
0
0

કર।તિ કે હવે એક વાતતે। મતમાં નિશ્રય કરી લીધો. ગમે તે થાય પણુ સરસ્વતીને અપમાનભરૅલી સ્થિતિ સહન કરવી પડે એ પરિસ્થિતિ આવવા % દેવી નહિ. એમાં પોતાના કાર્યની પણુ સિદ્ધિ હતી. એટલે એ અ'ધાર* થવાની રાઉ જેતા શાંત

14

અરે! આ તો ક્ણાવનોા સેનાપતિ

31 October 2023
0
0
0

કે।ર્તિકસ્વામીને ખબર હતી કે પોતે જે તરક જઈ રહયા તો તે તરફ સોમમપતિ તૈલીનું મકાન છે. પણુ શોમપતિ તેલી વિષે એને વિશેષ માહિતી નહેતી. સોમમપતિ તેલી ધારાનગરીને વિશિષ્ઠ પ્રકારનો ગણી રરાય એવે માણુસ હતો. એ સ

15

સોમપતિ તાઈલી

31 October 2023
0
0
0

બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજત

16

મહાકાલેશ્વર ના મંદિર મા

31 October 2023
0
0
0

કા।તિકસ્વામો વિષે દામોદરે પડિત ઊવટને ત્યાં તપાસ કરી. કાતિક ત્યાં ન હતો. આવ્યો હતો--એવા સપણ સમાચાર પણુ ત્યાંથી મળ્યા નહિ. પોતે રાજભવનમાં અતિથિ હતે. પ'ડિતને ત્યાં ”નતે જતાં તો કુલચદ્રની શ'કાતે વધારવા ને

17

ચ'ડિકાશ્રસમ॥

31 October 2023
0
0
0

સ્્‌હારાજ ભોજરાજ આવ્યા છે એ વાત થોડીવારમાં તો કણોપકણું આખી મેદનીમાં પ્રસરી ગઈ. લોડે ઉત્સાહના પુરમાં ધેલા બન્યા. દામે।દરને તો દેવરાજે સમાચાર આપ્યા થતા કે પ'ડિતરાજ ઉવટ ચ'ડકાશ્રમમાં અનુદ્ટાનમાં બેટા છે.

18

કાર્તિક છટક્યો

31 October 2023
0
0
0

પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે

19

દામોઇદરની રત્ન પરીક્ષા

31 October 2023
0
0
0

_"પ્રુભાતમાં મહાકાલેશ્વરનાં દશન કરી આવી દામોદર કાંઈક સ્વસ્થતાથી ખેડે! હતો. એટલામાં પાસેના ખ'ડમાં થતા ખખડાટે એ ચૉંકી ઊઠયો. એણું વધારે ષ્યાન દીધું. તો કાંઈક ધીમો અવાજ આવતો લતેોઃ “પ્રભુ! આ... ઉઘાડા . . ઉ

20

ઉદચા દિત્ય

31 October 2023
0
0
0

દાસે।દરનેો ઉદયાદિત્ય વિષેનો ખ્યાલ સાચો હતો. અવ'તીતો પૂવ દિશામાં ભીલસા--કાલિદામે વણુવેલી વિદિશા નામે નગરી હતી. એ નગરી તો કાલધમ પામી ગઈ «તી. પષ્ય એના જ સાન્નિધ્યમાં એક તઃક ભગવતી નમદાથી રક્ષાયેલું અને બી

21

દામેદર સાધિવિયણહિક પદનેપ સ્વીકાર થાય છે.

31 October 2023
0
0
0

સ્રાગજ ભોજરાજ આવ્યા. આખુ મ'ત્રીમંડળ પ્રણામ કરતું ઊભુ' થઈ ગયું. સિ'કાસન ઉપર મહારાજે ખેઠંક લીડ]ી અતે એમના માથા ઉપર સુત રત્નજડિત છત્ર શોભી રહ્યુ, પડખે ખે સુંદરીએ ચામર ઢોળતી ઊમી રહી. દ્દાર ઉપર પ્રતિઠાર આવ

22

વામડન પંથે

31 October 2023
0
0
0

કેલચ'દ્રતે સ'દેશે! લઈ નૅ કે!ણુ જ્ય છે કાતિક ? રણેુંન્દ્ર ?' “ ના, પ્રભુ ! કઈક બીજે છે. ' “ તને ઓળખે છે ?' ' જીઈને પણ શકા ન પડે માટે કોઈ નવે। જ આદમી જતો લાગે છે. કદાચ એ તરફનો જ હશે. મતે આળખ

23

કુલચદ્ર માતૃશ્રાદ્ધ

31 October 2023
1
0
0

કુલચ'દ્ મોટા હાઠંમાડથી માતૃશ્રાદ્ધ ફરવા માટે સિદ્ધપુર્‌ જઈ રહ્યો હતો. પાટણુ અને અવ'તી વચ્ચે સ'ધિ હતી. કર્ણાટ પાછું શાંત પડી ગયેલું હતું. હૈથયો હજ સળવળતા ન હતા. એટલે કુલચ'દ્રે મે।કલેલા પાંચ, પદર, સે),

24

સ્તભંકો આચાર્ય

31 October 2023
0
0
0

દ્ટાસોદર સ"ાવતી પહોંચ્યો ત્યારે ત્યાંની શોભા ન્નેઇને મુગ્ધ થઈ ગયો. જે ચ'દ્રાવતી એણે ન્નેયું હતું--અને જે ચ'દ્રાવતી આજે એણે ન્નેયું એમાં તો આકાશપાતાળનુ' અંતર હતું. આજની આ ચ_દ્રાવતીમાં એણે ડેર કેર દડનાય

25

દામોદર એ આમેશ્વર ને શુ કહ્યું

31 October 2023
0
0
0

“બામ્રેશ્વર એકલે બીજે દિવસે રત્ન લઈ ને દામે।દરની પાસે આવ્યો. દામોદરને તા હવે સ્તમ્ભનકની વાતમાં પૂરે પુરો રસ હતે. આમ્રશ્વર ત્યાંથી જ આવી રલો હતો; એટલે ત્યાંની બધી હકીકત મેળવી લઈ કાંઈક યોજના નકકી કરી ના

26

ખેતર નો બ્રાહ્મણ અર્જુન ભટ્ટ

2 November 2023
1
0
0

અરે ! તમે મહારાજના કામે સું, મહારાજના સગા થઈ ને કેમ નથી આવ્યા ? એ રસ્તે કોઈનાથી અવાય જ નહિને. તમે આવ્યા શા માટે ? ચાલો, પાછા ફરે। ભટ્ટરાજ ! નાહકના ખે ખોલ વધુ સાંભળશે !” વિમલનેો યોદ્ધો એક ઊંચા પડછ'

27

મધરાત અતિથિ

2 November 2023
0
0
0

કલચ આવે છે--એ સમાચારે પાટણુને ખળભળાવી મૂકયું ઉતું. એ તો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર આવતા હતો--તે પાટણ તથા અવ'તી અત્યારે તો ગાઢ મેત્રી “નળવી રહ્યાં હતાં, વળી સાંધિવિત્રહિક દામોદર પણુ ત્યાં અવતીમાં ખેઠે।

28

મંત્રણા સભા

2 November 2023
0
0
0

કેલચ'દ્ આવે છે એ સમાચારે જેમ લોકને ઉસ્કેયા હતા તેમ એ સમાચારે રાજમત્રીઓને પણુ ઉશ્કેયો હતા. પાટણુના રાજમ'ત્રીએ આ વાતને। ઉકેલ લાવવા રાજદરબારમાં ભેગા થયા હતા. મહારાજ ભીમદેવ કચ્છમાં હતા. મહારાણી ઉદ્યામતિ જ

29

કુલચ'દ્ર સપડાયે

2 November 2023
0
0
0

પ્રુભાતમષાં પાટણના દરવાન્ન ખુલ્લા ન્નેઈ વ કુલચરના આશ્ચયને। પાર રહ્યો નછિ. તેણે રણેન્દ્રને કહ્યું: દામોદર મહેતા જ છતો નાં? રણેન્દ્ર !” “હા, પ્રભુ! એ જ કાઠું અને એ જ હબ. અ'ધારામાં વધુ ખખર તો ન પડી,

30

સર્વનાશ

2 November 2023
1
0
0

“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો

31

મહરાજ ભેજને! પ્રત્યુત્તર

2 November 2023
1
0
0

સૃહારાજ ભોજ “ સરસ્વતીકઠાભરણુ 'તા ભતગ્ય પ્રાસાદતી ચ'્રશાલામાં ખેઠા હતા. સાંધ્ય સમય હતો ર ગબેરંગી આકાશ ખીલતું આવતું હતું; ચ'દ્રાવતીથી પાછો ફરેલ ઉદયાદિત્ય શિલ્પી ગણુધરતી વાત કહી રલો હતે. જુમા જયસિંહ, #&

32

વિષકન્યા થા વિષહન્યા

2 November 2023
1
0
0

રેશેન્ડની પછવાડે જ, મહારાજ ભોજરાજ પાશેથી કુમાર જયસિંહ પણ ખહાર નીકળ્યો. એ પાસેના ખ'ડમાંથી પસાર થયે! કે તરત પદ્મશ્રીએ દોડીને એને હાથ પકડયો. તે ગભરાયેલી હતી. અને અત્ય'ત આવેશમાં ને ઉદ્દેમમાં હતી. ' ભા

33

ફુલચંદ્ર મૃત્યુ નો મહોત્સવ માને છે

3 November 2023
0
0
0

જશુન્ક્રની પાછળ જ થેડી વારમાં એક બીજ સાંઢણી પણુ ધારાનગરીના દરવાન્નમાંથી ખણાર નીકળી. એના ઉપર ખે્ટેલી તસ્ણીએ દરવાનનમાંથી બહાર નીકળતાં જ પાછા ફરીને નગરીને ખે હાથ ન્ેડીને અત્યત ભાવથી પ્રણુ।મ કર્યા. અનેકોન

34

વશ કોને મદદ કરશો

3 November 2023
0
0
0

જ્યારે મુલચ રજની ચેહ બળી રહી અને એક મુઠ્ઠી રાખમાં એનો કદાવર દેહ સમાઈ ગયો, ત્યારે જીંદગીમાં પહેલી વખત આ અજીંનભટ્ટની આંખમાં આંસુ આવ્યાં પ્રભુ ! છાશવારે ને આતવારે કૈટલાયને નદીકાં ઠે બાળી આવીએ, મડદાં તો મ

35

મહારાજ ભોજન ની છેલી કનક સભા

3 November 2023
1
0
0

3ેદયાદિત્ય ને મત્રીશ્વર રોહક મહાર।%ન ભે!જની પાસે: પહોંચ્યા ત્યારે કર્ણાટતી નતિકા મનેોસા નતમસ્તકે મહારાજને સ'રેશે આપી રહી હતી. મહારાજની સામે ત્યાં એક કણીટી પ'ડિત પણ બેઠે! હતો. ત્યાં વિધાપતિ ભાસ્કર ભટ્ટ

36

કુમાર જયસિંહ

3 November 2023
0
0
0

સહારાજ અભાન થયા એટલે જયસિ'8 તે રાતે દામોદરતે મળવા ગયે. કુમાર જયસિહતે અત્યારે આવેલ ન્નેઈને દામોદર ધા ખાઈ ગયેો1. ધારાનગરી કણ દેવના આવવાના સમાચારે ઉપરતળે થઇ રહો હતી, તેવે વખતે રાજભવન, કેટ, સૈન્ય એવાં એવા

37

મહારાજ ને બનાવેલી ગાથા

3 November 2023
0
0
0

ઈલદર્ગા પાસેની સોલકી સન્યની છાવણીમાં “બરે જાલાહલ થઇ રહ્રો હતોઃ સેનિકો આમતેમ દોડતા *તા. કોઈની શોધ ચાલતી હતી. મહારાજ ભીમદેવ બાલુકરાયને કહી રલા હતાઃ “ બાલુકરાય ' પણુ એ નનય કયાં? મે તો અમસ્તો સહજ વિનેદ કર

38

કોન સાચુ

3 November 2023
0
0
0

કોર્તિકસ્વામી મહારાજ ભીમદેવની હલદુ્ગ પાસેની છાવણીમાંથી દડનાયક તરક વળી ગયે। હતો. દડતાયકને પૂણષ્પાલ ઉપર દેખરેખ રાખવા અને તક મળ્યે ધારા તરક ધસી આવવાને! દામોદરને! સ'દેશે કાતિ કે કલો. દડનાયક એકલે! મહારાજને

---

એક પુસ્તક વાંચો