પાલખી ન્યારે વિશાળ વાટિકાના એક અ'ધાશ્યા ખૂણુ।[માં અટકી, ત્યારે કાતિકે ખદાર ડોકું કાઢયું. “ કેમ ? આંહી ઊતરવાનું છે ?' તેણે ચારે તરફ દણ્િ કરી. રાજમહાલયના પાછળના ભાગની અવાવરુ વાટિકામાં તે આવ્યો હય એમ એતે લાગ્યું.
'શેોડીીવાર ધીરજ રાખે. તમને બહુ વાર રે।કાવું જ નાહિ પડે!'
' મહાઅમાત્ય દામે!દર મહેતા પાસે મારે તથી વઃ] ?”'
“ જવાનું તો ત્યાં જ છે--પણુ તમે ખોલ્યા વિના જેયા તો કરે શું થાય છે તે. તમે રાજઅતિથિ છે।. રાજઅતિથિ ખછુ ખોલે નહિ ! '
“ આંહી' તમારે માળવામાં એવું પધોરષ્યુ લાગે છે ! ટુ તે રાજઅતિથિ છું કે રાજકેદી ?'
' અત્યારે તો તમે ખન્તે છે !' રણેન્દ્રે કલયું.
* એટલે રાજકેદી પણુ ખરો ? ' કાર્તિક ખોલ્યો.
' હા.'(યમ? શા માટે હં રાજકેદી છું ? તમે ક્રેણુ છે! ? તમને ખખર છે કે હું ષ્રાણુ છું ? આ વાત તમને ભારે પડી જાશે ! તમારી પાસે જતી આત્તા છે?'
“તમે એ સઘળુ દડાધીશ મહારાજને કહેજ્ને. અને આતા આ...રહીજુઓ,' તેણે પોતાની પાસેની મુદ્દા ખતાવી, એટલામાં સામેથી એક મશાલચી આવતો તેણે નયે: “ રહે, તમને આના કરનાર પોતે આવતા લાગે છે ! '
મશાલચી ને એક નાયક આવ્યા: “ રણેન્દ્ર ! ”
“પ્રભુ ! આંહી' છે--આ બાજુ, રણેન્દ્ર હાથ ન્નેડીને સામે ગયો. “ દડાધીશ મહારાજ પોતે નથી આવ્યા ? '
“ તા, ' સેનાનાયકે જવાબ વાળ્યે।. અને તે આગળો વષ્યોઃ પાલખી પાસે ઊભે! રલ્ો, “ કયાં છે ?' તેણે કડક અવાજે પૃછયુ,
“%્રાણુ કચાં છે ?' પાલખીમાંથી બહાર નીકળીને કાર્તિક સામે ઊભે. “કેને મને શોધે છે! ?'
“ હા, તમને, તમારું નામ કાતિકસ્વામી કેમ ? પાટખુના દામોદર મહેતા સાથે તમે જ હતા તાં?'
“કયા ?' ત્યાં--ધારાનગરીમાં-- ' “'હા--"
_“ફશિનરાશિના મ'દિરેમાં તમે રાત ગાળવા થોભ્યા હતા કેમ?
છઊા---
“પછી તમે કયાં ગયા ?'
“હું પાટણુનો સાંધિવિમ્રહિક છું. હું ગુપ્તચર નથીકે તમને દરેક પ્રશ્નતો જવાબ થાળ હું આંહી ઊભે હું તે તમે જુઓ છે. મહાઅમાત્ય દામોદર મહેતા સાથે હૂં આવ્યો છું. હું એક્લો નથી. મારી સાથે મહાઅમાત્ય છે. મહાઅમાત્ય સાથે આખું ગુજરાત છે ! '
“એ સ ભારી આપવાનું અથારે કામ નથી. તમે ગુપ્તચર છો.'
' હૈ ગુપ્તચર ? કણે કહ્યું ? પરરાષ્ટ્રના સાંધિવિમ્રહિકનું અપમાન કરે છો! ? તમતે આ પગલું ભારે પડી જશે.”
' તો જેઈ લેવારે--રણેન્દ્ર ! ઝુલચ'દ્ર મહારાજે આસ્તા કરી છે. ગુપ્તચરને જે રીતે રાખે! છે! તે રીતે આને રાખે!. મહાલયના પાછળના ભૉંયરામાં ! ?
“ કોની દડાધીશની આત્તા છે?”
'હૈ એ આતા લઈને આવ્યો છં. પોતે રાજભવતમાં મહારાજ પાસે છે. રણેન્દ્ર ! '
કાતિકસ્વામીએ મશાલચીને પોતાની પન્ના ઊભેલો જમો. ભોઈ ઓને પાલખીની પેલી મેર દૂર ખેડેલા દીઠા. એક ક્ષણમાં તેણે કાંઈક નિશ્રય કરી લીધે. બાજના જેની ઝડપથી તેણું મશાલચીની મશાલ ઉ'ચકાવી લીધી. પગની એક ઝપટ લાગતાં જ મશાલચી નીચે દડી પડો. આ શું થાય
છે એ નાયક ન્નણી શકે તે પહેલાં તો બને સૈનિકેનાં વસ્ત્રો
ભડ ભડ સળગી ઊઠયાં. બન્ન જવ ખચાવવા ગૂદી રલ્રા, ને કાતિકક ઉપર્ ધસવાને ભદલે સામસામાં ભટકાઈ ને પટડાઇ પડયા. રેણેન્દ્રે સમયસૂચકતા વાપરી એકદમ ધૂળને મોટો ખોખા ભરી તેમના ઉપર ફે"કષો. પણુ ધૂળ સૈનિકો ઉપર પડવાને બદલે મશ્ઞાલચી ઉપર પડી. અને તે બેઠે થવાજતો હતો, ત્યાં ધબ દઈને આંખમાં ધૂળ ઊડતાં તે પાછે, કાતિકે ફેકી દીધેલી મશાલ ઉપર જ પટકાઈ પડષો. અ'જ્રાંરુ થતાં તો કાતિ'કે મૂડી વાળાને દોટ 7 મૂકી. તે વખતે ભોઇએ। તો દોડીને સૈનિકોનાં વઃ ઉપર ધૂળના ખોખેખાબા નાખવા માંડયા. ધૂળની ડમરીમાંથી આંખ ચોળતા પેલા સેનાનાયકૅ શું થયું છે તે જનણુવા દણિ કરી, એટલામાં તો કાર્તિકને અદશ્ય થયેલો દીઠે.
' પકડે--એને, પાછળ પડે--આના ઉપર ઉજ ધૂળ નાખે1--કણુ આ પડયુ' છે? પેલો દાઝયો છે નહિ? ' અદર અ'દર પ્રશ્નોત્તરી થઈ રહી.
એટલી વારમાં તો કાતિકને છટકવાનેો ડીક લાભ મળી ગયે. કયાં જવું છે એતી એને કાંઈ ખબર ન હતી. એ તે વિશાળ વાટિકામાં આડેઅવળે જેમ ક્ાવે તેમ આંધળી દોટ મૃકયથે જતા ઉતો. એને વિચાર આવ્યો કે આ તો રાજમહાલયનાો પછવાડેનો ભાગ છે--અસ”ખ્ય પ્રતિહારીએ આંહી'ત'હીં ફરતા છગે---એટલે દોડતાં તે પોતે કદાચ ફસાઈ પડરો--ને ઝાડ એના હાથમાં વહેલું આવ્યું એના ઉપર એ ઝડપથી ચડી ગચે.
જે ઝાડ ઉપર કાતિંકસ્વામાં ચડયો તેજ ઝાડ ઉપર તેણે એક બીન્ન માણુસને જેયો. તેના આશ્રયને પાર રહલો નહિ. પણુ પેલાએ અથ -ભરેલું' મોન રાષ્યુ', ગએેટલે કાતિક- પણુ ત્યાં શાંત એ રહો.
મુલચ'દ્રના માણુસે આગળ ને આગળ દોડયા જતા લાગ્યા. તે મનમાં ને મતમાં હસી રલૉ. એમને આગળ દોડયા, જતા નેને પેલે માણુશ જરાક સરતો સરતોકાતિક પાસે આવ્યોઃ “ એ હમેશાં આમ ને આમ આગળ ટોડથ। નય છે. કૈણુ જણે આંધળા છે કૈ શું છે? તે પહેલાં એક દિવસ મને પકડવા નીકળ્યા ત્યારે પણુ અમ જ આગળ દોડા ગયા હતા !' તેણે બહુ જ ધીમેથી કહ્યું.
તેટલામાં તો પેલા માણુસે। પાછા આવ્યા. બન્તે જણુ। એકદમ ચૂપ થઈ ગયા. પાસેના ઝાડ નીચે જ વાત થતી લાગી: “પણુ એટલી વારમાં આટલે સુધી શય કયાંથી ? મારે ખેટો આંહી જ કચાંક હશે. ઝાડ ઉપર તપાસ કરે.
ઝાડ ઉપર એક માણુસ ચડવા માંડષા. કાતિક ને પેશ્ને માણુસ બસે થ'બી ગયા. પણુ ઝાડનું ચડ પેલા માણુસને ધણું નનડુ' લાગ્યું. તે પાછો નીચે ઊતરી ગયો. તે 'પીન્ન ઝાડ ઉપરે ચડો. ત્યાં કાંઈ ન લાગતાં પાછે! આશ્યે।. પાછા તેએ ઝડપથી આગળ વષ્યા.
તેઓ ગયા કૈ તરત કાતિકે ધીમેથી પેલા માણુસને પૂછયું; “તમે ચું કરવા આંહી આવ્યા છે? ચોરી મેમ ? '
માણુસ માયાને! લાગ્યો. તેણે જવાબ વાળ્યો: ' બને એકજ છે.' તે કાતિક સામે જઈને ધીમેથી ટસ્યેો : “ તમે? તમે તે! પ્રેમ કરવા આવ્યા લાગે છે! !'
“કેમ જષ્યું ?'
“તે વિના આવે અ'ધારે ઝાડ ઉપર ચડે કેણ્ ? કાં. દમ્મનો ચોર--ને કાં પ્રેમતો ચેર--બેમાંથી એક હોય. '
“તમારે તો દ્રમ્મતું જ કામ છે નાં ?'
“હું તો દ્રમ્મતે જ ઉત્તમ માનતું છું. ૮મ્મ હેય તે! પ્રેમ મળે. પ્રેમના કાંઈ 4મમ આવતા નથી !“તમે આંહી ઉન્જેનીમાં રહો છો ? શું કામ કરે છો ?'
' કામમાં આ જ--દમ્મ શે।ધી કાઢવા, બીજની દ્રમ્મની ચિતા ઓછી કરવી. દ્રમ્મ મેળવવા ને દ્રમ્મ આવે એટલે શ્રમ કરવો, પ્રેમમાં દ્રમ્મ જ્નય એટલે પાછા દ્રમ્મ મેળવવ. આજ ક્રમ, આજે આંહી પણુ એથ્લા માટે જ ખેટે ષ્ટ ! ત્યાં તમે આવ્યા !'
* આંહી' શા માટે ખેઠા હતા ?'
' પેલો દૂર દીપક બળે છે તે ન્નેયો ? '
એણે બતાવ્યું તે દિશામાં કાતિઝ નેેયું. કોઈ સુંદર મહાલયના ગોખમાં શાંત સુંદર દીપક જલી રલો હતે. અ'ધારામાં એની શેભા અવણુનીય લાગતી હતી.
“ત્યાં ચું છે? એ કાંઈ પ્રેમનો સંકેત છે ? ' ના, સંકૈત નથી. ત્યાં પાટણનો મહાઅમાત્ય દામે।-
મહેતો આવ્યો છે. એ રાજઆંતિથિગ્રહ છે! ત્યાં એ ઊતય છે ! ર
'હા...' કા્તિક રસથી સાંભળી રશ્ોઃ “ કોણ દામોદર મણેતે! ? '
“હા. આ બધા ને આડાઅવળા થઈ જય તે! મારે ત્યાં પહાંચી જવું છે ! ગમે તેમ પણુ એ પાટણુતે! છે. '
“ત્યાં પહૉંચવું છે ? કેમ ? એ પાટણુને યુ થયું?
“પમ તે આમ !' પેલાએ દ્રમ્મની નિશાની કરી. “ પાટણુનો છે તેથી સું થયું ? પાટણુમાં તો એવા એવા મ્રેછી પડચા સાંભળ્યા છે કે દુર્લભસરેવરમાં રાત્રે એમની નૌકા
નીકળે ત્યારે કાંઈ નહિ કાંઈ નહિ તો, સાતઆદ કેટિની મોક્તિકમાળાઓ ને રત્નમાળાઓ, પડખે ખેઠેલી એમની પ્રિયતમાની ડે।કમાં પડી હોય ! આ મહાઅમાત્ય એ દેશને છે. આપણુ સેનાપતિ ઝુલચદ્રછ પાટણુ ઉપર એક વખત હાથ મારી આવ્યા, ત્યાં તો નગરી ઉન્જેનીની કેઈ વારાંગના સાચા મોતીની માળાવિનાની હવે નજરે પડતી નથી ! એવે! એ દેશ. એનો આ મહાઅમાત્ય. આજ તો નજર ત્યાં દરી છે. ખેચાર લક્ષ દ્રમ્મનતો સે!દદો છે. આવવું છે ? યાય છે હિમ્મત ? જે મળે તે અર્ધું અરધું. '
“ હિમ્મત તે। થાય, પણુ રસ્તામાં પકડાઈ જઈ એ તેો?'
' આપણને પકડે એને મહાકાલેશ્વર પૃછે. મારે! ખેટા કોઈ પ્રતિહારી જે રસ્તે પગલું મેલવાની પષ્મુ હિમ્મત ત કરે એ રસ્તો આપણે !'
“ પણુ પેલી મારી--આવશે---' કાતિકે હાંકયુ'. * તેનું ચું થાય? '
“કેણુ છે?'
“ પદ્મશ્રીની દાસા !'
' અરે ! પેલી મણિકા ! તમેય તે મારા ભાઈ ! એમાં શું મોહ પામ્યા છે? આ ચાર લક્ષ મેળવીએ તે એવી સત્તરસો। મલ્િકા મળશે. તમેય શું મારા ભાઈ! દ્રમ્મ મૂકીને પ્રેમના ઠ'ઠાને વળગ્યા છે। ? કેવા ભહ્યાદેવતા છે ? ''
હા.”
'શું નામ?'
' કેશવ |'
' કવિતા કરે। છે।?'“ જાઈ કોઈ વખત. '
“ત્યારે તમે દ્રમ્મ પષ્યુ ખાશે ને પ્રેમ પણુ ખારો. માલવનારીને ચોથા ચરણુની સિદ્ધિ વિતા રીઝવવી સહેલી નથી. અ અમારા સેનાપતિ મુલચદ્રજી કવિતામાં ને કવિતામાં તે! આખી વનિતા લઈ આવ્યા. ને તે પણુ કેવી? પદ્મ જેવી રાજમુમારી પદ્મમી. ફવિતા વિના અવ'તીમાં “રાઈને પ્રેમ મળ્યો સાંભળ્યો છે કે આંહી બેઠા તપ કરે] છે! ? સાલો મારી સાથે. પહેલાં દમ્મ મેળવો. પછી કવિત! મેળવો. ને પછી પ્રેમભરી પ્રિયતમા તો તમારી સોડમાં લપાશે. આંહી' તો--પેલી તમારી, તસને બલૃખા નઈ ત ધુતકારી કાઢે ! ”
કાતિ'કસ્તામીને ચોરની ક્લિસૃષ્ીમાં ર્સ પડયો. 4 દામાદરના ઝહમાં જ ચોરી કરવા જવાના હતો એ વાતથ! એનૅ વધારે રસ આવ્યે એના મનમાં ચટપટી થઇ કે આત: નો પેલે! સોમકાન્તજી બતાવી દીધો ઊય--તે મતમાં ન મનમાં મે।2ેથી હસી પક્યો.
તમારુ નામ?
' મારં નામ જગદીપ!
“ જગદીપજી ! એક વાત તમસને એવી ખતાવું કે તમારે જિંદગીભર ચોરી ન કરવી પડે !'
“| જવી કોઈ વાત, ભાધ્સા'બ ! મહેરબાની કરીને મતે બતાવતા નહિ. કરેોડેતી ચોરી કરીને પછી મારે આળસુતી પેઠે બેસવું નથી. એ મતે કરાવે પણુ નહિ. મારે તો વાર'વાર લક્ષ ખે લક્ષ દ્રમ્મ લાવવા. વળી એ ખૂટે એટલે પાછા બીજ લાવવા. હમેશતી એક ચોરીનોા--એક સુવણુમુદ્રા મહાકાલેશ્વરને ધરવાનો --અને એક કાવ્ય કરવાનેો-તેો મારે નિયમ છે ! '
કાતિકકતે આં જગદીપ વિચિત્ર લાગ્યોઃ તેને મનમાં દસવું તો બહુ જ આવ્યું. તેણુ વિચાર કયી કે સાહસ કરીએ તે! આની સાથે દામોાદરના અતિથિગ્ૃહમાં અત્યારે જ પહોંચી જવાય, પછીની વાત પછી. એટલામાં નાસીપાસ થઇને પાછા ફરતા સનિકેનો અવાઝ સ'ભળાતાં ખન શાંત થઈ ગયા. રાત્રે જ્યારે સધળુ' શાંત થયું, સનિક્રે ગયા લાગ્યા, પ્રહરીઓના અવાજ પણુ ચૂપ થઈ ગયા, ચારે તરફ અ'ધકારનું સાસ્રાજ્ય “નમ્યું, ત્યારે કાતિક ને જગદીપ બતન્ન અત્ય'ત ચૂપજીથી નીચે ઊતર્યા. આડેઅવળે માગે થઈ તેમણે રાજઅતિથિગૃહના દીપકનું નિશાન સાપ્યું. બહુ સાવધાનતાથી તેએ રાજઅતિથિગ્ૃહ તરફ આગળ વધ્યા.