બીના દિવસનું પ્રભાત થયું અને કાતિકસ્વામ્યો ચિતામાં પડયો. રાત તો એણું ગમે તેમ કરી આ પોતાના કદખખાનામાં ગાળી, પણુ હવે આંહી વધારે વખત થેભવું એ જ્નેખમભરેલું હતું. તે પોતાના ખ'ડમાંથી બહારના રસ્તા ઉપર આવતાજતા માણુસોને જેઈ શકતો હતે. ખડતું બારણું એણું ધીમેથી ખખડાવી ન્ેયું. પણુ એ બહારથી વાસેલું હતું' ને સાંકળને લોઢાની કડી ચડાવેલી હતી. એટલામાં એનું ધ્યાન રસ્તા ઉપરના કોલાહલ ઉપર્ પડઝુ. કેટલાક ભાલાધારી સૈનિકે આ બાજા આવી રહવા હતા. લોકનાં ટોળાં પણુ તેમનાથી દૂર રહીને પાછળપાઇળ ચાલ્યા આવતાં હતાં. થોડી વારમાં એક ઊંચો સમર્થ સ્યાસ વાડો દૈખાયે!. એતા ઉપર કૂુલચ'દ્ર પોતે આવી રહ્યા હતે. એની આગળ પાછળ કેટલાક ઘેડેસવારો ચાલતા હતા. રસ્તાની બજ્ઞે બાજુએ લેકે।ની હાર જમી ગઈ હતી. લોકના નમસ્કાર ઝીલતો કલચ'દ્ર તૈેલીના ભવનની પાસે ને પાસે આવી રહો હતો. ર “પણુ એ તલી છે કેણુ ? ભેસ્મલ્લ ! એ કાંતોઆંહી તો છે? તુ' કાને મળ્યા હતો ?' મુલચ'્ર પોતાની સાથેના સૈનિકને કહી રહા હતો.
' હા, પ્ર ! ”
“સા માટે એ હાટશોાભા કરવાતી ના પાડે છે ?”
“એ કહે--એમાં શું મહારાજે એવું મોટું પરાકમ કયું છે કે આવે। ઉત્સવ રખાવે। છે! ? રાધાવેધ તે! રાંડીરાંડની છે।કરીએઓ પણુ કરે છે ! *
કુલચદ્ર કાઈ બોલો નહિ. ચારે તરફથી લેોકસમૂઠ ઊભરાતો જતો હતો. યુલચ'દ્રરી સવારી આગળ વધી. કાતિકસ્વામીએ તેને તૈલીના વિશાળ ભવનની પાસે રસ્તા ઉપર અટકતો જ્યો. શું છે એ જેવાની તાલાવેલીમાં એક ધડીભર ગએ પોતાની સ્થિતિ પણુ ભૂલી ગયે.
લેકેોને રસ પડયો લતે. માણુસોની ઠઠ વધારે ને વધારે નમતી હતી. રસ્તા ઉપર ને તેલીના ધરતા મેદાન ઉપર પણુ માણસે! ઊભા રહી ગયા છતા. કેટલાક તો અંદર ઘર સુધી આવી ગયા હતા. કોઈ ખે મલ્લોને કાતિકસ્વામીએ પોતાના ખ'ડના બારણાને આધારે ઊશેલા ન્નેય।. જ્રોપ્્ની નજરે ત પડે તેમ ખ'ડતી ભી'તને અઢેલીને ઊભો ઊભા શું થઈ રહ્યુ" છે એ જેવા લાગ્યે।.
યુલચ'દ્રની સવારી અટકી, એટલે પોતાના સસભૂમિકાપ્રાસાદ ઉપરથી તેલી સૌને આવતા જેઈ રલે! હતે તે નીચે ઊતર્યો. તે રુલચ'દ્રની પાસે આવ્યો. ભેસરુમલ્લે તેને એળાખાવ્યો; “ પ્રશુ! અ સોમપતિ તેલી !'
“તમે પોતે જ કે ? ' કુલચ'દ્રે વિવેકથી ટહ્યું: “ તમારા સમભૂમિકાપ્રાસાદ વિષે તો બહુ સાંભળ્યું હતુ ! '* ની ' પાસે ? ;” જ ામપતિની મે ભાષા ડા હતી. “સો કહેતા હતા--એની શેોભા . .. .'
સોામપતિ વગ્ચે જ બોલી ઊઠ્યા: “ ત્યારે તો તમે પ્રભુ | આંહી' રહો છો ખરા, પણુ આંહીના લાગતા નયા. આ નગરી ધારામાં તો સપ્તભૂમિકાપ્રાસાદોનતી એટલી બધા સખ્યા છે કે હવે તો કે!ઈઈ એના ઉપર નજર પણુ કરતુ' નથા ! '
લોકોને તેલીના જવાબમાં રસ પડયો. કુલચ'%, તેલીના
જવાખથી અધીરે। થઈ ગયે. “તે હશે. તમે આ મહોત્સવમાં ભાગ લેવાની ના પાડો છો એ સાચું ?'
“' સાચું જ છૅ ને. જઓ, માર્ ભવનમાં કષાય શોભા દેખાય છે ?' તેલીએ ચારે તરક હાથ કૅરવતાં હિમ્મતથી કહ્યુ.
“ એમ કૈમ?'
“ આ ઉત્સવ શાને છે, પ્રભ્ ?'
“ શમ વળી ? મહારાજ ભોાજરાજે ભોજ્સાગર ઉપર રહીને રાધાવેધ સિહ કર્યો--એ વિદ્યાપ્રાપ્તિના આ ઉત્સવ છે.'
“એ હો હો ! એમ છે? તેલીના શખ્દોમાં રહેલા ક્ટાક્ષે કેટલાકને હસાવ્યા.
“ત્યારે તમે શું સમજ્યા હતા ?”
“હે? હું તો પ્રભુ ' એમ સમજતો હતો,' સોામપતિ ગવથી ખોલ્યોઃ “ કે આંહી" આ મહાન નગરીમાં ઉત્સવે। ઊજવવાની પ્રથા છે, જ્યારે અવતીનાથ કોઈ મહાન વિજય પ્રાત કરે ત્યારે. એટલે એવે] જ કેઈ આ પ્રસગ હશે. મહારાજ મુંજરાજ શ્રીવલ્લભે ત્રિપુરીપતિને હષ્યા ત્યારે મહોત્સવ થયે। હતે. પાટણુપતિ મૂલરાજને હકાબ્યા
ત્યારે ઉત્સવ ઉેજયાયાં હતા. હવસ સિ'ધુરાજે કોશલ ને કેરલ જત્યાં ત્યારે આન'દોત્સવ થયો! હતે. મહારાજ ભોજરાજે કેોકણુવિજય કર્યો ને દિવસો સુધી ઉલાસોત્સવ થયે. હવે શું ઉત્સવોનેો! એવે। સૉંધે। સમય આવી ગયે! કે કે આવી રાધાવેઘડી જેવી બાબતમાં ધારાનગરીં “વી મઢાન નગરી ઉત્સવને હિલોળે ચડી રહી છે ? '
તેલીની મથત્ત્વાકાંક્ષામાં કુલમ્રે તો પોતાની રાજનીતિના પડધે! જેયો. અતરથી એણેુ તેલીનો પ્રશંસા કરી. પણ મોટેથી ખોલ્યા :
' આ રાધાવેધને તમે ચું સામાન્ય બાબત માને! છે। ? '
“હુ શં માતતો'તા? ધારાનગરીનું છોકરું પણ માન છે !'
“યારે કેમ બધા ઉતસવ ઊજવે છે ?'
એ તો રાજની આસા થઈ એટલે ઊજવૅ--પણુ “ત પ્રજનન પણુ અ'તઃક્રણુથી આમ જ માનતી હોય, તો તો પ્રભુ !' હવે આ નગરીની મણત્તાના 1દવસે। પૂરા થયા સમજવા. આવી ખાખબતને જ્યારે મહાન ગણશે--એક સામાન્ય અભ્યાસના વિષયને--તો પછી તાની બાબત જેને માનશે। ? '
કુલચ' સોમપતિના જવાબથી અનુત્તર થઈ ગયે.
“તમે તા વિજય હમણાં નનેયા--' સોમપતિ જાણે પોતે માલવ ઇતિહાસમાં ગૌરવ લેતે! હોય તેમ બોલતે હતોઃ “અમે તો ખાપદાદાના સમયથી નેતા સાંભળતા આવ્યા છીએ. આવી નિર્માલ્ય બાબતને ઉત્સવ કયાંય સાંભળ્યો નથી !”
“પાટણુમાં થાય છે !' કુલચ'દ્ર ખોલવાની ખાતર ખોલી ગયો હોય તેમ લાગ્યું. ખોલીને એણું ચારે તરફનજર કરી--દામોદરને જેવા. પણુ એ કયાંય દષ્િએ પડચા નહિ.
“ પાટણમાં ? શાનો ઉત્સવ ? દૃડનાયક વિમલ--રાધાવૈધ ચું, ચલત્વેધ કરે છે. છાશ કરતી ગેરરીના કાનની ઝાલર એને ખખર પણુ ન પડે એમ ઉપાડી લે છે--મેં સગી આંખે એ જેયચેલ છે, મહારાજ ભીમદેવે એટલા માટે ધેરન્ધૈેર ધજ્નપતાકા ઉડાડયાનું કૈ હાટશેભા કર્યાનું સાંભળ્યું નથી. ઉવે આ તે એવી ફઈ અસામાન્ય બાબત છે કે એમાં ઉત્સવ કરવો ?'
“તમે રાધાવેધ કરી રકા છે! કે આવી રીતે એ વિઘાને હલકી પાઠો છે ? વિદ્યાદ્દોદ માળવામાં થતો! નથી એ તમને ખબર છે નાં ?”
' ખરાબર છે--બરાબર કહ્યુ'--તેલી એ લાગને। છે ! ' ખેત્રણુ પ'ડિતો સાંભળતા હતા તે બાલી ઊઠષા. એમના ઉપાલ'ભથી લેશ પણુ ઝાંખો પડયા વિના તેલી હિમ્સતથી મોલ્યો: “ વિદ્યાદ્રોદ માળવામાં થતો નથી એ મને ખબર છે--ને વિદ્યાતા આડ'બર થતો નથી એ પણુ મને ખખર છે. અવ'તીની વિદ્યાપ્રિયતા ભારતપ્રસિદ્ધ છે : વિદ્યાપ્રદર્શન ખ્યાતિ મે જનણી નથી. હં પોતે રાધાવેધ નથો કરી શકતો.”
કુલચ'દ્ર એક ઘડીભર વિચારમાં પડી ગયે. કાતિકસ્વામીના ખ'ડના દાર પાસે ઊભેલા બન્ને ષલ્લોતે તેલીના શખ્દો આકર્ષક લાગ્યા હતાઃ “ મારે ખેટે, અબહુ કડક છે હે. જેવાતેવાને તો નમતું આપે એવો નથો. એને ત્યાં રહેતા દાસ જનો પણ્ એતી કડકાઈથી રાડ પાડે છે ! '
કાતિકે એ સાંભળ્યું--એણે તરત ખારણું જરાકચડ્ચમચાવ્યું.
ખસે મલ્લેો ભડકયા. ' માર ખેટુ' અ'દર કોઈ પ્રેત બરેત ભરાણું છે કે શું ?”
બારણાની તડમાંથી ૦૪રાક બહાર ન૦૪ર કરતાં કાતિકે ડહયું: “એ મલ્લરાજ ! પ્રેત પણુ નથી ને ભૂત પણ નથી. તમે હમણાં ફચ' તેમ તેલીનો દાસજન છે ! '
' અલ્યા કણ છે?' પેલાએ પૃછયુ.
“ ધીમે અન્નદાતા ! ધીમે. તમે તેલીના દાસ પ્રત્યે જરા અનૃકપા બતાવી એટલે વિનતી કરું છું. મતે આંહી' પૂરીને ઉપર કડી દ» છે--જરાક તમારું બળ બતાવેોને | અમે --મહાકાલેશ્વરના મહોત્સવ ઉપર બે દિવિસ વહેલા “ઈ એ એટલી છૂટ પણુ એનાથી સ'ખાતી નથો !'
બતે મલ્લરાજે કડી ઉપર દ૬છિ કરી. એક «ણ ખોલ્યો: “ કોઈની નજર પડશે--મૃકતે વાત !'
* અરે ! એક પળનું કામ છે--તમાર્ા જેવાને. ને મારે ઉદ્દાર ચઈ જય છે ! '
બાન્ન સલ્લતે પોતાતું ખળ અજમાવવાનું' મન થઈ આવ્યું. એણે જરાક કડીને ખે'ચી. કડી આખી નરેચા ને સાંકળ સહિત બહાર નીકળી પડી. કાતિક ઝડપથી બહાર આવી ગયે.
“કવો છે?”
“ ગોપાલ!”
' ચાલ્યો ન્ન--કોઈ દેખગે. '
કાતિક ખે હાથ નડીને એમતી પાસેથી રવાના થઈ ગને. રસ્તા ઉપરના રેળામાં ભળી--છપાતો લપાતે તેઆગળ નીકળી ગયે. પાછળ શુ' થાય છે એ નેવાની પણુ એણું જિસાસસા ન કરી. તે ટોળામાં ચાલતો હતો એટલામાં મળામાંથી જોઈએ પોતાના ભાઇબ'ધને ખભે ધખ્ખો લગાવીને કહ્યું: “ અલ્યા મૂક આ લપ--ચાલ, ત્યાં આવવું છે ! '
“કાં ?' પેલાએ પૂછયું.
* મહાકાલેશ્વર જનારો સધ તેયાર થાય છે--મહાકાલીના મંદિરે પાસે, કેટલાં માણસો ત્યાં છે ! ત્યાં ગાલ, ત્યાં, આંહી શું જવાનું છે ?'
કાતિકે એ સાંભળ્યું ને તેણું ત્તરાથી એમની સાથે મણાકાલીના મ'દિરેનો માગ લઇ લીધે.
મુલચ' સોમપતિના રાખ્દથી જરાક છેોભીલે। પડી ગયે! હતો. તેણે હવે તૈલીને દબડાવ્યે।.
“ ત્યારે ? તમે રાધાવેધ કરી શકતા નથી--ને આ વિદ્યાદ્રોહ કૈમ કરે। છે! ? '
“ પણ્, પ્રભુ! જે કરામતો! મે] અભ્યાસ કર્યો છે તે હં ફરી શકું કં! ત્રીજે માળથી--તેલની ધાર બહાર નય તો માથુ' ડ્લ-એવી શરતે, સાંકચ મોના વાસણમાં, લાવે તેક્ષની ધરાર હં કરી દ૩!'
લોકોને તેલીના આ અભ્યાસના પરિચય હતે. તેમણું પ્રશસાના ઉદ્્ગારથી તૈલીને વધાવી લીધાઃ “ ધન્ય ! સે।મપતિ ! ધન્ય !'
સોમપતિ અડગ ખેલાડી હતો. તે સોને ખે હાથ બજેડીને નમી રહો હતે.
“ ખરેખર?' કુલચ'દ્રો હવે તેલી પાસેથી છટી જવાની બારી જેઇઈતી હતી.' ત્યારે શું ગાર છે?” “ કરે ક ભેઈ એ. મહારાજ આંહી' પધાર્શે ત્યારે અમારે કહેવા થાશે !”
“એતો હ હમણાં કરું છું, પ્રભુ ! પણુ તમે હવે ગ્રાઇ કર્ણાટવિજમ કરે, ચેદિવિજ્ય કરે, પાટણુવિજય કરે, ત્યારે મહોત્સવ ઊજવવાનું રાખજ્ને. માળવી યોહ્દાઓને મહાન સ્વપ્નથી ભર્યા છે, કલચ'દ્રજ ! તો એ સ્વપ્નનો વિવેક ણુ શીખવે. એના વિના તો આ નગરી, નગરી નહિ ર2, મભ ! '
મોામપતિના શખ્દે એક જણાનુ* શિર ડેલી ઊદ્યુ-દ્રામાદરનું'. બેચાર ઊચા માણસોની વચ્ચે કે!ઇતી નજરે પડ નહિ તેમ એ સાદા વૈષમાં ત્યાં ઊભો હતો. કઈ ચોાતાનેૅ દેખે તે પહેલાં ચાલ્યા જવા માટે તે 2ેોળાના પાછળના ભામમાં ચાલો ગયે.
થોડરી વારમાં સેમરપાતિ ત્રીજે માળે દેખાયો. ત્રીજે માળથી તેણું કુલચ'તે પ્રણામ કર્યા. લોકોએ આન'દના ઉદ્ગારથી એને વધાવી લીધે.
એ જ વખતે સે।મપતિને મદદ કરવા માટે ત્યાં ઊભેલ એક સામાન્ય વેપારી ઉપર, છેક પાછળ જઈ ને ઊભેલા દામોદરતી દણિ પડી અને તે આશ્ચર્યમાં ને આશ્ચર્ય માં થ'ભી ગયો. “ અરે !' તેનાથી બોલાઈ ગયું. પોતાને કેઈ સાંભળતું તો નથી નાં એની ખાતરી કરી એ પોતે જે નનેયું તેના ઊડા ભેદને પકડવા મથતે। હોય તેમ, લે।કના ટોળામાંથી બહાર તીકળી ગયે!ઃ “ પેલો સે।મકાન્ત--એ પાછો આંહીં દેખાયો ને આ સોણમપતિ એની વાણી તો! આવી ગવષ'ભરી હતી--ખેમાંથી ષ્રાણુ । ડેને છેતરી ર રચ્યું દ છે, &,એ દામોદરના વિચારનો વિષ્ય થઈ પડચા. એ વિચારમાં ને વિચારમાં પોતાની આસપાસથી લોકનું ટોળું કયારે વીખરાઈ ગયું તેનું પણુ એને ભાન ન ર્યું.