શોડી વારમાં એમણું એક મહાન ગજરાજને રસ્તા ઉપર આવતે દીઠે।. એતી આગળ સુગ'ધી તેલની મશાલ લઈ ને ખે “ણુ ચાલ્યા આવતા હતા. મશાલનું તેજ રસ્તા ઉપર્ પડીને પાછળ આવનારને માર્ગદર્શન કરાવતું હતું. ગજરાજની આગળપાછળ ત્રણુચાર ધતુર્ધારી સવારો ચાલતા હતા. નાની સરખી ભપકાભરેલી, રાજના કોઈ નિકટવર્તીદિ સ'બ'ધીની સવારી હેય, તેવો દેખાવ લાગતો હતે।. ગજરાજની ઉપર નાજુક સુંદર સુવણુંમ'ડપિકામાં એક રૂપાળી તરણી ખેઠી હતી. એની નાની, રમણીય, ગૌર, સમથ લાગતી દેહ થોડી અંધકાર અને થોડી પ્રકાશમાં આવવાથી વધારે શોભતી હતી. મડપિકામાં એની પાછળ ખે રાસ્રધારી યુવતીએ દતી.
દામોદર ને કાતિકસ્તામીના આશ્ર્યને। પાર રલ્યો નહિ. રાજુ ડુંબની જ કેઈ તરુણી અથારે મુંજસાગર તરક જઈ રહી હતી. બન્ને જણાએ અથવાહી દશથી એકખબીન્નની સામે જેયું.
“જોણું હશે ?' દામોદરે ધીમેથી પૃછ્યુ.જવાખમાં કાતિ જ ધામેથી કહ કહું: ભાગ છે રાજક ડુબી.”
ધ'ટાધેોષ કરતો ગજરાજ પસાર થઈ ગયો, તેની પાછળ જતા વ્ેડેસવારતા દાબડાના પડધા પણુ શમી ગયા. દામોદર ને કાતિક પાછા રાજમાગ ઉપર આવી ગયા. પણુ ખન્નેનાં ચિત્ત “ અત્યારે આ ક્ોણુ હશે ?' એ પ્રશ્નને પ્રત્યુત્તર શોધવામાં મશગૂલ હતાં.
“ એમ કરીએ, કાતિક ! આ પાસેના મઠમાં ઉતારે કરી ધીમેધીમે આતી પાછળ જઈ એ. મુંજસ!ગર ઉપર જતાં કાંધ્રકે નવીન વાત મળી આવશે ! '
“' પણુ આપણને દેખશે તો ?'
“દેખશે તો પાછા ફરી જઇશું. '
પાસેના મઠના અગ્તિની દિશા સાંધી બન્ને જણા તે તરક વળી ગયા. ધોડાંને બહાર રસ્તા ઉપર રાખી એક ઝાંપ્્ી જેવું ઉધાડી મઠના વિશાળ ફળીમાં બન્નેએ પ્રવેશ કયો. એક તરફ--છેક સામેની બાજુએ ધૃણી ધખતી છતી. દામોદર ને કાતિક એ તરફ ગયા.
કોઈ એકાકી નેગી ખેઠો હતો. પાસે સળગતી ધણીની અગ્તિજડાળા વડે એની મુખમુદ્રા ”ણું સળગી રહેલી
જણુ।તી હતી. દામોાદરે ખે હાથ જેડીને એને નમસ્કાર કર્યાઃ જમીયે ચરણે સુવણુદ્રમ્મ ધર્યો. “ નમઃ શિવાય ગુરુજી !'
“ શિવાય નમઃ, ' ગુરુએ ભભૂત લગાવેલી લાલ મોં એના તરફ ઠૅર્વતાં કહ્યું. “ કયાંથી આવો છે ? '
“ આવવું વાગડમાંથી,' દામેોદરે જવાબ વાળ્યો :
રસ્તો ભૂલા છીએ. સારૂં થાય એક ગોપતું કે એણે આપાસેનો મઠે બતાવ્યો. નગરી તો ધણી દૂર્ રહી ગઈ ! ' “ બહેત દૂર તો નહિ હય--મગર અનજાન ઓર અધધ દોનું સરખા. ઈંધર તુમારે જસે કોઈ અન્નણુ વ્યાપારી આદમી ભી સો રહે હય. કયું સોમકાન્તજી ! સે। ગયે ?' થોડે દૂર કોઈ એક આદમી ટ્ર'ટિયું વાળીને માથે ઓઢી સતો હતો, મેલ્યો નહિ. નેગી હસ્યો. “ બિચ્ચારા થાક સે' હેરાન હે ગયા હય નગરી ખણેત દૂર તે। નહિ હય, મગર નગરી પહોંચનેસે ભી કયા ફાયદા હોતા ? નગરી પહોંચને પર ભી અ'દર નને કે લિયે અન્નણુ આદમીકુ રાતકે સમય બહેત તકલીક્ હોતી હય. ધ્ધિરઉધર રાજલોગ આપસઆપસમે' લડાઈટ'ટ! કરતે હય ઓર્ ઉસકા ફહ તો રેયતમુ મીલતે. આએ ખેસે।--બારી ઔર દૂધ, કુછ લે. દોનું હા1જિર્ હય. '
“જ, ગુરુજી! અમારી પાસે સાથવે। છે. ધોડ।ને જરાક હૈકાણે પાડી ૬ પહેલાં ખોળિયાંને પલાળી લઈ એ. આટલામાં %ાઈ તળાવ તે। હશે કે ?' દામો!દરે કાતિક સામે જ્યું. કાતિકે પેલા સૃતેલઠા આદમી તરફ જરાક નજર ફ્રેરવી જવાખ વાળ્યો ' હશે તો ખરં જ.'
“પધિર તો બડા ભારી મુંજસાગર છુય. ચલે જાએ સીધા--આથમણી દિશામે', ' જેગીએ કહું.
“ત્યારેતો એજ દિશામાં . . .' દામેદર કહેતે અટકી ગયે.
“ કયા ખાત હય? કુછ ડર લગતે હય ? ડરને કી કેઈ ખાત મુંજસાગરમે' નહિ હય.'
' જ મુછ ડર નહિ. એ દિશામાં કેઈ રાજસવારી ગઈલાગે છે. રસ્તામાં એક મહાન ગજર।જ જતો જયે !'
“'હાં..ણાં..વેો--વે તે ભોજરાજકી કેમારી ઈધિર આનેવાલી થી. વે! તો ઉન્જથિની “ રહી હય--મહાશિવરાત્રીકે મહેત્સવકે લિયે. વે ધધર નહિ ઢેૈરેગી. તે! ભી--કયા માલૂમ રાજલેગ%ી બાત હય. સાગરમે' નોકાવિદાર ભી ચલે. ધ્ધિર પાસમે' દુસરા જલાશય હય. ધધિર "1 કે સતાન કર્ લે। !'
દામે1દરનું ધ્યાન ધૂણીથી થોડે દૂર ટ્ર'ટિયું વાળી માથે ઓલી સૂતેલા આદમી ઉપર પડયુ. રાજમુમારીનું નામ આવતાં તેણે જરાક સળવળાટ કર્યો હતો. માથે ઓઢેલું એમનું એમ રાખીને એણે બહાર ચોરનજર કરી. એટલામાં દામેોદરની દણિ પડતાં જ એ પાછે! સૂનમૂત થઈ ગયે।. દામોદરને એમાં કાંઈ ભેદ લાગ્યો.
“ત્યારે તો એમ જ કરીએ, ચાલે, ધેડાંને આંઠીં અંદર્ લાવીએ,' તેણું કાતિકને કહ્યું, ઊઠતાં ઊઠતાં જ દામે।દરે ખધી બાજુ એક ૬૪િ ફેઝ લીધીઃ ચારે તરફના વિશાળ ફળીને વીંટીને ઊભેલી થોરની વાડ જેઈ. ધૃણીથી થેડે દૂર કેટલાક ઝાડનું ઝું'ડ હતું ને એમાંથી ખરતાં પાત ધીમે અવાજ કરી રહાં હતાં.
દામોદર ને કાતિક ધેડડાંનો બ દોબસ્ત કરીને સ્નાન કરવા ચાલ્યા.
' ગુરૂછ ! હમણાં આવીએ છીએ. '
' સીધા પૂરબ દિશામે* ચલે જએ. સુંદર જલાશય નજદિકમે' હી હય !'
દામોદર ને કાતિષકસ્વામી બહાર નીકળ્યા. બહાર નીકળતાં જ દામોદરે કહ્યું : “ કાતિક ! પેલે સતો હતો ટ ઢિયું વાળીને--તેને તેં જેયે। ?
“નનેયો ખરે, પણુ બરાબર નહિ. કૈમ, પ્રભુ ?'
“એ વેપારી જેવો લાગે છે, પણુ વેપારી નથી !'
“ કેમ નાષ્યું ?”
“ એણું ગુરુજીને પ્રત્યુત્તર આપ્યો નહિ, પણુ રાજ_ઝુમારીની વાત આવી ત્યારે એ સળવળ્યો. આપણી તરફ ચે।રનજરથી જતાં પકડાઈ ગયે કૈ તરત એ ગુપચુપ--એકદમ વધારે શાંત બની ગયે।. જગતે! હતો છતાં આપણી વાતમાં એણે હૉંકારો પણુ પુરાવ્યો નહિ. હૈં આ ખાજુ થેરની વાડને આંટા મારી, છીડુ' શોધી, પેલા ઝાડના ઝુંડ પાસે મેસી જાઉ તો એમની વાતમાંથી કાંઈકે મળે. તું મુંજસાગર ભણી જઈ ને આવી ન્ન. ત્યાં ભોજરાજની પુત્રી ગઈ છે એટલે ખાસ ખીજાં ન્નણુવાનેવું કાંઈ હશે નહિ. તારે આવવું ત્યારે સ્તોત્ર ગાતાં આવવું. હું તારી સાથે થઈ જશે. '
કાતિકસ્ત્રામીએ દામે।દરને નમીને મુંજસાગરને। રસ્તે લીધે।.