“બત્યત સાવધાનીથી કુલચ'% પોતાને રસ્તો કાપી રહ્યો હતો. એના મતમાં એક વાતતી ધરપત હતી કે એણે પટ્ટણીઓને સિદ્ધપુરને કે ખેરાલુને કે આન દનગરને માગે રાથ નેતા રાખ્યા છે; છતાં આ તરફ પણુ ભય નહિ જ હોય--એવું એ માનતો ન છતો. સાવધ છતાં તે ત્વરિત ગતિએ આગળ વધી રહ્યા રતો. એની સાથે રહી ન શકયા એવા ઘે!ડેમવારે। ને સાંઢણીવાળા છૂટા પડી ગયા, તેણે કાશહેદ વટાવ્યું. એની શ'કાને ઉત્તેજન મળે એવું હજ સુધી કાંઇ બન્યું ન હતું. મહી અને સેટિકા વચ્ચેની સાંકડી પટીમાં એ દાખલ થયો તે વખતે સાંજ પડવા આવી હતી. આ જગ્યાએ રાત ગાળી નાખવાને। એણે વિચાર કર્યોં હતો. પણુ પછી એ વિચાર ફેરવ્યો. મહીસાગર ઊતરી જવાય તે પોતે નિશ્રિ'ત બની જાય, એટલે અ'ધારું વી'ટાઈ વળે તે પહેલાં જ તેણું મહી નદી ઓળ'ગવાની ધારણા ૬ઢ કરી. એના ઝડપી સાંઢણીસવારે તો કયારના ત્યાં પહોંચી ગયા હતા. તેમણે નદી ઓળ'ગવાના આરાની દેખરેખ રાખવાની હતી; અને જેટલા મળે તેટલા તરાપા શેગા કરી લેવાના હતા.કુલચ'દ્રે એમની સાથે થઈ જવા નિશ્ચય કર્યો. કુલચ'%્ર જે રસ્તે જઈ રલો હતો, એ રસ્તે એને ડાખે પડખે સેટિકા નદીની નાની નાની ટેકરીઓ આવી રહી હતી. જમણી બાજુ મહીસાગરનાં કૈ।તરે શર થતાં હતાં. વચ્ચેનો લગભગ ગાઉ દોઢગાઉ પહેળા પટ વીધી એ ગે।ાધકનો પથ પકડી લેવા માગતો હતા. એને મહી ઓળ'ગતાં રાત્રી પડી જવાને! ભય છતે; તેમજ આ સાંકડી પટીમાં રાત્રિ ગાળવી પડે એ વિચાર પણ્ અસલ્ય હતે. એટલે ખેમાંનું આછું જનેખમ એણે ઉપાડયું.
આગળ જતાં મહીસાગરનાં ભય'કર કોતરો દેખાવા લાગ્યાં. ત્રણુ ત્રણુ માથાડાની ભયાનક કરડે ને અટપટી ધારે! વચ્ચે વાંકોચૂક્રે સાંકડો માગ શર્ થયે. હન્્નરે। માણુસા સમાઈ ન્નય પણુ પત્તો ન ખાય એવી ગાઢ ઝાડી આ સાંકડી નેળની બન્ને બાજુ ઉપર ફેલાયેલી હતી. મહીસાગરનાં અક્ાટ ૦૮ળનેો મહાધેષ પણુ સંભળાઈ રલો હતે. કુલચ'દ ને તેના બીઃન થેડડા સાથે રહેલા માણુસે। ઝપાટાબંધ આગળ ને આગળ પસી રલ્રા હતા. અચાનક એમતી આગળના ઘોડેસવારો અટકયા હોય તેમ દેખાયું.
' 3મ અટકયા, ભેસ્મલ્લ! શું છે યાં ?'
“પ્રભુ! કાંઈ છે નહિ; પણુ નેળની સાંકડી પટ્ટીના માગ વધારે અટપટો થતે જય છે. એટલે જરાક અઢક્યા !'
' આપણે મહીસાગર વી'ધી નાખો--એટલે ગ'ગ જત્યા* કાંધ લાગે છે કેઇઇની હિલચાલ ? ઉપરવાળાને નિશાન આપે।. હવે તે! લાટની નજક આવી પણૅૉચ્યા--એટલે વાંધો તો નથી !”
એટલામાં ઉપરથી સધળા સલામતીને। શખ સ'ભળાયે।.. સૌ આગળ વધ્યા. ઉપરથી વાર'વાર અવાજ આવી રહ્યા હતા.સાંકડી નેળને! તેમણું અરધો પંથ કાપ્યો શે, લાં ઉપર દેખરેખ રાખનારા ને ધાર તથા કરાડ ઉપર્ પગે કરનારાઓમાંથી કટલાક થ'ભી ગયેલા દેખાયા,
“અલ્યા! સું છે? કેમ થે।ભ્યા છે ?' નીચેથી કુલચ'દ્રે અવાજ આપ્યે।.
“પ્રભુ! જે માગે આપણે આવ્યા--એ માગે તો જઓ--આ શું ?'
'કેમ સુ છે?'
સેકડો ગાડાંની હરોળ ને હરે!ળ માણુસો। લાવી રહ્યાં
છે. આખી નેળ ગાડાંથી ભરી કાઢી છે ! '
' આખી નેળ ગાડાંથી ભરી કાઢી છે ? ચું કહે છે ? એવું જાણું આદર્યું છે ? કોણુ લાગે છે ? કાંઈ કરામત કરી છે કે શું ? ! '
“છા પ્રભુ ! એવું જ કાંઈક લાગે છે, એ માગે પાછા ફરી ન શકાય એમ ગાડાંની હરોળ ને હરોળ ગેદદવાઈ ગઈ છે. આટલાં બધાં આવ્યાં કથાથી ? '
કુલચ“દ્રે પાછળ દણિ કરી. પણુ હવે અંધકાર વી'ટળાઈ વળ્યો હતે, ને ગાઢ ઝાડીને લીધે બહાર હતું તેના કરતાં વધારે અધાર નેળમાં વ્યાપી ગયું હતું, પણુ એને આખી નેળ નણેું કોઈએ પાછળથી રોકી લીધી હોય તેવે! ભાસ થયો. એક સવાર તપાસ કરવા ગયો, તો થોડે જતાં જ અ2કીને પાછે! ફ્યૌ. ગાડાંતી કતારની કતાર પાછળ લાગી ગઈ હતી, ને કોઈ પણુ માણુસ પાછે ફરી શકે તેમ રહ્યું ન કતું.
પાછળની આવી બાજ જેઈ કુલચ દ્રે રણુકુશળ ચેહ્ધાની
ઝડપથી આગળ નીકળી જવાને વિચાર ક્યો. સાથેના ધોડેસવારે। પણુ સપાટાબધર ઉપડયા.
થોડે દૂર જતાં જ મહીસાગર તરફનો માગ પણુ આવીજ રીતે રંધાયેલો નજરે પડવો.
આ નેળનતા વાંકાચૂ'કા “સાંકડા માગ નો કેઈઈ એ બરાખર ઉપયોગ કરી લીધો છે, એ તરત કુલચદ્રનતા ખ્યાલમાં ખાવી ગયું. પોતાની ઉપર ને સાથેના માણુસે ઉપર ઝઝ્મતે ભય એ કળી ગયે. પણુ તેણે હિમ્મતથી કલ્યું. “ કાંઈ ક્ર નહિ--મહીસાગર વે કયાં દૂર છે ?'
એના જવાખમાં હૈય તેમ ચારે તરકનાં જ ગલેમાંથી, %।તરામાંથી, ધારની તળાટીની નાતી નાની ગુકાઓમાંથી, ટેકરીખોની પછવાડેથી, ને મહી તરફના માર્ગેથી હાકોટા, રીડિયા ને બૂમરાણ સ'ભળાવાં લાગ્યાં. ભેરીનાદ આવવા લાગ્યા. શખ સ'ભળાયા. ટઢે[લત્રાંસાના અવાજ થયા. પાસેની ગાઢ ઝાડીમાંથી તીરના ટ'કારવ થયા. ગુફામાં ખેઠા બેઠા સિહ ડણુક દેતા હોય તેમ ડેકાણે ઠેકાણેથી અવાજ ઉપર અવાજ આવવા લાગ્યા.
થોડી વાર્ પછી તે। સનનન કરતાં ગોફણુના ધા આવવા માંડયા.
કુલચદ્રે ઉપર નજરે કરી. કરાડ ઉપરનાં ને ધારા ઉપરનાં માણુસે પથર વાગવાથી નેળ તરક અ'દર આવવા માટે ધસી રહ્યાં હતાં. કુલચ'દ્રે તેમતે નેળમાં આવતાં રે।કયાં. તણું કેટલાક માણુસોને કરાડ ઉપર ચડી જઈ ગોકફણોના ધાને। ગોક્ણોના ધાથી જવાબ વાળવાની આજ્ઞા કરી. નેળની અ૬* રનાં માણુસે। વધારે સલામત હતાં. ઉપર તોળાઈ રહેલાં ખડકો, માગ ઉપર આગળ ધસી આવતી કેટલીક ટેકરીઓ, _ ઝાડઝાંખરાની અટપટી જળ--એ સૌને લીધે નેળનાં માણસા આશ્રય પામીને બહારના ધા ખમ્યા વિના ધારે ત્યાં સુધી નિરાંતે નેળમાં રહી શકે તેમ ઉતું. કુલચદ્રે જે માણુસોને નેળનીધાર ઉપર ગોઠવ્યાં હતાં, તેમણુ ભયના નાદ આપીને પ:છળો રફેલા સનિકેને ચેતવણી આપવા માંડી. સાથે સાથે તેમણું તીર ગોાફણુ, અને પથરાનાં, જે જે સાધન હાથ આવ્યાં તેમનાથી સામતે। કરવા માંડયો. એ સામનાને લીધે ચારે તરફથી નેળને ઘેરી વળવા મથતા માણુસે। દૂર ને દૂર રહેતા હતા.
થોડી વાર પછી જંગલમાંથી આવતાં તીર બધ થઇ ગયાં. પથરા પણુ બધ થયા. માત્ર રાત્રિતે ડરાવતા અવાન્ને ઉપર અવાને ચાલુ રલ્રા. કુલચ'દની આગળ પાછળ ને ચારે તરફ કેણુ ન્નણેં કેટલાં હનર માણુસે। ગોઠવાઈ ગયાં હેય તેમ ભયકર શબ્દો આવી રલ્યા હતા. કોઈ સ્થળ તરફ જઈ શકાય તેવું ન હતું. કુલચદ્રતે રાતની રાત તો! હવે આંહો ગાળ્યા વિના છૂટકે। ન હતો. સવારે પડયે વધારે સારી વ્યૂહરચનાથી પોતે કાંઇક માગ કાઢી શકશે એવી ધારણા એણે રાખી.
તેણે ધાર્યું 3 જે આન પાટણુનું સૈન્ય હશે--તો! તો કેઈ ને કઈ રસ્તે અવ તીને સ દેશે। પહોંચાડી ત્યાંથી કહાર મગાવવી ડીક પડરે. એ આવે ત્યાં સુધી માત્ર પોતાને! આ કિલ્લો એણું નળળવી રાખવાનો હતો. નેળમાંથી નીકળવાને। માગ તો ગાડાંએથી રૂધાઇ ગયે। હેતો. આગળ જવાય તેમ ન હતું. પાછળ ખસાય તેમ પણુ ન હતું. ગાડાંઓએની પાછળ ને નીચે ને આજુભાજી તીર'દાજે ખેસી ગયા હતા. જ્યારે નેળની બન્તે બખાજાએ સીધી કરડે હતી. ને અસપાસના જંગલમાં માણુસેો। હતાં. એટલે જ્યાં સુધી એનાં પે।)તાનાં માણુસે। ઉપર ફરતાં રહે ત્યાં સુધી નેળમાં કોઇ આવી શકે તેમ ન ઉતું.. સવાલ માત્ર આમાંથી શી રીતે છટકી જવું એ હતે ! દિવસ ઊગ્યો અતે તેતા ભારે આશ્ચર્ય વચ્ચે સ્થળે ભેદી મૌન વ્યાપી ગયું. ન્નણુ ચારે તરફનાં જ ગલેમાં, ગુફાઓમાં, કરાડે ઉપર, ધારે માં કે કેઈ ઠેકાણુ કોઈ માણુસ જ ન હોય એવી ગ'ભીર ભયકર શાંતિ વ્યાપી ગઈ. પણુ કુલચદ્રનો કોઈ પણુ માણુસ તેમની આસપાસથી આધેપાસે થવાને પ્રયત્ન કરતો દેખાતો કે સનનન કરતાં કે।ણુ ન્નણે ક્યાંથી તીરે। છૂટતાં ! ગોક્ણિયાને વરસાદ વરસી પડતે।. કુલચે જેયું કે એને હેડમાં પૂરવામાં આવ્યો છે. બહાર નીકવાનો ક્રેોઈ માગ એતે માટે રહેવા દીધો નથી. ચારે તરફનાં જગલે।માં ને ગુફાઓમાં તીરદાજે ને ગાફ્ણિયાએ ખેસી ગયા છે. તેઓ યુદ્ધ કરવા માગતા ન છતા કૈ યુદ્દ લેવા પણુ માગતા ન હતા. તેમણું કુલચ'ને ને તેતી સાથેનાં માણુસોને રોકી લીધા હતા. તેઓ એમને રેકી, હેડમાં રાખીને જ સવ નાશને પ*થે દોરી જવા માગતા હતા. આ રીતે તો દર ક્ષણે કુલચ'દ્રની અવસ્થા વધારે વિકટ થતી જતી હતી. બીજે આખે દિવસ ઝુલચદ્રના માણુસોએ નેળની ચારે તરફ કરીને જુદે ક માર્ગેથી ઉપર જઈ બહાર નીકળવાને। પ્રયત્ન કરી જેયે।. પણુ નેવ તે ઉપર દેખાય, થોડે આગળ વધે, એટલે તરત ગે।કણ છૂટે, તીરેતેો। વરસાદ વરસે. પાછા નીચે સરકીને તેળમાં ભરાઇ ગયા વિના એમતે માટે ખબીન્ને કેઈ રસ્તો ન રળે. એમ ને એમ સાંજ પડી ગઈ. અ'ધારું થયું. ભૂ"ખ્યાં ને તરસ્યાં પશુઓ રધવાયાં બન્યાં. માણુસે નિરાશ થવા લાગ્યા. ઉપર જવામાં મૃત્યુ હતું. આગળ વધવામાં મૃત્યુ હતું. . પાછળ જવામાં મૃત્યુ હતું. લડવામાં મૃત્યુ હતું. ન લડવામાં ધીમું મૃત્યુ હતું. એકીસાથે સો બહાર ધસે તો સામાવાળાને હક્ાવાય કે નહિ એ વિષે કુલચ વિચાર કરી રલો હતો.એટલામાં એની સામે એક ઊંચો, પડછ'૬ આદમી આવોતે ઊભે રલ્યો. તેની સુખમુદ્રા જનેઇને કુલચ'દ્ર વિચારમાં પડી ગયે. દુશ્મન છે કૈ દોસ્ત--એ એનાથી કહી શકાયું નહિ. ખેટકપ'યનો આ બ્ાહ્મણુ યોદ્ધો કેણુ છે, કયાંથી આવ્યો છે, શા માટે આવ્યો છે, ને શું કરવા માગે છે--એ વિષે કુલચ'દ પ્રશ્ન કરવા જતો હતે।. એટલામાં પેલાએ ખે હાથ જેડી નમ-
સ્કાર યાઃ “પ્રભુ ! ઓળખ્યો નહિ ?' ' અરે !' કુલચ;્રતે રણેન્દ્રનો કશળતાની અવધિ લાગી.
અસલ ખેટકપથી યોદ્ધો બની ગયે! હતે.
રણેુન્દ્ર હાથ જડ્યા : “ પ્રભુ ! આ સધળુ સ્તમ્ભનકના પૂજારી આયાયે કરાવ્યું લાગે છે. આસપાસ ફરતાં એટલી માહિતી મેળવી લીધા છે. - દેવસ્થાનો રક્ષક અજુનભદ્ટ આ યોજના કરી રહલો છે. એ ચારે તરક ફરતો રહીને ભીલેનાં
ને સૈનિકોના ટોળાંને જગ્રત રાખે છે. એમનો વિચાર યુદ્ધ આપવાને! નથી. આપણુ અશક્ત થઇ યુદ્ધ ન કરી શષ#ીએ
ત્યાં સુધી આપણને રે।૪ રાખી--પછી લૂટી લેવાને છે એટલા માટે, પ્રભુ ! આજ્ઞા આપો તે। હું ધારાનગરી પહોંચું, ખે રાતનું કામ છે. મારો આ અજુનભટટને વેષ કેઈ કળી શકે તેમ નથી. હું નિરાંતે મહીસાગર એળ'ગી જઇશ ! ' ' પકડાઈ જશે તો ?' “તે। ધારાપતિને ચરણે જીવનસ્વાર્પણુ કર્યું કહેવાશે.
વખત વિચારવાને। નથી. સ'દેશે। લાવો, પ્રભુ ! ' મુલચ દ્રે એક ધડીભર વિચાર કયો. પોતાના રક્તથી ભૂજપત્રમાં એક શ્લોક લખી આપ્યો.
રણુન્દ્ર એ લઈ ને તરત મહીસાગરને માર્ગે. રવાના ર થઈ ગયે.રણેન્દ્ પે સાગે થઈ ગાડાની હરેોલની વચ્ચે પોતાના ધોડા ઉપર ઘૃમતોા દેખાયો.
તરત અવાન્ને શરૂ થયા. તીર'દાજેએ તીરે ફે'કયાં. પણુ અવાજ સાંભળીને સો ચોંકી ઊઠયા. તેમાંના એક મશાલ લઈ ને આગળ આવ્યો.
“અલા ! અવાજ તે આવો જ ઓળખો છે કે? કાણુ છે એમ તો જુઓ ! ચારે તરફ ક્રતા રહેજે. કેઈ બાજુથી કોઈ બેટો છટકી ન્નય નહિ ! આ તો સેટ્કાને પાધર જગન માંડયો છે. નાસ્તિકોને ટાળવાનો. મહીસાગર તરક કેવુંક છે ? '
આખેટ્ઠબ અજુનભટ્ટનો અવાજ, એ જ કાડું',
જ હૃબછબ, એ જ ખોલવાની રીત! તીર'દાજેએ નમાને પ્રષ્ષ%મ કર્યા.
“ હાલો જઈ, તમે ત્રયુચાર જણુ મારી ભેગા--મહી સુધી આંટો મારી આવીએ !'
ત્ર્યુચાર તીર'દાજ ભાલે રણેુંન્દ્ર સાથે ચાલ્યા, અજાંનભટ્ટ આ પ્રમાણે સવારે જ આવી ગયો હતો ને પાછે બીજી જગ્યાએ પણુ ફરતો રહેતો, એટલે કેઈ ને કાંઇ પણુ શકા પડી નહિ: રણેન્દ્ર લેશ પણુ ત્વરા કર્યા વિના મહીસાગર ભણી ગયો. મહીસાગર સુધી પહોંચતા પહોંચતામાં એણે ન્નેયું કે ખ?ાબસ્ત એવે સખત છે કે કેઈ ચકલું ય કયાંયથી કરકે તેમ નથી. મહી નદી ઉપરના તરાપાના સેતુ ઉપર થઈ તે સામે કાંઠે આંટો મારવા ગયે.
ધણા વખત સુધી રાહ જયા પછી ન્યારે અજી નભટ્ટને ઓ બાજુ આવતા ભીલ તીર દાન્નેએ ન્નેયા નહિ, ત્યારે એમણેું તરાપાના સેતુપાલને વાત કરી. સેતુપાલે સામે કાંઠેવાત પહોંચાડી, તપાસ કરાવરાવી, પણુ અજા નભદટ હજ આવ્યા નથી એટલો જ જવાબ આવ્યે.
એમ કરતાં કરતાં તો મધરાત પષ્યુ વીતી ગઈ. ભીલેોને ચટપટી થવા લાગી. “ અલ્યા! અજુંનભટ્ટ કૈમ આવ્યા નહિ ? '
એટલામાં કોઈકને અવાજ આવ્યે: નેળ તરફના માગથી અનુનભટ્ટ આવી રહ૯્રા છતા.
સો એકખી”્ન સામે જેઈ રવા. સ્તબ્ધ બની ગયા કહેવું % નહિ એ મૂ'ઝવણમાં પડી ગયા. અંતે તેમાંનાં એકે હિમ્મત કરીઃ “ પ્રભુ ! તમે તો સેતુ ઓળ ગીને સામે પાર ગયા હતા ને આ માગે પાછા કચાંથી નીકળ્યા ?'
“જ્રાણુ હં સેતુ એળ ગીને સામે પાર ગયે! €તો ? કેણું કહ્યું ? અલ્યા ભાંગબાંગ તો નથી પીધી નાં ? '
સેતુપાલ પણુ એ સાંભળીને ગભરાઈ ગયે. “ ત્યારે અજીુ'નભટ્ટ કે।ણણુ ? ' તે મનમાં વિચાર કરી રહ્ા।. પણુ અજા ન-
દના ફડક સ્વભાવથી એ પ્રૂજતો હતો. તેણુ વાત રોળો-
જાળી નાખી. ભીલો ચૂપ થઈ ગયા. અજુનભટ્ટ ચારે તર્ક ફરતો કફરતા--પાછેો બીજી બાજુતી તપાસે નીકળી ગયો.
“મારે। 9 રો ! પણુ બન.વીં ગયો હો--' અજુનભટ ગયા પછી સેતુપાલે પોતાના સાથીને કહ્યું“: “ આભાદ ! કેણુ હશે સાળો, ઝુલચ્ર પોતે તો નહિ હેય ?'
' સવારે આ વાત અજુ નભટ્ટને કરવી ! ' બીન્નએ કહ્યું.
“મારે મ્હીસાગરમાં કમોતે મરવું નથી. તું કહેવા કજે !”
બીજે અજીનભટ્ટ એ વખતે પોતાને માગે પવનની પાંખે ઊડી રલો હતા. *